તમે કોણ બનવા માંગો છો? તે સરળ પ્રશ્ન છે, અને તમે જાણો કે નહીં, તમે દરરોજ જવાબ આપી રહ્યાં છો તમારી ક્રિયાઓ દ્વારા આ એક પ્રશ્ન તમારી વ્યાવસાયિક સફળતા નિર્ધારિત કરશે, કારણ કે તમે લોકો સાથે કેવો વ્યવહાર કરશો તે બધું જ થાય છે. કાં તો તમે લોકોનું આદર કરી ને તેમને સમજીને, ઊંચા લાવો, આપની પ્રશંસા તેમના માટે બહુ મૂલ્યવાન છે, અથવા તમે અપમાન કરીને તેમને નાના દેખાડો છો અવાહક, અવગણના અથવા બાકાત કરો છો અને તમે શું કરો છો તે બધું જ થાય છે. હું લોકો પર અનિશ્ચિતતાની અસરોનો અભ્યાસ કરું છું. અનિશ્ચિતતા શું છે? તે અનાદર કે અસભ્યતા છે. તેમાં વિવિધ પ્રકાર ની વર્તણૂક શામેલ છે. કોઇની ઠેકડી ઉડાવવી અથવા કોઈનું હિત ન ઇચ્છવું લોકો ખરાબ રીતે ચીડવું અપમાનજનક ટુચકાઓ કહેવા, બેઠકોમાં લખાણ લખવા. તે બીજા માટે એકદમ સરસ હોઈ શકે છે. વિચારો, જ્યારે કોઈ તમારી સાથે વાત કરશે ત્યારે લખાણ લો. આપણામાંના કેટલાકને તે અસંસ્કારી લાગે છે, બીજાઓને લાગે છે કે તે સામાન્ય છે. તેથી તે આધાર રાખે છે. તે બધું જોનારની નજરે છે અને પછી કે તેને તે અનાદર લાગે છે કે નહીં. આપણો એવો અર્થ નથી પણ કોઈને એવું લાગે છે પરંતુ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેનું પરિણામ આવે છે. 22 વર્ષ પહેલાં, મને યાદ છે હું હોસ્પિટલના રૂમમાં ગઈ હતી. હું દુખી હતી કારણકે મે મારા જોશીલા, મજબૂત, બળવાન પપ્પાને પથરીમાં ખરાબ દર્દીઓ વાળી હાલતમાં જોયા. તેમની આ હાલત કામ સંબંધિત તણાવના લીધે હતી દાયકાઓ સુધી એક, તેમણે અસ્પષ્ટ વ્યવસ્થાપન સહન કર્યું. અને મને ત્યારે આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ન હતો પરંતુ માત્ર થોડા વર્ષો પછી, હું ઘણી અસ્પષ્ટતા ની સાક્ષી અને અનુભવી બની કોલેજની બહાર મારી પ્રથમ નોકરી એક વરસ દરરોજ કામ પર મને મારા સહકાર્યકરો દ્વારા સાંભળવા મળ્યું કે, "તમે મૂર્ખ છો? આ રીતે ના થાય, " અને "તારાથી મને અભિપ્રાય નથી જોઈતો." તેથી મે સામાન્ય વસ્તુ કરી હું શાંત રહી, અને કોલેજ પાછી ગઈ અને આ અસરોનો અભ્યાસ કર્યો. ત્યાં, હું ક્રિષ્ટીન પિઅર્સનને મળી તેમનો એક સિદ્ધાંત હતો, કે અસામાન્ય ક્રિયાઓ ઘણી મોટી સમસ્યા તરફ દોરી સકે છે. જેમ કે આક્રમકતા અને હિંસા.અમારું માનવું છે કે અતુલ્યતાની અસર નીચે સુધી રહે છે. તેથી અભ્યાસ શરૂ કર્યો, અને જે મળ્યું તે આંખ ખોલાવનારું હતું. અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે મોકલ્યો જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં અમે તેમના અનુભવ પર થોડા વાક્યો લખવા કહ્યું જ્યાં અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય, અનાદર અથવા સંવેદનહીન રીતે અને જવાબ આપવા માટે કેવી રીતે તેઓએ પ્રતિક્રિયા આપી. એક વ્યક્તિએ અમને બોસ ના અપમાનજનક નિવેદનોના વિશે કહ્યું. "આ નાના બચ્ચાનું કાર્ય છે." અને બીજાએ કહ્યું મારા બોસે સમગ્ર ટીમની સામે તોડફોડ કરી હતી અને જે મળ્યું તે અસ્પષ્ટ છે ઓછા લોકો પ્રભાવિત થયાં. 66 ટકા લોકોએ કામમાં મહેનતના પ્રયાસો ઓછા કર્યા, 80 ટકા લોકોએ સમય ગુમાવ્યો અને જે થયું એની ચિંતા કરી, અને 12 ટકા લોકોએ નોકરી છોડી દીધી અને પછી અમે પરિણામ પ્રકાશિત કર્યા, બે વસ્તુઓ થઈ એક અમને સંસ્થાઓ તરફ થી ફોન આવ્યો સિસ્કો આ પરિણામ વિશે વાંચ્યું અમે અંદાજ, રૂઢિચુસ્ત રીતે જોયું તે ખરાબ વર્તાવને લીધે એક વર્ષમાં 1.2 કરોડ ડોલરનું નુકશાન થતું હતું. બીજી જે વસ્તુ બની હતી, આપણે આપણાં ક્ષેત્રના લોકો પાસેથી સાંભળવા મળ્યું કોકે કહ્યું, "લોકોને આની જાણ કરી રહ્યા છો, પણ કોઈ સાબિતી છે? શું લોકોની કામગીરી ખરેખર પીડિત છે?" મને પણ તે વિશે ઉત્સુકતા હતી. મે તેમની અનુભવ અકલ્પ્યતા તુલના અમીર એરેઝ સાથે કરી અનુભવ અકલ્પ્યતા તે માટે ન હતી. અને જે અમને મળ્યું જેને અનુભવ કર્યો તે ખરેખર ખુબજ ખરાબ કામ કરે છે. ઠીક છે તમે કહી શકો છો. "આ અર્થમાં છે. છેવટે, તે સામાન્ય છે કે તેમના સ્વભાવને અસર કરે છે." પરંતુ જો તમે તેનો અનુભવ ન કર્યો હોય? અને તમે જોયું અથવા સંભાળ્યું જરૂર હોય? તમે સાક્ષી છો અમને આશ્ચર્ય થયું કે શું તેનાથી સાક્ષીઓને પણ અસર થાય છે. તેથી અમે અભ્યાસ હાથ ધર્યો જ્યાં પ્રયોગકર્તા કઠોર રૂપે કાર્ય કરે છે ત્યાં પાંચ સહભાગીઓ સાક્ષી બનશે કોઈ અધ્યાયનમાં મોડુ પહોચ્યું તેનો એક પ્રયોગકર્તાએ કહ્યું,"તમે કેવા છો? તમે મોડા આવો છો તો તમે જવાબદાર છો તમે જુઓ! તમને આવામાં કોણ નોકરી પર રાખે?" અને નાના જુથના બીજા અધ્યયનમાં અમે જૂથના સભ્યોનું અપમાન કરતાં સાથીઓની અસરોનું પરીક્ષણ કર્યું છે. હવે, અમને જે મળ્યું તે ખરેખર રસપ્રદ હતું કારણકે સાક્ષીઓ ના પ્રભાવમાં પણ ઘટાડો થયો અને માત્ર સીમાંત નહીં ખૂબ નોંધપાત્ર અકલ્પ્યતા એક ભૂલ છે. તે ચેપી છે, અને આપણે તેના વાહક બનીએ છીએ માત્ર તેની આસપાસ રહીને અને આ કાર્યસ્થળ સુધી મર્યાદિત નથી. તે આપણે ક્યાય પણ મળી શકે છે-- ઘરે, ઓનલાઈન, શાળાઓમાં અને આપના સમુદાયમાં તે આપની ભાવનાઓ,પ્રેરણા અને પ્રભાવ પર અસર કરે છે. અને લોકો સાથે કેવું વર્તન કરીએ છીએ. તે આપણા ધ્યાન પર પણ અસર કરે છે અને આપણા મગજની શક્તિ પણ લઈ શકે છે. અને તે માત્ર થાય છે જો આપણે અકલ્પ્યતાનો અનુભવ કરીએ અથવા આપણે તેના સાક્ષી હોઈએ. તે બની શકે ફક્ત અસભ્ય શબ્દો જોઈએ અથવા વાંચીએ. મારો અર્થ શું છે તેનો દાખલો આપું. આને ચકાસવા માટે અમે લોકોને શબ્દો આપ્યા વાક્ય બનાવવા માટે. સમજી વિચારીને. અડધા ભાગ લેનારાઓને અસભ્યતાને વેગ આપતા 15 શબ્દો મળ્યા: અપૂર્ણ, વિક્ષેપિત, અપશુકન, સંતાપ. અડધા સહભાગીઓને બીજા શબ્દોની સૂચિ મળી આમના કોઈ અસભ્ય વેગ વાળા શબ્દો નહતા. અને જે મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું, કારણકે લોકોને અસભ્ય શબ્દો મળ્યા હતા પાંચ ગણી શક્યતા હતી તેમની સામેથી માહિતી ગુમ થવાની કમ્પ્યુટર સ્ક્રીન પર. અને અમે સંશોધન ચાલુ રાખ્યું, અમને મળ્યું તે છે અસભ્ય શબ્દો જે વાંચ્યા નિર્ણય લેવામાં વધુ સમય લીધો, નિર્ણયો રેકોર્ડ કર્યા, અને તેઓએ નોંધપાત્ર રીતે વધુ ભૂલો કરી. આ એક મોટી સમસ્યા હોઈ સકતી હતી, ખાસ કરીને જ્યારે જીવન અને મૃત્યુની પરિસ્થિતિ આવે છે. એક ચિકિત્સક સ્ટીવએ મને તેની સાથે કામ કરતાં ડોક્ટર વિશે કહ્યું તે ખુબજ અનાદરણીય હતો, ખાસ કરીને જુનિયર સ્ટાફ અને નર્સો સાથે પણ સ્ટીવે મને એક ખાસ પ્રતિક્રિયા વિશે કહ્યું જ્યાં આ ડોક્ટર મેડિકલ ટીમ પર ભડક્યા પ્રતિક્રિયા પછી, ટીમે દર્દીઓને દવાનો ખોટો ડોઝ આપી દીધો. સ્ટીવે જણાવ્યું કે ચાર્ટ પર માહિતી હતી, પણ કોઈક રીતે ટીમના બધા લોકો ચૂકી ગયા. તેમણે કહ્યું તેમનાંમા ધ્યાન નો અભાવ છે અથવા તે ધ્યાન આપવા જાગૃત નથી. સરળ ભૂલ, ખરુંને? પણ, તે દર્દી મરી ગયો. ઈઝરેલમાં સંશોધકોએ ખરેખર બતાવ્યુ છે જે તબીબી સ્ટાફ સાથે ખરાબ વર્તન થાય છે તેની અસર નિદાન પર પડે છે. પરંતુ બધી કર્યાવાહીમાં તેઓએ કહ્યું જેમની સાથે આવો વર્તાવ થાય છે તેઓ સહેલાઇથી માહિતી શેર કરી સકતા નથી તેઓ સાથીઓની મદદ લેવાનું પણ બંધ કરતાં. અને મે જોયું આ માત્ર દવાઓના ક્ષેત્રમાં નહીં બધાજ ક્ષેત્રમાં જો કટુતાથી આટલું નુકસાન થાય છે, શા માટે આપણે હજીસુધી આટલું બધુ જોતાં હોઈએ છીએ? હું ઉત્સુક હતો તેથી અમે આ લોકો પર પણ સર્વે કર્યો. પહેલુ કારણ હતું તણાવ. લોકો અભિભૂત થાય છે. અન્ય કારણ, કે લોકોને લાગે છે કારણકે તેઓ શંકાસ્પદ છે અને ચિંતિત પણ છે તેઓ માને છે કે તેઓ સારા દેખાશે. તેઓ માને છે કે તેઓ નેતા જેવા નથી દેખાતા તેઓ આશ્ચર્ય કરે છે: શું સારા માણસો પાછળ રહી જાય છે? અથવા બીજા શબ્દોમાં: શું ખરાબ લોકો આગળ વધી જાય છે? (હાસ્ય) આવું વિચારવું સહેલું છે, ખાસ કરીને જ્યારે આપણે થોડા અગ્રણી ઉદાહરણો જોઈએ છીએ. પણ, સાચી વાત છે કે એ સાચું નથી મોર્ગન મેકકોલ અને માઈકલ લોમ્બાર્ડોએ સંશોધન કર્યું છે જ્યારે તેઓ સેન્ટર ફોર ક્રિએટિવ લીડરશીપમાં હતા. તેઓને પહેલું કારણ મળ્યું જે અધિકારીઓની નિષ્ફળતા સાથે જોડાયેલ છે. તે હતું અસંવેદનશીલતા, ઘર્ષક અને ગુંડાગીરીની શૈલી કેટલાક હોય જે ખરાબ વ્યવહાર હોવા છતાં પણ સફળ થાય છે. વહેલા અથવા પછી, જોકે સૌથી અસફળ લોકો તેઓની સફળતા તોડે છે. ઉદાહરણ તરીકે, ખરાબ વ્યવહાર કરવાવાળાને એનું પરિણામ ત્યારે મળે છે જ્યારે પોતે મુસીબતમાં હોય છે અથવા તેમને કોઇની જરૂર હોય લોકો તેમનો સાથ નહીં દે.. પણ તે સરસ માણસનું શું? શું સારાપણું ભવિષ્યમાં મદદ કરે છે? હા કરે છે. સારા હોવાનો મતલબ એ નથી કે તમને બેકાર નથી કોઈને નીચે ન લાવવું અને કોઈનું પ્રોત્સાહન કરવામાં ફર્ક છે સભ્યતાનો અર્થ છે કે નાની નાની વસ્તુઓ કરવી જેમ કે પાસેથી નીકળતી વખતે હસીને હેલ્લો કહેવું, કોઈ વાત કરે ત્યારે સંપૂર્ણ રીતે સાંભળવી. આપના અને કોઈ બીજાના વિચારોમાં અંતર હોઈ શકે છે અને આપણે વસ્તુને પ્રેમથી, સમ્માન દઈને પણ પ્રતિસાદ આપી શકો છો. કેટલાક લોકો તેને "આમૂલ મીણબત્તી" કહે છે, જ્યાં તમે વ્યક્તિગત કાળજી તો લો જ છો, પરંતુ સવાલ સામેથી પણ. તેથી હા, સભ્યતા આગળ કામ આવે છે. બાયોટેક્નોલોજી પેઢીમાં, મે અને સાથીદારોએ મળીને શોધ્યું કે જેઓ સભ્ય વ્યવહાર કરે છે તેઓ નેતા તરીકે જોવાની સંભાવના બે ગણી વધારે છે, અને તેઓએ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું. સભ્યતા કેમ કામ આવે છે? કારણકે લોકો તમને મહત્વપૂર્ણ અને શક્તિશાળી રીતે જુએ છે અનન્ય સંયોજન ના બે લાક્ષણિકતાઓ: નરમ દિલ અને સક્ષમ, મૈત્રીપૂર્ણ અને ચાલક. બીજા શબ્દોમાં કહીએ તો સભ્ય હોવું માત્ર અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા વિશે નથી. તે તમારા વિશે છે. જો તમે સારા હોવ તો તમારી નેતા તરીકે જોવાની સંભાવના વધારે છે. જો તમે સારું પ્રદર્શન કરશો તો બીજાની નજરમાં નરમ દિલના અને સક્ષમ બની જશો. પણ સારા પણું કેવી રીતે કામ આવસે તેની પાછળ એક કહાની છે, આ નેતૃત્વ વિશે જોડાયેલ છે તે એક મોટો સવાલ ઊભો કરે છે: લોકોને સૌથી વધુ શું જોઈએ છે તેમના નેતાઓ પાસેથી? અમે વિશ્વભરના 20,000 કર્મચારીઓ પાસેથી માહિતી લીધી, અને અમને સરળ જવાબ મળ્યો: સન્માન. સન્માનિત રીતે વયવહાર મળવો માન્યતા અને પ્રશંસા, ઉપયોગી પ્રતિસાદ શીખવાની તકોથી પણ વધારે માન્ય રાખે છે. જેને સન્માન મળે છે તે સ્વસ્થ લાગે છે, વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે, સંસ્થા સાથે રહેવાની વધુ સંભાવના રહે છે, અને વધુ જોડાયેલા રહે છે. તો શરૂ ક્યાંથી કરશો? કેવીરીતે તમે લોકોને પ્રોત્સાહિત કરી સકો છો તેમને માન આપી શકો છો? સારી વસ્તુ એ છે કે આમાં મહેનતની વધારે જરૂર નથી. નાની વસ્તુઓથી મોટો ફરક પડી શકે છે. લોકોનો આભાર માનવાથી, તેમને શ્રેય દેવાથી, ધ્યાનથી સાંભળવાથી, નમ્રતાપૂર્વક સવાલ પૂછવાથી, અન્યનું સ્વીકારીને હસવાથી સારો પ્રભાવ પડે છે. પેટ્રિક ક્વીનલાન,ઓશ્નર હેલ્થ [સિસ્ટમ] ભુતપૂર્વ સીઈઓ એ મને તેની 10-5 રીતની અસરો વિશે કહ્યું, જો તમે કોઇથી 10 ફૂટની અંદર ઊભા હો, તમે એની આંખોમાં જોઈને હસીએ, અને જો પાંચ ફૂટની અંદર, તો હેલો કહો. તેમણે સમજવ્યું કે સુસજ્જતા ફેલાય છે. દર્દીઓની સંતોષ વધ્યો, અને તે બીજાને પણ તેના વિશે બતાવતા. સભ્યતા અને સમ્માન એક સંસ્થાના પ્રભાવ માટે ઉપયોગી છે. જ્યારે મારા મિત્રે ડગ કોનેંટ કૈમ્પબેલ્સ સૂપ કંપનીનો 2001 માં સીઈઓ બન્યો, કંપનીના બજારનો હિસ્સો અડધામાં ઘટી ગયો. વેચાણ ઘટી ગયું, અને ઘણાબધા લોકોને નિકાળી દીધા. એક ગેલપ મેનેજરે કહ્યું હતું કે આ સૌથી ઓછી સંલગ્ન સંસ્થા હતું જેનો તેઓએ સર્વે કર્યો. ડગના પહેલા દિવસેજ તેઓએ જોયું કે કંપનીનો મુખ્યાલય તારની વાડોથી ઘેરાયેલું હતું. પાર્કિંગની જગ્યામાં રક્ષક ટાવર હતા. તેઓએ કહયુકે આખી જગ્યા જેલ જેવી લાગી રહી છે. તે ઝેરી લાગ્યું. પાંચ વરસમાં ડગે બધું જ બદલી નાખ્યું. અને નવ વરસની અંદર તો એ નવો રેકોર્ડ બનાવવા લાગ્યા. એમને કામ કરવા માટે શ્રેષ્ટ જગ્યા મળી અને પુરસ્કારો પણ મળ્યા તેને તે કેવીરીતે કર્યું? એક દિવસ ડગે કર્મચારીને કહ્યું કે કામગીરી માટે તે ઉચ્ચ ધોરણો હશે, પરંતુ તેઓ સભ્યતાથી કરવું જરૂરી હતું. તેમણે તે કરીને પણ બતાવ્યુ અને બધાથી અપેક્ષા પણ રાખી. ડગ માટે તે વિચારવામાં કઠોર હતા પરંતુ લોકો માટે નરમ દિલ. તેમના માટે તે રોજની વાતોમાં હતું, અથવા કર્મચારીઓ સાથે રોજની વાતચીતમાં, જો કે રસ્તામાં હોય જમવા, કે મિટિંગમાં. જયારે આ બધામાં સફળ થતાં, તે કર્મચારીઓને મૂલ્યવાન લાગતું. એક બીજી રીત જેનાથી તે કર્મચારીઓને મૂલ્યવાન અનુભૂતિ કરાવતા અને તે બતાવતા કે તેમના પર ધ્યાન દે છે તે એ હતુકે તેમણે કર્મચારીઓને 30,000થી વધારે લખાણો મોકલ્યા. અને બીજા માટે ઉદાહરણ બની ગયા. લીડર પાસે આવા 400 તકો આવે છે. અને કંઈક સારું કરવામાં બે મિનિટથી વધુ સમય ના લાગે. આ સમયે બસ ધ્યાન આપવુ જરૂરી છે. સભ્યતા થી લોકો પ્રભાવિત થાય છે. સભ્ય હોવાથી આપના લોકોના શ્રેષ્ઠતામાં વધારો થવાની તકો હોય છે. ઉગ્રતાથી લોકોની શ્રેષ્ઠતામાં અછત છે. ભલે અમુક લોકો કંઈક સારું કરવા પણ માંગે, તો ઉગ્રતા આસપાસ રહે છે. મારા સંશોધનથી જાણું છે કે જ્યારે આપની પાસે વધારે સભ્ય માહોલ હોય, તો જ્યારે આપનીપાસે વધારે સભ્ય માહોલ હોય, તો વધારે ઉત્પાદક,સર્જનાત્મક,મદદગાર,ખુશ અને સ્વસ્થ રહીએ છીએ,અને સારું કરી શકીએ છીએ. આપણે મગજથી વધુ સારું કરી શકીએ છીએ. અને આપણે ક્રિયાઓ દ્વારા બીજાને કામમાં, ધરમાં, ઓનલાઈન, સ્કૂલમાં, સમુદાયોમાં પ્રોત્સાહિત કરી શકીએ છીએ. દરેક વાતચીત કરતાં, વિચારો: તમે શું બનવા માંગો છો? કે તમે શું બનવા માંગો છો? ચાલો, અકલ્પ્યતના રોગને હટાવીએ, અને સભ્યતા ફેલાવીએ. છેવટે, તે જરૂરી છે. આભાર. (તાળીઓ)