0:00:00.238,0:00:03.849 વિશ્વ બદલવાનું એક વિચાર સાથે શરૂ થાય છે. 0:00:04.365,0:00:08.809 TEDx લોકોને એકસાથે લાવવા[br]અને મહાન વિચારો ફેલાવવા માટે છે. 0:00:08.833,0:00:11.811 જો તમે આજે કોઈ પણ [br]વ્યાખ્યાન દ્વારા પ્રેરિત છો, 0:00:11.835,0:00:16.930 તમે એક સરળ વસ્તુ કરીને,[br]આ વિચારોને ફેલાવી શકો છો : 0:00:16.954,0:00:17.954 અનુલેખન. 0:00:19.208,0:00:21.411 કોઈ વાતનો લેખિત રેકોર્ડ બનાવીને, 0:00:21.435,0:00:25.672 તમે તેને વિવિધ ભાષાઓમાં અનુવાદિત [br]થવા માટે ઉપલબ્ધ કરી રહ્યા છો. 0:00:25.696,0:00:28.751 ઓનલાઇન સરળતાથી શોધી શકાય, 0:00:28.775,0:00:31.567 અને બહેરાઓ માટે તથા ઓછું [br]સાંભળનારા માટે સુલભ હોય. 0:00:32.496,0:00:33.704 તે સરળ છે. 0:00:33.728,0:00:35.738 તમારે બીજી ભાષા બોલવાની જરૂર નથી, 0:00:35.762,0:00:37.858 અને તમે તે લગભગ ક્યાંયથી પણ કરી શકો છો. 0:00:39.139,0:00:40.139 વિચાર પસંદ આવ્યો ? 0:00:41.054,0:00:44.878 અનુલેખકો અને અનુવાદકોના [br]વૈશ્વિક સમુદાયમાં જોડાઓ 0:00:44.902,0:00:46.291 અને તેને વિશ્વ સાથે વહેંચો. 0:00:46.887,0:00:51.611 વધુ જાણવા માટે,[br]www.TED.com/transcribe ની મુલાકાત લો.