1 00:00:00,827 --> 00:00:03,888 થોડા વખત પહેલા, હું નવી ગુઍના હાઇલેન્ડઝ મા ફરતી હતી 2 00:00:03,912 --> 00:00:05,932 મારી મુલાકાત ત્રણ પત્નીઓ ના પતિ સાથે થઈ. 3 00:00:06,282 --> 00:00:09,505 મે પુછ્યુ, કેટલી પત્નીઓ થી સંતોશ માનશો? 4 00:00:09,985 --> 00:00:11,724 થોડી ક્ષણ માટે.કોઇ આવાજ ન સંભળાયો 5 00:00:11,724 --> 00:00:13,054 અને મેં મનમાં વિચાર્યું 6 00:00:13,054 --> 00:00:14,203 શું ઍનો જવાબ પાંચ હશે? 7 00:00:14,343 --> 00:00:15,618 કે દશ હશે ? 8 00:00:15,938 --> 00:00:17,299 કે પછી પચ્ચિસ કહેશે ! 9 00:00:17,619 --> 00:00:19,415 મારી તરફ વાંકા વળી ને ... 10 00:00:19,415 --> 00:00:21,081 હળવે રહીને કહ્યું, શૂન્ય 11 00:00:21,081 --> 00:00:22,254 હાસ્ય. 12 00:00:22,644 --> 00:00:27,864 છયાશિ ટકા માનવ જાત ઍક થી વધુ પત્નીઓ ની પરવાનગી આપે છે. 13 00:00:27,914 --> 00:00:29,089 બહુપત્નીત્વ. 14 00:00:29,099 --> 00:00:31,374 પરંતુ વધુ પડતા સમાજ માં તે જોવામાં આવે છે 15 00:00:31,374 --> 00:00:35,547 માત્ર પાંચ કે દસ ટકા પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે 16 00:00:35,547 --> 00:00:37,769 વધુ ભાગીદારો, દાંતના દુઃખાવો બની શકે છે. 17 00:00:37,769 --> 00:00:40,824 હકીકતમાં, સહ-પત્નીઓ વચ્ચે લડાઈ થઇ શકે છે, 18 00:00:40,974 --> 00:00:43,984 ક્યારેક તેઓ ઍકબીજાના બાળકોને ઝેર પણ આપી શકે છે. 19 00:00:44,018 --> 00:00:46,385 જરુરી છે કે તમારી પાસે ઘણી ગાયો અને બકરા 20 00:00:47,205 --> 00:00:49,206 ઘણા પૈસા, ઘણી જમીન 21 00:00:49,216 --> 00:00:51,111 એક જનાનખાનું ઊભુ કરવા માટે હોવા જોઇયે. 22 00:00:51,111 --> 00:00:52,957 અાપણે એક જોડી-બંધન સમાજ છે. 23 00:00:53,417 --> 00:00:56,542 સતાણુ ટકા સસ્તન પશુ તેમના બાળક ના ઊછેર માં જોડાતા નથી; 24 00:00:56,976 --> 00:00:58,414 પણ મનુષ્ય કરે છે. 25 00:00:58,834 --> 00:01:01,106 હું એવું નથી સૂચન કરું છું કે અાપણે નથી 26 00:01:01,106 --> 00:01:03,240 અાપણે ભાગીદારોને વફાદાર છીયે. 27 00:01:04,188 --> 00:01:06,705 મેં ૪૨ સંસ્કૃતિઓમાં વ્યભિચાર પણુ જોયું છે. 28 00:01:06,955 --> 00:01:09,223 મને જિનેટિક્સનો થોડો ખયાલ છે, 29 00:01:09,417 --> 00:01:11,252 સાથે મગજની સર્કિટરીનો પણ.. 30 00:01:11,266 --> 00:01:13,264 અા વિશ્વમાં ખૂબ જ સામાન્ય છે, 31 00:01:13,264 --> 00:01:15,181 પરંતુ અાપણે પ્રેમ માટે બનયા છે. 32 00:01:15,715 --> 00:01:18,822 ટેક્નોલોજી પ્રેમ કેવી રીતે બદલે છે? 33 00:01:19,516 --> 00:01:22,322 મારું માનવુ છે, લગભગ નજીવું. 34 00:01:22,742 --> 00:01:24,124 હું મગજનો અભ્યાસ કરું છું. 35 00:01:24,124 --> 00:01:27,148 મેં અને મારા સાથીદારોઍ 100 થી વધુ લોકોના મગજ સ્કેન કયાૅ છે, 36 00:01:27,882 --> 00:01:30,352 જે લોકોનો, હાલમાં પ્રેમ ઉભરાયો હતો 37 00:01:30,912 --> 00:01:32,968 લોકો જે હાલમાં પ્રેમમાં નાસીપાસ થયા હતા, 38 00:01:32,968 --> 00:01:34,848 અને જે લોકો લાંબા ગાળાથી પ્રેમમાં છે. 39 00:01:34,858 --> 00:01:38,515 લાંબા ગાળાનો "પ્રેમ" શક્ય છે. 40 00:01:38,545 --> 00:01:40,446 મારું પહેલેથી માનવું છે કે, 41 00:01:40,466 --> 00:01:43,089 અાપણામાં, ત્રણ પ્રકારની મગજની વિવિધ સિસ્ટમો વિકસિત છે, 42 00:01:43,519 --> 00:01:45,378 સમાગમ અને પ્રજનન માટે: 43 00:01:45,378 --> 00:01:46,549 કામેચ્છા, 44 00:01:46,549 --> 00:01:48,485 તીવ્ર રોમેન્ટિક પ્રેમ લાગણી 45 00:01:48,485 --> 00:01:51,765 લાંબા ગાળાના ભાગીદારી માટે, ઊંડી કોસ્મિક લાગણીનુ આકર્ષણ 46 00:01:52,289 --> 00:01:54,705 આ ત્રણ મગજ સિસ્ટમો સાથે, 47 00:01:54,725 --> 00:01:57,235 મગજના ઘણા અન્ય ભાગો સાથે - 48 00:01:57,249 --> 00:02:02,387 જાતીય ઇરછાઆે, આપણા રોમેન્ટિક અને કાૅટુંબિક જીવન વણાયલા છે. 49 00:02:02,407 --> 00:02:04,477 પરંતુ તે, અાપણા 'કાૅરટેકસ' ના નીચે છે, 50 00:02:04,481 --> 00:02:09,044 છેક 'લિમબિક' સીસટમની નીચે જ્યાં આપણી ભાવનાનો સંકળાયેલી છે, 51 00:02:09,068 --> 00:02:10,379 ભાવનાનો ઉદય થાય છે. 52 00:02:10,389 --> 00:02:15,180 તેઓ મગજના સૌથી પ્રાથમિક ભાગોમાં ઊર્જા સાથે જોડાયલા છે, 53 00:02:15,218 --> 00:02:20,023 ધ્યાન, લાલસા, પ્રેરણા, અભાવ અને ઝુંબેશ. 54 00:02:20,503 --> 00:02:21,153 આ બધી બાબતમાં, 55 00:02:21,696 --> 00:02:23,976 જીદંગી જીતવાની ધગશનુ સૌથી મોટું ઈનામ: 56 00:02:24,240 --> 00:02:25,681 પ્રજનન માટેનો ભાગીદાર. 57 00:02:25,685 --> 00:02:30,229 તે આજથી ૪.૪ મિલિયન વર્ષ પહેલાં, પૂર્વજોમાં વિકસ્યા હતા. 58 00:02:30,233 --> 00:02:34,730 અને તેઓ બદલવા માટે નથી, પછી તમે જોઇયે તેટલા પ્રયાસ કરો. 59 00:02:34,730 --> 00:02:36,292 (હાસ્ય) 60 00:02:36,292 --> 00:02:38,747 (અભિવાદન) 61 00:02:38,757 --> 00:02:43,381 અહીં કોઈ પ્રશ્નજ નથી અાવતો, કે ટેકનોલોજી આપણી માનસીક વૃતી બદલી શકે છે: 62 00:02:43,401 --> 00:02:44,876 ઇમેઇલ, ટેક્સ્ટિંગ 63 00:02:44,900 --> 00:02:47,044 ચિત્ર (આઇકોન) ભાવ વ્યક્ત કરવા, 64 00:02:47,358 --> 00:02:48,653 લૈંગિક, 65 00:02:48,653 --> 00:02:50,711 ફોટોગ્રાફની પસંદગી, સૅલફી ... 66 00:02:51,095 --> 00:02:55,686 અાપણે પ્રેમ કરવાના નવા નિયમો અને પ્રતિબંધ જોઈ રહ્યાં છીઅે 67 00:02:55,936 --> 00:02:56,986 પરંતુ, તમને ખબર છે - 68 00:02:57,946 --> 00:03:01,603 આનાથી ખરેખર પ્રેમમાં બદલાવ આવ્યું છે? 69 00:03:01,731 --> 00:03:04,101 ૧૯૪૦ નો ઊદાહરણ લઈયે, 70 00:03:04,120 --> 00:03:06,674 જ્યારે ઓટોમોબાઇલ, ખૂબ જ લોકપ્રિય બની હતી 71 00:03:06,698 --> 00:03:09,039 અને અચાનક રોલિંગ શયનખંડ જોવા મળયા હતા? 72 00:03:09,069 --> 00:03:10,695 (હાસ્ય) 73 00:03:10,815 --> 00:03:15,493 અને જન્મ નિયંત્રણ ગોળીનો પરીચય? 74 00:03:15,493 --> 00:03:20,538 ગર્ભાવસ્થા અને સામાજિક વિનાશમાંથી આઝાદી, 75 00:03:20,808 --> 00:03:24,958 સ્ત્રીઓ આખરે તેમની મૂળભૂત પ્રાથમિક અને જાતિયતા વ્યક્ત કરી શકી. 76 00:03:25,718 --> 00:03:28,464 ડેટિંગ સાઇટ્સ પણ પ્રેમમાં બદલાવ નથી લાવી શકી. 77 00:03:28,765 --> 00:03:31,323 હું મેચ ડોટ કૉમ ની મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છું, 78 00:03:31,347 --> 00:03:33,027 અગિયાર વર્ષો થી. 79 00:03:33,051 --> 00:03:35,055 હું તેમને કહું છુ, અને તેઓ સહેમત છે 80 00:03:35,079 --> 00:03:36,618 કે આ ડેટિંગ સાઇટ્સ નથી, 81 00:03:36,642 --> 00:03:38,655 પણ તેઓ પરિચય કરાવાની સાઇટ્સ છે. 82 00:03:39,017 --> 00:03:41,280 જ્યારે તમે એક બારમાં બેસો, 83 00:03:41,304 --> 00:03:42,888 કે કોઈ એક કોફી હાઉસમાં, 84 00:03:42,912 --> 00:03:44,268 કે એક પાર્કની બેન્ચ પર, 85 00:03:44,292 --> 00:03:49,297 તમારુ પ્રાચીન મગજ ક્રિયાશીલ થાય, જાણે એક ઊંઘંતી બિલાડી જાગૃત થાય, 86 00:03:49,321 --> 00:03:50,620 અને તમે સ્મિત કરો, 87 00:03:50,644 --> 00:03:51,802 અને હસો, 88 00:03:51,826 --> 00:03:53,008 અને ધ્યાનથી સાંભળો, 89 00:03:53,032 --> 00:03:57,905 અને ચાલો, ઍજ આદાથી, જેમ આપણા પૂર્વજો, ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં કરતા હતા. 90 00:03:58,424 --> 00:04:00,377 અમે તમને વિવિધ લોકોની અોળખાણ કરાવી આપશું, 91 00:04:00,401 --> 00:04:01,966 બધી ડેટિંગ સાઇટ્સ કરી શકે છે - 92 00:04:01,990 --> 00:04:05,903 પરંતુ વાસ્તવિક કોયડાનો ઉકેલ તો અાપણા પોતાના મગજમાં છે. 93 00:04:05,927 --> 00:04:08,499 ટેકનોલોજી અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, 94 00:04:09,041 --> 00:04:13,582 ટેકનોલોજી તમે કોને પ્રેમ કરો, અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, 95 00:04:13,582 --> 00:04:16,405 હું વ્યક્તિત્વના જીવશાસ્ત્રનો અભ્યાસ કરું છું. 96 00:04:16,429 --> 00:04:18,114 અને મારુ ઍમ માનવું છે 97 00:04:18,114 --> 00:04:21,618 કે વિચાર અને વર્તનની ચાર ખૂબ જ વ્યાપક શૈલીઓ છે. 98 00:04:21,618 --> 00:04:23,802 જેની કડી જોડાયેલી છે. ડોપામાઇન, સેરોટોનિન 99 00:04:23,826 --> 00:04:26,004 ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના સિસ્ટમો સાથે. 100 00:04:26,358 --> 00:04:30,511 તેથી હું એક પ્રશ્નાવલી બનાવી સીધા મનોવિજ્ઞાનમાંથી. 101 00:04:30,535 --> 00:04:33,481 અે જાણવા, કે કેટલા અંશે તમે લક્ષણો 102 00:04:33,481 --> 00:04:35,455 લક્ષણો નક્ષત્ર વ્યક્ત કરો છો - 103 00:04:35,479 --> 00:04:38,487 જે ચાર મગજની સિસ્ટમો સાથે જોડાયેલા છે. 104 00:04:38,829 --> 00:04:43,117 મેં પછી અે પ્રશ્નાવલી, વિવિધ ડેટિંગ સાઇટ્સ પર મૂકી 105 00:04:43,167 --> 00:04:45,363 ૪૦ દેશોમાં. 106 00:04:45,969 --> 00:04:49,859 ચૌદ લાખ કે તેથી વધુ લોકો હવે પ્રશ્નાવલી લીધી છે, 107 00:04:49,883 --> 00:04:53,808 અને મને બારીકાઈ થી જાણ થઈ, કુદરતી રીતે કોણ કોની તરફ આકર્ષાય છે. 108 00:04:54,462 --> 00:04:55,973 અને સમજાય છે, 109 00:04:55,997 --> 00:04:58,566 જેઓ ખૂબ જ સૂચક હતા ડોપામાઇન વ્યવસ્થા તરફ 110 00:04:58,590 --> 00:05:01,725 તેઅૌ જિજ્ઞાસુ,સર્જનાત્મક, સત્વર અને ઉદ્યમી હોય છે. 111 00:05:01,749 --> 00:05:05,200 મારા ખયાલથી ઘણો અેવા લોકો, આ રૂમ માં જોવા મળશે. 112 00:05:05,224 --> 00:05:07,152 તેઓ પોતાની જેવા લોકો તરફ આકર્ષાય છે. 113 00:05:07,176 --> 00:05:10,559 જિજ્ઞાસુ, સર્જનાત્મક લોકોને પોતાને જેવા લોકોની જરૂર છે. 114 00:05:10,583 --> 00:05:13,221 અેવા લોકો જે, 'સેરોટોનિન સિસ્ટમ' માટે ખૂબ જ સૂચક છે 115 00:05:13,245 --> 00:05:16,124 તેઅો પરંપરાગત, રૂઢિગત તેઓ નિયમોને અનુસરે તેવા 116 00:05:16,148 --> 00:05:18,026 તેઓ સત્તાને આદર કરનારા, 117 00:05:18,050 --> 00:05:21,436 ધર્મને અનુસરનારા - ધાર્મિકતા પથ પર ચાલનારા 118 00:05:21,460 --> 00:05:24,797 અને પરંપરાગત લોકો પરંપરાગત લોકોને અનુસરનારા 119 00:05:24,821 --> 00:05:27,485 આ રીતે, સમાનતા આકર્ષે છે. 120 00:05:27,509 --> 00:05:29,731 અન્ય બે કિસ્સાઓમાં, વિરુદ્ધ બળો આકર્ષે છે. 121 00:05:29,755 --> 00:05:32,052 જે લોકોમાં, ટેસ્ટોસ્ટેરોન સિસ્ટમ વધુ પ્રચલિત છે 122 00:05:32,076 --> 00:05:35,529 તે વિશ્લેષણાત્મક, તર્કશુદ્ધ, સીધા, નિર્ણાયક હોય છે 123 00:05:35,529 --> 00:05:37,505 અને તેઓ, તેમના વિરુદ્ધ તરફ આકર્ષિત થાય છે. 124 00:05:37,529 --> 00:05:39,782 તે વ્યક્તિઓ ઉચ્ચ એસ્ટ્રોજનવાળા તરફ આકર્ષિત થાય છે 125 00:05:39,830 --> 00:05:42,072 જે ખૂબ જ સારો મૌખિક કુશળ છે 126 00:05:42,072 --> 00:05:43,314 અને લોકો કુશળછે, 127 00:05:43,338 --> 00:05:44,832 જે ખૂબ જ સાહજિક છે 128 00:05:44,832 --> 00:05:48,123 અને જે ખૂબ જ સંભાળ રાખે છે અને લાગણીશીલ છે. 129 00:05:48,519 --> 00:05:51,091 આપણા સાથીની પસંદગીમાં પણ, અેક કુદરતી રચના હોય છે. 130 00:05:51,468 --> 00:05:56,524 આધુનિક ટેકનોલોજી નથી બદલી શકવાની કે આપણે કોને પ્રેમ કરી રહ્યા છે 131 00:05:57,488 --> 00:06:00,041 પરંતુ ટેકનોલોજી એક આધુનિક વલણ ઉત્પન્ન કરે છે 132 00:06:00,065 --> 00:06:01,801 જેને હું ખાસ મહત્વ માનુ છું 133 00:06:02,151 --> 00:06:05,839 તે વિરોધાભાસી પસંદગી સાથે સંકળાયેલો છે 134 00:06:06,372 --> 00:06:07,826 લાખો વર્ષો સુધી 135 00:06:07,850 --> 00:06:10,117 અાપણે નાનકડા શિકારી અને એકઠા જૂથમાં વસાહટ કરી. 136 00:06:10,141 --> 00:06:12,667 તમને પસંદ કરવા માટે તક ન મળી 137 00:06:12,691 --> 00:06:15,801 એક ડેટિંગ સાઇટ પર 1,000 લોકો વચ્ચે. 138 00:06:16,261 --> 00:06:18,318 હકીકતમાં, આ વિશય પર મારો અભ્યાસ ચાલે છે 139 00:06:18,342 --> 00:06:21,497 અને મારુ માનવું છે, કે આપણા મગજમાં અેક અેવી જગા છે; 140 00:06:21,521 --> 00:06:25,472 તે શું છે અે ખબર નથી, પરંતુ દેખીતી રીતે, ઘણા વાંચન બાદ, 141 00:06:25,496 --> 00:06:30,647 આપણે પાંચ થી નવ વિકલ્પો, સ્વીકાર કરી શકીયે, અને તે પછી, 142 00:06:30,671 --> 00:06:33,891 આપણને મળે, વિદ્વાનોની ભાશામાં, વિચારોનો અતિરેક 143 00:06:33,915 --> 00:06:35,716 અને તમે કોઈપણ પસંદ નથી. 144 00:06:36,175 --> 00:06:39,321 મારું માનવું છે, કે આ અતિરેકના કારણે 145 00:06:39,345 --> 00:06:42,656 આપણે એક નવા રુપના, પ્રેમસંબંધોમાં પ્રવેશ કરી રહ્યા છે. 146 00:06:42,680 --> 00:06:44,625 હું અેને "ધીમો પ્રેમ" કહીશ. 147 00:06:45,219 --> 00:06:48,766 મૅચ ડોટ કાૅમ સાથે, કામ કરતા કરતા મને જાણ થઈ. 148 00:06:49,400 --> 00:06:51,081 છેલ્લા છ વર્ષથી, દર વર્ષે, 149 00:06:51,105 --> 00:06:53,798 "અમેરિકાના સિંગલ્સ" વિશય પર અમે એક અભ્યાસ કર્યું 150 00:06:53,822 --> 00:06:55,630 અમે મેચની વસ્તી નહીં, પણ 151 00:06:55,654 --> 00:06:57,614 અમેરિકન વસ્તી નઝરમાં રાખીને ગણત્રી કરી છે. 152 00:06:57,638 --> 00:07:00,607 અમે 5,000 - વત્તા લોકોનો ડૅટા લીધો 153 00:07:00,631 --> 00:07:04,528 જે યુએસ સેન્સસ પર આધારિત, અમેરિકનો એક પ્રતિનિધિ નમૂનો હતો. 154 00:07:04,552 --> 00:07:07,444 અમારી પાસે હવે, અંદાજે ૩૦,૦૦૦ લોકોની માહિતી છે, 155 00:07:07,468 --> 00:07:09,935 અને દરેક વર્ષે, 156 00:07:09,959 --> 00:07:12,485 મારી નજરમાં કેટલીક પેટર્નોમાં સમાનતા જોવા મળે છે. 157 00:07:12,509 --> 00:07:15,288 દરેક વર્ષે જ્યારે હું પ્રશ્ન પૂછું છું, 158 00:07:15,312 --> 00:07:18,075 અંદાજે ૫૦ ટકા લોકો એક રાત સ્ટેન્ડ કર્યાે છે - 159 00:07:18,099 --> 00:07:20,766 જરૂરી નથી ગયા વર્ષે પરંતુ તેમના જીવન માં - 160 00:07:20,790 --> 00:07:23,063 ૫૦ ટકાના અેવા દોસ્ત છે જેનો તેમને લાભ મળયો 161 00:07:23,087 --> 00:07:24,694 તેમના જીવન દરમિયાન 162 00:07:24,718 --> 00:07:28,286 અને ૫૦ ટકા એક વ્યક્તિ સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે. 163 00:07:28,310 --> 00:07:29,746 લગ્ન પહેલાં. 164 00:07:29,770 --> 00:07:31,972 અમેરિકનો લાગે છે કે આ બેદરકારી છે. 165 00:07:31,996 --> 00:07:34,915 મને લાંબા સમયથી શંકા છે કે; 166 00:07:34,939 --> 00:07:36,831 પેટર્ન ખૂબ મજબૂત છે. 167 00:07:36,855 --> 00:07:39,583 આના માટે કાંઈક તો ડાર્વિનિયન કારણ હોવું જોઈયે - 168 00:07:39,607 --> 00:07:41,933 કાંઈ ઘણા લોકો ગાંડા ન હોય શકે. 169 00:07:41,957 --> 00:07:45,845 અને મારું ધ્યાન અચાનક એક આંકડાઓ પર ગયું, 170 00:07:46,267 --> 00:07:48,866 તે ખૂબ જ રસપ્રદ શૈક્ષણિક લેખ હતો 171 00:07:48,890 --> 00:07:53,903 જેમાં મને જાણવા મળયું કે ૬૭ ટકા અમેરિકાના સિંગલ્સ આજે 172 00:07:53,927 --> 00:07:56,341 જે કોઇની સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે, 173 00:07:56,365 --> 00:08:00,452 પણ હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે તેઓને છૂટાછેડાનો ભય હોય છે. 174 00:08:00,476 --> 00:08:02,332 તેમને ડર છે સમાજનો, 175 00:08:02,356 --> 00:08:03,889 કાનૂનો, ભાવનાઆેનો, 176 00:08:03,913 --> 00:08:06,782 છૂટાછેડાના આર્થિક પરિણામો. 177 00:08:06,806 --> 00:08:10,564 તેથી મને લાગયું કે, આનું કારણ બેપરવાઈ નથી; 178 00:08:10,588 --> 00:08:12,264 મારા ખયાલથી સાવધાની છે. 179 00:08:12,791 --> 00:08:17,813 આજના સિંગલ્સ, પોતાના ભાગીદાર વિશેની, દરેક બાબતોની ખબર રાખવા માંગે છે 180 00:08:17,837 --> 00:08:19,466 લગ્ન કરતાં પહેલાં. 181 00:08:19,490 --> 00:08:21,419 તમને ઘણુ જાણવા મળે, પાનાઆે ઉથલાવતાં 182 00:08:21,443 --> 00:08:23,955 પ્રેમ કેવી રીતે કરાય, તદઉપરાંત 183 00:08:23,979 --> 00:08:25,349 તેઆે પ્રેમાળ છે? 184 00:08:25,373 --> 00:08:26,715 શું તેઓ સાંભળી શકે છે? 185 00:08:26,739 --> 00:08:27,911 અને મારી ઉંમરે, 186 00:08:27,935 --> 00:08:29,713 શું તેઓ વિનોદી સ્વભાવના છે? 187 00:08:29,737 --> 00:08:31,140 (હાસ્ય) 188 00:08:31,164 --> 00:08:34,618 અને એવા જમાનામાં જ્યાં આપી પાસે ઘણા વિકલ્પો છે, 189 00:08:35,075 --> 00:08:38,337 આપણને ગર્ભાવસ્થા અને રોગનો ડર, ખૂબ જ ઓછો હોય છે 190 00:08:38,361 --> 00:08:42,069 અને લગ્ન પહેલાં સેક્સ માટે, કોઈ શરમ નથી અનુભવાતી 191 00:08:42,093 --> 00:08:45,791 મને લાગે છે કે લોકો પ્રેમ માટે, પોતાનો સમય લઈ રહ્યા છે 192 00:08:46,408 --> 00:08:48,059 અને ખરેખર, શુંથઇ રહ્યું છે, 193 00:08:48,083 --> 00:08:51,944 આપણને પૂર્વ પ્રતિબદ્ધતા સ્ટેજ તરફ, વાસ્તવિક રીતે વિસ્તરણ દેખાય છે 194 00:08:51,968 --> 00:08:53,704 ગાંઠ બાંધવા પહેલાં. 195 00:08:54,034 --> 00:08:56,760 જ્યાં લગ્ન એક સંબંધની શરૂઆત હતી, 196 00:08:56,784 --> 00:08:58,453 હવે તે અંતિમ છે. 197 00:08:59,413 --> 00:09:01,153 પરંતુ માનવ મગજ - 198 00:09:01,177 --> 00:09:03,186 (હાસ્ય) 199 00:09:03,210 --> 00:09:05,024 માનવ મગજની હંમેશા જીત થશે, 200 00:09:05,048 --> 00:09:06,943 અને ખરેખર, આજે યુનાઇટેડ સ્ટેટ્સમાં, 201 00:09:06,967 --> 00:09:10,465 ૮૬ ટકા અમેરિકનો ૪૯ વર્ષની ઉંમર સુધીમાં લગ્ન કરશે. 202 00:09:10,489 --> 00:09:14,035 અને વિશ્વની અેવી સંસ્કૃતિઓમાં, જ્યાં લગ્ન આેછા પ્રમાણમાં થાય છે, 203 00:09:14,059 --> 00:09:17,334 તેઓ લાંબા ગાળાના ભાગીદાર સાથે સ્થિર થાય છે. 204 00:09:17,358 --> 00:09:19,193 તેથી મેં વિચાર કર્યાે: 205 00:09:19,217 --> 00:09:23,784 અા લાંબા ગાળાની ભાગીદારીના સમયે, 206 00:09:23,808 --> 00:09:26,981 તમે જો લગ્ન પહેલાં, ખરાબ સંબંધોથી છુટકારો મેળવી શકો, 207 00:09:27,005 --> 00:09:29,452 કદાચ અાપણને ઘણા વધુ ખુશ લગ્ન જોવા મળશે. 208 00:09:29,838 --> 00:09:34,713 તેથી મેં અમેરિકાના, ૧૧૦૦ પરણિત લોકોના અભ્યાસ કર્યો 209 00:09:34,737 --> 00:09:36,464 સ્વાભાવિક રીતે મૅચ ડોટ કાૅમ પર નહીં, 210 00:09:36,488 --> 00:09:38,604 અને મેં તેમને ઘણાં બધા પ્રશ્નો પૂછયા, 211 00:09:38,628 --> 00:09:40,135 પરંતુ તેમાંનો એક પ્રશ્નો હતો, 212 00:09:40,159 --> 00:09:44,731 "તમે હમણાના જીવન સાથીની જોડે, ફરી લગ્ન કરશો? " 213 00:09:44,755 --> 00:09:47,620 ૮૧ ટકા કહ્યું હતું, "હા." 214 00:09:48,613 --> 00:09:54,832 હકીકતમાં, એક સૌથી મહત્વનો ફેરફાર આધુનિક રોમાંસ અને કુટુંબ જીવન માં 215 00:09:54,956 --> 00:09:56,516 ટેકનોલોજી નથી. 216 00:09:57,070 --> 00:09:58,564 તે ધીમો પ્રેમ પણ નથી. 217 00:09:59,047 --> 00:10:01,998 વાસ્તવમાં તે નોકરી બજારમાં, મહિલા નો પ્રવેશ છે 218 00:10:02,022 --> 00:10:03,445 વિશ્વભરના કલ્ચર્સમાં. 219 00:10:03,767 --> 00:10:04,996 લાખો વર્ષો થી, 220 00:10:05,020 --> 00:10:07,990 અાપણા પૂર્વજો શિકાર માટે, એકઠું કરવા માટે નાના જૂથોમાં રહેતા. 221 00:10:08,014 --> 00:10:10,919 મહિલા ફળો અને શાકભાજી ભેગા કરવા, કામ પર જતાં. 222 00:10:10,943 --> 00:10:14,453 તેઓ ૬૦ થી ૮૦ ટકા ભોજન સાથે, સાંજે ઘર આવતા. 223 00:10:14,477 --> 00:10:17,170 બમણી આવક કુટુંબનો નિયમ હતો. 224 00:10:17,194 --> 00:10:21,135 સ્ત્રીઓ ને પુરુષો ની સરખામણીમાં એટલાજ શક્તિશાળી આર્થિક, સામાજિક 225 00:10:21,159 --> 00:10:24,274 અને લૈંગિક બાબતોમાં ગણવામા આવયા હતા. 226 00:10:24,298 --> 00:10:27,400 પછી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં પર્યાવરણ બદલાયું, 227 00:10:27,424 --> 00:10:29,653 આપણે ફાર્મ પર વસાહટ શરૂ કર્યું 228 00:10:29,677 --> 00:10:32,868 પછી પુરુષો અને મહિલાઓ બંને અેકબીજાપર નિર્ભર થયા, 229 00:10:32,892 --> 00:10:34,464 યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા, 230 00:10:34,488 --> 00:10:35,918 જેની યોગ્ય પૃષ્ઠભૂમિ હોય, 231 00:10:35,942 --> 00:10:37,245 જેનો યોગ્ય ધર્મ હોય, 232 00:10:37,269 --> 00:10:40,807 જેના યોગ્ય, સામાજિક અને રાજકીય જોડાણો હોય, 233 00:10:40,831 --> 00:10:42,425 પુરૂષોના કામ વધુ મહત્વના બન્યા. 234 00:10:42,449 --> 00:10:45,186 તેમને ખડકો ખસેડવા પડતા, વૃક્ષો પાડી, જમીન ખેડવું પડતું. 235 00:10:45,210 --> 00:10:48,134 તેઓ ઉત્પાદનો સ્થાનિક બજારોમાં લાવતાં, અને પછી ઘરે આવતા 236 00:10:48,158 --> 00:10:49,672 જેની પૈસામાં સરખામણી થઈ શકે. 237 00:10:49,696 --> 00:10:51,242 આ સાથે, 238 00:10:51,266 --> 00:10:54,243 અપણી માન્યતાઓાં વધારો જોવા મળયો. 239 00:10:54,267 --> 00:10:56,449 લગ્ન સમયે કૌમાર્ય ની માન્યતા, 240 00:10:56,473 --> 00:10:59,416 ગોઠવાયેલા લગ્નો - ચુસ્ત રીતે ગોઠવાયેલા લગ્નો - 241 00:10:59,440 --> 00:11:01,967 માન્યતા કે પુરુષ ઘરનો વડા છે, 242 00:11:01,991 --> 00:11:04,230 પત્ની જગ્યા ઘરમાં છે 243 00:11:04,254 --> 00:11:05,407 અને સૌથી મહત્વપૂર્ણ, 244 00:11:05,431 --> 00:11:08,562 પતિનુ સનમાન, અને મૃત્યુ થકી અમે સાથે રહીશું. 245 00:11:08,586 --> 00:11:10,308 આ બધું ગયું. 246 00:11:10,332 --> 00:11:12,881 આ બધું જાય છે, અને ઘણા સ્થળોએ, 247 00:11:12,905 --> 00:11:14,293 તેઓ ગયા. 248 00:11:14,317 --> 00:11:17,740 અાપણે એક લગ્ન ક્રાંતિમાં છીએ. 249 00:11:17,764 --> 00:11:22,479 આપણે ૧૦,૦૦૦વર્ષ જુની, ખેતીની પરંપરા ને ખંખેરરીઍ છીએ 250 00:11:22,503 --> 00:11:27,453 અને સમતાવાદી સંબંધો તરફ, આગળ વધીયે છીએ -- 251 00:11:27,453 --> 00:11:32,708 જેને હું પ્રાચીન માનવ આત્મા સાથે, તાલમેલ મળતા જોઉ છું. 252 00:11:32,928 --> 00:11:35,264 હું કંઈ આશાવાદી નથી; 253 00:11:35,288 --> 00:11:37,049 તેમાં ઘણી ચીજોની ફરીયાદ થઈ શકે. 254 00:11:37,073 --> 00:11:39,485 મેં૮૦ સંસ્કૃતિઓમાં છૂટાછેડાનો, અભ્યાસ કર્યો છે, 255 00:11:39,485 --> 00:11:41,639 મેં વ્યભિચારનો પણ અભ્યાસ કર્યો છે 256 00:11:41,639 --> 00:11:42,819 સમસ્યાઓનો ઢેર છે. 257 00:11:42,843 --> 00:11:46,035 કવિ વિલિયમ બટલર યેટ્સે, એક વખત જણાવ્યું હતું કે, 258 00:11:46,059 --> 00:11:48,524 "પ્રેમ અે બહુજ વિકૃત ચીજ છે" 259 00:11:49,131 --> 00:11:51,921 હું તેમાંં ઉમેરવા માંગુ છું, "કોઇ એમાંથી જીવંત બહાર નહીં." 260 00:11:51,945 --> 00:11:53,040 (હાસ્ય) 261 00:11:53,064 --> 00:11:54,531 બધાને કંઈક સમસ્યાઓ હોય છે. 262 00:11:54,925 --> 00:11:58,529 પરંતુ મને લાગે છે કે, કવિ રેન્ડલ જૅરૅલ નો ઉલ્લેખ શ્રેષ્ઠ છે. 263 00:11:58,553 --> 00:12:03,552 તેમણે જણાવ્યું, "કુટુંબિક જીવનની ધૂંધળી, બેચેન જીંદગીમાં 264 00:12:03,576 --> 00:12:08,094 જ્યાં મહાન નિષ્ફળ થઈ શકે, અને નમ્ર સફળ." 265 00:12:08,779 --> 00:12:10,666 પરંતુ હું તમને અેટલુંજ કહીશ: 266 00:12:10,690 --> 00:12:13,418 પ્રેમ અને લાગણી હમેશા રહેેેેશેે, 267 00:12:13,442 --> 00:12:15,975 ટેકનોલોજી તેને બદલી નથી શકવાની. 268 00:12:15,999 --> 00:12:17,837 અને અંતે હું અેટલુંજ કહીશ 269 00:12:17,861 --> 00:12:23,107 કોઈ પણ માનવ સંબંધો સમજયા પહેલાં, અેટલું ધ્યાનમાં રાખવું જ જોઈએ 270 00:12:23,131 --> 00:12:27,356 એક સૌથી શક્તિશાળી નિર્ણાયક માનવ વર્તન: 271 00:12:27,380 --> 00:12:28,598 જે કદી ન શાંત થશે, 272 00:12:29,217 --> 00:12:30,382 સ્વીકાર્ય 273 00:12:30,789 --> 00:12:33,795 આદિકાળથી પ્રચલિત માનવ પ્રેમ. 274 00:12:33,819 --> 00:12:35,111 આભાર. 275 00:12:35,111 --> 00:12:38,017 (અભિવાદન) 276 00:12:39,915 --> 00:12:42,296 કેલી સટોઍઞલ (Stoetzel): ખૂબ જ આભાર હેલન. 277 00:12:42,320 --> 00:12:44,629 તમે જાણો છો કે, અમારી સાથે અેક અન્ય સ્પીકર છે 278 00:12:44,653 --> 00:12:46,203 જે તમારા ક્ષેત્રમાં કામ કરે છે. 279 00:12:46,227 --> 00:12:48,658 તેનો એક અલગ દ્રષ્ટિકોણ છે. 280 00:12:48,682 --> 00:12:52,395 એસ્થર પૅરલ (Perel) એક માનસોપચારક છે, જે યુગલો સાથે કામ કરે છે. 281 00:12:52,395 --> 00:12:55,042 તમે માહિતી મેળવીને, અભ્યાસ કરો છો. 282 00:12:55,066 --> 00:12:57,566 એસ્થર યુગલોઅે કહેલી કથાઓ પર, અભ્યાસ કરે છે. 283 00:12:57,590 --> 00:12:59,618 જ્યારે તેઓ મદદ માટે તેની પાસે આવે છે. 284 00:12:59,642 --> 00:13:01,366 આપણે તેને સ્ટેજ પર આમંત્રીત કરીયે 285 00:13:01,390 --> 00:13:02,541 એસ્થર ? 286 00:13:02,565 --> 00:13:05,696 (અભિવાદન) 287 00:13:10,249 --> 00:13:11,495 એસ્થર ... 288 00:13:11,519 --> 00:13:13,791 જ્યારે તમે હેલેનની ચર્ચા સાંળતા હતા, 289 00:13:13,815 --> 00:13:15,021 તેમાં એવો કોઇ ભાગ હતો 290 00:13:15,045 --> 00:13:17,812 કે જે, તમારા કામના દૃષ્ટિકોણ સાથે, તાલમેલમાં હતું? 291 00:13:17,836 --> 00:13:19,421 તમે કાંઈ, ટિપ્પણી કરવા માંગો છો? 292 00:13:20,062 --> 00:13:23,641 એસ્થર પૅરલ (Perel): તે રસપ્રદ છે, કારણ કે એક તરફ, 293 00:13:23,665 --> 00:13:27,494 પ્રેમ માટે ની જરૂરત સર્વવ્યાપક અને સાર્વત્રિક છે. 294 00:13:27,965 --> 00:13:29,929 પણ જે રીતે અાપણે પ્રેમ કરીયે - 295 00:13:29,953 --> 00:13:31,483 જેનો અર્થ અાપણે કાઢીયે 296 00:13:31,507 --> 00:13:33,832 જે નિયમો સંબંધોનુ, સંચાલન કરે છે, મારા પ્રમાણે 297 00:13:33,856 --> 00:13:35,883 મૂળભૂત બદલાઈ રહયા છે. 298 00:13:35,907 --> 00:13:38,807 અાપણે એક અેવી આદર્શ દૃષ્ટિ, હમણા સુધી રાખી 299 00:13:38,831 --> 00:13:42,294 જે મુખ્યત્વે, ફરજ અને જવાબદારી સાથે, સંકળાયેલી છે 300 00:13:42,318 --> 00:13:44,715 સામૂહિક અને વફાદારી ની જરૂરિયાતો. 301 00:13:44,739 --> 00:13:45,919 અાપણે તેને બદલી રહયા છે 302 00:13:45,943 --> 00:13:50,273 મુક્ત પસંદગી, અને વ્યક્તિગત અધિકારો ના મોડલ તરફ 303 00:13:50,297 --> 00:13:53,373 અને સ્વ પરિપૂર્ણતા અને સુખ તરફ 304 00:13:53,397 --> 00:13:55,717 અને તેથી મને, સૌ પ્રથમ વિચાર આવ્યો કે, 305 00:13:55,741 --> 00:13:57,509 જરૂરીયાત નથી બદલાતી, 306 00:13:57,533 --> 00:14:01,341 પરંતુ સંબંધોના સંદર્ભ અને માર્ગના નિયમો 307 00:14:01,365 --> 00:14:02,643 બદલાવ આવયો છે. 308 00:14:02,667 --> 00:14:04,507 પસંદગીના વિરોધાભાસ પર - 309 00:14:06,682 --> 00:14:09,009 તમને ખબર છે, એક બાજુ પર આપણે નવીનતાનાે સ્વાદ 310 00:14:09,033 --> 00:14:10,625 અને રમતપણુ, મારા માનવું છે, 311 00:14:10,649 --> 00:14:13,360 આટલા બધા વિકલ્પો સમક્ષ હોવાના, 312 00:14:13,384 --> 00:14:14,745 અને તે જ સમયે, 313 00:14:14,769 --> 00:14:17,183 તમે જ્યારે, વિચારોના અતિરેકની વાત કરો છો, 314 00:14:17,207 --> 00:14:20,655 મને ઘણા, ઘણા લોકો દેખાય છે... 315 00:14:22,391 --> 00:14:26,497 જેને અનિશ્ચિતતા અને સ્વ શંકાનો ભય 316 00:14:26,521 --> 00:14:29,070 જે,આટલી બધી પસંદગીના કારણે, ઉત્પન્ન થાય છે, 317 00:14:29,094 --> 00:14:31,353 જેના કારણે, "ફોમો" (FOMO) નો પ્રસંગ ઉદભવ થાય 318 00:14:31,377 --> 00:14:33,019 અને પછી અાપણને 319 00:14:33,043 --> 00:14:36,358 "ફોમો", તક ચૂકી જવાનો ભય, અથવા રહી જવાનો ભય - 320 00:14:36,382 --> 00:14:39,340 જેવું કે, હું કેવી રીતે જાણી શકું કે મને 'અેક પાત્ર' પ્રાપ્ત થયું 321 00:14:39,364 --> 00:14:40,536 જે યોગ્ય છે? 322 00:14:40,560 --> 00:14:44,243 તેથી અાપણે બનાવી છે, મારા શબ્દમાં "સ્થિર અસ્પષ્ટતા." 323 00:14:44,600 --> 00:14:48,305 "સ્થિર અસ્પષ્ટતા" અેટલે, એકલા હોવાનું ભય છે 324 00:14:48,329 --> 00:14:52,364 પણ તે ખરેખર તૈયાર નથી આત્મીયતામાં વચનબદ્ધ થવા 325 00:14:52,388 --> 00:14:57,682 તે અેવી કુશતા છે, જે સંબંધોની અનિશ્ચિતતાને લંબાવે છે 326 00:14:57,706 --> 00:15:00,313 સાથે તૂટવાની અનિશ્ચિતતાને પણ. 327 00:15:00,337 --> 00:15:03,319 તેથી, ઇન્ટરનેટ પર અહીં તમને ત્રણ મુખ્ય મુદ્દાઓજોવા છે. 328 00:15:03,343 --> 00:15:05,664 અતિશય ઠંડો અને ઉકળાત ભયોૅ 329 00:15:05,688 --> 00:15:08,563 જે ઘણી અવરોધક યુક્તિઓ છે, 330 00:15:08,587 --> 00:15:11,064 જે એક પ્રકારની, ચીટકી રહેવાની રચના તૈયાર કરે છે. 331 00:15:11,088 --> 00:15:14,882 આ કારણે અવ્યાખ્યાયિત સંબંધ પ્રકૃતિનું મહત્વ નઝર આવે છે 332 00:15:14,906 --> 00:15:19,013 પરંતુ સાથે સાથે તમને આપે છે સુસંગતતાનું આશ્વાસન 333 00:15:19,037 --> 00:15:21,794 અને પૂરતી સ્વતંત્રતા અવ્યાખ્યાયિત સીમાઓ માટે. 334 00:15:21,818 --> 00:15:23,644 (હાસ્ય) 335 00:15:24,070 --> 00:15:25,240 હા? 336 00:15:25,264 --> 00:15:26,812 અને પછી 'ઘોસ્ટિંગ' આવે છે 337 00:15:26,836 --> 00:15:28,808 અને ઘોસ્ટિંગ અેટલે મૂળભૂત 338 00:15:28,832 --> 00:15:33,352 તમે આ પ્રસંગ પરથી તુરંત અદૃશ્ય થઈ શકો. 339 00:15:33,376 --> 00:15:37,161 અને તમારે કોઈ વ્યવહાર કે કોઈ પીડામાંથી, પસાર થવાની જરૂર નથી 340 00:15:37,185 --> 00:15:39,783 કારણ કે તમે તમારી જાતને પણ, અદ્રશ્ય કરી રહ્યા છો. 341 00:15:39,807 --> 00:15:40,994 (હાસ્ય) 342 00:15:41,018 --> 00:15:42,176 હા? 343 00:15:42,200 --> 00:15:46,937 તેથી હું વિચારતી હતી-તમને સાંભળતા આ શબ્દો મારા મનમાં આવ્યા 344 00:15:46,961 --> 00:15:52,124 જેમ શબ્દભંડોળ કેવી રીતે વાસ્તવિકતા રજુ કરે છે, 345 00:15:52,148 --> 00:15:53,703 અને તે જ સમયે, 346 00:15:53,727 --> 00:15:55,411 અે મારો તમને પ્રશ્ન છે: 347 00:15:55,435 --> 00:15:58,375 જ્યારે સંદર્ભમાં ફેરફારો થાય, તમને લાગે છે કે 348 00:15:58,399 --> 00:16:02,039 પ્રેમની પ્રકૃતિ હજુ પણ અેમજ રહે છે? 349 00:16:02,063 --> 00:16:06,161 તમે મગજનો અભ્યાસ કરો છો અને, હું સંબંધો અને કથાઓ નો અભ્યાસ કરું છું. 350 00:16:06,185 --> 00:16:10,171 તેથી મને લાગે છે કે તમે બધું કહો છો તે, ઉપરાંત. 351 00:16:10,691 --> 00:16:14,593 પણ મને હંમેશા અંદાઝ નથી કે, કેટલા અંશે બદલાતા સંદર્ભ ... 352 00:16:15,451 --> 00:16:17,981 કેટલાક ચોક્કસ સમયે, તે બદલવાનું શરૂ થાય છે - 353 00:16:18,005 --> 00:16:20,618 જો અર્થનો ફેરફાર થયો, તો જરૂરિયાતો બદલાય છે, 354 00:16:20,642 --> 00:16:23,105 કે જરૂરિયાત સમગ્ર સંદર્ભથી અલગ છે? 355 00:16:23,797 --> 00:16:25,217 હેલન: વાહ! સારું - 356 00:16:25,241 --> 00:16:27,672 (હાસ્ય) 357 00:16:27,696 --> 00:16:30,871 (અભિવાદન) 358 00:16:30,895 --> 00:16:33,863 ઠીક છે, મારી પાસે ત્રણ મુદદા છે, બરાબર? 359 00:16:34,736 --> 00:16:36,562 સૌ પ્રથમ, તમારા પહેલાંનો જવાબ: 360 00:16:36,586 --> 00:16:40,179 આપણે બદલાયા છે, એવો કોઈ પ્રશ્નજ નથી, કે હવે કોઈ વ્યક્તિ પ્રેમ કરવા જોઈયે છે. 361 00:16:40,203 --> 00:16:43,048 અને હજારો વર્ષો સુધી, આપણે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા 362 00:16:43,072 --> 00:16:45,343 સહી પૃષ્ઠભૂમિથી, અને યોગ્ય સંબંધથી. 363 00:16:45,367 --> 00:16:48,718 અને હકીકતમાં, મારા દર વર્ષે, ૫૦૦૦ લોકોના અભ્યાસ વખતે 364 00:16:48,742 --> 00:16:50,868 હું તેમને પૂછું, "તમે શું શોધી રહ્યા છે?" 365 00:16:50,892 --> 00:16:53,650 અને દરેકવર્ષે, ૯૭ ટકા કહે છે - 366 00:16:53,674 --> 00:16:54,884 એસ્થર: યાદી વધે છે - 367 00:16:54,908 --> 00:16:56,068 હૅલન: સારું, ના. 368 00:16:56,092 --> 00:16:59,415 મૂળભૂત બાબત અે છે, ૯૭ ટકા લોકો 369 00:16:59,439 --> 00:17:01,530 ને, પોતાની આદર કરે, તેવા લોકોની જરુર છે, 370 00:17:01,554 --> 00:17:03,842 કોઈક, જેના પર તેઓ વિશ્વાસ અને શ્રદ્ધા કરી શકે, 371 00:17:03,866 --> 00:17:05,522 કોઈક, જે તેમને હસાવી શકે છે, 372 00:17:05,546 --> 00:17:07,428 કોઈક, જે તેમને માટે પૂરતો સમય આપી શકે, 373 00:17:07,452 --> 00:17:11,449 અને કોઈક જે તેમને, શારીરિક આકર્ષક લાગે. 374 00:17:11,473 --> 00:17:12,756 તે ક્યારેય બદલાય નહીં. 375 00:17:12,780 --> 00:17:15,958 અને ત્યાં ચોક્કસપણે - તમે જાણો છો, બે ભાગમાં છે - 376 00:17:15,982 --> 00:17:17,562 એસ્થર:પરંતુ તમને ખબર છે હું કેવી રીતે કહું છું? 377 00:17:17,586 --> 00:17:19,836 લોકો એવી રીતે નહોતા કહેતા 378 00:17:19,860 --> 00:17:21,090 હૅલન: તે એકદમ સચોટ છે. 379 00:17:21,114 --> 00:17:24,413 એસ્થર: તેમણે જણાવ્યું કે તેઓ, અેવાને ઇચ્છતા જેની સાથે સંગત હોય, 380 00:17:24,437 --> 00:17:25,728 આર્થિક આધાર, બાળકો. 381 00:17:25,752 --> 00:17:28,338 અપણે ઉત્પાદન અર્થતંત્ર બદલે સેવા અર્થતંત્ર તરફ ફયાૅ 382 00:17:28,362 --> 00:17:29,371 (હાસ્ય) 383 00:17:29,395 --> 00:17:32,376 અાપણે જે સમાજમાં અમલમાં મૂકયું હવે લગ્નમાં કરી રહ્યાં છે. 384 00:17:32,400 --> 00:17:33,948 હૅલન: સાચ્ચે, કોઈ પ્રશ્નજ નથી. 385 00:17:33,972 --> 00:17:37,882 પરંતુ તે રસપ્રદ છે, હમણાનો સમાજ ખરેખર ખૂબ જ સારા માતા-પિતા બનવા માંગે છે, 386 00:17:37,906 --> 00:17:42,026 જયારે, તેની પહેલાનો સમાજ ખૂબ જ સુંદર લગ્ન જીવન ચાહે છે 387 00:17:42,050 --> 00:17:44,272 પરંતુ તેમનું અેટલું ધ્યાન, સારા મા - બાપ બનવા પર નથી. 388 00:17:44,296 --> 00:17:46,379 તમે આ બધો ઘોંઘાટ જુઓ 389 00:17:46,403 --> 00:17:48,959 ત્યાં વ્યક્તિત્વના બે મુખ્ય ભાગો છે: 390 00:17:48,983 --> 00:17:52,558 અેક,તમારી સંસ્કૃતિ - તમારો બધો ઉછેર, વિચાર ધારા, તમારું માનવું - કરવું 391 00:17:52,582 --> 00:17:53,981 અને બીજી તરફ, તમારા સ્વભાવ છે. 392 00:17:54,005 --> 00:17:56,832 મૂળભૂત, હું તમારા સ્વભાવ વિશે વાત કરું છું. 393 00:17:56,856 --> 00:18:00,174 અને સ્વભાવ ચોક્કસપણે બદલાશે બદલાતા સમય સાથે 394 00:18:00,198 --> 00:18:01,499 અને બદલાતી માન્યતાઓ સાથે 395 00:18:01,891 --> 00:18:05,038 અને પસંદગીના વિરોધાભાસની દ્રષ્ટિએ, 396 00:18:05,062 --> 00:18:07,469 તેનો કોઈ પ્રશ્ન નથી કે આ એક ખરાબ પરિસ્થિતિ છે. 397 00:18:07,493 --> 00:18:10,357 લાખો વર્ષો પસાર થયા, તમને મીઠો છોકરો દેખાયો 398 00:18:10,381 --> 00:18:12,106 સામી બાજુઅે, જળાશય પાસે 399 00:18:12,130 --> 00:18:13,281 અને તમે તેના માટે ગયા. 400 00:18:13,305 --> 00:18:14,456 એસ્થર: હા, પરંતુ તમે - 401 00:18:14,480 --> 00:18:16,227 હૅલન: મારે એક વધુ વસ્તુ કહેવી છે. 402 00:18:16,251 --> 00:18:18,868 સરવાળે, શિકારી અને એકઠા જૂથમાં, 403 00:18:18,892 --> 00:18:22,490 તેઓ બે કે ત્રણ ભાગીદારો, તેમના જીવન દરમિયાન ઘરાવતા હતા. 404 00:18:22,514 --> 00:18:23,672 તેઓ ચોરસ ન હતા! 405 00:18:23,696 --> 00:18:25,352 હું એવું સૂચવતી, કે આપણે શું કરવું, 406 00:18:25,376 --> 00:18:29,352 મૂળ મુદદો અે છે, અાપણી પાસે હંમેશા વિકલ્પો હોય છે. 407 00:18:29,376 --> 00:18:30,855 માનવજાત હંમેશા - 408 00:18:30,879 --> 00:18:34,071 હકીકતમાં, આપણું મગજ, "સમતુલન" માટે સારી રીતે છે વિકસિત છે. 409 00:18:34,095 --> 00:18:35,246 પ્રયત્ન કરી અને નક્કી કરવા: 410 00:18:35,270 --> 00:18:37,704 હું આવી શકું, હું રહી શકું? હું જાંઉ, હું રહું ? 411 00:18:37,728 --> 00:18:39,276 અહીં કઈ તકો છે? 412 00:18:39,300 --> 00:18:40,602 કેવી રીતે, હું આ સમસ્યાનો ઉકેલ શોધું? 413 00:18:40,626 --> 00:18:43,587 અને તેથી મને લાગે છે કે, આપણે અમે અન્ય ચિત્ર જોઈ રહ્યાં છે. 414 00:18:44,052 --> 00:18:45,675 કૅલિ: સારું, તમારા બન્ને નો ખૂબ આભાર. 415 00:18:45,699 --> 00:18:48,905 મને લાગે છે કે, આજની રાત માટે, એક મિલિયન રાત્રિભોજન ભાગીદારો મળશે! 416 00:18:48,929 --> 00:18:50,908 (અભિવાદન) 417 00:18:48,042 --> 00:18:52,042 આભાર, આભાર.