WEBVTT 00:00:01.230 --> 00:00:05.600 ઘાત ના નિયમોના પ્રથમ પગલા માં તમારૂ સ્વાગત છે 00:00:05.600 --> 00:00:08.150 ચાલો આપણે કોઇક દાખલા સાથે શરૂ કરીએ 00:00:08.150 --> 00:00:11.824 તેથી જો હું તમને પુંછૂ શું બે 00:00:11.824 --> 00:00:13.737 તે જે હુ ઇચ્છુ તેનાથી થોડું દૂર છે 00:00:13.737 --> 00:00:15.942 પણ ચાલો આપણે તે સ્વીકારીએ તેથી તે આપણને નવુ ના લાગે 00:00:15.942 --> 00:00:19.414 2 ની 3 ઘાત 00:00:19.414 --> 00:00:21.745 અને ટપકું (ડોટ) એ ગણા દર્શાવવા માટે નો બીજો રસ્તો છે. 00:00:21.745 --> 00:00:26.861 જો હુ તમને પુંછું કે 2 ની ત્રણ ગુણ્યા ઘાત 2 ની પાંચ ઘાત , 00:00:26.861 --> 00:00:27.945 તમે કેવી રીતે ગણશો ? 00:00:27.945 --> 00:00:30.610 ખરેખર મને થોડી પાતળા પોઇંટ વાળા પેન નો ઉપયોગ કરવા દો કારણ કે જાડા પોઇન્ટ વાળી પેન ખરાબ દેખાય છે 00:00:30.610 --> 00:00:35.120 તેથી 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત 00:00:35.120 --> 00:00:37.610 સારૂ હું વિચારૂ છુ કે એક રસ્તો છે તે તમે જાણો છો કે કીવી રીતે આ ગણાય 00:00:37.610 --> 00:00:42.088 તમે ગણી શકો કે 2 ની 3 ઘાત બરાબર 8 થાય 00:00:42.088 --> 00:00:45.611 અને 2 ની 5 ઘાત 32 થાય 00:00:45.611 --> 00:00:46.840 અને પછી તેમને ગુણી શકો 00:00:46.840 --> 00:00:54.010 8 ગુણ્યા 32 બરાબ 240 વત્તા 16 જે 256 થાય, બરોબર ? 00:00:54.010 --> 00:00:55.422 તમે તે આ રીતે કરી શકો 00:00:55.422 --> 00:00:56.365 અને તે વ્યાજબી છે 00:00:56.365 --> 00:01:00.520 કારણકે 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત ગણવી તે મુશકેલ નથી 00:01:00.520 --> 00:01:04.781 પણ જો ત્યાં ખૂબજ મોટી સંખ્યાઓ હોય તો આ પધ્ધતી આપણ ને થોડી અઘરી પડશે 00:01:04.781 --> 00:01:11.628 તેથી હું તમને બતાવા જઇ રહયોછું, ઘાતાંક ના નિયમોનો ઉપયોગ 00:01:11.628 --> 00:01:15.115 વાસ્તવ માં તેટલુ અંકગણિત આમ કયાં વિના 00:01:15.115 --> 00:01:20.874 અથવા તમે ખરેખર નિયંત્રિત કરી શકે છે ઘણી તમારા સામાન્ય ગણિતના કૌશલ્યો કરતાં મોટી સંખ્યામાં તમે કરવા માટે પરવાનગી આપે શકે છે. 00:01:20.874 --> 00:01:24.798 તેથી ચાલો વિચારો પાંચમા અર્થ માટે ત્રીજા બે વખત બે શું. 00:01:24.798 --> 00:01:32.940 બે ત્રીજા બે બે વખત બે વખત છે? 00:01:32.940 --> 00:01:35.200 અને આપણે ગુણાકાર કરી રહ્યાં છે કે પાંચમી બે વખત. 00:01:35.200 --> 00:01:43.160 અને બે બે વખત બે વખત બે વખત બે વખત છે 00:01:43.160 --> 00:01:44.200 તેથી આપણે અહીં છે? 00:01:44.200 --> 00:01:45.993 અને બે વખત બે બે વખત હોય છે, 00:01:45.993 --> 00:01:47.102 ના ગણા 00:01:47.102 --> 00:01:49.780 બે વખત બે વખત બે વખત બે વખત બે. 00:01:49.780 --> 00:01:52.640 ખરેખર અમે બધા કરી રહ્યાં છે આપણે બે કેવી રીતે ઘણી વખત ગુણાકાર કરી રહ્યાં છો? 00:01:52.640 --> 00:01:58.920 સારૂં, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. 00:01:58.920 --> 00:02:03.410 જેથી બે ની આઠ ઘાત જેટલી સરખી છે 00:02:03.410 --> 00:02:05.050 રસપ્રદ 00:02:05.050 --> 00:02:08.200 ૩+૫ બરાબર ૮ સમાન છે. 00:02:08.200 --> 00:02:13.852 અને આનો કંઇક અર્થ નિકળે છે, કારણ કે બે ની ત્રણ ઘાત બરાબર બે નો ત્રણ વખત ગુણાકાર છે, 00:02:13.852 --> 00:02:16.446 ૨ ની ૫ ઘાત એટલે ૨ નો પાંચ વખત ગુણાકાર 00:02:16.446 --> 00:02:17.540 અને પછી આપણે બે વડે ગુણીએ છીએ , 00:02:17.540 --> 00:02:19.980 તેથી આપણે ૨ નો આઠ વખત ગુણાકાર કરવા જઇ રહ્યા છીએ 00:02:19.980 --> 00:02:22.720 હું આશા રાખું કે મેં તમારી મૂંઝ્વણ દૂર કરી દીધી છે. 00:02:22.720 --> 00:02:26.303 ચાલો આપણે બીજો દાખલો ગણીએ 00:02:26.303 --> 00:02:33.772 જો હું ૭ નો વર્ગ ગુણ્યા ૭ ની ચાર ઘાત લઉ તો 00:02:33.780 --> 00:02:36.550 તે ચાર 00:02:36.550 --> 00:02:42.180 સારૂ, તેના બરાબર ૭ * ૭ ખરૂ ને, જે ૭ નો વર્ગ છે 00:02:42.180 --> 00:02:44.430 અને ચાલો ૭ ની ચાર ઘાત લઇએ 00:02:44.430 --> 00:02:50.290 ૭ ગુણ્યા ૭ ગુણ્યા ૭ ગુણ્યા ૭ થાય 00:02:50.290 --> 00:02:53.672 સારૂ હવે આપણે ૭ નો તેની સાથે છ વખત ગુણાકાર કરવા જઇ રહ્યા છીએ . 00:02:53.672 --> 00:02:56.590 તો તેના બરાબર ૭ ની છ ઘાત થાય . 00:02:56.590 --> 00:03:02.699 તો સામાન્યરીતે , જ્યારે હું સરખા આધાર વાળી ઘાતો નો ગુણાકાર કરૂ તો , જે ચાવી છે. 00:03:02.699 --> 00:03:04.620 હું તે ઘાત નો સરવાળો કરી શકું . 00:03:04.620 --> 00:03:13.397 તો ૭ ની ૧૦૦ ઘાત ગુણ્યા ૭ ની ૫૦ ઘાત -- 00:03:13.397 --> 00:03:15.440 અને આ ઉદાહરણ ને ધ્યાનથી જોવો હવે-- 00:03:15.440 --> 00:03:19.304 કોમ્પ્યુટર ના ઉપ્યોગ કર્યા વગર ૭ ની ૧૦૦ ઘાત કેટલી થાય તે કહેવું અઘરૂ છે. 00:03:19.320 --> 00:03:24.052 અને આ જ રીતે , ૭ ની ૫૦ ઘાત બરાબર કેટલા થાય તે પણ કોમ્પ્યુટર નો ઉપ્યોગકર્યા સિવાય ગણવું ખૂબજ અઘરૂ છે. 00:03:24.052 --> 00:03:32.730 પણ આપણે કહી શકીએ આના બરાબર ૭ ની ૧૦૦ + ૫૦ ઘાત થાય. 00:03:32.730 --> 00:03:37.790 જે બરાનર ૭ ની ૧૫૦ ઘાત થાય 00:03:37.790 --> 00:03:40.292 હવે હું તમને થોડી ચેતવણી આપવા માગું છું , 00:03:40.292 --> 00:03:41.630 તમે નક્કી કરો કે તમે ગુણાકાર કરો છો. 00:03:41.630 --> 00:03:49.150 કારણ કે જો મેં ૭ ની ૧૦૦ ઘાત વત્તા ૭ ની ૫૦ ઘાત લીધી હોત તો. 00:03:49.150 --> 00:03:50.590 તેમાં ખરેખર હું અહિ કાંઇ ખાસ કરી શકું નહી . 00:03:50.590 --> 00:03:54.440 હું આ સંખ્યાને સાદૂરૂપ આપી શકીશ નહિ. 00:03:54.440 --> 00:03:56.710 પણ તેમાં થી તમને ૧ ને સામાન્ય કાઢી શકીશ . 00:03:56.710 --> 00:04:04.364 જો મારી પાસે ૨ ને ૮ ઘાત ગુણ્યા ૨ ને ૨૦ ઘાત હોત તો. 00:04:04.364 --> 00:04:06.570 સારૂ, આપણે જાણીએ છીએ કે આપણે આ ઘાતનો સરવાળો કરીશું 00:04:06.570 --> 00:04:12.500 તેથી તે ૨ ની ૨૮ ઘાત આપશે, ખરૂ ને ? 00:04:12.500 --> 00:04:20.820 જો મારી પાસે ૨ ને ૮ ઘાત વત્તા ૨ ને ૮ ઘાત હોય તો શું ? 00:04:20.820 --> 00:04:22.890 આ એક યુંકિત વાળો પ્રશ્ન છે. 00:04:22.890 --> 00:04:26.892 સારૂ હું માત્ર એમ કહું છું કે જો આપણે સરવાળો કરીએ તો , આપણે ખરેખર કાંઇ કરી શકીએ તેમ નથી. 00:04:26.900 --> 00:04:28.530 આપણે ખરેખર તેનું સાદૂરૂપ આપી શકીએ નહી . 00:04:28.530 --> 00:04:32.962 પણ અહી થોડી યુકિત નો ઉપ્યોગ કરવાનો છે આપણી પાસે વાસ્તવમાં બે વખત ૨ ની ૮ ઘાત છે. , ખરૂ ને ? 00:04:32.980 --> 00:04:35.080 ત્યાં ૨ ની ૮ ઘાત એક , ૨ ની ૮ ઘાત ૨ . 00:04:35.080 --> 00:04:41.240 તેથી આ ૨ ગુણ્યા ૨ ની ૮ ઘાત ની સમાન થાય છે. 00:04:41.240 --> 00:04:42.073 ૨ ગુણ્યા ૨ ની ૮ ઘાત 00:04:42.073 --> 00:04:44.940 તે માત્ર ૨ ની ૮ ઘાત નો તેની સાથેનો સરવાળો. 00:04:44.940 --> 00:04:46.430 અને ૨ વખત ૨ ની ૮ ઘાત 00:04:46.430 --> 00:04:53.170 સારૂ તે ૨ ની ૧ ઘાત ગુણ્યા ૨ ની ૮ ઘાત બરાબર થાય . 00:04:53.170 --> 00:04:59.008 અને ૨ ની ૧ ઘાત ગુણ્યા ૨ ની ૮ ઘાત , આજ નિયમ પ્રમાણે આપણે હમણાં કર્યું , જેના બરાબર ૨ ની ઘાત થાય. 00:04:59.008 --> 00:05:01.080 તેથી મને લાગ્યું કે મે તો તમને માત્રબહાર આપ્યું 00:05:01.080 --> 00:05:03.280 અને તે રૂણ ઘાત સાથે પણ કામ લાગે છે. 00:05:03.280 --> 00:05:15.348 જો હું ૫ ની -૧૦૦ ઘાત ગુણ્યા ૩ ની ૧૦૦ ઘાત લઉં 00:05:15.348 --> 00:05:18.370 ઓહ માફ કરશો , ગુણ્યા ૫ -- આ પણ પાંચ છે. 00:05:18.370 --> 00:05:20.140 હું જાણતો નથી મારૂ મગજ શું કરી રહ્યું છે . 00:05:20.168 --> 00:05:24.688 ૫ ની -૧૦૦ ગુણ્યા ૫ ની ૧૦૨ ઘાત 00:05:24.688 --> 00:05:27.890 જેના બરાબર ૫ નો વર્ગ થાય ખરૂને? 00:05:27.890 --> 00:05:30.930 મેં માત્ર -૧૦૦ અને ૧૦૨ નો સરવાળો કર્યો છે. 00:05:30.930 --> 00:05:31.940 આ પાંચ છે . 00:05:31.940 --> 00:05:35.080 મારૂ મગજ બરાબર ચાલતું નથી તો મને માફ કરશો . 00:05:35.080 --> 00:05:37.860 અને અલબત્ત , તે પચ્ચીસ થાય . 00:05:37.860 --> 00:05:39.210 તેથી આ ઘાતનો પ્રથમ નિયમ છે. 00:05:39.210 --> 00:05:40.206 હવે હું તમને ઘાતનો બીજો નિયમ દેખાડવા જઇ રહ્યો છું 00:05:40.206 --> 00:05:43.900 અને તે તેનો જ એક પ્રકાર છે. 00:05:43.900 --> 00:05:54.111 જો મારે તમને ૨ ની ૯ ઘાત ના છેદ માં ૨ ની ૧૦ ઘાત બરાબર શું થાય તે પૂછવાનું હોત તો 00:05:54.111 --> 00:05:56.940 અદભૂત ! આ થોડું મૂજવણ ભર્યું લાગે છે. 00:05:56.940 --> 00:06:00.058 પણ તે ખરેખર એક નિયમ બની ગયો છે. 00:06:00.058 --> 00:06:03.110 કારણ કે આ લખવાની બીજી કઇ રીત છે ? 00:06:03.110 --> 00:06:08.360 સારૂ, આપણે જાણીએ છીએ આ ૨ ની ૯ ઘાત 00:06:08.360 --> 00:06:12.710 ગુણ્યા ૧ ના છેદ માં ૨ ની ૧૦ ઘાત સમાન છે , ખરૂને ? 00:06:12.710 --> 00:06:14.460 અને આપણે જાણીએ છીએ ૧ ના છેદમાં ૨ ની ૧૦ ઘાત 00:06:14.460 --> 00:06:17.392 સારૂ, તમે ફરીથી ૨ ની ૯ ઘાત 00:06:17.392 --> 00:06:20.850 ગુણ્યા ૨ ની -૧૦ ઘાત લખી શકો , ખરૂને ? 00:06:20.850 --> 00:06:25.101 મેં ૧ ના છેદ માં ૨ ની ૧૦ ઘાત લીધી અને મે તેને ફ્લીપ કરી 00:06:25.101 --> 00:06:26.990 અને હું ઘાત ને રૂણ માં ફેરવું છું 00:06:26.990 --> 00:06:30.638 અને હું વિચારૂ શકું તમે ઘાતના બીજા સ્તર વિશે અગાઉથી જાણતા હશો. 00:06:30.660 --> 00:06:33.090 અને હવે, ફરી એક વાર, આપણે ફક્ત ઘાતનો સરવાળો કરવનો હોય. 00:06:33.090 --> 00:06:38.868 નવ વત્તા -૧૦ બરાબર ૨ ની -૧ ઘાત 00:06:38.868 --> 00:06:41.851 અથવા આપણે એમ કહી શકીએ તેના બરાબર ૧/૨ થાય . 00:06:41.851 --> 00:06:44.850 તેથી અહિ આ એક રસપ્રદ છે. 00:06:44.850 --> 00:06:49.418 ઘાતના તળીયા માં જે કંઇ પણ હોત તેને , તમે અંશ માં અમે મૂક્યા તેમ મૂકી શકો. 00:06:49.418 --> 00:06:50.800 પણ તે રૂણ થઇ જશે . 00:06:50.800 --> 00:06:52.852 તેથી તે ઘાત ના બીજા નિયમ તરફ લઇ જ્ઇ રહ્યો છું 00:06:52.852 --> 00:06:59.860 આનું સાદૂરૂપ આપણે કહી શકીએ કે ૨ મી (૯-૧૦) ઘાત 00:06:59.860 --> 00:07:02.190 જે ના બરાબર ૨ ની -૧ ઘાત બરાબર થાય 00:07:02.190 --> 00:07:05.160 ચાલો આવા બીજા દાખલા ગણીએ 00:07:05.160 --> 00:07:16.123 જો હું કહું ૧૦ ની ૨૦૦ ઘાત ના છેદ માં ૧૦ ની ૫૦ ઘાત 00:07:16.123 --> 00:07:23.640 સારૂ જે ના બરાબર ૧૦ ની (૨૦૦-૫૦) ઘાત થાય, જે ૧૫૦ થાય છે, 00:07:23.640 --> 00:07:33.855 આજ પ્રમાણે, જો હું ૭ ની ૪૦ ઘાત ના છેદ માં ૭ ની -૫ ઘાત લઉં તો , 00:07:33.855 --> 00:07:41.417 આના બરાબર ૭ ની (૪૦ - (-૫)) થાય. 00:07:41.420 --> 00:07:46.230 તેથી તેના બરાબર ૭ ની ૪૫ ઘાત 00:07:46.230 --> 00:07:48.310 હવે હું તમે તે વિશે વિચારો તેમ ઇચ્છું છું , તેનો કંઇ અર્થ નિકળે છે? 00:07:48.310 --> 00:07:53.388 સારૂ, આપણે આ સમીકરણ ને ફરીથી 00:07:53.388 --> 00:07:59.180 ૭ ને ૪૦ ઘાત ગુણ્યા ૭ ની ૫ ઘાત આ પ્રમાણે લખી શકીએ , ખરૂ ને ? 00:07:59.180 --> 00:08:05.021 આપણે ૧ ના છેદ માં ૭ ની (-૫) ઘાત લઇને તેને ૭ ની ૫ ઘાત માં ફેરવી શક્યા હોત , 00:08:05.021 --> 00:08:08.148 અને તે પણ ૭ ની ૪૫ ઘાત જ થાત . 00:08:08.160 --> 00:08:12.379 તેથી તમે ખરેખર વિચારી શકો કે ઘાત નો બીજો નિયમ એ ઘાતના પ્રથમ નિયમ થી જુદો નથી. 00:08:12.390 --> 00:08:14.272 જો ઘાત એ છેદ માં હોય તો , 00:08:14.272 --> 00:08:17.241 અને ખરેખર , જેનો ભાગાકાર કરો છો તેનો આધાર સરખો હોવો જોઇએ , 00:08:17.241 --> 00:08:20.570 તમે તે ઘાત ને અંશ ની ઘાત માંથી બાદ કરો છો. 00:08:20.570 --> 00:08:22.575 જો તે બંન્ને અંશમાં હોય તો , 00:08:22.575 --> 00:08:25.811 આ કેસ માં જેમ કર્યું : ૭ ની ૪૦ ઘાત ગુણ્યા ૭ ની ૫ ઘાત -- 00:08:25.811 --> 00:08:29.370 ખરેખર અહિ કોઇ અંશ નથી, પણ જો તેઓને એક બીજા સાથે ગુણીએ તો 00:08:29.370 --> 00:08:32.420 અને ખરેખર, તમારે પાસે સરખા આધાર હોવા જોઇએ તે જરૂરી છે -- 00:08:32.420 --> 00:08:35.690 અને પછી તમે ઘાતોનો સરવાળો કરી શકો . 00:08:35.690 --> 00:08:38.285 હું અહિ આમાં એક ફેરફાર કરવા જઇ રહ્યો છું. અને ખરેખર આ એક સરખી વસ્તું છે. 00:08:38.285 --> 00:08:40.360 પણ આ એક યુકિત વાળો પ્રશ્ન છે. 00:08:40.360 --> 00:08:56.470 ૨ ની ૯ ઘાત ગુણ્યા ૪ ની ૧૦૦ ઘાત બરાબર કેટલા? 00:08:56.470 --> 00:08:57.882 ખરેખર , કદાચ હું તમને આ શીખવાડી શક્યો નથી. 00:08:57.882 --> 00:08:59.480 તમારી હવે પછી નો નિયમ શિખતા સુંધી રાહ જોવી પડશે . 00:08:59.480 --> 00:09:01.900 પણ હું તમને થોડીક ટકોર કરૂ છું . 00:09:01.900 --> 00:09:09.570 આ ૨ ની ૯ ઘાત ગુણ્યા ૨ ના વર્ગ ની ૧૦૦ ઘાત બરાબર થાય 00:09:09.570 --> 00:09:13.812 અને જે નિયમ હું તમને હવે શિખવવા જઇ રહ્યો છું તે જયારે તમારી પાસે ઘાત ની કોઇ ઘાત હોય, 00:09:13.812 --> 00:09:16.718 અને ત્યારે તે સંખ્યા ને ઉપર ની ઘાત સાથે લઇ જાઓ . 00:09:16.718 --> 00:09:18.930 અહિ તમે ખરેખર આ બે ઘાતો નો ગુણાકાર કરો . 00:09:18.930 --> 00:09:24.980 તેથી આ ૨ ની ૯ ઘાત ગુણ્યા ૨ ની ૨૦૦ ઘાત થશે . 00:09:24.980 --> 00:09:26.666 અને આ પ્રથમ નિયમથી આપણે , 00:09:26.666 --> 00:09:29.760 ૨ ની ૨૦૦ ઘાત થાય તેમ શીખ્યા . 00:09:29.760 --> 00:09:31.925 હવે પછીના પ્રકરણ માં હું તેના વિશે વધારે વિગતવાર શીખવાડીશ. 00:09:31.925 --> 00:09:34.650 હું વિચારી શકુ કે મે તમને કદાચ મૂંઝ્વણમાં મૂકી દીધા . 00:09:34.650 --> 00:09:35.835 પણ હવે પછીની વિડીયો જુઓ. 00:09:35.835 --> 00:09:40.400 અને આ વિડીયો જોયા પછે હું વિચારી શકું કે તમે પ્રથમ સ્તરના ઘાતના નિયમો કરવા માટે તૈયાર હશો. 00:09:40.400 --> 00:09:42.545 ખૂબ આનંદ માં રહો ! ( This is the end of this video ) 99:59:59.999 --> 99:59:59.999 પ્રથમ સ્તરના ઘાતના નિયમો ની રજુઆત વેળાએ તમારૂ હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે કોઇ એક દાખલા થી શરૂઆત કરીએ . 99:59:59.999 --> 99:59:59.999 તેથી જો હું તમને 99:59:59.999 --> 99:59:59.999 તેથી આ નવું નહી લાગે 99:59:59.999 --> 99:59:59.999 ૨ ની ૩ ઘાત ગુંણ્યા અહી . (ડોટ) એ ગુણાકાર દર્શાવવા માટે નું બેજું ચિહ્ન છે જેનાથી સમય બચાવી શકાય છે. જો મારે તમેને પૂછવાનું હોત કે 99:59:59.999 --> 99:59:59.999 બે ની ૩ ઘાત ગુણ્યા 99:59:59.999 --> 99:59:59.999 ૨ ની પાંચ ઘાત બરાબર કેટલા થાય 99:59:59.999 --> 99:59:59.999 તમે કેવી રીતે તેને ગણતા? 99:59:59.999 --> 99:59:59.999 મને થોડી પાતળી પેનનો ઉપયોગ કરવા દો. 99:59:59.999 --> 99:59:59.999 કારણકે તે દેખાતું નથી 99:59:59.999 --> 99:59:59.999 તેથી ૨ ની ૩ ઘાત ગુણ્યા ૨ ની ૫ ઘાત 99:59:59.999 --> 99:59:59.999 સારૂ, અહી એક રીતે છે જે તમે જાણો છો કે કેવી રીતે ગણાય 99:59:59.999 --> 99:59:59.999 તમને તે ૨ ની ૩ ઘાત કરવાથી ૮ મળશે. 99:59:59.999 --> 99:59:59.999 અને તે ૨ ની ૫ ઘાત બરાબર ૩૨ મળશે 99:59:59.999 --> 99:59:59.999 અને પછી તમે તેને શાનાથી 99:59:59.999 --> 99:59:59.999 ગુણી શકો છો