0:00:00.000,0:00:00.000 ------------------ 0:00:00.000,0:00:00.000 ------------------- 0:00:00.000,0:00:00.000 --------------------- 0:00:00.000,0:00:00.000 ---------------------- 0:00:00.000,0:00:00.000 સ્વાગત છે તમારું પ્રેસેનતિઓઅન્ ના ચોત્થા પાયદાન માં. 0:00:00.000,0:00:00.000 ચાલો અપડે થોડા પ્રશ્નો ને ઉકેલવા નો પ્રયાસ કરીએ 0:00:00.000,0:00:00.000 એટલે 0:00:00.000,0:00:00.000 માની લઈએ કે અમારી પાસે એક સ્થિતિ છે - હું તમને બે દાખલા ગણવા આપું છુ 0:00:00.000,0:00:00.000 જો હુ એવુ કહું કે ત્રણ વાર x બરાબર છે ૫ ને 0:00:00.000,0:00:00.000 એટલે અપડે અહિયાં શું કરવા માંગીએ છે - આ દાખલો બીજા 0:00:00.000,0:00:00.000 બધા કરતા થોડો અલગ છે 0:00:00.000,0:00:00.000 કારણ કે અહિયાં x વ્યવહારી અપૂર્ણાંકનો ઉપરનો આંકડો જેને કેહવાય અંશ માં હોવા ને બદલે 0:00:00.000,0:00:00.000 ભાજક, એટલે કે નીચે ની સંખ્યા માં છે 0:00:00.000,0:00:00.000 એટલે મને અંગત રીતે x ને ભાજક માં રાખવું નથી ગમતું 0:00:00.000,0:00:00.000 એટલે મારે એને અપૂર્ણાંકમાં છેદની રકમ ની બહાર કાઢવો છે અથવા 0:00:00.000,0:00:00.000 એને અંશ માં લઇ લેવો છે પણ ભાજક માં તો 0:00:00.000,0:00:00.000 નથી જ રાખવો. 0:00:00.000,0:00:00.000 એક રીતે જેની વડે અપડે આ સંખ્યા ને અપૂર્ણાંક ની છેદની રકમ માં થી નીકળી શકીએ 0:00:00.000,0:00:00.000 એ છે કે અપડે બંને બાજુ પર x ગુણી કાઢીએ , તમે જોઈ સકો છો 0:00:00.000,0:00:00.000 કે ડાબી બાજુ પર ના સમીકરણ માં થી x 0:00:00.000,0:00:00.000 નીકળી જશે 0:00:00.000,0:00:00.000 આને જમણી બાજુ પર તમને x ૫ વાર મળશે 0:00:00.000,0:00:00.000 એટલે એ બરાબર છે - આ બંને x તો નીકળી જશે 0:00:00.000,0:00:00.000 આને તમને મળશે ૩ બરાબર ૫x 0:00:00.000,0:00:00.000 હવે અપડે લખી શકીએ કે ૫ વખત x, ત્રણ ને બરાબર છે 0:00:00.000,0:00:00.000 આને પછી અપડે એની પર બે રીતે વિચાર કરી શકીએ 0:00:00.000,0:00:00.000 એક તો અપડે બંને બાજુ પર ૧/૫ ગુણી શકીએ અથવા 0:00:00.000,0:00:00.000 અપડે ૫ થી ભાગાકાર કરી શકીએ 0:00:00.000,0:00:00.000 જો તમે બંને બાજુ પર ૧/૫ ગુનસો 0:00:00.000,0:00:00.000 તો ડાબી બાજુ પર તમને ખાલી x મળશે 0:00:00.000,0:00:00.000 આને જમણી બાજુ પર ૩ વાર એક/ પાંચ બરાબર ત્રણ/ પાંચ મળશે. 0:00:00.000,0:00:00.000 તો અહિયાં અપડે શું કરીએ ? 0:00:00.000,0:00:00.000 આ એવું થયું કે , આ હવે પાયદાન બે 0:00:00.000,0:00:00.000 અથવા પાયદાન એક નો પ્રશ્ન બની ગયો 0:00:00.000,0:00:00.000 જલ્દી થી 0:00:00.000,0:00:00.000 અહિયાં અપડે એટલું જ કરીએ કે અપડે સમીકરણ ની બંને બાજુ ને 0:00:00.000,0:00:00.000 x વડે ગુણી કાઢીએ 0:00:00.000,0:00:00.000 અને પછી અપડે x ને ભાજક માં થી બહાર નીકળી દીધો હશે. 0:00:00.000,0:00:00.000 ચાલો બીજો એક દાખલો કરીએ. 0:00:00.000,0:00:00.000 માની લો કે આપડી પાસે છે, x વતા ૨ ભાગ્યા x વતા એક 0:00:00.000,0:00:00.000 બરાબર છે, સાત ને 0:00:00.000,0:00:00.000 એટલે આપડી પાસે હવે ભાજક માં x ની જગ્યા એ 0:00:00.000,0:00:00.000 x વતા ૧ છે 0:00:00.000,0:00:00.000 પણ અપડે એને એજ રીતે કરશું 0:00:00.000,0:00:00.000 હવે x વતા ૧ ને ભાજક માંથી બહાર કાઢવા , અપડે 0:00:00.000,0:00:00.000 સમીકરણ ની બંને બાજુ ને x વતા ૧ વડે ગુણી કાધ્સું 0:00:00.000,0:00:00.000 આપણ ને આ ડાબી બાજુ પર મળે છે તે થી જમણી બાજુ પર 0:00:00.000,0:00:00.000 પણ અપડે એજ કરવું પડશે અને એ બરાબર છે સાત ભાગ્યા એક, 0:00:00.000,0:00:00.000 વાર x વતા એક ભાગ્યા એક. 0:00:00.000,0:00:00.000 ડાબી બાજુ પર, x વતા એક નીકળી જશે 0:00:00.000,0:00:00.000 આને આપડી પાસે રહે x વતા બે. 0:00:00.000,0:00:00.000 આ ભાગ્યા એક છે, પણ અપડે એને ભૂલી ના શકીએ. 0:00:00.000,0:00:00.000 અને એ બરાબર છે સાત વાત x વતા એક ને. 0:00:00.000,0:00:00.000 અને એજ વસ્તુ થઇ, જયારે તમે x વતા ૨ ને લેસો. 0:00:00.000,0:00:00.000 અને ધ્યાન રાખજો, સાત વાર આખી વસ્તુ છે, x વતા એક 0:00:00.000,0:00:00.000 એટલે અપડે અહિયાં દીસ્ત્રીબુતીવ નિયમ(Distributive Law) લગાડવો પડશે. 0:00:00.000,0:00:00.000 અને તે બરાબર છે સાત વાર x વતા સાત ને. 0:00:00.000,0:00:00.000 અને આ બની ગયું એક ત્રીજા પાયદાન નું 0:00:00.000,0:00:00.000 સીધું અને સરળ સમીકરણ. 0:00:00.000,0:00:00.000 અને અપડે હવે એ કરશું કે અપડે x ને સમીકરણ ની એક જ 0:00:00.000,0:00:00.000 બાજુ લઇ લેશું 0:00:00.000,0:00:00.000 અને અપડે જે પણ અવિચલ સંખ્યા છે એને 0:00:00.000,0:00:00.000 બીજી બાજુ પર લઇ લિયે 0:00:00.000,0:00:00.000 એટલે હું હવે x ને ડાબી બાજુ પર લઇ લઈશ. 0:00:00.000,0:00:00.000 એટલે હવે અપડે ૭x ને ડાબી બાજુ પર લઇ લઈએ 0:00:00.000,0:00:00.000 અને એ અપડે સમીકરણ ની બંને બાજુ પર થી ૭x ને બાદ કરી ને કરી શકીએ 0:00:00.000,0:00:00.000 - ૭x વતા ૭x 0:00:00.000,0:00:00.000 જમણી બાજુ પર, બંને ૭ x ઉડી જશે. 0:00:00.000,0:00:00.000 અને ડાબી બાજુ પર આપણ ને મળશે - ૭x વતા x. 0:00:00.000,0:00:00.000 એટલે, આપણ ને મળે - ૬ x વતા ૨ બરાબર 0:00:00.000,0:00:00.000 જમણી બાજુ પર ના સાત ને. 0:00:00.000,0:00:00.000 અને હવે અપડે આ ૨ થી છુટકારો મેળવાનો છે 0:00:00.000,0:00:00.000 અને એ અપડે બંને બાજુ પર થી ૨ બાદ કરી ને કરી શકીએ 0:00:00.000,0:00:00.000 અને હવે આપડી પાસે રેહશે ૬x બરાબર છે ૬ ને. 0:00:00.000,0:00:00.000 હવે આ પેહલા પાયદાન નો દાખલો બની ગયો 0:00:00.000,0:00:00.000 અપડે બંને બાજુ ને વ્યુત્ક્રમ(reciprocal) વડે ગુણવા નું છે અને આ વ્યુત્ક્રમ 0:00:00.000,0:00:00.000 ડાબી બાજુ પર x જોડે આવતી સંખ્યા નું રેહશે 0:00:00.000,0:00:00.000 એટલે કે - ૬ x. 0:00:00.000,0:00:00.000 એટલે અપડે સમીકરણ ની બંને બાજુ ને ૧/૬ વડે ગુણી કાઢીએ 0:00:00.000,0:00:00.000 નેગતીવ ૧/૬ 0:00:00.000,0:00:00.000 ડાબી બાજુ પર, -૧ ભાગ્યા ૬ (- ૬) 0:00:00.000,0:00:00.000 એ એક ને બરાબર છે. 0:00:00.000,0:00:00.000 એટલે અપને મળે x બરાબર પાંચ વાર - એક/ છ. 0:00:00.000,0:00:00.000 એ છે નેગતીવ પાંચ/ છ. 0:00:00.000,0:00:00.000 અને અપડું કામ થઇ ગયું. 0:00:00.000,0:00:00.000 અને જો તમારે આને ચકાસવું હોય તો, તમે લઇ સકો છો x 0:00:00.000,0:00:00.000 બરાબર -૫/ ૬ અને અપડા મૂળ સમીકરણ માં એને મૂકી દો 0:00:00.000,0:00:00.000 જોવા માટે કે આ કામ કરે છે કે નહિ. 0:00:00.000,0:00:00.000 ચાલો હજુ એક કરીએ. 0:00:00.000,0:00:00.000 હું આ બહુ જલ્દી બનાવું છુ તેના માટે હું ક્ષમા માંગું છુ. 0:00:00.000,0:00:00.000 મને વિચારવા દો. 0:00:00.000,0:00:00.000 ત્રણ વાર x વતા ૫ બરાબર છે આંઠ વાર x વતા ૨. 0:00:00.000,0:00:00.000 અપડે અહિયાં પણ એજ વસ્તુ કરશું. 0:00:00.000,0:00:00.000 આપડી પાસે અહિયાં ૨ સમીકરણો છે જેને અપડે ભાજક માં થી 0:00:00.000,0:00:00.000 બહાર કાઢવા માંગીએ છે. 0:00:00.000,0:00:00.000 અપડે x વતા પાંચ ને બહાર કાઢવા માંગીએ છે ને અપડે 0:00:00.000,0:00:00.000 x વતા ૨ ને પણ બહાર કાઢવા માંગીએ છે. 0:00:00.000,0:00:00.000 ચાલો પેહલા અપડે x વતા ૫ સાથે શુરુઆત કરીએ. 0:00:00.000,0:00:00.000 જેમ અપડે પેહલા કર્યું અપડે સમીકરણ ની બંને બાજુ ને 0:00:00.000,0:00:00.000 x વતા ૫ વડે ગુણી કાધસુ. 0:00:00.000,0:00:00.000 અપડે એવું પણ કહી શકીએ ૧ ભાગ્યા x વતા ૫. 0:00:00.000,0:00:00.000 ગુણ્યા એક ભાગ્યા x વતા પાંચ. 0:00:00.000,0:00:00.000 ડાબી બાજુ પર એ નીકળી જશે. 0:00:00.000,0:00:00.000 એટલે આપડી પાસે રેહ છે, ત્રણ બરાબર છે આંઠ વખત x વતા પાંચ ને. 0:00:00.000,0:00:00.000 આ બધું x વતા ૨ ને માથે. 0:00:00.000,0:00:00.000 હવે પાછુ ઉપર , ઉકેલવા માટે, ફરી થી 0:00:00.000,0:00:00.000 અપડે સમીકરણ ને આંઠ વડે ગુણી કાધ્સું 0:00:00.000,0:00:00.000 એટલે આપડી પાસે છે આંઠ x વતા ચાલીસ માથે x વતા ૨. 0:00:00.000,0:00:00.000 હવે આપણ ને આ x વતા ૨ થી છુટકારો જોઈએ છે. 0:00:00.000,0:00:00.000 અપડે એ પણ એ જ રીતે કરી શકીશું. 0:00:00.000,0:00:00.000 અપડે સમીકરણ ની બંને બાજુ ને 0:00:00.000,0:00:00.000 x વતા ૨ માથે એક વડે ગુણાકાર કરી શકીએ. 0:00:00.000,0:00:00.000 x વતા ૨ 0:00:00.000,0:00:00.000 અપડે એવું કહી શકીએ કે અપડે બંને બાજુ ને 0:00:00.000,0:00:00.000 x વતા ૨ વડે ગુણી રહ્યા છીયે 0:00:00.000,0:00:00.000 આ થોડું બિનજરૂરી છે 0:00:00.000,0:00:00.000 હવે ડાબી બાજુ બનશે ૩x વતા છ. 0:00:00.000,0:00:00.000 યાદ રાખજો, હમેશા ત્રણ વાર જે પણ હોય એનું વેચાણ કરો કેમ કે તમે 0:00:00.000,0:00:00.000 એનો ગુણાકાર અખા સમીકરણ સાથે કરી રહ્યા છો. 0:00:00.000,0:00:00.000 x વતા ૨. 0:00:00.000,0:00:00.000 અને જમણી બાજુ પર. 0:00:00.000,0:00:00.000 હવે, આ x વતા ૨ અને આ x વતા ૨ નીકળી જશે. 0:00:00.000,0:00:00.000 અને અમારી પાસે રેહશે આંઠ વખ્ત x વતા ચાલીસ 0:00:00.000,0:00:00.000 અને હવે આ ત્રીજા પાયદાન નો પ્રશ્ન થઇ જશે. 0:00:00.000,0:00:00.000 અને જો અપડે બંને બાજુ પર થી આંઠ વખ્ત x નીકાળી દિયે તો, ૮x વતા -૧ 0:00:00.000,0:00:00.000 મારી પાસે જગ્યા નથી લખવા માટે. 0:00:00.000,0:00:00.000 ઓછા ૮x. 0:00:00.000,0:00:00.000 હવે જમણી બાજુ પર ૮x નીકળી જશે 0:00:00.000,0:00:00.000 અને ડાબી બાજુ પર આપડી પાસે છે - ૫x વતા ૬ બરાબર 0:00:00.000,0:00:00.000 જમણી બાજુ પર આપડી પાસે છે ચાલીસ. 0:00:00.000,0:00:00.000 અને હવે અપડે સમીકરણ ની બંને બાજુ પર થી છ બાદ કરી શકીએ. 0:00:00.000,0:00:00.000 મને અહિયાં લખી દેવા દો. 0:00:00.000,0:00:00.000 - ૬ વતા - ૬. 0:00:00.000,0:00:00.000 અને હવે હું આશા કરું છુ કે હું ઉપર જાઉ ત્યાં સુધી માં 0:00:00.000,0:00:00.000 તમે ખોવાઈ ના જાઓ. 0:00:00.000,0:00:00.000 પણ જો અપડે બંને બાજુ પર થી ૬ બાદ કરીએ તો ડાબી બાજુ પર 0:00:00.000,0:00:00.000 આપડી પાસે રહે ખાલી પાંચ વખત x બરાબર જમણી બાજુ પર 0:00:00.000,0:00:00.000 આપડી પાસે છે ચોંત્રીસ. 0:00:00.000,0:00:00.000 હવે આ પેહલા પાયદાન નો પ્રશ્ન થઇ ગયો 0:00:00.000,0:00:00.000 હવે અપડે બંને બાજુ પર -૧/૫ ગુણી કાઢીએ. 0:00:00.000,0:00:00.000 - એક/ પાંચ. 0:00:00.000,0:00:00.000 અને ડાબી બાજુ પર આપડી પાસે છે x. 0:00:00.000,0:00:00.000 અને જમણી બાજુ પર આપડી પાસે છે - ચોંત્રીસ/ પાંચ. 0:00:00.000,0:00:00.000 જો મે કોઈ ભૂલ ના કરી હોય તો આ જવાબ સાચો છે. 0:00:00.000,0:00:00.000 અને જો તમને આતલી સમાજ પાડી હોય તો તમે 0:00:00.000,0:00:00.000 પાયદાન ચાર ના સમીકરણો ને ઉકેલવ માટે સક્ષમ છો. 0:00:00.000,0:00:00.000 મજા કરો