ગયા વર્ષે ખૂબ અદ્ભુત બન્યું લાખો નવા મતદારોએ પ્રથમ તેમનો મત આપ્યો. હવે દાવ પણ વધારે મોટો છે. આ જ કારણે હું મારી મતદાતા ટીમને આગામી વર્ષ માટે વિસ્તૃત કરવા હું કેટલાક મિત્રો સુધી પહોંચી રહી છું. આ બધું તમારી સાથે શરૂ થાય છે તમે જ એક માત્ર વ્યક્તિ છો જે વાત-ચીત કરી શકે છે તમારા પરિવાર સાથે અને તમારા મિત્રો સાથે અને તમારી સ્ત્રી મિત્ર સાથે. અને તમારા સમુદાય સાથે પણ. તેમની નોંધણી કરાવી અને મતદાન માટે તૈયાર રાખો અથવા તેમને મેસેજ કરી શકો કે " તમે તૈયાર છો? સરસ. અમારી ટીમમાં તમારી જરૂર છે." અમારે તમારી જરૂર છે. તમારી પોતાની ચેમ્પિયનશિપ મતદાન ટીમ તૈયાર કરવા માટે. પરિણામના બદલાવનો આધાર તમારા ઉપર છે. કારણ કે જ્યારે આપણે ટીમ બનાવીશું જ્યારે આપણે આપણો અવાજ સંભળાવીશું જ્યારે આપણે મતદાન કરીશું -જ્યારે આપણે બધા -મતદાન કરીશું આપણે દુનિયા બદલી શકીશું! WhenWeAllVote.org ની મુલાકાત લો. -શરૂ કરવા માટે -ચાલો કામ કરીએ. અમારી સાથે જોડાઓ [ઉત્સાહપૂર્ણ સંગીત]