0:00:00.878,0:00:04.659 બાળકોની મગજની ક્ષમતાનો 90% વિકાસ[br]પાંચ વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. 0:00:05.400,0:00:09.719 ત્રણ વર્ષની ઉંમર સુધીમાં બાળકનું મગજ[br]ત્રણ ચતુર્ભુજ જોડાણો બનાવી લે છે. 0:00:09.719,0:00:13.220 ઝડપી માનસિક વૃદ્ધિનો આ સમયગાળો બાળકો માટે 0:00:13.220,0:00:16.092 વહેલા વાંચતાં શીખવાની [br]કુશળતા માટે શ્રેષ્ઠ સમય છે. 0:00:16.110,0:00:19.394 સંભાળ રાખનારાઓ આ પાંચ પ્રવૃતિ દ્વારા[br]પ્રારંભિક સાક્ષરતા કૌશલ્ય 0:00:19.394,0:00:23.449 વિકસાવવામાં મદદ કરી શકે છે, જે બાળકોના[br]નિષ્ણાંતો દ્વારા વિકસાવવામાં આવી છે. 0:00:23.449,0:00:25.420 1. વાંચન 0:00:25.420,0:00:28.470 અમેરિકન એકેડેમી ઓફ પેડિએટ્રીક્સ બાળકોને 0:00:28.470,0:00:30.505 દરરોજ 20 મિનિટ વાંચનની સલાહ આપે છે. 0:00:31.455,0:00:32.900 2. ગાયન 0:00:32.900,0:00:36.677 ગાયન એ બાળકો માટે અવાજોથી બનતા[br]શબ્દો શીખવાની એક આનંદપ્રદ રીત છે 0:00:39.270,0:00:40.600 3. વાતચીત 0:00:40.600,0:00:43.670 શબ્દો અથવા ક્રિયાઓ સાથે આગળ [br]અને પાછળ વાતચીત કરો. 0:00:45.420,0:00:46.833 4. રમત 0:00:46.833,0:00:50.387 રમવાથી કલ્પનાશીલ, લવચીક અને પ્રતીકાત્મક[br]વિચારને પ્રોત્સાહન મળે છે. 0:00:51.580,0:00:52.993 5. લેખન 0:00:52.993,0:00:55.656 લેખન સૂક્ષ્મ કૌશલ્ય વિકાસને[br]પ્રોત્સાહન આપે છે, 0:00:55.656,0:00:58.320 જેમાં લેખનના સાધનને સાચવવાનું પણ સામેલ છે. 0:00:58.320,0:01:00.450 જેમ તમારી રોજીંદી દિનચર્યામાં ડાઇપર [br]બદલવાનો 0:01:00.450,0:01:03.650 ચોક્કસ સમય છે તેમ આ પાંચ પ્રવૃતિઓ[br]કરવાનો ચોક્કસ સમય ગોઠવો. 0:01:03.650,0:01:07.280 સૂતી વખતે, મુસાફરી વખતે, સ્નાન કરતી વખતે[br]અથવા કપડાં પહેરતી વખતે 0:01:07.990,0:01:10.701 દરરોજ માત્ર થોડી મિનિટો [br]આ કૌશલ્ય નિર્માણ પ્રવૃતિઓ 0:01:10.701,0:01:13.900 બાળકોને તેમના જીવનમાં વાંચવા માટે [br]તૈયાર થવામાં મદદ કરી શકે છે! 0:01:13.900,0:01:17.265 આ પાંચ પ્રવૃતિઓ વિશે વધુ માહીતી માટે[br]herrickdl.org/EarlyLiteracy 0:01:17.265,0:01:19.049 વેબસાઇટની મુલાકાત લો.