[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.88,0:00:04.66,Default,,0000,0000,0000,,બાળકોની મગજની ક્ષમતાનો 90% વિકાસ\Nપાંચ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. Dialogue: 0,0:00:05.40,0:00:09.72,Default,,0000,0000,0000,,ત્રણ વર્ષની ઉંમર સુધીમાં બાળકનું મગજ\Nત્રણ ચતુર્ભુજ જોડાણો બનાવી લે છે. Dialogue: 0,0:00:09.72,0:00:13.22,Default,,0000,0000,0000,,ઝડપી માનસિક વૃદ્ધિનો આ સમયગાળો બાળકો માટે Dialogue: 0,0:00:13.22,0:00:16.09,Default,,0000,0000,0000,,વહેલા વાંચતાં શીખવાની \Nકુશળતા માટે શ્રેષ્ઠ સમય છે. Dialogue: 0,0:00:16.11,0:00:19.39,Default,,0000,0000,0000,,સંભાળ રાખનારાઓ આ પાંચ પ્રવૃતિ દ્વારા\Nપ્રારંભિક સાક્ષરતા કૌશલ્ય Dialogue: 0,0:00:19.39,0:00:23.45,Default,,0000,0000,0000,,વિકસાવવામાં મદદ કરી શકે છે, જે બાળકોના\Nનિષ્ણાંતો દ્વારા વિકસાવવામાં આવી છે. Dialogue: 0,0:00:23.45,0:00:25.42,Default,,0000,0000,0000,,1. વાંચન Dialogue: 0,0:00:25.42,0:00:28.47,Default,,0000,0000,0000,,અમેરિકન એકેડેમી ઓફ પેડિએટ્રીક્સ બાળકોને Dialogue: 0,0:00:28.47,0:00:30.50,Default,,0000,0000,0000,,દરરોજ 20 મિનિટ વાંચનની સલાહ આપે છે. Dialogue: 0,0:00:31.46,0:00:32.90,Default,,0000,0000,0000,,2. ગાયન Dialogue: 0,0:00:32.90,0:00:36.68,Default,,0000,0000,0000,,ગાયન એ બાળકો માટે અવાજોથી બનતા\Nશબ્દો શીખવાની એક આનંદપ્રદ રીત છે Dialogue: 0,0:00:39.27,0:00:40.60,Default,,0000,0000,0000,,3. વાતચીત Dialogue: 0,0:00:40.60,0:00:43.67,Default,,0000,0000,0000,,શબ્દો અથવા ક્રિયાઓ સાથે આગળ \Nઅને પાછળ વાતચીત કરો. Dialogue: 0,0:00:45.42,0:00:46.83,Default,,0000,0000,0000,,4. રમત Dialogue: 0,0:00:46.83,0:00:50.39,Default,,0000,0000,0000,,રમવાથી કલ્પનાશીલ, લવચીક અને પ્રતીકાત્મક\Nવિચારને પ્રોત્સાહન મળે છે. Dialogue: 0,0:00:51.58,0:00:52.99,Default,,0000,0000,0000,,5. લેખન Dialogue: 0,0:00:52.99,0:00:55.66,Default,,0000,0000,0000,,લેખન સૂક્ષ્મ કૌશલ્ય વિકાસને\Nપ્રોત્સાહન આપે છે, Dialogue: 0,0:00:55.66,0:00:58.32,Default,,0000,0000,0000,,જેમાં લેખનના સાધનને સાચવવાનું પણ સામેલ છે. Dialogue: 0,0:00:58.32,0:01:00.45,Default,,0000,0000,0000,,જેમ તમારી રોજીંદી દિનચર્યામાં ડાઇપર \Nબદલવાનો Dialogue: 0,0:01:00.45,0:01:03.65,Default,,0000,0000,0000,,ચોક્કસ સમય છે તેમ આ પાંચ પ્રવૃતિઓ\Nકરવાનો ચોક્કસ સમય ગોઠવો. Dialogue: 0,0:01:03.65,0:01:07.28,Default,,0000,0000,0000,,સૂતી વખતે, મુસાફરી વખતે, સ્નાન કરતી વખતે\Nઅથવા કપડાં પહેરતી વખતે Dialogue: 0,0:01:07.99,0:01:10.70,Default,,0000,0000,0000,,દરરોજ માત્ર થોડી મિનિટો \Nઆ કૌશલ્ય નિર્માણ પ્રવૃતિઓ Dialogue: 0,0:01:10.70,0:01:13.90,Default,,0000,0000,0000,,બાળકોને તેમના જીવનમાં વાંચવા માટે \Nતૈયાર થવામાં મદદ કરી શકે છે! Dialogue: 0,0:01:13.90,0:01:17.26,Default,,0000,0000,0000,,આ પાંચ પ્રવૃતિઓ વિશે વધુ માહીતી માટે\Nherrickdl.org/EarlyLiteracy Dialogue: 0,0:01:17.26,0:01:19.05,Default,,0000,0000,0000,,વેબસાઇટની મુલાકાત લો.