1 00:00:01,090 --> 00:00:04,100 ઠીક છે, આપનું પાછું સ્વાગત છે ! હવે હું તમને છેલ્લા બે લઘુગુણક ગુણધર્મો બતાવું છું 2 00:00:04,100 --> 00:00:04,890 તો આ એક - 3 00:00:04,900 --> 00:00:08,560 છે. તો આ એક - અને આ એક હંમેશા અમુક રીતે સૌથી વધુ સ્પષ્ટ જોવા મળે છે. 4 00:00:08,560 --> 00:00:11,440 પરંતુ કંઇ ખરાબ ના અનુભવશો, જો એ સ્વાભાવિક ના હોય તો પણ. 5 00:00:11,450 --> 00:00:13,110 કદાચ થોડુક આત્મનિરીક્ષણ કરવુ પડશે. 6 00:00:13,120 --> 00:00:15,690 અને આ બધા ગુણધર્મો ના પ્રયોગ કરવા માટે હુ તમને પ્રોત્સહિત કરીશ, 7 00:00:15,690 --> 00:00:18,210 કારણ કે એ જ એક રીત છે તમને ખરેખર શીખવા માટે નો. 8 00:00:18,220 --> 00:00:21,350 અને ગણિત નો મતલબ ફક્ત પરીક્ષા પાસ કરવી એ જ નથી, 9 00:00:21,350 --> 00:00:22,470 કે પરીક્ષામા A ગ્રેડ લાવવો એ જ નથી. 10 00:00:22,490 --> 00:00:24,840 ગણિત નો મતલબ છે ગણિત ને સમજવુ 11 00:00:24,850 --> 00:00:26,400 તેથી તમે ખરેખર તમારી જિંદગીમા ઉપયોગમા લઇ શકો 12 00:00:26,400 --> 00:00:29,980 અને દરેક વખતે બધુ શીખવુ નહિ પડે. 13 00:00:29,990 --> 00:00:31,260 તો હવે પછી નો લઘુગણક ગુણધર્મ છે, 14 00:00:31,270 --> 00:00:43,070 જો મારી પાસે A ગુણ્યા લોગ C આધાર B હોય, જો મારી પાસે A ગુણ્યા આ બધુ હોય, 15 00:00:43,070 --> 00:00:59,160 તો તે આધાર B લોગ C ની A ઘાત થાય. 16 00:00:59,170 --> 00:01:00,520 આકર્ષક. 17 00:01:00,530 --> 00:01:02,290 તો ચલો જોઇએ એ કામ કરે છે કે નહિ. 18 00:01:02,290 --> 00:01:17,210 તો ધારો કે જો મારી પાસે 3 ગુણ્યા લોગ 8 આધાર 2 છે. 19 00:01:17,210 --> 00:01:18,850 તો આ ગુણધર્મ આપણને કેહવા માગે છે કે આ 20 00:01:18,860 --> 00:01:30,240 લોગ 8 ની 3 ઘાત આધાર 2 ની સમાન થશે. 21 00:01:30,250 --> 00:01:32,200 અને તે સમાન જ છે. 22 00:01:32,200 --> 00:01:38,150 સારુ, તે સમાન છે-- આપણે કરી શકીએ. 23 00:01:38,150 --> 00:01:39,490 તો ચલો જોઇએ આ શુ છે. 24 00:01:39,500 --> 00:01:43,480 3 ગુણ્યા લોગ આધાર-- લોગ 8 આધાર 2 શુ થાય? 25 00:01:43,480 --> 00:01:45,540 હુ એક સેકંડ પહેલા કેમ જરા અચકાયો હતો એનુ કારણ છે કે 26 00:01:45,540 --> 00:01:48,060 દરેક વખતે હુ એમાથી કઇંક કરવા માંગુ છુ, 27 00:01:48,060 --> 00:01:52,770 હુ એની માટે લોગ અને ઘાતાંકિય નિયમો નો ઉપયોગ કરવા માંગુ છુ. 28 00:01:52,780 --> 00:01:54,200 તેથી હુ તેને ધ્યાન મા ના લેવાનો પ્રયત્ન કરુ છુ. 29 00:01:54,200 --> 00:01:55,660 ખેર, પાછા જઇએ. 30 00:01:55,670 --> 00:01:57,350 આ શુ છે? 31 00:01:57,350 --> 00:01:58,537 2 ની કેટલી ઘાત 8 થાય? 32 00:01:58,537 --> 00:02:00,550 2 ની 3 ઘાત 8 થાય, સાચુ ને? 33 00:02:00,560 --> 00:02:01,880 તો એ 3 છે. 34 00:02:01,890 --> 00:02:05,060 આપણી પાસે અહિ 3 છે, તો 3 ગુણ્યા 3. 35 00:02:05,060 --> 00:02:09,310 તેથી આ અહિ 9 થવા જોઇએ. 36 00:02:09,310 --> 00:02:10,690 જો આ 9 થાય, 37 00:02:10,690 --> 00:02:12,960 તો આપણે જાણી શકીએ કે આ ગુણધર્મ આ ઉદ્દાહરણ માટે તો કામ કરે છે. 38 00:02:12,960 --> 00:02:14,570 તમે નથી જાણતા કે તે બધા ઉદ્દાહરણ(દાખલા) માટે કરશે કે નહિ. 39 00:02:14,580 --> 00:02:18,620 અને એની માટે કદાચ તમે આપણા બીજા વિડીઓમા ની સાબિતી જોવા માંગતા હશો. 40 00:02:18,620 --> 00:02:20,960 પરંતુ તે વધારે પ્રગતિ થયેલો મુદ્દો છે. 41 00:02:20,960 --> 00:02:24,480 પરંતુ પહેલુ મહત્વનુ એ છે કે તેનો ઉપયોગ કઇ રીતે કરવો એ સમજવુ. 42 00:02:24,490 --> 00:02:27,770 ચલો જોઇએ, 2 ની 9 ઘાત શુ થાય? 43 00:02:27,770 --> 00:02:29,240 આ થોડી મોટી સંખ્યા હશે. 44 00:02:29,250 --> 00:02:32,740 હકિકતે હુ જાણુ છુ તે કઇ સંખ્યા છે-- તે 256 છે. 45 00:02:32,740 --> 00:02:34,890 કારણ કે છેલ્લા વિડીઓ મા આપણે જોયુ કે 2 ની 46 00:02:34,900 --> 00:02:38,110 8 ઘાત બરાબર 256 હતા. 47 00:02:38,110 --> 00:02:43,170 તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. 48 00:02:43,180 --> 00:02:44,880 તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. 49 00:02:44,880 --> 00:02:50,810 તો 8 ની 3 ઘાત પણ 512 થાય તો આપણે સાચા છીએ, બરાબર ને? 50 00:02:50,810 --> 00:02:57,770 કારણ કે લોગ 512 આધાર 2 એ 9 થાય. 51 00:02:57,780 --> 00:02:58,680 8 નો ઘન (8 ની 3 ઘાત) શુ થાય? 52 00:02:58,680 --> 00:03:00,640 તે 64 થાય-- સાચુ? 53 00:03:00,650 --> 00:03:05,430 8 નો વર્ગ 64 થાય, તેથી 8 નો ઘન-- ચલો જોઇએ. 54 00:03:05,430 --> 00:03:07,730 4 ગુણ્યા 8. તો, અહીં 2 અને અહીં 3. 55 00:03:07,740 --> 00:03:10,410 6 ગુણ્યા 8-- આ 512 થાય એમ લાગે છે. 56 00:03:10,410 --> 00:03:12,140 સાચુ. 57 00:03:12,150 --> 00:03:13,650 અને બીજી રીતથી પણ તમે કરી શકો. 58 00:03:13,650 --> 00:03:15,550 કારણ કે તમે કહ્યુ 8 ની 3 ઘાત 59 00:03:15,560 --> 00:03:16,940 એ 2 ની 9 ઘાત ની બરાબર(સમાન) છે, 60 00:03:16,940 --> 00:03:18,120 આપણે તે કેવી રીતે જાણીએ? 61 00:03:18,130 --> 00:03:20,630 8 ની 3 ઘાત 62 00:03:20,630 --> 00:03:25,230 એ 2 ની 3 ઘાત ની 3 ઘાત બરાબર છે, સાચુ ને? 63 00:03:25,240 --> 00:03:28,020 મે ફક્ત 8 ને ફરીથી લખ્યા છે. 64 00:03:28,030 --> 00:03:31,290 અને આપણે આપણા ઘાતાંકના નિયમો પરથી જાણીએ છીએ કે 2 ની 3 ની 3 ઘાત 65 00:03:31,290 --> 00:03:35,280 એ 2 ની 9 ઘાત કરવા બરાબર છે. 66 00:03:35,280 --> 00:03:39,140 અને હકિકતે આ એ ઘાતાંકિય ગુણધર્મ છે, જ્યાં તમે ગુણાકાર કરી શકો -- 67 00:03:39,150 --> 00:03:41,380 જ્યારે તમે ઘાતાંક મા કઇક લો અને પછી એને ઘાતાંકમા લો, 68 00:03:41,400 --> 00:03:44,000 અને ખરી રીતે તમે ઘાતંક નો ફક્ત ગુણાકાર કરી શકો-- 69 00:03:44,020 --> 00:03:50,630 તે ઘાતંકિય ગુણધર્મ છે જે હકિકતે લઘુગણક ના ગુણધર્મ ને દોરે છે(સંચાલન કરે છે). 70 00:03:50,650 --> 00:03:54,080 પરંતુ હુ આ પ્રસ્તુતી(પ્રેઝંટેશન) પર વધારે પડતુ જ ધ્યાન કેન્દ્રીત નહિ કરુ. 71 00:03:54,090 --> 00:03:58,450 તેને જરા વધારે સાબિત કરવા માટે આખો વિડીઓ છે. 72 00:03:58,460 --> 00:04:01,820 હુ તમને પછી નો લઘુગણક ગુનધર્મ બતાવવા જઇ રહ્યો છુ-- 73 00:04:01,830 --> 00:04:04,580 અને પછી બધાનુ પરિક્ષણ કરીશ અને કદાચ કેટલાક દાખલા કરીશ. 74 00:04:04,580 --> 00:04:11,570 જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો લઘુગણકનો આ ગુણધર્મ કદાચ વધારે ઉપયોગી છે. 75 00:04:11,570 --> 00:04:13,690 અને હુ તમને બતાવીશ કે કેમ. 76 00:04:13,690 --> 00:04:26,380 તો ધારો કે મારી પાસે લોગ A આધાર B 77 00:04:26,390 --> 00:04:40,470 એ લોગ A આધાર C ભાગ્યા લોગ B આધાર C ની સમાન થાય છે. 78 00:04:40,480 --> 00:04:45,210 હવે આ કેમ ઉપયોગી ગુણધર્મ છે જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો? 79 00:04:45,210 --> 00:04:48,340 સારુ, ધારો કે તમે વર્ગ મા જાઓ છો, અને ત્યા પ્રશ્નોની પરીક્ષા (ક્વિઝ) છે. 80 00:04:48,350 --> 00:04:51,160 શિક્ષક કહે કે, તમે તમારા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો, 81 00:04:51,160 --> 00:05:03,380 અને કેલ્ક્યુકેટરના ઉપયોગથી હુ લોગ 357 આધાર 17 મેળવવા માંગુ છુ. 82 00:05:03,380 --> 00:05:08,460 અને તમે ઉતાવળા થશો અને તમાર કેલ્ક્યુલેટરમા લોગ આધાર 17 નુ બટન શોધશો, 83 00:05:08,470 --> 00:05:09,520 અને નહિ મળે. 84 00:05:09,520 --> 00:05:14,140 કારણ કે તમારા કેલ્ક્યુલેટર મા કોઇ લોગ આધાર 17 નુ બટન નથી. 85 00:05:14,140 --> 00:05:17,400 તેમાં કદાચ લોગ બટન હશે 86 00:05:17,410 --> 00:05:19,040 અથવા ln બટન હશે. 87 00:05:19,050 --> 00:05:21,800 અને તો તમે જાણો છો, કેલ્ક્યુલેટરમા લોગ બટન નો આધાર 88 00:05:21,800 --> 00:05:24,510 કદાચ 10 છે. 89 00:05:24,510 --> 00:05:28,460 અને કેલ્ક્યુલેટરમા ln બટન નો 90 00:05:28,470 --> 00:05:29,550 આધાર e હશે. 91 00:05:29,560 --> 00:05:31,730 જેઓ e ને નથી જાણતા તેઓ, તેની ચિંતા કરશો નહિ 92 00:05:31,730 --> 00:05:34,070 પરંતુ તે 2.71 આસ પાસ છે. 93 00:05:34,070 --> 00:05:35,030 તે સંખ્યા છે. 94 00:05:35,040 --> 00:05:40,870 તે આશ્ચર્યકારક સંખ્યા છે, પરંતુ આપણે તેની વીશે વધારે ચર્ચા ભવિષ્યની પ્રસ્તુતી(પ્રેઝંટેશન) મા કરીશુ. 95 00:05:40,870 --> 00:05:44,570 પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર મા ફક્ત 2 જ આધાર છે. 96 00:05:44,570 --> 00:05:48,360 તો જો તમે બીજા કોઇ આધારનો લઘુગણક કરવા માંગતા હોવ તો, 97 00:05:48,370 --> 00:05:50,010 તમે આ ગુણધર્મ નો ઉપયોગ કરો. 98 00:05:50,010 --> 00:05:53,160 તો તમને પરિક્ષામા આ આપવામાં આવે તો, 99 00:05:53,170 --> 00:05:57,540 તમે વિશ્વાસથી કહી શકો છો કે, અરે, તે સરખુ જ છે કે-- 100 00:05:57,540 --> 00:06:01,880 તમારે પીળા રંગમા જવુ પડે વિશ્વાસથી વર્તવા માટે-- 101 00:06:01,880 --> 00:06:05,650 લોગ આધાર-- આપણે e અથવા 10 લઇ શકીએ. 102 00:06:05,660 --> 00:06:11,280 આપણે કહી શકીએ કે તે લોગ 357 આધાર 10 103 00:06:11,290 --> 00:06:15,800 ભાગ્યા લોગ 17 આધાર 10 ની બરાબર છે. 104 00:06:15,810 --> 00:06:19,740 તેથી તમે તે રીતે કેલ્ક્યુલેટરમા ફક્ત 357 ટાઇપ કરી શકો 105 00:06:19,740 --> 00:06:20,420 અને પછી લોગ બટન દબાવો 106 00:06:20,420 --> 00:06:22,220 અને તમને વગેરે વગેરે મળશે. 107 00:06:22,230 --> 00:06:23,220 પછી, તમે જાણો છો, તમે તે મુક્ત(ક્લીઅર) કરી શકો છો. 108 00:06:23,220 --> 00:06:25,530 અથવા જો તમે જાણતા હોવ કે તમારા કેલ્ક્યુલેટરમા કૌંસનો ઉપયોગ કઇ રીતે થાય છે તો તમે તે કરી શકો છો. 109 00:06:25,540 --> 00:06:28,220 પરંતુ પછી તમે તમારા કેલ્ક્યુલેટરમા 17 ટાઇપ કરો, 110 00:06:28,220 --> 00:06:29,520 લોગ બટન દબાવો, તમને વગેરે વગેરે મળશે. 111 00:06:29,520 --> 00:06:31,390 અને પછી તેમને ફક્ત ભાગાકાર કરો, અને તમને તમારો જવાબ મળશે. 112 00:06:31,390 --> 00:06:37,360 તો કેલ્ક્યુલેટરના બંધાણી માટે આ એક બહુ જ ઉપયોગી ગુણધર્મ છે. 113 00:06:37,370 --> 00:06:40,920 અને ફરીથી, હુ બહુ જ ઉંડાણમા નથી જતો. 114 00:06:40,930 --> 00:06:43,690 આ એક, મને સૌથી વધારે ઉપયોગી છે, 115 00:06:43,690 --> 00:06:48,120 પરંતુ તે સંપૂર્ણ રીતે નથી-- 116 00:06:48,120 --> 00:06:50,040 તે ખરેખર ઘાતાંકના ગુણધર્મો ની બહારનુ છે. 117 00:06:50,050 --> 00:06:53,930 પરંતુ તે અંતર્જ્ઞાન ને સમજાવવુ મારી માટે ભારે (અઘરુ) છે, 118 00:06:53,930 --> 00:06:55,350 તો કદાચ તમે તેની સબિતી જોવા માંગતા હશો, 119 00:06:55,360 --> 00:06:58,320 જો તમને આ કેમ થયુ એની પર વિશ્વાસ ના હોય તો. 120 00:06:58,320 --> 00:07:00,130 પરંતુ, એ બધુ બાજુ પર રાખીને, 121 00:07:00,130 --> 00:07:03,120 અને આ કદાચ એ છે કે જેનો તમે તમારી જિંદગી મા સૌથી વધારે ઉપયોગ કરવાના છો. 122 00:07:03,120 --> 00:07:05,840 હુ હજુ તેનો ઉપયોગ નોકરી પર કરુ છુ. 123 00:07:05,850 --> 00:07:09,390 તેથી જ તમે જાણો છો કે લઘુગણક ઉપયોગી છે. 124 00:07:09,390 --> 00:07:14,100 ચલો કેટલાક ઉદ્દાહરણ (દાખલા) કરીએ. 125 00:07:14,110 --> 00:07:19,220 ચલો ઘણી બધી વસ્તુઓને સાદી રીતે લખીએ. 126 00:07:19,240 --> 00:07:36,520 તેથી જો હુ લખવા માંગતો હોઉ કે આધાર 2 લોગ વર્ગમૂળ-- 127 00:07:36,520 --> 00:07:37,850 મને વિચારવા દો. 128 00:07:37,860 --> 00:07:50,550 32 ભાગ્યા ઘનમૂળ -- ના, હુ ફક્ત વર્ગમૂળ લઇશ. 129 00:07:50,560 --> 00:07:54,120 ભાગ્યા 8 નુ વર્ગમૂળ. 130 00:07:54,120 --> 00:07:59,080 હુ તેને કેવી રીતે ફરીથી લખી શકુ કે જેથી તે વ્યાજબી રીતે ગોટાળો ના કરે? 131 00:07:59,080 --> 00:08:00,180 સારુ, ચલો એની વિશે વિચારીએ. 132 00:08:00,190 --> 00:08:04,450 આ સરખુ જ છે, આ એને સમાન છે-- 133 00:08:04,450 --> 00:08:05,790 મને નથી ખબર કે મારે ઉભામા જવુ કે આડામા. 134 00:08:05,800 --> 00:08:07,310 હુ ઉભામા જઇશ. 135 00:08:07,310 --> 00:08:13,120 આ લોગ 32 136 00:08:13,130 --> 00:08:17,740 છેદમી 8 નુ વર્ગમૂળની 1/2 ઘાત આધાર 2 ને સમાન છે, સાચુ ને? 137 00:08:17,750 --> 00:08:21,130 અને આપણે આપણા લઘુગણકના ગુણધર્મો ગુણધર્મ ત્રીજ પરથી જાણીએ છીએ, 138 00:08:21,140 --> 00:08:25,910 કે તે 1/2 ગુણ્યા 139 00:08:25,920 --> 00:08:33,830 લોગ 32 ભાગ્યા 8 નુ વર્ગમૂળ થાય, સાચુ ને? 140 00:08:33,840 --> 00:08:34,840 મે માત્ર ઘાતાંક ને લીધા 141 00:08:34,840 --> 00:08:36,570 અને તેને બધાનો ગુણક બનાવ્યો. 142 00:08:36,580 --> 00:08:39,400 અને તે આપણે આ વિડીઓની શરુઆતમા શીખ્યા. 143 00:08:39,400 --> 00:08:41,640 અને હવે અહિ આપણી પાસે કઇંક થોડુ ભાગફળ હશે, સાચુ ને? 144 00:08:41,640 --> 00:08:45,330 લોગ 32 ભાગ્યા લોગ 8 નુ વર્ગમૂળ. 145 00:08:45,340 --> 00:08:47,020 સારુ, આપણે આપણા બીજા લઘુગણક નો ઉપયોગ કરી શકીએ-- 146 00:08:47,020 --> 00:08:49,470 ચલો 1/2 ને બહાર જ રાખીએ. 147 00:08:49,480 --> 00:08:56,470 તે સમાન થશે, કૌસ, લોગ-- 148 00:08:56,470 --> 00:08:57,580 અરે, હુ આધાર ભુલી ગયો. 149 00:08:57,580 --> 00:09:02,480 આધાર 2 લોગ 32 ઓછા(બાદબાકી), બરાબર ને? 150 00:09:02,490 --> 00:09:04,000 કારણ કે તે ભાગફળમા છે. 151 00:09:04,000 --> 00:09:11,310 ઓછા(બાદબાકી) લોગ 8 નુ વર્ગમૂળ આધાર 2. 152 00:09:11,320 --> 00:09:12,650 સાચુ ને? 153 00:09:12,650 --> 00:09:13,400 ચલો જોઇએ. 154 00:09:13,400 --> 00:09:15,860 સારુ, અહિ એકવાર ફરીથી આપણી જોડે વર્ગમૂળ છે, 155 00:09:15,870 --> 00:09:22,190 તો આપણે કહી શકીએ કે આ બરાબર 1/2 ગુણ્યા લોગ 32 આધાર 2 156 00:09:22,190 --> 00:09:24,560 ઓછા(બાદબાકી) આ 8 ની 1/2 ઘાત, 157 00:09:24,560 --> 00:09:28,850 કે જે 1/2 ગુણ્યા લોગ 8 આધાર 2 ની સમાન છે. 158 00:09:28,860 --> 00:09:31,380 આપણે આ ગુણધર્મ આ વિડીઓની શરુઆતમા શીખ્યા હતા. 159 00:09:31,380 --> 00:09:33,740 અને પછી જો આપણે ઇસ્છીએ તો આપણે આ મુખ્ય 1/2 ને વહેંચી શકીએ. 160 00:09:33,750 --> 00:09:42,170 એ બરાબર 1/2 લોગ 32 આધાર 2 ઓછા(બાદબાકી) 1/4 161 00:09:42,170 --> 00:09:43,800 કારણ કે આપણે તે મુખ્ય 1/2 ને વહેચવાના છે-- 162 00:09:43,800 --> 00:09:46,840 ઓછા(બાદબાકી) 1/4 લોગ 8 આધાર 2. 163 00:09:46,850 --> 00:09:52,490 આ 5/2 ઓછા, આ 3. 164 00:09:52,500 --> 00:09:55,120 3 ગુણ્યા 1/4, ઓછા 3/4. 165 00:09:55,120 --> 00:09:59,440 અથવા (10-3)/4 બરાબર 7/4 થાય. 166 00:09:59,440 --> 00:10:03,140 મે કદાચ કેટલીક ગાણિતીક ભુલો કરી હશે, પરંતુ તમને સમજ પડી હશે. 167 00:10:03,140 --> 00:10:04,720 બહુ જલ્દી જ મળીશુ!