0:00:00.255,0:00:04.714 હુ આ વિડીઓ મા આ બધા અપુર્ણાકો ને નાના થી મોટા એટલે કે ચડતા ક્રમ મા ગોઠવવા માગુ છુ. 0:00:04.714,0:00:10.379 અને સૌથી સરળ રીત -- અને એ રીત કે જેમા સાચો જવાબ મળે --તે એ છે કે 0:00:10.379,0:00:14.002 તેનો સામાન્ય છેદ શોધવો, કારણ કે જો આપણે સામાન્ય છેદ ના શોધી શકીએ, 0:00:14.002,0:00:21.432 તો આ અપૂર્ણાકોની સરખામણી કરવી અઘરી છે: ૪/૯. ૩/૪. ૪/૫ વગેરે. 0:00:21.432,0:00:25.844 તમે તે અંદાજ કરવાનો પ્રયત્ન કરી શકો છો, પરંતુ તમે તેને સરખાવી ત્યારે જ શકો કે જ્યારે 0:00:25.844,0:00:32.467 તેઓના સમાન છેદ હોઈ. તેથી અહિ પહેલી રીત એ છે કે તેના સામાન્ય છેદ શોધવા. 0:00:32.467,0:00:36.432 અને તેને કરવાની ઘણી રીત છે. તમે આમાંથી કોઈ એક છેદ લો 0:00:36.432,0:00:42.051 અને તેના બધા અવયવી લો જ્યા સુધી એવો અવયવી ના મલે કે જે બીજા બધા છેદ વડે ભાગિ શકાય. 0:00:42.051,0:00:45.667 તે કરવા માટેની બિજી રીત કે દરેકનો અવિભાજ્ય અવયવ લો. 0:00:45.667,0:00:52.067 અને પછી લઘુત્તમ સામાન્ય અવયવી કે જેમા તે દરેક અવિભાજ્ય સંખ્યા હોય. 0:00:52.067,0:00:58.630 ચલો તેને આપણે બિજી રીત થી કરીએ અને પછી ચકાસીએ. 0:00:58.630,0:01:08.429 તો, ૯ એ ૩*૩, તો આપણો લઘુત્તમ સમાન્ય અવયવી (લસાઅ) માં ઓછામાં ઓછા ૩*૩ હશે. 0:01:08.429,0:01:12.191 અને પછી ૪ એ ૨*૨ ની બરાબર છે. 0:01:12.191,0:01:17.810 તેથી, ૨*૨ પણ આપણા લઘુત્તમ સમાન્ય અવયવ મા આવશે. 0:01:17.810,0:01:22.361 ૫ એ અવિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે અહિ ૫ મુકીશુ. 0:01:22.361,0:01:31.185 અને પછી, ૧૨ એ ૨*૬ ની બરાબર છે અને ૬=૨*૩. 0:01:31.185,0:01:40.867 તેથી, આપણા લસાઅ મા, આપણી પાસે બે ૨ હોવા જોઇએ, પરંતુ આપણી પાસે બે ૨ છે જ, અને એક ૩ પણ છે. 0:01:40.867,0:01:48.182 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 0:01:48.182,0:01:50.200 તે વિચારવા માટેની બીજી રીત એ કે, કોઇ સંખ્યા કેજે ૯ અને ૪ બન્ને વડે ભાગિ શકાય,તે ૧૨ વડે પણ ભાગિ શકાય. 0:01:50.200,0:01:58.770 અને પછી છેલ્લે, આપણો જવાબ, ૧૫ ના અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય, તેવો હોવો જોઇયે 0:01:58.770,0:02:03.971 ૧૫ એટલે ૩*૫ થાય. 0:02:03.971,0:02:09.312 તેથી ફરી એક વાર, આપણી પાસે ૩ અને ૫ તો પહેલે થી જ છે. 0:02:09.312,0:02:15.163 તેથી, આ આપણો લઘુતમ સામાન્ય અવયવી (લસાઅ) છે. 0:02:15.163,0:02:45.256 તેથી, લસાઅ ૩૫ = ૧૮૦ થશે.તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય 0:02:45.256,0:02:52.873 તેથી, આપણો લસાઅ ૧૮૦ થાય. તો, આપણે આ બધા અપૂર્ણાક ને ૧૮૦ છેદ મુકીને ફરીથી લખીએ. 0:02:52.873,0:02:59.467 તેથી, આપણો પહેલો અપૂર્ણાક, ૪/૯ છે. કેટલા ભાગ્ય ૧૮૦ બરાબર ૪/૯? 0:02:59.467,0:03:04.065 ૯ થી ૧૮૦ કરવા માટે, આપણે ૯ ને ૨૦ વડે ગુણવા પડે. 0:03:04.065,0:03:16.836 તેથી, છેદને ૧૮૦ કરવા માટે, આપણે ૨૦ વડે ગુણાકાર કરીએ. 0:03:16.836,0:03:21.851 આપણે અપૂર્ણાકના મુલ્ય ને બદલવા નથી માંગતા, તેથી આપણે 4 નો પણ ૨૦ વડે ગુણાકાર કરવો જોઈએ. 0:03:21.851,0:03:28.863 ૪*૨૦ = ૮૦. તેથી, ૪/૯ એ ૮૦/૧૮૦ બરાબર જ થાય. 0:03:28.863,0:03:37.200 હવે, ચલો ૩/૪ કરીએ. છેદમા ૧૮૦ કરવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? 0:03:37.200,0:03:42.656 તમે તે શોધવા માટે ૧૮૦/૪ કરી શકો. 0:03:42.656,0:03:54.452 ૪*૪૫ = ૧૮૦. હવે, તમારે અંશ ને પણ ૪૫ વડે ગુણવા પડે. 0:03:54.452,0:04:09.200 ૩*૪૫ = ૧૩૫. તેથી, ૩/૪ એ ૧૩૫/૧૮૦ જેટલા જ થાય. 0:04:09.200,0:04:31.929 હવે ચલો ૪/૫ માટે કરીએ. ૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૫ ને ૩૬ વડે ગુણવા પડ્ડે. 0:04:31.929,0:04:35.133 અંશ ને પણ તે જ ૩૬ વડે ગુણવા પડે. 0:04:35.133,0:04:46.325 તેથી, ૧૪૪/૧૮૦ અને પછી આપણી પાસે 0:04:46.325,0:04:50.180 માત્ર બીજા બે અપૂર્ણાક રહ્યા છે. 0:04:50.180,0:05:25.846 ૧૮૦/૧૨ = ૧૫. અંશ ને પણ ૧૫ વડે ગુણવા પડે. તેથી, ૧૧/૧૨ = ૧૬૫/૧૮૦ 0:05:25.846,0:05:28.067 અને પછી છેલ્લે, આપણી પાસે ૧૩/૧૫ છે. 0:05:28.067,0:05:51.434 ૧૫ માથી ૧૮૦ મેળવવા માટે, ૧૫ ને ૧૨ વડે ગુણવા પડે-- ૧૫*૧૦ = ૧૫૦. ૧૫*૨ = ૩૦. તેથી, ૧૫*૧૨ = ૧૮૦. 0:05:51.434,0:05:54.128 અંશ એટલે કે ૧૩ ને પણ એજ સંખ્યા વડે ગુણો. 0:05:54.128,0:06:01.233 આપણે જાણીએ છીએ ૧૨*૧૨ = ૧૪૪, તેથી ફક્ત એક વધારે ૧૨ ઉમેરો = ૧૫૬. 0:06:01.233,0:06:08.431 તેથી, આપણે આ દરેક અપૂર્ણાકને નવા સામાન્ય છેદ વડે લખ્યા. 0:06:08.431,0:06:13.029 હવે, તેમને સરખાવવા બહુ જ સહેલા છે.આપણે ફક્ત તેમના અંશ ને જ જોવાના છે. 0:06:13.029,0:06:21.434 ઉદ્દાહરણ તરીકે, નાનામા નાનો અંશ ૮૦ છે, તેથી ૪/૯ એ સૌથી નાનો અપૂર્ણાક છે. 0:06:21.434,0:07:04.438 પછી ની નાની સંખ્યા ૧૩૫ છે, જે ૩/૪ છે. 0:07:04.438,0:07:08.524 અને પછી ની સંખ્યા ૧૪૪/૧૮૦ છે જે ૪/૫ હતી. 0:07:08.524,0:07:20.831 પછીની સંખ્યા ૧૫૬/૧૮૦ છે , જે ૧૩/૧૫ હતા. 0:07:20.831,0:07:35.970 છેલ્લે, ૧૬૫/૧૮૦ આવે , જે ૧૧/૧૨ હતા. 0:07:35.970,9:59:59.000 અને, થઇ ગયુ! આપણે આપણી ક્રમમા ગોઠવણી સમાપ્ત કરી.