1 00:00:01,290 --> 00:00:04,260 " વર્ગમૂળ નુ સાદુરૂપ " ના આ વર્ગ માં તમારૂ સ્વાગત છે 2 00:00:04,260 --> 00:00:06,460 તેથી આપણે પરીભાષાથી થોડી અલગ શરૂઆત કરીએ 3 00:00:06,490 --> 00:00:11,340 તમને કદાચ આશ્વર્ય થશે કે વર્ગમૂળ એટલી શું . હુ તમને જણાવુ છું 4 00:00:11,340 --> 00:00:13,110 મારે પેન ને ઠીક કરવી પડશે ખરૂ. 5 00:00:13,110 --> 00:00:15,280 એ વર્ગમૂળ એટેલ માત્ર તે 6 00:00:15,280 --> 00:00:18,800 અથવા તમે કદાચ વર્ગમૂળ ની સંજ્ઞા બોલવાથી વધારે પરીચત હશો 7 00:00:18,800 --> 00:00:20,560 તેથી આ પરીભાષા થી અલગ રીતે , 8 00:00:20,570 --> 00:00:23,870 ચાલે આપણે વર્ગમૂળ ના સાદુંરૂપ નો ખરેખરો અર્થ સમજીએ 9 00:00:23,870 --> 00:00:25,720 અને કેટલાક લોકો એવી દલીલ કરશે કે આપણે ખરા અર્થમાં શુ કરવા જઇ રહ્યા છીએ 10 00:00:25,720 --> 00:00:26,880 જે તેને વધારે અગવડ ભર્યું બનાવે છે . 11 00:00:26,890 --> 00:00:29,460 પણ ચાલો જુઓ. 12 00:00:29,460 --> 00:00:32,810 મને ભુંસવા દો . 13 00:00:32,810 --> 00:00:36,880 જો હું તમને ૩૬ (છત્રીસ) નુ વર્ગમૂળ જણાવવાનું કહીશ તો 14 00:00:36,890 --> 00:00:37,600 તમે કહેશો હે, આ તો સહેલું છે. 15 00:00:37,600 --> 00:00:40,160 તે માત્ર ૬ ગુણ્યા ૬ બરાબર થાય 16 00:00:40,170 --> 00:00:43,840 અથવા તમે માત્ર એમ કહેશો કે ૩૬ (છત્રીસ) નું વર્ગમૂળ ૬ થાય 17 00:00:43,850 --> 00:00:50,680 હવે, જો હું તમને એમ પૂછું કે ૭૨ નું વર્ગમૂળ કેટલું ? 18 00:00:50,680 --> 00:00:54,580 સારૂ, આપણે જાણીએ છીએ કે ૭૨ એટલે ૩૬ ગુણ્યા ૨ , ખરૂંને ? 19 00:00:54,590 --> 00:00:55,670 તેથી આપણે તે લખીએ 20 00:00:55,670 --> 00:01:04,340 ૭૨ નું વર્ગમૂળ બરાબર ૩૬ ગુણ્યા ૨ નું વર્ગમૂળ 21 00:01:04,370 --> 00:01:07,990 ખરૂં ને ? આપણે ફક્ત ૭૨ ને ૩૬ ગુણ્યા ૨ એ રીતે ફરીથી લખ્યો 22 00:01:07,990 --> 00:01:11,570 અને જો તમે પગલા ૩ ના ઘાત ને યાદ રાખ્યું હોય તો , વર્ગમૂળ 23 00:01:11,580 --> 00:01:14,910 વર્ગમૂળ એ કોઇકની ૧ ના છેદ માં ૨ ઘાત બરાબર થાય 24 00:01:14,920 --> 00:01:15,850 તેથી ચાલો આપણે તેને તે સ્વરૂપે લખીએ 25 00:01:15,850 --> 00:01:20,260 અને હુ આ સ્વરૂપે માત્ર તમને વર્ગમૂળ નું સાદુંરૂપ આપી શકાય તે દર્શાવવા માટેજ લખું છું 26 00:01:20,270 --> 00:01:22,950 અને તે હકીકતમાં કોઇ નવો વિચાર નથી. 27 00:01:22,980 --> 00:01:29,480 તેથી આ ૩૬ ગુણ્યા ૨ ની ૧/૨ ઘાત બરાબર થાય. 28 00:01:29,480 --> 00:01:33,200 ખરૂં કે ? કારણ કે વર્ગમૂળ બરાબર ૧/૨ ઘાત થાય. 29 00:01:33,200 --> 00:01:37,280 અને આપણે ઘાત ના નિયમથી જ થીખ્યા કે જ્યારે તમે બે સંખ્યાઓનો ગુણાકાર કરો 30 00:01:37,290 --> 00:01:39,870 અને તેની ૧/૨ ઘાત કરો 31 00:01:39,870 --> 00:01:47,090 તે બરાબર દરેક સંખ્યાની ૧/૨ ઘાત કરીને 32 00:01:47,100 --> 00:01:50,450 તેનો ગુણાકાર કરવા બરાબર જ થાય . ખરૂં ને ? 33 00:01:50,450 --> 00:01:58,470 સારૂ તે બરોબર છે , તે ૨ (બે) ના વર્ગમૂળ ના ૩૬ વખત ગુણાકાર કરવા બરાબર જ થાય 34 00:01:58,480 --> 00:02:00,770 અને આપણે ૩૬ નું વર્ગમૂળ શું થાય છે તે મેળવી ચૂક્યા છીએ 35 00:02:00,780 --> 00:02:01,810 તે ૬ થાય 36 00:02:01,810 --> 00:02:07,950 તેથી તે ૬ વખત ૨ ના વર્ગમૂળ સમાન થાય 37 00:02:07,950 --> 00:02:11,560 અને તમને કદાચ આશ્રર્ય થશે કે હું શા માટે રેડીકલ બદલવા માટે આ રીતે 38 00:02:11,560 --> 00:02:13,510 વર્ગમૂળ ના ચીહ્ન ને શા માટે ૧/૨ ઘાત થકી કેમ દર્શાવી રહ્યો છું 39 00:02:13,530 --> 00:02:17,020 અને હું તે માત્ર ઘાત ના નિયમોનો વિસ્તાર દર્શાવવા એમ કરી રહ્યો હતો. 40 00:02:17,020 --> 00:02:19,030 તે કોઇ નવો નિયમ કે સિધ્ધાંત નથી. 41 00:02:19,030 --> 00:02:24,680 તેમ છતાં , હું ધારી શકું કે , દેખીતી રીતે જે સમાન સિધ્ધાંત લાગતા નથી. 42 00:02:24,680 --> 00:02:26,460 હુ માત્ર એમ દર્શાવવા માગું છું 43 00:02:26,470 --> 00:02:28,460 તેથી ચાલો આપણે બીજો કોયડો ઉકેલીએ 44 00:02:28,460 --> 00:02:33,240 હું વિચારું છું કે આપણે જેમ વધું ને વધું કોયડાઓનો ઉકેલ મેળવીશું , તે વધારે સરળ થતું જશે 45 00:02:33,250 --> 00:02:37,810 ૫૦ નું વર્ગમૂળ 46 00:02:37,810 --> 00:02:40,010 સારૂ , ૫૦ નું વર્ગમૂળ 47 00:02:40,020 --> 00:02:47,140 ૫૦ બરાબર ૨૫*૨ થાય 48 00:02:47,150 --> 00:02:51,650 અને આપણે જાણીએ જ છીએ , જેના આધારે આપણે આ કર્યુ છે તે ખરેખર માત્ર ઘાત નો નિયમજ છે. 49 00:02:51,650 --> 00:02:58,400 ૨૫ * ૨ નુ વર્ગમૂળ બરાબર ૨૫ 50 00:02:58,400 --> 00:03:01,060 વખત ૨ નુ વર્ગમૂળ સમાન છે 51 00:03:01,060 --> 00:03:02,570 સારી આપણે ૨૫ નું વર્ગમૂળ કેટલું થાય તે જાણીએજ છીએ. 52 00:03:02,580 --> 00:03:03,160 તે પાંચ થાય. 53 00:03:03,160 --> 00:03:09,690 તેથી તે ફક્ત પાંચ વખત ૨ (બે) ના વર્ગમૂળ જેટલું જ થાય. 54 00:03:09,690 --> 00:03:14,130 હવે , તમે કદાચ કહેશો કે મ, "હે, સેલ , તમે આ ખૂબ સરળ બનાવી દીધું , 55 00:03:14,140 --> 00:03:17,840 પણ તમે ૫૦ ના બે ભાગ ૨૫ અને બે પડે તે કેવી રીતે જાણ્યું ? 56 00:03:17,850 --> 00:03:23,090 શા માટે હું ૫૦ ના વર્ગમૂળ ને ૫ ના અને ૧૦ ના વર્ગમૂળ તરીકે ના લઇ શકું 57 00:03:23,100 --> 00:03:28,790 અથવા તે ૫૦ ના વર્ગમૂળ બરાબર--ખરેખર , હું વિચારું ૧ અને ૫૦ ? 58 00:03:28,800 --> 00:03:30,520 મને ૫૦ ના બીજા અવયવો ખબર નથી . 59 00:03:30,520 --> 00:03:32,560 સારૂ , કોઇપણ રીતે , હું હાલ પૂરતું આ પ્રમાણે નહી કરૂ. 60 00:03:32,560 --> 00:03:37,040 શા માટે મેં ૨૫ અને બે લીધા કારણ કે હુ ૫૦ નો એવો અવયવ -- 61 00:03:37,050 --> 00:03:40,860 હું ખરેખર ૫૦ નો સૌથી મોટો એવો અવયવ લેવા માગતો હતો જે પૂર્ણ વર્ગ હોય 62 00:03:40,870 --> 00:03:42,850 અને તે ૨૫ છે . 63 00:03:42,860 --> 00:03:45,860 જો મે પાંચ અને ૧૦ લીધા હોત, હું ખરેખર આની સાથે કંઇજ કરી શક્યો ના હોત. 64 00:03:45,860 --> 00:03:47,980 કારણ કે પાંચ અથવા ૧૦ બેમાંથી કોઇ પૂર્ણ વર્ગ નથી 65 00:03:47,990 --> 00:03:50,600 અને આજ પ્રમાણે ૧ અને ૫૦ સાથે થાત. 66 00:03:50,610 --> 00:03:51,830 તેથી તમે તે વિશે આ રીતે વિચારી શકો , 67 00:03:51,830 --> 00:03:55,040 મુખ્ય સંખ્યાના અવયવો વીશે વિચારો. 68 00:03:55,050 --> 00:03:57,880 અને પછી તેમાંથી કોઇ પૂર્ણવર્ગ અવયવ હોય તે લઇ લો 69 00:03:57,880 --> 00:03:59,360 અને તેનો કોઇ યાંત્રિક રસ્તો નથી. 70 00:03:59,370 --> 00:04:02,270 તમારે પૂર્ણ વર્ગ ને ઓળખતા શીખવું પડશે. 71 00:04:02,280 --> 00:04:03,930 અને તમે ચોક્કસ તેનાથે પરીચીર થઇ જશો. 72 00:04:03,930 --> 00:04:17,860 તેઓ એક, ચાર, નવ પચ્ચીસ વગેરે વગેરે . 73 00:04:17,870 --> 00:04:21,280 અને કદાચ આ વિભાગ કરવાથી , તમે સાચેજ પૂર્ણ વર્ગ ને ઓળખતા થઇ જશો. 74 00:04:21,280 --> 00:04:26,630 પણ જો આવી પૂર્ણવર્ગ સંખ્યાઓ માંથી કોઇ સંખ્યા વર્ગમૂળ ચિહ્નની નીચેની સંખ્યાનો અવયવ હોય તો 75 00:04:26,630 --> 00:04:28,020 પછી તમે તેના અવયવો પાડશો. 76 00:04:28,030 --> 00:04:30,070 અને પછી તમે તેને આ ચિહ્ન ની બહાર મુકશો 77 00:04:30,080 --> 00:04:32,610 આપણે ઉપરના કોયડામાં આ મુજબ જ કર્યુ હતું . 78 00:04:32,620 --> 00:04:37,590 ચાલો આપણે થોડા વધારે ગણીએ. 79 00:04:37,590 --> 00:04:43,450 સાત વખત ૨૭ નું વર્ગમૂળ બરાબર કેટલા ? 80 00:04:43,470 --> 00:04:45,060 અને હું જ્યારે ૭ ને તેની જ જમણી બાજુએ લખું ત્યારે , 81 00:04:45,060 --> 00:04:47,710 તેટલી વખત ૨૭ નું વર્ગમૂળ થાય તેવો અર્થ થાય 82 00:04:47,720 --> 00:04:50,490 સારૂ , ચાલો આપણે ૨૭ ના બીજા કયા અવયવો પડે તેના વિશે વિચારીએ. 83 00:04:50,490 --> 00:04:52,040 અને આમાંથી જો કોઇ સંખ્યા પૂર્ણવર્ગ હોય તો 84 00:04:52,050 --> 00:04:56,700 સારૂ , ૩ એ ૨૭ નો અવયવ છે પણ તે પૂર્ણવર્ગ નથી . 85 00:04:56,700 --> 00:04:58,250 નવ છે . 86 00:04:58,250 --> 00:05:01,200 તેથી , આપણે કહી શકીએ સાત-- 87 00:05:01,210 --> 00:05:08,770 તે બરાબર ૭ વખત ૯ * ૩ નું વર્ગમૂળ . 88 00:05:08,780 --> 00:05:11,340 અને હવે, આ નિયમના આધારે આપણે માત્ર 89 00:05:11,350 --> 00:05:17,570 તે શીખ્યા કે તે બરાબર ૭ વખત ૯ નું વર્ગમૂળ 90 00:05:17,570 --> 00:05:21,130 ગુણ્યા ૩ નું વર્ગમૂળ 91 00:05:21,130 --> 00:05:26,380 સારૂ કારણ કે ૯ નું વર્ગમૂળ ૩ છે તેથી તેના બરાબર ૭ ગુણ્યા ૩ . 92 00:05:26,390 --> 00:05:29,260 ગુણ્યા ૩ નુ વર્ગમૂળ થાય. 93 00:05:29,260 --> 00:05:34,660 જે ૨૧ ગુણ્યા ૩ ના વર્ગમૂળ બરાબર થાય 94 00:05:34,670 --> 00:05:35,820 થઇ ગયું 95 00:05:35,820 --> 00:05:37,900 ચાલો આપણે બીજો એક ગણીએ 96 00:05:37,910 --> 00:05:46,060 નવ ગુણ્યા ૧૮ નું વર્ગમૂળ કેટલૂ થાય ? 97 00:05:46,070 --> 00:05:48,400 સારૂ, ફરી એક વખત, ૧૮ ના અવયવો કયા-કયા થાય ? 98 00:05:48,400 --> 00:05:50,510 સારૂ આપણી પાસે ૬ અને ૩ છે. 99 00:05:50,520 --> 00:05:52,270 ૧ અને ૧૮ ? 100 00:05:52,270 --> 00:05:54,540 આ બધા માંથી એક પણ અવયવ પૂર્ણવર્ગ નથી . 101 00:05:54,550 --> 00:05:56,540 પણ આપણી પાસે ૨ અને નવ છે . 102 00:05:56,540 --> 00:05:59,000 અને નવ એ એક પૂર્ણવર્ગ છે. 103 00:05:59,000 --> 00:05:59,750 તેથી ચાલો આપણે તેને લખીએ 104 00:05:59,760 --> 00:06:07,010 તેના બરાબર નવ વખત ૯*૨ નું વર્ગમૂળ થાય 105 00:06:07,010 --> 00:06:11,550 જે નવ વખત ૨ નુ વર્ગમૂળ 106 00:06:11,560 --> 00:06:15,570 જે બે , વખત ૯ ના વર્ગમૂળ સમાન થાય 107 00:06:15,570 --> 00:06:20,280 જે નવ વખત ૨ ના વર્ગમૂળ ગુણ્યા ૩ બરાબર થાય , ખરૂં ને ? 108 00:06:20,310 --> 00:06:22,820 જે(૩) નવ નું વર્ગમૂળ છે જેના બરાબર 109 00:06:22,820 --> 00:06:27,240 ૨૭ વખત ૨ નું વર્ગમૂળ થાય 110 00:06:27,250 --> 00:06:28,120 આપણે ત્યાં સુધી ગયા. 111 00:06:28,120 --> 00:06:30,150 આશા રાખું છું કે તમો આ કોયડાનો હેતું સમજી શકો છો. 112 00:06:30,160 --> 00:06:33,060 ચાલો આપણે બીજો લઇએ 113 00:06:33,060 --> 00:06:40,000 ૪ ગુણ્યા ૨૫ નું વર્ગમૂળ કેટલું થાય 114 00:06:40,010 --> 00:06:41,870 સારૂ, ૨૫ જાતેજ પૂર્ણવર્ગ છે. 115 00:06:41,880 --> 00:06:45,080 આ પ્રકારના કોયડાઓ ખૂબજ સહેલા હોય છે કે જે એક યુકિત વાળા છે . 116 00:06:45,100 --> 00:06:47,240 ૨૫ તેની જાતેજ પૂર્ણવર્ગ છે. 117 00:06:47,250 --> 00:06:51,190 જેનું વર્ગમૂળ પાંચ છે, તેથી આ ૪ * ૫ બરાબર થાય છે. 118 00:06:51,190 --> 00:06:52,900 જે ૨૦ બરાબર છે 119 00:06:52,910 --> 00:06:57,010 ૨૫ નું વર્ગમૂળ પાંચ થાય છે. 120 00:06:57,010 --> 00:06:58,210 ચાલો આપણે એક બીજો ગણીએ. 121 00:06:58,220 --> 00:07:04,680 ૩ ગુણ્યા ૨૯ નું વર્ગમૂળ કેટલું થાય ? 122 00:07:04,680 --> 00:07:06,180 સારૂ ૨૯ ના ફક્ત બેજ અવયવો પડે છે. 123 00:07:06,190 --> 00:07:06,860 તે અવિભાજ્ય સંખ્યા છે. 124 00:07:06,870 --> 00:07:09,440 તેના ફક્ત ૧ અને ૨૯ બેજ અવયવો છે. 125 00:07:09,440 --> 00:07:11,740 અને આમાંથી એક પણ સંખ્યા પૂર્ણવર્ગ નથી. 126 00:07:11,750 --> 00:07:14,220 તેથી આપણે તેનું આગળ સાદુંરૂપ આપી શકતા નથી. 127 00:07:14,220 --> 00:07:19,330 તેથી, આ પહેલેથી જ સાદુંરૂપ આપેલ સ્વરૂપ છે. 128 00:07:19,330 --> 00:07:21,340 ચાલો આપણે થોડા વધારે ગણીએ . 129 00:07:21,350 --> 00:07:32,120 ૭ ગુણ્યા ૩૨૦ નું વર્ગમૂળ કેટલુ થાય ? 130 00:07:32,130 --> 00:07:35,690 તેથી, ચાલો આપણે ૩૨૦ વિશે વિચારીએ . 131 00:07:35,690 --> 00:07:39,780 સારૂ આપણે આવી મોટી સંખ્યાઓને અમુક ક્રમાનુંસાર પદથી ઉકેલશું . 132 00:07:39,810 --> 00:07:43,290 હું તે જોઇ ને કહી શકું કે , સારૂ તે ચાર જેવું લાગે છે -- 133 00:07:43,290 --> 00:07:47,380 ખરા અર્થમાં અહી ૧૬ જશે કારણ કે ૧૬ એ ૩૨ નો અવયવ (ભાગ) છે 134 00:07:47,380 --> 00:07:48,370 તેથી ચાલો આપણે તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ 135 00:07:48,370 --> 00:07:57,990 તેથીજ ૧૬*૨૦ ના વર્ગમૂળ ગુણ્યા ૭ સમાન થાય 136 00:07:58,000 --> 00:08:04,290 સારૂ, જેની સમાન ૭ ગુણ્યા ૧૬ નું વર્ગમૂળ 137 00:08:04,290 --> 00:08:06,950 ગુણ્યા ૨૦ નું વર્ગમૂળ થાય. 138 00:08:06,950 --> 00:08:08,570 ૭ ગુણ્યા ૧૬ નું વર્ગમૂળ 139 00:08:08,580 --> 00:08:10,370 સોળ નું વર્ગમૂળ ચાર થાય . 140 00:08:10,370 --> 00:08:11,620 તેથી ૭ * ૪ બરાબર ૨૮ થાય . 141 00:08:11,620 --> 00:08:17,100 તેથી આ રીતે ૨૮ ગુણ્યા ૨૦ નુ વર્ગમૂળ થાય 142 00:08:17,110 --> 00:08:19,100 હવે શું આગળ આપણે કરી શકીએ ? 143 00:08:19,100 --> 00:08:21,790 સારૂ ખરેખર , હું વિચારૂ છું કે આપણે ૨૦ ના હજું વધારે અવયવો પાડી શકીએ 144 00:08:21,800 --> 00:08:24,670 કારણ કે ૨૦ બરાબર ૪ * ૫ થાય . 145 00:08:24,680 --> 00:08:33,550 તેથી હું કહી શકું કે આ ૨૮ ગુણ્યા ૪*૫ નું વર્ગમૂળ બરાબર થાય 146 00:08:33,570 --> 00:08:38,260 ચાર નું બે થાય તેથી બેને વર્ગમૂળ ના ચિહ્ન થી બહાર લાવો 147 00:08:38,260 --> 00:08:43,650 અને તે ૫૬ ગુણ્યા ૫ નું વર્ગમૂળ થશે 148 00:08:43,660 --> 00:08:44,440 હુ આશા રાખુ છુ કે તે તમે સમજી શકશો 149 00:08:44,450 --> 00:08:45,970 અને આ એક ખૂબજ સરળ પધ્ધતિ છે. 150 00:08:45,980 --> 00:08:46,880 જે મેં અહી કરી હતી 151 00:08:46,880 --> 00:08:49,040 જ્યારે મે ૩૨૦ ની જોયા ત્યારે તરત જ 152 00:08:49,050 --> 00:08:52,150 હું એ જાણતો નહોતો કે કયો સૌથી મોટો અંક પૂર્ણવર્ગ હશે . 153 00:08:52,150 --> 00:08:54,140 ૬૪ જે અહી આપણ ને આ રીતે મળ્યો 154 00:08:54,140 --> 00:08:57,590 પણ માત્ર સંખ્યા તરફ જુઓ , મે કહ્યુ હતું તે પ્રમાણે હું જાણતો હતો કે ચાર ને લઇ શકીએ 155 00:08:57,610 --> 00:08:59,700 તેથી મે ફક્ત ચાર ને જ લીધા., 156 00:08:59,700 --> 00:09:01,620 અને પછી કહો , ઓહો , જે ૪ * ૮૦ સમાન છે . 157 00:09:01,620 --> 00:09:03,200 અને પછી મારે ૮૦ ના અવયવો પાડવાના હતા 158 00:09:03,210 --> 00:09:06,480 આ કેસ માં , મેં ૩૨ લીધા અને તે મને ગમ્યા, તે ૧૬ લેવા બરાબર છે 159 00:09:06,480 --> 00:09:08,650 અને મે પહેલા ૧૬ ના અવયવો પાડ્યા. 160 00:09:08,650 --> 00:09:11,880 જ્યારે મેં ૧૬ નું વર્ગમૂળ લીધુ અને બહાર ની રકમ ને ૪ સાથે ગુણી 161 00:09:11,880 --> 00:09:13,140 અને આ રીતે મને ૨૮ મળ્યા 162 00:09:13,150 --> 00:09:15,270 પણ પછી મેં અંદરની સંખ્યા ને ઘટાડી અને બોલ્યો , 163 00:09:15,280 --> 00:09:17,420 "ઓહ , સારૂ હજું આ રકમને પૂર્ણવર્ગ વડે ભાગી શકાય છે. 164 00:09:17,420 --> 00:09:20,040 હજું તે ચાર વડે ભાગી શકાય છે." અને મે તે પ્રમાણે 165 00:09:20,050 --> 00:09:27,690 જ્યાં સુધી જરૂરી લાગ્યું .અવિભાજ્ય સંખ્યા કે એવી સંખ્યા જેને વધારે ઘટાડી કરી શકાય નહી ત્યાં સુધી કર્યું 166 00:09:27,690 --> 00:09:29,940 અને તેને કોઇ અવિભાજ્ય નથી 167 00:09:29,950 --> 00:09:34,230 તેથી આશા રાખું છું કે , તમે વર્ગમૂળ નું સાદું રૂપ કેવી રીતે આપવું તે ખૂબજ સારી રીતે સમજી શક્યા હશો. 168 00:09:34,230 --> 00:09:37,840 તે ફક્ત ઘાતના નિયમો કે જે તમે પહેલેથી જ શીખી ગયા છો તેનો વિસ્તાર જ છે 169 00:09:37,850 --> 00:09:41,870 અને જેમ તમે આ વિભાગ પૂર્ણકર્યો તેમ તમે તે ખૂબજ સારી રીતે કરી શકશો . 170 00:09:41,880 --> 00:09:43,400 મજામાં રહો!