WEBVTT 00:00:00.000 --> 00:00:03.231 મદદ માટે પૂછવુ,મૂળભૂત રીતે સૌથી ખરાબ છે, બરાબર? 00:00:06.357 --> 00:00:10.309 મેં ખરેખર તે ક્યારેય જોયું નથી તે ટોચની દસ સૂચિમાંથી એક પર 00:00:10.333 --> 00:00:12.008 લોકોને ડર છે, 00:00:12.032 --> 00:00:14.135 જેમકે જાહેરમાં બોલતા 00:00:14.159 --> 00:00:15.831 અને મૃત્યુ, 00:00:15.855 --> 00:00:18.456 પણ મને ખાતરી છે તે ખરેખર ત્યાંનું છે. 00:00:19.146 --> 00:00:24.022 તેમ છતાં ઘણી રીતે તે મૂર્ખાઇ છે કે સહાયની જરૂર હોવાનું સ્વીકારતા ડર લાગે છે 00:00:24.046 --> 00:00:28.780 પછી ભલે તે કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી હોય અથવા મિત્ર અથવા સહકર્મક પાસેથી 00:00:28.804 --> 00:00:30.787 અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી પણ, 00:00:30.811 --> 00:00:35.943 કોઈક રીતે તે હંમેશા થોડી અસ્વસ્થતા અને શરમજનક લાગે છે 00:00:35.967 --> 00:00:38.010 ખરેખર મદદ માટે પૂછવું, 00:00:38.034 --> 00:00:41.236 જે છે, અલબત્ત, શા માટે મોટાભાગના લોકો મદદ પૂછવાનું ટાળે છે 00:00:41.260 --> 00:00:42.911 જ્યારે પણ માનવીય શક્ય હોય. NOTE Paragraph 00:00:43.400 --> 00:00:46.832 મારા પિતા, પિતાના તે સૈન્યમાંના એક હતા 00:00:46.856 --> 00:00:52.239 જે તેના બદલે મગર-ચેપી સ્વેમ્પથી વાહન ચલાવે 00:00:52.263 --> 00:00:55.669 ખરેખર કોઈને રસ્તા પર પાછા જવા માટે પૂછવા કરતાં. 00:00:55.693 --> 00:00:58.787 જ્યારે હું બાળક હતો, અમે એક કુટુંબ વેકેશન લીધું. 00:00:58.811 --> 00:01:02.473 અમે સાઉથજર્સીમાં આવેલા અમારા ઘરેથી નીકળ્યા કોલોનિયલ વિલિયમ્સબર્ગ જવા 00:01:02.958 --> 00:01:05.703 અને મને યાદ છે અમે ખરાબ રીતે ખોવાઈ ગયા. 00:01:05.727 --> 00:01:08.278 મેં અને મારી માતાએ તેની સાથે અરજ કરી 00:01:08.302 --> 00:01:12.797 કૃપા કરીને રોકો અને કોઈને પૂછો, હાઇવે પર પાછા જવા માટેનો રસ્તો, 00:01:12.821 --> 00:01:14.954 અને તેણે એકદમ ના પાડી, 00:01:14.978 --> 00:01:17.886 અને, હકીકતમાં, અમને ખાતરી આપી કે આપણે ખોવાઈ નથી ગયા, 00:01:17.910 --> 00:01:20.878 તે હંમેશા જાણવા માંગતો હતોઅહીં શું હતું. NOTE Paragraph 00:01:20.902 --> 00:01:22.867 (હાસ્ય) NOTE Paragraph 00:01:22.891 --> 00:01:25.261 તેથી જો આપણે સહાય માટે પૂછવા જઈશું - 00:01:25.285 --> 00:01:29.825 અને આપણે, આપણે બધા કરીએ છીએ, વાસ્ત્વમા દરેક દિવસ - 00:01:29.849 --> 00:01:33.031 અમે આપણે તેની સાથે આરામદાયક થવાનું શરૂ કરીશું 00:01:33.055 --> 00:01:34.924 અને તેથી આપણે તેની સાથે સારા થઈશુ 00:01:34.948 --> 00:01:38.495 ખરેખર તકો વધારવા માટે કે જ્યારે તમે કોઈની પાસે મદદ માટે પૂછો. 00:01:38.519 --> 00:01:40.860 તેઓ ખરેખર હા કહેવાના છે. 00:01:40.884 --> 00:01:44.274 અને માત્ર તે જ નહીં, પણ તે તેને ખરેખર સંતોષકારક લાગશે. 00:01:44.298 --> 00:01:45.948 અને તમને મદદ કરવા માટે લાભદાયક છે, 00:01:45.972 --> 00:01:50.217 કારણ કે આ રીતે, તેઓ ભવિષ્યમાં તમારી સહાય કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત થશે. NOTE Paragraph 00:01:50.902 --> 00:01:53.519 તેથી મેં ને મારા સહકર્મીઓએ સંશોધન કર્યું 00:01:53.543 --> 00:01:57.580 શા માટે લોકો ઘણી વાર હા પાડે છે તેના પર ઘણો પ્રકાશ પાડ્યો છે, કે 00:01:57.604 --> 00:01:58.938 મદદ માટે, અમારી વિનંતીઓ પર 00:01:58.962 --> 00:02:01.064 અને શા માટે ક્યારેક તેઓ ના પાડે છે. 00:02:01.479 --> 00:02:04.494 હવે મને હમણાં કહીને પ્રારંભ કરવા દો: 00:02:04.518 --> 00:02:06.064 જો તમને મદદની જરૂર હોય, 00:02:06.088 --> 00:02:09.241 તમારે તેના માટે પૂછવું પડશે. 00:02:09.265 --> 00:02:10.541 મોટેથી. 00:02:10.565 --> 00:02:11.718 બરાબર? 00:02:11.742 --> 00:02:15.044 આપણે બધા, અમુક અંશે, એવી વસ્તુથી પીડાઇએ છીએ જેને મનોવૈજ્ઞાનિકો કહે છે 00:02:15.068 --> 00:02:17.331 "પારદર્શિતાનો ભ્રાંતિ" - 00:02:17.355 --> 00:02:19.025 મૂળભૂત રીતે, ખોટી માન્યતા છે 00:02:19.049 --> 00:02:21.948 કે અમારા વિચારો અને આપણી ભાવનાઓ અને આપણી જરૂરિયાતો 00:02:21.972 --> 00:02:24.359 અન્ય લોકો માટે ખરેખર સ્પષ્ટ છે. 00:02:25.348 --> 00:02:27.198 આ સાચું નથી, પરંતુ આપણે માનીએ છીએ. 00:02:27.222 --> 00:02:31.257 અને તેથી, મોટાભાગે કોઈ આપણી જરુરીયાતો સમજે તેની રાહ જોતા આસપાસ ઉભા છીએ 00:02:31.281 --> 00:02:34.214 અને પછી સ્વયંભૂ તેની સાથે અમારી સહાય કરવા માટે રજૂ કરીએ છીએ. 00:02:34.238 --> 00:02:36.717 આ ખરેખર, ખરેખર ખરાબ ધારણા છે. 00:02:36.741 --> 00:02:40.399 હકીકતમાં, ફક્ત તમારી જરૂરિયાતો શું છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ નથી, 00:02:40.423 --> 00:02:43.720 પરંતુ તમારી નજીકના લોકો પણ સમજવા માટે ઘણી વાર સંઘર્ષ કરે છે 00:02:43.744 --> 00:02:45.793 તેઓ આપણને કેવી રીતે ટેકો આપી શકે છે. NOTE Paragraph 00:02:45.817 --> 00:02:48.496 મારા સાથીને ખરેખર એક ટેવ અપનાવવી પડી હતી 00:02:48.520 --> 00:02:51.248 દિવસમાં ઘણી વાર મને પૂછવાનું, 00:02:51.272 --> 00:02:53.274 "તુ ઠીક છે? તારે કંઈ પણ જોઈએ છે?" 00:02:53.298 --> 00:02:58.061 કારણ કે હું સંકેત આપવા માટે ખૂબ જ ખરાબ છું જ્યારે મને કોઈની મદદની જરૂર હોય. 00:02:58.085 --> 00:03:00.645 હવે, તે મારા પાત્ર કરતાં વધુ ધૈર્ય ધરાવે છે 00:03:00.669 --> 00:03:04.451 અને ઘણું વધારે સક્રિય, સહાય કરવા માટે 00:03:04.475 --> 00:03:07.572 આપણામાંના કોઈપણને બીજા લોકોની અપેક્ષા કરવાનો કોઈ અધિકાર નથી. 00:03:08.239 --> 00:03:10.956 તેથી તમને મદદની જરૂર હશે, તો તમારે તેના માટે પૂછવું પડશે. 00:03:10.980 --> 00:03:14.400 અને, જ્યારે કોઈ કહે કે તમને સહાયની જરૂર છે 00:03:14.424 --> 00:03:16.573 તેઓ કેવી રીતે જાણે કે તમને તે જોઈએ છે? 00:03:17.100 --> 00:03:20.955 શું તમે ક્યારેય કોઈને અનિચ્છનીય સહાય આપવાનો પ્રયત્ન કર્યો હોય, જે બહાર આવ્યું, 00:03:20.979 --> 00:03:23.416 ખરેખર તમારી મદદ પ્રથમ સ્થાને નહોતી જોઈતી? 00:03:23.440 --> 00:03:26.260 તેઓ ઝડપ થી બીભત્સ થઈ જાય છે,ના તેઓ નથી? NOTE Paragraph 00:03:26.284 --> 00:03:28.860 બીજો દિવસ - સાચી વાર્તા - 00:03:28.884 --> 00:03:31.309 મારી કિશોરવયની પુત્રી શાળા જવા પોશાક પહેરતી હતી, 00:03:31.333 --> 00:03:34.390 અને મેં તે વિશે તેને કેટલીક અનિચ્છનીય સહાય આપવાનું નક્કી કર્યું. NOTE Paragraph 00:03:34.414 --> 00:03:35.444 (હાસ્ય) NOTE Paragraph 00:03:35.468 --> 00:03:38.428 મને લાગે છે કે તે તેજસ્વી રંગોમાં સુંદર લાગે છે. 00:03:38.452 --> 00:03:42.183 તે, તે પ્રકારના ઘાટા, વધુ તટસ્થ ટોન પસંદ કરે છે. 00:03:42.207 --> 00:03:44.644 અને તેથી મેં ખૂબ સહાયક રૂપે કહ્યું, 00:03:44.668 --> 00:03:47.200 કે મને લાગ્યું, કદાચ તે પાછી ઉપરની બાજુ જશે 00:03:47.224 --> 00:03:50.147 અને થોડું કંઈક નીરસ શોધવાનો પ્રયત્ન કરશે NOTE Paragraph 00:03:50.171 --> 00:03:52.119 (હાસ્ય) NOTE Paragraph 00:03:52.143 --> 00:03:54.891 તેથી, જો દેખાવ મારી શકે છે, 00:03:54.915 --> 00:03:57.341 હું અત્યારે અહીં ઊભી ના હોત. 00:03:57.365 --> 00:04:02.595 આપણને મદદ કરવા માટે સ્વયંભૂપણે ઓફર ન કરવા માટે આપણે અન્ય લોકોને દોષી ઠેરવી શકતા નથી 00:04:02.619 --> 00:04:05.814 જ્યારે આપણે ખરેખર જાણતા નથી કે તે જ જોઈએ છે. 00:04:05.838 --> 00:04:07.592 હકીકતમાં, ખરેખર, સંશોધન બતાવે છે 00:04:07.616 --> 00:04:12.219 કે સહકાર્યકરો કાર્યસ્થળમાં એક બીજાને આપેલી 90 ટકા સહાય 00:04:12.243 --> 00:04:16.028 સહાય માટે સ્પષ્ટ વિનંતીઓના જવાબમાં છે. 00:04:16.052 --> 00:04:19.483 તેથી તમારે "મને તમારી સહાયની જરૂર છે" એવા શબ્દો બોલવા પડશે. ખરું ને? 00:04:19.507 --> 00:04:21.134 તેની આજુબાજુ કોઈ મળતું નથી. NOTE Paragraph 00:04:21.158 --> 00:04:22.396 હવે, તેમાં સારા બનવા માટે, 00:04:22.420 --> 00:04:25.621 તમે જ્યારે પૂછશો ત્યારે લોકો ખરેખર તમારી મદદ કરશે, તેની ખાતરી કરો, 00:04:25.645 --> 00:04:29.023 ત્યાં બીજી કેટલીક વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. NOTE Paragraph 00:04:29.047 --> 00:04:32.099 પ્રથમ વસ્તુ : જ્યારે તમે સહાય માટે પૂછશો, 00:04:32.123 --> 00:04:37.020 તમને જે મદદની ઇચ્છા છે અને શા માટે, તેના વિશે ખૂબ, ખૂબ વિશિષ્ટ બનો. 00:04:37.718 --> 00:04:41.300 અનિશ્ચિત, સહાય માટેની પરોક્ષ વિનંતીઓ 00:04:41.324 --> 00:04:44.487 ખરેખર મદદગાર માટે ખૂબ મદદરૂપ નથી, ખરું? 00:04:44.511 --> 00:04:47.524 અમને ખરેખર તે ખબર હોતી નથી કે તમે અમારી પાસેથી શું ઇચ્છતા હશો 00:04:47.548 --> 00:04:49.204 અને, એટલું જ મહત્વપૂર્ણ, 00:04:49.228 --> 00:04:51.869 આપણે જાણતા નથી કે આપણે સફળ થઈ શકીએ કે નહીં 00:04:51.893 --> 00:04:53.077 તમને મદદ કરવામાં 00:04:53.101 --> 00:04:55.004 કોઈ ખરાબ સહાય આપવા માંગતો નથી. 00:04:55.512 --> 00:04:58.379 મારી જેમ, તમને કદાચ આ વિનંતીઓમાંથી કેટલીક મળે 00:04:58.403 --> 00:05:01.660 લિંક્ડઇન પર સંપૂર્ણ સુખદ અજાણ્યાઓ તરફથી 00:05:01.684 --> 00:05:06.632 જેઓ "કોફી ઉપર ભેગા થવું અને કનેક્ટ થવું" જેવી વસ્તુઓ કરવા માંગે છે 00:05:06.656 --> 00:05:08.756 અથવા "તમારું મગજ પસંદ કરો." 00:05:09.327 --> 00:05:12.743 હું દર વખતે આ વિનંતીઓને શાબ્દિક રીતે અવગણું છું. 00:05:12.767 --> 00:05:14.962 અને એવું નથી કે હું કોઈ સરસ વ્યક્તિ નથી. 00:05:14.986 --> 00:05:17.883 એટલું જ કે જ્યારે મને ખબર હોતી નથી, તમે મારાથી શું ઇચ્છો છો, 00:05:17.907 --> 00:05:20.666 તમે જે પ્રકારની સહાયની આશા રાખી છે, તે હું પ્રદાન કરી શકું 00:05:20.690 --> 00:05:22.326 મને રસ નથી. 00:05:22.350 --> 00:05:23.705 કોઈને નથી. 00:05:23.729 --> 00:05:27.068 જો તેઓ હમણાં જ બહાર આવીને બોલ્યા હોત તો મને વધુ રસ હોત 00:05:27.092 --> 00:05:29.541 તે જે પણ હતું તે મારી પાસેથી મેળવવાની આશા રાખતા હતા, 00:05:29.565 --> 00:05:32.465 કારણ કે મને ખાતરી છે કે તેમના મનમાં કંઈક વિશિષ્ટ હતું. 00:05:32.489 --> 00:05:33.659 તેથી આગળ જાઓ અને કહો, 00:05:33.683 --> 00:05:36.767 "હું તમારી કંપનીમાં કામ કરવાની તકો અંગે ચર્ચા કરવા માંગુ છું," 00:05:36.791 --> 00:05:39.772 અથવા, "હું સંયુક્ત સંશોધન યોજનાનો પ્રસ્તાવ મૂકવા માંગું છું 00:05:39.796 --> 00:05:42.341 એક ક્ષેત્રમાં જેમા હું જાણું છું કે તમને રુચિ છે, " 00:05:42.365 --> 00:05:45.653 અથવા, "હું તબીબી શાળામાં પ્રવેશવા વિશે તમારી સલાહ માંગું છું." 00:05:46.343 --> 00:05:48.643 તકનીકી રીતે, હું તમને છેલ્લામાં મદદ નહીં કરી શકું 00:05:48.667 --> 00:05:50.414 કારણ કે હું તે પ્રકારનો ડૉક્ટર નથી, 00:05:50.438 --> 00:05:53.617 પરંતુ હું તમને કોઈની દિશામાં નિર્દેશ કરી શકું જે આ કરી શકે. NOTE Paragraph 00:05:54.160 --> 00:05:55.849 ઠીક છે, બીજી ટીપ. 00:05:55.873 --> 00:05:57.149 આ ખરેખર મહત્વપૂર્ણ છે: 00:05:58.054 --> 00:06:02.682 કૃપા કરી અસ્વીકરણ, માફી અને લાંચ ટાળો. 00:06:03.214 --> 00:06:04.460 ખરેખર, ખરેખર મહત્વપૂર્ણ. 00:06:04.484 --> 00:06:06.606 શું આમાંથી કોઈ અવાજ પરિચિત છે? NOTE Paragraph 00:06:06.630 --> 00:06:07.882 (ગળું સાફ કરે છે) NOTE Paragraph 00:06:08.949 --> 00:06:13.313 'મને માફ કરશો કે મારે આ માટે તમને પૂછવું પડશે.' 00:06:13.337 --> 00:06:16.820 "હું તમને આની સાથે પરેશાન કરવાથી ખરેખર ધિક્કારું છું." 00:06:16.844 --> 00:06:22.156 "જો મારી પાસે તમારી સહાય વિના આ કરવાની કોઈ રીત હોત, તો હું કરીશ." NOTE Paragraph 00:06:22.180 --> 00:06:23.203 (હાસ્ય) NOTE Paragraph 00:06:23.227 --> 00:06:26.351 કેટલીકવાર એવું લાગે છે કે લોકો સાબિત કરવા માટે ખૂબ ઉત્સુક છે 00:06:26.375 --> 00:06:29.488 જ્યારે તેઓ તમારી મદદ માટે પૂછે છે ત્યારે તેઓ નબળા અને લોભી નથી, 00:06:29.512 --> 00:06:32.347 તેઓ સંપૂર્ણપણે ચુકી ગયા છે, તેઓ અસ્વસ્થ છે 00:06:32.371 --> 00:06:33.929 તેઓ તમને અનુભૂતિ કરાવે છે. 00:06:33.953 --> 00:06:37.300 અને એમ પણ- હું તમને સહાય કરવામાં સંતોષકારક કેવી રીતે માનું 00:06:37.324 --> 00:06:40.356 જો તમને મદદ માટે મને પૂછવાથી ખરેખર નફરત હોય તો? 00:06:41.198 --> 00:06:44.155 અને જ્યારે તે સંપૂર્ણ છે, સંપૂર્ણપણે સ્વીકાર્ય છે 00:06:44.179 --> 00:06:47.602 તમારા માટે વસ્તુઓ કરવા માટે અજાણી વ્યક્તિને પૈસા ચૂકવવા, 00:06:47.626 --> 00:06:51.511 જ્યારે તે પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે 00:06:51.535 --> 00:06:53.743 તમારા મિત્રો અને સહકાર્યકરો. 00:06:53.767 --> 00:06:55.864 જ્યારે તમે કોઈની સાથે સંબંધ બાંધશો, 00:06:55.888 --> 00:06:59.280 એક બીજાને મદદ કરવી એ ખરેખર તે સંબંધનો એક કુદરતી ભાગ છે. 00:06:59.304 --> 00:07:01.912 આપણે કાળજી રાખીએ છીએ તે એક બીજાને કેવી રીતે બતાવીશું. 00:07:01.936 --> 00:07:05.588 જો તમે તેમાં પ્રોત્સાહનો અથવા ચુકવણીઓ દાખલ કરો છો, 00:07:05.612 --> 00:07:09.288 શું થઈ શકે છે, એવું લાગે છે કે તે સંબંધ નથી, 00:07:09.312 --> 00:07:10.676 તે વ્યવહાર છે. 00:07:11.128 --> 00:07:13.672 અને તે ખરેખર અંતર તરીકે અનુભવાય છે, 00:07:13.696 --> 00:07:17.678 જે, વ્યંગાત્મક રીતે, લોકોને તમારી મદદ કરવાની સંભાવના ઓછી બનાવે છે. 00:07:17.702 --> 00:07:19.650 તેથી એક સ્વયંભૂ ભેટ 00:07:19.674 --> 00:07:23.515 તમને મદદ કર્યા પછી- તમારી પ્રશંસા અને કૃતજ્ઞતા બતાવવા માટે 00:07:23.539 --> 00:07:25.019 સંપૂર્ણ સરસ 00:07:25.043 --> 00:07:28.978 તમારા નવા એપાર્ટમેન્ટમાં જવા માટે મદદ કરતા તમારા શ્રેષ્ઠ મિત્રને ચૂકવણી કરવાની ઓફર 00:07:29.002 --> 00:07:30.216 નથી. NOTE Paragraph 00:07:30.620 --> 00:07:32.067 ઠીક છે, ત્રીજો નિયમ, 00:07:32.091 --> 00:07:33.801 અને મારો ખરેખર આ એક અર્થ છે: 00:07:33.825 --> 00:07:36.503 કૃપા કરીને મદદ માટે પૂછશો નહીં 00:07:36.527 --> 00:07:38.819 ઇમેઇલ અથવા ટેક્સ્ટ ઉપર 00:07:39.351 --> 00:07:41.964 ખરેખર, ગંભીરતાથી, કૃપા કરીને નહીં. 00:07:41.988 --> 00:07:44.182 ઇમેઇલ અને ટેક્સ્ટ અંગત છે. 00:07:44.206 --> 00:07:46.972 મને ખ્યાલ છે કે કેટલીક વાર કોઈ વિકલ્પ નથી, 00:07:46.996 --> 00:07:49.488 પરંતુ મોટે ભાગે જે થાય છે તે, 00:07:49.512 --> 00:07:52.485 આપણને મદદ માંગવી ગમે છે ઇમેઇલ અને ટેક્સ્ટ ઉપર 00:07:52.509 --> 00:07:56.026 કારણ કે આપણને આમ કરવું ઓછું ત્રાસદાયક લાગે 00:07:56.730 --> 00:08:00.475 તમે જાણો છો કે ઇમેઇલ અને ટેક્સ્ટ કરતા બીજું શું ઓછું ત્રાસદાયક લાગે? 00:08:00.499 --> 00:08:02.313 તમને ના કહેતા. 00:08:02.337 --> 00:08:05.190 અને તે બહાર આવ્યું છે, આને ટેકો આપવા સંશોધન છે. 00:08:05.214 --> 00:08:10.956 સહાય માટેની વ્યક્તિગત વિનંતીઓ હા પાડવા માટે 30 ગણી વધારે છે 00:08:10.980 --> 00:08:12.846 ઇમેઇલ દ્વારા વિનંતી કરતાં. 00:08:13.313 --> 00:08:16.831 તેથી જ્યારે કંઈક ખરેખર મહત્વનું હોય અને તમને ખરેખર કોઈની સહાયની જરૂર હોય, 00:08:16.855 --> 00:08:19.679 વિનંતી કરવા માટે રૂબરૂ સમય બનાવો, 00:08:19.703 --> 00:08:22.843 અથવા તમારા ફોનનો ઉપયોગ ફોન તરીકે કરો - NOTE Paragraph 00:08:22.867 --> 00:08:24.707 (હાસ્ય) NOTE Paragraph 00:08:24.731 --> 00:08:27.055 તમને જોઈતી મદદ માટે પૂછવા NOTE Paragraph 00:08:27.079 --> 00:08:28.261 બરાબર. 00:08:28.775 --> 00:08:32.501 છેલ્લું, અને આ ખરેખર ખરેખર, ખરેખર મહત્વનું છે 00:08:32.525 --> 00:08:34.617 અને કદાચ એ જેને સૌથી વધુ અવગણવામાં આવે છે 00:08:34.641 --> 00:08:36.277 જ્યારે સહાય માંગવાની વાત આવે છે: 00:08:36.301 --> 00:08:39.409 જ્યારે તમે કોઈની મદદ માટે પૂછશો અને તેઓ હા કહેશે 00:08:39.433 --> 00:08:41.641 પછીથી તેમની સાથે અનુસરો. 00:08:42.109 --> 00:08:45.858 એક સામાન્ય ગેરસમજ છે કે સહાય કરવામાં શું લાભકારક છે 00:08:45.882 --> 00:08:48.225 પોતાને જ મદદ કરવાની ક્રિયા છે. 00:08:48.249 --> 00:08:49.667 આ સાચુ નથી. 00:08:49.691 --> 00:08:53.804 સહાય કરવામાં જે લાભ છે તે એ કે તમારી સહાય મળે છે, 00:08:53.828 --> 00:08:55.256 કે તેની અસર પડી, 00:08:55.280 --> 00:08:56.940 કે તમે અસરકારક હતા. 00:08:57.358 --> 00:09:01.096 જો મને ખબર નથી કે મારી સહાયથી તમને કેવી અસર થઈ, 00:09:01.120 --> 00:09:02.802 હું તેના વિશે કેવી રીતે અનુભવું? NOTE Paragraph 00:09:02.826 --> 00:09:05.652 આ થયું; હું ઘણા વર્ષોથી યુનિવર્સિટીમા પ્રોફેસર હતી, 00:09:05.676 --> 00:09:08.100 મેં ભલામણનાં ઘણાં અને ઘણાં પત્રો લખ્યા છે 00:09:08.124 --> 00:09:10.883 લોકોને નોકરી મળે તે માટે અથવા સ્નાતક શાળામાં જવા માટે. 00:09:10.907 --> 00:09:13.218 અને કદાચ તેમાંના લગભગ 95 ટકા, 00:09:13.242 --> 00:09:15.323 મને ખબર નથી કે શું થયું. 00:09:15.347 --> 00:09:18.902 હવે,તે કરવા માટે જે સમય અને પ્રયત્નો કર્યા તેના વિશે હું કેવી રીતે અનુભવું, 00:09:18.926 --> 00:09:21.479 જ્યારે મને કોઈ ખ્યાલ નથી કે જો મેં તમને મદદ કરી હોય, 00:09:21.503 --> 00:09:24.383 શું તે ખરેખર તમને જોઈતી વસ્તુ મેળવવા માટે મદદ કરશે? 00:09:24.407 --> 00:09:26.946 હકીકતમાં, અસરકારક લાગણીનો આ વિચાર 00:09:26.970 --> 00:09:32.604 શા માટે અમુક પ્રકારના દાતાઓની અપીલ એટલી સમજાવટભરી હોય છે - 00:09:32.628 --> 00:09:35.359 કારણ કે તેઓ તમને ખરેખર આબેહૂબ કલ્પના કરવાની મંજૂરી આપે છે 00:09:35.383 --> 00:09:37.545 તમારી સહાય પર અસર થશે. !!!!! NOTE Paragraph 00:09:37.569 --> 00:09:40.044 દાતાઓ પસંદ કરે તેવું કંઈક લો. 00:09:40.068 --> 00:09:43.696 તમે ઓનલાઇન જઈને, નામ દ્વારા વ્યક્તિગત શિક્ષક પસંદ કરી શકો છો 00:09:43.720 --> 00:09:46.212 જેના વર્ગખંડમાં તમે મદદ કરી શકશો 00:09:46.236 --> 00:09:49.428 તેઓએ વિનંતી કરેલી વિશિષ્ટ વસ્તુઓની શાબ્દિક ખરીદી કરીને, 00:09:49.452 --> 00:09:53.724 જેમકે માઇક્રોસ્કોપ અથવા લેપટોપ અથવા લવચીક બેઠક. 00:09:53.748 --> 00:09:57.195 તેના જેવી અપીલ મારા માટે કલ્પના કરવી ખૂબ જ સરળ બનાવે છે 00:09:57.219 --> 00:09:58.767 મારા પૈસા જે સારું કરશે તે, 00:09:58.791 --> 00:10:01.398 મને ખરેખર અસરકારકતાની તાત્કાલિક સમજ મળે છે 00:10:01.422 --> 00:10:03.294 હું મિનિટ આપવા માટે પ્રતિબદ્ધ . NOTE Paragraph 00:10:03.318 --> 00:10:04.849 તમે જાણો છો, તેઓ બીજું શું કરે? 00:10:04.873 --> 00:10:06.475 તેઓ અનુસરે છે. 00:10:06.499 --> 00:10:10.024 દાતાઓને ખરેખર વર્ગખંડમાં બાળકો પાસેથી પત્રો મળે છે 00:10:10.048 --> 00:10:11.524 તેમને ચિત્રો મળે છે. 00:10:11.548 --> 00:10:14.041 તેમને ખબર પડે છે કે તેઓએ ફરક પાડ્યો છે. 00:10:14.065 --> 00:10:17.332 અને આ તે છે જે આપણે બધાએ આપણા રોજિંદા જીવનમાં કરવાની જરૂર છે, 00:10:17.356 --> 00:10:20.425 ખાસ કરીને જો આપણે ઇચ્છીએ કે લોકો આપણેને સહાય આપવાનું ચાલુ રાખે 00:10:20.449 --> 00:10:21.825 લાંબા ગાળે. 00:10:22.341 --> 00:10:25.718 તમારા સાથીદારને કહેવા માટે સમય કાઢો કે તેઓએ તમને મદદ કરી છે 00:10:25.742 --> 00:10:27.802 તે મોટા વેચાણમાં ખરેખર તમને મદદ કરી, 00:10:27.826 --> 00:10:31.289 અથવા તે ઇન્ટરવ્યુ લેવામાં તમને મદદ કરી. તમે ખરેખર મેળવવાની આશા રાખી હતી. 00:10:31.313 --> 00:10:34.470 તમારા સાથી ને કહેવા માટે સમય કાઢો કે તેમને જે ટેકો આપ્યો છે, 00:10:34.494 --> 00:10:37.404 ખરેખર તમારા માટે મુશ્કેલ સમયમાંથી પસાર થવું શક્ય બનાવ્યું છે 00:10:38.096 --> 00:10:40.429 તમારા કેટ-સિટરને કહેવા માટે સમય કાઢો 00:10:40.453 --> 00:10:43.352 કે તમે ખૂબ ખુશ છો કે કોઈ કારણોસર, 00:10:43.376 --> 00:10:46.505 આ સમયે જ્યારે તમે બહાર હતા ત્યારે બિલાડીઓ એ કંઈ તોડયુ નહોતુ, 00:10:46.529 --> 00:10:49.160 અને તેથી તેઓ એક ખરેખર સારું કામ કર્યું છે જ. NOTE Paragraph 00:10:50.149 --> 00:10:51.500 નીચેની લીટી છે: 00:10:51.524 --> 00:10:53.961 હું જાણું છું- મારા પર વિશ્વાસ કરો, હું જાણું છું - 00:10:53.985 --> 00:10:56.467 કે મદદ માટે પૂછવું સહેલું નથી. 00:10:57.348 --> 00:10:59.426 આપણે બધા તેને કરવાથી થોડો ભયભીત છીએ. 00:10:59.450 --> 00:11:01.286 તે આપણને નબળાઈ અનુભવે છે. 00:11:01.921 --> 00:11:05.994 પરંતુ આધુનિક કાર્યની વાસ્તવિકતા અને આધુનિક જીવન 00:11:06.018 --> 00:11:08.348 કોઈ એકલા નથી કરતા. 00:11:08.372 --> 00:11:10.375 કોઈ પણ શૂન્યાવકાશમાં સફળ થતું નથી. 00:11:10.399 --> 00:11:14.471 પહેલા કરતા વધારે, આપણે ખરેખર અન્ય લોકો પર આધાર રાખવો પડશે, 00:11:14.495 --> 00:11:18.214 સફળ થવા માટે, તેમના આધાર અને સહયોગ પર. NOTE Paragraph 00:11:18.993 --> 00:11:23.148 તેથી જ્યારે તમને સહાયની જરૂર હોય, ત્યારે મોટેથી પૂછો. 00:11:23.172 --> 00:11:26.430 અને જ્યારે તમે કરો છો, ત્યારે એવી રીતે કરો કે તમારી તકોમાં વધારો થાય 00:11:26.454 --> 00:11:27.944 કે તમને હા મળશે 00:11:27.968 --> 00:11:32.530 અને બીજી વ્યક્તિને તમારી સહાય કરવામાં આનંદ મળે, 00:11:32.554 --> 00:11:34.116 કારણ કે તમે બંને તેના લાયક છો. NOTE Paragraph 00:11:34.604 --> 00:11:35.882 આભાર. NOTE Paragraph 00:11:35.906 --> 00:11:38.641 (તાળીઓ)