0:00:01.090,0:00:04.100 ઠીક છે, આપનું પાછું સ્વાગત છે ! હવે હું તમને છેલ્લા બે લઘુગુણક ગુણધર્મો બતાવું છું 0:00:04.100,0:00:04.890 તો આ એક - 0:00:04.900,0:00:08.560 છે. તો આ એક - અને આ એક હંમેશા અમુક રીતે સૌથી વધુ સ્પષ્ટ જોવા મળે છે. 0:00:08.560,0:00:11.440 પરંતુ કંઇ ખરાબ ના અનુભવશો, જો એ સ્વાભાવિક ના હોય તો પણ. 0:00:11.450,0:00:13.110 કદાચ થોડુક આત્મનિરીક્ષણ કરવુ પડશે. 0:00:13.120,0:00:15.690 અને આ બધા ગુણધર્મો ના પ્રયોગ કરવા માટે હુ તમને પ્રોત્સહિત કરીશ, 0:00:15.690,0:00:18.210 કારણ કે એ જ એક રીત છે તમને ખરેખર શીખવા માટે નો. 0:00:18.220,0:00:21.350 અને ગણિત નો મતલબ ફક્ત પરીક્ષા પાસ કરવી એ જ નથી, 0:00:21.350,0:00:22.470 કે પરીક્ષામા A ગ્રેડ લાવવો એ જ નથી. 0:00:22.490,0:00:24.840 ગણિત નો મતલબ છે ગણિત ને સમજવુ 0:00:24.850,0:00:26.400 તેથી તમે ખરેખર તમારી જિંદગીમા ઉપયોગમા લઇ શકો 0:00:26.400,0:00:29.980 અને દરેક વખતે બધુ શીખવુ નહિ પડે. 0:00:29.990,0:00:31.260 તો હવે પછી નો લઘુગણક ગુણધર્મ છે, 0:00:31.270,0:00:43.070 જો મારી પાસે A ગુણ્યા લોગ C આધાર B હોય, જો મારી પાસે A ગુણ્યા આ બધુ હોય, 0:00:43.070,0:00:59.160 તો તે આધાર B લોગ C ની A ઘાત થાય. 0:00:59.170,0:01:00.520 આકર્ષક. 0:01:00.530,0:01:02.290 તો ચલો જોઇએ એ કામ કરે છે કે નહિ. 0:01:02.290,0:01:17.210 તો ધારો કે જો મારી પાસે 3 ગુણ્યા લોગ 8 આધાર 2 છે. 0:01:17.210,0:01:18.850 તો આ ગુણધર્મ આપણને કેહવા માગે છે કે આ 0:01:18.860,0:01:30.240 લોગ 8 ની 3 ઘાત આધાર 2 ની સમાન થશે. 0:01:30.250,0:01:32.200 અને તે સમાન જ છે. 0:01:32.200,0:01:38.150 સારુ, તે સમાન છે-- આપણે કરી શકીએ. 0:01:38.150,0:01:39.490 તો ચલો જોઇએ આ શુ છે. 0:01:39.500,0:01:43.480 3 ગુણ્યા લોગ આધાર-- લોગ 8 આધાર 2 શુ થાય? 0:01:43.480,0:01:45.540 હુ એક સેકંડ પહેલા કેમ જરા અચકાયો હતો એનુ કારણ છે કે 0:01:45.540,0:01:48.060 દરેક વખતે હુ એમાથી કઇંક કરવા માંગુ છુ, 0:01:48.060,0:01:52.770 હુ એની માટે લોગ અને ઘાતાંકિય નિયમો નો ઉપયોગ કરવા માંગુ છુ. 0:01:52.780,0:01:54.200 તેથી હુ તેને ધ્યાન મા ના લેવાનો પ્રયત્ન કરુ છુ. 0:01:54.200,0:01:55.660 ખેર, પાછા જઇએ. 0:01:55.670,0:01:57.350 આ શુ છે? 0:01:57.350,0:01:58.537 2 ની કેટલી ઘાત 8 થાય? 0:01:58.537,0:02:00.550 2 ની 3 ઘાત 8 થાય, સાચુ ને? 0:02:00.560,0:02:01.880 તો એ 3 છે. 0:02:01.890,0:02:05.060 આપણી પાસે અહિ 3 છે, તો 3 ગુણ્યા 3. 0:02:05.060,0:02:09.310 તેથી આ અહિ 9 થવા જોઇએ. 0:02:09.310,0:02:10.690 જો આ 9 થાય, 0:02:10.690,0:02:12.960 તો આપણે જાણી શકીએ કે આ ગુણધર્મ આ ઉદ્દાહરણ માટે તો કામ કરે છે. 0:02:12.960,0:02:14.570 તમે નથી જાણતા કે તે બધા ઉદ્દાહરણ(દાખલા) માટે કરશે કે નહિ. 0:02:14.580,0:02:18.620 અને એની માટે કદાચ તમે આપણા બીજા વિડીઓમા ની સાબિતી જોવા માંગતા હશો. 0:02:18.620,0:02:20.960 પરંતુ તે વધારે પ્રગતિ થયેલો મુદ્દો છે. 0:02:20.960,0:02:24.480 પરંતુ પહેલુ મહત્વનુ એ છે કે તેનો ઉપયોગ કઇ રીતે કરવો એ સમજવુ. 0:02:24.490,0:02:27.770 ચલો જોઇએ, 2 ની 9 ઘાત શુ થાય? 0:02:27.770,0:02:29.240 આ થોડી મોટી સંખ્યા હશે. 0:02:29.250,0:02:32.740 હકિકતે હુ જાણુ છુ તે કઇ સંખ્યા છે-- તે 256 છે. 0:02:32.740,0:02:34.890 કારણ કે છેલ્લા વિડીઓ મા આપણે જોયુ કે 2 ની 0:02:34.900,0:02:38.110 8 ઘાત બરાબર 256 હતા. 0:02:38.110,0:02:43.170 તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. 0:02:43.180,0:02:44.880 તો 2 ની 9 ઘાત 512 થવી જોઇએ. 0:02:44.880,0:02:50.810 તો 8 ની 3 ઘાત પણ 512 થાય તો આપણે સાચા છીએ, બરાબર ને? 0:02:50.810,0:02:57.770 કારણ કે લોગ 512 આધાર 2 એ 9 થાય. 0:02:57.780,0:02:58.680 8 નો ઘન (8 ની 3 ઘાત) શુ થાય? 0:02:58.680,0:03:00.640 તે 64 થાય-- સાચુ? 0:03:00.650,0:03:05.430 8 નો વર્ગ 64 થાય, તેથી 8 નો ઘન-- ચલો જોઇએ. 0:03:05.430,0:03:07.730 4 ગુણ્યા 8. તો, અહીં 2 અને અહીં 3. 0:03:07.740,0:03:10.410 6 ગુણ્યા 8-- આ 512 થાય એમ લાગે છે. 0:03:10.410,0:03:12.140 સાચુ. 0:03:12.150,0:03:13.650 અને બીજી રીતથી પણ તમે કરી શકો. 0:03:13.650,0:03:15.550 કારણ કે તમે કહ્યુ 8 ની 3 ઘાત 0:03:15.560,0:03:16.940 એ 2 ની 9 ઘાત ની બરાબર(સમાન) છે, 0:03:16.940,0:03:18.120 આપણે તે કેવી રીતે જાણીએ? 0:03:18.130,0:03:20.630 8 ની 3 ઘાત 0:03:20.630,0:03:25.230 એ 2 ની 3 ઘાત ની 3 ઘાત બરાબર છે, સાચુ ને? 0:03:25.240,0:03:28.020 મે ફક્ત 8 ને ફરીથી લખ્યા છે. 0:03:28.030,0:03:31.290 અને આપણે આપણા ઘાતાંકના નિયમો પરથી જાણીએ છીએ કે 2 ની 3 ની 3 ઘાત 0:03:31.290,0:03:35.280 એ 2 ની 9 ઘાત કરવા બરાબર છે. 0:03:35.280,0:03:39.140 અને હકિકતે આ એ ઘાતાંકિય ગુણધર્મ છે, જ્યાં તમે ગુણાકાર કરી શકો -- 0:03:39.150,0:03:41.380 જ્યારે તમે ઘાતાંક મા કઇક લો અને પછી એને ઘાતાંકમા લો, 0:03:41.400,0:03:44.000 અને ખરી રીતે તમે ઘાતંક નો ફક્ત ગુણાકાર કરી શકો-- 0:03:44.020,0:03:50.630 તે ઘાતંકિય ગુણધર્મ છે જે હકિકતે લઘુગણક ના ગુણધર્મ ને દોરે છે(સંચાલન કરે છે). 0:03:50.650,0:03:54.080 પરંતુ હુ આ પ્રસ્તુતી(પ્રેઝંટેશન) પર વધારે પડતુ જ ધ્યાન કેન્દ્રીત નહિ કરુ. 0:03:54.090,0:03:58.450 તેને જરા વધારે સાબિત કરવા માટે આખો વિડીઓ છે. 0:03:58.460,0:04:01.820 હુ તમને પછી નો લઘુગણક ગુનધર્મ બતાવવા જઇ રહ્યો છુ-- 0:04:01.830,0:04:04.580 અને પછી બધાનુ પરિક્ષણ કરીશ અને કદાચ કેટલાક દાખલા કરીશ. 0:04:04.580,0:04:11.570 જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો લઘુગણકનો આ ગુણધર્મ કદાચ વધારે ઉપયોગી છે. 0:04:11.570,0:04:13.690 અને હુ તમને બતાવીશ કે કેમ. 0:04:13.690,0:04:26.380 તો ધારો કે મારી પાસે લોગ A આધાર B 0:04:26.390,0:04:40.470 એ લોગ A આધાર C ભાગ્યા લોગ B આધાર C ની સમાન થાય છે. 0:04:40.480,0:04:45.210 હવે આ કેમ ઉપયોગી ગુણધર્મ છે જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો? 0:04:45.210,0:04:48.340 સારુ, ધારો કે તમે વર્ગ મા જાઓ છો, અને ત્યા પ્રશ્નોની પરીક્ષા (ક્વિઝ) છે. 0:04:48.350,0:04:51.160 શિક્ષક કહે કે, તમે તમારા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકો છો, 0:04:51.160,0:05:03.380 અને કેલ્ક્યુકેટરના ઉપયોગથી હુ લોગ 357 આધાર 17 મેળવવા માંગુ છુ. 0:05:03.380,0:05:08.460 અને તમે ઉતાવળા થશો અને તમાર કેલ્ક્યુલેટરમા લોગ આધાર 17 નુ બટન શોધશો, 0:05:08.470,0:05:09.520 અને નહિ મળે. 0:05:09.520,0:05:14.140 કારણ કે તમારા કેલ્ક્યુલેટર મા કોઇ લોગ આધાર 17 નુ બટન નથી. 0:05:14.140,0:05:17.400 તેમાં કદાચ લોગ બટન હશે 0:05:17.410,0:05:19.040 અથવા ln બટન હશે. 0:05:19.050,0:05:21.800 અને તો તમે જાણો છો, કેલ્ક્યુલેટરમા લોગ બટન નો આધાર 0:05:21.800,0:05:24.510 કદાચ 10 છે. 0:05:24.510,0:05:28.460 અને કેલ્ક્યુલેટરમા ln બટન નો 0:05:28.470,0:05:29.550 આધાર e હશે. 0:05:29.560,0:05:31.730 જેઓ e ને નથી જાણતા તેઓ, તેની ચિંતા કરશો નહિ 0:05:31.730,0:05:34.070 પરંતુ તે 2.71 આસ પાસ છે. 0:05:34.070,0:05:35.030 તે સંખ્યા છે. 0:05:35.040,0:05:40.870 તે આશ્ચર્યકારક સંખ્યા છે, પરંતુ આપણે તેની વીશે વધારે ચર્ચા ભવિષ્યની પ્રસ્તુતી(પ્રેઝંટેશન) મા કરીશુ. 0:05:40.870,0:05:44.570 પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર મા ફક્ત 2 જ આધાર છે. 0:05:44.570,0:05:48.360 તો જો તમે બીજા કોઇ આધારનો લઘુગણક કરવા માંગતા હોવ તો, 0:05:48.370,0:05:50.010 તમે આ ગુણધર્મ નો ઉપયોગ કરો. 0:05:50.010,0:05:53.160 તો તમને પરિક્ષામા આ આપવામાં આવે તો, 0:05:53.170,0:05:57.540 તમે વિશ્વાસથી કહી શકો છો કે, અરે, તે સરખુ જ છે કે-- 0:05:57.540,0:06:01.880 તમારે પીળા રંગમા જવુ પડે વિશ્વાસથી વર્તવા માટે-- 0:06:01.880,0:06:05.650 લોગ આધાર-- આપણે e અથવા 10 લઇ શકીએ. 0:06:05.660,0:06:11.280 આપણે કહી શકીએ કે તે લોગ 357 આધાર 10 0:06:11.290,0:06:15.800 ભાગ્યા લોગ 17 આધાર 10 ની બરાબર છે. 0:06:15.810,0:06:19.740 તેથી તમે તે રીતે કેલ્ક્યુલેટરમા ફક્ત 357 ટાઇપ કરી શકો 0:06:19.740,0:06:20.420 અને પછી લોગ બટન દબાવો 0:06:20.420,0:06:22.220 અને તમને વગેરે વગેરે મળશે. 0:06:22.230,0:06:23.220 પછી, તમે જાણો છો, તમે તે મુક્ત(ક્લીઅર) કરી શકો છો. 0:06:23.220,0:06:25.530 અથવા જો તમે જાણતા હોવ કે તમારા કેલ્ક્યુલેટરમા કૌંસનો ઉપયોગ કઇ રીતે થાય છે તો તમે તે કરી શકો છો. 0:06:25.540,0:06:28.220 પરંતુ પછી તમે તમારા કેલ્ક્યુલેટરમા 17 ટાઇપ કરો, 0:06:28.220,0:06:29.520 લોગ બટન દબાવો, તમને વગેરે વગેરે મળશે. 0:06:29.520,0:06:31.390 અને પછી તેમને ફક્ત ભાગાકાર કરો, અને તમને તમારો જવાબ મળશે. 0:06:31.390,0:06:37.360 તો કેલ્ક્યુલેટરના બંધાણી માટે આ એક બહુ જ ઉપયોગી ગુણધર્મ છે. 0:06:37.370,0:06:40.920 અને ફરીથી, હુ બહુ જ ઉંડાણમા નથી જતો. 0:06:40.930,0:06:43.690 આ એક, મને સૌથી વધારે ઉપયોગી છે, 0:06:43.690,0:06:48.120 પરંતુ તે સંપૂર્ણ રીતે નથી-- 0:06:48.120,0:06:50.040 તે ખરેખર ઘાતાંકના ગુણધર્મો ની બહારનુ છે. 0:06:50.050,0:06:53.930 પરંતુ તે અંતર્જ્ઞાન ને સમજાવવુ મારી માટે ભારે (અઘરુ) છે, 0:06:53.930,0:06:55.350 તો કદાચ તમે તેની સબિતી જોવા માંગતા હશો, 0:06:55.360,0:06:58.320 જો તમને આ કેમ થયુ એની પર વિશ્વાસ ના હોય તો. 0:06:58.320,0:07:00.130 પરંતુ, એ બધુ બાજુ પર રાખીને, 0:07:00.130,0:07:03.120 અને આ કદાચ એ છે કે જેનો તમે તમારી જિંદગી મા સૌથી વધારે ઉપયોગ કરવાના છો. 0:07:03.120,0:07:05.840 હુ હજુ તેનો ઉપયોગ નોકરી પર કરુ છુ. 0:07:05.850,0:07:09.390 તેથી જ તમે જાણો છો કે લઘુગણક ઉપયોગી છે. 0:07:09.390,0:07:14.100 ચલો કેટલાક ઉદ્દાહરણ (દાખલા) કરીએ. 0:07:14.110,0:07:19.220 ચલો ઘણી બધી વસ્તુઓને સાદી રીતે લખીએ. 0:07:19.240,0:07:36.520 તેથી જો હુ લખવા માંગતો હોઉ કે આધાર 2 લોગ વર્ગમૂળ-- 0:07:36.520,0:07:37.850 મને વિચારવા દો. 0:07:37.860,0:07:50.550 32 ભાગ્યા ઘનમૂળ -- ના, હુ ફક્ત વર્ગમૂળ લઇશ. 0:07:50.560,0:07:54.120 ભાગ્યા 8 નુ વર્ગમૂળ. 0:07:54.120,0:07:59.080 હુ તેને કેવી રીતે ફરીથી લખી શકુ કે જેથી તે વ્યાજબી રીતે ગોટાળો ના કરે? 0:07:59.080,0:08:00.180 સારુ, ચલો એની વિશે વિચારીએ. 0:08:00.190,0:08:04.450 આ સરખુ જ છે, આ એને સમાન છે-- 0:08:04.450,0:08:05.790 મને નથી ખબર કે મારે ઉભામા જવુ કે આડામા. 0:08:05.800,0:08:07.310 હુ ઉભામા જઇશ. 0:08:07.310,0:08:13.120 આ લોગ 32 0:08:13.130,0:08:17.740 છેદમી 8 નુ વર્ગમૂળની 1/2 ઘાત આધાર 2 ને સમાન છે, સાચુ ને? 0:08:17.750,0:08:21.130 અને આપણે આપણા લઘુગણકના ગુણધર્મો ગુણધર્મ ત્રીજ પરથી જાણીએ છીએ, 0:08:21.140,0:08:25.910 કે તે 1/2 ગુણ્યા 0:08:25.920,0:08:33.830 લોગ 32 ભાગ્યા 8 નુ વર્ગમૂળ થાય, સાચુ ને? 0:08:33.840,0:08:34.840 મે માત્ર ઘાતાંક ને લીધા 0:08:34.840,0:08:36.570 અને તેને બધાનો ગુણક બનાવ્યો. 0:08:36.580,0:08:39.400 અને તે આપણે આ વિડીઓની શરુઆતમા શીખ્યા. 0:08:39.400,0:08:41.640 અને હવે અહિ આપણી પાસે કઇંક થોડુ ભાગફળ હશે, સાચુ ને? 0:08:41.640,0:08:45.330 લોગ 32 ભાગ્યા લોગ 8 નુ વર્ગમૂળ. 0:08:45.340,0:08:47.020 સારુ, આપણે આપણા બીજા લઘુગણક નો ઉપયોગ કરી શકીએ-- 0:08:47.020,0:08:49.470 ચલો 1/2 ને બહાર જ રાખીએ. 0:08:49.480,0:08:56.470 તે સમાન થશે, કૌસ, લોગ-- 0:08:56.470,0:08:57.580 અરે, હુ આધાર ભુલી ગયો. 0:08:57.580,0:09:02.480 આધાર 2 લોગ 32 ઓછા(બાદબાકી), બરાબર ને? 0:09:02.490,0:09:04.000 કારણ કે તે ભાગફળમા છે. 0:09:04.000,0:09:11.310 ઓછા(બાદબાકી) લોગ 8 નુ વર્ગમૂળ આધાર 2. 0:09:11.320,0:09:12.650 સાચુ ને? 0:09:12.650,0:09:13.400 ચલો જોઇએ. 0:09:13.400,0:09:15.860 સારુ, અહિ એકવાર ફરીથી આપણી જોડે વર્ગમૂળ છે, 0:09:15.870,0:09:22.190 તો આપણે કહી શકીએ કે આ બરાબર 1/2 ગુણ્યા લોગ 32 આધાર 2 0:09:22.190,0:09:24.560 ઓછા(બાદબાકી) આ 8 ની 1/2 ઘાત, 0:09:24.560,0:09:28.850 કે જે 1/2 ગુણ્યા લોગ 8 આધાર 2 ની સમાન છે. 0:09:28.860,0:09:31.380 આપણે આ ગુણધર્મ આ વિડીઓની શરુઆતમા શીખ્યા હતા. 0:09:31.380,0:09:33.740 અને પછી જો આપણે ઇસ્છીએ તો આપણે આ મુખ્ય 1/2 ને વહેંચી શકીએ. 0:09:33.750,0:09:42.170 એ બરાબર 1/2 લોગ 32 આધાર 2 ઓછા(બાદબાકી) 1/4 0:09:42.170,0:09:43.800 કારણ કે આપણે તે મુખ્ય 1/2 ને વહેચવાના છે-- 0:09:43.800,0:09:46.840 ઓછા(બાદબાકી) 1/4 લોગ 8 આધાર 2. 0:09:46.850,0:09:52.490 આ 5/2 ઓછા, આ 3. 0:09:52.500,0:09:55.120 3 ગુણ્યા 1/4, ઓછા 3/4. 0:09:55.120,0:09:59.440 અથવા (10-3)/4 બરાબર 7/4 થાય. 0:09:59.440,0:10:03.140 મે કદાચ કેટલીક ગાણિતીક ભુલો કરી હશે, પરંતુ તમને સમજ પડી હશે. 0:10:03.140,0:10:04.720 બહુ જલ્દી જ મળીશુ!