[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.09,0:00:04.10,Default,,0000,0000,0000,,ઠીક છે, આપનું પાછું સ્વાગત છે ! હવે હું તમને છેલ્લા બે લઘુગુણક ગુણધર્મો બતાવું છું Dialogue: 0,0:00:04.10,0:00:04.89,Default,,0000,0000,0000,,તો આ એક - Dialogue: 0,0:00:04.90,0:00:08.56,Default,,0000,0000,0000,,છે. તો આ એક - અને આ એક હંમેશા અમુક રીતે સૌથી વધુ સ્પષ્ટ જોવા મળે છે. Dialogue: 0,0:00:08.56,0:00:11.44,Default,,0000,0000,0000,,પરંતુ કંઇ ખરાબ ના અનુભવશો, જો એ સ્વાભાવિક ના હોય તો પણ. Dialogue: 0,0:00:11.45,0:00:13.11,Default,,0000,0000,0000,,કદાચ થોડુક આત્મનિરીક્ષણ કરવુ પડશે. Dialogue: 0,0:00:13.12,0:00:15.69,Default,,0000,0000,0000,,અને આ બધા ગુણધર્મો ના પ્રયોગ કરવા માટે હુ તમને પ્રોત્સહિત કરીશ, Dialogue: 0,0:00:15.69,0:00:18.21,Default,,0000,0000,0000,,કારણ કે એ જ એક રીત છે તમને ખરેખર શીખવા માટે નો. Dialogue: 0,0:00:18.22,0:00:21.35,Default,,0000,0000,0000,,અને ગણિત નો મતલબ ફક્ત પરીક્ષા પાસ કરવી એ જ નથી, Dialogue: 0,0:00:21.35,0:00:22.47,Default,,0000,0000,0000,,કે પરીક્ષામા A ગ્રેડ લાવવો એ જ નથી. Dialogue: 0,0:00:22.49,0:00:24.84,Default,,0000,0000,0000,,ગણિત નો મતલબ છે ગણિત ને સમજવુ Dialogue: 0,0:00:24.85,0:00:26.40,Default,,0000,0000,0000,,તેથી તમે ખરેખર તમારી જિંદગીમા ઉપયોગમા લઇ શકો Dialogue: 0,0:00:26.40,0:00:29.98,Default,,0000,0000,0000,,અને દરેક વખતે બધુ શીખવુ નહિ પડે. Dialogue: 0,0:00:29.99,0:00:31.26,Default,,0000,0000,0000,,તો હવે પછી નો લઘુગણક ગુણધર્મ છે, Dialogue: 0,0:00:31.27,0:00:43.07,Default,,0000,0000,0000,,જો મારી પાસે A ગુણ્યા લોગ C આધાર B હોય, જો મારી પાસે A ગુણ્યા આ બધુ હોય, Dialogue: 0,0:00:43.07,0:00:59.16,Default,,0000,0000,0000,,તો તે આધાર B લોગ C ની A ઘાત થાય. Dialogue: 0,0:00:59.17,0:01:00.52,Default,,0000,0000,0000,,આકર્ષક. Dialogue: 0,0:01:00.53,0:01:02.29,Default,,0000,0000,0000,,તો ચલો જોઇએ એ કામ કરે છે કે નહિ. Dialogue: 0,0:01:02.29,0:01:17.21,Default,,0000,0000,0000,,તો ધારો કે જો મારી પાસે 3 ગુણ્યા લોગ 8 આધાર 2 છે. Dialogue: 0,0:01:17.21,0:01:18.85,Default,,0000,0000,0000,,તો આ ગુણધર્મ આપણને કેહવા માગે છે કે આ Dialogue: 0,0:01:18.86,0:01:30.24,Default,,0000,0000,0000,,લોગ 8 ની 3 ઘાત આધાર 2 ની સમાન થશે. Dialogue: 0,0:01:30.25,0:01:32.20,Default,,0000,0000,0000,,અને તે સમાન જ છે. Dialogue: 0,0:01:32.20,0:01:38.15,Default,,0000,0000,0000,,સારુ, તે સમાન છે-- આપણે કરી શકીએ. Dialogue: 0,0:01:38.15,0:01:39.49,Default,,0000,0000,0000,,તો ચલો જોઇએ આ શુ છે. Dialogue: 0,0:01:39.50,0:01:43.48,Default,,0000,0000,0000,,3 ગુણ્યા લોગ આધાર-- લોગ 8 આધાર 2 શુ થાય? Dialogue: 0,0:01:43.48,0:01:45.54,Default,,0000,0000,0000,,હુ એક સેકંડ પહેલા કેમ જરા અચકાયો હતો એનુ કારણ છે કે Dialogue: 0,0:01:45.54,0:01:48.06,Default,,0000,0000,0000,,દરેક વખતે હુ એમાથી કઇંક કરવા માંગુ છુ, Dialogue: 0,0:01:48.06,0:01:52.77,Default,,0000,0000,0000,,હુ એની માટે લોગ અને ઘાતાંકિય નિયમો નો ઉપયોગ કરવા માંગુ છુ. Dialogue: 0,0:01:52.78,0:01:54.20,Default,,0000,0000,0000,,તેથી હુ તેને ધ્યાન મા ના લેવાનો પ્રયત્ન કરુ છુ. Dialogue: 0,0:01:54.20,0:01:55.66,Default,,0000,0000,0000,,ખેર, પાછા જઇએ. Dialogue: 0,0:01:55.67,0:01:57.35,Default,,0000,0000,0000,,આ શુ છે? Dialogue: 0,0:01:57.35,0:01:58.54,Default,,0000,0000,0000,,2 ની કેટલી ઘાત 8 થાય? Dialogue: 0,0:01:58.54,0:02:00.55,Default,,0000,0000,0000,,2 ની 3 ઘાત 8 થાય, સાચુ ને? Dialogue: 0,0:02:00.56,0:02:01.88,Default,,0000,0000,0000,,તો એ 3 છે. Dialogue: 0,0:02:01.89,0:02:05.06,Default,,0000,0000,0000,,આપણી પાસે અહિ 3 છે, તો 3 ગુણ્યા 3. Dialogue: 0,0:02:05.06,0:02:09.31,Default,,0000,0000,0000,,તેથી આ અહિ 9 થવા જોઇએ. Dialogue: 0,0:02:09.31,0:02:10.69,Default,,0000,0000,0000,,જો આ 9 થાય, Dialogue: 0,0:02:10.69,0:02:12.96,Default,,0000,0000,0000,,તો આપણે જાણી શકીએ કે આ ગુણધર્મ આ ઉદ્દાહરણ માટે તો કામ કરે છે. Dialogue: 0,0:02:12.96,0:02:14.57,Default,,0000,0000,0000,,તમે નથી જાણતા કે તે બધા ઉદ્દાહરણ(દાખલા) માટે કરશે કે નહિ. Dialogue: 0,0:02:14.58,0:02:18.62,Default,,0000,0000,0000,,અને એની માટે કદાચ તમે આપણા બીજા વિડીઓમા ની સાબિતી જોવા માંગતા હશો. Dialogue: 0,0:02:18.62,0:02:20.96,Default,,0000,0000,0000,,પરંતુ તે વધારે પ્રગતિ થયેલો મુદ્દો છે. Dialogue: 0,0:02:20.96,0:02:24.48,Default,,0000,0000,0000,,પરંતુ પહેલુ મહત્વનુ એ છે કે તેનો ઉપયોગ કઇ રીતે કરવો એ સમજવુ. Dialogue: 0,0:02:24.49,0:02:27.77,Default,,0000,0000,0000,,ચલો જોઇએ, 2 ની 9 ઘાત શુ થાય? Dialogue: 0,0:02:27.77,0:02:29.24,Default,,0000,0000,0000,,આ થોડી મોટી સંખ્યા હશે. Dialogue: 0,0:02:29.25,0:02:32.74,Default,,0000,0000,0000,,હકિકતે હુ જાણુ છુ તે કઇ સંખ્યા છે-- તે 256 છે. Dialogue: 0,0:02:32.74,0:02:34.89,Default,,0000,0000,0000,,કારણ કે છેલ્લા વિડીઓ મા આપણે જોયુ કે 2 ની Dialogue: 0,0:02:34.90,0:02:38.11,Default,,0000,0000,0000,,8 ઘાત બરાબર 256 હતા. Dialogue: 0,0:02:38.11,0:02:43.17,Default,,0000,0000,0000,,તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. Dialogue: 0,0:02:43.18,0:02:44.88,Default,,0000,0000,0000,,તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. Dialogue: 0,0:02:44.88,0:02:50.81,Default,,0000,0000,0000,,તો 8 ની 3 ઘાત પણ 512 થાય તો આપણે સાચા છીએ, બરાબર ને? Dialogue: 0,0:02:50.81,0:02:57.77,Default,,0000,0000,0000,,કારણ કે લોગ 512 આધાર 2 એ 9 થાય. Dialogue: 0,0:02:57.78,0:02:58.68,Default,,0000,0000,0000,,8 નો ઘન (8 ની 3 ઘાત) શુ થાય? Dialogue: 0,0:02:58.68,0:03:00.64,Default,,0000,0000,0000,,તે 64 થાય-- સાચુ? Dialogue: 0,0:03:00.65,0:03:05.43,Default,,0000,0000,0000,,8 નો વર્ગ 64 થાય, તેથી 8 નો ઘન-- ચલો જોઇએ. Dialogue: 0,0:03:05.43,0:03:07.73,Default,,0000,0000,0000,,4 ગુણ્યા 8. તો, અહીં 2 અને અહીં 3. Dialogue: 0,0:03:07.74,0:03:10.41,Default,,0000,0000,0000,,6 ગુણ્યા 8-- આ 512 થાય એમ લાગે છે. Dialogue: 0,0:03:10.41,0:03:12.14,Default,,0000,0000,0000,,સાચુ. Dialogue: 0,0:03:12.15,0:03:13.65,Default,,0000,0000,0000,,અને બીજી રીતથી પણ તમે કરી શકો. Dialogue: 0,0:03:13.65,0:03:15.55,Default,,0000,0000,0000,,કારણ કે તમે કહ્યુ 8 ની 3 ઘાત Dialogue: 0,0:03:15.56,0:03:16.94,Default,,0000,0000,0000,,એ 2 ની 9 ઘાત ની બરાબર(સમાન) છે, Dialogue: 0,0:03:16.94,0:03:18.12,Default,,0000,0000,0000,,આપણે તે કેવી રીતે જાણીએ? Dialogue: 0,0:03:18.13,0:03:20.63,Default,,0000,0000,0000,,8 ની 3 ઘાત Dialogue: 0,0:03:20.63,0:03:25.23,Default,,0000,0000,0000,,એ 2 ની 3 ઘાત ની 3 ઘાત બરાબર છે, સાચુ ને? Dialogue: 0,0:03:25.24,0:03:28.02,Default,,0000,0000,0000,,મે ફક્ત 8 ને ફરીથી લખ્યા છે. Dialogue: 0,0:03:28.03,0:03:31.29,Default,,0000,0000,0000,,અને આપણે આપણા ઘાતાંકના નિયમો પરથી જાણીએ છીએ કે 2 ની 3 ની 3 ઘાત Dialogue: 0,0:03:31.29,0:03:35.28,Default,,0000,0000,0000,,એ 2 ની 9 ઘાત કરવા બરાબર છે. Dialogue: 0,0:03:35.28,0:03:39.14,Default,,0000,0000,0000,,અને હકિકતે આ એ ઘાતાંકિય ગુણધર્મ છે, જ્યાં તમે ગુણાકાર કરી શકો -- Dialogue: 0,0:03:39.15,0:03:41.38,Default,,0000,0000,0000,,જ્યારે તમે ઘાતાંક મા કઇક લો અને પછી એને ઘાતાંકમા લો, Dialogue: 0,0:03:41.40,0:03:44.00,Default,,0000,0000,0000,,અને ખરી રીતે તમે ઘાતંક નો ફક્ત ગુણાકાર કરી શકો-- Dialogue: 0,0:03:44.02,0:03:50.63,Default,,0000,0000,0000,,તે ઘાતંકિય ગુણધર્મ છે જે હકિકતે લઘુગણક ના ગુણધર્મ ને દોરે છે(સંચાલન કરે છે). Dialogue: 0,0:03:50.65,0:03:54.08,Default,,0000,0000,0000,,પરંતુ હુ આ પ્રસ્તુતી(પ્રેઝંટેશન) પર વધારે પડતુ જ ધ્યાન કેન્દ્રીત નહિ કરુ. Dialogue: 0,0:03:54.09,0:03:58.45,Default,,0000,0000,0000,,તેને જરા વધારે સાબિત કરવા માટે આખો વિડીઓ છે. Dialogue: 0,0:03:58.46,0:04:01.82,Default,,0000,0000,0000,,હુ તમને પછી નો લઘુગણક ગુનધર્મ બતાવવા જઇ રહ્યો છુ-- Dialogue: 0,0:04:01.83,0:04:04.58,Default,,0000,0000,0000,,અને પછી બધાનુ પરિક્ષણ કરીશ અને કદાચ કેટલાક દાખલા કરીશ. Dialogue: 0,0:04:04.58,0:04:11.57,Default,,0000,0000,0000,,જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો લઘુગણકનો આ ગુણધર્મ કદાચ વધારે ઉપયોગી છે. Dialogue: 0,0:04:11.57,0:04:13.69,Default,,0000,0000,0000,,અને હુ તમને બતાવીશ કે કેમ. Dialogue: 0,0:04:13.69,0:04:26.38,Default,,0000,0000,0000,,તો ધારો કે મારી પાસે લોગ A આધાર B Dialogue: 0,0:04:26.39,0:04:40.47,Default,,0000,0000,0000,,એ લોગ A આધાર C ભાગ્યા લોગ B આધાર C ની સમાન થાય છે. Dialogue: 0,0:04:40.48,0:04:45.21,Default,,0000,0000,0000,,હવે આ કેમ ઉપયોગી ગુણધર્મ છે જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો? Dialogue: 0,0:04:45.21,0:04:48.34,Default,,0000,0000,0000,,સારુ, ધારો કે તમે વર્ગ મા જાઓ છો, અને ત્યા પ્રશ્નોની પરીક્ષા (ક્વિઝ) છે. Dialogue: 0,0:04:48.35,0:04:51.16,Default,,0000,0000,0000,,શિક્ષક કહે કે, તમે તમારા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો, Dialogue: 0,0:04:51.16,0:05:03.38,Default,,0000,0000,0000,,અને કેલ્ક્યુકેટરના ઉપયોગથી હુ લોગ 357 આધાર 17 મેળવવા માંગુ છુ. Dialogue: 0,0:05:03.38,0:05:08.46,Default,,0000,0000,0000,,અને તમે ઉતાવળા થશો અને તમાર કેલ્ક્યુલેટરમા લોગ આધાર 17 નુ બટન શોધશો, Dialogue: 0,0:05:08.47,0:05:09.52,Default,,0000,0000,0000,,અને નહિ મળે. Dialogue: 0,0:05:09.52,0:05:14.14,Default,,0000,0000,0000,,કારણ કે તમારા કેલ્ક્યુલેટર મા કોઇ લોગ આધાર 17 નુ બટન નથી. Dialogue: 0,0:05:14.14,0:05:17.40,Default,,0000,0000,0000,,તેમાં કદાચ લોગ બટન હશે Dialogue: 0,0:05:17.41,0:05:19.04,Default,,0000,0000,0000,,અથવા ln બટન હશે. Dialogue: 0,0:05:19.05,0:05:21.80,Default,,0000,0000,0000,,અને તો તમે જાણો છો, કેલ્ક્યુલેટરમા લોગ બટન નો આધાર Dialogue: 0,0:05:21.80,0:05:24.51,Default,,0000,0000,0000,,કદાચ 10 છે. Dialogue: 0,0:05:24.51,0:05:28.46,Default,,0000,0000,0000,,અને કેલ્ક્યુલેટરમા ln બટન નો Dialogue: 0,0:05:28.47,0:05:29.55,Default,,0000,0000,0000,,આધાર e હશે. Dialogue: 0,0:05:29.56,0:05:31.73,Default,,0000,0000,0000,,જેઓ e ને નથી જાણતા તેઓ, તેની ચિંતા કરશો નહિ Dialogue: 0,0:05:31.73,0:05:34.07,Default,,0000,0000,0000,,પરંતુ તે 2.71 આસ પાસ છે. Dialogue: 0,0:05:34.07,0:05:35.03,Default,,0000,0000,0000,,તે સંખ્યા છે. Dialogue: 0,0:05:35.04,0:05:40.87,Default,,0000,0000,0000,,તે આશ્ચર્યકારક સંખ્યા છે, પરંતુ આપણે તેની વીશે વધારે ચર્ચા ભવિષ્યની પ્રસ્તુતી(પ્રેઝંટેશન) મા કરીશુ. Dialogue: 0,0:05:40.87,0:05:44.57,Default,,0000,0000,0000,,પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર મા ફક્ત 2 જ આધાર છે. Dialogue: 0,0:05:44.57,0:05:48.36,Default,,0000,0000,0000,,તો જો તમે બીજા કોઇ આધારનો લઘુગણક કરવા માંગતા હોવ તો, Dialogue: 0,0:05:48.37,0:05:50.01,Default,,0000,0000,0000,,તમે આ ગુણધર્મ નો ઉપયોગ કરો. Dialogue: 0,0:05:50.01,0:05:53.16,Default,,0000,0000,0000,,તો તમને પરિક્ષામા આ આપવામાં આવે તો, Dialogue: 0,0:05:53.17,0:05:57.54,Default,,0000,0000,0000,,તમે વિશ્વાસથી કહી શકો છો કે, અરે, તે સરખુ જ છે કે-- Dialogue: 0,0:05:57.54,0:06:01.88,Default,,0000,0000,0000,,તમારે પીળા રંગમા જવુ પડે વિશ્વાસથી વર્તવા માટે-- Dialogue: 0,0:06:01.88,0:06:05.65,Default,,0000,0000,0000,,લોગ આધાર-- આપણે e અથવા 10 લઇ શકીએ. Dialogue: 0,0:06:05.66,0:06:11.28,Default,,0000,0000,0000,,આપણે કહી શકીએ કે તે લોગ 357 આધાર 10 Dialogue: 0,0:06:11.29,0:06:15.80,Default,,0000,0000,0000,,ભાગ્યા લોગ 17 આધાર 10 ની બરાબર છે. Dialogue: 0,0:06:15.81,0:06:19.74,Default,,0000,0000,0000,,તેથી તમે તે રીતે કેલ્ક્યુલેટરમા ફક્ત 357 ટાઇપ કરી શકો Dialogue: 0,0:06:19.74,0:06:20.42,Default,,0000,0000,0000,,અને પછી લોગ બટન દબાવો Dialogue: 0,0:06:20.42,0:06:22.22,Default,,0000,0000,0000,,અને તમને વગેરે વગેરે મળશે. Dialogue: 0,0:06:22.23,0:06:23.22,Default,,0000,0000,0000,,પછી, તમે જાણો છો, તમે તે મુક્ત(ક્લીઅર) કરી શકો છો. Dialogue: 0,0:06:23.22,0:06:25.53,Default,,0000,0000,0000,,અથવા જો તમે જાણતા હોવ કે તમારા કેલ્ક્યુલેટરમા કૌંસનો ઉપયોગ કઇ રીતે થાય છે તો તમે તે કરી શકો છો. Dialogue: 0,0:06:25.54,0:06:28.22,Default,,0000,0000,0000,,પરંતુ પછી તમે તમારા કેલ્ક્યુલેટરમા 17 ટાઇપ કરો, Dialogue: 0,0:06:28.22,0:06:29.52,Default,,0000,0000,0000,,લોગ બટન દબાવો, તમને વગેરે વગેરે મળશે. Dialogue: 0,0:06:29.52,0:06:31.39,Default,,0000,0000,0000,,અને પછી તેમને ફક્ત ભાગાકાર કરો, અને તમને તમારો જવાબ મળશે. Dialogue: 0,0:06:31.39,0:06:37.36,Default,,0000,0000,0000,,તો કેલ્ક્યુલેટરના બંધાણી માટે આ એક બહુ જ ઉપયોગી ગુણધર્મ છે. Dialogue: 0,0:06:37.37,0:06:40.92,Default,,0000,0000,0000,,અને ફરીથી, હુ બહુ જ ઉંડાણમા નથી જતો. Dialogue: 0,0:06:40.93,0:06:43.69,Default,,0000,0000,0000,,આ એક, મને સૌથી વધારે ઉપયોગી છે, Dialogue: 0,0:06:43.69,0:06:48.12,Default,,0000,0000,0000,,પરંતુ તે સંપૂર્ણ રીતે નથી-- Dialogue: 0,0:06:48.12,0:06:50.04,Default,,0000,0000,0000,,તે ખરેખર ઘાતાંકના ગુણધર્મો ની બહારનુ છે. Dialogue: 0,0:06:50.05,0:06:53.93,Default,,0000,0000,0000,,પરંતુ તે અંતર્જ્ઞાન ને સમજાવવુ મારી માટે ભારે (અઘરુ) છે, Dialogue: 0,0:06:53.93,0:06:55.35,Default,,0000,0000,0000,,તો કદાચ તમે તેની સબિતી જોવા માંગતા હશો, Dialogue: 0,0:06:55.36,0:06:58.32,Default,,0000,0000,0000,,જો તમને આ કેમ થયુ એની પર વિશ્વાસ ના હોય તો. Dialogue: 0,0:06:58.32,0:07:00.13,Default,,0000,0000,0000,,પરંતુ, એ બધુ બાજુ પર રાખીને, Dialogue: 0,0:07:00.13,0:07:03.12,Default,,0000,0000,0000,,અને આ કદાચ એ છે કે જેનો તમે તમારી જિંદગી મા સૌથી વધારે ઉપયોગ કરવાના છો. Dialogue: 0,0:07:03.12,0:07:05.84,Default,,0000,0000,0000,,હુ હજુ તેનો ઉપયોગ નોકરી પર કરુ છુ. Dialogue: 0,0:07:05.85,0:07:09.39,Default,,0000,0000,0000,,તેથી જ તમે જાણો છો કે લઘુગણક ઉપયોગી છે. Dialogue: 0,0:07:09.39,0:07:14.10,Default,,0000,0000,0000,,ચલો કેટલાક ઉદ્દાહરણ (દાખલા) કરીએ. Dialogue: 0,0:07:14.11,0:07:19.22,Default,,0000,0000,0000,,ચલો ઘણી બધી વસ્તુઓને સાદી રીતે લખીએ. Dialogue: 0,0:07:19.24,0:07:36.52,Default,,0000,0000,0000,,તેથી જો હુ લખવા માંગતો હોઉ કે આધાર 2 લોગ વર્ગમૂળ-- Dialogue: 0,0:07:36.52,0:07:37.85,Default,,0000,0000,0000,,મને વિચારવા દો. Dialogue: 0,0:07:37.86,0:07:50.55,Default,,0000,0000,0000,,32 ભાગ્યા ઘનમૂળ -- ના, હુ ફક્ત વર્ગમૂળ લઇશ. Dialogue: 0,0:07:50.56,0:07:54.12,Default,,0000,0000,0000,,ભાગ્યા 8 નુ વર્ગમૂળ. Dialogue: 0,0:07:54.12,0:07:59.08,Default,,0000,0000,0000,,હુ તેને કેવી રીતે ફરીથી લખી શકુ કે જેથી તે વ્યાજબી રીતે ગોટાળો ના કરે? Dialogue: 0,0:07:59.08,0:08:00.18,Default,,0000,0000,0000,,સારુ, ચલો એની વિશે વિચારીએ. Dialogue: 0,0:08:00.19,0:08:04.45,Default,,0000,0000,0000,,આ સરખુ જ છે, આ એને સમાન છે-- Dialogue: 0,0:08:04.45,0:08:05.79,Default,,0000,0000,0000,,મને નથી ખબર કે મારે ઉભામા જવુ કે આડામા. Dialogue: 0,0:08:05.80,0:08:07.31,Default,,0000,0000,0000,,હુ ઉભામા જઇશ. Dialogue: 0,0:08:07.31,0:08:13.12,Default,,0000,0000,0000,,આ લોગ 32 Dialogue: 0,0:08:13.13,0:08:17.74,Default,,0000,0000,0000,,છેદમી 8 નુ વર્ગમૂળની 1/2 ઘાત આધાર 2 ને સમાન છે, સાચુ ને? Dialogue: 0,0:08:17.75,0:08:21.13,Default,,0000,0000,0000,,અને આપણે આપણા લઘુગણકના ગુણધર્મો ગુણધર્મ ત્રીજ પરથી જાણીએ છીએ, Dialogue: 0,0:08:21.14,0:08:25.91,Default,,0000,0000,0000,,કે તે 1/2 ગુણ્યા Dialogue: 0,0:08:25.92,0:08:33.83,Default,,0000,0000,0000,,લોગ 32 ભાગ્યા 8 નુ વર્ગમૂળ થાય, સાચુ ને? Dialogue: 0,0:08:33.84,0:08:34.84,Default,,0000,0000,0000,,મે માત્ર ઘાતાંક ને લીધા Dialogue: 0,0:08:34.84,0:08:36.57,Default,,0000,0000,0000,,અને તેને બધાનો ગુણક બનાવ્યો. Dialogue: 0,0:08:36.58,0:08:39.40,Default,,0000,0000,0000,,અને તે આપણે આ વિડીઓની શરુઆતમા શીખ્યા. Dialogue: 0,0:08:39.40,0:08:41.64,Default,,0000,0000,0000,,અને હવે અહિ આપણી પાસે કઇંક થોડુ ભાગફળ હશે, સાચુ ને? Dialogue: 0,0:08:41.64,0:08:45.33,Default,,0000,0000,0000,,લોગ 32 ભાગ્યા લોગ 8 નુ વર્ગમૂળ. Dialogue: 0,0:08:45.34,0:08:47.02,Default,,0000,0000,0000,,સારુ, આપણે આપણા બીજા લઘુગણક નો ઉપયોગ કરી શકીએ-- Dialogue: 0,0:08:47.02,0:08:49.47,Default,,0000,0000,0000,,ચલો 1/2 ને બહાર જ રાખીએ. Dialogue: 0,0:08:49.48,0:08:56.47,Default,,0000,0000,0000,,તે સમાન થશે, કૌસ, લોગ-- Dialogue: 0,0:08:56.47,0:08:57.58,Default,,0000,0000,0000,,અરે, હુ આધાર ભુલી ગયો. Dialogue: 0,0:08:57.58,0:09:02.48,Default,,0000,0000,0000,,આધાર 2 લોગ 32 ઓછા(બાદબાકી), બરાબર ને? Dialogue: 0,0:09:02.49,0:09:04.00,Default,,0000,0000,0000,,કારણ કે તે ભાગફળમા છે. Dialogue: 0,0:09:04.00,0:09:11.31,Default,,0000,0000,0000,,ઓછા(બાદબાકી) લોગ 8 નુ વર્ગમૂળ આધાર 2. Dialogue: 0,0:09:11.32,0:09:12.65,Default,,0000,0000,0000,,સાચુ ને? Dialogue: 0,0:09:12.65,0:09:13.40,Default,,0000,0000,0000,,ચલો જોઇએ. Dialogue: 0,0:09:13.40,0:09:15.86,Default,,0000,0000,0000,,સારુ, અહિ એકવાર ફરીથી આપણી જોડે વર્ગમૂળ છે, Dialogue: 0,0:09:15.87,0:09:22.19,Default,,0000,0000,0000,,તો આપણે કહી શકીએ કે આ બરાબર 1/2 ગુણ્યા લોગ 32 આધાર 2 Dialogue: 0,0:09:22.19,0:09:24.56,Default,,0000,0000,0000,,ઓછા(બાદબાકી) આ 8 ની 1/2 ઘાત, Dialogue: 0,0:09:24.56,0:09:28.85,Default,,0000,0000,0000,,કે જે 1/2 ગુણ્યા લોગ 8 આધાર 2 ની સમાન છે. Dialogue: 0,0:09:28.86,0:09:31.38,Default,,0000,0000,0000,,આપણે આ ગુણધર્મ આ વિડીઓની શરુઆતમા શીખ્યા હતા. Dialogue: 0,0:09:31.38,0:09:33.74,Default,,0000,0000,0000,,અને પછી જો આપણે ઇસ્છીએ તો આપણે આ મુખ્ય 1/2 ને વહેંચી શકીએ. Dialogue: 0,0:09:33.75,0:09:42.17,Default,,0000,0000,0000,,એ બરાબર 1/2 લોગ 32 આધાર 2 ઓછા(બાદબાકી) 1/4 Dialogue: 0,0:09:42.17,0:09:43.80,Default,,0000,0000,0000,,કારણ કે આપણે તે મુખ્ય 1/2 ને વહેચવાના છે-- Dialogue: 0,0:09:43.80,0:09:46.84,Default,,0000,0000,0000,,ઓછા(બાદબાકી) 1/4 લોગ 8 આધાર 2. Dialogue: 0,0:09:46.85,0:09:52.49,Default,,0000,0000,0000,,આ 5/2 ઓછા, આ 3. Dialogue: 0,0:09:52.50,0:09:55.12,Default,,0000,0000,0000,,3 ગુણ્યા 1/4, ઓછા 3/4. Dialogue: 0,0:09:55.12,0:09:59.44,Default,,0000,0000,0000,,અથવા (10-3)/4 બરાબર 7/4 થાય. Dialogue: 0,0:09:59.44,0:10:03.14,Default,,0000,0000,0000,,મે કદાચ કેટલીક ગાણિતીક ભુલો કરી હશે, પરંતુ તમને સમજ પડી હશે. Dialogue: 0,0:10:03.14,0:10:04.72,Default,,0000,0000,0000,,બહુ જલ્દી જ મળીશુ!