1 00:00:00,810 --> 00:00:03,110 અપૂર્ણાંકોના ભાગાકાર વિષેની રજુઆતમાં તમારૂ સ્વાગત છે. 2 00:00:03,110 --> 00:00:04,490 ચાલો આપણે શરૂ કરીએ . 3 00:00:04,490 --> 00:00:06,640 તેથી હું પહેલા તમને તેનું અતર જ્ઞાન આપીશ -- ખરેખર હું કદાચ 4 00:00:06,640 --> 00:00:09,340 તેને જુદા પ્રકરણ માં કરીશ -- હું તમને માત્ર બતાવવા જઈ રહ્યો છું. 5 00:00:09,340 --> 00:00:11,740 કે તમે અપૂર્ણાંકોનો ભાગાકાર કેવી રીતે કરશો 6 00:00:11,740 --> 00:00:13,740 અને તે ખરેખર અપૂર્ણાંકોના ગુણાકાર કરતા 7 00:00:13,740 --> 00:00:16,030 વધારે અઘરૂ નથી . 8 00:00:16,030 --> 00:00:21,410 જો હું તમને પૂછું કે ૧/૨ ને ૧/૨ વડે ભાગો તો , જ્યારે તમે 9 00:00:21,410 --> 00:00:25,110 અપૂર્ણાક વડે ભાગતા હોય ત્યારે , જ્યારે તમે કોઇ સંખ્યા વડે ભાગતા હો ત્યારે 10 00:00:25,110 --> 00:00:29,960 તે તેના વ્યસ્ત પ્રમાણ વડે ભાગવા બરાબર જ છે, 11 00:00:29,960 --> 00:00:36,670 તેથી ૧/૨ ભાગ્યા ૧/૨ ના બરાબર ૧/૨ ગુણ્યા ૨/૧ થાય 12 00:00:36,670 --> 00:00:44,990 આપણે તેને માત્ર બીજા ૧/૨ ને વ્યસ્ત કર્યા -- 13 00:00:44,990 --> 00:00:47,630 અને આપણે અપૂર્ણાંકોના ગુણાકાર વિશે જાણીએ છીએ તે પ્રમાણે , ૧/૨ 14 00:00:47,630 --> 00:00:51,110 ગુણ્યા ૨/૧ સારૂ, જેના બરાબર ૨/૨ થાય. 15 00:00:51,110 --> 00:00:53,560 અથવા તેના બરાબર ૧ થાય , 16 00:00:53,560 --> 00:00:56,020 અને જે સમજાય છે કારણ કે , ખરેખર, કોઇ સંખ્યાને 17 00:00:56,020 --> 00:00:58,750 તેના વડે ભાગવાથી ૧ મળે, 18 00:00:58,750 --> 00:01:03,220 ૧/૨ ભાગ્યા ૧/૨ બરાબર ૧ થાય , જે માત્ર ૫ ભાગ્યા ૫ બરાબર ૧ જેવું જ છે. 19 00:01:03,220 --> 00:01:05,240 અને તેના જેવું ૧૦૦ ભાગ્યા ૧૦૦ બરાબર ૧ છે. 20 00:01:05,240 --> 00:01:06,850 અને આ કોઇ નવો સિધ્ધાંત નથી 21 00:01:06,850 --> 00:01:08,970 ખરેખર, તમે તે હંમેશ કરો જ છો 22 00:01:16,290 --> 00:01:20,560 પણ આ ૨ ગુણ્યા ૨ ના વ્યસ્તપ્રમાણ જેવું જ છે કે નહી, 23 00:01:20,560 --> 00:01:24,210 જેના બરાબર ૧ થાય છે, 24 00:01:24,210 --> 00:01:24,950 હું તમને તે બતાવીશ. 25 00:01:24,950 --> 00:01:26,990 ખરેખર, ચલો મને તમને થોડા વધારે ઉદાહરણ બતાવવા દો . 26 00:01:26,990 --> 00:01:31,340 કે અપૂર્ણાંકોનો ભાગકાર એ કોઇ નવો વિચાર નથી, આ આખો 27 00:01:31,340 --> 00:01:34,840 ભાગાકાર તેના વ્યસ્ત પ્રમાણ સાથે ગુણાકાર કરવા બરાબર જ છે. 28 00:01:34,840 --> 00:01:40,540 જો હું તમને પૂછું ૧૨/૪ બરાબર શું થાય ? 29 00:01:40,540 --> 00:01:42,650 સારૂ , આપણે આનો જવાબ જાણીએજ છીએ , પણ , હું તમને 30 00:01:42,650 --> 00:01:50,640 તે બતાવવા જઇ રહ્યો છું કે તેમ ૧૨ * (૧/૪) એમ કહેવા બરાબજ છે. 31 00:01:50,640 --> 00:01:56,230 ૧૨/૧ ગુણ્યા ૧/૪ બરાબર ૧૨/૪ થાય , જેનો જવાબ ૩ છે. 32 00:01:56,230 --> 00:01:59,480 અને ૧૨/૪ ખરેખર ૧૨ ભગ્યા ૪ લખવાની બીજી રીત છે. 33 00:01:59,480 --> 00:02:02,535 તો તે સરખો જ જવાબ મેળવવાની લાંબી પ્રક્રીયા છે. 34 00:02:02,535 --> 00:02:04,990 પણ હું માત્ર તમને એ બતાવવા માંગતો હતો કે આપણે આ 35 00:02:04,990 --> 00:02:07,970 પ્રકરણ માં જે કરી રહ્યા છીએ તે આપણે હંમેશા જેમ કરીએ છીએ તેનાથી કોઇ નવી વસ્તુ નથી. કે 36 00:02:07,970 --> 00:02:09,320 જ્યારી આપણે કોઇ સંખ્યા વડે તેનો ભાગાકાર કરીએ . 37 00:02:09,320 --> 00:02:11,360 ભાગાકાર એ એક સરખી વસ્તુ જ છે. 38 00:02:11,360 --> 00:02:14,310 કોઇ સંખ્યા વડે ભાગાકાર કરવો તે આપેલ સંખ્યાના 39 00:02:14,310 --> 00:02:15,960 વ્યસ્ત પ્રમાણ સાથે ગુણાકાર કરવા બરાબર જ છે, 40 00:02:15,960 --> 00:02:19,880 અને માત્ર સમીક્ષા માટે , વ્યસ્ત પ્રમાણ , જો મારી પાસે કોઇ સંખ્યા 41 00:02:19,880 --> 00:02:28,070 A છે , તેનો વ્યસ્ત -- inv , તે ઇંવર્સ નૂં ટુંકું સ્વરૂપ છે. -- જેના બરાબર ૧/A થાય 42 00:02:28,070 --> 00:02:36,290 તેથી ૨/૩ નો વ્યસ્ત પ્રમાણ ૩/૨ છે. અથવા ૫ નો વ્યસ્ત , 43 00:02:36,290 --> 00:02:39,670 જે ૫/૧ બરાબર જ છે. , તેથી તેનો વ્યસ્ત ૧/૫ થાય છે. 44 00:02:43,320 --> 00:02:46,475 તો ચાલો આપણે થોડાક અપૂર્ણાંકોના ભાગાકાર ના દાખલા ગણીએ 45 00:02:46,475 --> 00:02:49,270 ૨/૩ ભાગ્યા ૫/૬ બરાબર શું થાય ? 46 00:02:56,340 --> 00:03:05,970 સારૂ, આપણે જાણી છીએ તેમ આ ૨/૩ ગુણ્યા ૬/૫ બરાબર જ છે. 47 00:03:05,970 --> 00:03:09,230 અને તેના બરાબર ૧૨/૧૫ થાય 48 00:03:09,230 --> 00:03:14,570 આપણે અંશ અને છેદ ને ૩ વડે ભાગીએ તેના બરાબર ૪/૫ થાય 49 00:03:14,570 --> 00:03:22,900 ૭/૮ ભાગ્યા ૧/૪ બરાબર શું થાય? 50 00:03:22,900 --> 00:03:30,520 સારૂ, તે ૭/૮ ગુણ્યા ૪/૧ બરાબરજ છે. 51 00:03:30,520 --> 00:03:32,820 યાદ રાખો, હું માત્ર ૧/૪ ને ગોળ ફેરવું છું 52 00:03:32,820 --> 00:03:36,840 ૧/૪ વડે ભાગકાર કરવો તે ૪/૧ વડે ગુણાકાર કરવા બરાબર જ છે. 53 00:03:36,840 --> 00:03:38,230 આ બધું તમે એમ કરવા માટે મળ્યું છે. 54 00:03:38,230 --> 00:03:39,990 અને પછી આપણે થોડા ટુંકારસ્તાનો ઉપયોગ કરીએ જે આપણે 55 00:03:39,990 --> 00:03:41,480 ગુણાકાર ના પ્રકરણ માં શીખી ગયા છીએ. 56 00:03:41,480 --> 00:03:42,950 ૮ ભાગ્યા ૪ બરાબર ૨ થાય . 57 00:03:42,950 --> 00:03:44,800 ૪ ભાગ્યા ૪ બરાબર ૧ થાય 58 00:03:44,800 --> 00:03:47,450 તો તેના બરાબર ૭/૨ થાય છે 59 00:03:47,450 --> 00:03:49,900 અથવા જો તમે તેને મીશ્ર અપૂર્ણાંક તરીકે લખવા માગતા હોય તો , 60 00:03:49,900 --> 00:03:51,200 અલબત્ત , અશુધ અપૂર્ણાંક તરીકે લખી શકો 61 00:03:51,200 --> 00:03:53,440 અશુધ્ધ અપૂર્ણાંકો માં છેદ કરતાં અંશ 62 00:03:53,440 --> 00:03:54,830 મોટા હોય છે. 63 00:03:54,830 --> 00:03:58,670 જો તમે તેને મીશ્ર સંખ્યા તરીકે લખવા માગતા હોય તો ૭ ને ૨ વડે ભાગવથી 64 00:03:58,670 --> 00:04:03,680 ૧ શેષ વધશે જે ૩*(૧/૨ ) થશે. 65 00:04:03,680 --> 00:04:04,440 તમે તેને બે માંથી કોઇપણ રીતે લખી શકો છો 66 00:04:04,440 --> 00:04:05,990 હું તેની આ પ્રમાણે લખીશ કારણ કે 67 00:04:05,990 --> 00:04:07,800 તે મને સહેલી લાગે છે. 68 00:04:07,800 --> 00:04:10,130 ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ , અથવા આપણે જેટલા 69 00:04:10,130 --> 00:04:13,830 હવે પછીની ચાર - પાંચ મિનિટ માં ગણી શકીએ તેટલા 70 00:04:13,830 --> 00:04:23,850 -૨/૩ ભાગ્યા ૫/૨ બરાબર કેટલા થાય ? 71 00:04:23,850 --> 00:04:29,110 ફરી એક્વાર , જે ૨/૩ બરાબર જ છે--- વ્હુપ 72 00:04:29,110 --> 00:04:34,850 -૨/૩ ગુણ્યા બરાબર શું ? 73 00:04:34,850 --> 00:04:40,110 તેને ગુણ્યા બીજી સંખ્યા નું વ્યસ્ત પ્રમાણ ૫/૨ થાય , અને 74 00:04:40,110 --> 00:04:45,630 તેના બરાબર -૪/૧૫ થાય . 75 00:04:45,630 --> 00:04:52,300 ૩/૨ ભાગ્યા ૧/૬ બરાબર કેટલા થાય ? 76 00:04:52,300 --> 00:04:59,850 સારૂ, તે માત્ર ૩/૨ ગુણ્યા ૬/૧ બરાબર થાય , 77 00:05:09,610 --> 00:05:11,280 હું વિચારી શકું કે તમને કદાચ હવે તેની સમજ પડે છે. 78 00:05:11,280 --> 00:05:12,950 ચાલો જોઇએ , ચાલો થોડા વધારે ગણીએ . 79 00:05:12,950 --> 00:05:16,290 અને , અલબત્ત , તમે હંમેશા આ વિડેઓ ની ઉભી રાખી ને, આખી વિડીયો ની બરાબર રીતે 80 00:05:16,290 --> 00:05:19,420 ફરીથી જોઇ શકો છો, તેથી તમે આનાથી ફરી એક્વાર મૂંઝાઇ જશો. 81 00:05:19,420 --> 00:05:27,240 ચાલો જોઇએ , ચાલો -૫/૭ ભાગ્યા ૧૦/૩ ગણીએ . 82 00:05:27,240 --> 00:05:33,880 સારૂ, જે -૫/૭ ગુણ્યા ૨/૧૦ કરવા બરાબર જ છે. 83 00:05:33,880 --> 00:05:35,420 હું તેને માત્ર તેના વ્યસ્ત પ્રમાણ થી ગુંણું છું . 84 00:05:35,420 --> 00:05:38,120 આ તેજ રીતે છે જે હું વારંવાર કરે રહ્યો છું . 85 00:05:38,120 --> 00:05:40,180 -૫*૩ . 86 00:05:40,180 --> 00:05:42,610 -૧૫. 87 00:05:42,610 --> 00:05:47,350 ૭*૧૦ બરાબર ૭૦ થાય. 88 00:05:47,350 --> 00:05:49,900 જો આપણે અંશ અને છેદ બંન્ને ને 89 00:05:49,900 --> 00:05:56,050 પાંચ વડે ભાગીએ તો, આપણે ૩/૧૪ મેળવીશું 90 00:05:56,050 --> 00:05:57,500 આપણે અહિં ફક્ત તેજ પ્રમાણે કરીશું 91 00:05:57,500 --> 00:05:59,890 આપણે તે કરશું પાંચ, બે, અને આપણને 92 00:05:59,890 --> 00:06:02,510 -૩/૧૪ પણ મળશે . 93 00:06:02,510 --> 00:06:05,420 ચાલો આપણે એક-બે વધારે દાખલા ગણીએ . 94 00:06:05,420 --> 00:06:06,630 હું વિચારૂ કે તમને એક રીતે મળી ગઇ , તેમછતાં 95 00:06:06,630 --> 00:06:09,600 ચાલો ૧/૨ લઇને તેને -૩ વડે ભાગીએ . 96 00:06:14,500 --> 00:06:14,965 આ-હા! 97 00:06:14,965 --> 00:06:17,940 જ્યારે તમે અપૂર્ણાંક ને 98 00:06:17,940 --> 00:06:19,730 પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક વડે ભાગશો તો શું થશે ? 99 00:06:19,730 --> 00:06:22,970 સારૂ , આપણે એવી કોઇ સંખ્યા જાણીછીએ કે જેને અપૂર્ણાંક તરીકે લખી શકાય . 100 00:06:22,970 --> 00:06:29,010 આ ૧/૨ ભગ્યા -૩/૧ કરવા જેવું જ છે. 101 00:06:29,010 --> 00:06:33,870 અને અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો તે તેના 102 00:06:33,870 --> 00:06:37,430 વ્યસ્તપ્રમાણ સાથે ગુણવા બરાબર જ છે. 103 00:06:37,430 --> 00:06:42,150 તેથી -૩/૧ નું વ્યસ્તપ્રમાણ -૧/૩ છે અને આ 104 00:06:42,150 --> 00:06:45,200 -૧/૬ બરાબર થાય. 105 00:06:45,200 --> 00:06:46,040 ચાલો આપણે તેને બીજી રીતે ગણીએ . 106 00:06:46,040 --> 00:06:51,880 જો -૩ ને ૧/૨ વડે ભાગવામાં આવે તો શું થાય? 107 00:06:51,880 --> 00:06:52,500 સરખું જ છે 108 00:06:52,500 --> 00:07:00,370 -૩ જેના સમાન -૩/૧ લઇ શકાય જેના ભાગ્યા ૧/૨ , જેના 109 00:07:00,370 --> 00:07:07,940 બરાબર -૩/૧ ગુણ્યા ૨/૧ થાય, જે 110 00:07:07,940 --> 00:07:12,010 -૬/૧ બરાબર થાય , જે -૬ ના સમાન છે. 111 00:07:12,010 --> 00:07:15,810 હવે, મને તમને થોડું અંતર જ્ઞાન આપવા દો કે 112 00:07:17,350 --> 00:07:19,730 આવું કેવી રીતે બને છે. 113 00:07:19,730 --> 00:07:24,240 ચાલો ૨ ભાગ્યા ૧/૩ લઇએ . 114 00:07:24,240 --> 00:07:27,650 સારૂ, આપણે જાણીએ જ છીએ કે તેના બરાબર ૨/૧ ગુણ્યા 115 00:07:27,650 --> 00:07:30,120 ૩/૧ , જેના સમાન ૬ થાય છે, 116 00:07:30,120 --> 00:07:32,700 તેથી બેને કેવી રીતે , ૧/૩ અને ૬ સાથે સંબંધ છે? 117 00:07:32,700 --> 00:07:33,690 સારૂ, ચાલો તેને આ રીતે જોઇએ . 118 00:07:33,690 --> 00:07:36,930 જો મારી પાસે પિઝા ના બે ટુકડા હોય તો . 119 00:07:36,930 --> 00:07:38,660 મારી પાસે પિઝાના બે ટુંકડા . 120 00:07:38,660 --> 00:07:41,520 આ રહ્યા મારા બે પિઝાના ટુંકડા ખરૂને . 121 00:07:41,520 --> 00:07:42,530 આ બે રહ્યા . 122 00:07:42,530 --> 00:07:45,050 તેથી મારી પાસે પિઝાના બે ટુંકડા છે અને હું તેના 123 00:07:45,050 --> 00:07:48,080 ૧/૩ ભાગ કરવા જઇ રહ્યો છું 124 00:07:48,080 --> 00:07:50,600 તેથી હું દરેક પિઝાના એક તૃતિયાંશ ભાગ કરવા જઇ રહ્યો છું. 125 00:07:50,600 --> 00:07:52,860 મેં મર્સિડિઝ ગાડી નું ચિહ્ન દોર્યું છે. 126 00:07:52,860 --> 00:07:57,050 તેથી મેં દરેક પિઝાના ત્રણ ભાગ કર્યા , ખરૂને ? 127 00:07:57,050 --> 00:07:58,210 મેં કેટલા ટુકડા કર્યા ? 128 00:07:58,210 --> 00:08:02,925 ચાલો જોઇએ , એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ . 129 00:08:02,925 --> 00:08:04,800 મારી પાસે ૬ ટુકડા છે. 130 00:08:04,800 --> 00:08:08,140 તો તમે થોડી વાર માટે શાંત બેસી ને તેનું મનન કરવા માગતા હશો. 131 00:08:08,140 --> 00:08:12,850 પણ હું વિચારૂ છું કે તેનાથી તમને થોડી સમજ પડી હશે. 132 00:08:12,850 --> 00:08:17,190 ચાલો આપણે એક વધારે દાખલો તમારા મગજ ને કસરત કરાવવા માટે ગણીએ. 133 00:08:17,190 --> 00:08:25,750 જો મારી પાસે -૭/૨ ભાગ્યા ૪/૯ -- ચાલો આપણે રૂણ 134 00:08:25,750 --> 00:08:30,580 ૪/૯ લઇએ -- સારૂ, તે -૭/૨ ગુણ્યા 135 00:08:30,580 --> 00:08:33,720 -૯/૪ કરવા બરાબર જ છે ખરૂને ? 136 00:08:33,720 --> 00:08:37,950 હું માત્ર -૪/૯ ના વ્યસ્ત પ્રમાણ સાથે ગુણાકાર કરું છું . 137 00:08:37,950 --> 00:08:41,220 ૯ ગુણ્યા ૭ બરાબર -- (-૭) ગુણ્યા (-૯) 138 00:08:41,220 --> 00:08:47,800 જેના બરાબર +૬૩ થાય , અને ૨ ગુણ્યા ૪ બરાબર ૮ થાય. 139 00:08:47,800 --> 00:08:51,460 આશા રાખું છું કે , તમને અપૂર્ણાંકોને કેવી રીતે ભાગી શકાય તેની સમજ પડી ગઇ હશે. 140 00:08:51,460 --> 00:08:55,960 અને હવે તમે અપૂર્ણાંકો ના ભાગાકાર 141 00:08:55,960 --> 00:08:57,310 ના પ્રકરણ પર પ્રયત્ન કરી શકો છો. 142 00:08:57,310 --> 00:08:58,890 મઝામાં રહો !