WEBVTT 00:00:00.200 --> 00:00:02.430 કંઈક વિશેષમાં આપનું સ્વાગત છે! 00:00:02.775 --> 00:00:04.605 TEDx પર આપનું સ્વાગત છે! 00:00:04.940 --> 00:00:08.090 આ TEDx ઇવેન્ટ, એ વૈશ્વિક વાતચીતનો એક ભાગ છે 00:00:08.090 --> 00:00:10.060 જે દરરોજ થાય છે, 00:00:10.060 --> 00:00:11.950 વિશ્વના દરેક ખૂણામાં. 00:00:12.402 --> 00:00:14.392 શાળાઓમાં, થિયેટરોમાં, 00:00:14.392 --> 00:00:15.662 કાર્યસ્થળોમાં, 00:00:15.662 --> 00:00:17.512 ઉપરાંત જેલમાં પણ! 00:00:17.722 --> 00:00:21.832 લોકો તેમના સમુદાયોમાં ઉભરાતાં શ્રેષ્ઠ વિચારોને સાંભળવા માટે એકઠા થાય છે. 00:00:21.832 --> 00:00:25.592 દર વર્ષે 3,000 થી વધુ TEDx ઇવેન્ટ્સ યોજવામાં આવે છે, 00:00:25.592 --> 00:00:27.213 170 દેશોમાં! 00:00:27.213 --> 00:00:29.723 તે એક નોંધપાત્ર વસ્તુ છે. 00:00:30.563 --> 00:00:33.593 TEDx ઇવેન્ટ્સ, એ સ્વયં-સંચાલિત છે, 00:00:33.593 --> 00:00:37.163 TED ના લાઇસન્સ હેઠળ, એક બિન-નફાકારક સંસ્થા 00:00:37.163 --> 00:00:40.643 જે ટેડ ટોક્સના સ્વરૂપમાં, શક્તિશાળી વિચારોની શોધ 00:00:40.643 --> 00:00:42.213 અને વહેંચણી માટે સમર્પિત છે. 00:00:43.026 --> 00:00:44.316 તે સ્વયં TED નથી, 00:00:44.316 --> 00:00:48.266 પરંતુ તે તમારી સ્વયંસેવકોની સ્થાનિક TEDx ટીમ છે, જેણે તમામ કાર્ય કર્યા છે 00:00:48.266 --> 00:00:50.326 આજનો ઇવેન્ટ યોજવા, 00:00:50.326 --> 00:00:52.716 જેમાં વક્તાઓને નિમવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. 00:00:53.428 --> 00:00:55.298 તે આ ટીમના વિચારો છે, 00:00:55.298 --> 00:00:56.408 સમર્પણ, 00:00:56.408 --> 00:00:59.136 અને સમય કે જેણે આ શક્ય બનાવ્યું છે. 00:00:59.506 --> 00:01:03.456 અમને ખરેખર આશા છે કે આજનો પ્રોગ્રામ એક રોમાંચક વાતચીતનો પ્રારંભ કરશે. 00:01:03.896 --> 00:01:05.796 આ જિજ્ઞાસા માટેનો દિવસ છે, 00:01:06.156 --> 00:01:08.056 અને નાસ્તિકતા માટેનો, 00:01:08.856 --> 00:01:10.536 પ્રેરણા માટેનો, 00:01:10.536 --> 00:01:11.896 અને ક્રિયા માટેનો. 00:01:12.590 --> 00:01:14.050 તમે તેમાં જેટલું દાખલ કરશો, 00:01:14.050 --> 00:01:16.300 તેટલું વધુ તેમાંથી બહાર લઈ જશો. 00:01:16.867 --> 00:01:19.037 અને હવે, કાર્યક્રમ સાથે શરૂ કરો.