-
જય સચ્ચિદાનંદ
-
જય સચ્ચિદાનંદ
-
આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત
-
ભક્તિપૂર્વક અભેદભાવે નમસ્કાર, નમસ્કાર
-
નમસ્કાર
-
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
-
જય સચ્ચિદાનંદ
-
આજે ખાસ બધા બાળકો માટે દીપકભાઈ જોડે
-
ધમાલ મસ્તી સેશન રાખ્યો છે
-
હે...પછી,
-
એટલે…
-
હું બાળકોનું નામ બોલીશ
-
એ ઉભા થઈને એમના પ્રશ્નો દીપકભાઈને પૂછશે
-
દીપકભાઈ તમારી જોડે ધમાલ મસ્તી કરશે
-
તમને કોઈ,કોઈ જ્ઞાનનો જવાબ આપવાનો નથી
-
ખાલી,ધમાલ કરવાનું છે.
-
ખબર નહી હવે કેટલી ધમાલ થશે
-
પણ કરીશું કઈંક
-
પહેલો પ્રશ્ન એ છે,મારો પ્રશ્ન છે
-
કે દીપકભાઈ ,તમને દાદા ભગવાન ના મળ્યા હોત
-
તો તમે અત્યારે શું કરતા હોત?
-
અરે બાબલાને પૈણવા માટે છોકરી શોધવામાં પડ્યો હોત
-
ચોપ્પન વર્ષ થયા, બાવીસ વર્ષે તો પૈણ્યો હોય
-
એને બીજો છોકરો થાય તો ચોવીસ વર્ષે થાય
વીસ વર્ષનો છોકરો થયો હોય
-
. દાદો થવાની તૈયારી
-
. દાદો નહીં, છોકરી હા .. એવું કઈ લફરાં હોત
-
નહીં તો કહેશે કે
-
ત્રીજા નંબરની છોકરી પૈણાવાની બાકી છે.
-
જરા છોકરાની તપાસમાં છું.
-
આતો....
-
ગુરુકુળમાં ,..ગુરુકુળ ના છોકરાએ
ભેગા થઈને પ્રોગ્રામ કરેલો ને
-
તો કહે છે .. તમારા મિત્ર ના વાળ ધોળા થઇ ગયા
-
મેં પૂછયું "કેમ ધોળા થઇ ગયા છે?
-
તો કે મારો છોકરો પૈણતો નથી
એટલે ચિંતામાં ને ચિંતા માં
-
ધોળા થઇ ગયા.
-
પછી કહે છે કે દીપકભાઈ ને પૂછયું કે
-
તમારા કેમ ધોળા થઇ ગયા?
-
તો મારા કોઈ છોકરા પૈણી ના જાય
-
તેની ચિંતા માં ધોળા થઇ ગયા
-
પછી,
-
પછી બીજો પ્રશ્ન છે સિદ્ધરાજ સોલંકી
-
જય સચ્ચિદાનંદ
-
તમને એક જનરલ નોલેઝ નો કવેશ્ચન પૂછું
-
તમે વાદળી પેન થી લાલ લખી બતાવો.
-
હે! વાદળી પેન થી લાલ લખી બતાવો.
-
વાદળી પેન થી લાલ
-
લખી બતાવો ...
-
એ તો લખી બતાવાય ને
-
વાર કેટલી રહે
-
લા...લ ..
-
અહીંયા લખીને બતાવો
-
લખ્યું ને તે ના વાંચ્યું?
-
ક્યાં?
-
આ લખ્યું લા..લ...
-
વાદળી પેન થી
-
હા હા ..વાદળી જ છે
-
ગૌરાંગ મજુમદાર મુંબઈ..
-
દીપકભાઈ, અગર તમે મારા બર્થડે માં આવશો
-
તો તમે શું ગિફ્ટ લઈને આવશો?
-
તને આપ્તપુત્ર બનાવી દઈશું.
-
પાકું?
-
હા, પણ તારો બર્થડે હોય તો આશીર્વાદ
-
લેવા આવું પડે
-
પાકું બનાવી દેશો?
-
હા, પણ, તારે આવું પડે
-
અને તને કહીશું એવી ચાવી તારે વાપરવાની
-
તો પાકું થઇ જઈશ
-
ક્યારે આવશો તમે?
-
તારો બર્થડે ક્યારે આવે છે?
-
એઇટીન (૧૮) ડિસેમ્બર
-
તારે અહીંયા આવું પડે , સીમંધર સિટીમાં
-
હા
-
અમારી મોટી શિબિર ચાલે છે ,ખબર છે ને?
-
તમે કઈ કેક ભાવે, તમને કઈ કેક ભાવે?
-
કઈ ચીજ ભાવે?
-
કેક કેક
-
કઈ કેક ભાવે?
-
મને, હું ખાતો નથી
-
પછી ભાવવાની વાત જ ક્યાં રહી આમાં?
-
તો પણ કઈ, કઈ કેક ભાવે?
-
એ તો જે ભેગું થાય એનો સમભાવે નિકાલ કરવાનું ફાવે
-
તમે નાના હતા ત્યારે કઈ કેક ખાધેલી?
-
ના ના એવું કશું,કેકની પાછળ પડેલો જ
-
નહતો
-
એ બધી કેક ને બધું
-
મેં જાહોજલાલી કરીજ નથી કશી
-
મને તો બહુ કંટાળો આવતો હતો...
તમારો બર્થડે ક્યારે હતો?
-
મારો મે મહિનામાં હતો.
-
ડેટ?
-
નવમી
-
નવ?
-
મે.
-
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
-
પછી પ્રશ્ન છે વૈશાલી પનારા
-
જય સચ્ચિદાનંદ દીપકભાઈ
-
બોલો
-
તમે વ્હાઇટ કપડાં જ કેમ પહેરો છો?
-
બીજા કોઈ કલર ના કેમ નથી પહેરતા?
-
એનું કારણ છે ને
-
ડાઘ પડે તો તરત જડે
-
તો બીજા કોઈ કપડાંમાં ય ડાઘ તો
-
પડે જ ને
-
બીજા રંગીલા હોય તો
-
લોકો રંગીલા થઇ જાય આપણી ઉપર પછી.
-
હજી એક કવેશ્ચન છે
-
તમારી પાછળ કૂતરો પડે તો તમે શું કરો અને તમારે?
-
પાછળ પડી જાય તો
-
તો એને ઉભો કરું બિચારાને
-
પડી કેમ ગયો?
પડેલા ને ઉભો કરવો એટલું જ કામ છે મારુ
-
કોઈને પાડવાનું કામ મારુ નથી
-
પછી
-
કૂતરો દોડે તો તમારા હાવ ભાવ કેવા હોય?
-
એના શુદ્ધાત્મા જોવાના
-
બીજું શું કરવાનું?
-
દીપકભાઈ ..
એને કહેવાનું ,આવ બેટા
-
શાંતિથી બેસ
-
તને કઈ ખાવું છે?
-
બિસ્કિટ ખઈશ? કે ટોસ્ટ ખઈશ?
-
એને પૂછી જોવું
-
પછી એ કહે કે બિસ્કિટ તો બિસ્કિટ આપવાની
-
એને. આ કુતરાઓ ને તો જરાક મોઢા માં કશું ધરોને
-
તો એ ઝગડવાનું ભૂલી જાય બોલો
-
જય સચ્ચિદાનંદ
-
પછી પ્રશ્ન છે,કુંજન
-
જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ
-
દીપકભાઈ,તમને અલગ અલગ સ્ટાઇલ માં વાળ
-
કપાવવાનો શોખ છે?
-
શોખ નથી પણ કઈ મોઢું સારું દેખાય એવું થોડીક
-
ઈચ્છા ખરી
-
સાવ લોકો કહેશે તમે ઊંઘમાંથી ઉઠીને
-
આવ્યા છો સત્સંગમાં? તો મેં કીધું ના
-
તો કે વાળ એવા દેખાય છે,કપાયેલા વાંકા ચુકા
-
એટલે પેલા વાળ કાપનારાને કહું થોડા સરસ
-
ટીવી માં સારું મોઢું દેખાય તો
-
લોકોને જોવાનું ગમે
-
પહેલા હતો?
-
ના એટલે આટલું જ હતું કે આપણે થોડા સંસ્કારી
-
લાગવા જોઈએ. છેલ છબીલા લાગવા ના જોઈએ.
-
ય સચ્ચિદાનંદ
-
સંસ્કારી એટલે સમજાય ને?
-
સામાન્ય બધાને
-
કઈ વાંકુ ચૂકું કાપ્યું હોય તો વિશેષતા
-
ઉભી થાય,એય ફાવે નહીં. અને સ્પેશિયલ કાપ્યું હોય
-
તોય વિશેષતા ઉભી થાય એય ફાવે નહિ
-
કોઈ પણ પ્રકારની વિશેષતા ના હોય ને
-
એવું ફાવે
-
જય સચ્ચિદાનંદ
-
પછી,દિવ્યા વીરપરિયા સુપેરી
-
દીપકભાઈ,જય સચ્ચિદાનંદ
-
તમને ક્યાંય ફરવા મોકલવામાં આવે તો તમે કઈ
-
જગ્યાએ ફરવાનું પસંદ કરશો?
-
સીમંધર સિટી, ત્રિમંદીર.
-
કેમ ?
-
ભગવાનની પાસે જવા મળે ને
-
દર્શન થાય, ભક્તિ થાય
-
એમના જેવા વીતરાગ થવાય.
-
ભગવાન તો બીજી ઘણી જગ્યાએ છે?
-
પણ મને આ ફાવે. મારે જે ફાવતું હોય તે
-
જ હું કહું તમને
-
જય સચ્ચિદાનંદ
-
પછી પ્રશ્ન છે નિખિલ ગોંડોલિયા, રાજકોટ
-
તમને કઈ કઈ સ્ટાઇલ માં ફોટા પડાવવા
-
ગમે?
-
મારો ફોટો પડી શકતો જ નથી
દીપકભાઈ જ્ઞાન નહીં
-
અને જેનો ફોટો પડે તે હું છું જ નહીં.
-
તમે પડાવો,નાના હતા ત્યારે નહતા પડાવતા?
-
ના
-
હું પડાવવા ગયો જ નથી. હા, પાસપોર્ટના
-
ફોટા પડાવવા ગયેલો. યાદ આવું મને
-
એમાં તો કહેશે કે સીધા ઉભા રહો,માથું નીચું
-
કરો. હસવાનું નહીં
-
એવો ફોટો પડાવેલો યાદ આયું.
-
કેમ નહતા ગમતા તમને ?
-
કારણ ફોટોમાં પડી જઇયેને
-
આપણે પછી પડી જઇયે.
-
જય સચ્ચિદાનંદ
-
ફોરમ પટેલ
-
જય સચ્ચિદાનંદ દીપકભાઈ
-
દીપકભાઈ, મને એમ થાય છે કે
-
કે.. તમે આટલી,
લોકો ને તમારી સ્માઈલ બહુ જ ગમે છે
-
તો તમે આટલી સરસ સ્માઈલ કેવી રીતે આપો છો?
-
અહંકાર જતો રહે એટલે સ્માઈલ ઉભી થાય પછી
-
તો
-
તમારા ગાલ નથી દુખતા?
-
ના
-
હું હસતો હોવું તો બહુ દુઃખે
-
હું હસતો જ નથીને
-
ગાલ તો ઊંચા નીચા થયા કરે.
-
તો તમે અતારે હસો તો છો?
-
એ તો હસ્યાં કરે જ ને
-
હું નથી હસતો
-
હસનારાને હું જોવું છું
દીપકભાઈ..
-
જય સચ્ચિદાનંદ
-
ચિરાગ ગુરુકુળ
-
દીપકભાઈ,તમે,તમે ક્યારેય અમિતાભ બચ્ચનની
-
નકલ કરી છે?
-
ના
-
હું,દાદા સિવાય કોઈની નકલ કરી નથી
-
કેમ નથી કરી?
-
એનું કારણ છે ને
-
મેં દાદા સિવાય જીવનમાં કોઈને જોયા
-
જ નથી
-
ને કરો તો શું થાય?
-
આવડે જ નહિ ને,જોયું હોય તો આવડે ને
-
બીજાને શુદ્ધાત્મા જોતો હતો ને દાદાને
-
પરમાત્મા
-
કેમ નહતું જોયું?
-
એનું કારણ છે ને
-
જોવા જેવું શું છે ખોખા માં
-
જે બળી જાય એને શું જોવાનું?
-
મહીં ભગવાનને જોવાના
-
અને તમને જોવાનું કહે તો?
-
તો શુદ્ધાત્મા જોવાનું જોઈ લઉં ખોખાની મહીં.
-
જય સચ્ચિદાનંદ
-
અંજના
-
જય સચ્ચિદાનંદ, દીપકભાઈ
-
તમે કોઈ દિવસ ચાલતી ટ્રેનમાં ચડ્યા છો?
-
હા,દાદાની ટ્રેનમાં
-
એમ નહિ, તમે બોમ્બેમાં હતા ત્યારે
-
હા એ તો ચડેલા
-
ચડેલા ઉતારેલા બધું
-
તો શું વાંધો આવ્યો?
-
કઈ નહીં.
-
એ તો ફાવે
-
અમુક જગ્યાએથી ઉતારાય
-
પછી
-
એવો કોઈ પ્રસંગ છે કે તમે?
-
ચાલતી ટ્રેનમાં ચડી ગયો?
-
હા
-
એવો તો પ્રસંગ હોય ને
-
સાત બાવીસ ની પકડવાની અને આપણે સાત બાવીસે આપણે સ્ટેશન
-
પર પહોંચ્યા હોય તો પેલી ચાલતી હોય તો દોડીને પકડી
-
લેવી પડે એને..એટલે ટ્રેનને...
-
જય સચ્ચિદાનંદ
-
પછી, પાર્થ સીમંધર સિટી
-
જય સચ્ચિદાનંદ, દીપકભાઈ.
-
દીપકભાઈ,તમે ક્યારેય પણ રસોઈ બનાવેલીને?
-
બનાવેલીને.
-
પહેલી વાર તમે કોને ખવડાવી ?
-
નીરુમાએ શીખવાડ્યું હતું
-
પહેલી વાર
-
નીરુમાએ શીખવાડી, પછી બનાવી અને અમે બધા એ
-
ખાધી. નીરૂમાએ પણ ખાધેલું તે દહાડે.
-
નીરુમાને કેવી લાગી હતી?
-
કેવી એટલે, એમણે જ શીખવાડેલી 'તી (હતી)
-
એટલે સરસ જ લાગે ને
-
ત્યારે તમે શું બનાવેલું હતું?
-
તીખી ભાખરી.
-
તમને કેવી લાગી હતી?
-
મને બહુ મીઠી લાગી હતી.
-
જય સચ્ચિદાનંદ
-
પૂજા.
-
જય સચ્ચિદાનંદ. દીપકભાઈ
-
તમારું નિક નેમ શું છે?
-
મારુ કશું,ખબર નથી મને
-
એક્ઝામ્પલ,નીરુમા ને દાદા નીરુ કહેતા હતા
-
દાદા ને આપણે દાદુ કહીએ છીએ
-
તો તમારું નિક નેમ શું છે ?
-
એવું કશું રાખ્યું જ નથી
-
દીપકભાઈ જ ક્હે છે બધા
-
કોઈ વખત તો તમને તમારા મમ્મી બોલાવતા જ હશે ને?
-
દીપક કહેતા હતા
-
તમારા ફ્રેન્ડ્સ
-
દીપક જ કહેતા હતા
-
કાઇંક તો કહેતા જ હશે ને લાડમાં
-
હા,સ્કૂલમાં એવું બન્યું.
-
એમાં ચાર, ચાર દીપક હતા સ્કૂલમાં
-
તો મને ડી.આઈ. દેસાઇ કહેતા હતા
-
દીપક દેસાઇ.
-
પછી
-
દીપક દેસાઇ બે હતા પાછા
એમાં ડી. આર. દેસાઇ હતો અને એક ડી. આઈ. દેસાઇ
-
મને ડી. આઈ. દેસાઈ ક્હે એવું બોલાવે.
-
જય સચ્ચિદાનંદ.
-
માધવ કિરીટભાઈ
-
દીપકભાઈ, જય સચ્ચિદાનંદ
-
તમને જાદુઈ દીવો મળે તો તમે શું કરો?
-
જાદુઈ દીવાથી શું ફાયદો થાય ?
-
શું ગમે, જાદુઈ દીવાથી. ?
-
શું મળે એમ?
-
હા,
-
તો દાદા નીરુમા ને બોલાઈ દવું વહેલા વહેલા
-
એ નહિ, બીજું કઈ
-
પૈસા કે એવું કેમ ના માંગો?
-
એ તો કઈ માંગવા જેવી વસ્તુ છે
-
અને જાદુઈ દીવો મળે તો બધાને
-
એવું મોટું વિમાન બનાવી
-
સીમંધર સ્વામી પાસે લઇ જાવું
-
દીપકભાઈ
-
કોઈ બાકી ના રાખું
-
જેની ઈચ્છા હોય, કે ના હોય
-
બધાને બેસાડી દેવાના
-
અને ભગવાન પાસે લઇ જવાના
-
દીપકભાઈ,સીમંધર સ્વામી પાસે લઇ
-
જવો એના કરતા સીધા મોક્ષે લઇ જાવો તો શું વાંધો આવે?
-
હા
-
ના આપણે કાયદેસર નું કામ કરવું
-
ગાંડા કાઢવા નહિ. દોઢ ડહાપણ કરવું નહીં
-
દીપકભાઈ બીજો પ્રશ્ન.
-
તમારા મમ્મી પપ્પા નું નામ શું?
-
મમ્મી અને પપ્પા નું નામ પપ્પા.
-
એમ નહીં નામ, તમારું નામ દીપકભાઈ છે,તો.
-
ઓહ એમનું નામ
-
રૂક્ષ્મણી મમ્મી નું નામ હતું
-
અને ઈન્દુભાઈ પપ્પાનું નામ હતું
-
જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ.
-
પાર્થ શાહ,
-
દીપકભાઈ,જો હું તમારી સાથે વાત્સલ્યમાં રહેવા
-
આવું તો તમે શું કરો?
-
હું તને ભણવા માટે પાછો ઘેર મોકલી દઉં
-
પણ માર (મારે),પણ માર (મારે) તમારી સાથે જ રહેવું હોય તો
-
હા પણ, અમારે એક કાયદો છે
-
એ ધ્યેય વાળા સાથે રહી શકે
-
દેહ થી સાથે રહેવાય નહીં કાયમ
-
જય સચ્ચિદાનંદ.
-
પંચાલ રક્ષા
-
જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી... દીપકભાઈ
જય સચ્ચિદાનંદ દીપકભાઈ
-
તમને વાત્સલ્યમાં સૌથી વધારે કોની
-
સાથે વાતો કરવી ગમે?
-
હું તો શુદ્ધાત્મા સાથે
-
દીપક અને શુદ્ધાત્મા બેની વાતચીત
-
સૌથી વધારે મને ગમે
-
બીજી કોઈ વ્યક્તિ હોય?
-
પછી નીરુમા આવે, દાદા ભગવાન આવે
-
પછી બધા આપ્તપુત્રો આવશે, એક પછી એક
-
છી આપ્તપુત્રીઓ , પછી આપ્ત કુમારો,
-
કુમારીઓ, બ્રહ્મચર્ય ભાઈઓ બહેનો અને
-
મહાત્માઓપછી બધું લિસ્ટ જ આવે
-
જે ભેગો થયો તેની સાથે વાત કરવાનું ફાવે
-
ના ભેગો થયો એની સાથે વાત કરવાનું રહ્યું જ નહીં
-
જય સચ્ચિદાનંદ
-
સૌરભ શાહ.
-
દીપકભાઈ, મારે માઉન્ટ એવરેસ્ટ જવું છે
-
તમે મને કંપની આપશો ?
-
ના
-
કેમ?
-
કારણ ત્યાં કોણ ઠંડી માં દુઃખી થાય
-
શું ફાયદો એનો
-
એની કરતા
-
સીમંધર સિટીમાં આપણે દાદાની ભક્તિ કરીએ
-
જ્ઞાન માં રહીયે. ત્યાં આવું હોય તો ફાવશે મને
-
ના પણ, માઉન્ટ એવરેસ્ટમાં બધા લોકોએ
-
એ લોકોને બધાને જ્ઞાન તો મળવું જોઈએ ને
-
તમે જાઓ તો બધાને જ્ઞાન મળે
-
ના બરફને જ્ઞાનની જરૂરત જ નથી
-
અને દીપકભાઈ, તમારું શૂટિંગ ચાલતું હોય
-
ત્યારે તમને કેવું લાગે?
-
મારુ એક વાર શૂટિંગ થયું હતું
-
હતું તો મારા પગ કાંપવા માંડ્યા અને પસીનો છૂટવા
-
માંડ્યો.
-
ના મારે કશું કરવાનું હોય નહીં ને એમાં
-
શું બને જોયા કરવાનું
-
એટલે શૂટિંગમાં કશું
-
શૂટિંગ થાય છે તેવું ધ્યાન રાખતો જ નથી
-
ફક્ત આપણે વાત કરતા હોય તેવું લાગે મને
-
સારું ને?
-
જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ
-
ત્રિશલા દેડિયા
-
જય સચ્ચિદાનંદ
-
દીપકભાઈ હવે તમે થોડી વાર માટે
-
નીરુમા બની જાઓ
-
અને, નીરુમા તમને ખીજાતા હોય કાં બીજા કોઈને
-
ખીજાતા હોય એવી એકટિંગ કરી બતાવો
-
એકટિંગ સૌથી ડિફિકલ્ટ માં ડિફિકલ્ટ કામ હોય
-
તો ખિજાવાની એકટિંગ.
-
એટલે મને કંઈક હસવાની એકટિંગ હશે તો ફાવશે
-
ખિજાવાની એકટિંગ નહિ ફાવે
-
પ્લીઝ દીપકભાઈ, એક વાર. પ્લીઝ
-
આ માઈક પકડતા નથી આવડતું તો શું મહી પૂછ પૂછ કરો
-
છો?
-
જેને ફાવતું હોય તેને માઈક આપી દો
-
તો સારા પ્રશ્ન પૂછી શકે, શું?
-
માઈક આવડતું ના હોય તો પૂછ પૂછ ના કર, બેસી જા
-
દીપકભાઈ, હજી કોઈ બીજી એકટિંગ
-
ના હવે બેસી જવાનું શું.
-
નીરુમા જતા રહ્યા
-
નીરુમાનું બહુ ખીજાવાનું નહીં
-
ચિડાવાના.. એવું કોઈ કામ એમની પાસે
-
એમની પાસે જ્ઞાનની વાત પામવાની હોય
-
લડવાનું કરાવાતું હશે?
-
પછી?
-
બસ. જય સચ્ચિદાનંદ
એક પ્રશ્ન પતી ગયો હોય તો બેસી જવાનું
-
આકાંક્ષા ચૌહાણ
-
જય સચ્ચિદાનંદ ,દીપકભાઈ
-
તમે કેમ આટલા શાંત છો ?
-
કાં આ દુનિયા ની ઉપાધિ જોઈને ઠંડો થઇ ગયો
-
છું.
-
તમે નાના હતા ત્યારે પણ આવા જ હતા?
-
ત્યારે હું જુદો હતો.
-
કેવા હતા?
દાદા મળ્યા પછી ડહાપણવાળો થયો.
-
પહેલા તો હાવ બરકત વગરનો હતો.
-
દાદાને મળ્યા,એ પહેલાનું કહો ને
-
કશું નહીં
-
નિશાળેથી નીસરી જવું પાછું ઘેર!
-
તોફાન મસ્તી કરતા હતા?
-
ના ના એવું કશું ફાવતું નહતું
-
અને કોઈ તોફાન કરે તો મને ના ગમે બધું.
-
ઝગડા કરવાનું ના ફાવે
-
કોઈ ગુસ્સા કરતા હોય તો ક્હે
-
એ,શાંત થઇ જાય તો સારું
-
બંધ કરી દો, આ ઝગડો ના કરશો.
-
કયારેક તો કર્યો હશો ને.
-
હા એટલે, કોકે મારી જોડે કર્યા હશે
-
પણ મેં કોઈ જોડે કર્યા નથી
-
એક પ્રસંગ કહો ને એવો.
-
એટલે આવું રમતા રમતા ડખો થઇ જાય ને
-
પેલો કરી નાખે મારી ઉપર
-
મને લાગે કે એને આટલું બધું
-
દુઃખ થયા છે, હું છોડી દઉં.
-
મમ્મીએ મારેલું પહેલા?
-
ના
-
ક્યારેક પણ?
-
ક્યારેક પણ ના.
-
મમ્મી ને પપ્પાનું તો બધું કામ કરતો હતો
-
મમ્મી પપ્પાને દુઃખ થયા તેવું ક્યારેય નહતો કરતો
-
ભાઈ અને બહેન માટે?
-
ના,ભાઈઓ. ભાઈ અને બહેન પપ્પા મમ્મી ને દુઃખ
-
આપે એટલે જોઈને જ મને થાય કે
-
આવું મારે ના કરવું જોઈએ
-
દુઃખ ના આપવું જોઈએ
-
દુઃખ એટલે શું? થોડું
-
એમનો જરા હાઇપર સ્વભાવ ભાઈ બહેનનો
-
એટલે જરા ગુસ્સો બુસ્સો કરે
-
વાતે વાતે પપ્પા મમ્મી, પપ્પા જોડે ટકરાઈ જાય
-
તો મને એમ થાય કે આવું ના
-
કરવું જોઈએ..આ ના કરાય, ના કરાય એવું બહુ
-
ઉલ્ટાનું બહુ દુઃખ થાય કે
-
આવું ના કરવું જોઈએ. કોઈને દુઃખ ના આપવું જોઈએ
-
જય સચ્ચિદાનંદ
-
જૈત જૈન.
-
દીપકભાઈ, આપને કભી
-
આપને કભી આપકે પેરેન્ટ્સકો દુઃખ દિયા હે?(હિન્દી)
-
મેને દિયા નથી થા (હિન્દી)
-
પરેશાન કાર્ય નહતા પણ
-
હું સત્સંગ માં આવતો થયો ત્યારે
મારા પપ્પા થોડા પરેશાન થઇ ગયા
-
હતા. કે આ છોકરો બગડી ગયો. ઊંધે રવાડે
-
ચઢી ગયો. એવું એમને લાગ્યું એટલે એમને દુઃખ
-
લાગ્યું હતું થોડું. અને બીજું હું પરણતો નહતો
-
એટલે થોડું દુઃખ રહેતું હતું. પણ
-
પાંચ સાત વર્ષ પછી તો એ ખુશ થઇ ગયા. કહે,
-
ના તું પરણ્યો નહી તો સારું થયું
-
મારી સેવામાં રહી શક્યો. કાં ,ભઈ પરણીને એની
-
વાઈફ એને લઇ ગયી. બહેનો પરણીને જતા રહ્યા
-
એટલે ઘરમાં હું પપ્પા જોડે એકલો જ રહ્યો હતો
-
(હિન્દી) ફિર, મેને આપકે દાદા કે સાથ
બહુત વિડિઓઝ દેખે હે
-
આપ એકદમ શાંત થે
-
ઓર આપ અભી ઇતના જોક્સ મારતે હો
-
એ સડન્લી સેન્સ ઓફ હ્યુમર કેસે પેદા હુઆ આપમેં ?
-
નહિ, યે તો પહેલે સે હી થા.
-
એટલે એવું ખબર નહતી પણ આ ...
આ તો બધાના
-
ટચ માં આવ્યો એટલે ખુલ્લું થયું
-
બાકી હું બધાં ટચમાં આવતો નહતો
-
ત્યારે લોકોને લાગે કશું બોલતા નથી
-
ને થોડો, થોડો મશ્કરી કરતા પણ આનંદી સ્વભાવ
-
આનંદ થવો જોઈએ બધાને. કોઈને દુઃખ ના
-
દેવું જોઈએ. એવો સ્વભાવ ખરો.
-
(હિન્દી) મેને એક કવેશ્ચન બહોત લોગો કો પૂછા
-
પર મેરે કો આન્સર નહિ મિલા
-
અભી આપકો પૂછતાં હું.
-
પહેલે અંડા આયા થા કી મુર્ગી?
-
નહી ઈન દોનો સે પહેલે આત્મા થા
-
નહિ પર ઈન દોનો મેં પહેલે કોન આયા?
-
નહિ, અંડા ઓર મુર્ગી કે પહેલે દૂસરે જીવ થે
-
ઉસસે ધીરે ધીરે ડેવલપમેન્ટમેં આયા સબ
-
પહેલે કોન સા આયા?
-
અંડા કી મુર્ગી?
-
યે અપને આપ ડેવલપ જીવ કા ડેવલપમેન્ટ હોતા હે
-
ઉસમેં એસે નેચરલી હો જાતા હે.
-
બાદ મેં એસે,એસે બોલ નહિ સકતે
-
કે પહેલે અંડા થા કે પહેલે મુર્ગી થી
-
મગર નેચરલી એસે એન્વાયરોનમેન્ટ હો જાતા હે
-
તો જીવ ક્રિએટ હો જાતે હે
-
ઉસકો, બાદમેં , ઉસકો અપને આપ
-
હસબન્ડ ઓર વાઈફ હોકે બચ્ચે હો જાતે હે
-
અપને આપ જીવ હો જાતા હે.
-
સબસે પહેલે અપને જીવ હો ગયા થા?
-
હમ.. આત્મા કી પ્રેઝન્સ હો
એસે એન્વાયરોનમેન્ટ મિલ ગયા
-
તો આત્મા કી પ્રેઝન્સ ઉસમેં આ જાતી હે
-
ઔર જીવ ક્રિએશન દિખતા હે
-
જય સચ્ચિદાનંદ
-
બાકી અંડા કી જરૂરત નહિ હે
-
અપને આપ પેદા હો જાતા હે
-
એસે તો બહુત પ્રકાર કે જીવ
-
એટમોસ્ફીયર મેં ઉત્પન્ન હો જાતે હે
-
મનુષ્યમેં ભી એસા હે
-
એસે અપને આપ ઉત્પન્ન હો જાતે હે
-
બાદ મેં હસબન્ડ વાઈફ હોકે બચ્ચે હોતે રહેતે હે
-
જય સચ્ચિદાનંદ