-
તે હંમેશા મને ઘણા ઉદાહરણો જોવા માટે મદદ કરે છે જેથી હું
-
શોધી કાઢ્યું કે નુકસાન થશે નહિ જો આપણે વધુ વૈજ્ઞાનિક
-
સંજ્ઞા ના ઉદાહરણો કરીએ.
-
તેથી હુ ઘણી સંખ્યાઓ લખવા જઇ રહ્યો છુ અને પછી
-
તેમને વૈજ્ઞાનિક સંજ્ઞામા લખીશ.
-
અને આશા છે કે આમા લગભગ બધુ જ આવી જશે કે જે તમે
-
જોયુ હશે અને આ વિડીઓના અંતે, આપણે ખરેખર કેટલીક
-
ગણતરી કરીશુ કે જેથી આપણને ખાત્રી થાય કે આપણે
-
વૈજ્ઞાનિક સંજ્ઞાઓ સાથે ગણતરી કરી શકીએ છીએ.
-
ચલો મને કેટલીક સંખ્યાઓ લખવા દો.
-
૦.૦૦૮૫૨
-
તે મારી પહેલી સંખ્યા છે.
-
મારી બીજી સંખ્યા સાતસો અબજ, બાર અબજ છે.
-
હુ ફક્ત શુન્ય ને રોકુ છુ.
-
પછીની સંખ્યા ૦.૦૦૦૦૦૦૦ છે, હુ બીજા પણ દોરીશ.
-
જો હુ શુન્યને ચાલુ જ રાખુ તો, તમને કદાચ ચીડ થશે.
-
અહિ પછીની સંખ્યા ૫૦૦ છે -- અહિ, તે
-
દશાંશ છે.
-
પછીની સંખ્યા જે હુ કરવા જઇ રહ્યો છુ એ ૭૨૩ છે.
-
પછીની સંખ્યા હુ કરીશ એ-- અહિ બહુ બધા ૭ થઇ ગયા છે.
-
ચલો ૦.૬ કરીએ.
-
અને પછી ચલો વધુ એક કરીએ, માત્ર એ ચકાસવા માટે કે
-
આપણે આપણા બધા આધાર લઇ લીધા કે નહિ.
-
ચલો ધારો કે આપણે ૮૨૩ અને પછી--
-
કોઇ પણ શુન્ય વાળી સંખ્યા લો.
-
તેથી આ પ્રથમ એક, અહી છે, આપણે શુ કરીશુ જો આપણે
-
વૈજ્ઞાનિક સંજ્ઞામા લખવુ હોય તો, આપણે
-
૧૦ ની મોટામા મોટી ઘાત કઇ છે જે તેમા બંધબેસતી આવે તે જોઇશુ.
-
તેથી આપણે પહેલા તેનુ શુન્ય ન હોય તેવુ પદ જોઇશુ, કે જે
-
અહિ છે.
-
આપણે ગણીએ કે દશાંશ ચિહ્નાની જમણી બાજુ કેટલા સ્થળ છે
-
તો તે આની બરાબર થશે.
-
તેથી તે ૮ ની બરાબર થશે-- ત્યા અહી તે
-
સાચો છે-- ૦.૫૨
-
તેથી પ્રથમ પદની પછીનુ બધુ જ
-
દશાંશની પાછળ જશે.
-
તેથી ૦.૫૨ ગુણ્યા ૧૦ ની આપણા જેટલા પદ છે તેટલી ઘાત.
-
એક, બે, ત્રણ.
-
દશની -૩ ઘાત.
-
આ વિચારવા માટે બીજી રીત: આ થોડી વધારે છે.
-
આ ૮૧/૨૦૦૦ જેવુ છે, સાચુ ને?
-
તેમાનો દરેક હજાર છે.
-
આપણી પાસે તેમાથી ૮૧/૨ છે.
-
ચલો તેને કરીએ.
-
જુઓ કે આપણી પાસે કેટલા શુન્ય છે.
-
આપણી પાસે ત્રણ, છ, નવ, બાર.
-
તો આપણે કરવા માંગીએ છીએ-- ફરીથી, આપણે આપણા સૌથી મોટા
-
પદ થી શરુ કરીએ.
-
આપણુ સૌથી મોટુ શુન્ય ન હોય તેવુ પદ.
-
આ માં, તે પદ
-
ડાબી બાજુ જશે.
-
જે આપણા સાત છે.
-
તો તે ૭.૦૧૨ થશે.
-
તે ૭.૦૧૨ ગુણ્યા ૧૦ ની શુ(કેટલી ઘાત)?
-
સારુ, તે ગુણ્યા ૧૦ ની એક સાથે આ બધા શુન્ય થશે.
-
તો કેટલા થશે?
-
આપણી પાસે અહે એક છે.
-
પછી આપણી પાસે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીયાર, બાર શુન્ય(૦) છે.
-
હુ સાફ કરવા માગુ છુ.
-
તમે ફક્ત શુન્ય જ નથી ગણતા.
-
તમે ત્યા આ પ્રથમ પદ સીવાય ના બધા ની
-
ગણતરી કરી રહ્યા છો.
-
તેથી તે એક ની પાછળ બાર શુન્યની બરાબર થશે.
-
તો તે ગુણ્યા દશની બાર ઘાત.
-
તે જ રીતે.
-
બહુ અઘરુ નથી.
-
ચલો આ અહિ એક કરીએ.
-
તો આપણે આપણા દશાંશ ચિહ્નાની પાછ્ળ જોઇશુ.
-
આપણને પહેલો શુન્ય ન હોય તેવી સંખ્યા મળશે.
-
તે ૫ છે.
-
તે ૫ ની બરાબર(સમાન) હશે.
-
તેની જમણી બાજુ કઇ જ નથી, તો તે ૫.૦૦ છે જો આપણે
-
વધુ ચોક્સાઇ થી જોઇએ તો.
-
પરંતુ તે ૫ ગુણ્યા અને પછી જમણી બાજુ કેટલી સંખ્યા, અથવા
-
દશાંશ ની પાછળ જમણી બાજુ કેટલા હશે?
-
આપણી પાસે એક, બે , ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીયર, બાર, તેર, અને આપણે
-
તેને પણ લેવો પડ્શે, તે ચૌદ.
-
૫ ગુણ્યા ૧૦ ની -૧૪ ઘાત.
-
હવે આ સંખ્યા, તે કદાચ
-
વૈજ્ઞાનિક સંજ્ઞા કરતા કઇક વધારે હશે, પરંતુ તે
-
વ્યવહાર મા ક્યારેય હાનિ નહિ કરે.
-
તો દશ ની કઇ મોટામા મોટી ઘાત તેમા બંધબેસતી આવે?
-
સારુ, ૧૦૦ આવશે તેમા.
-
અને તમે નોંધ્યુ હશે ૧૦૦ અથવા ૧૦ નો વર્ગ એવુ કહીને કે, "બરાબર આ
-
આપણુ મોટામા મોટુ પદ છે," અને પછી આપણી પાસે તેની પાછળ બે શુન્ય છે
-
કારણ કે આપણે કહિ શકીએ ૧૦૦ એ ૭૨૩ મા જશે.
-
તેથી આ ૭.૨૩ ગુણ્યા, આપણે કહિ શકીએ ગુણ્યા
-
૧૦૦ બરાબર થાય, પરંતુ આપણે વૈજ્ઞાનિક સંજ્ઞામા કરવા માંગીએ છીએ, તેથી
-
હુ ગુણ્યા ૧૦ નો વર્ગ લખીશ.
-
હવે આપણી પાસે અહિ આ લક્ષણ છે.
-
આપણુ પ્રથમ શુન્ય વિનાનુ પદ કયુ છે?
-
તે આ એક છે, તેથી તે ૬ ગુણ્યા અને
-
પછી આપણી પાસે દશાંશ ની જમણી બાજુ કેટલા પદ હોય?
-
આપણી પાસે ફક્ત એક પદ છે.
-
તેથી ગુણ્યા ૧૦ ની -૧ ઘાત.
-
તે ઘણી સમજ પડે એમ છે કારણ કે તે ખરી રીતે
-
૬ ભાગ્યા ૧૦ થાય કારણ કે કશ ની -૧ ઘાત
-
એ ૧/૧૦ થાય જે ૦.૬ છે.
-
વધુ એક.
-
ચલો મને અહિ કેટલાક અલ્પવિરામચિહ્ન મુકવા દો કે જેથી
-
તે થોડુ સરળ બને.
-
તો ચલો અહિ આપણી સૌથી મોટી સંખ્યા લઇએ.
-
આપણી પાસે આપણા ૮ છે.
-
તે ૮.૨૩ થશે-- આપણે બીજુ કઇ ઉમેર્યુ નથી
-
કારણ કે બીજુ બધુ શુન્ય-- ગુણ્યા ૧૦ ની--
-
આપણે ફક્ત ગણતરી કરીએ કે આપણી પાસે આઠ પછી કેટલા પદ છે.
-
તો આપણી પાસે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દસ.
-
૮.૨૩ ગુણ્યા ૧૦ ની ૧૦ ઘાત.
-
મને લાગે છે તમને ખ્યાલ અવી ગયો હશે.
-
તે બહુ સીધુ અને સરળ છે.
-
અને તેની ગણતરી કરવા કરતા વધારે, કે જે
-
તેની સારી આવડત છે, હુ તમને સમજાવવા માગુ છુ કે તે કેમ
-
આવુ છે.
-
આશા છે કે છેલ્લા વિડીઓ મા તે સમજાયુ હશે.
-
અને જો તેમ ન હોય તો, ફક્ત તેનો ગુણાકાર કરો.
-
૮.૨૩ ગુણ્યા ૧૦ ની ૧૦ ઘાત અને
-
તમને તે સંખ્યા મળશે.
-
કદાચ તમે તેને બીજા ૧૦ થી નાની સંખ્યા વડે
-
પણ પ્રયત્ન કરી શકો છો.
-
કદાચ ૧૦ ની ૫ ઘાત.
-
અને સારુ, તમને બીજી અલગ સંખ્યા મળશે પરંતુ
-
તમે આઠ પછી પાંચ આંકડા પછી ઉભા રહેશો.
-
પરંતુ કઇપણ હોય, ચલો મને બીજા વધુ ઉદ્દાહરણો કરવા દો.
-
ચલો ધારો કે આપણી પાસે-- ચલો મને કઇક વધારે જ
-
નાની સંખ્યા લેવા દો-- ૦.૦૦૦૦૦૬૪.
-
ચલો મને મોટી સંખ્યા બનાવવા દો.
-
ચલો ધારો કે મારી પાસે તે સંખ્યા છે અને હુ તેનો ગુણાકાર કરવા માંગુ છુ.
-
હુ તેનો ગુણાકાર-- ચલો ધારો કે મારી પાસે બહુ જ મોટી સંખ્યા છે--
-
ત્રણ બે-- હુ અહી ઘણા બધા શુન્ય કરીશ.
-
મને નથી ખબર કે હુ ક્યારે થોભીશ.
-
ધરો કે હુ અહી થોભ્યો.
-
તેથી આ એક, તમે તેનો ગુણાકાર કરી શકો છો.
-
પરંતુ તે થોડુ અઘરુ છે.
-
પરંતુ ચલો તેને વૈજ્ઞાનિક સંજ્ઞા મા મુકીએ.
-
એક, તે સંખ્યાઓ ને રજુ કરવી બહુ સરળ થઇ જશે અને
-
પછી આશા છે કે તમે જોશો કે ગુણાકાર
-
ખરેખર સરળ થયો હશે.
-
તેથી આ પ્રથમ છે તે, આપણે તેને
-
વૈજ્ઞાનિક સંજ્ઞા મા કઇ રીતે લખી શકીએ?
-
તે ૬.૪ ગુણ્યા ૧૦ ની કેટલી ઘાત?
-
એક, બે, ત્રણ, ચાર, પાચ, છ.
-
મારે ૬ નો પણ સમાવેશ કરવો પડ્શે.
-
તેથી ગુણ્યા ૧૦ ની -૬ ઘાત.
-
અને તેને કઇ રીતે લખી શકાય?
-
આ ૩.૨ થાશે.
-
અને પછી તમે ગણી શકો કે ત્રણ પછી કેટલા આંકડા આવે.
-
એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગીયાર.
-
તો ૩.૨ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત.
-
તેથી જો આપણે આ બે નો ગુણાકાર કરીએ તો, તે સમાન થશે--
-
ચલો મને તે બીજા અલગ રંગ મા કરવા દો-- ૬.૪ ગુણ્યા ૧૦ ની
-
-૬ ગુણ્યા ૩.૨ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત.
-
કે જે આપણે છેલ્લા વિડીઓ મા જોયેલુ તે ૬.૪ ગુણ્યા ૩.૨ ની બરાબર છે.
-
હુ ફક્ત આપણા ગુણાકાર નો ક્રમ બદલી રહ્યો છુ.
-
ગુણ્યા ૧૦ ની -૬ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત.
-
અને હવે તે કોની બરાબર થશે?
-
સારુ, તે કરવા માટે, હુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવા માગતો.
-
તો ચલો તેની ગણતરી કરીએ.
-
તો ૬.૪ ગુણ્યા ૩.૨.
-
ચલો થોડી વાર માટે દશાંશ ને અવગણીએ.
-
આપણે તેની છેલ્લે ચિંતા કરીશુ.
-
તેથી ૨ ગુણ્યા ૪ એટલે ૮. ૨ ગુણ્યા ૬ એટલે ૧૨.
-
હવે અહિ એક વદ્દી ને લેવા માટે, તો તે ફક્ત ૧૨૮ હશે.
-
અહિ શુન્ય મુકો.
-
૩ ગુણ્યા ૪ એટલે ૧૨, વદ્દી એક્
-
૩ ગુણ્યા ૬ એટલે ૧૮.
-
ત્યા તમને એક મળ્યો, તેથી તે ૧૯૨ છે.
-
બરાબર ને?
-
હા.
-
૧૨૮
-
તમારી પાસે અહિ છે અને તમને આઠ, ચારમ એક વત્તા નવ એટલે દશ મળશે.
-
વદ્દી એક .
-
તમને બે મળશે.
-
હવે, આપણે દશાંશ ની પછીની સંખ્યાઓ ને
-
ગણીએ.
-
આપણી પાસે એક સંખ્યા અહિ છે, એક સંખ્યા ત્યા છે.
-
આપણી પાસે દશાંશ ની પાછળ બે સંખ્યાઓ છે,
-
તમે ગણી શકો છો એક, બે.
-
તેથી ૬.૪ ગુણ્યા ૩.૨ બરાબર ૨.૪૮ ગુણ્યા ૧૦ ની --
-
આપણી પાસે અહિ સમાન આધાર છે, તેથી આપણે ફક્ત ઘાતાંક નો સરવાળો કરી શકીએ.
-
તો -૬ વત્તા ૧૧ શુ થાય?
-
તેથી તે ૧૦ ની ૫ ઘાત થાય, બરાબર ને?
-
બરાબર.
-
-૬ અને ૧૧
-
૧૦ ની ૫ ઘાત.
-
અને તેથી પછીનો પ્રશ્ન, તમને કદાચ થશે કે, અહિ "મે કરી દિધુ.
-
મે ગણતરી કરી દિધી." અને તમારી પાસે.
-
અને આ માન્ય જવાબ છે.
-
પરંતુ પછીનો પ્રશ્ન એ છે કે આ વૈજ્ઞાનિક સંજ્ઞા છે?
-
અને જો તમે બધારે ચોક્સાઇ રાખતા હોવ તો, તે વૈજ્ઞાનિક સંજ્ઞા મા નથી
-
કારણ કે આપણી પાસે અહિ કઇક છે કે જે કદાચ
-
થોડુ વધારે સરળ હોય.
-
આપણે તેને લખી શકીએ-- ચલો મને આ રીતે કરવા દો.
-
મને ૧૦ વડે ભાગાકાર કરવા દો.
-
તેથી કોઇપણ સંખ્યા કે જેને આપણે ૧૦ વડે ગુણી અને ભાગે શકીએ.
-
તો તેને આપણે આ રીતે ફરીથી લખી શકીએ.
-
આપણે તેને આ રીતે લખી શકીએ કે ૧/૧૦ આ બાજુ અને પછી બીજી બાજુ
-
૧૦ વડે ગુણાકાર, સાચુ ને?
-
તે સંખ્યા ના બદલાવવી જોઇએ.
-
તમે ૧૦ વડે ગુણાકાર અને ભાગાકાર કરો.
-
તે ૧ વડે ગુણાકાર અને ભાગાકાર કરવા બરાબર છે.
-
તેથી જો તમે આ બાજુ ને ૧૦ વડે ભાગો, તમને ૨.૦૪૮ મળશે.
-
તમે તે બાજુ ને ૧૦ વડે ગુણી શકો અને તમને ગુણ્યા ૧૦--
-
ગુણ્યા ૧૦ એ ફક્ત પ્રથમ ગુણ્યા ૧૦ છે.
-
તમે ફક્ત ઘાતાંક નો સરવાળો કરી શકો.
-
ગુણ્યા ૧૦ ની ૬ ઘાત.
-
અને હવે, જો તમે બહુ ચોક્સાઇ રાખતા હોવ તો, આ અહી
-
સારી વૈજ્ઞાનીક સંજ્ઞા છે.
-
હવે, મે ઘણા બધા ગુણાકાર કર્યા.
-
ચલો હવે થોડા ભાગાકાર કરીએ.
-
ચાલો આને તેના વડે ભાગીએ.
-
તેથી જો આપણી પાસે ૩.૨ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત ભાગ્યા
-
૬.૪ ગુણઁયા ૧૦ ની -૬ ઘાત, આ બરાબર શુ થાય?
-
સારુ, આ બરાબર ૩.૨ ભાગ્યા ૬.૪.
-
આપણે તેને અલગ કરી શકીએ છીએ કારણ કે તે સાહચર્યાત્મક છે.
-
તેથી, આ ગુણ્યા ૧૦ ની ૧૧ ભાગ્યા
-
૧૦ ની -૬ ઘાત, બરાબર ને?
-
જો તમે આ બે નો ગુણાકાર કરો તો, તે
-
તમને અહિ તે મળશે.
-
તેથી ૩.૨ ભગ્યા ૬.૪
-
તે ૦.૫ ને બરાબર થાય, સાશુ ને?
-
૩૨ એ ૬૪ ના અડધા છે અથવા ૩.૨ એ ૬.૪ ના અડધા છે, તેથી આ
-
૦.૫ થાય.
-
અને આ શુ છે?
-
આ ૧૦ ની ૧૧ ભગ્યા ૧૦ ની -૬ ઘાત.
-
તેથી જ્યારે તમારે પાસે છેદ મા કઇક હોય, તો
-
તમે આ રીતે લખી શકો છો.
-
તે ૧૦ ની ૧૧ ભગ્યા ૧૦ ની -૬ ઘાત બરાબર થાય.
-
તે ૧૦ ની ૧૧ ગુણ્યા ૧૦ ની
-
૬ ઘાત ની -૧ ઘાત બરાબર થાય.
-
અથવા તે ૧૦ ની ૧૧ ગુણ્યા ૧૦ ની ૬ ઘાત બરાબર થાય.
-
અને અહિ મે શુ કર્ય?
-
આ ૧ ભાગ્યા ૧૦ ની -૬ ઘાત.
-
તેથી ૧ ભાગ્યા કઇક એ માત્ર કઇક
-
ની ઋણ ઘાત.
-
અને પછી મે ઘાતાંક નો ગુણાકાર કર્યો.
-
તમે તે આ રીતે વિચારી શકો છો અને તે સમાન
-
આધાર થશે, દશ અને તમે તેનો ભાગાકાર કરી રહ્યા છો,
-
તમે ફક્ત અન્શ મા એક લો અને છેદના
-
ઘાતાંક ને બાદ કરો.
-
તેથી તે ૧૧ ઓછા -૬, જે ૧૧ વત્તા ૬ થાય,
-
જે ૧૭ બરાબર થાય.
-
તેથી આ ભાગાકાર ની સમસ્યાનો
-
૦.૫ ગુણ્યા ૧૦ ની ૧૭ ઘાત થી અંત આવે છે.
-
જે સાચો જવાબ છે, પરંતુ જો તમે
-
બહુ ચોક્સાઇ રાખવા માંગતા હોવ અને તેને વૈજ્ઞાનીક સંજ્ઞા મા મુકવા મંગતા હોવ તો, આપણે
-
અહી કોઇ સંખ્યા એક કરતા મોટી જોઇશે.
-
તો આ રીતે આપણે તે કરી શકીએ, ચલો
-
આ બાજુ તેનો ૧૦ વડે ગુણાકાર કરીએ.
-
અને પેલી બાજુ ૧૦ વડે ભાગાકાર અથવા ૧/૧૦ વડે ગુણાકાર.
-
યાદ રાખો, ૧૦ વડે ભાગવાથી અને ૧૦ વડે ગુણાકાર કરવાથી
-
આપણે તે સંખ્યામા કોઇ ફેરફાર નથી કરી રહ્યા.
-
આપણે ફક્ત તેના બીજા ભાગ કરી રહ્યા છીએ.
-
તેથી આ બાજુ ૫ થાશે-- હુ તેને ગુલાબી રંગ મા કરીશ-- ૧૦
-
ગુણ્યા ૦.૫ એ ૫ થાય, ગુણ્યા ૧૦ ની ૧૭ ઘાત ભાગ્યા ૧૦.
-
તે ૧૦ ની ૧૭ ઘાત ઓછા ૧ બરાબર થાય
-
સાચુ ને?
-
તે ૧૦ ની -૧ થાય.
-
તેથી તે ૧૦ ની ૧૬ ઘાત બરાબર થાય.
-
જેના વડે ભાગાકાર કરતા તે જવાબ
-
અહિ મળશે.
-
તેથી આશા છે કે દાખલાઓ એ બધી જગ્યા ભરી દિધી છે,
-
એટ્લે કે સમજ પડે એમ થઇ ગયુ છે. અથવા વૈજ્ઞાનીક સંજ્ઞા ના
-
અનિશ્ચિત ઘટનાઓ છે.
-
જો તેમા મારાથી કઇ રહી જતુ હોય તો, તમે
-
આ વિડીઓ વીશે મને ટિપ્પણી આપી શકો છો અથવા ઇ-મેઇલ પણ કરી શકો છો.