Return to Video

Hour of Code - WORLDWIDE

  • 0:00 - 0:04
    હવે તુ 'run' દબાવિશ.
  • 0:04 - 0:09
    આ દિસેમ્બરમા, વિશ્વના વિદ્યાલયો ઈતિહાસના
    સૌથી મોટા શૈક્ષણિક સમારોહમા ભાગ લેવાના છે.
  • 0:09 - 0:13
    સમય કોડનો! આ કેટલુ સરસ છે!
  • 0:13 - 0:19
    ['આ સમય કોડનો' બીજી ભાશાઓમા]
  • 0:19 - 0:22
    તમારી શિક્ષક કહે છે કે તમને
    કોડિંગ બહુ ગમ્યુ છે.
  • 0:22 - 0:23
    ગમ્યુ તો છે જ.
  • 0:23 - 0:28
    બહુ સરસ છે.
  • 0:29 - 0:32
    વિશ્વના છાત્રોએ આજે 'સમય કોડનો' કર્યો.
  • 0:32 - 0:37
    આ એક વૈશ્વિક અભિયાનનો ભાગ છે,
    છોકરાઓને બતાડવા કે એમના ગમતા પ્રોગ્રામ
  • 0:37 - 0:38
    લખ્વા કેટલી મેહેનત લાગે છૅ.
  • 0:38 - 0:41
    ઇતિહાસના સૌથી મોટા શૈક્ષણિક ઘટના આ છે.
  • 0:41 - 0:47
    આયોજકોએ મહત્વાકાંક્ષી ધ્યેય રાખ્યો:
    ૧ કરોડ વિદ્યાર્થીઓને પહોંચવાનો.
  • 0:47 - 0:48
    ૧.૫ કરોડે નામ નોંધ્વાયુ.
  • 0:48 - 0:54
    ઓબામા: આ અઠવાડિયામાં મને ગર્વ થાય છે આ
    વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને વ્યવસાયો ને
  • 0:54 - 0:58
    મદદ કરવા જે અમેરિકાના વિદ્યાલયોમા
    સંગણક શાસ્ત્ર આગળ લઈ જાય છે.
  • 0:58 - 1:03
    તમે વિશ્વનો કબજો લેવા વડો શરૂ કર્યો છે.
  • 1:03 - 1:04
    મને મળી ગયુ!
  • 1:04 - 1:06
    બધા આની માટે ખૂબ ઉત્સાહિત છૅ.
  • 1:06 - 1:07
    હે ભગવાન, આ ચાલે છે!
  • 1:07 - 1:08
    મે કર્યુ !
  • 1:08 - 1:12
    એમને સંગણક વૈજ્ઞાનિક બનવુ જરૂરી નથી.
  • 1:12 - 1:17
    કદાચ એમને કઈંક જુદુ કરવું હશે, પણ આ જગતમા
  • 1:17 - 1:19
    બધી વસ્તુઓનુ આધાર આ જ છે.
  • 1:19 - 1:20
    ઓબામા: "ખસેડો.
  • 1:20 - 1:21
    અર્ધવિરામ."
  • 1:21 - 1:23
    જુઓ મેં શું કર્યું!
  • 1:23 - 1:25
    કેટલુ સુંદર છે!
  • 1:25 - 1:28
    તમે જ્યારે કોડ લખતા હો, ત્યારે
    તમારે રચનાત્મક વિચાર કર્વો પડે.
  • 1:28 - 1:31
    જો તમે તંત્રજ્ઞાન બદલાવશો તો જગત બદલાવશો.
  • 1:31 - 1:36
    હું દરેક દેશની છોકરીઓને પડકાર આપું છું
    કે એ 'સમય કોડનો' સીખે.
  • 1:36 - 1:37
    હાં!
  • 1:37 - 1:38
    દરેક જિલ્લાએ કર્વું જોઈએ.
  • 1:38 - 1:39
    દરેક જિલ્લો કરી શકે છે.
  • 1:39 - 1:44
    અમને દરેક શાળા, વર્ગ, બાળક સુધી
    'સમય કોડનો' લઈ જવા મદદ કરો.
  • 1:44 - 1:47
    મારી શાળા કરે છે!
  • 1:52 - 1:55
    વિશ્વના શિક્ષકોને બોલાવીએ છીએ.
  • 1:55 - 2:01
    આ દિસેમ્બર અમને દરેક શાળાને
    પહોંચવા માટે મદદ કરો.
Title:
Hour of Code - WORLDWIDE
Description:

more » « less
Video Language:
English
Duration:
02:05

Gujarati subtitles

Revisions