0:00:01.458,0:00:04.125 હું એક મૂડીવાદી છું, 0:00:05.458,0:00:08.393 અને મૂડીવાદમાં 30 વર્ષની કારકિર્દી પછી 0:00:08.417,0:00:10.934 ત્રણ ડઝન કંપનીઓમાં સમય પસાર કરી, 0:00:10.958,0:00:14.309 બજાર મૂલ્યમાં અબજો ડોલર[br]ઉત્પાદન કર્યા પછી, 0:00:14.333,0:00:20.238 હું ફક્ત ટોચ 1% માં નથી, હું [br]ઉપરની આવકવાળા .01% થી ઉપર છુ. 0:00:21.524,0:00:24.542 આજે હું અમારા સફળતાના રહસ્યોને યાદ[br]કરવા માટે આવ્યા છુ 0:00:24.542,0:00:28.726 કેમ કે મારા જેવા ધનિક મૂડીવાદી[br]ક્યારેય સમૃદ્ધ થયા નથી. 0:00:28.750,0:00:31.375 તો સવાલ એ છે કે આપણે તે કેવી રીતે કરીએ? 0:00:32.292,0:00:33.851 અમે લેવામાટેમેનેજ[br]કેવીરીતે કરવું? 0:00:33.875,0:00:37.708 [br]દર વર્ષે આર્થિક કુલ આવકથી[br]વધતો જતી ભાગીદારી? 0:00:38.875,0:00:42.792 શું તે 30 વર્ષ પહેલાંના[br]ધનિક લોકો તુલના માં હોંશિયાર બન્યા છે? 0:00:43.833,0:00:46.208 શું તે આપણે પહેલાથી જ વધારે મહેનત [br]કરી રહ્યા છીએ? 0:00:47.500,0:00:50.000 [br]શું અમે ,લાંબા, સારા દેખાઈ રહ્યા છીએ? 0:00:51.292,0:00:52.542 [br]દુ:ખ ની વાત છે, નઇ. 0:00:53.542,0:00:56.143 [br]તે બધા ફક્ત એક જ વસ્તુ પર નીચે આવે છે: 0:00:56.167,0:00:57.417 અર્થશાસ્ત્ર. 0:00:58.250,0:00:59.822 કારણ કે, અહીં ગંદૂ રહસ્ય છે. 0:01:00.667,0:01:03.018 [br]એક સમય હતો[br]જ્યારે અર્થશાસ્ત્ર ધંધો 0:01:03.042,0:01:04.518 લોકહિતમાં કામ કરતું, 0:01:04.542,0:01:06.434 પરંતુ નવા ઉદારદારી યુગમાં, 0:01:06.458,0:01:08.184 આજે-કાલે 0:01:08.208,0:01:10.643 તેઓ ફક્ત મોટી સંસ્થાઓ અને અબજોપતિ માટે 0:01:10.667,0:01:12.226 કામ કરે છે 0:01:12.250,0:01:14.833 અને તેનાથી થોડી સમસ્યા ઉભી થઈ રહી છે. 0:01:15.792,0:01:19.601 અમે તે આર્થિક નીતિઓ લાગુ કરવાનો વિકલ્પ[br]પસંદ કરી શકીએ છીએ. 0:01:19.625,0:01:21.500 જે અમીરો પર કર વધારે 0:01:22.417,0:01:26.268 શક્તિશાળી સંગઠનોનું નિયમન કરો[br]અથવા કામદારોના વેતનમાં વધારો કરો. 0:01:26.292,0:01:27.809 અમે પહેલા પણ કર્યું છે. 0:01:27.833,0:01:30.309 પરંતુ નવઉદરવાદી અર્થશાસ્ત્રીઓ[br]ચેતવણી આપશે 0:01:30.333,0:01:34.351 આ તમામ નીતિઓ[br]એક ભયંકર ભૂલ હોઈ શકે છે, 0:01:34.375,0:01:37.125 ટેક્સમાં વધારો હંમેશાં[br]આર્થિક વિકાસને રોકી દે છે , 0:01:38.083,0:01:40.351 અને કોઈપણ પ્રકારનુ[br]સરકારી નિયમન 0:01:40.375,0:01:42.059 બિનઅસરકારક હોય છે[br] 0:01:42.083,0:01:44.458 અને વેતન વૃદ્ધિ હંમેશા[br]નોકરીઓ પૂરી કરી નાંખે છે. 0:01:45.375,0:01:47.458 સારું, આ વિચારસરણીના પરિણામ રૂપે,[br] 0:01:48.542,0:01:52.768 છેલ્લાં 30 વર્ષોમાં, ફક્ત યુએસએમાં,[br] 0:01:52.792,0:01:57.059 ટોચનાં એક ટકામાં 21 ટ્રિલિયન[br]ડોલર અમીરી વધી છે[br] 0:01:57.083,0:02:02.518 જ્યારે નીચે ના 50 ટકા[br]900 અરબ ડોલર ગરીબ થઈ ગયાછે,[br] 0:02:02.542,0:02:06.434 અસમાનતા વધવાના સ્વરૂપે [br]વિશ્વમાં મોટા પ્રમાણમાં 0:02:06.458,0:02:07.934 [br]પોતાને પુનરાવર્તિત કર્યા છે. 0:02:07.958,0:02:12.601 તેમ છતાં, મધ્યમ વર્ગના પરિવારો[br]ટકી રહેવા માટે સંઘર્ષ કરીને વેતન મેળવે છે 0:02:12.625,0:02:16.518 જે લગભગ 40 વર્ષથી હલી પણ ન હતી 0:02:16.542,0:02:18.613 નવા-ઉદારદારી અર્થશાસ્ત્રીઓ સતત 0:02:18.613,0:02:20.684 ચેતવણી આપે છે[br]અસ્તવ્યસ્ત રીતે હેરાન કરે છે 0:02:20.708,0:02:24.809 કઠોરતા અને વૈશ્વિકરણ માટે[br]યોગ્ય પ્રતિસાદ 0:02:24.833,0:02:27.625 ત્યાં પણ વધુ તપસ્યા અને વૈશ્વિકરણ છે. 0:02:28.708,0:02:31.625 તો, સમાજે શું કરવાનું છે? 0:02:32.833,0:02:35.726 સારું, તે મારા માટે ખૂબ સ્પષ્ટ છે કે[br]આપણે શું કરવાનું છે.[br] 0:02:35.750,0:02:37.667 આપણને એક નવા અર્થશાસ્ત્રની જરૂર છે.[br] 0:02:39.167,0:02:43.226 તેથી, અર્થશાસ્ત્રનું વર્ણન નિરાશાજનક [br]વિજ્ઞાન ના રૂપ માં કર્યું છે, 0:02:43.250,0:02:46.351 અને સારા કારણોસર માટે,[br]કારણ કે આજે જે શીખવવામાં આવે છે,[br] 0:02:46.375,0:02:47.976 તે કોઈ વિજ્ઞાન નથી, 0:02:48.000,0:02:51.393 આ બધા શ્રેષ્ઠ ગણિત હોવા છતાં.[br] 0:02:51.417,0:02:54.601 હકીકતમાં, મોટાભાગના વિદ્વાનો[br]અને ઉદ્યોગપતિઓ 0:02:54.625,0:03:00.601 નિષ્કર્ષ નિકાળ્યું છે કે નવઉદાર[br]આર્થિક સિદ્ધાંત ગંભીર રીતે ખોટું છે 0:03:00.625,0:03:04.226 અને આજે અસમાનતા માં વૃદ્ધિ નું વધતું સંકટ 0:03:04.250,0:03:05.934 અને રાજકીય અસ્થિરતામાં વધારો[br] 0:03:05.958,0:03:11.143 દાયકાઓ નું ખરાબ આર્થિક સિદ્ધાંત[br]નું સીધું પરિણામ છે. 0:03:11.167,0:03:17.143 હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર[br]જેણે મને ખૂબ શ્રીમંત બનાવ્યો, 0:03:17.167,0:03:19.184 ફક્ત ખોટું ન હોઈ શકે,[br]તે પછાત છે, 0:03:19.208,0:03:21.143 [br]કારણ કે તે બહાર આવ્યું છે 0:03:21.167,0:03:24.934 તે મૂડી નથી[br]તેનાથી આર્થિક વિકાસ થાય છે, 0:03:24.958,0:03:26.208 તેઓ લોકો છે;[br] 0:03:27.250,0:03:32.018 [br]અને તે સ્વાર્થી નથી[br]જે જાહેર હિતને પ્રોત્સાહન આપે છે, 0:03:32.042,0:03:33.292 આ પારસ્પરિકતા છે;[br] 0:03:34.542,0:03:38.809 અને તે સ્પર્ધા નથી[br]જે આપણી સમૃદ્ધિમાં વધારો કરે છે, 0:03:38.833,0:03:40.458 [br]તે સહકાર છે. 0:03:41.333,0:03:46.351 આપણે જે જોઈ શકીએ છીએ, તે એવું અર્થશાસ્ત્ર[br]છે જે ન તો તટસ્થ છે કે ન શામેલ છે 0:03:46.375,0:03:50.768 આ સામાજિક સહયોગ ના ઉચ્ચ સ્તર [br]ને જાળવી શકતું નથી 0:03:50.792,0:03:53.434 [br]આધુનિક સમાજને આગળ વધારવામાં[br]સક્ષમ કરવા માટે જરૂરી. 0:03:53.458,0:03:56.042 તો આપણે ક્યાં ચૂકી ગયા?[br] 0:03:57.250,0:04:01.434 ઠીક છે, તે બહાર આવ્યું છે અને સ્પષ્ટ છે[br]તે દેખાય છે 0:04:01.458,0:04:07.476 મૂળભૂત ધારણાઓ કે જે નવા ઉદારદારી[br]આર્થિક સિદ્ધાંત પર થી પસાર થાય છે, 0:04:07.500,0:04:10.601 તેઓ માત્ર ઉદ્દેશ્યથી ખોટા છે, 0:04:10.625,0:04:14.434 અને તેથી આજે હું પેલા[br]કેટલીક ખોટી ધારણાઓ લેવા માંગુ છુ 0:04:14.458,0:04:20.500 અને પછી વર્ણન કરુ છુ કે વિજ્ઞાન[br]અનુસાર, સમૃદ્ધિ ખરેખર ક્યાંથી આવે છે. 0:04:21.416,0:04:25.559 તો, નવઉદારવાદી આર્થિક[br]ધારણા નંબર એક છે 0:04:25.583,0:04:30.018 તે બજારમાં એક સમયની વ્યવસ્થા છે, 0:04:30.042,0:04:36.059 જેનો અર્થ થાય છે[br]અર્થતંત્રમાં એક વસ્તુ જેવી કે, મજૂરી 0:04:36.083,0:04:40.250 ઉપર જાય છે, તો અર્થ વ્યવસ્થામાં બીજી[br]વસ્તુ, જેમ કે રોજગાર, નીચે જાય છે. 0:04:41.333,0:04:43.708 ઉદાહરણ તરીકે, સિએટલ માં,[br]જ્યાં હું રહું છુ 0:04:44.958,0:04:49.976 જ્યારે 2014મા અમે તમારા દેશ નિર્માણ કર્યું[br]ત્યારે ન્યુનમ વેતન 15 ડોલર પાર કર્યું, 0:04:50.000,0:04:54.417 તો નવયુદારવાદી તમારો પ્રવાશ પર [br]ઉત્તેજિત થઈ ગયા. 0:04:55.375,0:04:58.226 તેમણે ચેતવણી આપી[br]“જો તમે મજૂરીના ભાવ વધારો કરો" 0:04:58.250,0:05:00.268 તો વ્યવસાય આને ઓછું ખરીદસે 0:05:00.292,0:05:02.809 [br]હજારો ઓછા વેતનવાળા શ્રમિક[br]તેમની નોકરી ખોઈ નાખસે 0:05:02.833,0:05:04.726 રેસ્ટ્રોરંટ બંધ થઈ જસે. 0:05:04.750,0:05:06.000 આ હોવા છતાં… 0:05:07.000,0:05:08.250 તેઓએ આ ન કર્યું. 0:05:08.917,0:05:12.125 આકસ્મિક રીતે બેરોજગારીનો દર ઘટી ગયો. 0:05:13.125,0:05:16.018 સિએટલમાં રેસ્ટોરન્ટનો ધંધોમાં ઉથલપાથલ આવી. 0:05:16.042,0:05:17.292 કેમ? 0:05:18.083,0:05:20.500 કારણકે ત્યાં કોઈ સંતુલન નહોતુ[br]કારણ કે મજૂરી વધારવી, 0:05:21.917,0:05:24.726 નોકરીઓ સમાપ્ત થતી નથી,[br]તેઓ તેમને ઉત્પન્ન કરે છે; 0:05:24.750,0:05:25.500 કારણકે, ઉદાહરણ 0:05:26.250,0:05:31.143 જ્યારેરેસ્ટોરન્ટ માલિકો અચાનક આવે છે[br]રેસ્ટોરાંના કામદારોને પૂરતા પ્રમાણમાં 0:05:31.167,0:05:35.184 ચૂકવણી કરવી જરૂરી છે[br]તેથી તેઓ રેસ્ટોરન્ટ નો ખર્ચો ઉપાડી શકે 0:05:35.208,0:05:37.226 આ લોકો રેસ્ટોરન્ટ વ્યવસાય ને ઓછો નથી કરતાં 0:05:37.250,0:05:39.458 દેખીતી છે, તે ભાવ વધારસે જ. 0:05:41.333,0:05:42.601 (તાળી) 0:05:42.625,0:05:44.042 આભાર. 0:05:46.208,0:05:48.458 બીજી માન્યતા આ છે કે 0:05:49.917,0:05:54.893 કોઈ પણ વસ્તુની કિંમત હંમેશાં[br]ભાવો બરાબર જ હોય છે, 0:05:54.917,0:05:58.476 જેનો અર્થ થાય છે[br]તમે એક વર્ષમાં 50,000 ડોલર કમાઓ છો 0:05:58.500,0:06:01.434 અને હું એક વર્ષમાં 50 મિલિયન ડોલર[br]કમાઉ છુ 0:06:01.458,0:06:05.750 તેથી હું તમના થી એક હજાર ગની[br]વધુ કિંમત નું સર્જન કરૂ છુ. 0:06:06.583,0:06:08.226 હવે 0:06:08.250,0:06:11.893 આ તે જાણીને આશ્ચર્ય[br]નહીં થાય કે 0:06:11.917,0:06:13.893 [br]તે ખૂબ જ સંતોષકારક માન્યતા છે 0:06:13.917,0:06:16.601 જો તમે એક સીઇઓ છો [br]50 મિલિયન $ પ્રતિ વર્ષ કમાઓ છો 0:06:16.625,0:06:19.559 પરંતુ તમારા શ્રોતાઓને[br]ગરીબી મજૂરી આપે છે 0:06:19.583,0:06:23.726 કૃપા કરીને, તે કોઈક લેશે[br]તે રજિસ્ટર વ્યવસાય ચલાવ્યા હોય 0:06:23.750,0:06:26.143 તે અર્થહીન છે 0:06:26.167,0:06:28.559 લોકો તેમની ક્ષમતા અનુસાર[br]ચૂકવેલ નથી 0:06:28.583,0:06:31.851 તેઓ ચૂકવવામાં આવે છે[br]તેમના નિર્ણય શક્તિ પર, 0:06:31.875,0:06:34.643 અને જીડીપીના વેતનમાં નીચે[br]પડતો ભાગ 0:06:34.667,0:06:38.184 તેના લીધે નથી કેકામદારો[br]ઓછા ઉત્પાદક બને છે 0:06:38.208,0:06:41.375 કારણ કે છે એમ્પ્લોયર વધુ[br]શક્તિશાળી બન્યા છે. 0:06:42.333,0:06:43.601 અને... 0:06:43.625,0:06:45.208 (તાળીઓ) 0:06:47.167,0:06:52.643 અને અનુમાન કરીને કે વિશાળ અસંતુલન[br]મૂડી અને મજૂર વચ્ચે સત્તા 0:06:52.667,0:06:54.309 અસ્તિત્વમાં નથી, 0:06:54.333,0:06:58.059 નવા ઉદારવાદી આર્થિક સિદ્ધાંત[br]આવશ્યક બની હતી 0:06:58.083,0:07:00.333 અમીરો માટે સુરક્ષા રેકેટ બની ગયું છે. 0:07:01.500,0:07:04.018 અને અત્યાર સુધીમાં સૌથી નુકસાનકારક,[br]ત્રીજી માન્યતા 0:07:04.042,0:07:05.351 એક વર્તનનું મોડેલ છે 0:07:05.375,0:07:09.226 માણસનું વર્ણન "હોમો ઇકોનોમસ"[br]ના રૂપ માં કરે છે 0:07:09.250,0:07:14.476 જેનો મૂળભૂત અર્થ એ છે કે આપણે બધા[br]સંપૂર્ણ સ્વાર્થી, 0:07:14.500,0:07:18.500 સંપૂર્ણ રીતે તર્કસંગત અને[br]પોતાના માટે અવિરતપણે વિસ્તરે છે. 0:07:19.958,0:07:21.559 પરંતુ ફક્ત તમારી જાતને પૂછો, 0:07:21.583,0:07:25.393 શું આ બુદ્ધિગમ્ય છે કે તેના સમગ્ર જીવન[br]દરેક વાર માટે, 0:07:25.417,0:07:27.601 જ્યારે તમે કોઈ બીજા માટે[br]કંઈક સારું કર્યું, 0:07:27.625,0:07:30.893 [br]તો તમે જે કરી રહ્યા હતા તેથી[br]શું પોતાની ઉપયોગીતા વધી રહી છે? 0:07:30.917,0:07:34.768 તે વખાણવા યોગ્ય છે કે સાથી સૈનિકો જ્યારે [br]બચાવવા માટે ગ્રેનેડ પર કૂદકો મારે છે 0:07:34.792,0:07:37.518 તેથી તેઓ તેમના સાંકડી[br]સ્વાર્થનો પ્રોત્સાહન આપી રહ્યા છે? 0:07:37.542,0:07:39.351 જો તમને લાગે કે આ ક્રેઝી છે, 0:07:39.375,0:07:42.476 કોઈપણ વાજબી વિરુદ્ધ[br]નૈતિક અંતર્ગત 0:07:42.500,0:07:44.309 આ તેના લીધે છે કારણ કે તે 0:07:44.333,0:07:46.101 નવીનતમ વિજ્ઞાન મુજબ છે. 0:07:46.125,0:07:47.768 સાચું નથી. 0:07:47.792,0:07:50.309 પરંતુ આ એ વર્તણૂકિક મોડેલ છે, 0:07:50.333,0:07:53.601 જેણે નવ ઉદારવાદી અર્થશાસ્ત્રને કડક બનાવ્યુ 0:07:53.625,0:07:57.309 તે નૈતિક રીતે જીવલેણ છે 0:07:57.333,0:07:59.851 અને આ વિજ્ઞાન રીતે ખોટું છે 0:07:59.875,0:08:04.934 કારણ કે જો આપણે આંકીટ મૂલ્યો નો[br]સ્વીકાર કરીએ છીએ 0:08:04.958,0:08:07.768 તે માણસ મૂળભૂત સ્વાર્થી છે, 0:08:07.792,0:08:09.042 અને પછી અમે વિશ્વભરમાં જુઓ 0:08:10.042,0:08:13.042 તેમાં બધી સ્પષ્ટ સમૃદ્ધિ છે, 0:08:14.083,0:08:16.934 તેથી તે તાર્કિક રીતે અનુસરે છે, 0:08:16.958,0:08:18.768 પછી પરીભાષા દ્વારા[br]તે સાચું હોવું જોઈએ 0:08:18.792,0:08:22.643 તે એક અબજ લોકોના સ્વાર્થી કૃત્યો છે 0:08:22.667,0:08:26.684 જાદુઈ રીતે સમૃદ્ધિ અને સામાન્ય સ્વરૂપથી[br]સારા માં બદલાઈ જાય છે. 0:08:26.708,0:08:29.601 જો આપણે મનુષ્ય માત્ર સ્વાર્થી હોય, 0:08:29.625,0:08:33.207 તો સ્વાર્થ આપણા સમૃદ્ધિનું કારણ છે. 0:08:34.125,0:08:36.726 અને આ આર્થિક તર્કથી, 0:08:36.750,0:08:38.707 [br]લોભ સારો છે, 0:08:39.667,0:08:42.018 અસમાનતા વધારવા માટે તે કાર્યક્ષમ છે, 0:08:42.042,0:08:44.393 [br]અને સંગઠનનો એકમાત્ર હેતુ 0:08:44.417,0:08:46.893 [br]શેરધારકોને સમૃદ્ધ બનાવી શકે છે, 0:08:46.917,0:08:50.018 કારણ કે આવું કરવું એ આ આર્થિક વિકાસને [br]ધીમુ અને સમગ્ર રૂપ થી 0:08:50.042,0:08:51.833 [br]અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. 0:08:53.333,0:08:56.726 [br]અને આ સ્વાર્થનું સત્ય છે 0:08:56.750,0:09:00.976 નવ ઉદારવાદી અર્થશાસ્ત્રનું તે[br]વૈચારિક પાયો રચે છે, 0:09:01.000,0:09:04.643 એક એવો વિચાર છે જેને[br]આર્થિક નીતિઓ બનાવી છે 0:09:04.667,0:09:08.393 જેણે મને અને મારા અમીર મિત્રોને[br]ટોચનો એક ટકા સક્ષમ કર્યા છે 0:09:08.417,0:09:12.375 છેલ્લા 40 વર્ષમાં તમામ વિકાસ[br]લાભો પડાવી લેવા. 0:09:13.083,0:09:14.934 પણ, 0:09:14.958,0:09:17.018 આની જગ્યા એ આપડે 0:09:17.042,0:09:20.684 નવીનતમ પ્રયોગમૂલક સંશોધન[br]સ્વીકાર કરીએ છીએ. 0:09:20.708,0:09:24.059 વાસ્તવિક વિજ્ઞાન, જે માનવી નું[br]ચોક્કસ વર્ણન કરે છે 0:09:24.083,0:09:27.268 ખૂબ સહાયક, 0:09:27.292,0:09:28.559 પારસ્પરીક અને 0:09:28.583,0:09:31.518 સ્વાભાવિક રીતે નૈતિક જીવો[br]રૂપ માં, 0:09:31.542,0:09:34.184 પછી તે તાર્કિક રૂપે[br]અનુસરે છે 0:09:34.208,0:09:36.726 કે તે સહકાર હોવો જોઈએ 0:09:36.750,0:09:38.351 નહી કે સ્વાર્થ 0:09:38.375,0:09:40.143 જે આપણી સમૃદ્ધિનું કારણ છે, 0:09:40.167,0:09:42.518 અને તે આપણો લોભ નથી 0:09:42.542,0:09:45.167 बल्कि हमारे अंतर्निहित पारस्परिकता 0:09:46.250,0:09:49.083 જે માનવતાની આર્થિક મહાસત્તા છે. 0:09:49.833,0:09:54.309 તેથી આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં 0:09:54.333,0:09:59.101 આપણી જાત વિશે એક વાર્તા છે જે[br]પોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે, 0:09:59.125,0:10:02.101 અને, જૂના અર્થશાસ્ત્રથી વિપરીત, 0:10:02.125,0:10:04.851 આ એક વાર્તા છે જે ઉમદા છે 0:10:04.875,0:10:07.708 [br]અને સાચા હોવાનો ગુણ પણ છે. 0:10:09.000,0:10:10.893 હવે, હું આ પર ભાર મૂકું છું 0:10:10.917,0:10:13.101 તે જોઈએ છે[br]નવું અર્થશાસ્ત્ર એવું નથી 0:10:13.125,0:10:15.768 જે હું વ્યક્તિગત રૂપે[br]કલ્પના અથવા શોધ કરી છે. 0:10:15.792,0:10:18.601 સિદ્ધાંતો અને મોડેલો વિકસિત અને [br]શુદ્ધ કરવામાં આવી રહ્યા છે 0:10:18.625,0:10:20.643 વિશ્વભરની યુનિવર્સિટીઓમાં 0:10:20.667,0:10:23.976 કેટલાક પર મકાન[br]અર્થશાસ્ત્રમાં નવું શ્રેષ્ઠ સંશોધન, 0:10:24.000,0:10:25.893 જટિલતા સિદ્ધાંત, ઉત્ક્રાંતિ સિદ્ધાંત, 0:10:25.917,0:10:29.018 મનોविज्ञान, માનવશાસ્ત્ર[br]અને અન્ય વિષયો. 0:10:29.042,0:10:33.851 અને જોકે આ નવા અર્થશાસ્ત્રમાં[br]હજી તમારી પોતાની પાઠયપુસ્તક 0:10:33.875,0:10:36.226 [br]અથવા તો સામાન્ય રીતે[br]નામ ઉપર સંમત નથી, 0:10:36.250,0:10:38.268 વ્યાપક શબ્દોમાં 0:10:38.292,0:10:42.458 સમૃદ્ધિ ક્યાંથી આવે છે[br]અર્થઘટન આ કંઈક આ રીતે છે. 0:10:43.458,0:10:48.018 તેથી, બજાર મૂડીવાદ[br]એક વિકાસવાદી સિસ્ટમ છે 0:10:48.042,0:10:50.476 જેમાં સમૃદ્ધિ સકારાત્મક પ્રતિસાદ [br] 0:10:50.500,0:10:52.059 દ્વારા ઉભરી આવે છે 0:10:52.083,0:10:57.018 નવીકરણની માત્રામાં વધારોઅને ગ્રાહકોની [br]માંગના વધતા જથ્થા વચ્ચે. 0:10:57.042,0:11:01.667 [br]નવીકરણ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે[br]માનવ સમસ્યાઓનું નિરાકરણ થાય છે, 0:11:02.583,0:11:05.893 ઉપભોક્તા માંગ એ તે પદ્ધતિ છે જે દ્વારા[br]દ્વારા બજાર 0:11:05.917,0:11:08.309 [br]ઉપયોગી નવી શોધો પસંદ કરે છે, 0:11:08.333,0:11:11.559 અને આપણે વધારે સમસ્યાઓ નો[br]ઉપાય લાવીએ છીએ, આપણે વધારે 0:11:11.583,0:11:15.559 સમૃદ્ધ થઈ રહ્યા છીયે. પરંતુ [br]જેમ જેમ આપણે વધુ સમૃદ્ધ બની રહ્યા છીએ, 0:11:15.583,0:11:17.393 આપની સમસ્યા અને સમાધાન 0:11:17.417,0:11:20.184 વધારે જટીલ બનતા જાય છે 0:11:20.208,0:11:23.351 અને આ વધતી તકનીકી જટિલતા માટે 0:11:23.375,0:11:27.893 ઉચ્ચ સામાજિક અને આર્થિક સહયોગ[br]સ્તર જરૂરી છે 0:11:27.917,0:11:30.809 વધુ ચોક્કસ ઉત્પાદનો ઉત્પન્ન [br]કરવા માટે 0:11:30.833,0:11:35.125 આધુનિક અર્થવ્યવસ્થા ને[br]વ્યાખ્યાયિત કરે છે. 0:11:36.042,0:11:40.726 હવે, જૂનું અર્થશાસ્ત્ર[br]એકદમ સાચૂ છે 0:11:40.750,0:11:44.309 બજારો કેવી રીતે કાર્ય કરે છે આમાં સ્પર્ધા[br]એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, 0:11:44.333,0:11:46.434 પરંતુ તે જોવા માટે જે નિષ્ફળ જાય છે તે છે 0:11:46.458,0:11:51.143 મોટા પ્રમાણમાં ખૂબ સહકારી જૂથો[br]વચ્ચે એક સ્પર્ધા છે 0:11:51.167,0:11:55.934 કંપનીઓ વચ્ચે સ્પર્ધા,[br]કંપનીઓના નેટવર્ક વચ્ચે સ્પર્ધા 0:11:55.958,0:11:58.643 રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા 0:11:58.667,0:12:02.559 અને ગમે તે સફળ ધંધો[br]તે જાણે છે કે તે જાણે છે 0:12:02.583,0:12:06.333 દરેકની પ્રતિભા શામેલ કરવા[br]સહકારી ટીમ બનાવવી 0:12:07.792,0:12:12.208 હંમેશાં સ્વાર્થીની શરૂઆતની તુલનામાં [br]ત્યાં લગભગ વધુ સારી વ્યૂહરચના છે. 0:12:13.417,0:12:18.250 તો આપણે કેવી રીતે [br]નવ ઉદ્દારવાદીને કઈ રીતે પાછળ રાખીશું? 0:12:20.458,0:12:23.917 વધુ ટકાઉ, વધુ સમૃદ્ધ અને 0:12:25.042,0:12:28.018 [br]વધુ ન્યાયી સમાજ બનાવો? 0:12:28.042,0:12:31.542 નવા અર્થશાસ્ત્રમાં અંગૂઠામાંથી માત્ર પાંચ[br]નિયમો સૂચવવામાં આવ્યા છે. 0:12:32.042,0:12:38.583 પ્રથમ તે છે કે સફળ અર્થતંત્રોના[br]ત્યાં જંગલો નથી, તેઓ વાવેતર છે, 0:12:39.667,0:12:43.351 આ કહેવાનું છે કે બજાર, 0:12:43.375,0:12:46.167 બગીચાઓની જેમ જુકવું પડશે, 0:12:47.208,0:12:51.934 જે બજારની અત્યાર સુધીની સૌથી મોટી [br]સામાજિક ટેકનીક છે 0:12:51.958,0:12:53.434 માનવીની સમસ્યાનુ સમાધાન કરવા 0:12:53.458,0:12:58.643 પરંતુ સામાજિક ધોરણો અથવા લોકશાહી[br]નિયમન દ્વારા ગેરબંધારણીય, 0:12:58.667,0:13:02.018 બજાર અનિવાર્યપણે હલ કરવા [br]કરતાં વધુ સમસ્યાઓનું કારણ બને છે. 0:13:02.042,0:13:03.309 હવામાન પલટો 0:13:03.333,0:13:05.309 2008 ના મહાન નાણાકીય કટોકટી 0:13:05.333,0:13:07.042 બે સારા ઉદાહરણ છે 0:13:07.500,0:13:10.976 બીજો નીયમ એ છે કે 0:13:11.000,0:13:15.000 સમાવેશ થી આર્થિક વિકાસ થાય છે 0:13:16.208,0:13:18.768 તો નવ ઉદારવાદી વિચાર 0:13:18.792,0:13:21.393 સમાવેશ પ્રાધાન્યવાળી વૈભવી છે 0:13:21.417,0:13:25.917 જ્યારે ઉઠાવવામાં આવે છે[br]વિકાસ ખોટો અને પછાત હોવો જોઈએ. 0:13:27.208,0:13:29.667 અર્થવ્યવસ્થા એ લોકો છે.[br] 0:13:30.667,0:13:32.726 વધુ રીતે વધુ લોકો ને[br]સમાવવા માટે 0:13:32.750,0:13:36.792 બજારના અર્થતંત્રમાં આર્થિક[br]વૃદ્ધિનું કારણ બને છે. 0:13:37.875,0:13:39.934 ત્રીજો સિદ્ધાંત 0:13:39.958,0:13:46.143 વ્યવસાય નો ઉદ્દેશ ફક્ત શેરહોલ્ડરો[br]ને સમૃદ્ધ કરવાનો નથી. 0:13:46.167,0:13:49.934 સમકાલીન આર્થિક જીવન માં સૌથી મોટી ગડબડ 0:13:49.958,0:13:52.934 નવઉદારવાદી વિચાર છે [br]જે વ્યવસાય નો એકમાત્ર ઉદ્દેશ્ય છે 0:13:52.958,0:13:55.851 અને અધિકારીઓની એકમાત્ર જવાબદારી[br] 0:13:55.875,0:13:58.958 મારી જાતને અને શેરહોલ્ડરોને[br]સમૃદ્ધ બનાવવા માટે. 0:13:59.958,0:14:05.393 નવા અર્થશાસ્ત્ર પર ભાર મૂકવો જોઈએ 0:14:05.417,0:14:07.143 નિગમનો હેતુ બધા [br] 0:14:07.167,0:14:10.059 હિતધારકો ના કલ્યાણ માં સુધાર કરવાનો છે: 0:14:10.083,0:14:12.309 ગ્રાહકો, કામદારો,[br] 0:14:12.333,0:14:14.417 એક જેવા સમુદાય અને શેરહોલ્ડરો 0:14:16.208,0:14:18.226 ચાર નિયમ: 0:14:18.250,0:14:20.458 લોભ સારો નથી.[br] 0:14:22.583,0:14:26.351 લોભી થવું તમને મૂડીવાદી [br]બનાવતો નથી 0:14:26.375,0:14:28.434 તે તમને મનોરોગી બનાવે છે. 0:14:28.458,0:14:30.893 (હાસ્ય)[br] 0:14:30.917,0:14:35.018 (તાળીઓ)[br] 0:14:35.042,0:14:40.226 અને આપણી જેમ અર્થતંત્ર[br]સ્કેલ સહકાર પર આધારિત છે, 0:14:40.250,0:14:44.375 સમાજશાસ્ત્ર વ્યવસાય માટે એટલું જ ખરાબ છે[br]જેટલું સમાજ માટે. 0:14:45.375,0:14:46.625 અને પાંચમો અને છેલ્લો 0:14:48.250,0:14:50.667 ભૌતિકશાસ્ત્રના કાયદાથી વિપરીત, 0:14:51.833,0:14:55.375 અર્થશાસ્ત્રના નિયમો એક વિકલ્પ છે. 0:14:56.542,0:14:58.226 હવે, નિવઉદરવાદી આર્થિક સિદ્ધાંતે 0:14:58.250,0:15:03.268 પોતાને તમને અપરિવર્તનીય પ્રાકૃતિક કાનૂનના [br]રૂપ માં વહેંચી નાખી છે, 0:15:03.292,0:15:07.184 જ્યારે ખરેખર આ સામાજિક ધોરણ[br]અને વાર્તાઓ બનાવી છે 0:15:07.208,0:15:08.667 સ્યુડોસાયન્સ પર આધારિત છે.[br] 0:15:09.917,0:15:13.434 જો આપણ ને ખરેખર[br]સમાનતા જોઈએ છે, 0:15:13.458,0:15:16.976 વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ અર્થતંત્ર,[br] 0:15:17.000,0:15:19.726 જો આપણે ઉચ્ચ કાર્યકારી લોકશાહી જોઈએ છે 0:15:19.750,0:15:21.976 અને નાગરિક સમાજ,[br] 0:15:22.000,0:15:24.000 આપણી પાસે એક નવું અર્થશાસ્ત્ર [br]હોવું જોઈએ. 0:15:24.792,0:15:26.768 અને અહીં એક સારા સમાચાર છે: 0:15:26.792,0:15:28.851 જો આપણે નવું અર્થશાસ્ત્ર જોઈએ, 0:15:28.875,0:15:32.768 આપણે બસ એટલું કરવાનું છે [br]એને લેવા માટે પસંદ કરવાનું છે. 0:15:32.792,0:15:34.059 આભાર. 0:15:34.083,0:15:39.042 (તાળીઓ)[br] 0:15:51.708,0:15:54.875 મધ્યસ્થી: તો નિક, મને ખાતરી છે[br]આ પ્રશ્ન તમારા મગજમાં ઘણી વાર આવે છે 0:15:56.333,0:15:59.434 જો તમે આર્થિક પ્રણાલી થી [br]ઉદાસ છો, 0:15:59.458,0:16:04.184 તમે તમારા બધા પૈસા કેમ નથી આપતા[br]અને 99 ટકા સાથે જોડાઓ? 0:16:04.208,0:16:06.976 નિક હનુર: હા, ના, હા, બરાબર. 0:16:07.000,0:16:08.934 તમારી પાસે ઘણું છે[br]તમારી પાસે ઘણું છે. 0:16:08.958,0:16:11.684 જો તમે કરની પરવા કરો છો[br]કરો, તો વધુ ટેક્સ કેમ નહીં ભરતા 0:16:11.708,0:16:14.601 જો તમને મજૂરી ની ચિંતા છે[br]તો વધુ ચુકવણી કેમ નથી કરતાં 0:16:14.625,0:16:15.917 અને હું તે કરી શક્યો.[br] 0:16:17.083,0:16:18.601 સમસ્યા એ છે 0:16:18.625,0:16:20.434 આનાથી એટલો ફર્ક નથી પડતો, 0:16:20.458,0:16:22.018 અને મેં એક વ્યૂહરચના શોધી છે 0:16:22.042,0:16:24.976 તે ખરેખર એક હજાર ગણું સારું કામ કરે છે- 0:16:25.000,0:16:26.268 મધ્યસ્થી: ઠીક છે.[br] 0:16:26.292,0:16:29.851 એનએચ: એકાઉન્ટ્સ કે જે મારા પૈસાનો[br]ઉપયોગ કરે છેકાયદા બનાવવા અને પસાર કરવા[br] 0:16:29.875,0:16:31.934 માટે અન્ય બધા આમીર લોકો જોઈસે કર ભરવા 0:16:31.958,0:16:34.018 અને કામદારોને વધુ સારી ચૂકવણી કરી આપવા 0:16:34.042,0:16:35.851 (તાળીઓ)[br] 0:16:35.875,0:16:37.226 ઉદાહરણ તરીકે,[br] 0:16:37.250,0:16:40.601 [br]15 ડોલર લઘુત્તમ વેતન[br]અમે અત્યાર સુધી નિર્માણ કર્યું છે 0:16:40.625,0:16:42.601 30 કરોડ કામદારોને અસર કરી છે. 0:16:42.625,0:16:43.893 તેથીતેવધુસારુંકાર્ય[br]કરે છે. 0:16:43.917,0:16:45.184 મધ્યસ્થી: તે સારું છે.[br] 0:16:45.208,0:16:47.851 જો તમે તમારો વિચાર બદલો છો[br]અમે તમારા નવા લેનારને શોધીશું 0:16:47.875,0:16:50.333 એનએચ: ઠીક છે. આભાર[br]મધ્યસ્થી: ખૂબ ખૂબ આભાર.