0:00:01.267,0:00:07.267 આ વિડિયો પરિમિતિ અને ક્ષેત્રફળ વિષે છે 0:00:07.267,0:00:17.133 ડાબી તરફ પરિમિતિ અને જમણી તરફ ક્ષેત્રફળ બતાવેલ છે 0:00:17.133,0:00:21.533 કોઈ પણ વસ્તુ ની પરિમિતિ તે તેની ચોતરફ નું અંતર છે 0:00:21.533,0:00:25.733 જો તમે કશાંક ની આસપાસ વાડ મુકવા માંગતા હો કે કઇક માપવા માંગતા હો 0:00:25.733,0:00:31.533 કે પછી કોઈ આકૃતિ ની આસપાસ પટ્ટી મુકવા માંગતા હો, 0:00:31.533,0:00:36.400 જો મારી પાસે એક લંબચોરસ હોય, જેમકે વિડિયો માં લંબચોરસ આકૃતિ બતાવેલ છે 0:00:36.400,0:00:44.867 કે જેને ચાર બાજુઓ અને ચાર ખૂણા છે, 0:00:44.867,0:00:48.200 તેને ચાર કાટખૂણા અને ચાર બાજુઓ છે 0:00:48.200,0:00:55.867 અને તેની સામસામેની બાજુઓ લંબાઈ માં સરખી છે. 0:00:55.867,0:01:02.867 અહી હું બિંદુઓ ને ABCD વડે દર્શાવું છું અને ધારો કે 0:01:02.867,0:01:13.533 આપણને ખબર છે કે AB=૭,અને BC=૫ 0:01:13.533,0:01:23.733 આપણે જાણવું છે કે ABCD ની પરીમીતી શું થાય. 0:01:23.733,0:01:29.667 લંબચોરસ ABCD ની પરિમિતિ = બાજુઓ ની લંબાઈ નો સરવાળો 0:01:29.667,0:01:33.533 જો મારે આટલી જમીનને વાડ બાંધવી હોય 0:01:33.533,0:01:37.933 તો મારે બાજુઓ ની લંબાઈ માપવી પડે, 0:01:37.933,0:01:46.533 આપણે જાણીએ છીએ કે AB ની લંબાઈ ૭ અને BC ની લંબાઈ ૫ છે, 0:01:46.533,0:01:57.200 DC ની લંબાઈ પણ AB જેટલી જ હોવાની એટલે કે ૭, અને DAની પણ 0:01:57.200,0:02:06.800 BC જેટલી જ લંબાઈ એટલે કે 5. 0:02:06.800,0:02:10.467 એટલે કે ૭+૫+૭+૫=૨૪, પરિમિતિ ૨૪ થાય 0:02:10.467,0:02:23.400 બીજું ઉદાહરણ લઈએતો ધારો કે એક ચોરસ છે 0:02:23.400,0:02:27.800 ચોરસ ને ચાર બાજુઓ અને ચાર કાટખૂણા હોય છે અને 0:02:27.800,0:02:44.467 તેની બધી બાજુના માપ સરખા હોય છે અહી ચોરસ ABCD દર્શાવેલ છે 0:02:44.467,0:02:58.400 આ ચોરસ ની પરિમિતિ ૩૬ છે 0:02:58.400,0:03:01.600 અને આપણે ચોરસ ની બાજુઓ ના માપ શોધવા છે 0:03:01.600,0:03:05.800 બધી બાજુઓ સરખી હોવાથી ધારો કે બાજુ નું માપ x છે 0:03:05.800,0:03:16.733 AB=x, BC=x, CD=x, DA=x 0:03:16.733,0:03:20.533 જો આપણે પરિમિતિ શોધવી હોય તો x+x+x+x થાય 0:03:20.533,0:03:31.600 x+x+x+x=૪x=૩૬ 0:03:31.600,0:03:35.200 તેનો મતલબ એમ કે ૪ વખત કઈક = ૩૬ 0:03:35.200,0:03:43.200 બંને બાજુને ૪ વડે ભાગતા આપણને x=૯ મળશે 0:03:43.200,0:03:53.800 આ ૯ બાય ૯ નો ચોરસ છે. આ તેની પરિમિતિ આપે છે 0:03:53.800,0:03:59.667 ક્ષેત્રફળ તે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેનું માપ છે 0:03:59.667,0:04:06.267 જો મારી પાસે ૧ બાય ૧ નો ચોરસ હોય, 0:04:06.267,0:04:13.800 પણ લંબચોરસ માટે આપણે બે બાજુઓ ના માપ દર્શાવવા પડે કારણ કે 0:04:13.800,0:04:16.733 લંબચોરસ માટે તેની સામસામેની બાજુઓ સરખી હોય છે 0:04:16.733,0:04:23.333 લંબચોરસ માટે આપણે એમ કહીએ છીએ કે તે ૫ બાય ૭ નો લંબચોરસ છે 0:04:23.333,0:04:36.400 પણ ચોરસ માં એક બાજુ નું માપ ૧ હોય તો બધી જ બાજુનું માપ ૧ જ હોય છે 0:04:36.400,0:04:43.933 કોઈ પણ આકૃતિ નું ક્ષેત્રફળ એટલે કે તમે કેટલા ૧ બાય ૧ ના ચોરસ તેમાં સમાવી શકો તેટલું માપ 0:04:43.933,0:04:48.600 જો આપણે પેલા લંબચોરસ પર પાછું ધ્યાન આપીએ અને મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે 0:04:48.600,0:04:52.533 અને તેને દર્શાવવા માટે 0:04:52.533,0:05:01.333 તેને દર્શાવવા માટે કૌંસ (બ્રેકેટ) નો ઉપયોગ થાય છે જેમ કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ = 0:05:01.333,0:05:06.000 તે ૧ બાય ૧ ના જેટલા ચોરસ મૂકી સકાય તેને બરાબર હોય છે 0:05:06.000,0:05:15.400 ચાલો આપણે તે શોધીએ તો, અ પ્રમાણે આપણી પાસે ૧ બાય ૧ ના ૫ ચોરસ છે 0:05:15.400,0:05:32.733 અને આ રીતે ૭ ચોરસ , 0:05:32.733,0:05:40.600 જો એ બાજુ થી જોઈએ તો આપણે અહિયાં ૭ ચોરસ મૂકી શકીએ, 0:05:40.600,0:05:56.400 અને આ બાજુ પર આપણે ૫ હરોળ મુકીએ જેનું માપ ૧ છે, 0:05:56.400,0:06:01.667 આ બાજુ પર ૭ હરોળ મૂકી શકીએ જેનું માપ પણ ૧ છે 0:06:01.667,0:06:11.867 હવે આપણે ૧ બાય ૧ ના ચોરસ ગણી શકીએ છીએ 0:06:11.867,0:06:23.533 આપણી પાસે ૫ હરોળ અને ૭ સ્તંભ છે જેથી ચોરસ ની સંખ્યા ૩૫ થશે 0:06:23.533,0:06:28.067 એટલે કે આ આકૃતિ નું ક્ષેત્રફળ ૩૫ છે 0:06:28.067,0:06:31.333 પણ સામાન્ય નિયમ પ્રમાણે એક બાજુ ના માપ ને 0:06:31.333,0:06:33.933 બીજી બાજુ ના માપ સાથે ગુણવામાં આવે છે 0:06:33.933,0:06:44.867 જો મારી પાસે ૧/૨ બાય ૨ નો લંબચોરસ હોય તો, 0:06:44.867,0:06:51.000 બંને નો ગુણાકાર કરતા ૧/૨*૨ =૧ 0:06:51.000,0:07:10.333 મતલબ કે આ માપ માં આપણે માત્ર અડધો ચોરસ ગોઠવી શકીએ 0:07:10.333,0:07:14.333 આવા બે અડધા ચોરસ ગોઠવતા આપણને ૧ મળે 0:07:14.333,0:07:17.200 હવે ચોરસ ના ક્ષેત્રફળ ની વાત કરીએ. 0:07:17.200,0:07:21.200 ચોરસ માટે તેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય છે 0:07:21.200,0:07:32.867 ધારો કે આપણી પાસે ચોરસ XYZS છે 0:07:32.867,0:07:38.867 મારે તેનું ક્ષેત્રફળ શોધવું છે,આપણે જાણીએ છીએ કે XS=૨ 0:07:38.867,0:07:48.867 XYZS નું ક્ષેત્રફળ શોધવા માટે,XYZS નું ક્ષેત્રફળ = 0:07:48.867,0:07:52.267 આપણે જાણીએ છીએ કે બધી બાજુઓ સરખી છે, 0:07:52.267,0:07:56.600 જે લંબચોરસ નો જ એક ખાસ પ્રકાર છે આપણે જાણીએ છીએ કે આ બાજુ નું માપ ૨ છે 0:07:56.600,0:08:00.867 અને આ બાજુનું માપ પણ ૨ છે,સીધો જ ગુણાકાર કરતા ૨*૨=૪ 0:08:00.867,0:08:21.200 અને આ રીતે આપણે ૧ બાય ૧ ના ૪ ચોરસ સમાવી શકીએ