જેના જવાબો ખબર નથી તેવા સવાલો
-
0:00 - 0:13(સંગીત)
-
0:13 - 0:18શાળાના કોઇ પણ એક હંમેશ જેવા દિવસે
-
0:18 - 0:20સવાલોના જવાબો શીખવામાં
-
0:20 - 0:22કેટલાય કલાકો વીતાવવા પડે છે.
-
0:22 - 0:25પરંતુ, આજે આપણે તેનાથી ઊંધું કરીશું.
-
0:25 - 0:28આપણે એવા સવાલો પર ધ્યાન કેન્દ્રીત
કરીશું જેના જવાબો આપણને નથી મળવાના, -
0:28 - 0:31કારણ કે તે અજ્ઞાત છે.
-
0:31 - 0:34હું નાનો હતો ત્યારે ઘણી બધી વાતે ગુંચવાતો.
-
0:34 - 0:37દા.ત. કુતરા તરીકે કેવું
-
0:37 - 0:39અનુભવાય?
-
0:39 - 0:42માછલીઓને પીડા થાય ખરી? અને, જીવડાંઓને?
-
0:42 - 0:46શું મહા વિસ્ફૉટ એ એક અકસ્માત હતો?
-
0:46 - 0:49ભગવાન છે ખરા?
-
0:49 - 0:53અને જો તેઓ છે, તો આપણને એટલી બધી
ખાત્રી કેમ છે કે તે નર છે, નારી નહીં? -
0:53 - 0:56શામાટે આટલાં બધાં નિર્દોષ માનવી
અને પશુઓએ યાતના ભોગવવી પડે છે? -
0:56 - 0:59મારી જીંદગીનું કોઇ આયોજન છે ખરૂં?
-
0:59 - 1:02શું ભવિષ્ય લખાવાનું બાકી છે,
-
1:02 - 1:04કે લખાઇ ચૂક્યું છે
-
1:04 - 1:07પણ આપણે તે જોઇ નથી શકતાં?
અને, શું મારી પાસે મુક્ત ઇચ્છા છે ખરી? -
1:07 - 1:10અને વળી, હું કોણ છું?
શું હું એક જૈવિક યંત્ર છું? -
1:10 - 1:13પણ, તો પછી, શા માટે હું સભાન છું?
-
1:13 - 1:17સભાનતા શું છે? શું માનવ યંત્રો
કોઇ દિવસે સભાન થઇ શકશે? -
1:17 - 1:20એટલે કે, હું એમ માની લઉં છું કે
-
1:20 - 1:23કોઇક દિવસે મને આ બધા પ્રશ્નોના જવાબ મળશે.
-
1:23 - 1:27કોઇક ને તો જવાબની
ખબર હોવી જોઇએ ને, કેમ ખરૂંને? -
1:27 - 1:31હં.. શું માનો છો? કોઇને ખબર નથી.
-
1:31 - 1:34મોટા ભાગના સવાલો મને પહેલાં
કરતાં પણ વધારે મુંઝવે છે. -
1:34 - 1:37પણ તેની ગહરાઇમાં જવામાં અનેરો આનંદ છે
-
1:37 - 1:40કારણ કે તે તમને જ્ઞાનની સીમા
સુધી લઇ જાય છે, -
1:40 - 1:43અને તમને ખબર નથી કે ત્યાં તમને શું મળશે.
-
1:43 - 1:47આમ, આ શ્રેણીની શરૂઆત કરવા માટે બે સવાલો:
-
1:47 - 1:51એવા સવાલો કે જેના
જવાબો આ દુનિયામાં કોઇ પાસે નથી. -
1:52 - 1:56લખાણ : કેટલા બ્રહ્માંડો છે ?
-
1:56 - 1:59અમે શા માટે પરાયું જીવન પુરાવા જોઈ શકે ?
- Title:
- જેના જવાબો ખબર નથી તેવા સવાલો
- Description:
-
ઉત્સુકતાને જગાવવાના આશયથી તૈયાર કરાઇ રહેલી નવી ટીઇડી-ઍડ્ની શ્રેણીમાં, ટીઇડીના ગ્રંથપાલ ક્રિસ એન્ડરસન તેમના બાળપણથી મન પર પકડ જમાવી બેઠેલા, બોલીને ફરી જતા, સવાલો રજૂ કરે છે, જેના કોઇ પાસે જવાબ હોય તેવું જણાતું.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TED-Ed
- Duration:
- 02:11
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela edited Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela edited Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela edited Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela edited Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela edited Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Sameer Chandela accepted Gujarati subtitles for Questions No One Knows the Answers to | ||
Retired user edited Gujarati subtitles for Questions No One Knows the Answers to |