[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:02.08,Default,,0000,0000,0000,,ગયા વર્ષે ખૂબ અદ્ભુત બન્યું Dialogue: 0,0:00:02.08,0:00:05.94,Default,,0000,0000,0000,,લાખો નવા મતદારોએ પ્રથમ તેમનો મત આપ્યો. Dialogue: 0,0:00:05.94,0:00:07.89,Default,,0000,0000,0000,,હવે દાવ પણ વધારે મોટો છે. Dialogue: 0,0:00:07.89,0:00:10.44,Default,,0000,0000,0000,,આ જ કારણે હું મારી મતદાતા \Nટીમને આગામી વર્ષ માટે Dialogue: 0,0:00:10.44,0:00:13.33,Default,,0000,0000,0000,,વિસ્તૃત કરવા હું કેટલાક \Nમિત્રો સુધી પહોંચી રહી છું. Dialogue: 0,0:00:14.32,0:00:15.94,Default,,0000,0000,0000,,આ બધું તમારી સાથે શરૂ થાય છે Dialogue: 0,0:00:15.94,0:00:17.36,Default,,0000,0000,0000,,તમે જ એક માત્ર વ્યક્તિ છો Dialogue: 0,0:00:17.36,0:00:18.93,Default,,0000,0000,0000,,જે વાત-ચીત કરી શકે છે Dialogue: 0,0:00:18.93,0:00:21.08,Default,,0000,0000,0000,,તમારા પરિવાર સાથે અને તમારા મિત્રો સાથે Dialogue: 0,0:00:21.08,0:00:23.68,Default,,0000,0000,0000,,અને તમારી સ્ત્રી મિત્ર સાથે. Dialogue: 0,0:00:23.68,0:00:25.06,Default,,0000,0000,0000,,અને તમારા સમુદાય સાથે પણ. Dialogue: 0,0:00:25.06,0:00:26.97,Default,,0000,0000,0000,,તેમની નોંધણી કરાવી અને મતદાન માટે તૈયાર રાખો Dialogue: 0,0:00:26.97,0:00:29.35,Default,,0000,0000,0000,,અથવા તેમને મેસેજ કરી શકો કે Dialogue: 0,0:00:29.35,0:00:33.01,Default,,0000,0000,0000,," તમે તૈયાર છો? સરસ. અમારી ટીમમાં તમારી જરૂર છે." Dialogue: 0,0:00:33.01,0:00:34.48,Default,,0000,0000,0000,,અમારે તમારી જરૂર છે. Dialogue: 0,0:00:34.48,0:00:37.05,Default,,0000,0000,0000,,તમારી પોતાની ચેમ્પિયનશિપ મતદાન ટીમ તૈયાર કરવા માટે. Dialogue: 0,0:00:37.05,0:00:39.42,Default,,0000,0000,0000,,પરિણામના બદલાવનો આધાર તમારા ઉપર છે. Dialogue: 0,0:00:39.42,0:00:41.70,Default,,0000,0000,0000,,કારણ કે જ્યારે આપણે ટીમ બનાવીશું Dialogue: 0,0:00:41.70,0:00:43.78,Default,,0000,0000,0000,,જ્યારે આપણે આપણો અવાજ સંભળાવીશું Dialogue: 0,0:00:43.78,0:00:45.29,Default,,0000,0000,0000,,જ્યારે આપણે મતદાન કરીશું Dialogue: 0,0:00:45.29,0:00:47.66,Default,,0000,0000,0000,,-જ્યારે આપણે બધા\N-મતદાન કરીશું Dialogue: 0,0:00:47.66,0:00:49.95,Default,,0000,0000,0000,,આપણે દુનિયા બદલી શકીશું! Dialogue: 0,0:00:49.95,0:00:51.34,Default,,0000,0000,0000,,WhenWeAllVote.org ની મુલાકાત લો. Dialogue: 0,0:00:51.34,0:00:53.45,Default,,0000,0000,0000,,-શરૂ કરવા માટે\N-ચાલો કામ કરીએ. Dialogue: 0,0:00:53.45,0:00:54.68,Default,,0000,0000,0000,,અમારી સાથે જોડાઓ Dialogue: 0,0:00:54.68,0:01:01.00,Default,,0000,0000,0000,,[ઉત્સાહપૂર્ણ સંગીત]