0:00:00.758,0:00:05.001 વર્ષ 2012 માં,જારા મસ્જીદના મિનારાને[br]રંગવામાં આવ્યો, 0:00:05.025,0:00:07.956 ત્યારે મેં વિચાર્યું નોહતું કે,[br]ગ્રાફ્ફીતી એક શહેરને, 0:00:07.980,0:00:13.247 આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે. 0:00:13.271,0:00:17.197 આ વાત છે,મારા વતન,[br]ગેબ્સની,જે દક્ષિણ ત્યુનીશીયામાં આવેલ છે. 0:00:17.221,0:00:20.451 શરૂઆત મેં જગ્યા શોધાવથી કરી,[br]તેનો અંત, એક મિનારા પર આવ્યો, 0:00:21.102,0:00:25.719 જે ૧૮વર્ષે પેહલા ૧૯૯૪માં,[br]બાંધવામાં આવ્યો હતો.૫૭ મીટર ઉંચો આ મિનારો, 0:00:26.617,0:00:30.218 આજદિન સુધી રંગહીન રહ્યો હતો.[br]જયારે મેં ઈમામને મળીને જણાવ્યું કે, 0:00:30.242,0:00:32.686 હું આવું કરવા વિચારી રહ્યો છું. 0:00:32.710,0:00:35.517 એમણે કહ્યું,"ઈશ્વરનો આભાર,કે તમે આવ્યા."[br]હું વર્ષોથી, 0:00:35.541,0:00:36.834 કોઈકની રાહ જોઈ રહ્યો હતો, 0:00:37.422,0:00:41.508 જે એનાપર કંઈક કરે. 0:00:41.532,0:00:44.942 સૌથી આશ્ચર્યચકિત કરનારી વાત એ હતી કે,[br]એમણે મને પુછ્યું પણ નહિ કે, 0:00:45.959,0:00:48.832 હું ત્યાં શું કરવાનો છું,[br]કે શું ચિત્ર દોરવાનો છું. 0:00:48.856,0:00:52.979 હું મારા કોઇપણ કાર્યમાં,મારી શૈલીમાં[br]કોયનેકોય સંદેશો વણીલવ, 0:00:53.622,0:00:55.494 કેલીગ્રાફ્ફી ને ગ્રાફ્ફીતીનો[br]સમન્વય હોય. 0:00:56.153,0:00:58.860 મિનારા પર,[br]સૌથી સુસંગત સંદેશો મુકવામાં આવે, 0:00:58.884,0:01:01.500 જે કુરાનમાંથી લીધેલો હોવો જોયે.[br]મેં આ આયાત પસંદ કરી, 0:01:01.524,0:01:03.135 "ઓહ માનવજાત,અમે સ્ત્રી બનાવ્યા, 0:01:03.159,0:01:06.399 પુરુષ બનાવ્યા,[br]અને ભિન્ન જાતી અને લોકો બનાવ્યા, 0:01:06.423,0:01:09.838 જેથી તમો એકબીજાને જાણી શકો." 0:01:09.862,0:01:13.179 આ સૌ માટે શાંતિ,સ્વીકૃતિ અને સહનશીલતાનો,[br]સવાર્ત્રિક સંદેશ હતો 0:01:13.203,0:01:17.172 જે હકીકતમાં પ્રસાર માધ્યમો થકી,[br]સાચી રીતે રજુ થતો નથી. 0:01:17.661,0:01:21.429 મને સ્થાનિક સમુદાયની,[br]પ્રતિક્રિયા વિષે જાણીને ઘણું આશ્ચર્ય થયું, 0:01:21.453,0:01:25.760 અને ખાસ કરીને, જયારે આ મિનારાએ દુનિયાના,[br]વિવીધ પ્રસારણ માધ્યમથકી ગૌરવ અપવડાવ્યું. 0:01:25.784,0:01:28.489 ઈમામ માટે તોઆ માત્ર ચિત્ર હતું,[br]આ એનાથી ઘણું વધારે હતું. 0:01:29.346,0:01:31.514 એમની ઈચ્છા હતી કે,મિનારો 0:01:31.538,0:01:33.403 શહેરનું જાણીતું સ્મારક બને. 0:01:33.427,0:01:36.864 અને વિસરાયી ગયેલી જગ્યા-ત્યુનીશીયાને,[br]આકર્ષણનું કેન્દ્ર બનાવે. 0:01:36.888,0:01:39.759 આ સંદેશની સર્વવ્યાપકતા[br]ત્યારે છતી થઇ, 0:01:40.759,0:01:42.909 જયારે ત્યુનીશીયાની રાજકીય હાલત 0:01:42.933,0:01:45.179 અને ગ્રાફિટી મદદથી કુરાનનું લખવું, 0:01:45.203,0:01:48.687 એ નોંધપાત્ર ગણાયું. 0:01:48.711,0:01:50.353 એણે સમુદાયને ફરીથી, 0:01:50.377,0:01:52.431 સંગઠિત કરી દીધા. 0:01:53.559,0:01:56.573 અરેબિક "કલીગ્રાફી" મારફતે હું લોકો ને, 0:01:56.573,0:01:59.573 ભાવી પેઢીથી નજીક લાવું છું. 0:01:59.573,0:02:01.058 સંદેશોનું લેખન એ, 0:02:01.082,0:02:04.087 મારા કૌશલ્યનો સાર છે. 0:02:04.896,0:02:08.047 નવાઈની વાત એ છે કે,અરેબીક-જાણનારા લોકોને, 0:02:08.071,0:02:11.906 પણ સમજવા ઘણું મથવું પડે છે. 0:02:12.668,0:02:15.605 તમારે પ્રાવીણ્યને સમજવા,લખાણનો[br]અર્થ સમજવો જરૂરી નથી. 0:02:16.012,0:02:19.733 અરેબિક લખાણ[br]તમારા હ્રિદયસ્પર્શી ઉતરી જાય છે. 0:02:19.757,0:02:22.827 એની ખાસિયત એ છે કે એને અનુવાદની જરૂર નથી. 0:02:23.628,0:02:25.906 અરેબિક લીપી, કોઈપણ સમજી શકે છે. 0:02:25.930,0:02:29.447 - તમે, તમે,તમે કે કોઈપણ. 0:02:29.471,0:02:31.431 જયારે તમને એનો અર્થ સમજાય છે, 0:02:31.431,0:02:33.435 તમે એની સાથે જોડાય જાવ છો. 0:02:33.435,0:02:35.782 હું હમેશા જગ્યાને અનુરૂપ[br]સંદેશ પસંદ કરું છું, 0:02:35.806,0:02:38.177 સંદેશા હંમેશા સર્વવ્યાપી હોવા જોયે, 0:02:38.201,0:02:41.282 જેથી કરીને કોઈપણ એની સાથે જોડાઈ શકે.[br] 0:02:41.306,0:02:44.048 મારો જન્મ અને ઉછેર ફ્રાંસમાં,[br]આવેલ "પેરીસ" માં થયેલ છે. 0:02:44.699,0:02:47.026 હું ૧૮વર્ષનો હતો, 0:02:47.050,0:02:50.995 ત્યારથી અરેબિક લખતા-વાંચતા શીખ્યો છું 0:02:51.560,0:02:55.060 હવે હું માંત્ર એરબિકમાં જ સંદેશા લખું છું. 0:02:55.084,0:02:58.281 એનું મુખ્ય કારણ, 0:02:58.305,0:03:02.121 એ મારા વિશ્વના અનુભવોના પ્રત્યાઘાત છે. 0:03:03.700,0:03:07.606 રીઓ-દી-જાનેરોમાં,[br]મેં ગબેરીએલા તોર્રુસ બર્બોસાની 0:03:07.630,0:03:09.542 પોર્ટુગીઝ કવિતાનો અનુવાદ કર્યો હતો. 0:03:09.566,0:03:12.946 જે ફાવેલાના દુર્ભાગી વ્યક્તિઓને[br]શ્રદ્ધાંજલિ હતી. 0:03:12.970,0:03:14.938 તે મેં એક છત પર આલેખી હતી. 0:03:15.367,0:03:18.280 શરૂઆતમાં સ્થાનિક રેહવાસીઓએ[br]મારી નિંદા કરી હતી, 0:03:18.304,0:03:21.897 પણ જયારે તેમને કલ્લીગ્રાફીનો[br]અર્થ સમજાવ્યો,તેમણે મારો આભાર માન્યો. 0:03:21.921,0:03:24.850 તેમને લાગ્યું કે,[br]તેઓ એની સાથે જોડાય ગયા છે. 0:03:26.723,0:03:28.713 સાઉથ આફ્રિકાના કેપટાવનમાં, 0:03:28.737,0:03:31.786 સ્થાનિક જાતિ,ફીલીપ્પી એ 0:03:31.810,0:03:34.857 મને એક ઝુપડપત્તિની દિવાલ પર ચિત્ર[br]કરવાનો આગ્રહ કર્યો. 0:03:34.881,0:03:37.254 જે એક શાળા હતી. 0:03:37.278,0:03:38.746 મેં એના પર નેલ્સન મંડેલાની 0:03:38.770,0:03:41.433 એક ઉક્તિ કંડારી,[br]"[અરેબિકમાં],"તેનો અર્થ, 0:03:41.457,0:03:44.140 "જ્યાં સુધી પૂર્ણ નથી થતું,[br]ત્યાં સુધી અઘરું છે." 0:03:44.489,0:03:48.074 તેઓ કેહવા લાગ્યા કે,[br]"તું શા માટે અંગ્રેઝી માં નથી લખતો?" 0:03:48.098,0:03:52.193 મેં કહ્યું,"હું તમારી વાત સાથે તોજ[br]ધ્યાનમાં લેત,અગર તમે મને પુછ્યું હોત કે, 0:03:52.217,0:03:53.801 હું કેમ ઝૂલું માં નથી લખતો? 0:03:54.912,0:03:57.056 એકવાર પેરીસમાં,એક ઘટના ઘટી, 0:03:57.080,0:04:00.986 મને એક દીવાલ પર,[br]ચિત્રનો આગ્રહ કરવામાં આવ્યો, 0:04:02.016,0:04:04.373 જયારે તેમણે જોયું કે,હું અરેબિકમાં[br]લખી રહ્યો છું. 0:04:04.397,0:04:08.421 એ પાગલ થાયને ગુસ્સામાં ધ્રુજવા લાગ્યો,[br]મને બધું જ ભૂસી નાખવા જણાયું. 0:04:08.445,0:04:10.412 હું નાસીપાસ થાય ગયો.[br]પણ એક અઠવાડિયા પછી, 0:04:10.436,0:04:14.313 આયોજકે મને પાછો બોલાવ્યો અને જણાવ્યું કે,[br] 0:04:14.337,0:04:18.055 અ દિવાલ એના ઘરની સામે પડે છે, 0:04:18.079,0:04:19.231 તેથી તેણે - 0:04:19.255,0:04:21.474 (હાસ્ય) 0:04:21.498,0:04:23.523 દિવાલ એણે પરાણે જોવી પડત. 0:04:23.547,0:04:26.531 પેહલા,હું તેના પર લખવા માંગતો હતો,[br]"[અરેબિકમાં]" 0:04:26.555,0:04:28.546 જેનો મતલબ હતો.[br]"તારા ચેહરા પર". 0:04:28.570,0:04:30.913 (હાસ્ય) 0:04:30.937,0:04:34.596 પછી મેં થોડી સમજદારી વાપરી[br]અને લખ્યું,"[અરેબિકમાં]", 0:04:34.620,0:04:36.254 જેનો મતલબ થાય[br]"હ્રિદય વિશાળ રાખો." 0:04:37.095,0:04:40.171 મને મારી સંસ્કૃતિ પર ગર્વ છે, 0:04:40.195,0:04:45.710 અને હું એક રાજદુત બનીને મારા કાર્ય થકી[br]મારી સંસ્કૃતિ ફેલાવો કરવા માંગું છું, 0:04:45.734,0:04:50.670 અને હું માનું છું કે,[br]અરેબિક ભાષાની સુંદરતા થકી, 0:04:50.694,0:04:52.468 હું પ્રથાઓ નાબુદ કરી શકિશ. 0:04:53.207,0:04:58.655 હવેથી હું,કોઈ સંદેશાનો અનુવાદ નથી લખતો, 0:04:59.148,0:05:02.825 કેલીગ્રફ્હીને મહત્વતા ઓછી થાય એ પસંદ નથી. 0:05:02.849,0:05:06.030 એ કળા છે,અને તમે તેનો અર્થ જાણ્યા વગર[br]એને વખાણી શકો છો. 0:05:06.054,0:05:09.090 જેવી રીતે બીજા દેશનું સંગીત માણી શકો છો. 0:05:09.630,0:05:13.405 ઘણાલોકો આને,અસ્વીકાર્યતા કે[br]જીદ્દીવલણ કહે છે, - 0:05:13.429,0:05:15.898 પણ મારા માટે એ આમંત્રણ છે - 0:05:15.922,0:05:19.201 મારી ભાષા,મારી સંસ્કૃતિ અને મારી કલાનું. 0:05:19.225,0:05:20.383 તમારો આભાર. 0:05:20.407,0:05:23.259 (તાળીઓ)