થોડા વખત પહેલા, હું નવી ગુઍના હાઇલેન્ડઝ મા ફરતી હતી મારી મુલાકાત ત્રણ પત્નીઓ ના પતિ સાથે થઈ. મે પુછ્યુ, કેટલી પત્નીઓ થી સંતોશ માનશો? થોડી ક્ષણ માટે.કોઇ આવાજ ન સંભળાયો અને મેં મનમાં વિચાર્યું શું ઍનો જવાબ પાંચ હશે? કે દશ હશે ? કે પછી પચ્ચિસ કહેશે ! મારી તરફ વાંકા વળી ને ... હળવે રહીને કહ્યું, શૂન્ય હાસ્ય. છયાશિ ટકા માનવ જાત ઍક થી વધુ પત્નીઓ ની પરવાનગી આપે છે. બહુપત્નીત્વ. પરંતુ વધુ પડતા સમાજ માં તે જોવામાં આવે છે માત્ર પાંચ કે દસ ટકા પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે વધુ ભાગીદારો, દાંતના દુઃખાવો બની શકે છે. હકીકતમાં, સહ-પત્નીઓ વચ્ચે લડાઈ થઇ શકે છે, ક્યારેક તેઓ ઍકબીજાના બાળકોને ઝેર પણ આપી શકે છે. જરુરી છે કે તમારી પાસે ઘણી ગાયો અને બકરા ઘણા પૈસા, ઘણી જમીન એક જનાનખાનું ઊભુ કરવા માટે હોવા જોઇયે. અાપણે એક જોડી-બંધન સમાજ છે. સતાણુ ટકા સસ્તન પશુ તેમના બાળક ના ઊછેર માં જોડાતા નથી; પણ મનુષ્ય કરે છે. હું એવું નથી સૂચન કરું છું કે અાપણે નથી અાપણે ભાગીદારોને વફાદાર છીયે. મેં ૪૨ સંસ્કૃતિઓમાં વ્યભિચાર પણુ જોયું છે. મને જિનેટિક્સનો થોડો ખયાલ છે, સાથે મગજની સર્કિટરીનો પણ.. અા વિશ્વમાં ખૂબ જ સામાન્ય છે, પરંતુ અાપણે પ્રેમ માટે બનયા છે. ટેક્નોલોજી પ્રેમ કેવી રીતે બદલે છે? મારું માનવુ છે, લગભગ નજીવું. હું મગજનો અભ્યાસ કરું છું. મેં અને મારા સાથીદારોઍ 100 થી વધુ લોકોના મગજ સ્કેન કયાૅ છે, જે લોકોનો, હાલમાં પ્રેમ ઉભરાયો હતો લોકો જે હાલમાં પ્રેમમાં નાસીપાસ થયા હતા, અને જે લોકો લાંબા ગાળાથી પ્રેમમાં છે. લાંબા ગાળાનો "પ્રેમ" શક્ય છે. મારું પહેલેથી માનવું છે કે, અાપણામાં, ત્રણ પ્રકારની મગજની વિવિધ સિસ્ટમો વિકસિત છે, સમાગમ અને પ્રજનન માટે: કામેચ્છા, તીવ્ર રોમેન્ટિક પ્રેમ લાગણી લાંબા ગાળાના ભાગીદારી માટે, ઊંડી કોસ્મિક લાગણીનુ આકર્ષણ આ ત્રણ મગજ સિસ્ટમો સાથે, મગજના ઘણા અન્ય ભાગો સાથે - જાતીય ઇરછાઆે, આપણા રોમેન્ટિક અને કાૅટુંબિક જીવન વણાયલા છે. પરંતુ તે, અાપણા 'કાૅરટેકસ' ના નીચે છે, છેક 'લિમબિક' સીસટમની નીચે જ્યાં આપણી ભાવનાનો સંકળાયેલી છે, ભાવનાનો ઉદય થાય છે. તેઓ મગજના સૌથી પ્રાથમિક ભાગોમાં ઊર્જા સાથે જોડાયલા છે, ધ્યાન, લાલસા, પ્રેરણા, અભાવ અને ઝુંબેશ. આ બધી બાબતમાં, જીદંગી જીતવાની ધગશનુ સૌથી મોટું ઈનામ: પ્રજનન માટેનો ભાગીદાર. તે આજથી ૪.૪ મિલિયન વર્ષ પહેલાં, પૂર્વજોમાં વિકસ્યા હતા. અને તેઓ બદલવા માટે નથી, પછી તમે જોઇયે તેટલા પ્રયાસ કરો. (હાસ્ય) (અભિવાદન) અહીં કોઈ પ્રશ્નજ નથી અાવતો, કે ટેકનોલોજી આપણી માનસીક વૃતી બદલી શકે છે: ઇમેઇલ, ટેક્સ્ટિંગ ચિત્ર (આઇકોન) ભાવ વ્યક્ત કરવા, લૈંગિક, ફોટોગ્રાફની પસંદગી, સૅલફી ... અાપણે પ્રેમ કરવાના નવા નિયમો અને પ્રતિબંધ જોઈ રહ્યાં છીઅે પરંતુ, તમને ખબર છે - આનાથી ખરેખર પ્રેમમાં બદલાવ આવ્યું છે? ૧૯૪૦ નો ઊદાહરણ લઈયે, જ્યારે ઓટોમોબાઇલ, ખૂબ જ લોકપ્રિય બની હતી અને અચાનક રોલિંગ શયનખંડ જોવા મળયા હતા? (હાસ્ય) અને જન્મ નિયંત્રણ ગોળીનો પરીચય? ગર્ભાવસ્થા અને સામાજિક વિનાશમાંથી આઝાદી, સ્ત્રીઓ આખરે તેમની મૂળભૂત પ્રાથમિક અને જાતિયતા વ્યક્ત કરી શકી. ડેટિંગ સાઇટ્સ પણ પ્રેમમાં બદલાવ નથી લાવી શકી. હું મેચ ડોટ કૉમ ની મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છું, અગિયાર વર્ષો થી. હું તેમને કહું છુ, અને તેઓ સહેમત છે કે આ ડેટિંગ સાઇટ્સ નથી, પણ તેઓ પરિચય કરાવાની સાઇટ્સ છે. જ્યારે તમે એક બારમાં બેસો, કે કોઈ એક કોફી હાઉસમાં, કે એક પાર્કની બેન્ચ પર, તમારુ પ્રાચીન મગજ ક્રિયાશીલ થાય, જાણે એક ઊંઘંતી બિલાડી જાગૃત થાય, અને તમે સ્મિત કરો, અને હસો, અને ધ્યાનથી સાંભળો, અને ચાલો, ઍજ આદાથી, જેમ આપણા પૂર્વજો, ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં કરતા હતા. અમે તમને વિવિધ લોકોની અોળખાણ કરાવી આપશું, બધી ડેટિંગ સાઇટ્સ કરી શકે છે - પરંતુ વાસ્તવિક કોયડાનો ઉકેલ તો અાપણા પોતાના મગજમાં છે. ટેકનોલોજી અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, ટેકનોલોજી તમે કોને પ્રેમ કરો, અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, હું વ્યક્તિત્વના જીવશાસ્ત્રનો અભ્યાસ કરું છું. અને મારુ ઍમ માનવું છે કે વિચાર અને વર્તનની ચાર ખૂબ જ વ્યાપક શૈલીઓ છે. જેની કડી જોડાયેલી છે. ડોપામાઇન, સેરોટોનિન ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના સિસ્ટમો સાથે. તેથી હું એક પ્રશ્નાવલી બનાવી સીધા મનોવિજ્ઞાનમાંથી. અે જાણવા, કે કેટલા અંશે તમે લક્ષણો લક્ષણો નક્ષત્ર વ્યક્ત કરો છો - જે ચાર મગજની સિસ્ટમો સાથે જોડાયેલા છે. મેં પછી અે પ્રશ્નાવલી, વિવિધ ડેટિંગ સાઇટ્સ પર મૂકી ૪૦ દેશોમાં. ચૌદ લાખ કે તેથી વધુ લોકો હવે પ્રશ્નાવલી લીધી છે, અને મને બારીકાઈ થી જાણ થઈ, કુદરતી રીતે કોણ કોની તરફ આકર્ષાય છે. અને સમજાય છે, જેઓ ખૂબ જ સૂચક હતા ડોપામાઇન વ્યવસ્થા તરફ તેઅૌ જિજ્ઞાસુ,સર્જનાત્મક, સત્વર અને ઉદ્યમી હોય છે. મારા ખયાલથી ઘણો અેવા લોકો, આ રૂમ માં જોવા મળશે. તેઓ પોતાની જેવા લોકો તરફ આકર્ષાય છે. જિજ્ઞાસુ, સર્જનાત્મક લોકોને પોતાને જેવા લોકોની જરૂર છે. અેવા લોકો જે, 'સેરોટોનિન સિસ્ટમ' માટે ખૂબ જ સૂચક છે તેઅો પરંપરાગત, રૂઢિગત તેઓ નિયમોને અનુસરે તેવા તેઓ સત્તાને આદર કરનારા, ધર્મને અનુસરનારા - ધાર્મિકતા પથ પર ચાલનારા અને પરંપરાગત લોકો પરંપરાગત લોકોને અનુસરનારા આ રીતે, સમાનતા આકર્ષે છે. અન્ય બે કિસ્સાઓમાં, વિરુદ્ધ બળો આકર્ષે છે. જે લોકોમાં, ટેસ્ટોસ્ટેરોન સિસ્ટમ વધુ પ્રચલિત છે તે વિશ્લેષણાત્મક, તર્કશુદ્ધ, સીધા, નિર્ણાયક હોય છે અને તેઓ, તેમના વિરુદ્ધ તરફ આકર્ષિત થાય છે. તે વ્યક્તિઓ ઉચ્ચ એસ્ટ્રોજનવાળા તરફ આકર્ષિત થાય છે જે ખૂબ જ સારો મૌખિક કુશળ છે અને લોકો કુશળછે, જે ખૂબ જ સાહજિક છે અને જે ખૂબ જ સંભાળ રાખે છે અને લાગણીશીલ છે. આપણા સાથીની પસંદગીમાં પણ, અેક કુદરતી રચના હોય છે. આધુનિક ટેકનોલોજી નથી બદલી શકવાની કે આપણે કોને પ્રેમ કરી રહ્યા છે પરંતુ ટેકનોલોજી એક આધુનિક વલણ ઉત્પન્ન કરે છે જેને હું ખાસ મહત્વ માનુ છું તે વિરોધાભાસી પસંદગી સાથે સંકળાયેલો છે લાખો વર્ષો સુધી અાપણે નાનકડા શિકારી અને એકઠા જૂથમાં વસાહટ કરી. તમને પસંદ કરવા માટે તક ન મળી એક ડેટિંગ સાઇટ પર 1,000 લોકો વચ્ચે. હકીકતમાં, આ વિશય પર મારો અભ્યાસ ચાલે છે અને મારુ માનવું છે, કે આપણા મગજમાં અેક અેવી જગા છે; તે શું છે અે ખબર નથી, પરંતુ દેખીતી રીતે, ઘણા વાંચન બાદ, આપણે પાંચ થી નવ વિકલ્પો, સ્વીકાર કરી શકીયે, અને તે પછી, આપણને મળે, વિદ્વાનોની ભાશામાં, વિચારોનો અતિરેક અને તમે કોઈપણ પસંદ નથી. મારું માનવું છે, કે આ અતિરેકના કારણે આપણે એક નવા રુપના, પ્રેમસંબંધોમાં પ્રવેશ કરી રહ્યા છે. હું અેને "ધીમો પ્રેમ" કહીશ. મૅચ ડોટ કાૅમ સાથે, કામ કરતા કરતા મને જાણ થઈ. છેલ્લા છ વર્ષથી, દર વર્ષે, "અમેરિકાના સિંગલ્સ" વિશય પર અમે એક અભ્યાસ કર્યું અમે મેચની વસ્તી નહીં, પણ અમેરિકન વસ્તી નઝરમાં રાખીને ગણત્રી કરી છે. અમે 5,000 - વત્તા લોકોનો ડૅટા લીધો જે યુએસ સેન્સસ પર આધારિત, અમેરિકનો એક પ્રતિનિધિ નમૂનો હતો. અમારી પાસે હવે, અંદાજે ૩૦,૦૦૦ લોકોની માહિતી છે, અને દરેક વર્ષે, મારી નજરમાં કેટલીક પેટર્નોમાં સમાનતા જોવા મળે છે. દરેક વર્ષે જ્યારે હું પ્રશ્ન પૂછું છું, અંદાજે ૫૦ ટકા લોકો એક રાત સ્ટેન્ડ કર્યાે છે - જરૂરી નથી ગયા વર્ષે પરંતુ તેમના જીવન માં - ૫૦ ટકાના અેવા દોસ્ત છે જેનો તેમને લાભ મળયો તેમના જીવન દરમિયાન અને ૫૦ ટકા એક વ્યક્તિ સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે. લગ્ન પહેલાં. અમેરિકનો લાગે છે કે આ બેદરકારી છે. મને લાંબા સમયથી શંકા છે કે; પેટર્ન ખૂબ મજબૂત છે. આના માટે કાંઈક તો ડાર્વિનિયન કારણ હોવું જોઈયે - કાંઈ ઘણા લોકો ગાંડા ન હોય શકે. અને મારું ધ્યાન અચાનક એક આંકડાઓ પર ગયું, તે ખૂબ જ રસપ્રદ શૈક્ષણિક લેખ હતો જેમાં મને જાણવા મળયું કે ૬૭ ટકા અમેરિકાના સિંગલ્સ આજે જે કોઇની સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે, પણ હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે તેઓને છૂટાછેડાનો ભય હોય છે. તેમને ડર છે સમાજનો, કાનૂનો, ભાવનાઆેનો, છૂટાછેડાના આર્થિક પરિણામો. તેથી મને લાગયું કે, આનું કારણ બેપરવાઈ નથી; મારા ખયાલથી સાવધાની છે. આજના સિંગલ્સ, પોતાના ભાગીદાર વિશેની, દરેક બાબતોની ખબર રાખવા માંગે છે લગ્ન કરતાં પહેલાં. તમને ઘણુ જાણવા મળે, પાનાઆે ઉથલાવતાં પ્રેમ કેવી રીતે કરાય, તદઉપરાંત તેઆે પ્રેમાળ છે? શું તેઓ સાંભળી શકે છે? અને મારી ઉંમરે, શું તેઓ વિનોદી સ્વભાવના છે? (હાસ્ય) અને એવા જમાનામાં જ્યાં આપી પાસે ઘણા વિકલ્પો છે, આપણને ગર્ભાવસ્થા અને રોગનો ડર, ખૂબ જ ઓછો હોય છે અને લગ્ન પહેલાં સેક્સ માટે, કોઈ શરમ નથી અનુભવાતી મને લાગે છે કે લોકો પ્રેમ માટે, પોતાનો સમય લઈ રહ્યા છે અને ખરેખર, શુંથઇ રહ્યું છે, આપણને પૂર્વ પ્રતિબદ્ધતા સ્ટેજ તરફ, વાસ્તવિક રીતે વિસ્તરણ દેખાય છે ગાંઠ બાંધવા પહેલાં. જ્યાં લગ્ન એક સંબંધની શરૂઆત હતી, હવે તે અંતિમ છે. પરંતુ માનવ મગજ - (હાસ્ય) માનવ મગજની હંમેશા જીત થશે, અને ખરેખર, આજે યુનાઇટેડ સ્ટેટ્સમાં, ૮૬ ટકા અમેરિકનો ૪૯ વર્ષની ઉંમર સુધીમાં લગ્ન કરશે. અને વિશ્વની અેવી સંસ્કૃતિઓમાં, જ્યાં લગ્ન આેછા પ્રમાણમાં થાય છે, તેઓ લાંબા ગાળાના ભાગીદાર સાથે સ્થિર થાય છે. તેથી મેં વિચાર કર્યાે: અા લાંબા ગાળાની ભાગીદારીના સમયે, તમે જો લગ્ન પહેલાં, ખરાબ સંબંધોથી છુટકારો મેળવી શકો, કદાચ અાપણને ઘણા વધુ ખુશ લગ્ન જોવા મળશે. તેથી મેં અમેરિકાના, ૧૧૦૦ પરણિત લોકોના અભ્યાસ કર્યો સ્વાભાવિક રીતે મૅચ ડોટ કાૅમ પર નહીં, અને મેં તેમને ઘણાં બધા પ્રશ્નો પૂછયા, પરંતુ તેમાંનો એક પ્રશ્નો હતો, "તમે હમણાના જીવન સાથીની જોડે, ફરી લગ્ન કરશો? " ૮૧ ટકા કહ્યું હતું, "હા." હકીકતમાં, એક સૌથી મહત્વનો ફેરફાર આધુનિક રોમાંસ અને કુટુંબ જીવન માં ટેકનોલોજી નથી. તે ધીમો પ્રેમ પણ નથી. વાસ્તવમાં તે નોકરી બજારમાં, મહિલા નો પ્રવેશ છે વિશ્વભરના કલ્ચર્સમાં. લાખો વર્ષો થી, અાપણા પૂર્વજો શિકાર માટે, એકઠું કરવા માટે નાના જૂથોમાં રહેતા. મહિલા ફળો અને શાકભાજી ભેગા કરવા, કામ પર જતાં. તેઓ ૬૦ થી ૮૦ ટકા ભોજન સાથે, સાંજે ઘર આવતા. બમણી આવક કુટુંબનો નિયમ હતો. સ્ત્રીઓ ને પુરુષો ની સરખામણીમાં એટલાજ શક્તિશાળી આર્થિક, સામાજિક અને લૈંગિક બાબતોમાં ગણવામા આવયા હતા. પછી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં પર્યાવરણ બદલાયું, આપણે ફાર્મ પર વસાહટ શરૂ કર્યું પછી પુરુષો અને મહિલાઓ બંને અેકબીજાપર નિર્ભર થયા, યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા, જેની યોગ્ય પૃષ્ઠભૂમિ હોય, જેનો યોગ્ય ધર્મ હોય, જેના યોગ્ય, સામાજિક અને રાજકીય જોડાણો હોય, પુરૂષોના કામ વધુ મહત્વના બન્યા. તેમને ખડકો ખસેડવા પડતા, વૃક્ષો પાડી, જમીન ખેડવું પડતું. તેઓ ઉત્પાદનો સ્થાનિક બજારોમાં લાવતાં, અને પછી ઘરે આવતા જેની પૈસામાં સરખામણી થઈ શકે. આ સાથે, અપણી માન્યતાઓાં વધારો જોવા મળયો. લગ્ન સમયે કૌમાર્ય ની માન્યતા, ગોઠવાયેલા લગ્નો - ચુસ્ત રીતે ગોઠવાયેલા લગ્નો - માન્યતા કે પુરુષ ઘરનો વડા છે, પત્ની જગ્યા ઘરમાં છે અને સૌથી મહત્વપૂર્ણ, પતિનુ સનમાન, અને મૃત્યુ થકી અમે સાથે રહીશું. આ બધું ગયું. આ બધું જાય છે, અને ઘણા સ્થળોએ, તેઓ ગયા. અાપણે એક લગ્ન ક્રાંતિમાં છીએ. આપણે ૧૦,૦૦૦વર્ષ જુની, ખેતીની પરંપરા ને ખંખેરરીઍ છીએ અને સમતાવાદી સંબંધો તરફ, આગળ વધીયે છીએ -- જેને હું પ્રાચીન માનવ આત્મા સાથે, તાલમેલ મળતા જોઉ છું. હું કંઈ આશાવાદી નથી; તેમાં ઘણી ચીજોની ફરીયાદ થઈ શકે. મેં૮૦ સંસ્કૃતિઓમાં છૂટાછેડાનો, અભ્યાસ કર્યો છે, મેં વ્યભિચારનો પણ અભ્યાસ કર્યો છે સમસ્યાઓનો ઢેર છે. કવિ વિલિયમ બટલર યેટ્સે, એક વખત જણાવ્યું હતું કે, "પ્રેમ અે બહુજ વિકૃત ચીજ છે" હું તેમાંં ઉમેરવા માંગુ છું, "કોઇ એમાંથી જીવંત બહાર નહીં." (હાસ્ય) બધાને કંઈક સમસ્યાઓ હોય છે. પરંતુ મને લાગે છે કે, કવિ રેન્ડલ જૅરૅલ નો ઉલ્લેખ શ્રેષ્ઠ છે. તેમણે જણાવ્યું, "કુટુંબિક જીવનની ધૂંધળી, બેચેન જીંદગીમાં જ્યાં મહાન નિષ્ફળ થઈ શકે, અને નમ્ર સફળ." પરંતુ હું તમને અેટલુંજ કહીશ: પ્રેમ અને લાગણી હમેશા રહેેેેશેે, ટેકનોલોજી તેને બદલી નથી શકવાની. અને અંતે હું અેટલુંજ કહીશ કોઈ પણ માનવ સંબંધો સમજયા પહેલાં, અેટલું ધ્યાનમાં રાખવું જ જોઈએ એક સૌથી શક્તિશાળી નિર્ણાયક માનવ વર્તન: જે કદી ન શાંત થશે, સ્વીકાર્ય આદિકાળથી પ્રચલિત માનવ પ્રેમ. આભાર. (અભિવાદન) કેલી સટોઍઞલ (Stoetzel): ખૂબ જ આભાર હેલન. તમે જાણો છો કે, અમારી સાથે અેક અન્ય સ્પીકર છે જે તમારા ક્ષેત્રમાં કામ કરે છે. તેનો એક અલગ દ્રષ્ટિકોણ છે. એસ્થર પૅરલ (Perel) એક માનસોપચારક છે, જે યુગલો સાથે કામ કરે છે. તમે માહિતી મેળવીને, અભ્યાસ કરો છો. એસ્થર યુગલોઅે કહેલી કથાઓ પર, અભ્યાસ કરે છે. જ્યારે તેઓ મદદ માટે તેની પાસે આવે છે. આપણે તેને સ્ટેજ પર આમંત્રીત કરીયે એસ્થર ? (અભિવાદન) એસ્થર ... જ્યારે તમે હેલેનની ચર્ચા સાંળતા હતા, તેમાં એવો કોઇ ભાગ હતો કે જે, તમારા કામના દૃષ્ટિકોણ સાથે, તાલમેલમાં હતું? તમે કાંઈ, ટિપ્પણી કરવા માંગો છો? એસ્થર પૅરલ (Perel): તે રસપ્રદ છે, કારણ કે એક તરફ, પ્રેમ માટે ની જરૂરત સર્વવ્યાપક અને સાર્વત્રિક છે. પણ જે રીતે અાપણે પ્રેમ કરીયે - જેનો અર્થ અાપણે કાઢીયે જે નિયમો સંબંધોનુ, સંચાલન કરે છે, મારા પ્રમાણે મૂળભૂત બદલાઈ રહયા છે. અાપણે એક અેવી આદર્શ દૃષ્ટિ, હમણા સુધી રાખી જે મુખ્યત્વે, ફરજ અને જવાબદારી સાથે, સંકળાયેલી છે સામૂહિક અને વફાદારી ની જરૂરિયાતો. અાપણે તેને બદલી રહયા છે મુક્ત પસંદગી, અને વ્યક્તિગત અધિકારો ના મોડલ તરફ અને સ્વ પરિપૂર્ણતા અને સુખ તરફ અને તેથી મને, સૌ પ્રથમ વિચાર આવ્યો કે, જરૂરીયાત નથી બદલાતી, પરંતુ સંબંધોના સંદર્ભ અને માર્ગના નિયમો બદલાવ આવયો છે. પસંદગીના વિરોધાભાસ પર - તમને ખબર છે, એક બાજુ પર આપણે નવીનતાનાે સ્વાદ અને રમતપણુ, મારા માનવું છે, આટલા બધા વિકલ્પો સમક્ષ હોવાના, અને તે જ સમયે, તમે જ્યારે, વિચારોના અતિરેકની વાત કરો છો, મને ઘણા, ઘણા લોકો દેખાય છે... જેને અનિશ્ચિતતા અને સ્વ શંકાનો ભય જે,આટલી બધી પસંદગીના કારણે, ઉત્પન્ન થાય છે, જેના કારણે, "ફોમો" (FOMO) નો પ્રસંગ ઉદભવ થાય અને પછી અાપણને "ફોમો", તક ચૂકી જવાનો ભય, અથવા રહી જવાનો ભય - જેવું કે, હું કેવી રીતે જાણી શકું કે મને 'અેક પાત્ર' પ્રાપ્ત થયું જે યોગ્ય છે? તેથી અાપણે બનાવી છે, મારા શબ્દમાં "સ્થિર અસ્પષ્ટતા." "સ્થિર અસ્પષ્ટતા" અેટલે, એકલા હોવાનું ભય છે પણ તે ખરેખર તૈયાર નથી આત્મીયતામાં વચનબદ્ધ થવા તે અેવી કુશતા છે, જે સંબંધોની અનિશ્ચિતતાને લંબાવે છે સાથે તૂટવાની અનિશ્ચિતતાને પણ. તેથી, ઇન્ટરનેટ પર અહીં તમને ત્રણ મુખ્ય મુદ્દાઓજોવા છે. અતિશય ઠંડો અને ઉકળાત ભયોૅ જે ઘણી અવરોધક યુક્તિઓ છે, જે એક પ્રકારની, ચીટકી રહેવાની રચના તૈયાર કરે છે. આ કારણે અવ્યાખ્યાયિત સંબંધ પ્રકૃતિનું મહત્વ નઝર આવે છે પરંતુ સાથે સાથે તમને આપે છે સુસંગતતાનું આશ્વાસન અને પૂરતી સ્વતંત્રતા અવ્યાખ્યાયિત સીમાઓ માટે. (હાસ્ય) હા? અને પછી 'ઘોસ્ટિંગ' આવે છે અને ઘોસ્ટિંગ અેટલે મૂળભૂત તમે આ પ્રસંગ પરથી તુરંત અદૃશ્ય થઈ શકો. અને તમારે કોઈ વ્યવહાર કે કોઈ પીડામાંથી, પસાર થવાની જરૂર નથી કારણ કે તમે તમારી જાતને પણ, અદ્રશ્ય કરી રહ્યા છો. (હાસ્ય) હા? તેથી હું વિચારતી હતી-તમને સાંભળતા આ શબ્દો મારા મનમાં આવ્યા જેમ શબ્દભંડોળ કેવી રીતે વાસ્તવિકતા રજુ કરે છે, અને તે જ સમયે, અે મારો તમને પ્રશ્ન છે: જ્યારે સંદર્ભમાં ફેરફારો થાય, તમને લાગે છે કે પ્રેમની પ્રકૃતિ હજુ પણ અેમજ રહે છે? તમે મગજનો અભ્યાસ કરો છો અને, હું સંબંધો અને કથાઓ નો અભ્યાસ કરું છું. તેથી મને લાગે છે કે તમે બધું કહો છો તે, ઉપરાંત. પણ મને હંમેશા અંદાઝ નથી કે, કેટલા અંશે બદલાતા સંદર્ભ ... કેટલાક ચોક્કસ સમયે, તે બદલવાનું શરૂ થાય છે - જો અર્થનો ફેરફાર થયો, તો જરૂરિયાતો બદલાય છે, કે જરૂરિયાત સમગ્ર સંદર્ભથી અલગ છે? હેલન: વાહ! સારું - (હાસ્ય) (અભિવાદન) ઠીક છે, મારી પાસે ત્રણ મુદદા છે, બરાબર? સૌ પ્રથમ, તમારા પહેલાંનો જવાબ: આપણે બદલાયા છે, એવો કોઈ પ્રશ્નજ નથી, કે હવે કોઈ વ્યક્તિ પ્રેમ કરવા જોઈયે છે. અને હજારો વર્ષો સુધી, આપણે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા સહી પૃષ્ઠભૂમિથી, અને યોગ્ય સંબંધથી. અને હકીકતમાં, મારા દર વર્ષે, ૫૦૦૦ લોકોના અભ્યાસ વખતે હું તેમને પૂછું, "તમે શું શોધી રહ્યા છે?" અને દરેકવર્ષે, ૯૭ ટકા કહે છે - એસ્થર: યાદી વધે છે - હૅલન: સારું, ના. મૂળભૂત બાબત અે છે, ૯૭ ટકા લોકો ને, પોતાની આદર કરે, તેવા લોકોની જરુર છે, કોઈક, જેના પર તેઓ વિશ્વાસ અને શ્રદ્ધા કરી શકે, કોઈક, જે તેમને હસાવી શકે છે, કોઈક, જે તેમને માટે પૂરતો સમય આપી શકે, અને કોઈક જે તેમને, શારીરિક આકર્ષક લાગે. તે ક્યારેય બદલાય નહીં. અને ત્યાં ચોક્કસપણે - તમે જાણો છો, બે ભાગમાં છે - એસ્થર:પરંતુ તમને ખબર છે હું કેવી રીતે કહું છું? લોકો એવી રીતે નહોતા કહેતા હૅલન: તે એકદમ સચોટ છે. એસ્થર: તેમણે જણાવ્યું કે તેઓ, અેવાને ઇચ્છતા જેની સાથે સંગત હોય, આર્થિક આધાર, બાળકો. અપણે ઉત્પાદન અર્થતંત્ર બદલે સેવા અર્થતંત્ર તરફ ફયાૅ (હાસ્ય) અાપણે જે સમાજમાં અમલમાં મૂકયું હવે લગ્નમાં કરી રહ્યાં છે. હૅલન: સાચ્ચે, કોઈ પ્રશ્નજ નથી. પરંતુ તે રસપ્રદ છે, હમણાનો સમાજ ખરેખર ખૂબ જ સારા માતા-પિતા બનવા માંગે છે, જયારે, તેની પહેલાનો સમાજ ખૂબ જ સુંદર લગ્ન જીવન ચાહે છે પરંતુ તેમનું અેટલું ધ્યાન, સારા મા - બાપ બનવા પર નથી. તમે આ બધો ઘોંઘાટ જુઓ ત્યાં વ્યક્તિત્વના બે મુખ્ય ભાગો છે: અેક,તમારી સંસ્કૃતિ - તમારો બધો ઉછેર, વિચાર ધારા, તમારું માનવું - કરવું અને બીજી તરફ, તમારા સ્વભાવ છે. મૂળભૂત, હું તમારા સ્વભાવ વિશે વાત કરું છું. અને સ્વભાવ ચોક્કસપણે બદલાશે બદલાતા સમય સાથે અને બદલાતી માન્યતાઓ સાથે અને પસંદગીના વિરોધાભાસની દ્રષ્ટિએ, તેનો કોઈ પ્રશ્ન નથી કે આ એક ખરાબ પરિસ્થિતિ છે. લાખો વર્ષો પસાર થયા, તમને મીઠો છોકરો દેખાયો સામી બાજુઅે, જળાશય પાસે અને તમે તેના માટે ગયા. એસ્થર: હા, પરંતુ તમે - હૅલન: મારે એક વધુ વસ્તુ કહેવી છે. સરવાળે, શિકારી અને એકઠા જૂથમાં, તેઓ બે કે ત્રણ ભાગીદારો, તેમના જીવન દરમિયાન ઘરાવતા હતા. તેઓ ચોરસ ન હતા! હું એવું સૂચવતી, કે આપણે શું કરવું, મૂળ મુદદો અે છે, અાપણી પાસે હંમેશા વિકલ્પો હોય છે. માનવજાત હંમેશા - હકીકતમાં, આપણું મગજ, "સમતુલન" માટે સારી રીતે છે વિકસિત છે. પ્રયત્ન કરી અને નક્કી કરવા: હું આવી શકું, હું રહી શકું? હું જાંઉ, હું રહું ? અહીં કઈ તકો છે? કેવી રીતે, હું આ સમસ્યાનો ઉકેલ શોધું? અને તેથી મને લાગે છે કે, આપણે અમે અન્ય ચિત્ર જોઈ રહ્યાં છે. કૅલિ: સારું, તમારા બન્ને નો ખૂબ આભાર. મને લાગે છે કે, આજની રાત માટે, એક મિલિયન રાત્રિભોજન ભાગીદારો મળશે! (અભિવાદન) આભાર, આભાર.