1 00:00:01,135 --> 00:00:04,492 મેં શહેર માં પોલીસ અધિકારી તરીકે સેવા આપી, 2 00:00:04,516 --> 00:00:06,309 આશરે 25 વર્ષ થયા. 3 00:00:06,992 --> 00:00:08,333 ખરેખર આ થોડું રમુજી લાગે ને? 4 00:00:09,540 --> 00:00:12,602 તે સમય માં મેં દરેક પદ પર કામ કરેલું હતું, 5 00:00:12,626 --> 00:00:15,470 સામાન્ય પોલીસ થી પોલીસ વડા સુધી. 6 00:00:16,347 --> 00:00:19,699 થોડા વર્ષ પેહલા મેં આશ્ચર્યજનક વસ્તુ નોંધ કરી કે, 7 00:00:20,442 --> 00:00:22,212 સપ્ટેમ્બર 2014 ની શરૂઆતમાં, 8 00:00:22,236 --> 00:00:23,921 મેં ભરતીનું નિરીક્ષણ શરુ કર્યું 9 00:00:23,945 --> 00:00:27,926 જે પોલીસ દ્વારા ન્યૂ જર્સી રાજ્યમાં કરાઈ રહી હતી, 10 00:00:27,950 --> 00:00:33,569 અને મને જાણવા મળ્યું કે, સ્ત્રીઓ 65 થી 80 ટકાના દરે નિષ્ફળ રહી હતી, 11 00:00:33,593 --> 00:00:36,993 શારીરિક પરીક્ષાના વિવિધ પાસા ને કારણે, 12 00:00:37,482 --> 00:00:39,082 મેં નીતિમાં બદલાવ જોયો 13 00:00:39,106 --> 00:00:42,379 હવે શારીરિક કસોટી ઉમેદવારે પાસ કરવી ફરજીયાત હતી 14 00:00:42,403 --> 00:00:44,669 10 નાના કસરત સત્રની અંદર. 15 00:00:45,276 --> 00:00:47,891 સ્ત્રીઓ પર તેની સૌથી વધુ અસર પડી. 16 00:00:48,447 --> 00:00:51,494 પરિવર્તનનો અર્થ એ હતો કે પાંચ મહિનાની લાંબી એકેડેમીમાંથી 17 00:00:51,518 --> 00:00:53,296 લગભગ ત્રણ અઠવાડિયામાં ભરતી થાય છે 18 00:00:53,320 --> 00:00:54,987 શારીરિક પરીક્ષા પાસ કરવા માટે. 19 00:00:55,820 --> 00:00:58,220 જોકે, આનો કોઈ અર્થ નથી. 20 00:00:58,617 --> 00:01:01,172 પોલીસ એજન્સીઓ અને પોલીસ ભરતી કરનારે 21 00:01:01,196 --> 00:01:05,180 ભારે રોકાણ કર્યું હતું, એકેડેમીમાં તે ભરતીઓ મેળવવા. 22 00:01:05,986 --> 00:01:09,249 પોલીસ ભરતીમાં ભૂતકાળ ની કડક તાપસ થતી, 23 00:01:09,273 --> 00:01:12,463 તેમને શારીરિક તથા માનસિક કસોટી પણ પાસ કરવી પડતી, 24 00:01:12,487 --> 00:01:14,154 તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી. 25 00:01:14,495 --> 00:01:18,434 ઘણા એ 2000 ડોલર થી વધારે ફી તથા સાધન ની ખરીદીમાં ખર્ચો કર્યો, 26 00:01:18,458 --> 00:01:21,484 માત્ર પહેલા ત્રણ અઠવાડિયામાં બહાર નીકળવા? 27 00:01:22,165 --> 00:01:23,982 ન્યુ જર્સીની વિકટ પરિસ્થિતિમાં 28 00:01:24,006 --> 00:01:26,588 મહિલાઓની પોલીસમાં પરિસ્થિતિ શું છે, તે તપાસવા મને દોરી 29 00:01:26,612 --> 00:01:28,360 આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં. 30 00:01:28,890 --> 00:01:33,540 મને લાગે છે 13 ટકા થી ઓછી મહિલાઓ પોલીસ બની શકે છે. 31 00:01:33,898 --> 00:01:37,850 આ આંકડો છેલ્લા 20 વર્ષમાં બદલાયો નથી. 32 00:01:38,303 --> 00:01:42,849 અને 2013 માં માત્ર 3 ટકા જ ઊંચી કક્ષાના પોલીસ અધિકારી બન્યા, 33 00:01:42,873 --> 00:01:45,339 છેલ્લી વખત જયારે માહિતી મેળવેલ હતી. 34 00:01:46,230 --> 00:01:48,896 આપણે ખબર છે કે તેને આપણે બદલી શકીયે છીએ. 35 00:01:49,458 --> 00:01:52,910 બીજા દેશ જેમે કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન 36 00:01:52,934 --> 00:01:55,815 ત્યાં પોલીસમાં મહિલાઓ બમણી સંખ્યામાં છે. 37 00:01:55,839 --> 00:02:00,228 અને ન્યૂઝીલૅન્ડ તેમાં સતત આગળ વધી રહ્યું છે. 38 00:02:00,252 --> 00:02:02,984 તેમાં 2021 સુધી ભરતીમાં લૈંગિક સમાનતા હશે. 39 00:02:03,942 --> 00:02:06,037 બીજા અન્ય દેશ પણ ખુબ સારૂ કામ કરી રહ્યા છે 40 00:02:06,061 --> 00:02:08,490 પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારવા, 41 00:02:08,514 --> 00:02:11,728 કારણ કે તેઓ એક શરીરના વિશાળ સંશોધનના પુરાવાઓ જાણે છે, 42 00:02:11,752 --> 00:02:13,736 50 વર્ષથી વધુ સમય બાદ મળેલ છે, 43 00:02:13,760 --> 00:02:16,893 જેમાં મહિલા પોલીસના ફાયદા વિગતવાર જણાવેલ છે. 44 00:02:17,434 --> 00:02:18,990 એક અભ્યાસ થી જાણવા મળેલ છે, 45 00:02:19,014 --> 00:02:22,458 કે મહિલા પોલીસ બળ પ્રયોગ ખુબ જ ઓછો કરે છે 46 00:02:22,482 --> 00:02:24,882 અથવા તેમના પર વધુ બળપ્રયોગનો આરોપ ઓછો હોય છે. 47 00:02:25,490 --> 00:02:29,467 આપણે જાણીએ છીએ કે મહિલા પોલીસના નામ મુકદ્દમામાં મળવાની સંભાવના ઓછી છે 48 00:02:29,491 --> 00:02:30,831 અથવા નાગરિકની ફરિયાદોમાં. 49 00:02:31,625 --> 00:02:34,093 આપણે જાણીયે છીએ કે મહિલા પોલીસની હાજરી, 50 00:02:34,117 --> 00:02:36,803 અન્ય અધિકારીઓ વચ્ચે બળનો ઉપયોગ ઘટાડે છે. 51 00:02:37,561 --> 00:02:40,998 અને આપણે જાણીએ છીએ કે મહિલા પોલિસને પણ બળનો ઉપયોગ કરવા સમાન હક છે 52 00:02:41,022 --> 00:02:44,291 જેવા કે તેમના પુરુષ સમકક્ષોને છે, અથવા તેના થી પણ વધુ. 53 00:02:44,315 --> 00:02:45,874 અને છતાં તેઓ વધુ સફળ થયા છે 54 00:02:45,898 --> 00:02:49,106 હિંસા ઘટાડવામાં અથવા આક્રમકતા ઘટાડવામાં. 55 00:02:49,458 --> 00:02:52,506 જેથી મહિલાઓના પોલીસમાં હોવાનાં ઘણા ફાયદા છે. 56 00:02:52,530 --> 00:02:55,874 અને આપણે તેને ગુમાવી રહ્યા છીએ, આપણા મનસ્વી તંદુરસ્તીના ધોરણોને લીધે. 57 00:02:56,668 --> 00:02:57,993 સમસ્યા એ છે કે, 58 00:02:58,017 --> 00:03:01,564 અમેરિકા પાસે 18000 પોલીસ કચેરી છે, 59 00:03:01,889 --> 00:03:06,490 18000 કચેરી જે કડક શારીરિક કાયદા ધરાવે છે. 60 00:03:07,053 --> 00:03:11,752 આપણે જાણીએ છીએ કે મોટાભાગની અકાદમીઓ પોલિસના પુરૂષવાચીન આદર્શ પર આધાર રાખે છે 61 00:03:11,776 --> 00:03:14,872 જે પોલીસમાં મહિલાઓની સંખ્યા ઘટાડવાનું કામ કરે છે. 62 00:03:15,363 --> 00:03:18,704 આવી અકાદમીમાં શારિરીક શક્તિને વધુ મહત્વ અપાય છે, 63 00:03:18,728 --> 00:03:23,188 કમ્યુનિટિ પોલીસિંગ, સમસ્યાનો નિકાલ જેવા વિષયો પર, 64 00:03:23,212 --> 00:03:24,378 ઓછું ધ્યાન આપવામાં છે 65 00:03:24,402 --> 00:03:27,069 અને વાતચીતની કુશળતા પર પણ ઓછું ધ્યાન આપવામાં આવે છે. 66 00:03:27,665 --> 00:03:32,090 આ ભરતીમાં પરિણમે છે, જે પોલીસની વાસ્તવિક છબી દેખાડતું નથી. 67 00:03:32,729 --> 00:03:35,760 શારીરિક ચપળતા એ પોલીસના કામનો એક નાનો ભાગ છે. 68 00:03:36,340 --> 00:03:40,503 અધિકારીનો મોટાભાગનો દિવસ એકબીજાના તકરારની મધ્યસ્થતામાં પસાર થઇ જાય છે. 69 00:03:40,527 --> 00:03:42,654 આ પોલીસના કામની વાસ્તવિકતા છે. 70 00:03:45,488 --> 00:03:46,821 આ મારા બાળકો છે. 71 00:03:47,691 --> 00:03:51,164 અને આપણે પરીક્ષામાં ફેરફાર કરીને પોલિસમાં 72 00:03:51,188 --> 00:03:55,037 અસમાનતા ઘટાડી શકીએ છીએ, જે વિવિધ પરિણામો લાવી શકે છે. 73 00:03:56,030 --> 00:03:58,345 સંઘીય અદાલતોએ જણાવ્યું છે કે, પુરુષો અને સ્ત્રીઓ 74 00:03:58,369 --> 00:04:00,244 ફક્ત શારીરિક રીતે સમાન નથી 75 00:04:00,268 --> 00:04:02,822 શારીરિક તંદુરસ્તી કાર્યક્રમોનાં હેતુઓ માટે 76 00:04:03,236 --> 00:04:05,103 અને તે વિજ્ઞાન આધારિત છે. 77 00:04:05,965 --> 00:04:10,171 આદરણીય સંસ્થાઓ કે જે કાયદાના અમલ માટે ઊંડો આદર આપે છે, 78 00:04:10,195 --> 00:04:12,893 જેમ કે એફબીઆઇ, યુ.એસ. માર્શલ્સ સર્વિસ, 79 00:04:12,917 --> 00:04:16,382 ડીઇએ અને યુ.એસ. સૈન્ય પણ -- 80 00:04:16,406 --> 00:04:20,831 તેઓ તંદુરસ્તીનું પરીક્ષણ કરવા ખુબ જ કડકાઈથી કાર્યક્રમોની ખાતરી કરે છે 81 00:04:20,855 --> 00:04:23,283 તેઓ જાતિ-તફાવત વગર તંદુરસ્તીને માપે છે. 82 00:04:23,307 --> 00:04:24,457 તે શા માટે? 83 00:04:25,006 --> 00:04:27,299 કારણ કે ભરતી કરવી ખર્ચાળ છે. 84 00:04:27,323 --> 00:04:30,923 તેઓ યોગ્ય લોકોની ભરતી કરવા માંગે છે. 85 00:04:31,791 --> 00:04:34,149 જાણો છો કે, શોધમાં બીજું શું જાણવા મળ્યું? 86 00:04:34,173 --> 00:04:38,490 સારી પ્રશિક્ષિત મહિલાઓ તેમના પુરુષ સમકક્ષો જેટલી સક્ષમ છે, 87 00:04:38,514 --> 00:04:39,934 એકંદરે તંદુરસ્તીમાં, 88 00:04:39,958 --> 00:04:43,101 પણ વધુ મહત્ત્વની વાત છે એ કે, તેઓ કેવા પોલીસ છે. 89 00:04:44,014 --> 00:04:45,434 કાયદાનો અમલ કરનાર સમુદાય પણ 90 00:04:45,458 --> 00:04:48,720 ભરતીની કટોકટીનો અનુભવ કરી રહ્યો છે. 91 00:04:48,744 --> 00:04:54,605 હા ,જો તેમને ખરેખર ભરતી ઉમેદવારની સંખ્યા વધારવી હોય તો તે કરી શકે છે. 92 00:04:55,296 --> 00:04:58,621 આપણે વધુ મહિલાઓની સરળતાથી ભરતી કરી શકીએ 93 00:04:58,645 --> 00:05:01,455 અને તે બધા સંશોધનનો લાભ મેળવી શકે, 94 00:05:01,479 --> 00:05:06,391 પ્રશિક્ષિત ઉમેદવારોને પાસ થવા કામ સંબંધિત, 95 00:05:06,415 --> 00:05:09,537 શારીરિક-આધારિત તંદુરસ્તી પરીક્ષાઓની તાલીમ આપીને. 96 00:05:09,561 --> 00:05:12,826 નાગરિક અધિકાર અધિનિયમના સાતમા શીર્ષક દ્વારા જરૂરી છે. 97 00:05:14,030 --> 00:05:16,488 આપણે સ્ત્રીઓની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ, 98 00:05:16,512 --> 00:05:19,117 અને જાતીય વિષમતા ઘટાડી શકીએ છીએ. 99 00:05:19,141 --> 00:05:22,987 ખાલી જે વિભિન્ન પરિણામો લાવે છે, તે પરીક્ષાઓ બદલીને. 100 00:05:23,402 --> 00:05:24,965 આપણી પાસે તે સાધનો છે. 101 00:05:24,989 --> 00:05:28,221 આપણી પાસે સંશોધન છે, આપણી પાસે વિજ્ઞાન છે અને આપણી પાસે કાયદા છે. 102 00:05:28,552 --> 00:05:32,219 આ, મારા મિત્રો, ખૂબ જ સરળ છે ઠીક કરવા માટે, 103 00:05:33,068 --> 00:05:34,237 આભાર. 104 00:05:34,261 --> 00:05:38,595 (તાળીઓ)