1 00:00:01,658 --> 00:00:03,158 હું ચાર વર્ષ પેહલા અહીં હતો, 2 00:00:03,182 --> 00:00:04,976 અને મને યાદ છે, તે સમયે, 3 00:00:05,000 --> 00:00:08,519 કે વાતચીત ઓનલાઇન મુકવામાં આવી નહિ. 4 00:00:08,543 --> 00:00:11,976 મને લાગે છે કે તે એક પેટીમાં પ્રવક્તાઓને આપવામાં આવ્યા હતાં, 5 00:00:12,000 --> 00:00:13,851 ડીવીડી નો પેટી નો બાંધો, 6 00:00:13,875 --> 00:00:16,367 જેને તેઓ તેમના છાજલી પર મુક્યા હતાં, તે હવે ક્યા છે. 7 00:00:16,391 --> 00:00:18,367 (હાસ્ય) 8 00:00:19,419 --> 00:00:22,977 અને ખરેખર, મેં મારી વાતો કહી તેના અઠવાડિયા પછી ક્રિસે મને ફોન કર્યો, અને કહ્યું, 9 00:00:23,001 --> 00:00:26,205 "અમે તમને ઓનલાઇન મૂકવાનું શરુ કરીશું. શું અમે તમને ઓનલાઇન મૂકી શકીએ?" 10 00:00:26,229 --> 00:00:28,109 અને મેં કહ્યું, "ચોક્કસ." 11 00:00:28,133 --> 00:00:30,712 અને ચાર વર્ષ પછી, 12 00:00:30,736 --> 00:00:34,976 તે ચાલીશ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. 13 00:00:35,870 --> 00:00:38,712 તેથી હું માનુ છું કે તમે 20 અથવા કંઈક દ્રારા બહુવિધ કરી શકો છો 14 00:00:38,736 --> 00:00:40,784 જેણે જોયું છે તેમની સંખ્યા મેળાવવા માટે. 15 00:00:40,808 --> 00:00:44,912 અને જેમ ક્રિસ કહે છે, ત્યાં મારા દૂરદર્શન ની માંગ છે. 16 00:00:45,365 --> 00:00:48,009 (હાસ્ય) 17 00:00:48,033 --> 00:00:51,033 (તાળીઓનો ગળગળાટ) 18 00:00:54,076 --> 00:00:55,078 તમને નથી લાગતું? 19 00:00:55,102 --> 00:00:58,020 (હાસ્ય) 20 00:00:59,857 --> 00:01:03,601 તેથી, આ આખી ઘટના વિસ્તૃત ઘડાઈ રહી છે 21 00:01:03,625 --> 00:01:06,264 મારે તમારા માટે બીજું એક કરવાનું છે, તેથી તે અહીં છે. 22 00:01:06,288 --> 00:01:07,775 (હાસ્ય) 23 00:01:09,301 --> 00:01:14,976 એઆઈ ગોર ચાર વર્ષ પેહલા મેં જે TED સંમેલનમાં વાત કરી હતી તે સમયે બોલ્યા હતાં 24 00:01:15,000 --> 00:01:17,702 અને વાતાવરણ ની કટોટાટી વિશે વાત કરી. 25 00:01:17,726 --> 00:01:20,797 અને મેં તેનો ઉલ્લેખ મારી છેલ્લી વાત ના અંતે કર્યો. 26 00:01:21,408 --> 00:01:22,976 તેથી હું ત્યાંથી પસંદ કરવા માંગુ છું 27 00:01:23,000 --> 00:01:25,050 કેમ કે મારી પાસે માત્ર 18 મિનિટ હતી, પ્રમાણિકપણે. 28 00:01:25,074 --> 00:01:26,106 (હાસ્ય) 29 00:01:26,636 --> 00:01:27,976 તેથી, જેમ મેં કહયું હતું -- 30 00:01:28,000 --> 00:01:33,000 (હાસ્ય) 31 00:01:37,291 --> 00:01:38,322 તમે જુઓ, તે સાચું છે. 32 00:01:38,346 --> 00:01:40,976 મારો મતલબ ત્યાં એક મોટુ વાતાવરણ સંકટ છે, દેખીતી રીતે, 33 00:01:41,000 --> 00:01:44,096 અને મને લાગે છે કે જો લોકો તેને માનતા નથી, તો તેઓ એ વધુ મેળવવું જોઈએ. 34 00:01:44,120 --> 00:01:46,296 (હાસ્ય) 35 00:01:47,828 --> 00:01:51,343 પરંતુ હું માનુ છું કે ત્યાં બીજી વાતાવરણ ની કટોકટી છે, 36 00:01:51,367 --> 00:01:53,542 જે ગંભીર છે, 37 00:01:53,566 --> 00:01:55,976 જે મૂળ સમાન છે, 38 00:01:56,000 --> 00:01:59,422 અને આપણે તે જ તાકીદ નો સામનો કરવો પડશે. 39 00:02:00,034 --> 00:02:02,202 અને તમે કહી શકો, બીજી વાત કરીએ તો, 40 00:02:02,226 --> 00:02:03,910 "જુઓ, હું સારો છું. 41 00:02:03,934 --> 00:02:07,116 મારી પાસે એક આબોહવા સંકટ છે, મારે ખરેખર બીજા ની જરૂર નથી." 42 00:02:07,424 --> 00:02:08,441 (હાસ્ય) 43 00:02:08,465 --> 00:02:10,838 પરંતુ આ કટોકટી, કુદરતી સંસાધનોની નથી -- 44 00:02:10,862 --> 00:02:12,784 પરંતુ હું માનુ છું કે તે સાચું છે -- 45 00:02:12,808 --> 00:02:15,008 પરંતુ માનવ સંસાધનોનું સંકટ. 46 00:02:15,643 --> 00:02:16,976 હું મૂળભૂત રીતે માનુ છું, 47 00:02:17,000 --> 00:02:19,770 છેલ્લા ઘણા દિવસો દરમિયાન વક્તાઓએ કહયું છે કે, 48 00:02:19,794 --> 00:02:24,240 કે અમે અમારી પ્રતિભાનો ખુબ જ નબળો ઉપયોગ કરીએ છીએ. 49 00:02:24,904 --> 00:02:27,000 ઘણા લોકો તેમના સમગ્ર જીવનમાંથી પસાર થાય છે 50 00:02:27,024 --> 00:02:29,976 તેમની પ્રતિભા શું હોય શકે તેની કોઈ વાસ્તવિક સમજણ નથી, 51 00:02:30,000 --> 00:02:31,976 અથવા જો તેમની પાસે કંઈક બોલવાનું છે. 52 00:02:32,769 --> 00:02:34,110 હું તમામ પ્રકારના લોકોને મળું છું 53 00:02:34,134 --> 00:02:36,698 જેનો નથી માનતા કે તેઓ ખરેખર ગમેતેમાં સારાં છે. 54 00:02:37,253 --> 00:02:41,125 ખરેખર, હું વિશ્વને બે પ્રકારનાં જૂથમાં વહેચું છું. 55 00:02:41,149 --> 00:02:44,553 જેરેમી બેન્થમ, મહાન ઉપયોગીતા દાર્શનિક, 56 00:02:44,577 --> 00:02:45,976 એકવાર આ દલીલ છોડી દીધી. 57 00:02:46,000 --> 00:02:48,664 તેમણે કહયું, "આ દુનિયામાં બે પ્રકારનાં લોકો છે: 58 00:02:48,688 --> 00:02:50,648 જેઓ વિશ્વને બે પ્રકારોમાં વેંચે છે 59 00:02:50,672 --> 00:02:51,848 અને જેઓ નથી." 60 00:02:51,872 --> 00:02:54,872 (હાસ્ય) 61 00:02:57,680 --> 00:02:58,729 સારુ, હું કરું છું. 62 00:02:58,753 --> 00:03:00,753 (હાસ્ય) 63 00:03:04,482 --> 00:03:09,442 હું તમામ પ્રકારનાં લોકોને મળું છું જેઓ જે કરે છે તેનો આંનદ લેતા નથી. 64 00:03:09,466 --> 00:03:12,259 તેઓ ફક્ત તેના જીવન સાથે પસાર થતા રહે છે. 65 00:03:12,713 --> 00:03:15,142 તેઓ જે કરે છે તેનાથી તેમને મોટો આંનદ થતો નથી. 66 00:03:15,166 --> 00:03:18,639 તેઓ આંનદ કરતાં વધારે તેને સહન કરે છે, 67 00:03:18,663 --> 00:03:20,106 અને અઠવાડિયાનાં અંત નો રાહ જુવે છે. 68 00:03:21,060 --> 00:03:22,895 પણ હું લોકોને મળું છું 69 00:03:22,919 --> 00:03:26,976 જે તેઓ કરે છે તેને પ્રેમ કરે છે અને બીજું કંઈક કરવાની કલ્પના પણ નથી કરી શકતા 70 00:03:27,000 --> 00:03:28,807 જો તમે કહયું, "હવે આ ના કરો," 71 00:03:28,831 --> 00:03:30,828 તેઓ આશ્રય પામશે કે તમે શું વાત કરી રહયા છો 72 00:03:30,852 --> 00:03:32,928 જે તેઓ કરે છે તે નથી, તે કોણ છે. 73 00:03:32,952 --> 00:03:34,893 તેઓ કહે છે,"પરંતુ આ હું છું, તમે જાણો છો." 74 00:03:34,917 --> 00:03:36,822 આનો ત્યાગ કરવો તે મૂર્ખતા હશે, 75 00:03:36,846 --> 00:03:38,948 કારણ કે તે મારી સૌથી પ્રમાણભૂત જાત સાથે વાત કરે છે." 76 00:03:39,453 --> 00:03:42,103 અને તે પૂરતા લોકોમાં સાચું નથી. 77 00:03:42,587 --> 00:03:46,071 હકીકતમાં, તેનાથી ઉલટું, મને લાગે છે કે હજી પણ લઘુમતી લોકોની વાત સાચી છે. 78 00:03:46,659 --> 00:03:49,976 અને મને લાગે છે કે તેના માટેના ઘણા શક્ય ખુલાસા છે. 79 00:03:50,450 --> 00:03:54,387 અને તેમની જોડે ઉચ્ચ શિક્ષણ છે, 80 00:03:54,411 --> 00:03:56,785 કારણ કે શિક્ષણ, એક રીતે, 81 00:03:56,809 --> 00:04:00,332 ઘણા લોકોને તેમની કૂદરતી પ્રતિભાથી વિસ્થાપિત કરે છે. 82 00:04:00,872 --> 00:04:03,745 અને માનવ સંસાધનો કુદરતી સંસાધનો જેવા છે; 83 00:04:03,769 --> 00:04:05,111 તેઓને ધણી વાર ઊંડા દફનાવવામાં આવે છે. 84 00:04:05,729 --> 00:04:07,271 તમારે તેમની શોધમાં જવું પડશે, 85 00:04:07,295 --> 00:04:09,462 તેઓ ફક્ત સપાટી પર પડ્યા નથી, 86 00:04:09,486 --> 00:04:12,690 તમારે તે સંજોગો બનાવવા પડશે જ્યાં તેઓએ પોતાને બતાવ્યા છે. 87 00:04:12,714 --> 00:04:16,214 અમે તમે કલ્પના કરી શકો છો કે શિક્ષણ એ રીતે બનશે 88 00:04:16,238 --> 00:04:17,738 પરંતુ ઘણી વાર, તે નથી. 89 00:04:18,555 --> 00:04:22,313 વિશ્વની દરેક શિક્ષણ પધ્ધતિ આ ક્ષણે સુધારવામાં આવી રહી છે 90 00:04:22,337 --> 00:04:23,610 અને તે પૂરતું નથી. 91 00:04:24,046 --> 00:04:26,744 સુધારાનો હવે કોઈ ઉપયોગ નથી, 92 00:04:26,768 --> 00:04:29,395 કારણ કે તે ફક્ત તૂટેલા નમૂનાને સુધારી રહ્યો છે. 93 00:04:30,133 --> 00:04:31,180 આપણને સુ જોઈએ છે -- 94 00:04:31,204 --> 00:04:33,973 પાછલા થોડા દિવસોમાં વિશ્વનો ઉપયોગ ઘણી વખત કર્યો છે -- 95 00:04:33,997 --> 00:04:35,751 તે વિકાસ નથી, 96 00:04:35,775 --> 00:04:38,378 પરંતુ શિક્ષણમાં વિકાસ. 97 00:04:38,767 --> 00:04:41,976 આને કંઈક બીજામાં પરિવર્તિત કરવું પડશે. 98 00:04:42,000 --> 00:04:47,022 (તાળીઓનો ગળગળાટ) 99 00:04:48,000 --> 00:04:53,305 વાસ્તવિક પડકારો શિક્ષણ માટે મળભૂત નવીનતા છે. 100 00:04:54,106 --> 00:04:56,217 નવીનતા મુશ્કેલ છે, 101 00:04:56,241 --> 00:04:59,437 કારણ કે તેનો અર્થ એ છે કે જે લોકોને સરળ લાગતું નથી તેવું કંઈક કરવું છે, 102 00:04:59,461 --> 00:05:00,823 મોટેભાગે 103 00:05:00,847 --> 00:05:03,255 એનો અર્થ પડકારો જેનો આપણે સ્વીકાર કરીએ છીએ, 104 00:05:03,279 --> 00:05:05,271 જે વસ્તુઓ અમને લાગે છે તે સ્પષ્ટ છે. 105 00:05:05,895 --> 00:05:09,976 સુધારણા અથવા પરિવર્તનથી મોટી સમસ્યા 106 00:05:10,000 --> 00:05:12,015 સામાન્ય અર્થમાં તે જુલમ છે. 107 00:05:12,850 --> 00:05:14,194 વસ્તુઓ જે લોકો વિચારે છે, 108 00:05:14,218 --> 00:05:16,747 "તે અગલ રીતે કરી શકાતું નથી, તે આ રીતે થાય છે." 109 00:05:16,771 --> 00:05:19,588 મને તાજેતરમાં અબ્રાહમ લિંકલન તરફથી એક મહાન અવતરણ મળ્યો, 110 00:05:19,612 --> 00:05:22,453 કોણ મને લાગ્યું કે તમે આ સમયે ટાંકીને ખુશ થશો. 111 00:05:22,477 --> 00:05:24,222 (હાસ્ય) 112 00:05:24,246 --> 00:05:30,507 તેમણે ડિસેમ્બર 1862 માં કોંગ્રેસની બીજી વાર્ષિક બેઠમાં આ કહયું. 113 00:05:31,198 --> 00:05:34,507 મારે તે સમજાવવું જોઈએ કે તે સમયે શું થઇ રહયું હતું પરંતુ તેનો મને કોઈ ખ્યાલ નથી. 114 00:05:35,952 --> 00:05:38,705 અમે બ્રિટનમાં અમેરિકન ઇતિહાસ શીખવતા નથી. 115 00:05:38,729 --> 00:05:40,642 (હાસ્ય) 116 00:05:40,666 --> 00:05:42,976 આપણે તેને છુપાઈએ છીએ. તમે જાણો છો, આ અમારી નીતિ છે. 117 00:05:43,000 --> 00:05:45,304 (હાસ્ય) 118 00:05:46,137 --> 00:05:48,708 કોઈ શંકા નથી, તે સમયે કંઈક રસપ્રદ બન્યું હતું, 119 00:05:48,732 --> 00:05:51,442 જે આપણી વચ્ચેનાં અમેરિકનોને જાણ હશે. 120 00:05:53,347 --> 00:05:54,354 પરંતુ તેમણે આ કહયું: 121 00:05:55,656 --> 00:06:01,801 "તદ્દન ભૂતકાળનાં ડોગમાંસ તોફાન આવવા માટે અપૂરતા છે. 122 00:06:02,761 --> 00:06:06,579 પ્રસંગ મુશ્કેલી સાથે વધારે જબરદસ્ત છે, 123 00:06:06,603 --> 00:06:09,981 અને આપણે પ્રસંગ સાથે જ વધવું જોઈએ." 124 00:06:10,552 --> 00:06:11,583 મને તે ગમ્યું. 125 00:06:11,607 --> 00:06:13,623 તે વધશે નહિ, તેની સાથે વધો. 126 00:06:15,203 --> 00:06:17,192 કેમ કે આપણો વિષય નવો છે, 127 00:06:17,216 --> 00:06:22,296 તેથી આપણે નવો વિચાર કરવો જોઈએ અને નવેસરથી કાર્ય કરવું જોઈએ. 128 00:06:23,000 --> 00:06:25,976 આપણે પોતાને વિખેરી નાખવું જોઈએ, 129 00:06:26,000 --> 00:06:27,965 અને પછી આપણે આપણા દેશને બચાવીશું." 130 00:06:29,000 --> 00:06:31,315 હું તે શબ્દ ને પ્રેમ કરું છું, "અસંગત." 131 00:06:31,711 --> 00:06:32,816 તમે જાણો છો તેનો અર્થ? 132 00:06:32,840 --> 00:06:35,976 કે એવા વિચારો છે જે આપણા બધાને આકર્ષાય છે, 133 00:06:36,000 --> 00:06:39,033 જે ફક્ત વસ્તુઓને કુદરતી ક્રમ આપવામાં આવે છે, 134 00:06:39,057 --> 00:06:40,429 જે રીતે વસ્તુઓ છે. 135 00:06:40,453 --> 00:06:43,103 અને આપણા ઘણા વિચારો રચાયા છે, 136 00:06:43,127 --> 00:06:45,365 આ સદીનાં સંજોગોને પોહોંચી વળતા નથી, 137 00:06:45,389 --> 00:06:48,056 પરંતુ પાછલી સદીઓના સંજોગોનો સામનો કરવા. 138 00:06:48,080 --> 00:06:50,253 પરંતુ આપણા મન હજી તેમના દ્રારા સંમોહન થયેલા છે, 139 00:06:50,277 --> 00:06:52,976 અને આપણે તેમનાં કેટલાકને વિખેરી નાખવા પડશે. 140 00:06:53,523 --> 00:06:55,928 Have, આ કરવાનું સરળ કરતાં કહયું છે. 141 00:06:55,952 --> 00:06:59,165 તે જાણવું ખુબ મુશ્કેલ છે, બીજી વાત કરીએ તો, તમે શું તે ધ્યાનમાં લો છો. 142 00:06:59,689 --> 00:07:01,984 અને કારણ એ છે કે તમે તેને માની લો છો. 143 00:07:02,008 --> 00:07:03,010 (હાસ્ય) 144 00:07:03,034 --> 00:07:05,368 ચાલો હું તમને કંઈક પૂછું કે તમે સમજી શકો. 145 00:07:05,392 --> 00:07:07,561 અહીં તમારામાંથી કેટલાની ઉંમર 25 વર્ષથી વધુ છે? 146 00:07:08,620 --> 00:07:12,122 તે તમે લીધું નથી નથી એવું નથી, મને ખાતરી છે કે તમે તેનાથી પરિચિત છો. 147 00:07:12,690 --> 00:07:14,976 શું અહીં કોઈ 25 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો છે? 148 00:07:15,770 --> 00:07:17,976 સારુ, હવે 25 થી ઉપરનાં લોકો, 149 00:07:18,000 --> 00:07:20,976 જો તમે તમારી કાંડા ઘડિયાળ પેહરી છે તો તમારો હાથ ઉપર કરશો? 150 00:07:21,795 --> 00:07:23,976 હવે તે આપણા માટે મોટો સોદો છે, શું તે નથી? 151 00:07:24,580 --> 00:07:26,993 કિશોરોથી ભરેલા ઓરડામાં આ જ વસ્તુ પૂછો. 152 00:07:27,572 --> 00:07:29,635 કિશોરો કાંડા ઘડિયાળ પહેરતા નથી. 153 00:07:29,659 --> 00:07:31,573 મારો મતલબ એ નથી કે તેઓ કરી શકતા નથી, 154 00:07:31,597 --> 00:07:33,048 તેઓ માત્ર ઘણીવાર પસન્દ કરતાં નથી. 155 00:07:33,445 --> 00:07:37,041 અને તેનું કારણ એ છે કે આપણે પૂર્વ-ડિજિટલ સંસકરુતીમાં ઉછરેલા છીએ, 156 00:07:37,065 --> 00:07:38,276 25 વર્ષથી વધુનાં લોકો. 157 00:07:38,300 --> 00:07:40,449 અને તેથી અમારા માટે, જો તમે સમય જાણવા માંગતા હોવ તો, 158 00:07:40,473 --> 00:07:42,419 તમારે તે કેહવા માટે કંઈક પહેરવું પડશે. 159 00:07:42,443 --> 00:07:45,142 બાળકો હવે એવી દુનિયામાં જીવે છે જે ડિજિટાઇઝ્ડ છે, 160 00:07:45,166 --> 00:07:46,976 અને સમયે, તેમના માટે, દરેક જગ્યાએ છે. 161 00:07:47,277 --> 00:07:48,718 તેઓને આ કરવા માટે કોઈ કારણ જોઈતા નથી. 162 00:07:49,146 --> 00:07:50,991 અને બીજી વાત કરીએ તો, તમારે જરૂર નથી અથવા તો; 163 00:07:51,015 --> 00:07:53,984 તે ફક્ત આ છે કે જે તમે હંમેશા કરતાં નથી અને તમે તે કરવાનું ચાલુ રાખો છો. 164 00:07:54,008 --> 00:07:57,253 મારી પુત્રી ક્યારેય ઘડિયાળ પહેરતી નથી, મારી પુત્રી કેટ, જે 20 વર્ષની છે. 165 00:07:57,277 --> 00:07:58,670 તેણી આ મુદ્દો જોતી નથી. 166 00:07:58,694 --> 00:08:00,481 જેમ તે કહે છે, 167 00:08:00,505 --> 00:08:02,376 "તે એક કાર્ય ઉપકરણ છે." 168 00:08:02,400 --> 00:08:07,528 (હાસ્ય) 169 00:08:07,552 --> 00:08:09,219 "જેમ કે, તે કેટલું અસંતોષજનક છે?" 170 00:08:09,896 --> 00:08:12,136 અને મે કહયું, "ના, ના, તે તારીખ પણ બતાવે છે." 171 00:08:12,160 --> 00:08:16,160 (હાસ્ય) 172 00:08:17,000 --> 00:08:18,603 "તે બહુવિધ કાર્યો કરે છે." 173 00:08:18,627 --> 00:08:19,976 (હાસ્ય) 174 00:08:20,000 --> 00:08:23,452 પરંતુ, તમે જુઓ છો, ત્યાં એવી બાબતો છે જે શિક્ષણમાં આકર્ષાયેલી નહોતી. 175 00:08:24,033 --> 00:08:25,388 બે ઉદાહરણો. 176 00:08:25,412 --> 00:08:28,135 તેમાંથી એક રેખીયતા નો વિચાર છે: 177 00:08:28,159 --> 00:08:30,795 કે તે અહીં શરુ થાય છે અને તમે એક માર્ગ પરથી જાઓ છો 178 00:08:30,819 --> 00:08:32,342 અને જો તમે બધું બરાબર કરો છો, 179 00:08:32,366 --> 00:08:34,993 તમે તમારા બાકીના જીવન માટે તમને તૈયાર કરશે. 180 00:08:37,000 --> 00:08:39,524 TED પર બોલતા દરેક વ્યક્તિએ અમને ગર્ભિત રીતે કહયુ છે, 181 00:08:39,548 --> 00:08:42,224 અથવા ક્યારેક સ્પષ્ટ રીતે, એક અલગ વાર્તા: 182 00:08:42,248 --> 00:08:44,976 જીવન રેખીય નથી, તે જૈવિક છે. 183 00:08:45,478 --> 00:08:47,470 અમે પ્રતીકાત્મક રીતે આપણા જીવનનું નિર્માણ કરીએ છીએ 184 00:08:47,494 --> 00:08:49,343 જેમ આપણે આપણી પ્રતિભાઓને વધારીએ છીએ 185 00:08:49,367 --> 00:08:52,207 સંજોગોનાં સંબંધોમાં તેઓ આપણને બનાવવામાં મદદ કરે છે. 186 00:08:52,596 --> 00:08:55,976 પરંતુ, તમે જાણો છો, અમે આ રેખીય કથાથી ભ્રમિત થઇ ગયા છીએ. 187 00:08:56,310 --> 00:08:59,700 અને કદાચ કૉલેજમાં પ્રવેશ આપતા શિક્ષણ માટેના શિખર. 188 00:09:00,216 --> 00:09:02,976 મને લાગે છે કે આપણે લોકો કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે દીવાના છીએ. 189 00:09:03,422 --> 00:09:04,701 અમુક પ્રકારની કૉલેજ. 190 00:09:04,725 --> 00:09:07,629 મારો મતલબ એ નથી કે તમારે ન જવું જોઈએ, પણ દરેક ને જવાની જરૂર નથી, 191 00:09:07,653 --> 00:09:08,846 અથવા હવે જાઓ. 192 00:09:08,870 --> 00:09:11,502 કદાચ તેઓ પછીથી જઈ શકે છે, અત્યારેજ નહિ. 193 00:09:11,526 --> 00:09:14,654 અને થોડા સમય પેહલા હું પુસ્તકમાં સહી કરવા માટે સન ફ્રાન્સિસ્કો માં હતો. 194 00:09:14,678 --> 00:09:17,477 ત્યાં આ એક વ્યક્તિ એક પુસ્તક ખરીદતો હતો, તે પોતાના 30 માં હતો. 195 00:09:17,501 --> 00:09:18,771 મેં કહયું, "તમે શું કરો છો?" 196 00:09:18,795 --> 00:09:20,779 અને તેને કહયું, "હું ફાયરમેન છું." 197 00:09:21,881 --> 00:09:23,976 મેં પૂછ્યું, "તમે કેટલા સમયથી ફાયરમેન છો?" 198 00:09:24,000 --> 00:09:26,317 "હંમેશા, હું હંમેશા ફાયરમેન રહ્યો છું." 199 00:09:26,950 --> 00:09:29,307 "સારુ, તમે કયારે નક્કી કર્યું?" તેને કહયું, "બાળક હતો ત્યારે. 200 00:09:29,331 --> 00:09:31,427 ખરેખર, તે શાળામાં મારા માટે સમસ્યા હતી, 201 00:09:31,451 --> 00:09:33,977 કારણ કે શાળામાં દરેક વ્યક્તિ ફાયરમેમ બનવા માંગતી હતી." 202 00:09:34,001 --> 00:09:35,015 (હાસ્ય) 203 00:09:35,039 --> 00:09:36,976 તેણે કહયું, "પણ હું ફાયરમેન બનવા માગતો હતો." 204 00:09:37,752 --> 00:09:40,541 અને તેણે કહયું, "જયારે હું શાળાનાં વરિષ્ઠ વર્ષમાં આયો, 205 00:09:40,565 --> 00:09:42,976 મારા શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી. 206 00:09:43,000 --> 00:09:45,252 મારા એક શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી. 207 00:09:45,276 --> 00:09:47,323 તેણે કહયું કે હું મારું જીવન ફેંકી રહ્યો છું 208 00:09:47,347 --> 00:09:49,363 જો હું તેની સાથે કરવાનું પસન્દ કરું છું; 209 00:09:49,387 --> 00:09:52,693 કે મારે કૉલેજ જવું જોઈએ, મારે એક વ્યસાયિક વ્યક્તિ બનવું જોઈએ, 210 00:09:52,717 --> 00:09:53,976 કે મારી પાસે મહાન સંભાવના હતી 211 00:09:54,000 --> 00:09:56,130 અને તે કરવા માટે હું મારી પ્રતિભા બગાડતો હતો." 212 00:09:56,154 --> 00:09:57,568 તેણે કહયું, "તે અપમાનજનક હતું. 213 00:09:57,592 --> 00:10:00,178 તે સંપૂર્ણ વર્ગની સામે હતું અને મને ભયાનક લાગ્યું. 214 00:10:00,202 --> 00:10:02,709 પરંતુ આ તેજ છે જે હું ઇચ્છુ છું, અને તરત જ મેં શાળા છોડી દીધી, 215 00:10:02,733 --> 00:10:05,031 મેં ફાયર સર્વિસમાં અરજી કરી અને હું સ્વીકારાયો. 216 00:10:05,055 --> 00:10:07,341 તમે જાણો છો, હું હાલમાં જ તે વ્યક્તિ વિશે વિચારતો હતો, 217 00:10:07,365 --> 00:10:10,556 થોડી મિનિટ પેહલા જયારે તમે બોલતા હતાં, આ શિક્ષક વિશે, 218 00:10:10,580 --> 00:10:13,414 કારણકે છ મહિના પેહલા, મેં તેમનો જીવ બચાવ્યો હતો." 219 00:10:13,833 --> 00:10:17,045 (હાસ્ય) 220 00:10:17,069 --> 00:10:21,428 તેણે કહયું, "તે ગાડીનાં ભંગારમાં હતો, અને મેં તેને બહાર કાઢી, તેને સીપીઆર આપ્યો, 221 00:10:21,452 --> 00:10:23,301 અને મેં તેમની પત્ની નો જીવ પણ બચાવી લીધો." 222 00:10:24,000 --> 00:10:26,191 તેણે કહયું, "મને લાગે છે કે તે હવે મારા માટે સારુ વિચારે છે." 223 00:10:26,215 --> 00:10:27,976 (હાસ્ય) 224 00:10:28,000 --> 00:10:33,810 (તાળીઓનો ગળગળાટ) 225 00:10:34,532 --> 00:10:35,731 તમે જાણો છો, મને, 226 00:10:35,755 --> 00:10:39,976 માનવ સમુદાયો વિવિધ પ્રતિભા પર આધાર રાખે છે, 227 00:10:40,000 --> 00:10:42,456 ક્ષમતાની એક કલ્પના નહીં. 228 00:10:42,928 --> 00:10:44,905 અને અમારા પડકારોનું હૃદય -- 229 00:10:44,929 --> 00:10:47,570 (તાળીઓનો ગળગળાટ) 230 00:10:47,594 --> 00:10:48,976 પડકારનાં હૃદયમાં 231 00:10:49,000 --> 00:10:52,971 અમારી ક્ષમતા અને બુદ્ધિની સમજને ફરીથી ગોઠવવાની છે. 232 00:10:53,330 --> 00:10:55,703 આ રેખીય વસ્તુ એક સમસ્યા છે. 233 00:10:56,154 --> 00:10:58,976 જયારે હું લગબગ નવ વર્ષ પેહલા એલ.એ. માં આવ્યો હતો, 234 00:10:59,000 --> 00:11:03,129 મને નીતિવિષયક નિવેદન મળી ગયું -- 235 00:11:03,153 --> 00:11:04,416 ખુબ જ હેતૂપૂવઁક -- 236 00:11:04,440 --> 00:11:06,898 જે કહે છે, "કોલેજ બાલમંદિરથી શરૂ થાય છે." 237 00:11:08,864 --> 00:11:10,054 ના, તે નથી થતું. 238 00:11:10,078 --> 00:11:13,809 (હાસ્ય) 239 00:11:14,571 --> 00:11:15,631 તે નથી. 240 00:11:16,373 --> 00:11:18,826 જો અમારી પાસે સમય હોત તો, હું આમાં જઈ શકતો, પરંતુ અમારી પાસે નથી. 241 00:11:18,850 --> 00:11:21,064 (હાસ્ય) 242 00:11:21,088 --> 00:11:23,564 બાલમંદિર બાલમંદિરથી શરૂ થાય છે. 243 00:11:23,588 --> 00:11:25,898 (હાસ્ય) 244 00:11:25,922 --> 00:11:27,675 મારા મિત્રે એકવાર કહયું હતું, 245 00:11:27,699 --> 00:11:30,136 "ત્રણ વર્ષની વયે અડધી છ વર્ષની વયની નથી." 246 00:11:30,160 --> 00:11:31,976 (હાસ્ય) 247 00:11:32,000 --> 00:11:37,529 (તાળીઓનો ગળગળાટ) 248 00:11:37,553 --> 00:11:38,665 તેઓ ત્રણ છે. 249 00:11:38,689 --> 00:11:40,689 પરંતુ જેમ આપણે આ બેઠક સાંભળી છે, 250 00:11:40,713 --> 00:11:43,976 બાલમંદિરમાં આવવા માટે હવે આવી સ્પર્ધા છે -- 251 00:11:44,000 --> 00:11:45,859 યોગ્ય બાલમંદિર મેળવવા માટે -- 252 00:11:45,883 --> 00:11:49,715 લોકો તેના માટે ત્રણ ની સામે ઇન્ટરવ્યૂ આપે છે. 253 00:11:51,839 --> 00:11:53,913 નિન્મ દબાણયુક્ત જગ્યાની સામે બેઠેલા બાળકો, 254 00:11:53,937 --> 00:11:55,414 તમે જાણો છો, તેમની ફરીની શરૂઆત સાથે -- 255 00:11:55,438 --> 00:11:58,029 (હાસ્ય) 256 00:11:58,053 --> 00:12:00,327 તેમના જવાબ જોઈ અને કહે છે, "શું છે, આ તે છે?" 257 00:12:00,351 --> 00:12:01,976 (હાસ્ય) 258 00:12:02,000 --> 00:12:05,319 (તાળીઓનો ગળગળાટ) 259 00:12:05,343 --> 00:12:08,299 "તમે લગભગ 36 મહિના રહ્યા છો, અને આ તે છે?" 260 00:12:08,323 --> 00:12:15,376 (હાસ્ય) 261 00:12:15,400 --> 00:12:17,154 "તમે કશું પ્રાપ્ત કર્યું નથી -- બરાબર. 262 00:12:17,178 --> 00:12:18,564 (હાસ્ય) 263 00:12:18,588 --> 00:12:21,389 પ્રથમ છ મહિના સ્તનપાન કરાવ્યું, હું જોઈ શકું છું." 264 00:12:21,413 --> 00:12:24,072 (હાસ્ય) 265 00:12:26,532 --> 00:12:29,119 જુઓ, તે એક વિચાર તરીકે અત્યાચારી છે. 266 00:12:29,143 --> 00:12:31,333 અન્ય મોટો મુદ્દો અનુરૂપતા છે. 267 00:12:31,357 --> 00:12:34,976 અમે ફાસ્ટ ફૂડ નાં નમૂના પરથી અમારી શિક્ષણ પધ્ધતિ બનાવી છે. 268 00:12:35,615 --> 00:12:38,488 આ એ છે જેમી ઓલિવરે બીજા દિવસે આ વિશે વાત કરી હતી. 269 00:12:38,512 --> 00:12:41,059 તેઓ આહાર-વ્યવસ્થાનાં ગુણવત્તાની ખાતરીના બે નમૂના છે. 270 00:12:41,083 --> 00:12:43,723 એક ફાસ્ટ ફૂડ છે, જ્યાં બધું વ્યવસ્થિત છે. 271 00:12:43,747 --> 00:12:46,062 અન્ય ઝગાટ અને મિચેલિન ભોજનાલય જેવી છે, 272 00:12:46,086 --> 00:12:47,849 જ્યાં બધું વ્યવસ્થિત નથી, 273 00:12:47,873 --> 00:12:49,898 તેઓ સ્થાનિક સંજોગોમાં વ્યવસ્થિત છે. 274 00:12:49,922 --> 00:12:53,299 અને આપણે પોતાને શિક્ષણનાં ફાસ્ટ ફૂડનાં નમુના ને વેચ્યા છે, 275 00:12:53,323 --> 00:12:56,398 અને તે આપણી ભાવના અને આપણી શક્તિમાં સુધારો કરી રહયું છે 276 00:12:56,422 --> 00:12:59,243 જેટલું ફાસ્ટ ફૂડ આપણા શારીરિક શરીરને ખલાશ કરે છે. 277 00:12:59,809 --> 00:13:05,120 (તાળીઓનો ગળગળાટ) 278 00:13:05,889 --> 00:13:08,004 અપણે અહીં કેટલીક વસ્તુઓ ઓળખી લેવી પડશે. 279 00:13:08,028 --> 00:13:10,376 એક તે છે કે માનવ પ્રતિભા ભારે વૈવિધ્યસભર. 280 00:13:10,400 --> 00:13:12,203 લોકો પાસે દરેક જુદી જુદી રીત છે. 281 00:13:12,227 --> 00:13:15,976 મેં તાજેતરમાં જ કામ કર્યું હતું કે મને એક બાળક તરીકે ગિટાર આપવામાં આવ્યું હતું 282 00:13:16,000 --> 00:13:18,976 લગભગ એજ સમયે એરિક કલેપ્ટોનને તેની પ્રથમ ગિટાર મળી. 283 00:13:19,000 --> 00:13:20,604 (હાસ્ય) 284 00:13:20,628 --> 00:13:22,860 તે એરિક બહાર કામ કર્યું, "બસ, તે બધું હું કહું છું. 285 00:13:22,884 --> 00:13:23,906 (હાસ્ય) 286 00:13:23,930 --> 00:13:25,017 એક રીતે -- 287 00:13:26,145 --> 00:13:27,412 તે મારા માટે ન હતું. 288 00:13:27,436 --> 00:13:29,977 હું આ વસ્તુ કામ કરવા માટે મેળવી શક્યો નહિ 289 00:13:30,001 --> 00:13:32,533 પછી ભલે હું તેમાં કેટલી વાર અથવા કેટલું ભારે ઉડ્ડયન કરું. 290 00:13:32,557 --> 00:13:34,264 તે માત્ર કામ કરશે નહિ. 291 00:13:34,288 --> 00:13:35,612 (હાસ્ય) 292 00:13:37,898 --> 00:13:39,279 પરંતુ તે ફક્ત તે જ વિશે જ નહિ. 293 00:13:39,303 --> 00:13:40,461 તે આવેગ વિશે છે. 294 00:13:41,151 --> 00:13:44,058 ઘણીવાર, લોકો તે વસ્તુઓમાં સારાં હોય છે જેની તેઓ ખરેખર કાળજી લેતા નથી. 295 00:13:44,082 --> 00:13:45,276 તે આવેગ વિશે છે, 296 00:13:45,300 --> 00:13:47,976 અને જે આપણી ભાવના અને આપણી શક્તિ ને ઉત્તેજિત કરે છે. 297 00:13:48,000 --> 00:13:51,381 અને જો તમે એવું કામ કરી રહ્યા છો કે જેને તમે કરવાનું પસંદ કરો છો, તો તમે સારા છો, 298 00:13:51,405 --> 00:13:53,675 સમય સંપૂર્ણપણે અલગ અલગ વર્તણુક લે છે. 299 00:13:54,120 --> 00:13:56,297 મારી પત્નીએ હમણાં જ એક નવલકથા લખવાનું સમાપ્ત કર્યું છે, 300 00:13:56,321 --> 00:13:59,352 અને મને લાગે છે કે તે એક મહાન પુસ્તક છે, 301 00:13:59,376 --> 00:14:01,976 પરંતુ તેણી અંત સુધી કલાકો સુધી ગાયબ થઇ જાય છે. 302 00:14:02,000 --> 00:14:04,381 તમે આ જાણો છો, જો તમે કંઈક તમારા પ્રેમ માટે કરી રહ્યા છો, 303 00:14:04,405 --> 00:14:06,290 અને એક કલાક પાંચ મિનિટ જેવી લાગે છે. 304 00:14:06,943 --> 00:14:09,991 જો તમે એવું કંઈક કરી રહ્યા છો જે ભાવનાથી ગુંજી ન શકે, 305 00:14:10,015 --> 00:14:11,606 પાંચ મિનિટ એક કલાક જેવી લાગે છે. 306 00:14:11,630 --> 00:14:14,314 અને કારણ એ છે કે ઘણા લોકો શિક્ષણને પસન્દ કરતાં નથી 307 00:14:14,338 --> 00:14:16,655 કારણકે તે તેમની ભાવનાને પુરી કરી શકતા નથી, 308 00:14:16,679 --> 00:14:19,457 તે તેમની શક્તિ અથવા તેમના આવેગ ને પહોંચી વળતા નથી. 309 00:14:19,774 --> 00:14:21,764 તેથી મને લાગે છે કે આપણે રૂપ બદલવા પડશે. 310 00:14:22,303 --> 00:14:25,834 આપણે શિક્ષણનાં ઔધૌગિક નમૂનામાંથી પસાર થવું જોઈએ, 311 00:14:25,858 --> 00:14:27,659 ઉપ્તાદનનો નમૂનો, 312 00:14:27,683 --> 00:14:32,046 જે રેખીયતા, સુસંગતતા અને જૂથોનાં લોકોને આધારિત છે. 313 00:14:32,468 --> 00:14:34,373 આપણે નમૂનાને આધારે જવું જોઈએ 314 00:14:34,397 --> 00:14:36,976 તે કૃષિનાં સિદ્ધાંતો પર વધુ આધારિત છે. 315 00:14:37,000 --> 00:14:38,263 આપણે ઓળખવું પડશે 316 00:14:38,287 --> 00:14:42,214 કે માનવ વિકાસ થાય છે તે યાંત્રિક પ્રકિયા નથી; 317 00:14:42,238 --> 00:14:44,167 તે એક જૈવિક પ્રકિયા છે. 318 00:14:44,191 --> 00:14:47,777 અને તમે માનવ વિકાસનાં પરિણામોની આગાહી કરી શકતા નથી. 319 00:14:47,801 --> 00:14:50,494 એક ખેડૂતની જેમ, તમે જે કરી શકો છો તે પરિસ્થિતિનું નિર્માણ છે 320 00:14:50,518 --> 00:14:52,691 જે હેઠળ તેઓ ખીલી ઉઠશે. 321 00:14:53,279 --> 00:14:56,540 તેથી જયારે આપણે શિક્ષણમાં સુધારણા અને તેના પરિવર્તન તરફ ધ્યાન આપીએ છીએ, 322 00:14:56,564 --> 00:14:58,822 તે પધ્ધતિ કલોનિંગ જેવી નથી. 323 00:14:58,846 --> 00:15:01,418 ત્યાં મહાન લોકો છે, જેવા કે કેઆઈપીપીસ; તે મહાન પધ્ધતિ છે, 324 00:15:01,442 --> 00:15:03,281 ત્યાં અનેક મહાન નમૂના છે. 325 00:15:03,305 --> 00:15:06,527 તે તમારા સંજોગોને વ્યવસ્થિત કરવા વિશે છે 326 00:15:06,551 --> 00:15:09,976 અને તમે ખરેખર જે લોકોને ભણાવતા હોવ તેના માટે શિક્ષણને વ્યક્તિગત બનાવવું. 327 00:15:10,628 --> 00:15:13,701 અને તે કરવાનું, મને લાગે છે કે, તે ભવિષ્યનો જવાબ છે 328 00:15:13,725 --> 00:15:17,140 કારણકે તે કોઈ નવા ઉકેલને સ્કેલ કરવા વિશે નથી; 329 00:15:17,164 --> 00:15:19,481 તે શિક્ષણની એક ચળવળ બનાવવા વિશે કહે છે 330 00:15:19,505 --> 00:15:21,976 જેમાં લોકો તેમનાં ઉકેલો વિકસાવે છે, 331 00:15:22,000 --> 00:15:25,285 પરંતુ વ્યક્તિગત કરેલ અભ્યાસક્રમનાં આધારે બાહ્ય આધાર સાથે. 332 00:15:25,309 --> 00:15:26,976 હવે આ ઓરડા માં, 333 00:15:27,000 --> 00:15:30,976 ત્યાં એવા લોકો છે જે વ્યવસાયમાં અસાધારણ સંસાધનો નું પ્રતિનિધિત્વ કરે છે, 334 00:15:31,000 --> 00:15:33,292 મલ્ટિમીડિયામાં, ઈન્ટરનેટમાં, 335 00:15:33,316 --> 00:15:34,976 આ તકનિકીઓ, 336 00:15:35,000 --> 00:15:37,766 શિક્ષકોની અસાધારણ પ્રતિભા સાથે, 337 00:15:37,790 --> 00:15:41,643 શિક્ષણમાં ક્રાંતિ લાવવાની તક પુરી પાડે છે. 338 00:15:41,667 --> 00:15:43,762 અને હું તમને આમાં સામેલ થવા વિનંતી કરું છું 339 00:15:43,786 --> 00:15:47,406 કારણકે તે ફક્ત આપણા માટે જ નહિ, પરંતુ આપણા બાળકોનાં ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. 340 00:15:47,430 --> 00:15:49,833 પરંતુ આપણે ઔધૌગિક નમૂનાથી બદલાવું પડશે 341 00:15:49,857 --> 00:15:51,508 કૃષિ નમૂનાને, 342 00:15:51,532 --> 00:15:54,556 જ્યાં દરેક શાળા આવતીકાલે વિકસિત થશે. 343 00:15:54,580 --> 00:15:56,428 કે જ્યાં બાળકો જીવનનો અનુભવ કરે છે, 344 00:15:56,452 --> 00:15:58,318 અથવા તો ઘરે, જો તે આ પસન્દ કરે છે, 345 00:15:58,342 --> 00:16:00,555 તેમના પરિવારો અથવા મિત્રો સાથે શિક્ષિત થવું. 346 00:16:00,579 --> 00:16:04,730 આ થોડા દિવસો દરમિયાન સપના વિશે ઘણી વાતો થઇ છે. 347 00:16:05,214 --> 00:16:07,240 અને હું ખુબ જ ઝડપથી ઈચ્છતો હતો -- 348 00:16:07,264 --> 00:16:10,169 ગઈ કાલે રાત્રે નાતાલી મરચન્ટનાં ગીતોથી હું ખુબ જ આશ્ર્યચકિત થઇ ગયો, 349 00:16:10,193 --> 00:16:11,478 જૂની કવિતાઓને યાદ કરતો. 350 00:16:12,208 --> 00:16:14,344 હું તમને એક ઝડપી અને ખુબ જ ટૂંકી કવિતા વાંચવા કહું છું 351 00:16:14,368 --> 00:16:16,458 ડબ્લ્યુ.બી. યેટ્સ, કોણ કેટલાકને કદાચ ખબર હશે. 352 00:16:17,000 --> 00:16:20,869 તેણે આ લખ્યું તેના પ્રેમ માટે, મૌડ ગૂને, 353 00:16:20,893 --> 00:16:23,774 અને તે આ હકીકતનો વિલાપ કરી રહ્યો હતો 354 00:16:23,798 --> 00:16:27,048 કે તે ખરેખર તેણીને તેણી પાસેથી માંગતી વસ્તુ ન આપી શકે. 355 00:16:27,072 --> 00:16:30,468 અને તે કહે છે, "મને કંઈક બીજું મળી ગયું છે, પરંતુ તે મારા માટે ન પણ હોઈ શકે." 356 00:16:30,492 --> 00:16:31,634 તે આ કહે છે: 357 00:16:32,508 --> 00:16:35,380 "મારી પાસે સ્વર્ગના ભરતકામનાં કપડાં હોત, 358 00:16:35,404 --> 00:16:38,277 સોના અને ચાંદી નાં પ્રકાશથી ધેરાયેલા, 359 00:16:39,372 --> 00:16:42,809 વાદળી અને અસ્પષ્ટ અને કાળા કપડાં 360 00:16:42,833 --> 00:16:45,760 રાત્રિ અને પ્રકાશ અને અડધો પ્રકાશ, 361 00:16:46,902 --> 00:16:49,047 હું તમારા પગ નીચે કપડાં ફેલાવીશ: 362 00:16:50,054 --> 00:16:54,028 પણ, હું ગરીબ છું, ફક્ત મારા સપના છે; 363 00:16:54,896 --> 00:16:57,480 મેં મારા સપના તમારા પગ નીચે ફેલાવ્યા છે; 364 00:16:58,749 --> 00:16:59,757 નરમાશથી ચાલવું 365 00:17:00,401 --> 00:17:02,161 કારણકે તમે મારા સપના પર ચાલો છો." 366 00:17:02,857 --> 00:17:05,641 અને રોંજીંદા, દરેક જગ્યાએ, 367 00:17:05,665 --> 00:17:08,854 અમારા બાળકો અમારા પગ નીચે તેમના સપના ફેલાવે છે. 368 00:17:09,680 --> 00:17:11,024 અને આપણે નરમાઇ થી ચાલવું જોઈએ. 369 00:17:12,189 --> 00:17:13,262 આભાર. 370 00:17:13,286 --> 00:17:16,920 (તાળીઓનો ગળગળાટ) 371 00:17:16,944 --> 00:17:18,323 ખુબ ખુબ આભાર. 372 00:17:18,347 --> 00:17:22,365 (તાળીઓનો ગળગળાટ) 373 00:17:22,389 --> 00:17:23,404 આભાર. 374 00:17:23,428 --> 00:17:26,428 (તાળીઓનો ગળગળાટ)