0:00:01.135,0:00:04.492 મેં શહેર માં પોલીસ અધિકારી તરીકે સેવા આપી, 0:00:04.516,0:00:06.309 આશરે 25 વર્ષ થયા. 0:00:06.992,0:00:08.333 ખરેખર આ થોડું રમુજી લાગે ને? 0:00:09.540,0:00:12.602 તે સમય માં મેં દરેક પદ પર કામ કરેલું હતું, 0:00:12.626,0:00:15.470 સામાન્ય પોલીસ થી પોલીસ વડા સુધી. 0:00:16.347,0:00:19.699 થોડા વર્ષ પેહલા મેં[br]આશ્ચર્યજનક વસ્તુ નોંધ કરી કે, 0:00:20.442,0:00:22.212 સપ્ટેમ્બર 2014 ની શરૂઆતમાં, 0:00:22.236,0:00:23.921 મેં ભરતીનું નિરીક્ષણ શરુ કર્યું 0:00:23.945,0:00:27.926 જે પોલીસ દ્વારા ન્યૂ જર્સી[br]રાજ્યમાં કરાઈ રહી હતી, 0:00:27.950,0:00:33.569 અને મને જાણવા મળ્યું કે, સ્ત્રીઓ [br]65 થી 80 ટકાના દરે નિષ્ફળ રહી હતી, 0:00:33.593,0:00:36.993 શારીરિક પરીક્ષાના વિવિધ પાસા ને કારણે, 0:00:37.482,0:00:39.082 મેં નીતિમાં બદલાવ જોયો 0:00:39.106,0:00:42.379 હવે શારીરિક કસોટી ઉમેદવારે પાસ [br]કરવી ફરજીયાત હતી 0:00:42.403,0:00:44.669 10 નાના કસરત સત્રની અંદર. 0:00:45.276,0:00:47.891 સ્ત્રીઓ પર તેની સૌથી વધુ અસર પડી. 0:00:48.447,0:00:51.494 પરિવર્તનનો અર્થ એ હતો કે [br]પાંચ મહિનાની લાંબી એકેડેમીમાંથી 0:00:51.518,0:00:53.296 લગભગ ત્રણ અઠવાડિયામાં ભરતી થાય છે[br] 0:00:53.320,0:00:54.987 શારીરિક પરીક્ષા પાસ કરવા માટે. 0:00:55.820,0:00:58.220 જોકે, આનો કોઈ અર્થ નથી. 0:00:58.617,0:01:01.172 પોલીસ એજન્સીઓ અને પોલીસ ભરતી કરનારે 0:01:01.196,0:01:05.180 ભારે રોકાણ કર્યું હતું,[br]એકેડેમીમાં તે ભરતીઓ મેળવવા. 0:01:05.986,0:01:09.249 પોલીસ ભરતીમાં ભૂતકાળ ની કડક તાપસ થતી, 0:01:09.273,0:01:12.463 તેમને શારીરિક તથા માનસિક કસોટી [br]પણ પાસ કરવી પડતી, 0:01:12.487,0:01:14.154 તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી. 0:01:14.495,0:01:18.434 ઘણા એ 2000 ડોલર થી વધારે ફી તથા[br]સાધન ની ખરીદીમાં ખર્ચો કર્યો, 0:01:18.458,0:01:21.484 માત્ર પહેલા ત્રણ અઠવાડિયામાં બહાર નીકળવા? 0:01:22.165,0:01:23.982 ન્યુ જર્સીની વિકટ પરિસ્થિતિમાં 0:01:24.006,0:01:26.588 મહિલાઓની પોલીસમાં પરિસ્થિતિ શું છે,[br]તે તપાસવા મને દોરી 0:01:26.612,0:01:28.360 આખા સંયુક્ત રાજ્ય અમેરિકામાં. 0:01:28.890,0:01:33.540 મને લાગે છે 13 ટકા થી ઓછી મહિલાઓ [br]પોલીસ બની શકે છે. 0:01:33.898,0:01:37.850 આ આંકડો છેલ્લા 20 વર્ષમાં બદલાયો નથી. 0:01:38.303,0:01:42.849 અને 2013 માં માત્ર 3 ટકા જ ઊંચી કક્ષાના[br]પોલીસ અધિકારી બન્યા, 0:01:42.873,0:01:45.339 છેલ્લી વખત જયારે માહિતી મેળવેલ હતી. 0:01:46.230,0:01:48.896 આપણે ખબર છે કે તેને આપણે બદલી શકીયે છીએ. 0:01:49.458,0:01:52.910 બીજા દેશ જેમે કે,[br]કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન 0:01:52.934,0:01:55.815 ત્યાં પોલીસમાં મહિલાઓ બમણી સંખ્યામાં છે. 0:01:55.839,0:02:00.228 અને ન્યૂઝીલૅન્ડ તેમાં[br]સતત આગળ વધી રહ્યું છે. 0:02:00.252,0:02:02.984 તેમાં 2021 સુધી ભરતીમાં લૈંગિક સમાનતા હશે. 0:02:03.942,0:02:06.037 બીજા અન્ય દેશ પણ ખુબ સારૂ કામ કરી રહ્યા છે 0:02:06.061,0:02:08.490 પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારવા, 0:02:08.514,0:02:11.728 કારણ કે તેઓ એક શરીરના [br]વિશાળ સંશોધનના પુરાવાઓ જાણે છે, 0:02:11.752,0:02:13.736 50 વર્ષથી વધુ સમય બાદ મળેલ છે, 0:02:13.760,0:02:16.893 જેમાં મહિલા પોલીસના ફાયદા[br]વિગતવાર જણાવેલ છે. 0:02:17.434,0:02:18.990 એક અભ્યાસ થી જાણવા મળેલ છે, 0:02:19.014,0:02:22.458 કે મહિલા પોલીસ બળ પ્રયોગ ખુબ જ ઓછો કરે છે 0:02:22.482,0:02:24.882 અથવા તેમના પર વધુ બળપ્રયોગનો[br]આરોપ ઓછો હોય છે. 0:02:25.490,0:02:29.467 આપણે જાણીએ છીએ કે મહિલા પોલીસના[br]નામ મુકદ્દમામાં મળવાની સંભાવના ઓછી છે 0:02:29.491,0:02:30.831 અથવા નાગરિકની ફરિયાદોમાં. 0:02:31.625,0:02:34.093 આપણે જાણીયે છીએ કે મહિલા પોલીસની હાજરી, 0:02:34.117,0:02:36.803 અન્ય અધિકારીઓ વચ્ચે બળનો ઉપયોગ ઘટાડે છે. 0:02:37.561,0:02:40.998 અને આપણે જાણીએ છીએ કે મહિલા પોલિસને[br]પણ બળનો ઉપયોગ કરવા સમાન હક છે 0:02:41.022,0:02:44.291 જેવા કે તેમના પુરુષ સમકક્ષોને છે,[br]અથવા તેના થી પણ વધુ. 0:02:44.315,0:02:45.874 અને છતાં તેઓ વધુ સફળ થયા છે 0:02:45.898,0:02:49.106 હિંસા ઘટાડવામાં અથવા આક્રમકતા ઘટાડવામાં. 0:02:49.458,0:02:52.506 જેથી મહિલાઓના પોલીસમાં હોવાનાં[br]ઘણા ફાયદા છે. 0:02:52.530,0:02:55.874 અને આપણે તેને ગુમાવી રહ્યા છીએ,[br]આપણા મનસ્વી તંદુરસ્તીના ધોરણોને લીધે. 0:02:56.668,0:02:57.993 સમસ્યા એ છે કે, 0:02:58.017,0:03:01.564 અમેરિકા પાસે 18000 પોલીસ કચેરી છે,[br] 0:03:01.889,0:03:06.490 18000 કચેરી જે કડક[br]શારીરિક કાયદા ધરાવે છે. 0:03:07.053,0:03:11.752 આપણે જાણીએ છીએ કે મોટાભાગની અકાદમીઓ [br]પોલિસના પુરૂષવાચીન આદર્શ પર આધાર રાખે છે 0:03:11.776,0:03:14.872 જે પોલીસમાં મહિલાઓની[br]સંખ્યા ઘટાડવાનું કામ કરે છે. 0:03:15.363,0:03:18.704 આવી અકાદમીમાં શારિરીક શક્તિને [br]વધુ મહત્વ અપાય છે, 0:03:18.728,0:03:23.188 કમ્યુનિટિ પોલીસિંગ, સમસ્યાનો નિકાલ[br]જેવા વિષયો પર,[br] 0:03:23.212,0:03:24.378 ઓછું ધ્યાન આપવામાં છે 0:03:24.402,0:03:27.069 અને વાતચીતની કુશળતા પર પણ[br]ઓછું ધ્યાન આપવામાં આવે છે. 0:03:27.665,0:03:32.090 આ ભરતીમાં પરિણમે છે,[br]જે પોલીસની વાસ્તવિક છબી દેખાડતું નથી. 0:03:32.729,0:03:35.760 શારીરિક ચપળતા એ પોલીસના કામનો [br]એક નાનો ભાગ છે. 0:03:36.340,0:03:40.503 અધિકારીનો મોટાભાગનો દિવસ એકબીજાના તકરારની [br]મધ્યસ્થતામાં પસાર થઇ જાય છે. 0:03:40.527,0:03:42.654 આ પોલીસના કામની વાસ્તવિકતા છે. 0:03:45.488,0:03:46.821 આ મારા બાળકો છે. 0:03:47.691,0:03:51.164 અને આપણે પરીક્ષામાં ફેરફાર કરીને પોલિસમાં 0:03:51.188,0:03:55.037 અસમાનતા ઘટાડી શકીએ છીએ,[br]જે વિવિધ પરિણામો લાવી શકે છે. 0:03:56.030,0:03:58.345 સંઘીય અદાલતોએ જણાવ્યું છે કે,[br]પુરુષો અને સ્ત્રીઓ 0:03:58.369,0:04:00.244 ફક્ત શારીરિક રીતે સમાન નથી 0:04:00.268,0:04:02.822 શારીરિક તંદુરસ્તી કાર્યક્રમોનાં હેતુઓ માટે 0:04:03.236,0:04:05.103 અને તે વિજ્ઞાન આધારિત છે. 0:04:05.965,0:04:10.171 આદરણીય સંસ્થાઓ કે જે કાયદાના અમલ [br]માટે ઊંડો આદર આપે છે, 0:04:10.195,0:04:12.893 જેમ કે એફબીઆઇ, યુ.એસ. માર્શલ્સ સર્વિસ, 0:04:12.917,0:04:16.382 ડીઇએ અને યુ.એસ. સૈન્ય પણ -- 0:04:16.406,0:04:20.831 તેઓ તંદુરસ્તીનું પરીક્ષણ કરવા ખુબ જ [br]કડકાઈથી કાર્યક્રમોની ખાતરી કરે છે 0:04:20.855,0:04:23.283 તેઓ જાતિ-તફાવત વગર તંદુરસ્તીને માપે છે. 0:04:23.307,0:04:24.457 તે શા માટે? 0:04:25.006,0:04:27.299 કારણ કે ભરતી કરવી ખર્ચાળ છે. 0:04:27.323,0:04:30.923 તેઓ યોગ્ય લોકોની ભરતી કરવા માંગે છે. 0:04:31.791,0:04:34.149 જાણો છો કે, શોધમાં બીજું શું જાણવા મળ્યું? 0:04:34.173,0:04:38.490 સારી પ્રશિક્ષિત મહિલાઓ[br]તેમના પુરુષ સમકક્ષો જેટલી સક્ષમ છે, 0:04:38.514,0:04:39.934 એકંદરે તંદુરસ્તીમાં, 0:04:39.958,0:04:43.101 પણ વધુ મહત્ત્વની વાત છે એ કે, [br]તેઓ કેવા પોલીસ છે. 0:04:44.014,0:04:45.434 કાયદાનો અમલ કરનાર સમુદાય પણ 0:04:45.458,0:04:48.720 ભરતીની કટોકટીનો અનુભવ કરી રહ્યો છે. 0:04:48.744,0:04:54.605 હા ,જો તેમને ખરેખર ભરતી ઉમેદવારની[br]સંખ્યા વધારવી હોય તો તે કરી શકે છે. 0:04:55.296,0:04:58.621 આપણે વધુ મહિલાઓની[br]સરળતાથી ભરતી કરી શકીએ 0:04:58.645,0:05:01.455 અને તે બધા સંશોધનનો લાભ મેળવી શકે, 0:05:01.479,0:05:06.391 પ્રશિક્ષિત ઉમેદવારોને પાસ થવા કામ સંબંધિત,[br] 0:05:06.415,0:05:09.537 શારીરિક-આધારિત તંદુરસ્તી પરીક્ષાઓની તાલીમ આપીને. 0:05:09.561,0:05:12.826 નાગરિક અધિકાર અધિનિયમના [br]સાતમા શીર્ષક દ્વારા જરૂરી છે. 0:05:14.030,0:05:16.488 આપણે સ્ત્રીઓની સંખ્યામાં[br]વધારો કરી શકીએ છીએ, 0:05:16.512,0:05:19.117 અને જાતીય વિષમતા ઘટાડી શકીએ છીએ. 0:05:19.141,0:05:22.987 ખાલી જે વિભિન્ન પરિણામો લાવે છે,[br]તે પરીક્ષાઓ બદલીને. 0:05:23.402,0:05:24.965 આપણી પાસે તે સાધનો છે. 0:05:24.989,0:05:28.221 આપણી પાસે સંશોધન છે, આપણી પાસે[br]વિજ્ઞાન છે અને આપણી પાસે કાયદા છે. 0:05:28.552,0:05:32.219 આ, મારા મિત્રો,[br]ખૂબ જ સરળ છે ઠીક કરવા માટે, 0:05:33.068,0:05:34.237 આભાર. 0:05:34.261,0:05:38.595 (તાળીઓ)