0:00:00.000,0:00:01.485 તું પહેલા જવા માંગે છે? 0:00:01.668,0:00:03.019 કોણ શરૂ કરશે? 0:00:05.200,0:00:07.177 મમ્મી , તમે મત શુકામ આપો છો? 0:00:07.757,0:00:11.236 હું મત આપું છું કારણ કે મારો અવાજ સંભળાય એ ખરેખર મહત્વનુ છે. 0:00:11.460,0:00:14.193 આ એક વિશેષાધિકાર છે જે મારા દાદી 0:00:14.193,0:00:16.397 અને તેમના મમ્મી[br]અને તેમના મમ્મી 0:00:16.397,0:00:17.569 પાસે નહોતો 0:00:17.569,0:00:20.859 જો હું મત નહીં આપું તો કોઈ મારી સમસ્યાઓ વિષે વિચારશે નહીં. 0:00:20.859,0:00:22.136 જેમ કે આરોગ્ય સંભાળ, 0:00:22.136,0:00:23.276 પોલીસ હિંસા, 0:00:23.276,0:00:24.358 ઇમિગ્રેશન સુધારો, 0:00:24.358,0:00:25.379 પર્યાવરણીય સમસ્યાઓ, 0:00:25.379,0:00:26.815 પરવડી શકે તેવા ઘરો, 0:00:26.815,0:00:30.924 સ્ત્રીઓ વિરુદ્ધ જાતિય હિંસા, વિચિત્ર ટ્રાન્સ અને ટ્રાન્સ્જેંડર 0:00:30.924,0:00:33.805 આ બધી નીતિઓ મને વ્યક્તિગત રીતે અસર કરે છે 0:00:33.805,0:00:37.481 હું આ મારી બાજુમાં બેઠેલી સુંદર યુવાન સ્ત્રીથી થી ખૂબ જ પ્રેરિત છું 0:00:37.481,0:00:39.147 કારણ કે તે જાણ કરવામાં આવેલ છે. 0:00:39.147,0:00:44.312 હું તમના જેવી સ્ત્રીઓને જોઉં છું અને જેમણે[br]મને મારા માટે બોલવાનું શીખવ્યું છે. 0:00:44.312,0:00:46.883 અમને લાગે છે કે અમે ફરક પાડીએ છીએ 0:00:46.883,0:00:48.956 મતદાન એ કરવાનો રસ્તો છે. 0:00:48.956,0:00:53.635 દરેક સ્ત્રી - પોતાના માટે અને પોતાની બહેનો માટે મત આપો. 0:00:53.859,0:00:57.665 YWCA જાતિવાદ દૂર કરી મહલાઓને [br]સશક્ત કરવાના મિશન પર છે. 0:00:58.200,0:01:00.616 તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય 0:01:00.616,0:01:03.170 તમારો અવાજ, તમારો મત, તમારું ભવિષ્ય 0:01:03.790,0:01:05.180 જાતિવાદ દૂર કરો[br]મહિલાઓને સશક્ત કરો[br]VWCA