1 00:00:01,342 --> 00:00:04,162 આ મારા દાદા છે 2 00:00:04,162 --> 00:00:06,386 અને આ મારો પુત્ર છે. 3 00:00:06,386 --> 00:00:08,814 મારા દાદાએ લાકડા સાથે કામ કરવા માટે મને શીખવાડ્યું 4 00:00:08,814 --> 00:00:10,368 હું નાનો છોકરો હતો ત્યારે, 5 00:00:10,368 --> 00:00:12,371 અને મને તે વિચાર પણ શીખવવામાં કે 6 00:00:12,371 --> 00:00:14,960 જો તું એક વૃક્ષ ને કાપે કંઈક બનાવવા માટે 7 00:00:14,960 --> 00:00:17,799 તે વૃક્ષ ના જીવન નું સન્માન કરજે અને એને એટલું સુંદર બનાવજે 8 00:00:17,799 --> 00:00:19,709 જેટલું તું બનાવી શકે 9 00:00:19,709 --> 00:00:23,221 મારા નાના છોકરા એ મને યાદ કરાવ્યું 10 00:00:23,221 --> 00:00:26,100 કે સમગ્ર વિશ્વની બધી ટેકનોલોજી અને તમામ રમકડાં માટે, 11 00:00:26,100 --> 00:00:28,490 ક્યારેક માત્ર એક લાકડાનો નાનો ટુકડો 12 00:00:28,490 --> 00:00:30,321 જો તમે તેને ચોટાડી ને ઉચો બનાવો 13 00:00:30,321 --> 00:00:34,404 તે ખરેખર ઉત્સાહ પ્રેરક વસ્તુ છે . 14 00:00:34,404 --> 00:00:36,241 આ મારી ઇમારતો છે 15 00:00:36,241 --> 00:00:37,961 આખા વિશ્વા માં બધે બનવું છું 16 00:00:37,961 --> 00:00:40,793 વાન્કોર અને ન્યુયોર્ક ની અમારી ઓફીસ ની બહાર 17 00:00:40,793 --> 00:00:43,074 અને અમે ઇમારતો બનાવીએ છીએ, વિવિધ કદ અને શૈલીઓની 18 00:00:43,074 --> 00:00:45,790 અને અલગ અલગ સામગ્રીની, અમે ક્યાં છીએ તેના પર આધાર રાખીને. 19 00:00:45,790 --> 00:00:47,863 પરંતુ મને આ બધામાં લાકડું સૌથી વધુ ગમે છે 20 00:00:47,863 --> 00:00:49,698 અને હું તમને લાકડાની વાર્તા કહીશ 21 00:00:49,698 --> 00:00:51,814 અનેમારા પ્રેમ નું એક કારણ એ છે કે હમેશા જયારે 22 00:00:51,814 --> 00:00:54,107 લોકો મારા લાકડાના ઘરમાં જાય ત્યારે 23 00:00:54,107 --> 00:00:56,853 મેં જોયું તેઓ એકદમ અલગજ પ્રતિસાદ આપે છે 24 00:00:56,853 --> 00:00:59,353 મેં ક્યારેય કોઈને નથી જોયા મારી ઇમારતમાં જઈ 25 00:00:59,353 --> 00:01:01,754 અને સ્ટીલના કે સીમેન્ટના થાંભલાને ગળે લગાડતા 26 00:01:01,754 --> 00:01:04,534 પણ ખરેખર મેં જોયું જે લાકડાના ઘરમાં થતું હતું 27 00:01:04,534 --> 00:01:07,150 મેં ખરેખર જોયું લોકો કેવી રીતે લાકડાને સ્પર્શ કરતા હતા 28 00:01:07,150 --> 00:01:09,235 અને મને લાગે છે તેજ કારણ છે તેને માટે 29 00:01:09,235 --> 00:01:11,741 જેમકે બરફના કટકાની જેમ ,લાકડાના બે કટકા 30 00:01:11,741 --> 00:01:14,425 •ક્યારેય સરખા નથી હોતા કસે પણ ધરતી પર 31 00:01:14,425 --> 00:01:16,322 તે અદભૂત વસ્તુ છે 32 00:01:16,322 --> 00:01:18,858 મને એ વિચારવું ગમેછે કે લાકડું 33 00:01:18,858 --> 00:01:22,419 આપણા ઘરને એક માતાના સ્પર્શ ની અનુભુતી આપે છે 34 00:01:22,419 --> 00:01:24,505 તે છે માતાના સ્પર્શ ની અનુભુતી જે કરેછે 35 00:01:24,505 --> 00:01:29,151 આપણા ઘર આપણને કુદરતની સાથે મેળવે છે ઘરના વાતાવરણમાં 36 00:01:29,151 --> 00:01:31,213 હવે હું વાનકુવર માં રહું છું, જંગલ ની પાસે 37 00:01:31,213 --> 00:01:34,290 તે 33 માળ ઊંચું બન્યું છે 38 00:01:34,290 --> 00:01:36,781 કિનારાની પાસે કાલીફોર્નિયા માં, એક રેડવુડ જંગલ 39 00:01:36,781 --> 00:01:39,890 ૪૦ માળ ઊંચું બને છે 40 00:01:39,890 --> 00:01:42,532 પણ આ ઘરમાં જે લાકડું છે તે માટે આપણે વિચારીએ છીએ 41 00:01:42,532 --> 00:01:45,637 તે બધા ઘણી જગ્યાએ ફક્ત 4 માળ ના છે 42 00:01:45,637 --> 00:01:49,358 સાચે તો બિલ્ડીંગ માટેનું માળખું, અમને રોકે છે, 43 00:01:49,358 --> 00:01:51,741 4માળથી ઊંચા બિલ્ડીગ ઘણી જગ્યાએ બનાવતા 44 00:01:51,741 --> 00:01:53,613 અને તે અહી અમેરિકામાં સાચે છે 45 00:01:53,613 --> 00:01:55,593 હવે તેમાં અપવાદ ઘણા છે 46 00:01:55,593 --> 00:01:57,081 પણ ઘણા અપવાદ જરૂરી છે 47 00:01:57,081 --> 00:01:59,112 અને વસ્તુઓ હવે બદલાઈ રહી છે, હું ઈચ્છું છું 48 00:01:59,112 --> 00:02:01,186 અને કારણ હું વિચારું છું કે તે રસ્તો છે 49 00:02:01,186 --> 00:02:04,310 આજે અર્ધું અમેરિકા શહેરોમાં રહે છે 50 00:02:04,310 --> 00:02:07,698 અને તે આંકડા વધીને 75% થવાના છે 51 00:02:07,698 --> 00:02:09,784 શહેરો અને ગીચતા એટલે કે અમારા બિલ્ડીંગો 52 00:02:09,784 --> 00:02:12,229 તેઓ વધીને મોટા થતા જવાના 53 00:02:12,229 --> 00:02:16,047 અને હું વિચારું છુ અહી લાકડાએ શહેર માં ભાગ ભજવવાનો છે 54 00:02:16,047 --> 00:02:19,203 અને મને લાગે છે એ રસ્તો કારણકે ૩બિલીયન માણસો 55 00:02:19,203 --> 00:02:22,049 આજે દુનિયામાં છે,હવેના ૨૦ વરસ પછી 56 00:02:22,049 --> 00:02:23,569 આપણને નવું ઘર જોઈશે 57 00:02:23,569 --> 00:02:26,128 તે છે, દુનિયા માં ૪૦%ને તેની જરૂર પડશે 58 00:02:26,128 --> 00:02:29,202 નવા બિલ્ડીંગ બનશે આવતા ૨૦ વરસ માં તેમના માટે 59 00:02:29,202 --> 00:02:31,777 હમણા ,ત્રણ માંથી એક માણસ શહેર માં રહે છે 60 00:02:31,777 --> 00:02:33,627 ખરખર તો ઝુપડી માં રહે છે 61 00:02:33,627 --> 00:02:36,968 એટલેકે દુનિયાના ૧ બિલિયન માણસો ઝુપડાઓ માં રહે છે 62 00:02:36,968 --> 00:02:41,289 ૧૦૦ મિલિયન માણસો દુનિયા માં ઘર વગર ના છે 63 00:02:41,289 --> 00:02:43,880 આ એક ચેલેન્જ નો આંક છે, આર્કિટેક 64 00:02:43,880 --> 00:02:46,021 અને સમાજ માટે, સોદો કરવાનો છે બિલ્ડીંગ સાથે 65 00:02:46,021 --> 00:02:50,615 કે બધા લોકોને માટે ઘર બનાવવાનો ઉપાય શોધવાનો છે 66 00:02:50,615 --> 00:02:54,095 પણ ચેલેન્જ એ છે કે,જેમ આપણે શહેર તરફ જઈશું 67 00:02:54,095 --> 00:02:57,084 શહેરો આ બે વસ્તુઓ થી બનેલા છે 68 00:02:57,084 --> 00:03:00,330 સ્ટીલ અને સિમેન્ટ , અને તે ઘણું સારી વસ્તુઓ છે 69 00:03:00,330 --> 00:03:02,432 તે બધું ગયા ૧૦૦ વરસનું મટીરીયલ છે 70 00:03:02,432 --> 00:03:05,021 પણ તે ખુબજ શક્તિશાળી મટીરીયલ પણ છે 71 00:03:05,021 --> 00:03:09,340 અને એમાં મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ નીકળે છે તે બનાવવા માટે 72 00:03:09,340 --> 00:03:11,615 સ્ટીલ લગભગ 3%ધરાવે છે 73 00:03:11,615 --> 00:03:13,935 માણસો ગ્રીન હાઉસ ગેસ કાઢે છે તેના , 74 00:03:13,935 --> 00:03:16,536 અને સિમેન્ટ 5%ઉપર . 75 00:03:16,536 --> 00:03:19,150 તો જો તમે તે માટે વિચારો ,8% 76 00:03:19,150 --> 00:03:22,567 નો આપણો ઉમેરો થયો આજના ગ્રીન હાઉસ ગેસમાં 77 00:03:22,567 --> 00:03:25,645 આવે છે આ બને મટીરીયલ માંથીએકલો . 78 00:03:25,645 --> 00:03:27,771 આપણે આ માટે ઘણું નથી વિચારતા ,અને બદનશીબ થી, 79 00:03:27,771 --> 00:03:30,583 આપણે ખરેખર આ બિલ્ડીંગો માટે પણ નથી વિચારતા ,હું વિચારું છુ, 80 00:03:30,583 --> 00:03:32,123 જેટલું બને તેટલું આપણે પણ . 81 00:03:32,123 --> 00:03:35,297 આ છે અમેરિકા ના આંકડા ગ્રીન હાઉસ ગેસ ની અસર માટે ના 82 00:03:35,297 --> 00:03:38,833 લગભગ અર્ધા જેટલો ગ્રીન હાઉસ ગેસ આ બધી બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે 83 00:03:38,833 --> 00:03:41,120 અને જો આપણે એનર્જી તરફ જોઈએ , આ સરખી જ વાર્તા છે 84 00:03:41,120 --> 00:03:44,220 તમે એ નોંધ કરી હશે કે હેરફેર ની વાત હજુ બીજા લીસ્ટમાં છે 85 00:03:44,220 --> 00:03:46,977 પણ તે છે વાતો જે આપણે મોટા ભાગે સંભાળીએ છીએ 86 00:03:46,977 --> 00:03:50,543 અને છતાં ઘણી એનર્જી માટે પણ છે, 87 00:03:50,543 --> 00:03:53,424 તે ઘણી બધી કારર્બન માટે પણ છે , 88 00:03:53,424 --> 00:03:56,407 પ્રોબ્લેમ મને દેખાય છે તે,ખરેખર, 89 00:03:56,407 --> 00:03:58,714 આપણે એ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલસું 90 00:03:58,714 --> 00:04:01,982 જે આ 3 બિલીયન માણસોને ઘર જોઈએ તે આપવાનો , 91 00:04:01,982 --> 00:04:05,454 બદલાતી ઋતુ, એ અડચણો છે 92 00:04:05,454 --> 00:04:08,257 જે અવાનાં છે,અથવા આવી ગયા છે 93 00:04:08,257 --> 00:04:11,118 તે ચુનોતી, એટલેકે આપણે નવી રીતે વિચારવાનું ચાલુ કરવું પડશે , 94 00:04:11,118 --> 00:04:13,325 અને હું વિચારું છુ લાકડું આપણા ઉકેલનો ભાગ બનશે 95 00:04:13,325 --> 00:04:15,211 અને હું તમને તે શા માટે તેની વાત કહીશ . 96 00:04:15,211 --> 00:04:17,715 એક આર્કિટેક તરીકે,લાકડું જ એવું મટીરીયલ છે 97 00:04:17,715 --> 00:04:20,130 મોટું મટીરીયલ ,જેના વડે હું બનાવી સકીસ 98 00:04:20,130 --> 00:04:23,100 જે આત્યારે ઉગી રહ્યું છે સૂર્ય ની શક્તિ થી 99 00:04:23,100 --> 00:04:26,878 જયારે વ્રુક્ષો જંગલમાં ઉગે છે અને ઓક્ષિજન આપે છે 100 00:04:26,878 --> 00:04:28,975 અને કાર્બન ડાયોક્ષાઇડ લઇ લે છે, 101 00:04:28,975 --> 00:04:31,941 અને તે મરે છે અને જંગલની જમીન પર પડી જાય છે . 102 00:04:31,941 --> 00:04:36,246 તે કાર્બનડાઓક્ષાઇડ હવામાનમાં પાછો આપે છે અથવા જમીન માં જાય છે. 103 00:04:36,246 --> 00:04:39,216 જો તે જંગલની આગ માં બળેછે,તે એ કાર્બન આપે છે 104 00:04:39,216 --> 00:04:41,652 પાછો વાતાવરણમાં બસ 105 00:04:41,652 --> 00:04:44,696 પણ તમે જો તે લાકડાને લ્યો અને તમે તેને બિલ્ડીંગ બનાવામાં નાખો 106 00:04:44,696 --> 00:04:48,032 અથવાતો લાકડાનું ફર્નીચર બનાવામાં અથવા લાકડાના રમકડા માં, 107 00:04:48,032 --> 00:04:49,707 તેના પાસે ગજબ ની તાકાત છે 108 00:04:49,707 --> 00:04:53,878 કાર્બન જમા કરવાની અને જોઈએ ત્યારે એ પ્રમાણમાં આપવાની 109 00:04:53,878 --> 00:04:57,157 એક ઘન મીટર લાકડું જમા કરી શકે છે 110 00:04:57,157 --> 00:04:59,923 એક ટન કાર્બન ડાઓ ક્ષાઇડ 111 00:04:59,923 --> 00:05:01,999 હવે વાતાવણ ને લગતા આપણા ના 2 ઉકેલ ચોક્કસ 112 00:05:01,999 --> 00:05:04,624 એ કે આપણે કાઢવાનું અટકાવાનું અને ભેગું કરવાનું ગોતવાનું 113 00:05:04,624 --> 00:05:06,869 લાકડું એકજ મોટું મટીરીયલ છે બિલ્ડીંગ મટીરીયલ છે 114 00:05:06,869 --> 00:05:10,632 હું બાંધી સકું છુ તેખરેખર બન્ને વસ્તુના કામ કરે છે 115 00:05:10,632 --> 00:05:13,733 તેથી હું માનું છુ આપણે 116 00:05:13,733 --> 00:05:16,075 એક સિધ્ધાંત કે ધરતી આપણા માટે ખાવાનું ઉગાડે છે , 117 00:05:16,075 --> 00:05:18,403 અને જરૂર છે એ સિધ્ધાંત તરફ પાછા ફરવાની આ સૈકામાં 118 00:05:18,403 --> 00:05:20,799 કે ધરતી આપણા ઘર બનાવી દેશે 119 00:05:20,799 --> 00:05:22,538 હવે ,આપણે આ કેવી રીતે કરીશું 120 00:05:22,538 --> 00:05:24,168 જયારે આપણે આ કિંમતે શહેરીકરણ કરશું 121 00:05:24,168 --> 00:05:26,478 અને આપણે વિચારીએ લાકડાના બિલ્ડીંગ ફક્ત 4 માળના ? 122 00:05:26,478 --> 00:05:29,247 આપણને જરૂર છે સ્ટીલ અને સિમેન્ટ ઘટાડવાની અને આપણને જરૂર છે 123 00:05:29,247 --> 00:05:31,732 વધારે મોટા થવાની ,અને હમણા અમે શું કામ કરી રહ્યા છીએ 124 00:05:31,732 --> 00:05:35,752 તે 30 માળના ઊંચા બિલ્ડીંગ લાકડાના બનેલા હોઈ 125 00:05:35,752 --> 00:05:39,350 આપણે એને એન્જીનીયરીંગ કરીશું એક એન્જીનીયર સાથે 126 00:05:39,350 --> 00:05:41,800 તેનું નામ છે એરિક કર્સ જે મારી સાથે કામ કરે છે 127 00:05:41,800 --> 00:05:44,113 અને અમે બન્ને આ નવું કામ કરીએ છીએ કારણકે 128 00:05:44,113 --> 00:05:46,658 ત્યાં અમને વાપરવા માટે ઘણી નવી વસ્તુઓ છે 129 00:05:46,658 --> 00:05:48,880 અને અમે તેને કહીશું માસ ટીમ્બર પેનલસ 130 00:05:48,880 --> 00:05:51,203 આ બધી પેનલ્સ નાના વ્રુક્ષો માંથી બની છે 131 00:05:51,203 --> 00:05:54,845 નાના ઉગતા વ્રુક્ષો ,લાકડાના નાના કટકા 132 00:05:54,845 --> 00:05:57,364 એક બીજા સાથે ચોટાડી પેનલ બનાવામાં આવેછે જે સખત છે 133 00:05:57,364 --> 00:06:01,719 ૮ ફૂટ પહોળી ૬૪ ફૂટ લાંબી અને અલગ અલગ જડાઈ ની 134 00:06:01,719 --> 00:06:04,628 મેં મારી રીતે સરસ વર્ણન કર્યું છે, મને લાગ્યું તેમ ,જે કહું છુ 135 00:06:04,628 --> 00:06:06,641 કે આપણે બધા 2 બાઇ 4 નું ચણતર કાયમ કરીએ છીએ 136 00:06:06,641 --> 00:06:08,058 જયારે આપણે લાકડા માટે વિચારીએ 137 00:06:08,058 --> 00:06:10,447 તે શું છે જેના તારણ પર લોકો કુદી પડે છે, 138 00:06:10,447 --> 00:06:12,109 2/4 જેવડું બાંધકામ એવું લાગે છે 139 00:06:12,109 --> 00:06:15,050 નાનકડા 8 મીંડા ની લેગોની ઈટો જેનાથી આપણે નાનપણમાં રમતા હતા , 140 00:06:15,050 --> 00:06:17,995 અને તમે બધા પ્રકાર ની વસ્તુઓ. આકાર તે લેગો થી બનાવતા , 141 00:06:17,995 --> 00:06:20,094 તેજ કદની ,અને તે જ 2/4 ની ઈટો વડે 142 00:06:20,094 --> 00:06:21,782 પણ એ યાદ રાખજો તમે જયારે બાળક હતા, 143 00:06:21,782 --> 00:06:23,543 અને તમે ભોયરામાં બધી વસ્તુઓ જોતા તા 144 00:06:23,543 --> 00:06:26,375 અને તમને મળી ગઈ ૨૪ મીંડાની લેગોની મોટી ઈટો 145 00:06:26,375 --> 00:06:27,530 અને તમે મનમાં વિચાર્યું 146 00:06:27,530 --> 00:06:30,024 "વાહ,આ અદભુત છે,હું સાચેજ આનાથી કંઈક મોટું બનાવી સકિશ 147 00:06:30,024 --> 00:06:31,343 અને આ ઘણુંજ સરસ બનવાનું છે" 148 00:06:31,343 --> 00:06:32,566 આ જ બદલાવ છે . 149 00:06:32,566 --> 00:06:35,422 માસ ટીમ્બર ની મોટી પેનલો એટલે આ ૨૪-મીંડાની ઈટો . 150 00:06:35,422 --> 00:06:37,253 તેઓ આપણે શુ કરી શકીએ તેના માપ બદલે છે 151 00:06:37,253 --> 00:06:39,886 અને આપણે શું નવું કરી શકીએ જેને આપણે ઍફ ઍફ ટી ટી કહીએ . 152 00:06:39,886 --> 00:06:42,340 જે બધાની માટેનો સમાન રચનાત્મક ઉપાય છે 153 00:06:42,340 --> 00:06:47,255 સહેલાઈથી ફરી સકે તેવી રીતે બિલ્ડીંગ 154 00:06:47,255 --> 00:06:49,938 બનાવવા માટેનો ,આ બધી મોટી પેનલ્સ વડે ,જ્યાં આપણે 155 00:06:49,938 --> 00:06:53,797 6 માળ એકજ સમયે ફેરવીને બનાવી શકીએ જો બનવું હોઈ તો . 156 00:06:53,797 --> 00:06:57,413 આ એનીમેસન બતાવે છે કે કેવી સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો , 157 00:06:57,413 --> 00:07:00,879 સામાન્ય રીતે પણ, હવે આવા બિલ્ડીંગ તૈયાર છે 158 00:07:00,879 --> 00:07:03,222 આર્કિટેક અને એન્જીનીયર માટે, તેની ઉપર બનાવવા માટે 159 00:07:03,222 --> 00:07:04,493 અલગ અલગ દુનિયાના લોકો માટે 160 00:07:04,493 --> 00:07:07,556 આ એનીમેસન બતાવે છે કે કેવી સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો , 161 00:07:07,556 --> 00:07:10,366 અમારા માટે સુરક્ષિત બનાવવાનું પહેલો ક્રમ છે , 162 00:07:10,366 --> 00:07:12,396 અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો , 163 00:07:12,396 --> 00:07:14,166 વાન્કોવર કોન્ટેક્ષ માંકામ કરવા માટે , 164 00:07:14,166 --> 00:07:16,043 જ્યાં અમે ઉચા સૈસ્મિક વિસ્તાર માં છીએ, 165 00:07:16,043 --> 00:07:18,345 અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો , 166 00:07:18,345 --> 00:07:20,977 હવે એતો સામાન્ય છે ,હું દરેક વખતે વધારે ઉપર લઇ જાવ છુ , 167 00:07:20,977 --> 00:07:23,591 તમને ખબર છે ,હજી પણ લોકો , અહી આ કોન્ફરન્સ માં ,કહે છે , 168 00:07:23,591 --> 00:07:25,978 "તમે ખરેખર કહો છો ?30 માળ ? તે કેવી રીતે થઇ શકશે ?" 169 00:07:25,978 --> 00:07:28,875 અને ઘણા બધા સારા પ્રશ્નો છે જે તેઓ પુછી રહ્યા છે 170 00:07:28,875 --> 00:07:31,382 અને મહત્વના પ્રશ્નો કે આપણે ઘણો લાંબો સમય પસાર કર્યો 171 00:07:31,382 --> 00:07:33,591 જવાબ પર કામ કરવામાં તો હવે અમે બધું ભેગું કરીએ 172 00:07:33,591 --> 00:07:36,034 અમારા પરિણામો અને બીજા પાસે કરાવેલા તારણો . 173 00:07:36,034 --> 00:07:37,168 થોડા ઉપર ધ્યાન આપીશ , 174 00:07:37,168 --> 00:07:39,417 અને હવે આપણે આગ થી શરૂ કરીએ,કારણકે હું માનું છુ 175 00:07:39,417 --> 00:07:42,206 આગ એ સૌથી પહેલી સંભાવના છે જે અત્યારે બધા વિચારી રહ્યા છે. 176 00:07:42,206 --> 00:07:42,935 બરાબર વાત છે 177 00:07:42,935 --> 00:07:44,848 અને જે હું વર્ણન કરવા માગું છુ તે આ છે. 178 00:07:44,848 --> 00:07:46,963 જો હું તમને કહું કે આ દીવાસળી લો અને પેટાવો 179 00:07:46,963 --> 00:07:50,281 અને લાકડાના થાંભલા પર રાખો અને કોશિશ કરો કે તેના પર આગ લાગે , 180 00:07:50,281 --> 00:07:52,300 તે નહિ થાય ,બરાબર?આપણને બધાને તે ખબર છે 181 00:07:52,300 --> 00:07:55,283 પણ આગ લગાડવા માટે ,તમારે લાકડાના નાના ટુકડાથી શરુ કરવું પડશે . 182 00:07:55,283 --> 00:07:57,284 અને તમારા કામ ને એ રીતે આગળ વધારવું પડશે , 183 00:07:57,284 --> 00:07:59,636 અને પછીથી તમે થાંભલો આગ સાથે જોડી શકો . 184 00:07:59,636 --> 00:08:01,967 અને તમે જયારે થાંભલાને આગ લગાડો ,સાચેજ , 185 00:08:01,967 --> 00:08:04,621 તે બળશે ,પણ તે ધીમે ધીમે બળશે . 186 00:08:04,621 --> 00:08:06,471 તો,માસ ટીમ્બર પેનલ્સ ,નવી બનાવટ છે 187 00:08:06,471 --> 00:08:08,988 જે અમે વાપરીએ છીએ , તે ઘણી ખરી થાંભલા જેવી છે 188 00:08:08,988 --> 00:08:11,683 તેના પર આગ લગાડવી ઘણી અઘરી છે , અને તેઓ જયારે કરશે , 189 00:08:11,683 --> 00:08:14,300 તે હકીકતમાં ખબર પડીજાઈ તેમ અસામન્ય પણે બળે છે , 190 00:08:14,300 --> 00:08:16,652 અને આપણે એ ખબર પાડવા અગ્નિ વિજ્ઞાન વાપરી શકીએ 191 00:08:16,652 --> 00:08:19,436 અને આ બિલ્ડીંગ ને સિમેન્ટ ના જેટલુજ સુરક્ષીત બનાવી શકીએ . 192 00:08:19,436 --> 00:08:21,360 અને સ્ટીલ જેટલુંજ સુરક્ષીત . 193 00:08:21,360 --> 00:08:24,125 પછીનો મોટો પ્રશ્ન છે ,જંગલ ખલાસ થવાનો . 194 00:08:24,125 --> 00:08:26,595 ૧૮%આપણો ફાળો છે 195 00:08:26,595 --> 00:08:28,680 દુનિયા ભરના ગ્રીનગેસ કાઢવામાં 196 00:08:28,680 --> 00:08:30,314 જે આ જંગલ કાપવાનું પરિણામ છે . 197 00:08:30,314 --> 00:08:33,623 છેલ્લી વસ્તુ જે આપને કરશું એ છે વૃક્ષો કાપવાનું 198 00:08:33,623 --> 00:08:37,820 અથવાછેલ્લી વસ્તુ જે આપને કરશું એ છે ખોટા વ્રુક્ષો કાપવાનું 199 00:08:37,820 --> 00:08:40,762 જંગલ નિર્વાહ ના ઘણા નમુના છે 200 00:08:40,762 --> 00:08:42,933 જે આપણને વ્રુક્ષો સારી રીતે કાપવા દેશે , 201 00:08:42,933 --> 00:08:44,573 અને આ બધા તેજ ચોક્કસ વ્રુક્ષો છે 202 00:08:44,573 --> 00:08:46,294 આ પ્રકાર ના કામ માટે વાપરવામાં . 203 00:08:46,294 --> 00:08:48,712 હવે હું ખરેખર વિચારું છુ કે આ નુસખો 204 00:08:48,712 --> 00:08:52,290 જંગલ નાબુદી ની ઇકોનોમી બદલસે . 205 00:08:52,290 --> 00:08:54,391 દેશમાં જંગલ નાબુદી ને લઇ જે પ્રશ્ન છે , 206 00:08:54,391 --> 00:08:56,875 આપણને જરૂર છે એક રસ્તો ગોતવાની જે આપશે 207 00:08:56,875 --> 00:08:59,101 જંગલ ની વધારે સારી કિંમત . 208 00:08:59,101 --> 00:09:01,725 અને ખરેખર તો લોકોને વધારે રૂપિયા બનાવવાની હિમ્મત આવશે , 209 00:09:01,725 --> 00:09:03,603 આ ઘણી ઝડપ થી ફરતા ચક્કર થી - 210 00:09:03,603 --> 00:09:06,574 ૧૦-,૧૨-,૧૫- વર્ષ જુના વ્રુક્ષો જે આ બધી વસ્તુઓ બનાવશે 211 00:09:06,574 --> 00:09:08,973 અને આપણને આ આંકડા પર બંધાવાની રજા આપશે . 212 00:09:08,973 --> 00:09:11,174 આપણે ગણીએ એક 20 માળનું 213 00:09:11,174 --> 00:09:14,461 દર 13 મીનીટે આપણે પૂર્વ અમેરિકામાં આ પુરતું લાકડું ઉગાડી શકીશું . 214 00:09:14,461 --> 00:09:16,903 તે તો છે કે કેટલું લઇ શકીશું . 215 00:09:16,903 --> 00:09:19,672 અહી કાર્બન ની વાત ખરેખર સરસ છે . 216 00:09:19,672 --> 00:09:23,274 જો આપણે ૨૦ માળ ના બિલ્ડીંગ સિમેન્ટ અને પથ્થર થી બનાવીએ , 217 00:09:23,274 --> 00:09:25,747 આ પ્રક્રિયા ના પરિણામ રૂપે સિમેન્ટ બનશે 218 00:09:25,747 --> 00:09:29,712 અને ૧૨૦૦ ટન કાર્બન ડાઓક્ષાઇડબનશે . 219 00:09:29,712 --> 00:09:32,016 જો આપણે લાકડા થી બનાવીએ , આના ઉપાય માં , 220 00:09:32,016 --> 00:09:33,919 આપણે લગભગ ૩૧૦૦ ટન છૂટો પાડી શકીએ , 221 00:09:33,919 --> 00:09:36,619 જેનો સીધો તફાવત છે 4300ટન . 222 00:09:36,619 --> 00:09:39,296 તે લગભગ 900 કાર રસ્તા પર થી એક વર્ષ માં 223 00:09:39,296 --> 00:09:42,033 હટાવી દઈએ તેના બરાબર છે . 224 00:09:42,033 --> 00:09:43,765 ફરીથી તે 3 બિલિયન માણસો માટે વિચારીએ 225 00:09:43,765 --> 00:09:45,154 જેને નવું ઘર જોઈએ છે , 226 00:09:45,154 --> 00:09:48,226 અને આ કદાચ ઘટાડવા માટેનો ફાળો છે . 227 00:09:48,226 --> 00:09:50,727 આપણે આ બદલાવ ની શરૂઆત પર છીએ ,મને આશા છે , 228 00:09:50,727 --> 00:09:53,027 જે રીતે અમે બનાવીએ છીએ, કારણકે આ પહેલી નવી રીત છે 229 00:09:53,027 --> 00:09:57,932 આકાશ જેટલા ઉચા બિલ્ડીંગ બનાવાની , કદાચ ૧૦૦ કે તેનાથી વધારે વર્ષ માં . 230 00:09:57,932 --> 00:10:00,455 પણ આ ચુનોતી સમાજના દ્રષ્ટિકોણ ને શક્ય 231 00:10:00,455 --> 00:10:02,363 એટલો બદલશે ,અને તે બહુ મોટી ચુનોતી છે . 232 00:10:02,363 --> 00:10:05,988 એન્જીનીયરીંગ ,સાચેજ ,આનો સહેલો ભાગ છે . 233 00:10:05,988 --> 00:10:08,005 અને જે રીતે હું વર્ણન કરું તે આ છે . 234 00:10:08,005 --> 00:10:10,165 પહેલું ગગનચુમ્બી બિલ્ડીંગ ,ટેકનીકલી - 235 00:10:10,165 --> 00:10:13,115 અને ગગનચુંબી ઈમારત ની વાખ્યા છે ૧૦ માળ ઉચું ,માનો કે ના માનો - 236 00:10:13,115 --> 00:10:15,175 પણ પહેલું ગગનચુંબી આ હતું અહી શિકાગો માં , 237 00:10:15,175 --> 00:10:18,028 અને લોકો આ બિલ્ડીંગ ની નીચે ચાલતા ડરતા હતા . 238 00:10:18,028 --> 00:10:19,968 પણ આના બંધાયા પછી ફક્ત 4 વર્ષ પછી, 239 00:10:19,968 --> 00:10:22,594 ગુસ્તાવ એફિલ ,એફિલ ટાવર બનાવતા હતા , 240 00:10:22,594 --> 00:10:24,088 અને તેને એફિલ ટાવર બનાવ્યો , 241 00:10:24,088 --> 00:10:28,797 તેઓએ દુનિયા ભરના શહેરોના ગગનચુંબી ને બદલી દીધા , 242 00:10:28,797 --> 00:10:31,869 બદલાયેલ છે અને એક સ્પર્ધા બનાવવામાં 243 00:10:31,869 --> 00:10:34,036 સીકાગો અને ન્યુયોર્ક જેવા શહેરો ની વચ્ચે . 244 00:10:34,036 --> 00:10:36,957 જ્યાં નવું બનાવતા લોકોએ મોટા મોટા બિલ્ડીંગો બનવાના શરુ કર્યા 245 00:10:36,957 --> 00:10:40,294 અને ઉચાને વધારે ઉચાને બઢાવો આપતા 246 00:10:40,294 --> 00:10:42,394 વધારે સારા માં સારા એન્જીનીયરીંગ સાથે . 247 00:10:42,394 --> 00:10:44,428 અમે આ નમુનો ન્યુયોર્ક માં બનાવેલો,ખરેખર , 248 00:10:44,428 --> 00:10:47,215 ટેકનીકલ યુનીવર્સીટી ના કેમ્પસ માં, લખાણ ના નમુના તરીકે 249 00:10:47,215 --> 00:10:49,563 જે તરત ત્યાં આવવાની હતી 250 00:10:49,563 --> 00:10:51,734 અને એજ કારણ હતું અમે તે જગ્યા લીધી હતી . 251 00:10:51,734 --> 00:10:54,151 ફક્ત તમને બતાવવા કે આ બિલ્ડીંગો કેવા લાગશે , 252 00:10:54,151 --> 00:10:55,938 કારણકે દેખાવ બદલાઈ શકે છે . 253 00:10:55,938 --> 00:10:58,671 આ સાચેજ એ બાંધકામ છે જેના વિશે આપણે વાત કરતા હતા . 254 00:10:58,671 --> 00:11:01,272 આ ટેકનીકલ યુનીવર્સીટી હતી તેથીજ અમે અહી સાઈટ લીધી 255 00:11:01,272 --> 00:11:03,680 અને હું માનું છું કે લાકડું જ સોંથી સારું 256 00:11:03,680 --> 00:11:07,090 ટેકનીકલી નવું મટીરીયલ છે જેની સાથે હું બાંધી સકું . 257 00:11:07,090 --> 00:11:10,121 તેવું ફક્ત બનેછે કેમકે તે માતાની પ્રકૃતિ ની છાપ પકડી રાખે છે, 258 00:11:10,121 --> 00:11:12,812 અને આપણે ખરેખર તેની સાથે અનુકુળ નથી થતા . 259 00:11:12,812 --> 00:11:14,656 પણ તેજ રસ્તો છે જે હોવો જોઈએ . 260 00:11:14,656 --> 00:11:18,451 વાતાવરણ ના બંધારણ માં કુદરત ની છાપ છે 261 00:11:18,451 --> 00:11:20,077 હું આ તક ની રાહ જોઈ રહ્યો હતો , 262 00:11:20,077 --> 00:11:22,980 જેવી એફિલ ટાવર વખતે અનુભૂતિ થયેલી , તેવું આપણે કહી શકીએ . 263 00:11:22,980 --> 00:11:25,600 દુનિયા માં બધે ઉચા બિલ્ડીંગો બનવાની શરૂઆત થઇ ગઈ છે . 264 00:11:25,600 --> 00:11:27,481 લંડન માં એક બિલ્ડીંગ છે જે ૯ માળ નું છે 265 00:11:27,481 --> 00:11:29,864 એક નવું બિલ્ડીંગ ઓસ્ટ્રેલિયા માં હમણાજ પૂરું થયું 266 00:11:29,864 --> 00:11:31,821 હું માનું છુ તે ૧૦ કે ૧૧ માળ નું છે . 267 00:11:31,821 --> 00:11:35,368 અમે આ લાકડાના બિલ્ડીંગો ને વધારે ઉચા બનાવી રહ્યા છીએ, 268 00:11:35,368 --> 00:11:37,173 અને અમને આશા છે ,અને મને આશા છે, 269 00:11:37,173 --> 00:11:40,185 ત્યાં મારી માતૃભૂમિ વાનકોર સાચેજ સક્ષમ 270 00:11:40,185 --> 00:11:42,855 જણાય છે દુનિયા નું સૌથી ઉચું ૨૦ માળનું 271 00:11:42,855 --> 00:11:45,538 બનાવવા માટે નજીકના ભવિષ્યમાં . 272 00:11:45,538 --> 00:11:48,268 એફિલ ટાવર વખતે જે સપાટી તૂટી હતી , 273 00:11:48,268 --> 00:11:49,936 જે ધારણા થી ઉચી સપાટી હતી , 274 00:11:49,936 --> 00:11:52,651 અને હવે લાકડાના બિલ્ડીંગ પણ આ હરીફાઈ માં જોડાણા છે , 275 00:11:52,651 --> 00:11:54,616 અને હું માનું છુ આ દોડ શરુ થઇ ગઈ છે 276 00:11:54,616 --> 00:11:56,066 આભાર . 277 00:11:56,066 --> 00:12:01,328 (તાળીઓ )