0:00:00.000,0:00:04.112 સંખ્યાઓને ક્રમ માં ગોઠવવાના વિડિયોમાં તમારુ સ્વાગત છે 0:00:04.143,0:00:05.930 ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, 0:00:05.945,0:00:08.240 ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, 0:00:08.286,0:00:10.171 તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. 0:00:10.217,0:00:11.656 તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. 0:00:11.686,0:00:14.174 આપણી પાસે આ પહેલુ સંખ્યાઓ નુ જુથ છે 0:00:14.205,0:00:44.141 જેને આપણે ક્રમ મા ગોઠવવાની છે, ૩૫.૭%,૧૦૮.૧%,૦.૫%,૧૩/૯૩, અને ૧ પૂર્ણાક ૭/૬૮ 0:00:44.187,0:00:45.723 તો ચાલો આ સવાલ કરીએ. 0:00:45.739,0:00:48.272 જ્યારે તમે આ મુજબ સંખ્યાઓને ક્રમ મા ગોઠવવા જતા હોય 0:00:48.272,0:00:52.033 ત્યારે યાદ રાખવા જેવી મહત્વની વસ્તુ એ છે કે 0:00:52.033,0:00:54.990 આપણે ફક્ત તેને બીજી રીતે રજુ કરીએ છીએ. 0:00:55.051,0:00:58.736 આ બધા ટકા અથવા દશાંશ સંખ્યા અથવા અપુર્ણાંક અથવા 0:00:58.751,0:01:02.076 મિશ્ર અપૂર્ણાક છે, આ બધી સંખ્યાઓ ને રજુ કરવાની જુદીજુદી રીતો છે. 0:01:02.122,0:01:04.872 તમે તેને આ રીતે જુઓ તો તેને સરખાવવી બહુ જ કઠીન છે. 0:01:04.902,0:01:07.472 તો હુ શુ કરીશ કે તે બધી જ સંખ્યાઓ ને દશાંશ સંખ્યામા બદલી નાખીશ. 0:01:07.489,0:01:11.668 પણ, તમે જાણો છો કે, કોઇકને આ બધાને ટકા ના રુપ મા બદલવાનુ ગમે, 0:01:11.672,0:01:13.945 અથવા બધાને અપુર્ણાંક મા બદલીને , પછી સરખાવે.પણ મે હંમેશા જોયુ છે કે 0:01:14.014,0:01:16.597 દશાંશ સંખ્યા સરખાવા માટે સૌથી સરળ છે. 0:01:16.597,0:01:19.297 તો ચાલો આ પાત્રીસ દશાંશ સાત એટલે કે પાંત્રીસ પોઈન્ટ સાત થી શરુ કરીએ. 0:01:19.297,0:01:21.527 ચાલો તેને દશાંશ સંખ્યા મા બદલીએ. 0:01:21.588,0:01:25.436 સારુ, જો તમારી પાસે ટકા હોય તો તેને યાદ રાખવાનો સરળ રસ્તો એ છે કે 0:01:25.436,0:01:28.648 તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને નીચે સો મુકી દો. 0:01:28.660,0:01:37.556 તો ૩૫.૭% બરાબર ૩૫.૭/૧૦૦ થાય. 0:01:37.587,0:01:41.466 જેમ કે પાચ ટકા( ૫ % ) બરાબર પાચ ભાગ્યા સો. (૫/૧૦૦) થાય 0:01:41.501,0:01:44.684 અથવા ૫૦% એ ૫૦/૧૦૦ બરાબર થાય. 0:01:44.731,0:01:53.509 તો ૩૫.૭/૧૦૦, બરાબર ૦.૩૫૭ થાય. 0:01:53.571,0:01:54.891 જો તમને થોડી ગુચવણ થઇ હોય તો 0:01:54.968,0:01:59.155 બીજી રીતે આપણે ટ્કા ને એ રીતે વિચારી શકીએ કે જો હુ ૩૫.૭ ટકા લખુ તો 0:01:59.186,0:02:03.024 આ કરવા માટે તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને 0:02:03.076,0:02:07.269 અને દશાંક ચિહ્ન એટલે કે પોઈન્ટ ને બે જગ્યા ડાબી બાજુ ખશેડો 0:02:07.315,0:02:09.616 અને તે ૦.૩૫૭ (શૂન્ય દશાંશ ત્રણસો સત્તાવન ) થશે. 0:02:09.709,0:02:11.839 ચાલો અહી નીચે તમને બીજા બે ઉદાહરણ આપુ છુ. 0:02:11.877,0:02:14.344 ધારો કે મારી પાસે ૫% છે. 0:02:14.405,0:02:19.619 તે ૫/૧૦૦ બરાબર થાય. 0:02:19.665,0:02:22.406 અથવા જો તમે દશાંશ પધ્ધતિ કરો તો, ૫ %, 0:02:22.429,0:02:24.506 તો તમે ને ટકા કાઢી નાખશો અને દશાંશ ચિહ્ન ખશેડશો. 0:02:24.629,0:02:28.598 અને તમે દશાંશ ચિહ્ન ને , એક અને બે આંકડા ની આગળ મુકશો અને તમે અહી શુન્ય મુકો. 0:02:28.652,0:02:29.921 તે ૦.૦૫ થાય. 0:02:29.968,0:02:32.370 અને તે ૦.૦૫ બરાબર જ છે. 0:02:32.420,0:02:36.153 તમે એ પણ જાણો છો કે ૦.૦૫ અને ૫/૧૦૦ બંન્ને સરખુ જ છે. 0:02:36.171,0:02:37.717 તો ચાલો સવાલ પર પાછા જઇએ. 0:02:37.763,0:02:40.587 હુ આશા રાખુ છુ કે આ રીત ની અડચણ તમને વધારે ખલેલ નહી પહોચાડે. 0:02:40.614,0:02:42.514 આ બધુ ચેકી નાખુ છુ. 0:02:42.545,0:02:47.674 તો ૩૫.૭ % બરાબર ૦.૩૫૭. 0:02:47.690,0:02:51.766 તે જ રીતે, ૧૦૮.૧ % 0:02:51.794,0:02:53.741 ચાલો રીત વાપરીએ, કે જેમા ટકા ને કાઢી નાખી 0:02:53.767,0:02:59.139 અને દશાંશ ચિહ્નને બે આંકડા ડાબી બાજુ ખશેડો. 0:02:59.139,0:03:05.975 તો તેના બરાબર ૧.૦૮૧ થાય. 0:03:05.975,0:03:10.999 હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. 0:03:11.034,0:03:13.963 હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. 0:03:14.025,0:03:16.372 ૦.૫ એ ૦.૫ બરાબર જ છે. 0:03:16.402,0:03:20.942 હવે તેર ભાગ્યા ત્રાણુ. 0:03:20.996,0:03:23.713 અપુર્ણાંક ને દશાંશ ચિહ્ન માં બદલવા, 0:03:23.744,0:03:27.155 આપણે અંશ ને છેદ વડે ભાગીશુ. 0:03:27.169,0:03:28.335 તો ચાલો તે કરીએ. 0:03:28.350,0:03:33.523 તેર મા ત્રાણુ કેટલી વખત છે? 0:03:33.530,0:03:39.390 સારુ, આપણે જાણીએ છીએ કે તે એક કરતાં નાની સંખ્યા થશે , ખરુ ને? 0:03:39.416,0:03:42.084 તો ચાલો અહી દશાંશ ચિહ્ન ઉમેરુ. 0:03:42.104,0:03:47.181 તો એકસો ત્રીસ મા ત્રાણુ કેટલી વખત છે? 0:03:47.230,0:03:48.838 સારુ, તે તેમા એક વખત છે. 0:03:48.853,0:03:52.069 એક ગુણ્ય ત્રાણુ એટલે ત્રાણુ. 0:03:52.108,0:03:56.044 દશ થશે. 0:03:56.100,0:03:58.449 તે બે થશે. 0:03:58.478,0:04:02.060 પછી આપણે લઇશુ, આપણને સાડત્રીસ મળશે. 0:04:02.090,0:04:05.074 શુન્ય નીચે લાવો. 0:04:05.088,0:04:09.509 તો ત્રણસો સીત્તેર મા ત્રાણુ કેટલી વખત છે? 0:04:09.518,0:04:10.649 ચાલો જોઇએ. 0:04:10.664,0:04:14.722 ચાર ગુણ્યા ત્રાણુ એ ત્રણસો બોત્તેર થાય, જે વધારે છે, તો તે તેમા પુરા 0:04:14.738,0:04:15.882 ત્રણ વખત છે. 0:04:15.882,0:04:21.779 ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ. 0:04:21.810,0:04:25.677 ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીસ. 0:04:25.698,0:04:30.818 તો તેના બરાબર કેટલા? 0:04:30.870,0:04:37.427 ચાલો જોઇએ, આના બરાબર, જો આપણે કહીએ કે આ શુન્ય ને દશ તરીકે લઈએ તો 0:04:37.446,0:04:39.438 આ સોળ બનશે. 0:04:39.469,0:04:41.246 આ બે બનશે. 0:04:41.292,0:04:44.093 એક્યાસી. 0:04:44.100,0:04:47.803 અને પછી આપણે કહીશુ કે, આઠસો દશ મા ત્રાણુ કેટલી વખત છે? 0:04:47.803,0:04:49.749 તે આશરે આઠ વખત થશે. 0:04:49.749,0:04:51.897 અને ખરેખર આપણે હજુ આગળ ગણી શકીએ, 0:04:51.942,0:04:53.966 પણ આ સંખ્યાઓ ને સરખાવવા માટે 0:04:53.966,0:04:57.512 આટલે સુધી ગણીશું તો ચાલશે. 0:04:57.558,0:04:59.998 તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. 0:04:59.998,0:05:01.490 તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. 0:05:01.536,0:05:02.790 પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. 0:05:02.821,0:05:04.998 પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. 0:05:04.999,0:05:09.599 તે ૦.૧૩૮ અને હવે હું આગળ જાઉં. 0:05:09.599,0:05:11.592 તો ચાલો તેને નીચે લખીએ. 0:05:11.592,0:05:15.351 અને હવે છેલ્લે, આપની પાસે આ મિશ્ર સંખ્યા છે. 0:05:15.389,0:05:16.550 અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. 0:05:16.566,0:05:18.652 અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. 0:05:18.667,0:05:21.034 ખરેખર તો, મને તે એમ ને એમ રહેવા દો. 0:05:21.088,0:05:21.739 તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત 0:05:21.770,0:05:25.444 તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત 0:05:25.444,0:05:29.532 એ છે કે, આ એક છે અને પછી આ અપુર્ણાંક છે કે જે 0:05:29.578,0:05:32.598 એક કરતા ઓછો છે. 0:05:32.621,0:05:36.407 અથવા આપણે તેને અપુર્ણાંક મા બદલીએ, અશુદ્ધ અપુર્ણાંક મા, 0:05:36.430,0:05:38.793 આ રીતે , અરે, ખરેખર તો અહી અશુદ્ધ અપુર્ણાંક નથી. 0:05:38.870,0:05:39.626 ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ 0:05:39.657,0:05:41.036 ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ 0:05:41.036,0:05:42.414 અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, 0:05:42.491,0:05:45.791 અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, 0:05:45.806,0:05:48.901 તો ચાલો હુ આ થોડુ સાફ કરુ. 0:05:48.956,0:06:00.531 તો હવે આપણને કામ કરવા માટે થોડી વધારે જગ્યા મળશે. 0:06:00.550,0:06:08.289 તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ. 0:06:08.366,0:06:12.460 તો મિશ્ર સંખ્યા માથી અશુદ્ધ અપુર્ણાંક મા જવા માટે, 0:06:12.483,0:06:16.840 તમે શુ કરશો કે અડસઠ ગુણ્યા એક કરો 0:06:16.863,0:06:19.628 અને તેને અંશ મા ઉમેરો. 0:06:19.677,0:06:20.813 અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? 0:06:20.874,0:06:26.236 અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? 0:06:26.282,0:06:28.977 ૧ પૂર્ણાક ને ૭/૬૮ એ ૧ વત્તા ૭/૬૮ બરાબર છે. 0:06:29.007,0:06:31.542 અને આ તમે જાણો છો 0:06:31.544,0:06:39.271 કે એના બરાબર , ૬૮/૬૮ વત્તા ૭/૬૮. 0:06:39.317,0:06:47.259 અને આ અડસઠ વત્તા સાત , પંચ્ચોતેર ભાગ્યા અડસઠ બરાબર થાય. 0:06:47.290,0:06:51.638 તો એક પુરઙ્કા સાત ભાગ્યા અડસઠ બરાબર પંચ્ચોત્તેર ભાગ્યા અડસઠ થાય. 0:06:51.669,0:06:54.099 અને હવે તેને દશાંશ ચિહ્ન મા બદલવા માટે 0:06:54.099,0:06:56.293 આપણે ૧૩/૯૩ માટે જે કરી તે જ પધ્ધતિ વાપરીશુ 0:06:56.370,0:06:58.604 તો હુ કહીશ, ચાલો હું અહી થોડી જગ્યા કરું. 0:06:58.612,0:07:04.258 આપણે કહીશુ કે, 0:07:04.310,0:07:06.102 મને વહેમ છે કે હુ જગ્યાની બહાર જતો રહુ છુ. 0:07:06.117,0:07:09.217 પંચ્ચોત્તેર મા અડસઠ એક વખત છે. 0:07:09.224,0:07:13.078 એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. 0:07:13.107,0:07:15.683 પંચ્ચોત્તેર ઓછા અડસઠ એટલે સાત. 0:07:15.714,0:07:17.273 શુન્ય નીચે લાવો. 0:07:17.303,0:07:19.540 ખરેખર, તમારે ત્યા દશાંશચિહ્ન લખવાની જરુર નથી. 0:07:19.581,0:07:20.920 તે દશાંશચિહ્ન તરફ ધ્યાન ના આપો. 0:07:20.944,0:07:23.584 સીત્તેર મા અડસઠ એ એક વખત છે. 0:07:23.599,0:07:26.113 એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. 0:07:26.128,0:07:30.419 સીત્તેર ઓછા અડસઠ એટલે બે, બીજા શુન્ય નીચે લાવો. 0:07:30.451,0:07:32.941 વીસ મા અડસઠ એ શુન્ય વખત છે. 0:07:32.968,0:07:35.053 અને આ સવાલ આગળ ને આગળ જઇ રહ્યો છે. 0:07:35.053,0:07:37.347 પણ હુ વિચારુ છુ કે આપણે ફરીથી, 0:07:37.363,0:07:39.772 સરખામણી કરવા માટે જરુર પુરતી ચોકસાઈ મેળવી લીધી છે. 0:07:39.833,0:07:47.363 તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એ , આપણે ગણ્યું તે મુજબ ,૧.૧૦ બરાબર થશે. 0:07:47.365,0:07:51.555 અને જો આપણે આગળ ભાગાકાર કરીએ તો આપણને દશાંશ સંખ્યા મા વધારે ચોકસાઈ મળે. 0:07:51.601,0:07:53.122 પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. 0:07:53.184,0:07:56.119 પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. 0:07:56.151,0:08:00.066 તો ૩૫.૭ % એટલે ૦.૩૫૭. 0:08:00.084,0:08:04.370 ૧૦૮.૧ % અત્યારે આ જવા દો. 0:08:04.408,0:08:05.585 કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. 0:08:05.616,0:08:09.277 કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. 0:08:09.309,0:08:10.759 ૦.૫ એટલે ૦.૫. 0:08:10.805,0:08:15.126 ૧૩/૯૩ એટલે ૦.૧૩૮. 0:08:15.173,0:08:19.915 અને એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એટલે એક પોઇંટ દશ. 0:08:19.943,0:08:22.565 તો સૌથી નાની સંખ્યા કઈ છે? 0:08:22.611,0:08:25.288 તો નાના મા નાના શુન્ય છે. 0:08:25.313,0:08:27.351 ખરેખર, આ અહી નાની સંખ્યા છે. 0:08:27.382,0:08:31.376 તો હુ તેમ ને નાના થી મોટા સુધી ક્રમ આપીશ. 0:08:31.414,0:08:35.537 તો સૌથી નાની સંખ્યા ૦.૧૩૮ છે. 0:08:35.565,0:08:39.956 પછી તેના પછીની મોટી સંખ્યા ૦.૩૫૭ છે, ખરુ ને? 0:08:40.013,0:08:42.854 તેના પછીની મોટી સંખ્યા એ ૦.૫ થશે. 0:08:42.861,0:08:46.223 પછી તમારી પાસે ૧.૦૮ છે. 0:08:46.269,0:08:51.349 અને પછી તમારી પાસે ૧પૂર્ણાક અને ૭/૬૮ થશે. 0:08:51.358,0:08:56.500 તો આશા રાખુ કે, ખરેખર, હુ આ રીત ના ઘણા ઉદાહરણ કરી શકુ. 0:08:56.523,0:09:00.014 પણ આ વિડીયો મા મારી પાસે આ એક માટે જ સમય છે. 0:09:00.022,0:09:01.830 પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. 0:09:01.860,0:09:05.106 પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. 0:09:05.136,0:09:07.515 અને 0:09:07.546,0:09:10.789 હુ માનુ છુ કે તમે હવે આવા સવાલો નો માટે પ્રયત્ન કરવા તૈયાર છો. 0:09:10.827,0:09:12.409 જો તમે ના હોય તો, તમારે બીજા ઉદાહરણ જોવા પડે તો, 0:09:12.440,0:09:15.026 અથવા તમે આ વિડીયો ફરીથી જુઓ. 0:09:15.049,0:09:19.848 અથવા હુ અત્યારે બીજા ઉદાહરણ સાથે વધારે વિડીઓ કરી શકું. 0:09:19.862,9:59:59.000 ચાલો તો આવજો.