Return to Video

Amara માં TEDxTalk કેવી રીતે ઉમેરવી

  • 0:01 - 0:06
    [Amara માં TEDxTalk કેવી રીતે ઉમેરવી]
  • 0:06 - 0:08
    જો તમે કોઈ TEDxTalk જુઓ, જે તમને ગમે
  • 0:08 - 0:10
    અને તમે તેનું અનુલેખન અને
    ભાષાંતર કરવા માંગો છો,
  • 0:10 - 0:13
    તો પ્રથમ તમારે Amara પર
    કાર્ય શોધવાનું રહેશે.
  • 0:13 - 0:15
    તેથી 'Tasks' ટેબ પર જાઓ,
  • 0:17 - 0:20
    યોગ્ય રીતે ગાળકો (filters) સુયોજિત કરો
  • 0:20 - 0:22
    અને ચર્ચાના શીર્ષક દ્વારા શોધો.
  • 0:40 - 0:43
    જો તમે તે કાર્ય શોધી શકતા નથી,
  • 0:43 - 0:46
    તો તમે આ ફોર્મ ભરીને વિનંતી કરી શકો છો
  • 0:47 - 0:48
    આ લિંક પર.
  • 0:51 - 0:54
    બધી જરૂરી માહિતી ભરો,
  • 0:54 - 0:58
    અને એકવાર તે કાર્ય ઉપલબ્ધ થાય ત્યારે
    તમને ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે.
  • 0:58 - 1:02
    કેટલીકવાર, તમને એવી TEDx talks જોવા મળશે
    જે Amara માં ખોટી રીતે ઉમેરવામાં આવી હોય.
  • 1:02 - 1:04
    તેના પર કામ કરવાનું શરૂ કરશો નહીં,
  • 1:04 - 1:07
    અને તેના બદલે
    પ્રથમ તેને ફોર્મ દ્વારા સબમિટ કરો.
  • 1:08 - 1:13
    યાદ રાખો, OTP વિડિઓમાં
    ડાબી બાજુ TED નો લોગો છે.
Title:
Amara માં TEDxTalk કેવી રીતે ઉમેરવી
Description:

જો તમને કોઈ TEDxTalk મળે કે જેનું તમે અનુલેખન અથવા ભાષાંતર કરવા માંગો છો અને તે Amara પરની TED ટીમમાં નથી, તો આ વિડિઓમાંના સૂચનો અનુસરો. તમે TEDx talks સબમિટ કરવા માટે આ ફોર્મનો ઉપયોગ કરી શકો છો : http://tinyurl.com/addTEDxTalk

OTP માં ઉપશીર્ષક વિશે વધુ જાણવા માટે, આ ચેનલના અન્ય ટ્યુટોરિયલ્સ તેમજ OTPedia પરની મુખ્ય OTP સ્રોત માર્ગદર્શિકા તપાસો :
http://translations.ted.org/wiki/OTP_Resources:_Main_guide

આ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/participate/translate પર વધુ જાણો.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
01:16
TED Translators admin approved Gujarati subtitles for How to add a TEDxTalk to Amara
Dhrumil Gohil accepted Gujarati subtitles for How to add a TEDxTalk to Amara
Keyur Thakkar edited Gujarati subtitles for How to add a TEDxTalk to Amara
Keyur Thakkar edited Gujarati subtitles for How to add a TEDxTalk to Amara

Gujarati subtitles

Revisions