હું ચાર વર્ષ પેહલા અહીં હતો, અને મને યાદ છે, તે સમયે, કે વાતચીત ઓનલાઇન મુકવામાં આવી નહિ. મને લાગે છે કે તે એક પેટીમાં પ્રવક્તાઓને આપવામાં આવ્યા હતાં, ડીવીડી નો પેટી નો બાંધો, જેને તેઓ તેમના છાજલી પર મુક્યા હતાં, તે હવે ક્યા છે. (હાસ્ય) અને ખરેખર, મેં મારી વાતો કહી તેના અઠવાડિયા પછી ક્રિસે મને ફોન કર્યો, અને કહ્યું, "અમે તમને ઓનલાઇન મૂકવાનું શરુ કરીશું. શું અમે તમને ઓનલાઇન મૂકી શકીએ?" અને મેં કહ્યું, "ચોક્કસ." અને ચાર વર્ષ પછી, તે ચાલીશ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. તેથી હું માનુ છું કે તમે 20 અથવા કંઈક દ્રારા બહુવિધ કરી શકો છો જેણે જોયું છે તેમની સંખ્યા મેળાવવા માટે. અને જેમ ક્રિસ કહે છે, ત્યાં મારા દૂરદર્શન ની માંગ છે. (હાસ્ય) (તાળીઓનો ગળગળાટ) તમને નથી લાગતું? (હાસ્ય) તેથી, આ આખી ઘટના વિસ્તૃત ઘડાઈ રહી છે મારે તમારા માટે બીજું એક કરવાનું છે, તેથી તે અહીં છે. (હાસ્ય) એઆઈ ગોર ચાર વર્ષ પેહલા મેં જે TED સંમેલનમાં વાત કરી હતી તે સમયે બોલ્યા હતાં અને વાતાવરણ ની કટોટાટી વિશે વાત કરી. અને મેં તેનો ઉલ્લેખ મારી છેલ્લી વાત ના અંતે કર્યો. તેથી હું ત્યાંથી પસંદ કરવા માંગુ છું કેમ કે મારી પાસે માત્ર 18 મિનિટ હતી, પ્રમાણિકપણે. (હાસ્ય) તેથી, જેમ મેં કહયું હતું -- (હાસ્ય) તમે જુઓ, તે સાચું છે. મારો મતલબ ત્યાં એક મોટુ વાતાવરણ સંકટ છે, દેખીતી રીતે, અને મને લાગે છે કે જો લોકો તેને માનતા નથી, તો તેઓ એ વધુ મેળવવું જોઈએ. (હાસ્ય) પરંતુ હું માનુ છું કે ત્યાં બીજી વાતાવરણ ની કટોકટી છે, જે ગંભીર છે, જે મૂળ સમાન છે, અને આપણે તે જ તાકીદ નો સામનો કરવો પડશે. અને તમે કહી શકો, બીજી વાત કરીએ તો, "જુઓ, હું સારો છું. મારી પાસે એક આબોહવા સંકટ છે, મારે ખરેખર બીજા ની જરૂર નથી." (હાસ્ય) પરંતુ આ કટોકટી, કુદરતી સંસાધનોની નથી -- પરંતુ હું માનુ છું કે તે સાચું છે -- પરંતુ માનવ સંસાધનોનું સંકટ. હું મૂળભૂત રીતે માનુ છું, છેલ્લા ઘણા દિવસો દરમિયાન વક્તાઓએ કહયું છે કે, કે અમે અમારી પ્રતિભાનો ખુબ જ નબળો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો તેમના સમગ્ર જીવનમાંથી પસાર થાય છે તેમની પ્રતિભા શું હોય શકે તેની કોઈ વાસ્તવિક સમજણ નથી, અથવા જો તેમની પાસે કંઈક બોલવાનું છે. હું તમામ પ્રકારના લોકોને મળું છું જેનો નથી માનતા કે તેઓ ખરેખર ગમેતેમાં સારાં છે. ખરેખર, હું વિશ્વને બે પ્રકારનાં જૂથમાં વહેચું છું. જેરેમી બેન્થમ, મહાન ઉપયોગીતા દાર્શનિક, એકવાર આ દલીલ છોડી દીધી. તેમણે કહયું, "આ દુનિયામાં બે પ્રકારનાં લોકો છે: જેઓ વિશ્વને બે પ્રકારોમાં વેંચે છે અને જેઓ નથી." (હાસ્ય) સારુ, હું કરું છું. (હાસ્ય) હું તમામ પ્રકારનાં લોકોને મળું છું જેઓ જે કરે છે તેનો આંનદ લેતા નથી. તેઓ ફક્ત તેના જીવન સાથે પસાર થતા રહે છે. તેઓ જે કરે છે તેનાથી તેમને મોટો આંનદ થતો નથી. તેઓ આંનદ કરતાં વધારે તેને સહન કરે છે, અને અઠવાડિયાનાં અંત નો રાહ જુવે છે. પણ હું લોકોને મળું છું જે તેઓ કરે છે તેને પ્રેમ કરે છે અને બીજું કંઈક કરવાની કલ્પના પણ નથી કરી શકતા જો તમે કહયું, "હવે આ ના કરો," તેઓ આશ્રય પામશે કે તમે શું વાત કરી રહયા છો જે તેઓ કરે છે તે નથી, તે કોણ છે. તેઓ કહે છે,"પરંતુ આ હું છું, તમે જાણો છો." આનો ત્યાગ કરવો તે મૂર્ખતા હશે, કારણ કે તે મારી સૌથી પ્રમાણભૂત જાત સાથે વાત કરે છે." અને તે પૂરતા લોકોમાં સાચું નથી. હકીકતમાં, તેનાથી ઉલટું, મને લાગે છે કે હજી પણ લઘુમતી લોકોની વાત સાચી છે. અને મને લાગે છે કે તેના માટેના ઘણા શક્ય ખુલાસા છે. અને તેમની જોડે ઉચ્ચ શિક્ષણ છે, કારણ કે શિક્ષણ, એક રીતે, ઘણા લોકોને તેમની કૂદરતી પ્રતિભાથી વિસ્થાપિત કરે છે. અને માનવ સંસાધનો કુદરતી સંસાધનો જેવા છે; તેઓને ધણી વાર ઊંડા દફનાવવામાં આવે છે. તમારે તેમની શોધમાં જવું પડશે, તેઓ ફક્ત સપાટી પર પડ્યા નથી, તમારે તે સંજોગો બનાવવા પડશે જ્યાં તેઓએ પોતાને બતાવ્યા છે. અમે તમે કલ્પના કરી શકો છો કે શિક્ષણ એ રીતે બનશે પરંતુ ઘણી વાર, તે નથી. વિશ્વની દરેક શિક્ષણ પધ્ધતિ આ ક્ષણે સુધારવામાં આવી રહી છે અને તે પૂરતું નથી. સુધારાનો હવે કોઈ ઉપયોગ નથી, કારણ કે તે ફક્ત તૂટેલા નમૂનાને સુધારી રહ્યો છે. આપણને સુ જોઈએ છે -- પાછલા થોડા દિવસોમાં વિશ્વનો ઉપયોગ ઘણી વખત કર્યો છે -- તે વિકાસ નથી, પરંતુ શિક્ષણમાં વિકાસ. આને કંઈક બીજામાં પરિવર્તિત કરવું પડશે. (તાળીઓનો ગળગળાટ) વાસ્તવિક પડકારો શિક્ષણ માટે મળભૂત નવીનતા છે. નવીનતા મુશ્કેલ છે, કારણ કે તેનો અર્થ એ છે કે જે લોકોને સરળ લાગતું નથી તેવું કંઈક કરવું છે, મોટેભાગે એનો અર્થ પડકારો જેનો આપણે સ્વીકાર કરીએ છીએ, જે વસ્તુઓ અમને લાગે છે તે સ્પષ્ટ છે. સુધારણા અથવા પરિવર્તનથી મોટી સમસ્યા સામાન્ય અર્થમાં તે જુલમ છે. વસ્તુઓ જે લોકો વિચારે છે, "તે અગલ રીતે કરી શકાતું નથી, તે આ રીતે થાય છે." મને તાજેતરમાં અબ્રાહમ લિંકલન તરફથી એક મહાન અવતરણ મળ્યો, કોણ મને લાગ્યું કે તમે આ સમયે ટાંકીને ખુશ થશો. (હાસ્ય) તેમણે ડિસેમ્બર 1862 માં કોંગ્રેસની બીજી વાર્ષિક બેઠમાં આ કહયું. મારે તે સમજાવવું જોઈએ કે તે સમયે શું થઇ રહયું હતું પરંતુ તેનો મને કોઈ ખ્યાલ નથી. અમે બ્રિટનમાં અમેરિકન ઇતિહાસ શીખવતા નથી. (હાસ્ય) આપણે તેને છુપાઈએ છીએ. તમે જાણો છો, આ અમારી નીતિ છે. (હાસ્ય) કોઈ શંકા નથી, તે સમયે કંઈક રસપ્રદ બન્યું હતું, જે આપણી વચ્ચેનાં અમેરિકનોને જાણ હશે. પરંતુ તેમણે આ કહયું: "તદ્દન ભૂતકાળનાં ડોગમાંસ તોફાન આવવા માટે અપૂરતા છે. પ્રસંગ મુશ્કેલી સાથે વધારે જબરદસ્ત છે, અને આપણે પ્રસંગ સાથે જ વધવું જોઈએ." મને તે ગમ્યું. તે વધશે નહિ, તેની સાથે વધો. કેમ કે આપણો વિષય નવો છે, તેથી આપણે નવો વિચાર કરવો જોઈએ અને નવેસરથી કાર્ય કરવું જોઈએ. આપણે પોતાને વિખેરી નાખવું જોઈએ, અને પછી આપણે આપણા દેશને બચાવીશું." હું તે શબ્દ ને પ્રેમ કરું છું, "અસંગત." તમે જાણો છો તેનો અર્થ? કે એવા વિચારો છે જે આપણા બધાને આકર્ષાય છે, જે ફક્ત વસ્તુઓને કુદરતી ક્રમ આપવામાં આવે છે, જે રીતે વસ્તુઓ છે. અને આપણા ઘણા વિચારો રચાયા છે, આ સદીનાં સંજોગોને પોહોંચી વળતા નથી, પરંતુ પાછલી સદીઓના સંજોગોનો સામનો કરવા. પરંતુ આપણા મન હજી તેમના દ્રારા સંમોહન થયેલા છે, અને આપણે તેમનાં કેટલાકને વિખેરી નાખવા પડશે. Have, આ કરવાનું સરળ કરતાં કહયું છે. તે જાણવું ખુબ મુશ્કેલ છે, બીજી વાત કરીએ તો, તમે શું તે ધ્યાનમાં લો છો. અને કારણ એ છે કે તમે તેને માની લો છો. (હાસ્ય) ચાલો હું તમને કંઈક પૂછું કે તમે સમજી શકો. અહીં તમારામાંથી કેટલાની ઉંમર 25 વર્ષથી વધુ છે? તે તમે લીધું નથી નથી એવું નથી, મને ખાતરી છે કે તમે તેનાથી પરિચિત છો. શું અહીં કોઈ 25 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો છે? સારુ, હવે 25 થી ઉપરનાં લોકો, જો તમે તમારી કાંડા ઘડિયાળ પેહરી છે તો તમારો હાથ ઉપર કરશો? હવે તે આપણા માટે મોટો સોદો છે, શું તે નથી? કિશોરોથી ભરેલા ઓરડામાં આ જ વસ્તુ પૂછો. કિશોરો કાંડા ઘડિયાળ પહેરતા નથી. મારો મતલબ એ નથી કે તેઓ કરી શકતા નથી, તેઓ માત્ર ઘણીવાર પસન્દ કરતાં નથી. અને તેનું કારણ એ છે કે આપણે પૂર્વ-ડિજિટલ સંસકરુતીમાં ઉછરેલા છીએ, 25 વર્ષથી વધુનાં લોકો. અને તેથી અમારા માટે, જો તમે સમય જાણવા માંગતા હોવ તો, તમારે તે કેહવા માટે કંઈક પહેરવું પડશે. બાળકો હવે એવી દુનિયામાં જીવે છે જે ડિજિટાઇઝ્ડ છે, અને સમયે, તેમના માટે, દરેક જગ્યાએ છે. તેઓને આ કરવા માટે કોઈ કારણ જોઈતા નથી. અને બીજી વાત કરીએ તો, તમારે જરૂર નથી અથવા તો; તે ફક્ત આ છે કે જે તમે હંમેશા કરતાં નથી અને તમે તે કરવાનું ચાલુ રાખો છો. મારી પુત્રી ક્યારેય ઘડિયાળ પહેરતી નથી, મારી પુત્રી કેટ, જે 20 વર્ષની છે. તેણી આ મુદ્દો જોતી નથી. જેમ તે કહે છે, "તે એક કાર્ય ઉપકરણ છે." (હાસ્ય) "જેમ કે, તે કેટલું અસંતોષજનક છે?" અને મે કહયું, "ના, ના, તે તારીખ પણ બતાવે છે." (હાસ્ય) "તે બહુવિધ કાર્યો કરે છે." (હાસ્ય) પરંતુ, તમે જુઓ છો, ત્યાં એવી બાબતો છે જે શિક્ષણમાં આકર્ષાયેલી નહોતી. બે ઉદાહરણો. તેમાંથી એક રેખીયતા નો વિચાર છે: કે તે અહીં શરુ થાય છે અને તમે એક માર્ગ પરથી જાઓ છો અને જો તમે બધું બરાબર કરો છો, તમે તમારા બાકીના જીવન માટે તમને તૈયાર કરશે. TED પર બોલતા દરેક વ્યક્તિએ અમને ગર્ભિત રીતે કહયુ છે, અથવા ક્યારેક સ્પષ્ટ રીતે, એક અલગ વાર્તા: જીવન રેખીય નથી, તે જૈવિક છે. અમે પ્રતીકાત્મક રીતે આપણા જીવનનું નિર્માણ કરીએ છીએ જેમ આપણે આપણી પ્રતિભાઓને વધારીએ છીએ સંજોગોનાં સંબંધોમાં તેઓ આપણને બનાવવામાં મદદ કરે છે. પરંતુ, તમે જાણો છો, અમે આ રેખીય કથાથી ભ્રમિત થઇ ગયા છીએ. અને કદાચ કૉલેજમાં પ્રવેશ આપતા શિક્ષણ માટેના શિખર. મને લાગે છે કે આપણે લોકો કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે દીવાના છીએ. અમુક પ્રકારની કૉલેજ. મારો મતલબ એ નથી કે તમારે ન જવું જોઈએ, પણ દરેક ને જવાની જરૂર નથી, અથવા હવે જાઓ. કદાચ તેઓ પછીથી જઈ શકે છે, અત્યારેજ નહિ. અને થોડા સમય પેહલા હું પુસ્તકમાં સહી કરવા માટે સન ફ્રાન્સિસ્કો માં હતો. ત્યાં આ એક વ્યક્તિ એક પુસ્તક ખરીદતો હતો, તે પોતાના 30 માં હતો. મેં કહયું, "તમે શું કરો છો?" અને તેને કહયું, "હું ફાયરમેન છું." મેં પૂછ્યું, "તમે કેટલા સમયથી ફાયરમેન છો?" "હંમેશા, હું હંમેશા ફાયરમેન રહ્યો છું." "સારુ, તમે કયારે નક્કી કર્યું?" તેને કહયું, "બાળક હતો ત્યારે. ખરેખર, તે શાળામાં મારા માટે સમસ્યા હતી, કારણ કે શાળામાં દરેક વ્યક્તિ ફાયરમેમ બનવા માંગતી હતી." (હાસ્ય) તેણે કહયું, "પણ હું ફાયરમેન બનવા માગતો હતો." અને તેણે કહયું, "જયારે હું શાળાનાં વરિષ્ઠ વર્ષમાં આયો, મારા શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી. મારા એક શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી. તેણે કહયું કે હું મારું જીવન ફેંકી રહ્યો છું જો હું તેની સાથે કરવાનું પસન્દ કરું છું; કે મારે કૉલેજ જવું જોઈએ, મારે એક વ્યસાયિક વ્યક્તિ બનવું જોઈએ, કે મારી પાસે મહાન સંભાવના હતી અને તે કરવા માટે હું મારી પ્રતિભા બગાડતો હતો." તેણે કહયું, "તે અપમાનજનક હતું. તે સંપૂર્ણ વર્ગની સામે હતું અને મને ભયાનક લાગ્યું. પરંતુ આ તેજ છે જે હું ઇચ્છુ છું, અને તરત જ મેં શાળા છોડી દીધી, મેં ફાયર સર્વિસમાં અરજી કરી અને હું સ્વીકારાયો. તમે જાણો છો, હું હાલમાં જ તે વ્યક્તિ વિશે વિચારતો હતો, થોડી મિનિટ પેહલા જયારે તમે બોલતા હતાં, આ શિક્ષક વિશે, કારણકે છ મહિના પેહલા, મેં તેમનો જીવ બચાવ્યો હતો." (હાસ્ય) તેણે કહયું, "તે ગાડીનાં ભંગારમાં હતો, અને મેં તેને બહાર કાઢી, તેને સીપીઆર આપ્યો, અને મેં તેમની પત્ની નો જીવ પણ બચાવી લીધો." તેણે કહયું, "મને લાગે છે કે તે હવે મારા માટે સારુ વિચારે છે." (હાસ્ય) (તાળીઓનો ગળગળાટ) તમે જાણો છો, મને, માનવ સમુદાયો વિવિધ પ્રતિભા પર આધાર રાખે છે, ક્ષમતાની એક કલ્પના નહીં. અને અમારા પડકારોનું હૃદય -- (તાળીઓનો ગળગળાટ) પડકારનાં હૃદયમાં અમારી ક્ષમતા અને બુદ્ધિની સમજને ફરીથી ગોઠવવાની છે. આ રેખીય વસ્તુ એક સમસ્યા છે. જયારે હું લગબગ નવ વર્ષ પેહલા એલ.એ. માં આવ્યો હતો, મને નીતિવિષયક નિવેદન મળી ગયું -- ખુબ જ હેતૂપૂવઁક -- જે કહે છે, "કોલેજ બાલમંદિરથી શરૂ થાય છે." ના, તે નથી થતું. (હાસ્ય) તે નથી. જો અમારી પાસે સમય હોત તો, હું આમાં જઈ શકતો, પરંતુ અમારી પાસે નથી. (હાસ્ય) બાલમંદિર બાલમંદિરથી શરૂ થાય છે. (હાસ્ય) મારા મિત્રે એકવાર કહયું હતું, "ત્રણ વર્ષની વયે અડધી છ વર્ષની વયની નથી." (હાસ્ય) (તાળીઓનો ગળગળાટ) તેઓ ત્રણ છે. પરંતુ જેમ આપણે આ બેઠક સાંભળી છે, બાલમંદિરમાં આવવા માટે હવે આવી સ્પર્ધા છે -- યોગ્ય બાલમંદિર મેળવવા માટે -- લોકો તેના માટે ત્રણ ની સામે ઇન્ટરવ્યૂ આપે છે. નિન્મ દબાણયુક્ત જગ્યાની સામે બેઠેલા બાળકો, તમે જાણો છો, તેમની ફરીની શરૂઆત સાથે -- (હાસ્ય) તેમના જવાબ જોઈ અને કહે છે, "શું છે, આ તે છે?" (હાસ્ય) (તાળીઓનો ગળગળાટ) "તમે લગભગ 36 મહિના રહ્યા છો, અને આ તે છે?" (હાસ્ય) "તમે કશું પ્રાપ્ત કર્યું નથી -- બરાબર. (હાસ્ય) પ્રથમ છ મહિના સ્તનપાન કરાવ્યું, હું જોઈ શકું છું." (હાસ્ય) જુઓ, તે એક વિચાર તરીકે અત્યાચારી છે. અન્ય મોટો મુદ્દો અનુરૂપતા છે. અમે ફાસ્ટ ફૂડ નાં નમૂના પરથી અમારી શિક્ષણ પધ્ધતિ બનાવી છે. આ એ છે જેમી ઓલિવરે બીજા દિવસે આ વિશે વાત કરી હતી. તેઓ આહાર-વ્યવસ્થાનાં ગુણવત્તાની ખાતરીના બે નમૂના છે. એક ફાસ્ટ ફૂડ છે, જ્યાં બધું વ્યવસ્થિત છે. અન્ય ઝગાટ અને મિચેલિન ભોજનાલય જેવી છે, જ્યાં બધું વ્યવસ્થિત નથી, તેઓ સ્થાનિક સંજોગોમાં વ્યવસ્થિત છે. અને આપણે પોતાને શિક્ષણનાં ફાસ્ટ ફૂડનાં નમુના ને વેચ્યા છે, અને તે આપણી ભાવના અને આપણી શક્તિમાં સુધારો કરી રહયું છે જેટલું ફાસ્ટ ફૂડ આપણા શારીરિક શરીરને ખલાશ કરે છે. (તાળીઓનો ગળગળાટ) અપણે અહીં કેટલીક વસ્તુઓ ઓળખી લેવી પડશે. એક તે છે કે માનવ પ્રતિભા ભારે વૈવિધ્યસભર. લોકો પાસે દરેક જુદી જુદી રીત છે. મેં તાજેતરમાં જ કામ કર્યું હતું કે મને એક બાળક તરીકે ગિટાર આપવામાં આવ્યું હતું લગભગ એજ સમયે એરિક કલેપ્ટોનને તેની પ્રથમ ગિટાર મળી. (હાસ્ય) તે એરિક બહાર કામ કર્યું, "બસ, તે બધું હું કહું છું. (હાસ્ય) એક રીતે -- તે મારા માટે ન હતું. હું આ વસ્તુ કામ કરવા માટે મેળવી શક્યો નહિ પછી ભલે હું તેમાં કેટલી વાર અથવા કેટલું ભારે ઉડ્ડયન કરું. તે માત્ર કામ કરશે નહિ. (હાસ્ય) પરંતુ તે ફક્ત તે જ વિશે જ નહિ. તે આવેગ વિશે છે. ઘણીવાર, લોકો તે વસ્તુઓમાં સારાં હોય છે જેની તેઓ ખરેખર કાળજી લેતા નથી. તે આવેગ વિશે છે, અને જે આપણી ભાવના અને આપણી શક્તિ ને ઉત્તેજિત કરે છે. અને જો તમે એવું કામ કરી રહ્યા છો કે જેને તમે કરવાનું પસંદ કરો છો, તો તમે સારા છો, સમય સંપૂર્ણપણે અલગ અલગ વર્તણુક લે છે. મારી પત્નીએ હમણાં જ એક નવલકથા લખવાનું સમાપ્ત કર્યું છે, અને મને લાગે છે કે તે એક મહાન પુસ્તક છે, પરંતુ તેણી અંત સુધી કલાકો સુધી ગાયબ થઇ જાય છે. તમે આ જાણો છો, જો તમે કંઈક તમારા પ્રેમ માટે કરી રહ્યા છો, અને એક કલાક પાંચ મિનિટ જેવી લાગે છે. જો તમે એવું કંઈક કરી રહ્યા છો જે ભાવનાથી ગુંજી ન શકે, પાંચ મિનિટ એક કલાક જેવી લાગે છે. અને કારણ એ છે કે ઘણા લોકો શિક્ષણને પસન્દ કરતાં નથી કારણકે તે તેમની ભાવનાને પુરી કરી શકતા નથી, તે તેમની શક્તિ અથવા તેમના આવેગ ને પહોંચી વળતા નથી. તેથી મને લાગે છે કે આપણે રૂપ બદલવા પડશે. આપણે શિક્ષણનાં ઔધૌગિક નમૂનામાંથી પસાર થવું જોઈએ, ઉપ્તાદનનો નમૂનો, જે રેખીયતા, સુસંગતતા અને જૂથોનાં લોકોને આધારિત છે. આપણે નમૂનાને આધારે જવું જોઈએ તે કૃષિનાં સિદ્ધાંતો પર વધુ આધારિત છે. આપણે ઓળખવું પડશે કે માનવ વિકાસ થાય છે તે યાંત્રિક પ્રકિયા નથી; તે એક જૈવિક પ્રકિયા છે. અને તમે માનવ વિકાસનાં પરિણામોની આગાહી કરી શકતા નથી. એક ખેડૂતની જેમ, તમે જે કરી શકો છો તે પરિસ્થિતિનું નિર્માણ છે જે હેઠળ તેઓ ખીલી ઉઠશે. તેથી જયારે આપણે શિક્ષણમાં સુધારણા અને તેના પરિવર્તન તરફ ધ્યાન આપીએ છીએ, તે પધ્ધતિ કલોનિંગ જેવી નથી. ત્યાં મહાન લોકો છે, જેવા કે કેઆઈપીપીસ; તે મહાન પધ્ધતિ છે, ત્યાં અનેક મહાન નમૂના છે. તે તમારા સંજોગોને વ્યવસ્થિત કરવા વિશે છે અને તમે ખરેખર જે લોકોને ભણાવતા હોવ તેના માટે શિક્ષણને વ્યક્તિગત બનાવવું. અને તે કરવાનું, મને લાગે છે કે, તે ભવિષ્યનો જવાબ છે કારણકે તે કોઈ નવા ઉકેલને સ્કેલ કરવા વિશે નથી; તે શિક્ષણની એક ચળવળ બનાવવા વિશે કહે છે જેમાં લોકો તેમનાં ઉકેલો વિકસાવે છે, પરંતુ વ્યક્તિગત કરેલ અભ્યાસક્રમનાં આધારે બાહ્ય આધાર સાથે. હવે આ ઓરડા માં, ત્યાં એવા લોકો છે જે વ્યવસાયમાં અસાધારણ સંસાધનો નું પ્રતિનિધિત્વ કરે છે, મલ્ટિમીડિયામાં, ઈન્ટરનેટમાં, આ તકનિકીઓ, શિક્ષકોની અસાધારણ પ્રતિભા સાથે, શિક્ષણમાં ક્રાંતિ લાવવાની તક પુરી પાડે છે. અને હું તમને આમાં સામેલ થવા વિનંતી કરું છું કારણકે તે ફક્ત આપણા માટે જ નહિ, પરંતુ આપણા બાળકોનાં ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ આપણે ઔધૌગિક નમૂનાથી બદલાવું પડશે કૃષિ નમૂનાને, જ્યાં દરેક શાળા આવતીકાલે વિકસિત થશે. કે જ્યાં બાળકો જીવનનો અનુભવ કરે છે, અથવા તો ઘરે, જો તે આ પસન્દ કરે છે, તેમના પરિવારો અથવા મિત્રો સાથે શિક્ષિત થવું. આ થોડા દિવસો દરમિયાન સપના વિશે ઘણી વાતો થઇ છે. અને હું ખુબ જ ઝડપથી ઈચ્છતો હતો -- ગઈ કાલે રાત્રે નાતાલી મરચન્ટનાં ગીતોથી હું ખુબ જ આશ્ર્યચકિત થઇ ગયો, જૂની કવિતાઓને યાદ કરતો. હું તમને એક ઝડપી અને ખુબ જ ટૂંકી કવિતા વાંચવા કહું છું ડબ્લ્યુ.બી. યેટ્સ, કોણ કેટલાકને કદાચ ખબર હશે. તેણે આ લખ્યું તેના પ્રેમ માટે, મૌડ ગૂને, અને તે આ હકીકતનો વિલાપ કરી રહ્યો હતો કે તે ખરેખર તેણીને તેણી પાસેથી માંગતી વસ્તુ ન આપી શકે. અને તે કહે છે, "મને કંઈક બીજું મળી ગયું છે, પરંતુ તે મારા માટે ન પણ હોઈ શકે." તે આ કહે છે: "મારી પાસે સ્વર્ગના ભરતકામનાં કપડાં હોત, સોના અને ચાંદી નાં પ્રકાશથી ધેરાયેલા, વાદળી અને અસ્પષ્ટ અને કાળા કપડાં રાત્રિ અને પ્રકાશ અને અડધો પ્રકાશ, હું તમારા પગ નીચે કપડાં ફેલાવીશ: પણ, હું ગરીબ છું, ફક્ત મારા સપના છે; મેં મારા સપના તમારા પગ નીચે ફેલાવ્યા છે; નરમાશથી ચાલવું કારણકે તમે મારા સપના પર ચાલો છો." અને રોંજીંદા, દરેક જગ્યાએ, અમારા બાળકો અમારા પગ નીચે તેમના સપના ફેલાવે છે. અને આપણે નરમાઇ થી ચાલવું જોઈએ. આભાર. (તાળીઓનો ગળગળાટ) ખુબ ખુબ આભાર. (તાળીઓનો ગળગળાટ) આભાર. (તાળીઓનો ગળગળાટ)