મદદ માટે પૂછવુ,મૂળભૂત રીતે સૌથી ખરાબ છે, બરાબર? મેં ખરેખર તે ક્યારેય જોયું નથી તે ટોચની દસ સૂચિમાંથી એક પર લોકોને ડર છે, જેમકે જાહેરમાં બોલતા અને મૃત્યુ, પણ મને ખાતરી છે તે ખરેખર ત્યાંનું છે. તેમ છતાં ઘણી રીતે તે મૂર્ખાઇ છે કે સહાયની જરૂર હોવાનું સ્વીકારતા ડર લાગે છે પછી ભલે તે કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી હોય અથવા મિત્ર અથવા સહકર્મક પાસેથી અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી પણ, કોઈક રીતે તે હંમેશા થોડી અસ્વસ્થતા અને શરમજનક લાગે છે ખરેખર મદદ માટે પૂછવું, જે છે, અલબત્ત, શા માટે મોટાભાગના લોકો મદદ પૂછવાનું ટાળે છે જ્યારે પણ માનવીય શક્ય હોય. મારા પિતા, પિતાના તે સૈન્યમાંના એક હતા જે તેના બદલે મગર-ચેપી સ્વેમ્પથી વાહન ચલાવે ખરેખર કોઈને રસ્તા પર પાછા જવા માટે પૂછવા કરતાં. જ્યારે હું બાળક હતો, અમે એક કુટુંબ વેકેશન લીધું. અમે સાઉથજર્સીમાં આવેલા અમારા ઘરેથી નીકળ્યા કોલોનિયલ વિલિયમ્સબર્ગ જવા અને મને યાદ છે અમે ખરાબ રીતે ખોવાઈ ગયા. મેં અને મારી માતાએ તેની સાથે અરજ કરી કૃપા કરીને રોકો અને કોઈને પૂછો, હાઇવે પર પાછા જવા માટેનો રસ્તો, અને તેણે એકદમ ના પાડી, અને, હકીકતમાં, અમને ખાતરી આપી કે આપણે ખોવાઈ નથી ગયા, તે હંમેશા જાણવા માંગતો હતોઅહીં શું હતું. (હાસ્ય) તેથી જો આપણે સહાય માટે પૂછવા જઈશું - અને આપણે, આપણે બધા કરીએ છીએ, વાસ્ત્વમા દરેક દિવસ - અમે આપણે તેની સાથે આરામદાયક થવાનું શરૂ કરીશું અને તેથી આપણે તેની સાથે સારા થઈશુ ખરેખર તકો વધારવા માટે કે જ્યારે તમે કોઈની પાસે મદદ માટે પૂછો. તેઓ ખરેખર હા કહેવાના છે. અને માત્ર તે જ નહીં, પણ તે તેને ખરેખર સંતોષકારક લાગશે. અને તમને મદદ કરવા માટે લાભદાયક છે, કારણ કે આ રીતે, તેઓ ભવિષ્યમાં તમારી સહાય કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત થશે. તેથી મેં ને મારા સહકર્મીઓએ સંશોધન કર્યું શા માટે લોકો ઘણી વાર હા પાડે છે તેના પર ઘણો પ્રકાશ પાડ્યો છે, કે મદદ માટે, અમારી વિનંતીઓ પર અને શા માટે ક્યારેક તેઓ ના પાડે છે. હવે મને હમણાં કહીને પ્રારંભ કરવા દો: જો તમને મદદની જરૂર હોય, તમારે તેના માટે પૂછવું પડશે. મોટેથી. બરાબર? આપણે બધા, અમુક અંશે, એવી વસ્તુથી પીડાઇએ છીએ જેને મનોવૈજ્ઞાનિકો કહે છે "પારદર્શિતાનો ભ્રાંતિ" - મૂળભૂત રીતે, ખોટી માન્યતા છે કે અમારા વિચારો અને આપણી ભાવનાઓ અને આપણી જરૂરિયાતો અન્ય લોકો માટે ખરેખર સ્પષ્ટ છે. આ સાચું નથી, પરંતુ આપણે માનીએ છીએ. અને તેથી, મોટાભાગે કોઈ આપણી જરુરીયાતો સમજે તેની રાહ જોતા આસપાસ ઉભા છીએ અને પછી સ્વયંભૂ તેની સાથે અમારી સહાય કરવા માટે રજૂ કરીએ છીએ. આ ખરેખર, ખરેખર ખરાબ ધારણા છે. હકીકતમાં, ફક્ત તમારી જરૂરિયાતો શું છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ નથી, પરંતુ તમારી નજીકના લોકો પણ સમજવા માટે ઘણી વાર સંઘર્ષ કરે છે તેઓ આપણને કેવી રીતે ટેકો આપી શકે છે. મારા સાથીને ખરેખર એક ટેવ અપનાવવી પડી હતી દિવસમાં ઘણી વાર મને પૂછવાનું, "તુ ઠીક છે? તારે કંઈ પણ જોઈએ છે?" કારણ કે હું સંકેત આપવા માટે ખૂબ જ ખરાબ છું જ્યારે મને કોઈની મદદની જરૂર હોય. હવે, તે મારા પાત્ર કરતાં વધુ ધૈર્ય ધરાવે છે અને ઘણું વધારે સક્રિય, સહાય કરવા માટે આપણામાંના કોઈપણને બીજા લોકોની અપેક્ષા કરવાનો કોઈ અધિકાર નથી. તેથી તમને મદદની જરૂર હશે, તો તમારે તેના માટે પૂછવું પડશે. અને, જ્યારે કોઈ કહે કે તમને સહાયની જરૂર છે તેઓ કેવી રીતે જાણે કે તમને તે જોઈએ છે? શું તમે ક્યારેય કોઈને અનિચ્છનીય સહાય આપવાનો પ્રયત્ન કર્યો હોય, જે બહાર આવ્યું, ખરેખર તમારી મદદ પ્રથમ સ્થાને નહોતી જોઈતી? તેઓ ઝડપ થી બીભત્સ થઈ જાય છે,ના તેઓ નથી? બીજો દિવસ - સાચી વાર્તા - મારી કિશોરવયની પુત્રી શાળા જવા પોશાક પહેરતી હતી, અને મેં તે વિશે તેને કેટલીક અનિચ્છનીય સહાય આપવાનું નક્કી કર્યું. (હાસ્ય) મને લાગે છે કે તે તેજસ્વી રંગોમાં સુંદર લાગે છે. તે, તે પ્રકારના ઘાટા, વધુ તટસ્થ ટોન પસંદ કરે છે. અને તેથી મેં ખૂબ સહાયક રૂપે કહ્યું, કે મને લાગ્યું, કદાચ તે પાછી ઉપરની બાજુ જશે અને થોડું કંઈક નીરસ શોધવાનો પ્રયત્ન કરશે (હાસ્ય) તેથી, જો દેખાવ મારી શકે છે, હું અત્યારે અહીં ઊભી ના હોત. આપણને મદદ કરવા માટે સ્વયંભૂપણે ઓફર ન કરવા માટે આપણે અન્ય લોકોને દોષી ઠેરવી શકતા નથી જ્યારે આપણે ખરેખર જાણતા નથી કે તે જ જોઈએ છે. હકીકતમાં, ખરેખર, સંશોધન બતાવે છે કે સહકાર્યકરો કાર્યસ્થળમાં એક બીજાને આપેલી 90 ટકા સહાય સહાય માટે સ્પષ્ટ વિનંતીઓના જવાબમાં છે. તેથી તમારે "મને તમારી સહાયની જરૂર છે" એવા શબ્દો બોલવા પડશે. ખરું ને? તેની આજુબાજુ કોઈ મળતું નથી. હવે, તેમાં સારા બનવા માટે, તમે જ્યારે પૂછશો ત્યારે લોકો ખરેખર તમારી મદદ કરશે, તેની ખાતરી કરો, ત્યાં બીજી કેટલીક વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રથમ વસ્તુ : જ્યારે તમે સહાય માટે પૂછશો, તમને જે મદદની ઇચ્છા છે અને શા માટે, તેના વિશે ખૂબ, ખૂબ વિશિષ્ટ બનો. અનિશ્ચિત, સહાય માટેની પરોક્ષ વિનંતીઓ ખરેખર મદદગાર માટે ખૂબ મદદરૂપ નથી, ખરું? અમને ખરેખર તે ખબર હોતી નથી કે તમે અમારી પાસેથી શું ઇચ્છતા હશો અને, એટલું જ મહત્વપૂર્ણ, આપણે જાણતા નથી કે આપણે સફળ થઈ શકીએ કે નહીં તમને મદદ કરવામાં કોઈ ખરાબ સહાય આપવા માંગતો નથી. મારી જેમ, તમને કદાચ આ વિનંતીઓમાંથી કેટલીક મળે લિંક્ડઇન પર સંપૂર્ણ સુખદ અજાણ્યાઓ તરફથી જેઓ "કોફી ઉપર ભેગા થવું અને કનેક્ટ થવું" જેવી વસ્તુઓ કરવા માંગે છે અથવા "તમારું મગજ પસંદ કરો." હું દર વખતે આ વિનંતીઓને શાબ્દિક રીતે અવગણું છું. અને એવું નથી કે હું કોઈ સરસ વ્યક્તિ નથી. એટલું જ કે જ્યારે મને ખબર હોતી નથી, તમે મારાથી શું ઇચ્છો છો, તમે જે પ્રકારની સહાયની આશા રાખી છે, તે હું પ્રદાન કરી શકું મને રસ નથી. કોઈને નથી. જો તેઓ હમણાં જ બહાર આવીને બોલ્યા હોત તો મને વધુ રસ હોત તે જે પણ હતું તે મારી પાસેથી મેળવવાની આશા રાખતા હતા, કારણ કે મને ખાતરી છે કે તેમના મનમાં કંઈક વિશિષ્ટ હતું. તેથી આગળ જાઓ અને કહો, "હું તમારી કંપનીમાં કામ કરવાની તકો અંગે ચર્ચા કરવા માંગુ છું," અથવા, "હું સંયુક્ત સંશોધન યોજનાનો પ્રસ્તાવ મૂકવા માંગું છું એક ક્ષેત્રમાં જેમા હું જાણું છું કે તમને રુચિ છે, " અથવા, "હું તબીબી શાળામાં પ્રવેશવા વિશે તમારી સલાહ માંગું છું." તકનીકી રીતે, હું તમને છેલ્લામાં મદદ નહીં કરી શકું કારણ કે હું તે પ્રકારનો ડૉક્ટર નથી, પરંતુ હું તમને કોઈની દિશામાં નિર્દેશ કરી શકું જે આ કરી શકે. ઠીક છે, બીજી ટીપ. આ ખરેખર મહત્વપૂર્ણ છે: કૃપા કરી અસ્વીકરણ, માફી અને લાંચ ટાળો. ખરેખર, ખરેખર મહત્વપૂર્ણ. શું આમાંથી કોઈ અવાજ પરિચિત છે? (ગળું સાફ કરે છે) 'મને માફ કરશો કે મારે આ માટે તમને પૂછવું પડશે.' "હું તમને આની સાથે પરેશાન કરવાથી ખરેખર ધિક્કારું છું." "જો મારી પાસે તમારી સહાય વિના આ કરવાની કોઈ રીત હોત, તો હું કરીશ." (હાસ્ય) કેટલીકવાર એવું લાગે છે કે લોકો સાબિત કરવા માટે ખૂબ ઉત્સુક છે જ્યારે તેઓ તમારી મદદ માટે પૂછે છે ત્યારે તેઓ નબળા અને લોભી નથી, તેઓ સંપૂર્ણપણે ચુકી ગયા છે, તેઓ અસ્વસ્થ છે તેઓ તમને અનુભૂતિ કરાવે છે. અને એમ પણ- હું તમને સહાય કરવામાં સંતોષકારક કેવી રીતે માનું જો તમને મદદ માટે મને પૂછવાથી ખરેખર નફરત હોય તો? અને જ્યારે તે સંપૂર્ણ છે, સંપૂર્ણપણે સ્વીકાર્ય છે તમારા માટે વસ્તુઓ કરવા માટે અજાણી વ્યક્તિને પૈસા ચૂકવવા, જ્યારે તે પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે તમારા મિત્રો અને સહકાર્યકરો. જ્યારે તમે કોઈની સાથે સંબંધ બાંધશો, એક બીજાને મદદ કરવી એ ખરેખર તે સંબંધનો એક કુદરતી ભાગ છે. આપણે કાળજી રાખીએ છીએ તે એક બીજાને કેવી રીતે બતાવીશું. જો તમે તેમાં પ્રોત્સાહનો અથવા ચુકવણીઓ દાખલ કરો છો, શું થઈ શકે છે, એવું લાગે છે કે તે સંબંધ નથી, તે વ્યવહાર છે. અને તે ખરેખર અંતર તરીકે અનુભવાય છે, જે, વ્યંગાત્મક રીતે, લોકોને તમારી મદદ કરવાની સંભાવના ઓછી બનાવે છે. તેથી એક સ્વયંભૂ ભેટ તમને મદદ કર્યા પછી- તમારી પ્રશંસા અને કૃતજ્ઞતા બતાવવા માટે સંપૂર્ણ સરસ તમારા નવા એપાર્ટમેન્ટમાં જવા માટે મદદ કરતા તમારા શ્રેષ્ઠ મિત્રને ચૂકવણી કરવાની ઓફર નથી. ઠીક છે, ત્રીજો નિયમ, અને મારો ખરેખર આ એક અર્થ છે: કૃપા કરીને મદદ માટે પૂછશો નહીં ઇમેઇલ અથવા ટેક્સ્ટ ઉપર ખરેખર, ગંભીરતાથી, કૃપા કરીને નહીં. ઇમેઇલ અને ટેક્સ્ટ અંગત છે. મને ખ્યાલ છે કે કેટલીક વાર કોઈ વિકલ્પ નથી, પરંતુ મોટે ભાગે જે થાય છે તે, આપણને મદદ માંગવી ગમે છે ઇમેઇલ અને ટેક્સ્ટ ઉપર કારણ કે આપણને આમ કરવું ઓછું ત્રાસદાયક લાગે તમે જાણો છો કે ઇમેઇલ અને ટેક્સ્ટ કરતા બીજું શું ઓછું ત્રાસદાયક લાગે? તમને ના કહેતા. અને તે બહાર આવ્યું છે, આને ટેકો આપવા સંશોધન છે. સહાય માટેની વ્યક્તિગત વિનંતીઓ હા પાડવા માટે 30 ગણી વધારે છે ઇમેઇલ દ્વારા વિનંતી કરતાં. તેથી જ્યારે કંઈક ખરેખર મહત્વનું હોય અને તમને ખરેખર કોઈની સહાયની જરૂર હોય, વિનંતી કરવા માટે રૂબરૂ સમય બનાવો, અથવા તમારા ફોનનો ઉપયોગ ફોન તરીકે કરો - (હાસ્ય) તમને જોઈતી મદદ માટે પૂછવા બરાબર. છેલ્લું, અને આ ખરેખર ખરેખર, ખરેખર મહત્વનું છે અને કદાચ એ જેને સૌથી વધુ અવગણવામાં આવે છે જ્યારે સહાય માંગવાની વાત આવે છે: જ્યારે તમે કોઈની મદદ માટે પૂછશો અને તેઓ હા કહેશે પછીથી તેમની સાથે અનુસરો. એક સામાન્ય ગેરસમજ છે કે સહાય કરવામાં શું લાભકારક છે પોતાને જ મદદ કરવાની ક્રિયા છે. આ સાચુ નથી. સહાય કરવામાં જે લાભ છે તે એ કે તમારી સહાય મળે છે, કે તેની અસર પડી, કે તમે અસરકારક હતા. જો મને ખબર નથી કે મારી સહાયથી તમને કેવી અસર થઈ, હું તેના વિશે કેવી રીતે અનુભવું? આ થયું; હું ઘણા વર્ષોથી યુનિવર્સિટીમા પ્રોફેસર હતી, મેં ભલામણનાં ઘણાં અને ઘણાં પત્રો લખ્યા છે લોકોને નોકરી મળે તે માટે અથવા સ્નાતક શાળામાં જવા માટે. અને કદાચ તેમાંના લગભગ 95 ટકા, મને ખબર નથી કે શું થયું. હવે,તે કરવા માટે જે સમય અને પ્રયત્નો કર્યા તેના વિશે હું કેવી રીતે અનુભવું, જ્યારે મને કોઈ ખ્યાલ નથી કે જો મેં તમને મદદ કરી હોય, શું તે ખરેખર તમને જોઈતી વસ્તુ મેળવવા માટે મદદ કરશે? હકીકતમાં, અસરકારક લાગણીનો આ વિચાર શા માટે અમુક પ્રકારના દાતાઓની અપીલ એટલી સમજાવટભરી હોય છે - કારણ કે તેઓ તમને ખરેખર આબેહૂબ કલ્પના કરવાની મંજૂરી આપે છે તમારી સહાય પર અસર થશે. !!!!! દાતાઓ પસંદ કરે તેવું કંઈક લો. તમે ઓનલાઇન જઈને, નામ દ્વારા વ્યક્તિગત શિક્ષક પસંદ કરી શકો છો જેના વર્ગખંડમાં તમે મદદ કરી શકશો તેઓએ વિનંતી કરેલી વિશિષ્ટ વસ્તુઓની શાબ્દિક ખરીદી કરીને, જેમકે માઇક્રોસ્કોપ અથવા લેપટોપ અથવા લવચીક બેઠક. તેના જેવી અપીલ મારા માટે કલ્પના કરવી ખૂબ જ સરળ બનાવે છે મારા પૈસા જે સારું કરશે તે, મને ખરેખર અસરકારકતાની તાત્કાલિક સમજ મળે છે હું મિનિટ આપવા માટે પ્રતિબદ્ધ . તમે જાણો છો, તેઓ બીજું શું કરે? તેઓ અનુસરે છે. દાતાઓને ખરેખર વર્ગખંડમાં બાળકો પાસેથી પત્રો મળે છે તેમને ચિત્રો મળે છે. તેમને ખબર પડે છે કે તેઓએ ફરક પાડ્યો છે. અને આ તે છે જે આપણે બધાએ આપણા રોજિંદા જીવનમાં કરવાની જરૂર છે, ખાસ કરીને જો આપણે ઇચ્છીએ કે લોકો આપણેને સહાય આપવાનું ચાલુ રાખે લાંબા ગાળે. તમારા સાથીદારને કહેવા માટે સમય કાઢો કે તેઓએ તમને મદદ કરી છે તે મોટા વેચાણમાં ખરેખર તમને મદદ કરી, અથવા તે ઇન્ટરવ્યુ લેવામાં તમને મદદ કરી. તમે ખરેખર મેળવવાની આશા રાખી હતી. તમારા સાથી ને કહેવા માટે સમય કાઢો કે તેમને જે ટેકો આપ્યો છે, ખરેખર તમારા માટે મુશ્કેલ સમયમાંથી પસાર થવું શક્ય બનાવ્યું છે તમારા કેટ-સિટરને કહેવા માટે સમય કાઢો કે તમે ખૂબ ખુશ છો કે કોઈ કારણોસર, આ સમયે જ્યારે તમે બહાર હતા ત્યારે બિલાડીઓ એ કંઈ તોડયુ નહોતુ, અને તેથી તેઓ એક ખરેખર સારું કામ કર્યું છે જ. નીચેની લીટી છે: હું જાણું છું- મારા પર વિશ્વાસ કરો, હું જાણું છું - કે મદદ માટે પૂછવું સહેલું નથી. આપણે બધા તેને કરવાથી થોડો ભયભીત છીએ. તે આપણને નબળાઈ અનુભવે છે. પરંતુ આધુનિક કાર્યની વાસ્તવિકતા અને આધુનિક જીવન કોઈ એકલા નથી કરતા. કોઈ પણ શૂન્યાવકાશમાં સફળ થતું નથી. પહેલા કરતા વધારે, આપણે ખરેખર અન્ય લોકો પર આધાર રાખવો પડશે, સફળ થવા માટે, તેમના આધાર અને સહયોગ પર. તેથી જ્યારે તમને સહાયની જરૂર હોય, ત્યારે મોટેથી પૂછો. અને જ્યારે તમે કરો છો, ત્યારે એવી રીતે કરો કે તમારી તકોમાં વધારો થાય કે તમને હા મળશે અને બીજી વ્યક્તિને તમારી સહાય કરવામાં આનંદ મળે, કારણ કે તમે બંને તેના લાયક છો. આભાર. (તાળીઓ)