ઇ-કચરો: વિશ્વની સૌથી ઝડપથી વિકસતી કચરાની સમસ્યાને દૂર કરવી
-
0:00 - 0:03તમારા સ્માર્ટફોન કે લેપટોપ વિશે વિચારો.
-
0:04 - 0:06તમે તેના વિશે બધુ જ જાણો છો.
-
0:06 - 0:08એમાં લગાવેલી દરેક ચિપ વિશે તમે જાણો છો.
-
0:09 - 0:10પણ ત્યાર પછી...
-
0:10 - 0:12તમે બીજું કઈ નથી જાણતા.
-
0:12 - 0:15ઈ-કચરો એટલા માટે થાય છે કારણકે
કેટલાક ઉપકરણો આપણા માટે ઉપયોગી રહ્યા નથી. -
0:15 - 0:17એટલે આપણે તેને ફેકી દઈએ છીએ.
-
0:17 - 0:19હકીકતે આપણે આ સમસ્યાને એમ વધારી છે કે
-
0:19 - 0:22જે રીતે આપણે તેમની બનાવટ
અને ડિઝાઇન કરી છે કે -
0:22 - 0:24એમને અલગ કરીને એમાથી ઉપયોગી સામગ્રી કાઢવી
-
0:25 - 0:27અને એમનો ફરી ઉપયોગ કરવો
-
0:28 - 0:30ખૂબ મુશ્કેલ થઈ જાય છે.
-
0:30 - 0:31♪ નળીઓ ચેસીસ સાથે જોડાયેલી છે ♪
-
0:31 - 0:34♪ ચેસીસ જોડાયેલી છે મોટા... ♪
-
0:34 - 0:38મે સાંભળ્યુ છે કે અહિયાં લગભગ 4000
કરતાં વધુ લોકો કામ કરે છે. -
0:38 - 0:41હું અહિયાં લગભગ 15 વર્ષથી છું.
-
0:43 - 0:44અમને જાણવા મળ્યું છે કે
-
0:44 - 0:47અહિયા મોટા ભાગના લોકોમાં
ભારે ધાતુનું પ્રમાણ વધારે છે. -
0:47 - 0:49મને લાગે છે કે ન માત્ર આફ્રિકા
-
0:49 - 0:53આ ઇ- કચરાના મુદ્દાથી લડે છે,
-
0:53 - 0:58કારણ કે ઇલેક્ટ્રોનિક્સ અને વિદ્યુત ઉપકરણો
આપણાં રોજિંદા જીવનનો ભાગ છે. -
0:58 - 1:00આપણે ભવિષ્યમાં જન્મ લેનારા
-
1:00 - 1:047, 8, 9 અબજ લોકોને આ પ્રકારના
ઉપકરણો નહીં આપી શકીએ -
1:04 - 1:06જો આપણે મોટાભાગના ઉપકરણોને
-
1:06 - 1:08બે-ત્રણ વર્ષ ઉપયોગ કર્યા પછી ફેકી દઇશું.
-
1:10 - 1:13જેમ જેમ આપણાં જીવનમાં આ ઉપકરણો
વધુ સસ્તા થઇ રહ્યા છે, -
1:13 - 1:16અને બદલાવનું ચક્ર નાનું થઈ રહ્યું છે,
આપણો "જૂનો" સામાન જમા થઈ રહ્યો છે. -
1:16 - 1:19બધી સ્ક્રીન અને લેપટોપ ,
જે આપણે માઇક્રોવેવ અને -
1:19 - 1:21ફ્રિજ સાથે કચરામાં ફેકી દઈએ છીએ એ બધો
-
1:21 - 1:24ઈલેક્ટ્રોનિક કચરો પહાડ સ્વરૂપે
વધી રહ્યો છે. -
1:24 - 1:27એક વર્ષમાં આપણે 447 લાખ મેટ્રિક ટન
ઈ-કચરો ઉત્પન્ન કર્યો છે. -
1:28 - 1:32જે 4,500 એફ્રિલ ટાવર જેટલો છે.
-
1:32 - 1:36આપણાં કમ્પ્યુટર ધીમા પડવા અને
સ્માર્ટફોનમાં ઘીસોટા પડવા પહેલાથી -
1:36 - 1:38તેઓ મૂલ્ય સંગ્રહ કરવાનું ચાલુ રાખે છે.
-
1:39 - 1:41એમાના ઘણા બધા બહુ થોડી માત્રામાં
-
1:41 - 1:43સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુ ધરાવે છે.
-
1:43 - 1:48જેનું અંદાજિત મૂલ્ય વર્ષ 2016 માં
લગભગ 55 અબજ યુરો હતું. -
1:49 - 1:51તો કેમ માત્ર 20% ઈ-કચરો
એકત્ર કરીને ફરી ઉપયોગમાં લેવાય છે? -
1:51 - 1:52નિશ્ચિત રૂપે,
-
1:52 - 1:56જો આપણે ઈ-કચરા વિશે વિચારીએ,
તો આપણે સામાન્યિકરણ કરીએ છીએ. -
1:56 - 1:58જો તમે તમારા જૂના CRT મોનીટર
વિશે વિચારો, કે પછી તમે -
1:58 - 2:00હાલના સ્માર્ટફોન વિશે વિચારો છો
તો આ અલગ છે -
2:00 - 2:03ચોકકસપણે, આપણે ઈ-કચરાથી
ઘણું કીમતી મૂલ્ય મેળવી શકીએ. -
2:03 - 2:06જેને ફરી ઉપયોગમાં લેવા પ્રોત્સાહન
મળવું જોઈએ. -
2:06 - 2:07હું MITમાં પ્રોફેસર છું,
-
2:07 - 2:09જ્યાં હું સેન્સેબલ સિટી લેબમાં કામ કરું છું.
-
2:09 - 2:11અને ડિઝાઇન ઓફિસ,
જેને Carlo Ratii Associati કહેવાય છે. -
2:11 - 2:14અમે આને ટ્રેશ ટ્રેક નામે યોજના
રૂપે શરૂ કર્યું -
2:14 - 2:17આ કેટલાક વર્ષો પહેલા હતું અને
અમે સીએટલ શહેર સાથે કામ કર્યું. -
2:17 - 2:19અને કચરાને અનુસરવા માટે અમે કચરા ઉપર
-
2:19 - 2:21ઈલેક્ટ્રોનિક ટેગ લગાવ્યા.
-
2:21 - 2:23તમે જાણો છો? અમે કેળાની છાલને અનુસરી,
-
2:23 - 2:27અમે જુના CRT મોનીટર, કમ્પ્યુટર,
કાર્ટિજ વગેરેને અનુસર્યા. -
2:27 - 2:30ઘણો બધો ઈ-કચરો અમેરિકાની
બોર્ડર પર સમાપ્ત થઈ જશે, -
2:30 - 2:32ત્યાર બાદ અમે તેને અનુસરી શકતા નથી.
-
2:32 - 2:34જ્યારે ઈ-કચરો અમેરિકાની
બોર્ડર સુધી પહોચી જાય છે, -
2:34 - 2:37તો એ દક્ષિણ મેક્સિકો જઈ શકે છે, અથવા
-
2:37 - 2:39દક્ષિણ આફ્રિકા, ભારત કે
એશિયા સુધી પહોચી શકે. -
2:39 - 2:41આ રીતે નિકાલનો રસ્તો ન માત્ર
અમેરિકાના ઈ-કચરા માટે છે -
2:41 - 2:44પણ વિશ્વના અન્ય વિકસિત દેશોનો પણ છે.
-
2:44 - 2:46આ સમસ્યામાં જટિલતાની વધુ એક હકીકત એ છે કે
-
2:46 - 2:49આ ક્ષેત્રોમાં મોટાભાગે ઈ-કચરો મોકલાતો નથી,
-
2:50 - 2:54પણ સ્થાનિક રીતે ઉત્પન્ન થાય છે.
-
2:57 - 3:01ઘાના ના એગ્બોગબ્લોશીમાં આપનું સ્વાગત છે,
જે વિશ્વનો સૌથી મોટા ઈ-કચરાનો ડમ્પ છે. -
3:01 - 3:04અહિ યુવાનો જૂના ઈલેક્ટ્રોનિક માંથી
કીમતી ધાતું કાઢવા સીસું -
3:04 - 3:08પારો અને આર્સેનિક જેવા ઘાતક રસાયણોનો
કોઈ પ્રકારની સુરક્ષા વગર ઉપયોગ કરે છે -
3:08 - 3:10પ્રથમ દિવસે હું અહિયાં આવ્યો
ત્યારે ચોંકી ગ્યો હતો. -
3:11 - 3:13તમે જુઓ છો કે લોકો કેવા પ્રકારનું
કામ કરી રહ્યા છે -
3:15 - 3:19તેઓ ધાતુ કાપીને પોતાને
અનેક જોખમી વસ્તુઓ સામે ખુલ્લા પાડે છે. -
3:21 - 3:24મારુ નામ બેનેટ નાના અફુકો છે.
-
3:26 - 3:29હું ગ્રીન એડવોકેસિ ઘાનામાં
પ્રોજેકટ મેનેજર છું. -
3:29 - 3:32અહિયાં યુવાનો સામાન્ય રીતે ટ્રકની
આસ પાસ ફરે છે. -
3:32 - 3:33તેઓ દરેક ઘરે જાય છે.
-
3:33 - 3:35જો તેઓ મારા ઘરે આવે છે
-
3:35 - 3:37તો ચોક્કસ તેઓ મારી પાસેથી ફ્રિજ ખરીદશે.
-
3:37 - 3:40પછી, તે ફ્રિજને અહિયાં લાવશે.
-
3:40 - 3:42તેને ટુકડાઓમાં કાપી નાખશે.
-
3:42 - 3:44તેમને ઉપરના પડ માથી એલ્યુમિનિયમ મળશે.
-
3:44 - 3:48ફ્રિજની મોટર માથી તેમને તાંબું મળશે.
-
3:48 - 3:51એટલે જ તેને હથોડી અને છીણીથી કાપે છે.
-
3:51 - 3:54પછી એમાથી તાંબું કાઢવા માટે
-
3:54 - 3:56કેબલને સળગાવે છે.
-
3:56 - 3:58પછી સ્ટાયરોફોમનું શું થાય છે?
-
3:58 - 4:00તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.
-
4:00 - 4:04આથી, એમને જો કોઈ પ્રકારની ધાતુને
બાળવાની જરૂર પડે, -
4:04 - 4:06તો તેમાં સ્ટાયરોફોમ નાખીને
તેને આગ લગાડી દેશે. -
4:07 - 4:10આપણે સૌ જાણીએ અહિયાની માટી
ખુબજ પ્રદુષિત છે, -
4:10 - 4:14અને માટીમાં સીસું, કેડિયમ અને
આર્સેનિકનું સ્તર વધી રહ્યું છે. -
4:14 - 4:17અમે અહિયાં લોકોના આરોગ્યનું
સર્વેક્ષણ કર્યું હતું. -
4:17 - 4:19અમને જાણવા મળ્યું કે
-
4:19 - 4:21મોટાભાગના લોકોના લોહીમાં
ભારે ધાતુનું સ્તર ઊંચું હતું. -
4:21 - 4:24ભારે ધાતુઓ કેન્સર
-
4:24 - 4:25અને અન્ય બીમારી સાથે જોડાયેલી છે
-
4:26 - 4:28તમે જાણો છો કે આ આખી જગ્યા
વ્યાપારી જિલ્લા જેવુ છે. -
4:28 - 4:31અહિયાં લોકો પાણી અને અન્ય પીણાં વેચે છે,
-
4:31 - 4:32અન્ય લોકો કામ કરે છે.
-
4:32 - 4:35અન્ય લોકો આસ પાસ જઈ રહ્યા છે,
નીચે પડલી વસ્તુ ઉઠાવે છે -
4:35 - 4:38તો આ પોતે એક આખો સમુદાય છે.
-
4:40 - 4:44મે સાંભળ્યુ છે કે અહિયાં લગભગ 4000
કરતાં વધારે માણસો કામ કરે છે. -
4:44 - 4:47એમાથી મોટાભાગના લોકો
આખો દિવસ અહિયાં પસાર કરે છે. -
4:47 - 4:49તેમાંથી ઘણા બધા ખુલ્લા થઈ જશે.
-
4:52 - 4:55ઘણા બધા લોકો એગ્બોગબ્લોશીને
કચરાના ડમ્પ રૂપે જુએ છે. -
4:56 - 5:00પણ આ સેવા છે, જે સામાન્ય
ઘાનાવાસીઓ કરી રહ્યા છે. -
5:00 - 5:01હા, આ ખરાબ છે.
-
5:01 - 5:03પણ આ સેવાની આપણને જરૂર છે.
-
5:03 - 5:05જો એગ્બોગબ્લોશી જ નહીં રહે,
-
5:06 - 5:08તો આપણાં જૂના વાહનો,
-
5:08 - 5:11ફ્રિજ, ટીવીનું શું થશે?
-
5:11 - 5:13જૂના ઉપકરણોને એગ્બોગબ્લોશી
-
5:13 - 5:17જેવી સાઈટ પર જતાં કેવી રીતે રોકી શકાય?
-
5:17 - 5:18અને જો તેઓ કરે છે તો તેને
-
5:18 - 5:20સુરક્ષિત રીતે પુન:ઉપયોગમાં
કઈ રીતે લઈ શકાય? -
5:20 - 5:22અમારી પાસે IDEOમાં
હમેશા મિશન રહ્યું છે કે -
5:22 - 5:23ડિઝાઇનના માધ્યમથી
-
5:23 - 5:26લોકોને ટેક્નોલોજી સાથે
જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. -
5:26 - 5:27હું ટિમ બ્રાઉન છું,
-
5:27 - 5:30અને હું ડિઝાઇન કંપની IDEOનો CEO છું.
-
5:30 - 5:32શરૂઆતી દિવસોમાં જ્યારે અમે શરૂ કર્યું,
-
5:32 - 5:35અમે મૂળ મેકિન્ટોશ કમ્પ્યુટર માટે પ્રથમ
માઉસ જેવી વસ્તુઓ કરી. -
5:35 - 5:38પછી પ્રથમ લેપટોપ,
અને પ્રથમ ઓટોમેટિક ડિફિબ્રિ્ાલેટર. -
5:38 - 5:41આ સિસ્ટમની જટિલતા,
-
5:41 - 5:44તે આ ઉત્પાદનો અને સેવાઓને ટેકો આપે છે.
-
5:44 - 5:46અમે તે હવે વધુ સારી રીતે સમજીએ છીએ.
-
5:46 - 5:49આ જ કારણ છે કે અમને ચક્રિય અર્થવ્યવસ્થા
જેવી બાબતોમાં રસ પડયો. -
5:49 - 5:51અને ઉત્પાદનો વિશે વિચારવાની જરૂર છે
-
5:51 - 5:53માત્ર તેમના ઉપયોગના ચક્ર દ્વારા જ નહીં,
-
5:53 - 5:55પરંતુ પછીથી તેમની સાથે શું થાય છે.
-
5:55 - 5:57હું વિન્સેંટ બિરુતા છું,
-
5:57 - 6:00અને હું રવાંડા ગણરાજ્યનો પર્યાવરણ મંત્રી છું.
-
6:00 - 6:05અમે દર વર્ષે 10,000 ટન ઈ-કચરા સાથે
કામ કરી રહ્યા છીએ. -
6:05 - 6:08અને અમે ઈ-કચરા વિખેરવાનો
અને પુન:ઉપયોગ કરવાનો પ્લાન્ટ -
6:08 - 6:11સ્થાપવાનો નિર્ણય લીધો છે.
-
6:11 - 6:13જેની ક્ષમતા
-
6:13 - 6:16દર વર્ષે 10,000 ટન છે.
-
6:16 - 6:19આજે રવાંડામાં બીજો પ્લાન્ટ
-
6:19 - 6:21કેટલાક કમ્પ્યુટરનું નવીનીકરણ કરે છે.
-
6:21 - 6:24નવીનીકરણ કરાયેલા 400 કમ્પ્યુટરો
-
6:24 - 6:26જેનું શાળામાં વિતરણ કરવામાં આવે છે.
-
6:26 - 6:32પણ અમે પ્લાસ્ટિકના ભાગો પ્લાસ્ટિક
પુન:નિર્માણ કરતી કંપનીઓને મોકલી રહ્યા છીએ. -
6:33 - 6:37અમે ધાતુના ભાગો સ્ટીલ ઉદ્યોગોને
મોકલીએ છીએ. -
6:37 - 6:40પણ અમે કીમતી ધાતુઓને ફરી પ્રાપ્ત કરવા માટે
-
6:40 - 6:43બીજા ચરણની યોજના બનાવી રહ્યા છીએ.
-
6:43 - 6:46જે આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ભાગ છે.
-
6:46 - 6:48ઘાનાએ પણ આ ઈ-કચરાના ગેરવહીવટને
-
6:48 - 6:52પ્રતિબંધિત કરનારા કાયદાને પસાર કરવાની
પ્રક્રિયા શરૂ કરી છે. -
6:52 - 6:53અને ત્યાં સુધી કે દેશના
-
6:53 - 6:56કુખ્યાત ડમ્પમાં બાળવાના સ્વચ્છ વિકલ્પો
ઉપલબ્ધ થઈ રહ્યા છે. -
6:57 - 7:00અમેરિકા સ્થિત એક NGOની મદદથી
-
7:00 - 7:03અમે તાંબું મેળવવા માટે બળતણની
પદ્ધતિને સમાપ્ત કરવા -
7:03 - 7:05નવી પદ્ધતિની શોધ કરી.
-
7:06 - 7:10અમે અહીં આ પાયલોટ સાઇટ
વાયર સ્ટ્રિપર્સ સાથે સ્થાપિત કરી છે. -
7:11 - 7:15અને તમે આ છિદ્રો જુઓ છો
જ્યાંથી કેબલને અંદર ધક્કો મારવામાં આવે છે. -
7:15 - 7:18આ કદના કેબલ અમે રિસાયકલ કરી શકીએ છીએ.
-
7:18 - 7:21અને આ કામ માત્ર કેટલીક
સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. -
7:21 - 7:23પ્લાસ્ટિક એક તરફ જાય છે,
-
7:23 - 7:25ધાતુ બીજી તરફ નીકળી જાય છે.
-
7:27 - 7:28જ્યારે તમે તમારો કેબલ અહિયાં લાવો છો
-
7:28 - 7:32તો એ શુધ્ધ તાંબું કે એલ્યુમિનિયમ છે,
જેનું વજન વધારે હોય છે. -
7:32 - 7:35તેથી યુવાનો પાસે ઘણા વધુ પૈસા હોય છે.
-
7:37 - 7:42ઈ-કચરો હવે દુનિયામાં સૌથી વધુ ઝડપે
વધતા કચરાનો સ્ત્રોત છે. -
7:42 - 7:44આને ધીમો કરવા વપરાશકારો અને ઉત્પાદકોએ
-
7:44 - 7:47ઇલેક્ટ્રોનિક્સ વિશે પોતાના વિચાર
બદલવાની જરૂર છે. -
7:47 - 7:50આ ડિઝાઇનના કારણે થાય છે,
અને સમાધાન ડિઝાઇન સમસ્યા છે. -
7:50 - 7:52જો આપણે ખરેખર ચક્રિય
અર્થવ્યવસ્થા વિશે ગંભીર છીએ -
7:52 - 7:54આપણે લૂપને બંધ કરવા માંગીએ છીએ
-
7:54 - 7:57પુરવઠાની નવી કલ્પનાઓ બનાવો.
-
7:57 - 8:00આપણે આટલા બધા ઉપકરણોના
ઉપયોગ કરવાની જરૂર નથી. -
8:00 - 8:03અમુક ઘટકો પાસે અનેક જીવન હોય છે.
-
8:03 - 8:06અને જ્યારે તેમને નિકાલ કરવાની જરૂર હોય,
-
8:06 - 8:11ત્યારે આપણે ફક્ત ખાતરી કરીએ કે જ્યાં
નિકાલ કરીએ ત્યાં તેના નિકાલની સુવિધાઓ હોય. -
8:11 - 8:14આપણે હજુ અમુક ઉત્પાદનોના
વિચારમાં ફસાયેલા છીએ, -
8:14 - 8:15જેને આપણે પાસે રાખવા માંગીએ છીએ.
-
8:15 - 8:17પણ ભવિષ્ય માટે કદાચ આ સાચું મોડલ નથી.
-
8:17 - 8:20એમ થઈ શકે છે કે આપણે આ ઉત્પાદનોની
ખરીદી બિલકુલ ન કરવી જોઈએ. -
8:20 - 8:22પરંતુ આપણે તેને સર્વિસમાં લઈ જવું જોઈએ
-
8:22 - 8:26જેથી ઉત્પાદકોએ પાસે તેને
પરત લેવા વાસ્તવિક કારણ હોય. -
8:26 - 8:29આ સમસ્યાઓને દૂર કરવા માટે
-
8:29 - 8:31આપણે આવતા વર્ષોમાં ઘણું
રચનાત્મક થવું પડશે. -
8:31 - 8:35મિતુલ ટાંક દ્વારા ઉપશીર્ષક
- Title:
- ઇ-કચરો: વિશ્વની સૌથી ઝડપથી વિકસતી કચરાની સમસ્યાને દૂર કરવી
- Description:
-
ઈ-કચરો હવે વિશ્વનો સૌથી ઝડપથી વધતો કચરો છે. ખરેખર, આપણે એક જ વર્ષમાં 4,500 એફિલ ટાવર્સ જેટલો ઇલેક્ટ્રોનિક કચારો બનાવ્યો છે. આમ છતાં માત્ર 20 ટકા હિસ્સો જ એકઠો કરીને રિસાયકલ થાય છે. આ બધું ક્યાં જાય છે?
અમે વિશ્વના સૌથી મોટા ઇ-વેસ્ટ ડમ્પની મુલાકાત લીધી, જ્યાં વિદેશી અને સ્થાનિક રીતે ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોનિક કચરો ત્યાં અને નજીકમાં કામ કરતા લોકો માટે આરોગ્ય માટે નોંધપાત્ર જોખમ ઉભું કરે છે. તેમ છતાં, નવીન સ્વચ્છ ઉકેલો પ્રાપ્ય બની રહ્યા છે, અને માપી શકાય તેવી અસર કરવા માટે ઉપભોક્તાઓ અને ઉત્પાદકો એમ બન્નેને આ ઉત્પાદનોના સમગ્ર જીવનચક્ર વિશે વિચારવાની જરૂર પડશે.
- Video Language:
- English
- Team:
- Amplifying Voices
- Project:
- Environment and Climate Change
- Duration:
- 08:37
mitultank edited Gujarati subtitles for E-waste: Cleaning Up The World's Fastest-Growing Trash Problem | ||
mitultank edited Gujarati subtitles for E-waste: Cleaning Up The World's Fastest-Growing Trash Problem |