WEBVTT 00:00:00.000 --> 00:00:02.000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 00:00:02.000 --> 00:00:06.000 આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. 00:00:06.000 --> 00:00:09.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. 00:00:09.000 --> 00:00:20.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 00:00:20.000 --> 00:00:22.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 00:00:22.000 --> 00:00:24.000 હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. 00:00:24.000 --> 00:00:27.000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 00:00:27.000 --> 00:00:29.000 લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, 00:00:29.000 --> 00:00:30.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 00:00:30.000 --> 00:00:31.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 00:00:31.000 --> 00:00:32.000 તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. 00:00:32.000 --> 00:00:33.000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 00:00:33.000 --> 00:00:35.000 તો લઘુકોણ કઈક આવો દેખાશે 00:00:35.000 --> 00:00:35.000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 00:00:35.000 --> 00:00:37.000 એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું 00:00:37.000 --> 00:00:38.000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 00:00:38.000 --> 00:00:41.000 તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. 00:00:41.000 --> 00:00:43.000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 00:00:43.000 --> 00:00:47.000 હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને 00:00:47.000 --> 00:00:49.000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 00:00:49.000 --> 00:00:51.000 તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. 00:00:51.000 --> 00:00:52.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 00:00:52.000 --> 00:00:54.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 00:00:54.000 --> 00:00:55.000 અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - 00:00:55.000 --> 00:00:58.000 જોકે મે તમને કાટખૂણા વિષે કહ્યું નથી પણ 00:00:58.000 --> 00:00:59.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 00:00:59.000 --> 00:01:00.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 00:01:00.000 --> 00:01:01.000 તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. 00:01:01.000 --> 00:01:04.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 00:01:04.000 --> 00:01:07.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 00:01:07.000 --> 00:01:11.000 કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે 00:01:11.000 --> 00:01:12.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 00:01:12.000 --> 00:01:13.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 00:01:13.000 --> 00:01:15.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 00:01:15.000 --> 00:01:17.000 તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય 00:01:17.000 --> 00:01:18.000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 00:01:18.000 --> 00:01:20.000 લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. 00:01:20.000 --> 00:01:21.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 00:01:21.000 --> 00:01:24.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 00:01:24.000 --> 00:01:25.000 આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે 00:01:25.000 --> 00:01:27.000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 00:01:27.000 --> 00:01:28.000 અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. 00:01:28.000 --> 00:01:30.000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 00:01:30.000 --> 00:01:31.000 હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ 00:01:31.000 --> 00:01:32.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 00:01:32.000 --> 00:01:35.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 00:01:35.000 --> 00:01:36.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 00:01:36.000 --> 00:01:39.000 પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું 00:01:39.000 --> 00:01:44.000 જેનાથી મને જણાય છે કે આ એક કાટખૂણો છે. 00:01:44.000 --> 00:01:47.000 અથવા, જો આ કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોય 00:01:47.000 --> 00:01:50.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 00:01:50.000 --> 00:01:52.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 00:01:52.000 --> 00:01:53.000 અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- 00:01:53.000 --> 00:01:54.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 00:01:54.000 --> 00:01:56.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 00:01:56.000 --> 00:01:58.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 00:01:58.000 --> 00:02:01.000 મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે 00:02:01.000 --> 00:02:03.000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 00:02:03.000 --> 00:02:05.000 ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું 00:02:05.000 --> 00:02:08.000 અને બીજી આવી રીતે દોરું 00:02:08.000 --> 00:02:11.000 તો અહી કાટખૂણો બને છે 00:02:11.000 --> 00:02:12.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 00:02:12.000 --> 00:02:13.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 00:02:13.000 --> 00:02:15.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 00:02:15.000 --> 00:02:15.000 ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - 00:02:15.000 --> 00:02:16.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 00:02:16.000 --> 00:02:18.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 00:02:18.000 --> 00:02:21.000 જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે 00:02:21.000 --> 00:02:22.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 00:02:22.000 --> 00:02:24.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 00:02:24.000 --> 00:02:25.000 તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો 00:02:25.000 --> 00:02:28.000 હું તમને લઘુકોણ ની એક બીજી વ્યાખ્યા આપું. 00:02:28.000 --> 00:02:31.000 તો લઘુકોણ 00:02:31.000 --> 00:02:33.000 તે કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 00:02:33.000 --> 00:02:36.000 તમે ખૂણાઓ માપવા માટે રેડિઅન તથા ડિગ્રી નો ઉપયોગ કરો છો કે જે 00:02:36.000 --> 00:02:38.000 ખૂણા માપવાના માપ છે - 00:02:38.000 --> 00:02:39.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 00:02:39.000 --> 00:02:42.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 00:02:42.000 --> 00:02:45.000 તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે 00:02:45.000 --> 00:02:48.000 તો તે 90 ડિગ્રી કરતાં નાનો છે 00:02:48.000 --> 00:02:51.000 અને આની વધારે સારી રીતે કલ્પના કરવાનો એક રસ્તો એ 00:02:51.000 --> 00:02:52.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 00:02:52.000 --> 00:02:54.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 00:02:54.000 --> 00:02:55.000 છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે 00:02:55.000 --> 00:02:58.000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 00:02:58.000 --> 00:03:01.000 --તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા 00:03:01.000 --> 00:03:03.000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 00:03:03.000 --> 00:03:04.000 માટે ઓછો સમય લાગે આના કરતાં. 00:03:04.000 --> 00:03:05.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 00:03:05.000 --> 00:03:06.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 00:03:06.000 --> 00:03:07.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 00:03:07.000 --> 00:03:10.000 અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે 00:03:10.000 --> 00:03:12.000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 00:03:12.000 --> 00:03:14.000 તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય 00:03:14.000 --> 00:03:16.000 તે કાટખૂણા કરતાં મોટો ખૂણો છે 00:03:16.000 --> 00:03:18.000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 00:03:18.000 --> 00:03:19.000 તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું 00:03:19.000 --> 00:03:20.000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 00:03:20.000 --> 00:03:25.000 તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો 00:03:25.000 --> 00:03:27.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 00:03:27.000 --> 00:03:30.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 00:03:30.000 --> 00:03:32.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 00:03:32.000 --> 00:03:33.000 તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. 00:03:33.000 --> 00:03:33.000 તે આની સરખામણીએ 00:03:33.000 --> 00:03:35.000 તે આની સરખામણીએ 00:03:35.000 --> 00:03:36.000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 00:03:36.000 --> 00:03:38.000 એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ 00:03:38.000 --> 00:03:41.000 આ કેસરી રંગનું કિરણ હકીકતમાં 00:03:41.000 --> 00:03:42.000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 00:03:42.000 --> 00:03:44.000 પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે 00:03:44.000 --> 00:03:47.000 તેથી તે ગુરુકોણ છે 00:03:47.000 --> 00:03:49.000 ગુરુકોણ છે 00:03:49.000 --> 00:03:50.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 00:03:50.000 --> 00:03:51.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 00:03:51.000 --> 00:03:54.000 તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું 00:03:54.000 --> 00:03:58.000 ગુરુ એટલે મોટું.તમે કલ્પના કરી શકો છો કે 00:03:58.000 --> 00:04:00.000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 00:04:00.000 --> 00:04:02.000 આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી 00:04:02.000 --> 00:04:04.000 તો તે વધારે અણીદાર છે 00:04:04.000 --> 00:04:06.000 બીજાની સરખામણીએ. 00:04:06.000 --> 00:04:08.000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 00:04:08.000 --> 00:04:10.000 હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું 00:04:10.000 --> 00:04:11.000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 00:04:11.000 --> 00:04:13.000 આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી 00:04:13.000 --> 00:04:17.000 અથવા આ કદાચ સાચી સમાનતા નથી. 00:04:17.000 --> 00:04:19.000 પરંતુ તેને સમજવાનો એક બીજો રસ્તો છે કે 00:04:19.000 --> 00:04:20.000 તે પહોળો છે 00:04:20.000 --> 00:04:23.000 અથવા તે કાટખૂણા કરતાં મોટો છે 00:04:23.000 --> 00:04:24.000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 00:04:24.000 --> 00:04:27.000 તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે 00:04:27.000 --> 00:04:28.000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 00:04:28.000 --> 00:04:30.000 જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે 00:04:30.000 --> 00:04:33.000 આ બીજા કિરણ સુધી પહોચવા માટે. 00:04:33.000 --> 00:04:34.000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 00:04:34.000 --> 00:04:37.000 કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે 00:04:37.000 --> 00:04:39.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 00:04:39.000 --> 00:04:44.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 00:04:44.000 --> 00:04:45.000 જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? 00:04:45.000 --> 00:04:47.000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 00:04:47.000 --> 00:04:49.000 સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે 00:04:49.000 --> 00:04:51.000 લઘુકોણ છે 00:04:51.000 --> 00:04:54.000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 00:04:54.000 --> 00:04:55.000 અને હવે, અહી આ હશે ગુરુકોણ 00:04:55.000 --> 00:04:56.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 00:04:56.000 --> 00:04:57.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 00:04:57.000 --> 00:05:00.000 તો આ અને આ આ બંને ગુરુકોણ છે 00:05:00.000 --> 00:05:02.000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 00:05:02.000 --> 00:05:05.000 અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે 00:05:05.000 --> 00:05:08.000 ગુરુકોણ 00:05:08.000 --> 00:05:09.000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 00:05:09.000 --> 00:05:12.000 તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા 00:05:12.000 --> 00:05:14.000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 00:05:14.000 --> 00:05:15.000 અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય 00:05:15.000 --> 00:05:16.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 00:05:16.000 --> 00:05:17.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 00:05:17.000 --> 00:05:19.000 અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ 00:05:19.000 --> 00:05:21.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 00:05:21.000 --> 00:05:23.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 00:05:23.000 --> 00:05:24.000 જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો 00:05:24.000 --> 00:05:25.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 00:05:25.000 --> 00:05:27.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 00:05:27.000 --> 00:05:29.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે 00:05:29.000 --> 00:05:31.000 જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે