0:00:00.827,0:00:03.888 થોડા વખત પહેલા,[br]હું નવી ગુઍના હાઇલેન્ડઝ મા ફરતી હતી 0:00:03.912,0:00:05.932 મારી મુલાકાત[br]ત્રણ પત્નીઓ ના પતિ સાથે થઈ. 0:00:06.282,0:00:09.505 મે પુછ્યુ, કેટલી પત્નીઓ થી સંતોશ માનશો? 0:00:09.985,0:00:11.724 થોડી ક્ષણ માટે.કોઇ આવાજ ન સંભળાયો 0:00:11.724,0:00:13.054 અને મેં મનમાં વિચાર્યું 0:00:13.054,0:00:14.203 શું ઍનો જવાબ પાંચ હશે? 0:00:14.343,0:00:15.618 કે દશ હશે ? 0:00:15.938,0:00:17.299 કે પછી પચ્ચિસ કહેશે ! 0:00:17.619,0:00:19.415 મારી તરફ વાંકા વળી ને ... 0:00:19.415,0:00:21.081 હળવે રહીને કહ્યું, શૂન્ય 0:00:21.081,0:00:22.254 હાસ્ય. 0:00:22.644,0:00:27.864 છયાશિ ટકા માનવ જાત ઍક થી વધુ[br]પત્નીઓ ની પરવાનગી આપે છે. 0:00:27.914,0:00:29.089 બહુપત્નીત્વ. 0:00:29.099,0:00:31.374 પરંતુ વધુ પડતા સમાજ માં તે જોવામાં આવે છે 0:00:31.374,0:00:35.547 માત્ર પાંચ કે દસ ટકા પુરુષો [br]એક કરતાં વધુ પત્નીઓ રાખે છે 0:00:35.547,0:00:37.769 વધુ ભાગીદારો, દાંતના દુઃખાવો બની શકે છે. 0:00:37.769,0:00:40.824 હકીકતમાં, સહ-પત્નીઓ વચ્ચે લડાઈ થઇ શકે છે, 0:00:40.974,0:00:43.984 ક્યારેક તેઓ ઍકબીજાના બાળકોને[br]ઝેર પણ આપી શકે છે. 0:00:44.018,0:00:46.385 જરુરી છે કે તમારી પાસે ઘણી[br]ગાયો અને બકરા 0:00:47.205,0:00:49.206 ઘણા પૈસા, ઘણી જમીન 0:00:49.216,0:00:51.111 એક જનાનખાનું ઊભુ કરવા માટે હોવા જોઇયે. 0:00:51.111,0:00:52.957 અાપણે એક જોડી-બંધન સમાજ છે. 0:00:53.417,0:00:56.542 સતાણુ ટકા સસ્તન પશુ [br]તેમના બાળક ના ઊછેર માં જોડાતા નથી; 0:00:56.976,0:00:58.414 પણ મનુષ્ય કરે છે. 0:00:58.834,0:01:01.106 હું એવું નથી સૂચન કરું છું કે અાપણે નથી 0:01:01.106,0:01:03.240 અાપણે ભાગીદારોને વફાદાર છીયે. 0:01:04.188,0:01:06.705 મેં ૪૨ સંસ્કૃતિઓમાં વ્યભિચાર પણુ જોયું છે. 0:01:06.955,0:01:09.223 મને જિનેટિક્સનો [br]થોડો ખયાલ છે, 0:01:09.417,0:01:11.252 સાથે મગજની સર્કિટરીનો પણ..[br] 0:01:11.266,0:01:13.264 અા વિશ્વમાં ખૂબ જ સામાન્ય છે, 0:01:13.264,0:01:15.181 પરંતુ અાપણે પ્રેમ માટે બનયા છે. 0:01:15.715,0:01:18.822 ટેક્નોલોજી પ્રેમ કેવી રીતે બદલે છે? 0:01:19.516,0:01:22.322 મારું માનવુ છે, લગભગ નજીવું. 0:01:22.742,0:01:24.124 હું મગજનો અભ્યાસ કરું છું. 0:01:24.124,0:01:27.148 મેં અને મારા સાથીદારોઍ [br]100 થી વધુ લોકોના મગજ સ્કેન કયાૅ છે, 0:01:27.882,0:01:30.352 જે લોકોનો,[br]હાલમાં પ્રેમ ઉભરાયો હતો 0:01:30.912,0:01:32.968 લોકો જે હાલમાં પ્રેમમાં નાસીપાસ થયા હતા, 0:01:32.968,0:01:34.848 અને જે લોકો લાંબા ગાળાથી પ્રેમમાં છે. 0:01:34.858,0:01:38.515 લાંબા ગાળાનો "પ્રેમ" શક્ય છે. 0:01:38.545,0:01:40.446 મારું પહેલેથી માનવું છે કે, 0:01:40.466,0:01:43.089 અાપણામાં, ત્રણ પ્રકારની[br]મગજની વિવિધ સિસ્ટમો વિકસિત છે, 0:01:43.519,0:01:45.378 સમાગમ અને પ્રજનન માટે: 0:01:45.378,0:01:46.549 કામેચ્છા, 0:01:46.549,0:01:48.485 તીવ્ર રોમેન્ટિક પ્રેમ લાગણી 0:01:48.485,0:01:51.765 લાંબા ગાળાના ભાગીદારી માટે,[br]ઊંડી કોસ્મિક લાગણીનુ આકર્ષણ 0:01:52.289,0:01:54.705 આ ત્રણ મગજ સિસ્ટમો સાથે, 0:01:54.725,0:01:57.235 મગજના ઘણા અન્ય ભાગો સાથે - 0:01:57.249,0:02:02.387 જાતીય ઇરછાઆે, આપણા રોમેન્ટિક અને [br]કાૅટુંબિક જીવન વણાયલા છે. 0:02:02.407,0:02:04.477 પરંતુ તે, અાપણા 'કાૅરટેકસ' ના નીચે છે, 0:02:04.481,0:02:09.044 છેક 'લિમબિક' સીસટમની નીચે[br]જ્યાં આપણી ભાવનાનો સંકળાયેલી છે, 0:02:09.068,0:02:10.379 ભાવનાનો ઉદય થાય છે. 0:02:10.389,0:02:15.180 તેઓ મગજના સૌથી પ્રાથમિક ભાગોમાં[br]ઊર્જા સાથે જોડાયલા છે, 0:02:15.218,0:02:20.023 ધ્યાન, લાલસા, પ્રેરણા,[br]અભાવ અને ઝુંબેશ. 0:02:20.503,0:02:21.153 આ બધી બાબતમાં, 0:02:21.696,0:02:23.976 જીદંગી જીતવાની ધગશનુ [br]સૌથી મોટું ઈનામ: 0:02:24.240,0:02:25.681 પ્રજનન માટેનો ભાગીદાર. 0:02:25.685,0:02:30.229 તે આજથી ૪.૪ મિલિયન વર્ષ પહેલાં,[br]પૂર્વજોમાં વિકસ્યા હતા. 0:02:30.233,0:02:34.730 અને તેઓ બદલવા માટે નથી,[br]પછી તમે જોઇયે તેટલા પ્રયાસ કરો. 0:02:34.730,0:02:36.292 (હાસ્ય) 0:02:36.292,0:02:38.747 (અભિવાદન) 0:02:38.757,0:02:43.381 અહીં કોઈ પ્રશ્નજ નથી અાવતો,[br]કે ટેકનોલોજી આપણી માનસીક વૃતી બદલી શકે છે: 0:02:43.401,0:02:44.876 ઇમેઇલ, ટેક્સ્ટિંગ 0:02:44.900,0:02:47.044 ચિત્ર (આઇકોન) ભાવ વ્યક્ત કરવા, 0:02:47.358,0:02:48.653 લૈંગિક, 0:02:48.653,0:02:50.711 ફોટોગ્રાફની પસંદગી, સૅલફી ... 0:02:51.095,0:02:55.686 અાપણે પ્રેમ કરવાના[br]નવા નિયમો અને પ્રતિબંધ જોઈ રહ્યાં છીઅે 0:02:55.936,0:02:56.986 પરંતુ, તમને ખબર છે - 0:02:57.946,0:03:01.603 આનાથી ખરેખર પ્રેમમાં બદલાવ આવ્યું છે? 0:03:01.731,0:03:04.101 ૧૯૪૦ નો ઊદાહરણ લઈયે, 0:03:04.120,0:03:06.674 જ્યારે ઓટોમોબાઇલ,[br]ખૂબ જ લોકપ્રિય બની હતી 0:03:06.698,0:03:09.039 અને અચાનક રોલિંગ શયનખંડ જોવા મળયા હતા? 0:03:09.069,0:03:10.695 (હાસ્ય) 0:03:10.815,0:03:15.493 અને જન્મ નિયંત્રણ ગોળીનો પરીચય? 0:03:15.493,0:03:20.538 ગર્ભાવસ્થા અને સામાજિક વિનાશમાંથી આઝાદી, 0:03:20.808,0:03:24.958 સ્ત્રીઓ આખરે તેમની મૂળભૂત[br]પ્રાથમિક અને જાતિયતા વ્યક્ત કરી શકી. 0:03:25.718,0:03:28.464 ડેટિંગ સાઇટ્સ પણ[br]પ્રેમમાં બદલાવ નથી લાવી શકી. 0:03:28.765,0:03:31.323 હું મેચ ડોટ કૉમ ની [br]મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છું, 0:03:31.347,0:03:33.027 અગિયાર વર્ષો થી. 0:03:33.051,0:03:35.055 હું તેમને કહું છુ,[br]અને તેઓ સહેમત છે 0:03:35.079,0:03:36.618 કે આ ડેટિંગ સાઇટ્સ નથી, 0:03:36.642,0:03:38.655 પણ તેઓ પરિચય કરાવાની સાઇટ્સ છે. 0:03:39.017,0:03:41.280 જ્યારે તમે એક બારમાં બેસો, 0:03:41.304,0:03:42.888 કે કોઈ એક કોફી હાઉસમાં, 0:03:42.912,0:03:44.268 કે એક પાર્કની બેન્ચ પર, 0:03:44.292,0:03:49.297 તમારુ પ્રાચીન મગજ ક્રિયાશીલ થાય,[br]જાણે એક ઊંઘંતી બિલાડી જાગૃત થાય, 0:03:49.321,0:03:50.620 અને તમે સ્મિત કરો, 0:03:50.644,0:03:51.802 અને હસો, 0:03:51.826,0:03:53.008 અને ધ્યાનથી સાંભળો, 0:03:53.032,0:03:57.905 અને ચાલો, ઍજ આદાથી, જેમ આપણા પૂર્વજો, [br]૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં કરતા હતા. 0:03:58.424,0:04:00.377 અમે તમને વિવિધ લોકોની અોળખાણ કરાવી આપશું, 0:04:00.401,0:04:01.966 બધી ડેટિંગ સાઇટ્સ કરી શકે છે - 0:04:01.990,0:04:05.903 પરંતુ વાસ્તવિક કોયડાનો ઉકેલ તો[br]અાપણા પોતાના મગજમાં છે. 0:04:05.927,0:04:08.499 ટેકનોલોજી અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, 0:04:09.041,0:04:13.582 ટેકનોલોજી તમે કોને પ્રેમ કરો,[br]અેમાં કંઈ બદલાવ નથી લાવવાની, 0:04:13.582,0:04:16.405 હું વ્યક્તિત્વના જીવશાસ્ત્રનો[br]અભ્યાસ કરું છું. 0:04:16.429,0:04:18.114 અને મારુ ઍમ માનવું છે 0:04:18.114,0:04:21.618 કે વિચાર અને વર્તનની [br]ચાર ખૂબ જ વ્યાપક શૈલીઓ છે. 0:04:21.618,0:04:23.802 જેની કડી જોડાયેલી છે.[br]ડોપામાઇન, સેરોટોનિન 0:04:23.826,0:04:26.004 ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના[br]સિસ્ટમો સાથે. 0:04:26.358,0:04:30.511 તેથી હું એક પ્રશ્નાવલી બનાવી[br]સીધા મનોવિજ્ઞાનમાંથી. 0:04:30.535,0:04:33.481 અે જાણવા, કે કેટલા અંશે [br]તમે લક્ષણો 0:04:33.481,0:04:35.455 લક્ષણો નક્ષત્ર વ્યક્ત કરો છો - 0:04:35.479,0:04:38.487 જે ચાર મગજની સિસ્ટમો સાથે જોડાયેલા છે. 0:04:38.829,0:04:43.117 મેં પછી અે પ્રશ્નાવલી,[br]વિવિધ ડેટિંગ સાઇટ્સ પર મૂકી 0:04:43.167,0:04:45.363 ૪૦ દેશોમાં. 0:04:45.969,0:04:49.859 ચૌદ લાખ કે તેથી વધુ લોકો[br]હવે પ્રશ્નાવલી લીધી છે, 0:04:49.883,0:04:53.808 અને મને બારીકાઈ થી જાણ થઈ,[br]કુદરતી રીતે કોણ કોની તરફ આકર્ષાય છે. 0:04:54.462,0:04:55.973 અને સમજાય છે, 0:04:55.997,0:04:58.566 જેઓ ખૂબ જ સૂચક હતા[br]ડોપામાઇન વ્યવસ્થા તરફ 0:04:58.590,0:05:01.725 તેઅૌ જિજ્ઞાસુ,સર્જનાત્મક, [br]સત્વર અને ઉદ્યમી હોય છે. 0:05:01.749,0:05:05.200 મારા ખયાલથી ઘણો અેવા લોકો, [br]આ રૂમ માં જોવા મળશે. 0:05:05.224,0:05:07.152 તેઓ પોતાની જેવા લોકો તરફ આકર્ષાય છે. 0:05:07.176,0:05:10.559 જિજ્ઞાસુ, સર્જનાત્મક લોકોને[br]પોતાને જેવા લોકોની જરૂર છે. 0:05:10.583,0:05:13.221 અેવા લોકો જે,[br]'સેરોટોનિન સિસ્ટમ' માટે ખૂબ જ સૂચક છે 0:05:13.245,0:05:16.124 તેઅો પરંપરાગત, રૂઢિગત[br]તેઓ નિયમોને અનુસરે તેવા 0:05:16.148,0:05:18.026 તેઓ સત્તાને આદર કરનારા, 0:05:18.050,0:05:21.436 ધર્મને અનુસરનારા - ધાર્મિકતા પથ પર ચાલનારા 0:05:21.460,0:05:24.797 અને પરંપરાગત લોકો[br]પરંપરાગત લોકોને અનુસરનારા 0:05:24.821,0:05:27.485 આ રીતે, સમાનતા આકર્ષે છે. 0:05:27.509,0:05:29.731 અન્ય બે કિસ્સાઓમાં, વિરુદ્ધ બળો આકર્ષે છે. 0:05:29.755,0:05:32.052 જે લોકોમાં, [br]ટેસ્ટોસ્ટેરોન સિસ્ટમ વધુ પ્રચલિત છે 0:05:32.076,0:05:35.529 તે વિશ્લેષણાત્મક, તર્કશુદ્ધ,[br]સીધા, નિર્ણાયક હોય છે 0:05:35.529,0:05:37.505 અને તેઓ,[br]તેમના વિરુદ્ધ તરફ આકર્ષિત થાય છે. 0:05:37.529,0:05:39.782 તે વ્યક્તિઓ ઉચ્ચ એસ્ટ્રોજનવાળા[br]તરફ આકર્ષિત થાય છે 0:05:39.830,0:05:42.072 જે ખૂબ જ સારો મૌખિક કુશળ છે 0:05:42.072,0:05:43.314 અને લોકો કુશળછે, 0:05:43.338,0:05:44.832 જે ખૂબ જ સાહજિક છે 0:05:44.832,0:05:48.123 અને જે ખૂબ જ સંભાળ રાખે છે[br]અને લાગણીશીલ છે. 0:05:48.519,0:05:51.091 આપણા સાથીની પસંદગીમાં પણ,[br]અેક કુદરતી રચના હોય છે. 0:05:51.468,0:05:56.524 આધુનિક ટેકનોલોજી નથી બદલી શકવાની[br]કે આપણે કોને પ્રેમ કરી રહ્યા છે 0:05:57.488,0:06:00.041 પરંતુ ટેકનોલોજી[br]એક આધુનિક વલણ ઉત્પન્ન કરે છે 0:06:00.065,0:06:01.801 જેને હું ખાસ મહત્વ માનુ છું 0:06:02.151,0:06:05.839 તે વિરોધાભાસી પસંદગી સાથે સંકળાયેલો છે 0:06:06.372,0:06:07.826 લાખો વર્ષો સુધી 0:06:07.850,0:06:10.117 અાપણે નાનકડા[br]શિકારી અને એકઠા જૂથમાં વસાહટ કરી. 0:06:10.141,0:06:12.667 તમને પસંદ કરવા માટે તક ન મળી 0:06:12.691,0:06:15.801 એક ડેટિંગ સાઇટ પર 1,000 લોકો વચ્ચે. 0:06:16.261,0:06:18.318 હકીકતમાં, આ વિશય પર મારો અભ્યાસ ચાલે છે 0:06:18.342,0:06:21.497 અને મારુ માનવું છે, [br]કે આપણા મગજમાં અેક અેવી જગા છે; 0:06:21.521,0:06:25.472 તે શું છે અે ખબર નથી, પરંતુ દેખીતી રીતે,[br]ઘણા વાંચન બાદ, 0:06:25.496,0:06:30.647 આપણે પાંચ થી નવ વિકલ્પો,[br]સ્વીકાર કરી શકીયે, અને તે પછી, 0:06:30.671,0:06:33.891 આપણને મળે, વિદ્વાનોની ભાશામાં,[br]વિચારોનો અતિરેક 0:06:33.915,0:06:35.716 અને તમે કોઈપણ પસંદ નથી. 0:06:36.175,0:06:39.321 મારું માનવું છે, કે આ અતિરેકના કારણે 0:06:39.345,0:06:42.656 આપણે એક નવા રુપના,[br]પ્રેમસંબંધોમાં પ્રવેશ કરી રહ્યા છે. 0:06:42.680,0:06:44.625 હું અેને "ધીમો પ્રેમ" કહીશ. 0:06:45.219,0:06:48.766 મૅચ ડોટ કાૅમ સાથે,[br]કામ કરતા કરતા મને જાણ થઈ. 0:06:49.400,0:06:51.081 છેલ્લા છ વર્ષથી, દર વર્ષે, 0:06:51.105,0:06:53.798 "અમેરિકાના સિંગલ્સ" વિશય પર[br]અમે એક અભ્યાસ કર્યું 0:06:53.822,0:06:55.630 અમે મેચની વસ્તી નહીં, પણ 0:06:55.654,0:06:57.614 અમેરિકન વસ્તી નઝરમાં[br]રાખીને ગણત્રી કરી છે. 0:06:57.638,0:07:00.607 અમે 5,000 - વત્તા લોકોનો ડૅટા લીધો 0:07:00.631,0:07:04.528 જે યુએસ સેન્સસ પર આધારિત,[br]અમેરિકનો એક પ્રતિનિધિ નમૂનો હતો. 0:07:04.552,0:07:07.444 અમારી પાસે હવે,[br]અંદાજે ૩૦,૦૦૦ લોકોની માહિતી છે, 0:07:07.468,0:07:09.935 અને દરેક વર્ષે, 0:07:09.959,0:07:12.485 મારી નજરમાં કેટલીક પેટર્નોમાં[br]સમાનતા જોવા મળે છે. 0:07:12.509,0:07:15.288 દરેક વર્ષે જ્યારે હું પ્રશ્ન પૂછું છું, 0:07:15.312,0:07:18.075 અંદાજે ૫૦ ટકા લોકો [br]એક રાત સ્ટેન્ડ કર્યાે છે - 0:07:18.099,0:07:20.766 જરૂરી નથી ગયા વર્ષે[br]પરંતુ તેમના જીવન માં - 0:07:20.790,0:07:23.063 ૫૦ ટકાના અેવા દોસ્ત છે[br]જેનો તેમને લાભ મળયો 0:07:23.087,0:07:24.694 તેમના જીવન દરમિયાન 0:07:24.718,0:07:28.286 અને ૫૦ ટકા એક વ્યક્તિ સાથે[br]લાંબા ગાળાથી રહેતા હોય છે. 0:07:28.310,0:07:29.746 લગ્ન પહેલાં. 0:07:29.770,0:07:31.972 અમેરિકનો લાગે છે કે આ બેદરકારી છે. 0:07:31.996,0:07:34.915 મને લાંબા સમયથી શંકા છે કે;[br] 0:07:34.939,0:07:36.831 પેટર્ન ખૂબ મજબૂત છે. 0:07:36.855,0:07:39.583 આના માટે કાંઈક તો[br]ડાર્વિનિયન કારણ હોવું જોઈયે - 0:07:39.607,0:07:41.933 કાંઈ ઘણા લોકો ગાંડા ન હોય શકે. 0:07:41.957,0:07:45.845 અને મારું ધ્યાન અચાનક એક આંકડાઓ પર ગયું, 0:07:46.267,0:07:48.866 તે ખૂબ જ રસપ્રદ શૈક્ષણિક લેખ હતો 0:07:48.890,0:07:53.903 જેમાં મને જાણવા મળયું કે[br]૬૭ ટકા અમેરિકાના સિંગલ્સ આજે 0:07:53.927,0:07:56.341 જે કોઇની સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે, 0:07:56.365,0:08:00.452 પણ હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે[br]તેઓને છૂટાછેડાનો ભય હોય છે. 0:08:00.476,0:08:02.332 તેમને ડર છે સમાજનો, 0:08:02.356,0:08:03.889 કાનૂનો, ભાવનાઆેનો, 0:08:03.913,0:08:06.782 છૂટાછેડાના આર્થિક પરિણામો. 0:08:06.806,0:08:10.564 તેથી મને લાગયું કે,[br]આનું કારણ બેપરવાઈ નથી; 0:08:10.588,0:08:12.264 મારા ખયાલથી સાવધાની છે. 0:08:12.791,0:08:17.813 આજના સિંગલ્સ, પોતાના ભાગીદાર વિશેની,[br]દરેક બાબતોની ખબર રાખવા માંગે છે 0:08:17.837,0:08:19.466 લગ્ન કરતાં પહેલાં. 0:08:19.490,0:08:21.419 તમને ઘણુ જાણવા મળે, પાનાઆે ઉથલાવતાં 0:08:21.443,0:08:23.955 પ્રેમ કેવી રીતે કરાય, તદઉપરાંત 0:08:23.979,0:08:25.349 તેઆે પ્રેમાળ છે? 0:08:25.373,0:08:26.715 શું તેઓ સાંભળી શકે છે? 0:08:26.739,0:08:27.911 અને મારી ઉંમરે, 0:08:27.935,0:08:29.713 શું તેઓ વિનોદી સ્વભાવના છે? 0:08:29.737,0:08:31.140 (હાસ્ય) 0:08:31.164,0:08:34.618 અને એવા જમાનામાં જ્યાં આપી પાસે [br]ઘણા વિકલ્પો છે, 0:08:35.075,0:08:38.337 આપણને ગર્ભાવસ્થા અને રોગનો ડર,[br]ખૂબ જ ઓછો હોય છે 0:08:38.361,0:08:42.069 અને લગ્ન પહેલાં સેક્સ માટે,[br]કોઈ શરમ નથી અનુભવાતી 0:08:42.093,0:08:45.791 મને લાગે છે કે લોકો પ્રેમ માટે,[br]પોતાનો સમય લઈ રહ્યા છે 0:08:46.408,0:08:48.059 અને ખરેખર, શુંથઇ રહ્યું છે, 0:08:48.083,0:08:51.944 આપણને પૂર્વ પ્રતિબદ્ધતા સ્ટેજ તરફ,[br]વાસ્તવિક રીતે વિસ્તરણ દેખાય છે 0:08:51.968,0:08:53.704 ગાંઠ બાંધવા પહેલાં. 0:08:54.034,0:08:56.760 જ્યાં લગ્ન એક સંબંધની શરૂઆત હતી, 0:08:56.784,0:08:58.453 હવે તે અંતિમ છે. 0:08:59.413,0:09:01.153 પરંતુ માનવ મગજ - 0:09:01.177,0:09:03.186 (હાસ્ય) 0:09:03.210,0:09:05.024 માનવ મગજની હંમેશા જીત થશે, 0:09:05.048,0:09:06.943 [br]અને ખરેખર, આજે યુનાઇટેડ સ્ટેટ્સમાં, 0:09:06.967,0:09:10.465 ૮૬ ટકા અમેરિકનો [br]૪૯ વર્ષની ઉંમર સુધીમાં લગ્ન કરશે. 0:09:10.489,0:09:14.035 અને વિશ્વની અેવી સંસ્કૃતિઓમાં,[br]જ્યાં લગ્ન આેછા પ્રમાણમાં થાય છે, 0:09:14.059,0:09:17.334 તેઓ લાંબા ગાળાના ભાગીદાર સાથે[br]સ્થિર થાય છે. 0:09:17.358,0:09:19.193 તેથી મેં વિચાર કર્યાે: 0:09:19.217,0:09:23.784 અા લાંબા ગાળાની ભાગીદારીના સમયે, 0:09:23.808,0:09:26.981 તમે જો લગ્ન પહેલાં,[br]ખરાબ સંબંધોથી છુટકારો મેળવી શકો, 0:09:27.005,0:09:29.452 કદાચ અાપણને ઘણા વધુ ખુશ લગ્ન જોવા મળશે. 0:09:29.838,0:09:34.713 તેથી મેં અમેરિકાના,[br]૧૧૦૦ પરણિત લોકોના અભ્યાસ કર્યો 0:09:34.737,0:09:36.464 સ્વાભાવિક રીતે મૅચ ડોટ કાૅમ પર નહીં, 0:09:36.488,0:09:38.604 અને મેં તેમને ઘણાં બધા પ્રશ્નો પૂછયા, 0:09:38.628,0:09:40.135 પરંતુ તેમાંનો એક પ્રશ્નો હતો, 0:09:40.159,0:09:44.731 "તમે હમણાના જીવન સાથીની જોડે, [br]ફરી લગ્ન કરશો? " 0:09:44.755,0:09:47.620 ૮૧ ટકા કહ્યું હતું, "હા." 0:09:48.613,0:09:54.832 હકીકતમાં, એક સૌથી મહત્વનો ફેરફાર[br]આધુનિક રોમાંસ અને કુટુંબ જીવન માં 0:09:54.956,0:09:56.516 ટેકનોલોજી નથી. 0:09:57.070,0:09:58.564 તે ધીમો પ્રેમ પણ નથી. 0:09:59.047,0:10:01.998 વાસ્તવમાં તે નોકરી બજારમાં,[br]મહિલા નો પ્રવેશ છે 0:10:02.022,0:10:03.445 વિશ્વભરના કલ્ચર્સમાં. 0:10:03.767,0:10:04.996 લાખો વર્ષો થી, 0:10:05.020,0:10:07.990 અાપણા પૂર્વજો શિકાર માટે,[br]એકઠું કરવા માટે નાના જૂથોમાં રહેતા. 0:10:08.014,0:10:10.919 મહિલા ફળો અને શાકભાજી ભેગા કરવા,[br]કામ પર જતાં. 0:10:10.943,0:10:14.453 તેઓ ૬૦ થી ૮૦ ટકા ભોજન સાથે,[br]સાંજે ઘર આવતા. 0:10:14.477,0:10:17.170 બમણી આવક કુટુંબનો નિયમ હતો. 0:10:17.194,0:10:21.135 સ્ત્રીઓ ને પુરુષો ની સરખામણીમાં [br]એટલાજ શક્તિશાળી આર્થિક, સામાજિક 0:10:21.159,0:10:24.274 અને લૈંગિક બાબતોમાં ગણવામા આવયા હતા. 0:10:24.298,0:10:27.400 પછી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં પર્યાવરણ બદલાયું, 0:10:27.424,0:10:29.653 આપણે ફાર્મ પર વસાહટ શરૂ કર્યું 0:10:29.677,0:10:32.868 પછી પુરુષો અને મહિલાઓ બંને[br]અેકબીજાપર નિર્ભર થયા, 0:10:32.892,0:10:34.464 યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા, 0:10:34.488,0:10:35.918 જેની યોગ્ય પૃષ્ઠભૂમિ હોય, 0:10:35.942,0:10:37.245 જેનો યોગ્ય ધર્મ હોય, 0:10:37.269,0:10:40.807 જેના યોગ્ય,[br]સામાજિક અને રાજકીય જોડાણો હોય, 0:10:40.831,0:10:42.425 પુરૂષોના કામ વધુ મહત્વના બન્યા. 0:10:42.449,0:10:45.186 તેમને ખડકો ખસેડવા પડતા,[br]વૃક્ષો પાડી, જમીન ખેડવું પડતું. 0:10:45.210,0:10:48.134 તેઓ ઉત્પાદનો સ્થાનિક બજારોમાં લાવતાં,[br]અને પછી ઘરે આવતા 0:10:48.158,0:10:49.672 જેની પૈસામાં સરખામણી થઈ શકે. 0:10:49.696,0:10:51.242 આ સાથે, 0:10:51.266,0:10:54.243 અપણી માન્યતાઓાં વધારો જોવા મળયો. 0:10:54.267,0:10:56.449 લગ્ન સમયે કૌમાર્ય ની માન્યતા, 0:10:56.473,0:10:59.416 ગોઠવાયેલા લગ્નો -[br]ચુસ્ત રીતે ગોઠવાયેલા લગ્નો - 0:10:59.440,0:11:01.967 માન્યતા કે પુરુષ[br]ઘરનો વડા છે, 0:11:01.991,0:11:04.230 પત્ની જગ્યા ઘરમાં છે 0:11:04.254,0:11:05.407 અને સૌથી મહત્વપૂર્ણ, 0:11:05.431,0:11:08.562 પતિનુ સનમાન,[br]અને મૃત્યુ થકી અમે સાથે રહીશું. 0:11:08.586,0:11:10.308 આ બધું ગયું. 0:11:10.332,0:11:12.881 આ બધું જાય છે, [br]અને ઘણા સ્થળોએ, 0:11:12.905,0:11:14.293 તેઓ ગયા. 0:11:14.317,0:11:17.740 અાપણે એક લગ્ન ક્રાંતિમાં છીએ. 0:11:17.764,0:11:22.479 આપણે ૧૦,૦૦૦વર્ષ જુની,[br]ખેતીની પરંપરા ને ખંખેરરીઍ છીએ 0:11:22.503,0:11:27.453 અને સમતાવાદી સંબંધો તરફ,[br]આગળ વધીયે છીએ --[br] 0:11:27.453,0:11:32.708 જેને હું પ્રાચીન માનવ આત્મા સાથે,[br]તાલમેલ મળતા જોઉ છું. 0:11:32.928,0:11:35.264 હું કંઈ આશાવાદી નથી; 0:11:35.288,0:11:37.049 તેમાં ઘણી ચીજોની ફરીયાદ થઈ શકે. 0:11:37.073,0:11:39.485 મેં૮૦ સંસ્કૃતિઓમાં છૂટાછેડાનો,[br]અભ્યાસ કર્યો છે, 0:11:39.485,0:11:41.639 મેં વ્યભિચારનો પણ અભ્યાસ કર્યો છે 0:11:41.639,0:11:42.819 સમસ્યાઓનો ઢેર છે. 0:11:42.843,0:11:46.035 કવિ વિલિયમ બટલર યેટ્સે,[br]એક વખત જણાવ્યું હતું કે, 0:11:46.059,0:11:48.524 "પ્રેમ અે બહુજ વિકૃત ચીજ છે" 0:11:49.131,0:11:51.921 હું તેમાંં ઉમેરવા માંગુ છું,[br]"કોઇ એમાંથી જીવંત બહાર નહીં." 0:11:51.945,0:11:53.040 (હાસ્ય) 0:11:53.064,0:11:54.531 બધાને કંઈક સમસ્યાઓ હોય છે.[br] 0:11:54.925,0:11:58.529 પરંતુ મને લાગે છે કે,[br]કવિ રેન્ડલ જૅરૅલ નો ઉલ્લેખ શ્રેષ્ઠ છે. 0:11:58.553,0:12:03.552 તેમણે જણાવ્યું,[br]"કુટુંબિક જીવનની ધૂંધળી, બેચેન જીંદગીમાં 0:12:03.576,0:12:08.094 જ્યાં મહાન નિષ્ફળ થઈ શકે,[br]અને નમ્ર સફળ." 0:12:08.779,0:12:10.666 પરંતુ હું તમને અેટલુંજ કહીશ: 0:12:10.690,0:12:13.418 પ્રેમ અને લાગણી હમેશા રહેેેેશેે, 0:12:13.442,0:12:15.975 ટેકનોલોજી તેને બદલી નથી શકવાની. 0:12:15.999,0:12:17.837 અને અંતે હું અેટલુંજ કહીશ 0:12:17.861,0:12:23.107 કોઈ પણ માનવ સંબંધો સમજયા પહેલાં,[br]અેટલું ધ્યાનમાં રાખવું જ જોઈએ 0:12:23.131,0:12:27.356 એક સૌથી શક્તિશાળી નિર્ણાયક[br]માનવ વર્તન: 0:12:27.380,0:12:28.598 જે કદી ન શાંત થશે, 0:12:29.217,0:12:30.382 સ્વીકાર્ય 0:12:30.789,0:12:33.795 આદિકાળથી પ્રચલિત માનવ પ્રેમ. 0:12:33.819,0:12:35.111 આભાર. 0:12:35.111,0:12:38.017 (અભિવાદન) 0:12:39.915,0:12:42.296 કેલી સટોઍઞલ (Stoetzel): ખૂબ જ આભાર હેલન. 0:12:42.320,0:12:44.629 તમે જાણો છો કે,[br]અમારી સાથે અેક અન્ય સ્પીકર છે 0:12:44.653,0:12:46.203 જે તમારા ક્ષેત્રમાં કામ કરે છે. 0:12:46.227,0:12:48.658 તેનો એક અલગ દ્રષ્ટિકોણ છે. 0:12:48.682,0:12:52.395 એસ્થર પૅરલ (Perel) એક માનસોપચારક છે,[br]જે યુગલો સાથે કામ કરે છે. 0:12:52.395,0:12:55.042 તમે માહિતી મેળવીને,[br]અભ્યાસ કરો છો. 0:12:55.066,0:12:57.566 એસ્થર યુગલોઅે કહેલી કથાઓ પર,[br]અભ્યાસ કરે છે. 0:12:57.590,0:12:59.618 જ્યારે તેઓ મદદ માટે તેની પાસે આવે છે. 0:12:59.642,0:13:01.366 આપણે તેને સ્ટેજ પર આમંત્રીત કરીયે 0:13:01.390,0:13:02.541 એસ્થર ? 0:13:02.565,0:13:05.696 (અભિવાદન) 0:13:10.249,0:13:11.495 એસ્થર ... 0:13:11.519,0:13:13.791 જ્યારે તમે હેલેનની ચર્ચા સાંળતા હતા, 0:13:13.815,0:13:15.021 તેમાં એવો કોઇ ભાગ હતો 0:13:15.045,0:13:17.812 કે જે, તમારા કામના દૃષ્ટિકોણ સાથે,[br]તાલમેલમાં હતું? 0:13:17.836,0:13:19.421 તમે કાંઈ,[br]ટિપ્પણી કરવા માંગો છો? 0:13:20.062,0:13:23.641 એસ્થર પૅરલ (Perel): તે રસપ્રદ છે,[br]કારણ કે એક તરફ, 0:13:23.665,0:13:27.494 પ્રેમ માટે ની જરૂરત[br]સર્વવ્યાપક અને સાર્વત્રિક છે. 0:13:27.965,0:13:29.929 પણ જે રીતે અાપણે પ્રેમ કરીયે - 0:13:29.953,0:13:31.483 જેનો અર્થ અાપણે કાઢીયે 0:13:31.507,0:13:33.832 જે નિયમો સંબંધોનુ,[br]સંચાલન કરે છે, મારા પ્રમાણે 0:13:33.856,0:13:35.883 મૂળભૂત બદલાઈ રહયા છે. 0:13:35.907,0:13:38.807 અાપણે એક અેવી આદર્શ દૃષ્ટિ, હમણા સુધી રાખી 0:13:38.831,0:13:42.294 જે મુખ્યત્વે, ફરજ અને જવાબદારી સાથે,[br]સંકળાયેલી છે 0:13:42.318,0:13:44.715 સામૂહિક અને વફાદારી ની જરૂરિયાતો. 0:13:44.739,0:13:45.919 અાપણે તેને બદલી રહયા છે 0:13:45.943,0:13:50.273 મુક્ત પસંદગી,[br]અને વ્યક્તિગત અધિકારો ના મોડલ તરફ 0:13:50.297,0:13:53.373 અને સ્વ પરિપૂર્ણતા અને સુખ તરફ 0:13:53.397,0:13:55.717 અને તેથી મને,[br]સૌ પ્રથમ વિચાર આવ્યો કે, 0:13:55.741,0:13:57.509 જરૂરીયાત નથી બદલાતી, 0:13:57.533,0:14:01.341 પરંતુ સંબંધોના[br]સંદર્ભ અને માર્ગના નિયમો 0:14:01.365,0:14:02.643 બદલાવ આવયો છે. 0:14:02.667,0:14:04.507 પસંદગીના વિરોધાભાસ પર - 0:14:06.682,0:14:09.009 તમને ખબર છે, એક બાજુ પર[br]આપણે નવીનતાનાે સ્વાદ 0:14:09.033,0:14:10.625 અને રમતપણુ, મારા માનવું છે, 0:14:10.649,0:14:13.360 આટલા બધા વિકલ્પો સમક્ષ હોવાના, 0:14:13.384,0:14:14.745 અને તે જ સમયે, 0:14:14.769,0:14:17.183 તમે જ્યારે,[br]વિચારોના અતિરેકની વાત કરો છો, 0:14:17.207,0:14:20.655 મને ઘણા, ઘણા લોકો દેખાય છે... 0:14:22.391,0:14:26.497 જેને અનિશ્ચિતતા અને સ્વ શંકાનો ભય 0:14:26.521,0:14:29.070 જે,આટલી બધી પસંદગીના કારણે,[br]ઉત્પન્ન થાય છે, 0:14:29.094,0:14:31.353 જેના કારણે,[br]"ફોમો" (FOMO) નો પ્રસંગ ઉદભવ થાય 0:14:31.377,0:14:33.019 અને પછી અાપણને 0:14:33.043,0:14:36.358 "ફોમો", તક ચૂકી જવાનો ભય, [br]અથવા રહી જવાનો ભય - 0:14:36.382,0:14:39.340 જેવું કે, હું કેવી રીતે જાણી શકું[br]કે મને 'અેક પાત્ર' પ્રાપ્ત થયું 0:14:39.364,0:14:40.536 જે યોગ્ય છે? 0:14:40.560,0:14:44.243 તેથી અાપણે બનાવી છે,[br]મારા શબ્દમાં "સ્થિર અસ્પષ્ટતા." 0:14:44.600,0:14:48.305 "સ્થિર અસ્પષ્ટતા" અેટલે,[br]એકલા હોવાનું ભય છે 0:14:48.329,0:14:52.364 પણ તે ખરેખર તૈયાર નથી[br]આત્મીયતામાં વચનબદ્ધ થવા 0:14:52.388,0:14:57.682 તે અેવી કુશતા છે,[br]જે સંબંધોની અનિશ્ચિતતાને લંબાવે છે 0:14:57.706,0:15:00.313 સાથે તૂટવાની અનિશ્ચિતતાને પણ. 0:15:00.337,0:15:03.319 તેથી, ઇન્ટરનેટ પર અહીં[br]તમને ત્રણ મુખ્ય મુદ્દાઓજોવા છે. 0:15:03.343,0:15:05.664 અતિશય ઠંડો અને ઉકળાત ભયોૅ 0:15:05.688,0:15:08.563 જે ઘણી અવરોધક યુક્તિઓ છે, 0:15:08.587,0:15:11.064 જે એક પ્રકારની,[br]ચીટકી રહેવાની રચના તૈયાર કરે છે. 0:15:11.088,0:15:14.882 આ કારણે અવ્યાખ્યાયિત સંબંધ પ્રકૃતિનું [br]મહત્વ નઝર આવે છે 0:15:14.906,0:15:19.013 પરંતુ સાથે સાથે તમને આપે છે[br]સુસંગતતાનું આશ્વાસન 0:15:19.037,0:15:21.794 અને પૂરતી સ્વતંત્રતા[br]અવ્યાખ્યાયિત સીમાઓ માટે. 0:15:21.818,0:15:23.644 (હાસ્ય) 0:15:24.070,0:15:25.240 હા? 0:15:25.264,0:15:26.812 અને પછી 'ઘોસ્ટિંગ' આવે છે 0:15:26.836,0:15:28.808 અને ઘોસ્ટિંગ અેટલે મૂળભૂત 0:15:28.832,0:15:33.352 તમે આ પ્રસંગ પરથી તુરંત અદૃશ્ય થઈ શકો. 0:15:33.376,0:15:37.161 અને તમારે કોઈ વ્યવહાર કે કોઈ પીડામાંથી,[br]પસાર થવાની જરૂર નથી 0:15:37.185,0:15:39.783 કારણ કે તમે તમારી જાતને પણ,[br]અદ્રશ્ય કરી રહ્યા છો. 0:15:39.807,0:15:40.994 (હાસ્ય) 0:15:41.018,0:15:42.176 હા? 0:15:42.200,0:15:46.937 તેથી હું વિચારતી હતી-તમને સાંભળતા આ શબ્દો [br]મારા મનમાં આવ્યા 0:15:46.961,0:15:52.124 જેમ શબ્દભંડોળ કેવી રીતે[br]વાસ્તવિકતા રજુ કરે છે, 0:15:52.148,0:15:53.703 અને તે જ સમયે, 0:15:53.727,0:15:55.411 અે મારો તમને પ્રશ્ન છે: 0:15:55.435,0:15:58.375 જ્યારે સંદર્ભમાં ફેરફારો થાય,[br]તમને લાગે છે કે 0:15:58.399,0:16:02.039 પ્રેમની પ્રકૃતિ હજુ પણ અેમજ રહે છે? 0:16:02.063,0:16:06.161 તમે મગજનો અભ્યાસ કરો છો અને,[br]હું સંબંધો અને કથાઓ નો અભ્યાસ કરું છું. 0:16:06.185,0:16:10.171 તેથી મને લાગે છે કે તમે બધું કહો છો તે,[br]ઉપરાંત. 0:16:10.691,0:16:14.593 પણ મને હંમેશા અંદાઝ નથી કે,[br]કેટલા અંશે બદલાતા સંદર્ભ ... 0:16:15.451,0:16:17.981 કેટલાક ચોક્કસ સમયે,[br]તે બદલવાનું શરૂ થાય છે - 0:16:18.005,0:16:20.618 જો અર્થનો ફેરફાર થયો,[br]તો જરૂરિયાતો બદલાય છે, 0:16:20.642,0:16:23.105 કે જરૂરિયાત સમગ્ર સંદર્ભથી અલગ છે? 0:16:23.797,0:16:25.217 હેલન: વાહ! સારું - 0:16:25.241,0:16:27.672 (હાસ્ય) 0:16:27.696,0:16:30.871 (અભિવાદન) 0:16:30.895,0:16:33.863 ઠીક છે, મારી પાસે ત્રણ મુદદા છે, બરાબર? 0:16:34.736,0:16:36.562 સૌ પ્રથમ, તમારા પહેલાંનો જવાબ: 0:16:36.586,0:16:40.179 આપણે બદલાયા છે, એવો કોઈ પ્રશ્નજ નથી,[br]કે હવે કોઈ વ્યક્તિ પ્રેમ કરવા જોઈયે છે. 0:16:40.203,0:16:43.048 અને હજારો વર્ષો સુધી,[br]આપણે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા 0:16:43.072,0:16:45.343 સહી પૃષ્ઠભૂમિથી,[br]અને યોગ્ય સંબંધથી. 0:16:45.367,0:16:48.718 અને હકીકતમાં, મારા દર વર્ષે,[br]૫૦૦૦ લોકોના અભ્યાસ વખતે 0:16:48.742,0:16:50.868 હું તેમને પૂછું, "તમે શું શોધી રહ્યા છે?" 0:16:50.892,0:16:53.650 અને દરેકવર્ષે,[br]૯૭ ટકા કહે છે - 0:16:53.674,0:16:54.884 એસ્થર: યાદી વધે છે - 0:16:54.908,0:16:56.068 હૅલન: સારું, ના. 0:16:56.092,0:16:59.415 મૂળભૂત બાબત અે છે,[br]૯૭ ટકા લોકો 0:16:59.439,0:17:01.530 ને, પોતાની આદર કરે, તેવા લોકોની જરુર છે, 0:17:01.554,0:17:03.842 કોઈક, જેના પર તેઓ[br]વિશ્વાસ અને શ્રદ્ધા કરી શકે, 0:17:03.866,0:17:05.522 કોઈક, જે તેમને હસાવી શકે છે, 0:17:05.546,0:17:07.428 કોઈક, જે તેમને માટે પૂરતો સમય આપી શકે, 0:17:07.452,0:17:11.449 અને કોઈક જે તેમને, શારીરિક આકર્ષક લાગે. 0:17:11.473,0:17:12.756 તે ક્યારેય બદલાય નહીં. 0:17:12.780,0:17:15.958 અને ત્યાં ચોક્કસપણે - તમે જાણો છો,[br]બે ભાગમાં છે - 0:17:15.982,0:17:17.562 એસ્થર:પરંતુ તમને ખબર છે[br]હું કેવી રીતે કહું છું? 0:17:17.586,0:17:19.836 લોકો એવી રીતે નહોતા કહેતા 0:17:19.860,0:17:21.090 હૅલન: તે એકદમ સચોટ છે. 0:17:21.114,0:17:24.413 એસ્થર: તેમણે જણાવ્યું કે તેઓ,[br]અેવાને ઇચ્છતા જેની સાથે સંગત હોય, 0:17:24.437,0:17:25.728 આર્થિક આધાર, બાળકો. 0:17:25.752,0:17:28.338 અપણે ઉત્પાદન અર્થતંત્ર બદલે[br]સેવા અર્થતંત્ર તરફ ફયાૅ 0:17:28.362,0:17:29.371 (હાસ્ય) 0:17:29.395,0:17:32.376 અાપણે જે સમાજમાં અમલમાં મૂકયું[br]હવે લગ્નમાં કરી રહ્યાં છે. 0:17:32.400,0:17:33.948 હૅલન: સાચ્ચે, કોઈ પ્રશ્નજ નથી. 0:17:33.972,0:17:37.882 પરંતુ તે રસપ્રદ છે, હમણાનો સમાજ[br]ખરેખર ખૂબ જ સારા માતા-પિતા બનવા માંગે છે, 0:17:37.906,0:17:42.026 જયારે, તેની પહેલાનો સમાજ[br]ખૂબ જ સુંદર લગ્ન જીવન ચાહે છે 0:17:42.050,0:17:44.272 પરંતુ તેમનું અેટલું ધ્યાન,[br]સારા મા - બાપ બનવા પર નથી. 0:17:44.296,0:17:46.379 તમે આ બધો ઘોંઘાટ જુઓ 0:17:46.403,0:17:48.959 ત્યાં વ્યક્તિત્વના બે મુખ્ય ભાગો છે: 0:17:48.983,0:17:52.558 અેક,તમારી સંસ્કૃતિ - તમારો બધો ઉછેર,[br]વિચાર ધારા, તમારું માનવું - કરવું 0:17:52.582,0:17:53.981 અને બીજી તરફ, તમારા સ્વભાવ છે. 0:17:54.005,0:17:56.832 મૂળભૂત, [br]હું તમારા સ્વભાવ વિશે વાત કરું છું. 0:17:56.856,0:18:00.174 અને સ્વભાવ[br]ચોક્કસપણે બદલાશે બદલાતા સમય સાથે 0:18:00.198,0:18:01.499 અને બદલાતી માન્યતાઓ સાથે 0:18:01.891,0:18:05.038 અને પસંદગીના વિરોધાભાસની દ્રષ્ટિએ, 0:18:05.062,0:18:07.469 તેનો કોઈ પ્રશ્ન નથી[br]કે આ એક ખરાબ પરિસ્થિતિ છે. 0:18:07.493,0:18:10.357 લાખો વર્ષો પસાર થયા, [br]તમને મીઠો છોકરો દેખાયો 0:18:10.381,0:18:12.106 સામી બાજુઅે, જળાશય પાસે 0:18:12.130,0:18:13.281 અને તમે તેના માટે ગયા. 0:18:13.305,0:18:14.456 એસ્થર: હા, પરંતુ તમે - 0:18:14.480,0:18:16.227 હૅલન: મારે એક વધુ વસ્તુ કહેવી છે. 0:18:16.251,0:18:18.868 સરવાળે, શિકારી અને એકઠા જૂથમાં, 0:18:18.892,0:18:22.490 તેઓ બે કે ત્રણ ભાગીદારો,[br]તેમના જીવન દરમિયાન ઘરાવતા હતા. 0:18:22.514,0:18:23.672 તેઓ ચોરસ ન હતા! 0:18:23.696,0:18:25.352 હું એવું સૂચવતી,[br]કે આપણે શું કરવું, 0:18:25.376,0:18:29.352 મૂળ મુદદો અે છે,[br]અાપણી પાસે હંમેશા વિકલ્પો હોય છે. 0:18:29.376,0:18:30.855 માનવજાત હંમેશા - 0:18:30.879,0:18:34.071 હકીકતમાં, આપણું મગજ,[br]"સમતુલન" માટે સારી રીતે છે વિકસિત છે. 0:18:34.095,0:18:35.246 પ્રયત્ન કરી અને નક્કી કરવા: 0:18:35.270,0:18:37.704 હું આવી શકું, હું રહી શકું?[br]હું જાંઉ, હું રહું ? 0:18:37.728,0:18:39.276 અહીં કઈ તકો છે? 0:18:39.300,0:18:40.602 કેવી રીતે,[br]હું આ સમસ્યાનો ઉકેલ શોધું? 0:18:40.626,0:18:43.587 અને તેથી મને લાગે છે કે,[br]આપણે અમે અન્ય ચિત્ર જોઈ રહ્યાં છે. 0:18:44.052,0:18:45.675 કૅલિ: સારું, તમારા બન્ને નો ખૂબ આભાર. 0:18:45.699,0:18:48.905 મને લાગે છે કે, આજની રાત માટે,[br]એક મિલિયન રાત્રિભોજન ભાગીદારો મળશે! 0:18:48.929,0:18:50.908 (અભિવાદન) 0:18:48.042,0:18:52.042 આભાર, આભાર.