Gujarati subtitles

← તમે તમારી એકલતામાં એકલા નથી

Get Embed Code
42 Languages

Showing Revision 89 created 10/28/2019 by Hely Patel.

 1. નમસ્તે!
 2. હું તમને કોઈની સાથે રજૂ કરું છું.
 3. આ જોમ્ની છે.
 4. તે "જોની" છે, પરંતુ જોડણી
  આકસ્મિક રીતે "જોમ્ની" છે.
 5. જો તમે આશ્ચર્ય પામતા હો,
 6. કારણ કે, આપણે બધા સંપૂર્ણ નથી.
 7. જોમ્ની બીજા ગ્રહ નું પ્રાણી છે.

 8. જેને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે,અભ્યાસ
 9. કરવાના ઉદ્દેશ સાથે
 10. જોમ્ની ખોવાયેલો,એકલો,ઘરથી દૂર
  હોવાની લાગણી અનુભવે છે
 11. અને મને લાગે છે કે આપણે બધાએ
  આવું અનુભવ્યું છે.
 12. અથવા, ઓછામાં ઓછું મે અનુભવ્યું છે.
 13. મેં એકલવાયાં પ્રાણી વિશે આ વાર્તા
  લખી છે,મારા જીવનની એ ક્ષણમાં
 14. જ્યારે હું ખાસ કરીને એકલવાયું
  અનુભવું છું.
 15. હું કેમ્બ્રિજ ગયો હતો,એમઆઈટીમાં
  મારો દાક્તરી કામગીરી શરૂ કરી,
 16. હું ભય અને એકાંત અનુભવતો
  હતો જેમકે હું કયાંયનો નથી.
 17. પરંતુ મારી પાસે એક જીવનરેખા હતી.

 18. જુઓ,વર્ષો અને વર્ષોથી હું ટુચકાઓ
  લખી રહ્યો હતો
 19. અને તેમને સોશિયલ મીડિયા પર શેર કરવા,
 20. અને મને લાગ્યું કે હું ફરી ને ફરી
  આ કરવા ખેંચાઈ રહ્યો છું.
 21. હવે, ઘણા લોકો માટે, ઇન્ટરનેટ
  એકલવાયાં સ્થાન જેવું છે.

 22. તે આની અનુભૂતિ કરી શકે છે,
 23. એક મોટી, અનંત, વિસ્તૃત એકલતા.
 24. જ્યાં તમે તેને સતત બોલાવી શકો છો
  પરંતુ કોઈ ક્યારેય સાંભળતું નથી.
 25. પરંતુ મને એકલતા સાથે વાતચીત
  કરતાં ખરેખર એક આરામ મળ્યો.
 26. મેં જોયું કે,મારી લાગણી
  એકલતા સાથે વહેંચતા,
 27. આખરે એકલતાએ પાછા
  બોલવાનું શરૂ કર્યું.
 28. અને તે પરિણામ આવ્યું છે કે એકલતા
  આ અનંત એકલતા બિલકુલ નથી,
 29. પરંતુ તેના બદલે તે
  તમામ પ્રકારના લોકોથી સંપૂર્ણ છે,
 30. તે પણ જોયાં કરે છે
  અને સાંભળવાની ઇચ્છા પણ રાખે છે.
 31. હવે, ઘણી બધી ખરાબ વાતો થઈ છે
  કે જે સોશિયલ મીડિયામાંથી આવી છે.
 32. હું તેનો વિવાદ કરવાનો પ્રયાસ
  નથી કરતો.
 33. કોઈ પણ સમયે ઓનલાઇન રહેવું
  ખૂબ ઉદાસી,
 34. ક્રોધ અને હિંસા અનુભવવા જેવું છે.
 35. તે વિશ્વના અંત થયો હોય તેવું લાગે છે.
 36. છતાં, તે જ સમયે, હું વિરોધાભાસી છું.
 37. કારણ કે હું આ હકીકતને નકારી શકતો
  નથી કે મારા ઘણા નજીકના મિત્રો
 38. એવા છે કે જેમને હું ઓનલાઇન માધ્યમ
  દ્વારા મળ્યો હતો.
 39. અને મને લાગે છે કે તે અંશતઃ છે,
  કારણ કે આ કબૂલાત સ્વભાવ છે
 40. સોશિયલ મીડિયા પર.
 41. એવું લાગે છે કે તમે આ વ્યક્તિગત,
  ઘનિષ્ઠ ડાયરીમાં લખો છો
 42. તે સંપૂર્ણપણે ખાનગી છે,
 43. તો પણ તમે વિશ્વમાં દરેક
  તે વાંચે તેવું ઇચ્છો છો.
 44. અને હું વિચારું છું તેના ભાગરૂપે,તેનો આનંદ
 45. એ છે કે આપણે લોકોના દ્રષ્ટિકોણથી
  વસ્તુઓનો અનુભવ કરીએ છીએ
 46. જે આપણી કરતાં, સંપૂર્ણ
  અલગ છે
 47. અને કેટલીકવાર તે એક સરસ વસ્તુ છે.
 48. જેમ કે,જ્યારે હું પ્રથમ ટિ્વટર પર જોડાયો,

 49. મને લાગ્યું કે ઘણા લોકો કે
  જેમને હું અનુસરી રહ્યો હતો
 50. તેઓ માનસિક આરોગ્ય અને તેના
  ઉપચાર વિશે વાત કરી રહ્યા હતા
 51. જેમ તેઓ વારંવાર લાંછન કરે છે
  તેવી રીતે નહીં,
 52. જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે
  રૂબરૂ વાત કરીએ છીએ
 53. તેમના દ્વારા,માનસિક આરોગ્યની
  વાતચીત સામાન્ય હતી,
 54. અને તેઓએ મને સમજવામાં મદદ કરી
  ઉપચારમાં જવું એટલે
 55. કે જે મને પણ મદદ કરશે.
 56. હવે, ઘણા લોકો માટે,

 57. તે એક ડરામણી વિચાર જેવું લાગે છે
  આ બધા વિષયો વિશે વાત કરતાં
 58. તેથી જાહેરમાં,ખુલ્લેઆમ ઇન્ટરનેટ પર.
 59. મને ઘણા લોકો જેવું લાગે છે કે
  તે એક મોટી, ડરામણી વસ્તુ છે
 60. ઓનલાઇન રહો,જો તમે
  પહેલેથી જ સંપૂર્ણતાવાદી નથી તો.
 61. પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેટ ખરેખર
  જાણવાની એક મહાન જગ્યા છે
 62. અને મને લાગે છે કે આપણે
  ઉત્તેજના સાથે કરી શકીએ છીએ
 63. કારણ કે મારા માટે તમારી
  અપૂર્ણતાઓને શેર કરવી મહત્વપૂર્ણ છે
 64. અને તમારી અસલામતી
  અને તમારી નબળાઈઓ
 65. અન્ય લોકો સાથે
 66. (હાસ્ય)

 67. હવે, જ્યારે કોઈ શેર કરે છે
  કે તેઓ ઉદાસી અથવા ડર અનુભવે છે

 68. અથવા એકલા, ઉદાહરણ તરીકે,
 69. ત્યારે ખરેખર મને ઓછું એકલવાયું લાગે છે,
 70. મારી કોઈ એકલતામાંથી મુક્તિ મેળવીને નહીં,
 71. પણ મને બતાવીને કે હું એકલો નથી
 72. એકલતા અનુભવવામાં.
 73. એક લેખક તરીકે અને એક કલાકાર તરીકે,
 74. મેં ખૂબ જ કાળજી છે સંવેદનશીલ
  હોવાનો આ આરામ મેળવવામાં
 75. એક સામાજિક વસ્તુ, જે અમે
  એકબીજા સાથે શેર કરી શકીએ છીએ.
 76. હું ઉત્સાહિત છું
  આંતરિક લાગણી નાં બાહ્યકરણ વિશે,
 77. તે અદૃશ્ય વ્યક્તિગત લાગણી વિશે
  કે જેના માટે મારી પાસે શબ્દો નથી,
 78. તેમને પ્રકાશમાં રાખીને,શબ્દો મૂકતાં,
 79. અને પછી તેમને અન્ય લોકો સાથે શેર કરતાં
 80. એ આશામાં કે તે તેમની લાગણીઓ,
  તે માટે શબ્દો શોધવામાં મદદ કરશે
 81. હવે,હું જાણું છું કે આ મોટી વસ્તુ લાગશે.

 82. પરંતુ આખરે મને રસ છે
  આ બધી વસ્તુઓ મૂકવામાં
 83. નાના, પહોંચી શકાય તેવા પેકેજોમાં,
 84. કારણ કે જ્યારે આપણે તેમને છુપાવી
  શકીએ આ નાના ટુકડાઓમાં,
 85. મને લાગે તેઓનો સંપર્ક કરવો સરળ છે,
  તેઓ વધુ આનંદકારક છે.
 86. મને લાગે છે,તેઓ વધુ સરળતાથી
  મદદ કરે છે.અમારી વહેંચાયેલ માનવતા
 87. જુઓ.કેટલીકવાર તે
  એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ લે છે.
 88. ક્યારેક તે સ્વરૂપ લે છે,
  ઉદાહરણ તરીકે એક સુંદર પુસ્તક.
 89. અને કેટલીકવાર તે સ્વરૂપ લે છે
 90. એક મૂર્ખ મજાકનું
  કે જે હું ઇન્ટરનેટ પર મૂકીશ.
 91. જેમ કે , થોડા મહિના પહેલા,
  મેં આ એપ્લિકેશનનો વિચાર મૂક્યો છે,
 92. કૂતરો સાથે ચાલવાની સેવા માટે
 93. જ્યાં કૂતરો દરવાજા સામે જુએ છે
  અને તમારે ઘરની બહાર નીકળવું પડશે
 94. અને ચાલવા જવું પડશે.
 95. (હાસ્ય)

 96. જો ત્યાં પ્રેક્ષકોમાં એપ્લિકેશન
  ડેવલપર્સ છે,

 97. કૃપા કરીને,વાતચીત પછી મને મળો
 98. અથવા મને હંમેશા શેર કરવું ગમે છે,મને
  ઇમેઇલ મોકલવાની ચિંતા છે,જ્યારે હું

 99. ઇમેઇલ્સમાં સહી કરું,"શ્રેષ્ઠ"
 100. એટલે,"હું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું."
 101. એટલે,"કૃપા કરીને મને ધિક્કારશો નહિ,
  હું વચન આપું છું કે હું મારા શ્રેષ્ઠ
 102. પ્રયાસ કરું છું!" અથવા સ્થાપકોને મારો
 103. જવાબ,જો હું કોઈની સાથે ભોજન
  કરી શકું,મૃત અથવા જીવંત,હું કરીશ
 104. હું બહુ એકલવાયો છું.
 105. (હાસ્ય)

 106. અને મને લાગે છે કે જ્યારે હું આવી
  રીતે ઓનલાઇન વસ્તુઓ મૂકું છું,

 107. પ્રતિક્રિયા ખૂબ સમાન છે.
 108. લોકો હાસ્ય વહેંચવા ભેગા થાય છે,
 109. કે લાગણી વહેંચવા માટે,
 110. અને તે પછી ઝડપથી તેનાથી
  વિતરિત કરીને
 111. (હાસ્ય)

 112. હા, મને ફરીથી એકલો મૂકી દીધો.

 113. પરંતુ મને લાગે છે કે ક્યારેક આ નાની
  મુલાકાત તદ્દન અર્થપૂર્ણ હોઈ શકે છે.
 114. જેમ કે, જ્યારે હું સ્નાતક થયો
  આર્કિટેક્ચર શાળામાંથી

 115. અને હું કેમ્બ્રિજ ગયો,
 116. મેં આ પ્રશ્ન મૂક્યો :
 117. "તમારા જીવનમાં કેટલા લોકો છે,જેમની સાથે
 118. તમારી છેલ્લી વાતચીત થઈ હતી? "
 119. અને હું વિચારતો હતો મારા પોતાના
  મિત્રો વિશે,જે દૂર ચાલ્યા ગયા હતા
 120. વિવિધ શહેરોમાં
  અને જુદા જુદા દેશોમાં પણ,
 121. અને કેટલું મુશ્કેલ હશે મારા માટે
  તેમની સાથે સંપર્કમાં રહેવું
 122. પણ અન્ય લોકો જવાબ આપતાં ગયાં,
  તેમના પોતાના અનુભવો શેર કરતાં ગયાં
 123. કોઈકે કોઈ પરિવારના સભ્ય વિશે વાત
  કરી,જેઓ બહાર ગયાં હતાં.
 124. કોઈએ કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી
  જેનું નિધન થયું હતું
 125. ઝડપથી અને અનપેક્ષિત રીતે.
 126. કોઈએ વાત કરી
  શાળામાંથી તેમના મિત્રો વિશે
 127. જેઓ પણ દૂર ગયા હતા.
 128. પરંતુ પછી કંઈક ખરેખર સરસ
  બનવાનું શરૂ કર્યું
 129. ફક્ત મને જવાબ આપવાને બદલે,
 130. લોકો એકબીજાને જવાબ આપવા લાગ્યા,
 131. તેઓ એકબીજા સાથે વાત કરતાં અને
  તેમના પોતાના અનુભવો શેર કરતાં.
 132. અને એકબીજાને દિલાસો આપતાં.
 133. અને એકબીજાને પ્રોત્સાહિત કરે છે
  તે મિત્ર સુધી પહોંચવા માટે
 134. કે તેઓ પહેલાં બોલ્યા ન હતા
 135. અથવા તે કુટુંબના સભ્ય
  કે,જેઓ બહાર ગયાં હતાં.
 136. અને આખરે, અમને મળ્યું
  આ નાનું જૂથ.
 137. એવું લાગ્યું કે આ સહારાનું
  જૂથ રચાયું છે
 138. કે જ્યાં તમામ પ્રકારના લોકો એકસાથે આવતા.
 139. અને મને લાગે છે કે જ્યારે
  આપણે ઓનલાઇન પોસ્ટ કરીએ ત્યારે,
 140. જ્યારે આપણે પોસ્ટ કરીએ,ત્યાં તક છે
 141. કે આ નાનું
  જૂથ રચાઈ શકે છે.
 142. ત્યાં એક તક છે કે તમામ પ્રકારના
  વિવિધ માણસો
 143. એકસાથે આવી શકે છે અને સાથે દોરાય છે.
 144. અને ક્યારેક,
  ઇન્ટરનેટનો દ્વારા,
 145. તમે લાગણીની સમાનતા મેળવશો.
 146. ક્યારેક તે
  જવાબો વાંચવામાં છે.
 147. અને ટિપ્પણી વિભાગોમાં જવાબ
  શોધવા કે જે ખાસ કરીને દયાળુ છે
 148. અથવા સમજદાર અથવા રમુજી.
 149. ક્યારેક તે
  કોઈને અનુસરવામાં છે.
 150. અને જોઈને કે તેઓ
  પહેલેથી જ તમને અનુસરે છે.
 151. અને ક્યારેક તે કોઈની સામું જોઈને,
  જેને તમે વાસ્તવિક જીવનમાં જાણો છો
 152. અને તમે જે લખો છો તે અને
  તેઓ જે લખે છે તે વસ્તુઓ જોતાં
 153. અને જાણ્યું કે તમે ઘણું બધું શેર કરો
  છો, કે જેમાં તેઓને પણ રસ છે .
 154. અને તે તેમને
  તમારી નજીકમાં લાવે છે.
 155. કેટલીકવાર, જો તમે નસીબદાર છો,તમને
 156. બીજા એકલાં સાથે મળવા મળે છે.
 157. [જ્યારે બે એકલાં એકબીજાને શોધે છે
  એક વિચિત્ર જગ્યાએ,

 158. તે થોડું ઘણું ઘર જેવું લાગે છે]
 159. પણ હું પણ ચિંતિત છું
  કારણકે આપણે બધા જાણીએ છીએ

 160. મોટાભાગના માટે ઇન્ટરનેટ
  એવું લાગતું નથી.
 161. આપણે બધા જાણીએ છીએ કે
  મોટાભાગના માટે
 162. ઇન્ટરનેટ એક સ્થળ છે,જ્યાં આપણે
  એકબીજાને ગેરસમજ કરીએ છીએ,
 163. જ્યાં આપણે સંઘર્ષમાં આવીએ છીએ
  એકબીજાની સાથે,
 164. જ્યાં ત્યાં તમામ પ્રકારની મૂંઝવણ છે
  અને ચીસો છે અને ઘોંઘાટ છે
 165. અને એવું લાગે છે
  ત્યાં બધું ઘણું વધારે છે.
 166. તે અંધાધૂંધી જેવી લાગે છે,
 167. મને ખબર નથી કે કેવી રીતે ખરાબ
  ભાગોને સારા ભાગો સાથે બદલવાં,
 168. કારણ કે આપણે જાણીએ છીએ અને આપણે જોયું,
 169. ખરાબ ભાગો ખરેખર અમને નુકસાન
  પહોંચાડી શકે છે.
 170. મને લાગે છે કે,પ્લેટફોર્મ જેનો ઉપયોગ
  ઓનલાઇન રહેવા કરીએ છીએ
 171. અજાણતાંપૂર્વક અથવા ઇરાદાપૂર્વક
  બનાવવામાં આવ્યું છે.
 172. પરેશાની અને દુરૂપયોગની મંજૂરી
  આપવા,ખોટી માહિતી ફેલાવવા માટે,
 173. તિરસ્કાર અને દ્વેષપૂર્ણ ભાષણ અને
  તેમાંથી આવતી હિંસાને સક્ષમ કરવાં
 174. અને એવું લાગે છે
  અમારું વર્તમાન પ્લેટફોર્મ પૂરતૂં
 175. નથી તે સંબોધવા અને તે સુધારવા માટે.
 176. પરંતુ હજુ પણ, અને કદાચ
  કમનસીબે,

 177. હું હજી પણ બીજા ઘણાની જેમ આ
  ઓનલાઇન જગ્યા તરફ દોરવાયેલ છું.
 178. કારણ કે કેટલીકવાર બધા લોકો છે તેવું
  માત્ર અનુભવાય છે
 179. અને હું મૂર્ખ લાગું છું
 180. અને ક્યારેક રમૂજી
 181. આવી માનવીય જોડાણની નાની
  ક્ષણોના મૂલ્ય માટે.
 182. પરંતુ મેં હંમેશાં આ વિચાર કર્યો છે,
 183. માનવતાની આ થોડી ક્ષણો
  અનાવશ્યક નથી.
 184. તેઓ દુનિયાથી બિલકુલ
  પીછેહઠ નથી,પરંતુ તેના
 185. બદલે તે કારણો છે,શા માટે આપણે
  આ જગ્યાઓ પર આવીએ છીએ?
 186. તેઓ મહત્વપૂર્ણ છે,તેઓ ખાતરી આપે
  છે અને તેઓ અમને જીવન આપે છે.
 187. અને તે આ નાના,અસ્થાયી
  અભયારણ્ય છે,
 188. તે બતાવે છે કે આપણે જેટલું
  વિચારીએ છીએ તેટલાં એકલાં નથી.
 189. અને તેથી હા, જીવન ખરાબ હોવા છતાં
  અને દરેક દુ: ખી હોવા છતાં,
 190. અને એક દિવસ આપણે બધા મરી જઈશું ...
 191. [જુઓ. જીવન ખરાબ છે.બધા દુ: ખી છે.

 192. આપણે મરી જઈશું, પણ મેં પહેલેથી
  આ હવાઈ કિલ્લો ખરીદી લીધો છે

 193. તો શું તમે તૈયાર છો કે નહીં]
 194. મને લાગે છે કે હવાઈ કિલ્લા રૂપક
  એટલે આ કિસ્સામાં

 195. ખરેખર આપણા અન્ય લોકો
  સાથેના સંબંધો અને જોડાણો છે.
 196. અને તેથી એક રાત્રે,

 197. જ્યારે હું દુ:ખી હતો અને વિશ્વ વિશે
  નિરાશાજનક લાગણી અનુભવતો હતો
 198. મેં એકલતા ને બૂમ પાડી,
 199. એકલા અંધકારને.
 200. મેં કહ્યું, "આ ક્ષણે,
  સોશિયલ મીડિયા પર લોગ ઇન કરવું
 201. જાણે કે,વિશ્વના અંતે કોઈનો હાથ
  પક્ડયાં જેવું લાગે છે"
 202. અને આ સમયે, એકલતાએ જવાબ
  આપવાનાં બદલે
 203. લોકો સામે આવ્યાં,
 204. જેણે મને જવાબ આપવાનું અને પછી
  એકબીજા સાથે વાત કરવાનું શરૂ,
 205. અને ધીરે ધીરે આ
  નાના સમુદાયની રચના થઈ.
 206. બધા હાથ પકડવા માટે ભેગા થયા.

 207. અને આ જોખમી અને અનિશ્ચિત સમયમાં,

 208. તે બધાની વચ્ચે,
 209. મને લાગે છે કે જે આપણી પાસે
  સાચવવા માટે છે,તે અન્ય લોકો છે.
 210. અને હું જાણું છું કે તે
  નાના ક્ષણોથી બનેલી નાની વસ્તુ છે
 211. પરંતુ મને લાગે છે કે તે
  પ્રકાશની એક નાની ચમક છે
 212. ઘોર અંધકારમાં.
 213. આભાર.

 214. (તાળીઓ)

 215. આભાર.

 216. (તાળીઓ)