1 00:00:00,430 --> 00:00:03,340 પોલિયો એ એક એવો રોગ છે જે કાયમી લકવાનું કારણ બની શકે છે. 2 00:00:05,414 --> 00:00:07,908 તેનો ઈલાજ તો શક્ય નથી પણ તેને રોકી જરૂર શકાય છે. 3 00:00:08,520 --> 00:00:10,800 બે મહત્વપૂર્ણ વસ્તુઓ - પોલિયોને રોકવા માટે: 4 00:00:11,352 --> 00:00:13,242 સુરક્ષિત અને અસરકારક એવી બે રસી. 5 00:00:15,069 --> 00:00:17,919 આમાંથી એક રસી ના તો ફક્ત બે ટીપા બાળકના મોઢામાં 6 00:00:17,919 --> 00:00:19,660 આપવામાં આવે છે. 7 00:00:19,660 --> 00:00:21,594 આને પોલિયોની 'ઓરલ' રસી કહેવામાં આવે છે. 8 00:00:22,529 --> 00:00:24,499 બીજી રસી ઈન્જેકશન દ્વારા અપાય છે, 9 00:00:24,499 --> 00:00:27,959 અને તેને નિષ્ક્રિય પોલિયો વાયરસ રસી કહેવામાં આવે છે. 10 00:00:28,012 --> 00:00:31,692 આ બંને રસી બાળકના શરીર ને પોલિયોના વાયરસ સામે લડવા શક્તિ આપે છે. 11 00:00:32,093 --> 00:00:34,253 પણ બંને રસી અલગ રીતે કામ કરે છે. 12 00:00:34,765 --> 00:00:38,755 'ઓરલ' પોલિયો રસી બાળકના આંતરડામાં સુરક્ષા સ્થાપિત કરે છે. 13 00:00:39,097 --> 00:00:41,947 રસી મેળવનાર બાળક ઉપરાંત આ રસી 14 00:00:42,321 --> 00:00:45,221 બાળકની આસપાસ રહેલા લોકોને પણ સુરક્ષિત રાખે છે. 15 00:00:45,600 --> 00:00:50,200 પોલીઓનો ખતરો હોય તેવી જગ્યાઓએ દરેક બાળકને 'ઓરલ' પોલિયો રસીના 16 00:00:50,200 --> 00:00:52,503 થોડાક ડોઝ આપવા જોઈએ. 17 00:00:53,323 --> 00:00:57,506 ઈન્જેકશન દ્વારા અપાતી રસી આંતરડામાં નહિ પણ લોહીમાં સુરક્ષા સ્થાપિત કરે છે. 18 00:00:57,712 --> 00:01:01,782 તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને દેશ પોલિયો થી મુક્ત રહે છે. 19 00:01:02,497 --> 00:01:05,077 પણ એ બાળકો વચ્ચે પરસ્પર ફેલાતા વાયરસ ને રોકી નથી સકતી, 20 00:01:05,471 --> 00:01:09,331 અને તેથી તે એવી જગ્યાઓએ જ્યાં વાયરસ પ્રસરી રહ્યો હોય છે ત્યાં વધારે અસરકારક નથી નીવડતી. 21 00:01:09,767 --> 00:01:14,187 ફેલાઈ રહેલા વાયરસને રોકવા માટે 'ઓરલ' રસી જરૂરી છે. 22 00:01:14,778 --> 00:01:17,258 જયારે પોલિયો બધેથી નાબૂદ થઇ જાય ત્યારે 23 00:01:17,258 --> 00:01:20,391 નિષ્ક્રિય પોલિયો વાયરસ રસીની મદદથી 24 00:01:20,391 --> 00:01:22,764 લોકો સુરક્ષિત રહે છે. 25 00:01:23,578 --> 00:01:27,308 આ બંને રસીઓને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઞશન' દ્વારા સુરક્ષિત અને અસરકારક 26 00:01:27,308 --> 00:01:29,258 પ્રમાણિત કરવામાં આવેલ છે. 27 00:01:29,565 --> 00:01:33,232 આ રસીઓને તેમનું કામ કરવા માટે દરેક જગ્યાએ રહેતા દરેક બાળકને 28 00:01:33,232 --> 00:01:35,142 તે આપવી જોઈએ. 29 00:01:35,970 --> 00:01:37,710 આ રસીઓની મદદથી 30 00:01:37,710 --> 00:01:42,056 દુનિયામાં પોલીઓના કેસ ૯૯% જેટલા ઓછા થઇ ગયા છે. 31 00:01:44,820 --> 00:01:47,520 ચાલો, દરેક બાળકને રસી અપાવીએ. 32 00:01:47,940 --> 00:01:49,770 ચાલો, પોલિયોને જડમૂળથી હટાવીએ.