1 00:00:00,255 --> 00:00:04,714 હુ આ વિડીઓ મા આ બધા અપુર્ણાકો ને નાના થી મોટા એટલે કે ચડતા ક્રમ મા ગોઠવવા માગુ છુ. 2 00:00:04,714 --> 00:00:10,379 અને સૌથી સરળ રીત -- અને એ રીત કે જેમા સાચો જવાબ મળે --તે એ છે કે 3 00:00:10,379 --> 00:00:14,002 તેનો સામાન્ય છેદ શોધવો, કારણ કે જો આપણે સામાન્ય છેદ ના શોધી શકીએ, 4 00:00:14,002 --> 00:00:21,432 તો આ અપૂર્ણાકોની સરખામણી કરવી અઘરી છે: ૪/૯. ૩/૪. ૪/૫ વગેરે. 5 00:00:21,432 --> 00:00:25,844 તમે તે અંદાજ કરવાનો પ્રયત્ન કરી શકો છો, પરંતુ તમે તેને સરખાવી ત્યારે જ શકો કે જ્યારે 6 00:00:25,844 --> 00:00:32,467 તેઓના સમાન છેદ હોઈ. તેથી અહિ પહેલી રીત એ છે કે તેના સામાન્ય છેદ શોધવા. 7 00:00:32,467 --> 00:00:36,432 અને તેને કરવાની ઘણી રીત છે. તમે આમાંથી કોઈ એક છેદ લો 8 00:00:36,432 --> 00:00:42,051 અને તેના બધા અવયવી લો જ્યા સુધી એવો અવયવી ના મલે કે જે બીજા બધા છેદ વડે ભાગિ શકાય. 9 00:00:42,051 --> 00:00:45,667 તે કરવા માટેની બિજી રીત કે દરેકનો અવિભાજ્ય અવયવ લો. 10 00:00:45,667 --> 00:00:52,067 અને પછી લઘુત્તમ સામાન્ય અવયવી કે જેમા તે દરેક અવિભાજ્ય સંખ્યા હોય. 11 00:00:52,067 --> 00:00:58,630 ચલો તેને આપણે બિજી રીત થી કરીએ અને પછી ચકાસીએ. 12 00:00:58,630 --> 00:01:08,429 તો, ૯ એ ૩*૩, તો આપણો લઘુત્તમ સમાન્ય અવયવી (લસાઅ) માં ઓછામાં ઓછા ૩*૩ હશે. 13 00:01:08,429 --> 00:01:12,191 અને પછી ૪ એ ૨*૨ ની બરાબર છે. 14 00:01:12,191 --> 00:01:17,810 તેથી, ૨*૨ પણ આપણા લઘુત્તમ સમાન્ય અવયવ મા આવશે. 15 00:01:17,810 --> 00:01:22,361 ૫ એ અવિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે અહિ ૫ મુકીશુ. 16 00:01:22,361 --> 00:01:31,185 અને પછી, ૧૨ એ ૨*૬ ની બરાબર છે અને ૬=૨*૩. 17 00:01:31,185 --> 00:01:40,867 તેથી, આપણા લસાઅ મા, આપણી પાસે બે ૨ હોવા જોઇએ, પરંતુ આપણી પાસે બે ૨ છે જ, અને એક ૩ પણ છે. 18 00:01:40,867 --> 00:01:48,182 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 19 00:01:48,182 --> 00:01:50,200 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 20 00:01:50,200 --> 00:01:58,770 અને પછી છેલ્લે, આપણો જવાબ, ૧૫ ના અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય, તેવો હોવો જોઇયે 21 00:01:58,770 --> 00:02:03,971 ૧૫ એટલે ૩*૫ થાય. 22 00:02:03,971 --> 00:02:09,312 તેથી ફરી એક વાર, આપણી પાસે ૩ અને ૫ તો પહેલે થી જ છે. 23 00:02:09,312 --> 00:02:15,163 તેથી, આ આપણો લઘુતમ સામાન્ય અવયવી (લસાઅ) છે. 24 00:02:15,163 --> 00:02:45,256 તેથી, લસાઅ ૩૫ = ૧૮૦ થશે.તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય 25 00:02:45,256 --> 00:02:52,873 તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય. તો, આપણે આ બધા અપૂર્ણાક ને ૧૮૦ છેદ મુકીને ફરીથી લખીએ. 26 00:02:52,873 --> 00:02:59,467 તેથી, આપણો પહેલો અપૂર્ણાક, ૪/૯ છે. કેટલા ભાગ્ય ૧૮૦ બરાબર ૪/૯? 27 00:02:59,467 --> 00:03:04,065 ૯ થી ૧૮૦ કરવા માટે, આપણે ૯ ને ૨૦ વડે ગુણવા પડે. 28 00:03:04,065 --> 00:03:16,836 તેથી, છેદને ૧૮૦ કરવા માટે, આપણે ૨૦ વડે ગુણાકાર કરીએ. 29 00:03:16,836 --> 00:03:21,851 આપણે અપૂર્ણાકના મુલ્ય ને બદલવા નથી માંગતા, તેથી આપણે 4 નો પણ ૨૦ વડે ગુણાકાર કરવો જોઈએ. 30 00:03:21,851 --> 00:03:28,863 ૪*૨૦ = ૮૦. તેથી, ૪/૯ એ ૮૦/૧૮૦ બરાબર જ થાય. 31 00:03:28,863 --> 00:03:37,200 હવે, ચલો ૩/૪ કરીએ. છેદમા ૧૮૦ કરવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? 32 00:03:37,200 --> 00:03:42,656 તમે તે શોધવા માટે ૧૮૦/૪ કરી શકો. 33 00:03:42,656 --> 00:03:54,452 ૪*૪૫ = ૧૮૦. હવે, તમારે અંશ ને પણ ૪૫ વડે ગુણવા પડે. 34 00:03:54,452 --> 00:04:09,200 ૩*૪૫ = ૧૩૫. તેથી, ૩/૪ એ ૧૩૫/૧૮૦ જેટલા જ થાય. 35 00:04:09,200 --> 00:04:31,929 હવે ચલો ૪/૫ માટે કરીએ. ૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૫ ને ૩૬ વડે ગુણવા પડ્ડે. 36 00:04:31,929 --> 00:04:35,133 અંશ ને પણ તે જ ૩૬ વડે ગુણવા પડે. 37 00:04:35,133 --> 00:04:46,325 તેથી, ૧૪૪/૧૮૦ અને પછી આપણી પાસે 38 00:04:46,325 --> 00:04:50,180 માત્ર બીજા બે અપૂર્ણાક રહ્યા છે. 39 00:04:50,180 --> 00:05:25,846 ૧૮૦/૧૨ = ૧૫. અંશ ને પણ ૧૫ વડે ગુણવા પડે. તેથી, ૧૧/૧૨ = ૧૬૫/૧૮૦ 40 00:05:25,846 --> 00:05:28,067 અને પછી છેલ્લે, આપણી પાસે ૧૩/૧૫ છે. 41 00:05:28,067 --> 00:05:51,434 ૧૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૧૫ ને ૧૨ વડે ગુણવા પડે-- ૧૫*૧૦ = ૧૫૦. ૧૫*૨ = ૩૦. તેથી, ૧૫*૧૨ = ૧૮૦. 42 00:05:51,434 --> 00:05:54,128 અંશ એટલે કે ૧૩ ને પણ એજ સંખ્યા વડે ગુણો. 43 00:05:54,128 --> 00:06:01,233 આપણે જાણીએ છીએ ૧૨*૧૨ = ૧૪૪, તેથી ફક્ત એક વધારે ૧૨ ઉમેરો = ૧૫૬. 44 00:06:01,233 --> 00:06:08,431 તેથી, આપણે આ દરેક અપૂર્ણાકને નવા સામાન્ય છેદ વડે લખ્યા. 45 00:06:08,431 --> 00:06:13,029 હવે, તેમને સરખાવવા બહુ જ સહેલા છે.આપણે ફક્ત તેમના અંશ ને જ જોવાના છે. 46 00:06:13,029 --> 00:06:21,434 ઉદ્દાહરણ તરીકે, નાનામા નાનો અંશ ૮૦ છે, તેથી ૪/૯ એ સૌથી નાનો અપૂર્ણાક છે. 47 00:06:21,434 --> 00:07:04,438 પછી ની નાની સંખ્યા ૧૩૫ છે, જે ૩/૪ છે. 48 00:07:04,438 --> 00:07:08,524 અને પછી ની સંખ્યા ૧૪૪/૧૮૦ છે જે ૪/૫ હતી. 49 00:07:08,524 --> 00:07:20,831 પછીની સંખ્યા ૧૫૬/૧૮૦ છે , જે ૧૩/૧૫ હતા. 50 00:07:20,831 --> 00:07:35,970 છેલ્લે, ૧૬૫/૧૮૦ આવે , જે ૧૧/૧૨ હતા. 51 00:07:35,970 --> 99:59:59,999 અને, થઇ ગયુ! આપણે આપણી ક્રમમા ગોઠવણી સમાપ્ત કરી.