< Return to Video

Your Voice, Your Vote, Your Future

  • 0:00 - 0:01
    તું પહેલા જવા માંગે છે?
  • 0:02 - 0:03
    કોણ શરૂ કરશે?
  • 0:05 - 0:07
    મમ્મી , તમે મત શુકામ આપો છો?
  • 0:08 - 0:11
    હું મત આપું છું કારણ કે મારો અવાજ સંભળાય એ ખરેખર મહત્વનુ છે.
  • 0:11 - 0:14
    આ એક વિશેષાધિકાર છે જે મારા દાદી
  • 0:14 - 0:16
    અને તેમના મમ્મી
    અને તેમના મમ્મી
  • 0:16 - 0:18
    પાસે નહોતો
  • 0:18 - 0:21
    જો હું મત નહીં આપું તો કોઈ મારી સમસ્યાઓ વિષે વિચારશે નહીં.
  • 0:21 - 0:22
    જેમ કે આરોગ્ય સંભાળ,
  • 0:22 - 0:23
    પોલીસ હિંસા,
  • 0:23 - 0:24
    ઇમિગ્રેશન સુધારો,
  • 0:24 - 0:25
    પર્યાવરણીય સમસ્યાઓ,
  • 0:25 - 0:27
    પરવડી શકે તેવા ઘરો,
  • 0:27 - 0:31
    સ્ત્રીઓ વિરુદ્ધ જાતિય હિંસા, વિચિત્ર ટ્રાન્સ અને ટ્રાન્સ્જેંડર
  • 0:31 - 0:34
    આ બધી નીતિઓ મને વ્યક્તિગત રીતે અસર કરે છે
  • 0:34 - 0:37
    હું આ મારી બાજુમાં બેઠેલી સુંદર યુવાન સ્ત્રીથી થી ખૂબ જ પ્રેરિત છું
  • 0:37 - 0:39
    કારણ કે તે જાણ કરવામાં આવેલ છે.
  • 0:39 - 0:44
    હું તમના જેવી સ્ત્રીઓને જોઉં છું અને જેમણે
    મને મારા માટે બોલવાનું શીખવ્યું છે.
  • 0:44 - 0:47
    અમને લાગે છે કે અમે ફરક પાડીએ છીએ
  • 0:47 - 0:49
    મતદાન એ કરવાનો રસ્તો છે.
  • 0:49 - 0:54
    દરેક સ્ત્રી - પોતાના માટે અને પોતાની બહેનો માટે મત આપો.
  • 0:54 - 0:58
    YWCA જાતિવાદ દૂર કરી મહલાઓને
    સશક્ત કરવાના મિશન પર છે.
  • 0:58 - 1:01
    તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય
  • 1:01 - 1:03
    તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય
  • 1:04 - 1:05
    જાતિવાદ દૂર કરો
    મહિલાઓને સશક્ત કરો
    VWCA
Title:
Your Voice, Your Vote, Your Future
Description:

more » « less
Video Language:
English
Team:
Amplifying Voices
Project:
Civic Participation and Democracy
Duration:
01:06

Gujarati subtitles

Incomplete

Revisions