-
હે, મારુ નામ પિલગર્મ્ ફારમર છે.
-
મે આ વખતે કોેઈ ખેતી નથી કરિ
-
આ વરશે.
-
મે આ વરશે ઘણુ બધુ બનાવયુ છે.
-
તમે મને પિલગ્રિમ બનાવ-વાડો કહિ શકો છો.
-
મે પોતે કોઇ ખેતિ નથી કરી, પણ
-
અેમ નથિ કેતો કે આ જગયાઅે ખેતી થઇજ નથિ.
-
આપળે હમણા શીંગદાણા ના ખેતર મા છીઅે.
-
કદાચ તમને આ શીષ્્રક વાંચીને અજુગતુ લાગ્્યુ્્્ હશે
-
ને કહેતા હશે કે," હાસતો, શિંગદાણા ઝાડ પર ના ઊગે"
-
અમને ઘણા લોકો પુછે છે.
-
કોકને આ ખેતર બતાવો તે પુછશે-
-
જે બીજિ જગયાઅેથી છે તે પુછશે," આ શું છે?"
-
હંુ કઉં,"શિંગદાણાનુ ખેતર"
-
તેઅો કે," શિંગદાણા? અમને અેમ કે શિંગદાણા ઝાડ પર ઉગે."
-
"ના, ના, ના, અેતો જમીન મા થાઇ."
-
અને આ ખાડા જેવુ છે
-
જે આપણને અેક તક આપસે.
-
ઈ જોવા માટે કે કઈ રીતે ઊગે છે.
-
મે હમણા ખોદયું.
-
થોડો પાવડો નાખી અંદર
-
અહીંયા પાવડો મડયો, સારુ થયુ
-
બરાબર
-
આ જોવો
-
જોયુ તમે
-
બોઉ ઊંડા નથી ઉગતા
-
અજી પાકયા નથી, અજી તૈયાર થવાને વાર છે
-
અને છોડ અજી ઘણો લાંબો હોઇ.
-
પણ
-
રોજે રાતના હરણ આવી અને ખાઇ-
-
(ચાવવાનો અવાજ)
-
છેક સુધી ખાઇ જાઇ.
-
હરણુ અહિંયા તંયા જમણવાર કરી જાઇ.
-
મૂળિયા આવળા લાંબા થાય
-
અને શિંગદાણા
-
મૂળિયાના ઉપરી ભાગમા ઉગે.
-
સારા અેવા શંિગદાણા થયા છે
-
આ અેક છોડમા
-
અને જુઅો કેટલા દાણા થયા છે.
-
આ બીજા પણ ખુલ્્લા છે.
-
ખાડો જોયો?
-
સારા છે
-
ઘણા સારા છે.
-
હરણ માટે
-
મકાઇ ના દાણા રાખ્યા છે.
-
જોરજીયામા લિગલ છે હરણને પકડવુ
-
કોઇકઅે આટલી બધી મકાઇ વેરાવી છે
-
પણ જુઅો
-
હરણના પગલા
-
મકાઇમાથી હાલ્યા જાઇછે
-
જોતાેઅે નથી.
-
કોણ જોવે
-
મકાઇને
-
જ્યારે
-
આટલુ તાજુ લવણ હોઇ?
-
ખેડુતો બીજા ખેતરમા કામ કરે છે
-
જ્યાં પાક તૈયાર થઇ ગયો છે.
-
ચાલો જોઇઅે.
-
"કેય, પેલુ મશીન જે હતુ અેને ઇનવ્્રટર કહેવાય
-
અને તે શિંગદાણાના છોડને અવળુ કરી આપે
-
જોઇઅે છે અેમ.
-
જમિનમાથી બાર કાઢી
-
અવળુ કરી પાથરી નાખે.
-
અને સૂર્યના
-
તાપ
-
આજે જોરજીયામા સારો તાપ છે
-
તળકા અને પવન થકી દાણા સુકાઇ જાશે.
-
પછિ બીજુ મશીન આવીને
-
શિંગદાણા છોડમાથી છુટા પાડી દેસે.
-
શિંગદાણા મોટા ખટારામા જાસે
-
અને લીલોત્રિ
-
અહિંયાજ રહેશે.
-
બીજી મશિન આવિને તેની ગાંસડી બનાવશે
-
અેને ધાન તરીકે ઊપયોગ કરવામા આવે
-
અેમ ઉપયોગ કરે.
-
આ આખી લાઇન થઇ ગઇ છે
-
આ ખેતરમા.
-
અને અજી,
-
અજી તો
-
ઘણું લવણ બાકી છે.
-
સૌથી સારી વાત અે છે કે
-
શિંગદાણા ક્યાંય પણ ઉગી શકે.
-
આ જુઅો
-
આ માટી
-
માટલા બનાવવા માટે સારી ગણાય
-
પણ આમા માંડવિ થાય છે.
-
આફ્રિકા અને ચાઇનામા ઘણી જગ્યાઅે
-
લોકો ભૂખે મરે છે.
-
અેમણે પ્રોટિન માટે માંડવિ ખાવી જોઇઅે.
-
માંડવિ માટે મારે ફક્ત આટલુંજ કહેવુ છે.
-
આ વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર.
-
આશા છે કે તમને આમાથી કશુંક જાણવા મળ્યુ હશે.
-
હું બોલ્યો
-
તમે સાંભળ્યું.
-
આ જગ્યઅેથી
-
આ વ્યુ જુઅો.
-
હું ઘણા સમય પછિ
-
હરણના સ્ટેંડમા આવ્યો છું.
-
અહિંયા
-
સ્પાઇડર હોેઇ.
-
વીંછિ હોેઇ.
-
ભલે ત્યારે,
-
આભાર, બાય-બાય