1 00:00:01,533 --> 00:00:08,133 નીચે આપેલ માહિતીને આધારે કયા વિદ્યાર્થીએ તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવીને સૌથી વધારે પ્રગતિ કરી છે? 2 00:00:08,133 --> 00:00:17,067 આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. 3 00:00:17,067 --> 00:00:21,000 આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. 4 00:00:21,000 --> 00:00:25,400 - અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે 5 00:00:25,400 --> 00:00:31,000 - અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે 6 00:00:31,000 --> 00:00:35,533 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 7 00:00:35,533 --> 00:00:43,133 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 8 00:00:43,133 --> 00:00:44,800 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 9 00:00:44,800 --> 00:00:47,933 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 10 00:00:47,933 --> 00:00:50,667 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 11 00:00:50,667 --> 00:00:56,200 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 12 00:00:56,200 --> 00:01:00,133 મને ચોક્કસ આંકડાનો ખ્યાલ નથી આવતો. અને એમ લાગે છે કે તેના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ ખબર નહી 13 00:01:00,133 --> 00:01:04,533 પણ કદાચ ૭૭ કે ૭૮ જેવા લાગે છે. લગભગ. એટલે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરીક્ષામાં પાંચેક ગુણ વધારે મળ્યા છે. 14 00:01:04,533 --> 00:01:09,000 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 15 00:01:09,000 --> 00:01:12,067 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 16 00:01:12,067 --> 00:01:13,933 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 17 00:01:13,933 --> 00:01:16,333 જયારે આપણે દરેકના ગુણ જોઈશું ત્યારે એ વધારે સ્પષ્ટ થશે એવી આશા છે 18 00:01:16,333 --> 00:01:18,467 ચાલો, હવે જેફ ના ગુણ જોઈએ. 19 00:01:18,467 --> 00:01:21,733 જેફે ખરેખર તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ખુબ ખરાબ દેખાવ કર્યો છે. 20 00:01:21,733 --> 00:01:26,400 તેમ લાગે છે કે તેની છ માસિક પરીક્ષામાં તેના ૮૫ કરતા વધુ માર્ક્સ હતા જયારે 21 00:01:26,400 --> 00:01:29,200 વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. 22 00:01:29,200 --> 00:01:30,733 વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. 23 00:01:30,733 --> 00:01:33,733 તેથી, એ નક્કી છે કે જેફ તો નથી. તેણે સૌથી વધારે પ્રગતિ નથી કરી. 24 00:01:33,733 --> 00:01:34,867 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 25 00:01:34,867 --> 00:01:36,800 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 26 00:01:36,800 --> 00:01:40,333 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 27 00:01:40,333 --> 00:01:45,800 જસ્મીન જેટલી જ પ્રગતિ કરી છે. નેવીને - નેવીન છોકરાનું નામ છે કે છોકરીનું તે ખબર નથી - નેવીને બંને પરીક્ષા માં 28 00:01:45,800 --> 00:01:49,467 જસ્મીન કરતા સારો દેખાવ કર્યો છે, 29 00:01:49,467 --> 00:01:51,533 પરંતુ એવું લાગે છે કે વધારાના ગુણ લગભગ સરખા જ છે. 30 00:01:51,533 --> 00:01:56,000 એમ લાગે છે કે તેઓ લગભગ ૮૩ થી, ખબર નહી પણ, લગભગ ૮૮ પર ગયા છે. 31 00:01:56,000 --> 00:02:01,000 હું ફક્ત અંદાજ લગાવું છું, અહી આપેલા આ અક્ષને ફક્ત જોવાનો પ્રયત્ન કરું છું, 32 00:02:01,000 --> 00:02:03,133 અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે 33 00:02:03,133 --> 00:02:06,400 અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે 34 00:02:06,400 --> 00:02:07,800 ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. 35 00:02:07,800 --> 00:02:09,133 ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. 36 00:02:09,133 --> 00:02:11,333 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 37 00:02:11,333 --> 00:02:13,800 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 38 00:02:13,800 --> 00:02:16,533 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 39 00:02:16,533 --> 00:02:19,400 એમ લાગે છે કે છ માસિક માં તેને કદાચ ૮૧ કે ૮૨ મળ્યા હશે. 40 00:02:19,450 --> 00:02:22,467 કદાચ તેને છ માસિકમાં ૮૨ જ મળ્યા હશે. 41 00:02:22,467 --> 00:02:26,933 અને વાર્ષિકમાં, એમ લાગે છે કે તેને લગભગ ૯૫, તેને ૯૫ ગુણ વાર્ષિકમાં મળ્યા છે. 42 00:02:26,933 --> 00:02:28,467 તો આ અદભુત પ્રગતિ છે. 43 00:02:28,467 --> 00:02:31,333 તો, અત્યારે અલેહેંડરા છ માસિકથી વાર્ષિક પરીક્ષામાં 44 00:02:31,333 --> 00:02:34,733 સૌથી વધુ પ્રગતિ કરનાર મોખરાની હરીફ છે. 45 00:02:34,733 --> 00:02:36,867 અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. 46 00:02:36,867 --> 00:02:37,800 અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. 47 00:02:37,800 --> 00:02:42,067 લાગે છે કે તેને ખરેખર વાર્ષિક પરીક્ષામા છ માસિક કરતા ખરાબ માર્ક્સ મળ્યા છે. 48 00:02:42,067 --> 00:02:44,400 તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. 49 00:02:44,400 --> 00:02:45,933 તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. 50 00:02:45,933 --> 00:02:47,933 તો તેણે સૌથી વધુ પ્રગતિ નથી કરી તે નક્કી છે. 51 00:02:47,933 --> 00:02:50,400 તેથી વિજેતા અલેહેંડરા છે. 52 00:02:50,400 --> 00:02:54,400 અલેહેંડરાએ જ છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં 53 00:02:54,400 --> 00:02:57,800 સૌથી વધુ પ્રગતિ કરી છે.