1 00:00:00,000 --> 00:00:00,000 ------------------ 2 00:00:00,000 --> 00:00:00,000 ------------------- 3 00:00:00,000 --> 00:00:00,000 --------------------- 4 00:00:00,000 --> 00:00:00,000 ---------------------- 5 00:00:00,000 --> 00:00:00,000 સ્વાગત છે તમારું પ્રેસેનતિઓઅન્ ના ચોત્થા પાયદાન માં. 6 00:00:00,000 --> 00:00:00,000 ચાલો અપડે થોડા પ્રશ્નો ને ઉકેલવા નો પ્રયાસ કરીએ 7 00:00:00,000 --> 00:00:00,000 એટલે 8 00:00:00,000 --> 00:00:00,000 માની લઈએ કે અમારી પાસે એક સ્થિતિ છે - હું તમને બે દાખલા ગણવા આપું છુ 9 00:00:00,000 --> 00:00:00,000 જો હુ એવુ કહું કે ત્રણ વાર x બરાબર છે ૫ ને 10 00:00:00,000 --> 00:00:00,000 એટલે અપડે અહિયાં શું કરવા માંગીએ છે - આ દાખલો બીજા 11 00:00:00,000 --> 00:00:00,000 બધા કરતા થોડો અલગ છે 12 00:00:00,000 --> 00:00:00,000 કારણ કે અહિયાં x વ્યવહારી અપૂર્ણાંકનો ઉપરનો આંકડો જેને કેહવાય અંશ માં હોવા ને બદલે 13 00:00:00,000 --> 00:00:00,000 ભાજક, એટલે કે નીચે ની સંખ્યા માં છે 14 00:00:00,000 --> 00:00:00,000 એટલે મને અંગત રીતે x ને ભાજક માં રાખવું નથી ગમતું 15 00:00:00,000 --> 00:00:00,000 એટલે મારે એને અપૂર્ણાંકમાં છેદની રકમ ની બહાર કાઢવો છે અથવા 16 00:00:00,000 --> 00:00:00,000 એને અંશ માં લઇ લેવો છે પણ ભાજક માં તો 17 00:00:00,000 --> 00:00:00,000 નથી જ રાખવો. 18 00:00:00,000 --> 00:00:00,000 એક રીતે જેની વડે અપડે આ સંખ્યા ને અપૂર્ણાંક ની છેદની રકમ માં થી નીકળી શકીએ 19 00:00:00,000 --> 00:00:00,000 એ છે કે અપડે બંને બાજુ પર x ગુણી કાઢીએ , તમે જોઈ સકો છો 20 00:00:00,000 --> 00:00:00,000 કે ડાબી બાજુ પર ના સમીકરણ માં થી x 21 00:00:00,000 --> 00:00:00,000 નીકળી જશે 22 00:00:00,000 --> 00:00:00,000 આને જમણી બાજુ પર તમને x ૫ વાર મળશે 23 00:00:00,000 --> 00:00:00,000 એટલે એ બરાબર છે - આ બંને x તો નીકળી જશે 24 00:00:00,000 --> 00:00:00,000 આને તમને મળશે ૩ બરાબર ૫x 25 00:00:00,000 --> 00:00:00,000 હવે અપડે લખી શકીએ કે ૫ વખત x, ત્રણ ને બરાબર છે 26 00:00:00,000 --> 00:00:00,000 આને પછી અપડે એની પર બે રીતે વિચાર કરી શકીએ 27 00:00:00,000 --> 00:00:00,000 એક તો અપડે બંને બાજુ પર ૧/૫ ગુણી શકીએ અથવા 28 00:00:00,000 --> 00:00:00,000 અપડે ૫ થી ભાગાકાર કરી શકીએ 29 00:00:00,000 --> 00:00:00,000 જો તમે બંને બાજુ પર ૧/૫ ગુનસો 30 00:00:00,000 --> 00:00:00,000 તો ડાબી બાજુ પર તમને ખાલી x મળશે 31 00:00:00,000 --> 00:00:00,000 આને જમણી બાજુ પર ૩ વાર એક/ પાંચ બરાબર ત્રણ/ પાંચ મળશે. 32 00:00:00,000 --> 00:00:00,000 તો અહિયાં અપડે શું કરીએ ? 33 00:00:00,000 --> 00:00:00,000 આ એવું થયું કે , આ હવે પાયદાન બે 34 00:00:00,000 --> 00:00:00,000 અથવા પાયદાન એક નો પ્રશ્ન બની ગયો 35 00:00:00,000 --> 00:00:00,000 જલ્દી થી 36 00:00:00,000 --> 00:00:00,000 અહિયાં અપડે એટલું જ કરીએ કે અપડે સમીકરણ ની બંને બાજુ ને 37 00:00:00,000 --> 00:00:00,000 x વડે ગુણી કાઢીએ 38 00:00:00,000 --> 00:00:00,000 અને પછી અપડે x ને ભાજક માં થી બહાર નીકળી દીધો હશે. 39 00:00:00,000 --> 00:00:00,000 ચાલો બીજો એક દાખલો કરીએ. 40 00:00:00,000 --> 00:00:00,000 માની લો કે આપડી પાસે છે, x વતા ૨ ભાગ્યા x વતા એક 41 00:00:00,000 --> 00:00:00,000 બરાબર છે, સાત ને 42 00:00:00,000 --> 00:00:00,000 એટલે આપડી પાસે હવે ભાજક માં x ની જગ્યા એ 43 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૧ છે 44 00:00:00,000 --> 00:00:00,000 પણ અપડે એને એજ રીતે કરશું 45 00:00:00,000 --> 00:00:00,000 હવે x વતા ૧ ને ભાજક માંથી બહાર કાઢવા , અપડે 46 00:00:00,000 --> 00:00:00,000 સમીકરણ ની બંને બાજુ ને x વતા ૧ વડે ગુણી કાધ્સું 47 00:00:00,000 --> 00:00:00,000 આપણ ને આ ડાબી બાજુ પર મળે છે તે થી જમણી બાજુ પર 48 00:00:00,000 --> 00:00:00,000 પણ અપડે એજ કરવું પડશે અને એ બરાબર છે સાત ભાગ્યા એક, 49 00:00:00,000 --> 00:00:00,000 વાર x વતા એક ભાગ્યા એક. 50 00:00:00,000 --> 00:00:00,000 ડાબી બાજુ પર, x વતા એક નીકળી જશે 51 00:00:00,000 --> 00:00:00,000 આને આપડી પાસે રહે x વતા બે. 52 00:00:00,000 --> 00:00:00,000 આ ભાગ્યા એક છે, પણ અપડે એને ભૂલી ના શકીએ. 53 00:00:00,000 --> 00:00:00,000 અને એ બરાબર છે સાત વાત x વતા એક ને. 54 00:00:00,000 --> 00:00:00,000 અને એજ વસ્તુ થઇ, જયારે તમે x વતા ૨ ને લેસો. 55 00:00:00,000 --> 00:00:00,000 અને ધ્યાન રાખજો, સાત વાર આખી વસ્તુ છે, x વતા એક 56 00:00:00,000 --> 00:00:00,000 એટલે અપડે અહિયાં દીસ્ત્રીબુતીવ નિયમ(Distributive Law) લગાડવો પડશે. 57 00:00:00,000 --> 00:00:00,000 અને તે બરાબર છે સાત વાર x વતા સાત ને. 58 00:00:00,000 --> 00:00:00,000 અને આ બની ગયું એક ત્રીજા પાયદાન નું 59 00:00:00,000 --> 00:00:00,000 સીધું અને સરળ સમીકરણ. 60 00:00:00,000 --> 00:00:00,000 અને અપડે હવે એ કરશું કે અપડે x ને સમીકરણ ની એક જ 61 00:00:00,000 --> 00:00:00,000 બાજુ લઇ લેશું 62 00:00:00,000 --> 00:00:00,000 અને અપડે જે પણ અવિચલ સંખ્યા છે એને 63 00:00:00,000 --> 00:00:00,000 બીજી બાજુ પર લઇ લિયે 64 00:00:00,000 --> 00:00:00,000 એટલે હું હવે x ને ડાબી બાજુ પર લઇ લઈશ. 65 00:00:00,000 --> 00:00:00,000 એટલે હવે અપડે ૭x ને ડાબી બાજુ પર લઇ લઈએ 66 00:00:00,000 --> 00:00:00,000 અને એ અપડે સમીકરણ ની બંને બાજુ પર થી ૭x ને બાદ કરી ને કરી શકીએ 67 00:00:00,000 --> 00:00:00,000 - ૭x વતા ૭x 68 00:00:00,000 --> 00:00:00,000 જમણી બાજુ પર, બંને ૭ x ઉડી જશે. 69 00:00:00,000 --> 00:00:00,000 અને ડાબી બાજુ પર આપણ ને મળશે - ૭x વતા x. 70 00:00:00,000 --> 00:00:00,000 એટલે, આપણ ને મળે - ૬ x વતા ૨ બરાબર 71 00:00:00,000 --> 00:00:00,000 જમણી બાજુ પર ના સાત ને. 72 00:00:00,000 --> 00:00:00,000 અને હવે અપડે આ ૨ થી છુટકારો મેળવાનો છે 73 00:00:00,000 --> 00:00:00,000 અને એ અપડે બંને બાજુ પર થી ૨ બાદ કરી ને કરી શકીએ 74 00:00:00,000 --> 00:00:00,000 અને હવે આપડી પાસે રેહશે ૬x બરાબર છે ૬ ને. 75 00:00:00,000 --> 00:00:00,000 હવે આ પેહલા પાયદાન નો દાખલો બની ગયો 76 00:00:00,000 --> 00:00:00,000 અપડે બંને બાજુ ને વ્યુત્ક્રમ(reciprocal) વડે ગુણવા નું છે અને આ વ્યુત્ક્રમ 77 00:00:00,000 --> 00:00:00,000 ડાબી બાજુ પર x જોડે આવતી સંખ્યા નું રેહશે 78 00:00:00,000 --> 00:00:00,000 એટલે કે - ૬ x. 79 00:00:00,000 --> 00:00:00,000 એટલે અપડે સમીકરણ ની બંને બાજુ ને ૧/૬ વડે ગુણી કાઢીએ 80 00:00:00,000 --> 00:00:00,000 નેગતીવ ૧/૬ 81 00:00:00,000 --> 00:00:00,000 ડાબી બાજુ પર, -૧ ભાગ્યા ૬ (- ૬) 82 00:00:00,000 --> 00:00:00,000 એ એક ને બરાબર છે. 83 00:00:00,000 --> 00:00:00,000 એટલે અપને મળે x બરાબર પાંચ વાર - એક/ છ. 84 00:00:00,000 --> 00:00:00,000 એ છે નેગતીવ પાંચ/ છ. 85 00:00:00,000 --> 00:00:00,000 અને અપડું કામ થઇ ગયું. 86 00:00:00,000 --> 00:00:00,000 અને જો તમારે આને ચકાસવું હોય તો, તમે લઇ સકો છો x 87 00:00:00,000 --> 00:00:00,000 બરાબર -૫/ ૬ અને અપડા મૂળ સમીકરણ માં એને મૂકી દો 88 00:00:00,000 --> 00:00:00,000 જોવા માટે કે આ કામ કરે છે કે નહિ. 89 00:00:00,000 --> 00:00:00,000 ચાલો હજુ એક કરીએ. 90 00:00:00,000 --> 00:00:00,000 હું આ બહુ જલ્દી બનાવું છુ તેના માટે હું ક્ષમા માંગું છુ. 91 00:00:00,000 --> 00:00:00,000 મને વિચારવા દો. 92 00:00:00,000 --> 00:00:00,000 ત્રણ વાર x વતા ૫ બરાબર છે આંઠ વાર x વતા ૨. 93 00:00:00,000 --> 00:00:00,000 અપડે અહિયાં પણ એજ વસ્તુ કરશું. 94 00:00:00,000 --> 00:00:00,000 આપડી પાસે અહિયાં ૨ સમીકરણો છે જેને અપડે ભાજક માં થી 95 00:00:00,000 --> 00:00:00,000 બહાર કાઢવા માંગીએ છે. 96 00:00:00,000 --> 00:00:00,000 અપડે x વતા પાંચ ને બહાર કાઢવા માંગીએ છે ને અપડે 97 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૨ ને પણ બહાર કાઢવા માંગીએ છે. 98 00:00:00,000 --> 00:00:00,000 ચાલો પેહલા અપડે x વતા ૫ સાથે શુરુઆત કરીએ. 99 00:00:00,000 --> 00:00:00,000 જેમ અપડે પેહલા કર્યું અપડે સમીકરણ ની બંને બાજુ ને 100 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૫ વડે ગુણી કાધસુ. 101 00:00:00,000 --> 00:00:00,000 અપડે એવું પણ કહી શકીએ ૧ ભાગ્યા x વતા ૫. 102 00:00:00,000 --> 00:00:00,000 ગુણ્યા એક ભાગ્યા x વતા પાંચ. 103 00:00:00,000 --> 00:00:00,000 ડાબી બાજુ પર એ નીકળી જશે. 104 00:00:00,000 --> 00:00:00,000 એટલે આપડી પાસે રેહ છે, ત્રણ બરાબર છે આંઠ વખત x વતા પાંચ ને. 105 00:00:00,000 --> 00:00:00,000 આ બધું x વતા ૨ ને માથે. 106 00:00:00,000 --> 00:00:00,000 હવે પાછુ ઉપર , ઉકેલવા માટે, ફરી થી 107 00:00:00,000 --> 00:00:00,000 અપડે સમીકરણ ને આંઠ વડે ગુણી કાધ્સું 108 00:00:00,000 --> 00:00:00,000 એટલે આપડી પાસે છે આંઠ x વતા ચાલીસ માથે x વતા ૨. 109 00:00:00,000 --> 00:00:00,000 હવે આપણ ને આ x વતા ૨ થી છુટકારો જોઈએ છે. 110 00:00:00,000 --> 00:00:00,000 અપડે એ પણ એ જ રીતે કરી શકીશું. 111 00:00:00,000 --> 00:00:00,000 અપડે સમીકરણ ની બંને બાજુ ને 112 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૨ માથે એક વડે ગુણાકાર કરી શકીએ. 113 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૨ 114 00:00:00,000 --> 00:00:00,000 અપડે એવું કહી શકીએ કે અપડે બંને બાજુ ને 115 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૨ વડે ગુણી રહ્યા છીયે 116 00:00:00,000 --> 00:00:00,000 આ થોડું બિનજરૂરી છે 117 00:00:00,000 --> 00:00:00,000 હવે ડાબી બાજુ બનશે ૩x વતા છ. 118 00:00:00,000 --> 00:00:00,000 યાદ રાખજો, હમેશા ત્રણ વાર જે પણ હોય એનું વેચાણ કરો કેમ કે તમે 119 00:00:00,000 --> 00:00:00,000 એનો ગુણાકાર અખા સમીકરણ સાથે કરી રહ્યા છો. 120 00:00:00,000 --> 00:00:00,000 x વતા ૨. 121 00:00:00,000 --> 00:00:00,000 અને જમણી બાજુ પર. 122 00:00:00,000 --> 00:00:00,000 હવે, આ x વતા ૨ અને આ x વતા ૨ નીકળી જશે. 123 00:00:00,000 --> 00:00:00,000 અને અમારી પાસે રેહશે આંઠ વખ્ત x વતા ચાલીસ 124 00:00:00,000 --> 00:00:00,000 અને હવે આ ત્રીજા પાયદાન નો પ્રશ્ન થઇ જશે. 125 00:00:00,000 --> 00:00:00,000 અને જો અપડે બંને બાજુ પર થી આંઠ વખ્ત x નીકાળી દિયે તો, ૮x વતા -૧ 126 00:00:00,000 --> 00:00:00,000 મારી પાસે જગ્યા નથી લખવા માટે. 127 00:00:00,000 --> 00:00:00,000 ઓછા ૮x. 128 00:00:00,000 --> 00:00:00,000 હવે જમણી બાજુ પર ૮x નીકળી જશે 129 00:00:00,000 --> 00:00:00,000 અને ડાબી બાજુ પર આપડી પાસે છે - ૫x વતા ૬ બરાબર 130 00:00:00,000 --> 00:00:00,000 જમણી બાજુ પર આપડી પાસે છે ચાલીસ. 131 00:00:00,000 --> 00:00:00,000 અને હવે અપડે સમીકરણ ની બંને બાજુ પર થી છ બાદ કરી શકીએ. 132 00:00:00,000 --> 00:00:00,000 મને અહિયાં લખી દેવા દો. 133 00:00:00,000 --> 00:00:00,000 - ૬ વતા - ૬. 134 00:00:00,000 --> 00:00:00,000 અને હવે હું આશા કરું છુ કે હું ઉપર જાઉ ત્યાં સુધી માં 135 00:00:00,000 --> 00:00:00,000 તમે ખોવાઈ ના જાઓ. 136 00:00:00,000 --> 00:00:00,000 પણ જો અપડે બંને બાજુ પર થી ૬ બાદ કરીએ તો ડાબી બાજુ પર 137 00:00:00,000 --> 00:00:00,000 આપડી પાસે રહે ખાલી પાંચ વખત x બરાબર જમણી બાજુ પર 138 00:00:00,000 --> 00:00:00,000 આપડી પાસે છે ચોંત્રીસ. 139 00:00:00,000 --> 00:00:00,000 હવે આ પેહલા પાયદાન નો પ્રશ્ન થઇ ગયો 140 00:00:00,000 --> 00:00:00,000 હવે અપડે બંને બાજુ પર -૧/૫ ગુણી કાઢીએ. 141 00:00:00,000 --> 00:00:00,000 - એક/ પાંચ. 142 00:00:00,000 --> 00:00:00,000 અને ડાબી બાજુ પર આપડી પાસે છે x. 143 00:00:00,000 --> 00:00:00,000 અને જમણી બાજુ પર આપડી પાસે છે - ચોંત્રીસ/ પાંચ. 144 00:00:00,000 --> 00:00:00,000 જો મે કોઈ ભૂલ ના કરી હોય તો આ જવાબ સાચો છે. 145 00:00:00,000 --> 00:00:00,000 અને જો તમને આતલી સમાજ પાડી હોય તો તમે 146 00:00:00,000 --> 00:00:00,000 પાયદાન ચાર ના સમીકરણો ને ઉકેલવ માટે સક્ષમ છો. 147 00:00:00,000 --> 00:00:00,000 મજા કરો