1 00:00:00,200 --> 00:00:02,430 કંઈક વિશેષમાં આપનું સ્વાગત છે! 2 00:00:02,775 --> 00:00:04,605 TEDx પર આપનું સ્વાગત છે! 3 00:00:04,940 --> 00:00:08,090 આ TEDx ઇવેન્ટ, એ વૈશ્વિક વાતચીતનો એક ભાગ છે 4 00:00:08,090 --> 00:00:10,060 જે દરરોજ થાય છે, 5 00:00:10,060 --> 00:00:11,950 વિશ્વના દરેક ખૂણામાં. 6 00:00:12,402 --> 00:00:14,392 શાળાઓમાં, થિયેટરોમાં, 7 00:00:14,392 --> 00:00:15,662 કાર્યસ્થળોમાં, 8 00:00:15,662 --> 00:00:17,512 ઉપરાંત જેલમાં પણ! 9 00:00:17,722 --> 00:00:21,832 લોકો તેમના સમુદાયોમાં ઉભરાતાં શ્રેષ્ઠ વિચારોને સાંભળવા માટે એકઠા થાય છે. 10 00:00:21,832 --> 00:00:25,592 દર વર્ષે 3,000 થી વધુ TEDx ઇવેન્ટ્સ યોજવામાં આવે છે, 11 00:00:25,592 --> 00:00:27,213 170 દેશોમાં! 12 00:00:27,213 --> 00:00:29,723 તે એક નોંધપાત્ર વસ્તુ છે. 13 00:00:30,563 --> 00:00:33,593 TEDx ઇવેન્ટ્સ, એ સ્વયં-સંચાલિત છે, 14 00:00:33,593 --> 00:00:37,163 TED ના લાઇસન્સ હેઠળ, એક બિન-નફાકારક સંસ્થા 15 00:00:37,163 --> 00:00:40,643 જે ટેડ ટોક્સના સ્વરૂપમાં, શક્તિશાળી વિચારોની શોધ 16 00:00:40,643 --> 00:00:42,213 અને વહેંચણી માટે સમર્પિત છે. 17 00:00:43,026 --> 00:00:44,316 તે સ્વયં TED નથી, 18 00:00:44,316 --> 00:00:48,266 પરંતુ તે તમારી સ્વયંસેવકોની સ્થાનિક TEDx ટીમ છે, જેણે તમામ કાર્ય કર્યા છે 19 00:00:48,266 --> 00:00:50,326 આજનો ઇવેન્ટ યોજવા, 20 00:00:50,326 --> 00:00:52,716 જેમાં વક્તાઓને નિમવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. 21 00:00:53,428 --> 00:00:55,298 તે આ ટીમના વિચારો છે, 22 00:00:55,298 --> 00:00:56,408 સમર્પણ, 23 00:00:56,408 --> 00:00:59,136 અને સમય કે જેણે આ શક્ય બનાવ્યું છે. 24 00:00:59,506 --> 00:01:03,456 અમને ખરેખર આશા છે કે આજનો પ્રોગ્રામ એક રોમાંચક વાતચીતનો પ્રારંભ કરશે. 25 00:01:03,896 --> 00:01:05,796 આ જિજ્ઞાસા માટેનો દિવસ છે, 26 00:01:06,156 --> 00:01:08,056 અને નાસ્તિકતા માટેનો, 27 00:01:08,856 --> 00:01:10,536 પ્રેરણા માટેનો, 28 00:01:10,536 --> 00:01:11,896 અને ક્રિયા માટેનો. 29 00:01:12,590 --> 00:01:14,050 તમે તેમાં જેટલું દાખલ કરશો, 30 00:01:14,050 --> 00:01:16,300 તેટલું વધુ તેમાંથી બહાર લઈ જશો. 31 00:01:16,867 --> 00:01:19,037 અને હવે, કાર્યક્રમ સાથે શરૂ કરો.