WEBVTT 00:00:00.000 --> 00:00:01.485 તું પહેલા જવા માંગે છે? 00:00:01.668 --> 00:00:03.019 કોણ શરૂ કરશે? 00:00:05.200 --> 00:00:07.177 મમ્મી , તમે મત શુકામ આપો છો? 00:00:07.757 --> 00:00:11.236 હું મત આપું છું કારણ કે મારો અવાજ સંભળાય એ ખરેખર મહત્વનુ છે. 00:00:11.460 --> 00:00:14.193 આ એક વિશેષાધિકાર છે જે મારા દાદી 00:00:14.193 --> 00:00:16.397 અને તેમના મમ્મી અને તેમના મમ્મી 00:00:16.397 --> 00:00:17.569 પાસે નહોતો 00:00:17.569 --> 00:00:20.859 જો હું મત નહીં આપું તો કોઈ મારી સમસ્યાઓ વિષે વિચારશે નહીં. 00:00:20.859 --> 00:00:22.136 જેમ કે આરોગ્ય સંભાળ, 00:00:22.136 --> 00:00:23.276 પોલીસ હિંસા, 00:00:23.276 --> 00:00:24.358 ઇમિગ્રેશન સુધારો, 00:00:24.358 --> 00:00:25.379 પર્યાવરણીય સમસ્યાઓ, 00:00:25.379 --> 00:00:26.815 પરવડી શકે તેવા ઘરો, 00:00:26.815 --> 00:00:30.924 સ્ત્રીઓ વિરુદ્ધ જાતિય હિંસા, વિચિત્ર ટ્રાન્સ અને ટ્રાન્સ્જેંડર 00:00:30.924 --> 00:00:33.805 આ બધી નીતિઓ મને વ્યક્તિગત રીતે અસર કરે છે 00:00:33.805 --> 00:00:37.481 હું આ મારી બાજુમાં બેઠેલી સુંદર યુવાન સ્ત્રીથી થી ખૂબ જ પ્રેરિત છું 00:00:37.481 --> 00:00:39.147 કારણ કે તે જાણ કરવામાં આવેલ છે. 00:00:39.147 --> 00:00:44.312 હું તમના જેવી સ્ત્રીઓને જોઉં છું અને જેમણે મને મારા માટે બોલવાનું શીખવ્યું છે. 00:00:44.312 --> 00:00:46.883 અમને લાગે છે કે અમે ફરક પાડીએ છીએ 00:00:46.883 --> 00:00:48.956 મતદાન એ કરવાનો રસ્તો છે. 00:00:48.956 --> 00:00:53.635 દરેક સ્ત્રી - પોતાના માટે અને પોતાની બહેનો માટે મત આપો. 00:00:53.859 --> 00:00:57.665 YWCA જાતિવાદ દૂર કરી મહલાઓને સશક્ત કરવાના મિશન પર છે. 00:00:58.200 --> 00:01:00.616 તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય 00:01:00.616 --> 00:01:03.170 તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય 00:01:03.790 --> 00:01:05.180 જાતિવાદ દૂર કરો મહિલાઓને સશક્ત કરો VWCA