1 00:00:00,878 --> 00:00:04,659 બાળકોની મગજની ક્ષમતાનો 90% વિકાસ પાંચ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. 2 00:00:05,400 --> 00:00:09,719 ત્રણ વર્ષની ઉંમર સુધીમાં બાળકનું મગજ ત્રણ ચતુર્ભુજ જોડાણો બનાવી લે છે. 3 00:00:09,719 --> 00:00:13,220 ઝડપી માનસિક વૃદ્ધિનો આ સમયગાળો બાળકો માટે 4 00:00:13,220 --> 00:00:16,092 વહેલા વાંચતાં શીખવાની કુશળતા માટે શ્રેષ્ઠ સમય છે. 5 00:00:16,110 --> 00:00:19,394 સંભાળ રાખનારાઓ આ પાંચ પ્રવૃતિ દ્વારા પ્રારંભિક સાક્ષરતા કૌશલ્ય 6 00:00:19,394 --> 00:00:23,449 વિકસાવવામાં મદદ કરી શકે છે, જે બાળકોના નિષ્ણાંતો દ્વારા વિકસાવવામાં આવી છે. 7 00:00:23,449 --> 00:00:25,420 1. વાંચન 8 00:00:25,420 --> 00:00:28,470 અમેરિકન એકેડેમી ઓફ પેડિએટ્રીક્સ બાળકોને 9 00:00:28,470 --> 00:00:30,505 દરરોજ 20 મિનિટ વાંચનની સલાહ આપે છે. 10 00:00:31,455 --> 00:00:32,900 2. ગાયન 11 00:00:32,900 --> 00:00:36,677 ગાયન એ બાળકો માટે અવાજોથી બનતા શબ્દો શીખવાની એક આનંદપ્રદ રીત છે 12 00:00:39,270 --> 00:00:40,600 3. વાતચીત 13 00:00:40,600 --> 00:00:43,670 શબ્દો અથવા ક્રિયાઓ સાથે આગળ અને પાછળ વાતચીત કરો. 14 00:00:45,420 --> 00:00:46,833 4. રમત 15 00:00:46,833 --> 00:00:50,387 રમવાથી કલ્પનાશીલ, લવચીક અને પ્રતીકાત્મક વિચારને પ્રોત્સાહન મળે છે. 16 00:00:51,580 --> 00:00:52,993 5. લેખન 17 00:00:52,993 --> 00:00:55,656 લેખન સૂક્ષ્મ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે, 18 00:00:55,656 --> 00:00:58,320 જેમાં લેખનના સાધનને સાચવવાનું પણ સામેલ છે. 19 00:00:58,320 --> 00:01:00,450 જેમ તમારી રોજીંદી દિનચર્યામાં ડાઇપર બદલવાનો 20 00:01:00,450 --> 00:01:03,650 ચોક્કસ સમય છે તેમ આ પાંચ પ્રવૃતિઓ કરવાનો ચોક્કસ સમય ગોઠવો. 21 00:01:03,650 --> 00:01:07,280 સૂતી વખતે, મુસાફરી વખતે, સ્નાન કરતી વખતે અથવા કપડાં પહેરતી વખતે 22 00:01:07,990 --> 00:01:10,701 દરરોજ માત્ર થોડી મિનિટો આ કૌશલ્ય નિર્માણ પ્રવૃતિઓ 23 00:01:10,701 --> 00:01:13,900 બાળકોને તેમના જીવનમાં વાંચવા માટે તૈયાર થવામાં મદદ કરી શકે છે! 24 00:01:13,900 --> 00:01:17,265 આ પાંચ પ્રવૃતિઓ વિશે વધુ માહીતી માટે herrickdl.org/EarlyLiteracy 25 00:01:17,265 --> 00:01:19,049 વેબસાઇટની મુલાકાત લો.