WEBVTT 00:00:02.329 --> 00:00:08.707 અહીંયા આપણી પાસે પાંચ સંખ્યાઓ છે અને આપણે તેને ચઢતાં ક્રમમાં ગોઠવવાની છે. 00:00:10.245 --> 00:00:13.076 તમે જોયુ? આ પાંચે પાંચ સંખ્યાઓ ઋણ છે. 00:00:13.076 --> 00:00:16.733 તો, આપણે વિચારીએ કે આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? 00:00:16.733 --> 00:00:18.733 અહીં તમને એમ કહેવાનું મન થશે કે... 00:00:22.137 --> 00:00:24.759 અચ્છા, જો આ બધી સંખ્યાઓ ધન હોત તો, તમે કહેતા કે ઋણ 40 એ સૌથી મોટી સંખ્યા છે. 00:00:24.759 --> 00:00:28.235 પરંતુ, અહીંયા આ ઋણ નિશાની શું બતાવે છે તે ધ્યાનમાં લેવાનું છે. 00:00:28.235 --> 00:00:30.134 અને તેના વિશે વિચારો. 00:00:30.134 --> 00:00:33.467 હવે જો આ તમારા બેંક ખાતાની ડોલરની સંખ્યા હોત, તો 00:00:36.233 --> 00:00:39.000 તમારા બેક ખાતામાં ઋણ 40 ડોલર ને બદલે ઋણ 7 ડોલર હોય? 00:00:42.563 --> 00:00:44.867 ઋણ 40 ડોલર એટલે કે તમારી પાસે બેકના 40 ડોલર છે. હવે તેના કરતાં મોટી રકમ અહી છે? 00:00:44.867 --> 00:00:48.669 ઋણ 7 ડોલર નો અર્થ એમ થાય કે બેકના ફક્ત 7 ડોલર તમારી પાસે છે. 00:00:48.669 --> 00:00:53.067 તો, અહીંયા ખરેખર ઋણ 40 એ ઋણ 7 કરતાં નાની સંખ્યા થઈ. અને, 00:00:53.067 --> 00:00:56.750 બાકીની બધી જ સંખ્યાઓ કરતાં તે સૌથી નાની છે. 00:00:58.793 --> 00:01:00.836 તો ઋણ 40 એ સૌથી નાની સંખ્યા કહેવાય અને તમારા બેક ખાતામાં બતાવેલ 00:01:00.836 --> 00:01:04.087 બાકીની તમામ રકમ સાથે સરખામણી કરો, તો પણ 00:01:04.087 --> 00:01:05.836 પૈસાની આ રકમ સૌથી નાની કહેવાય, બરાબર? 00:01:05.836 --> 00:01:07.225 તમે બેકના ચાલીસ ડોલર ધરાવો છો. 00:01:07.225 --> 00:01:09.600 બેકમાં તમારુ કોઈ બેલેન્સ નથી, પણ બેંકના 40 ડોલર તમારી પાસે છે. 00:01:15.066 --> 00:01:20.533 તો તેના પછી નાનામા નાની રકમ - 30 થાય અને તેના પછી નાનામાં નાની રકમ -25 થાય. 00:01:22.087 --> 00:01:27.979 ત્યાર પછી, -10 એ બાકીની તમામ સંખ્યાઓમાં નાનામાં નાની થશે. 00:01:31.569 --> 00:01:34.668 અને ત્યાર પછી, આ બધામાં સૌથી મોટી સંખ્યા (માટે હું તેને ગુલાબી રંગથી લખીશ). 00:01:34.668 --> 00:01:37.919 આ બધી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઋણ 7 છે. 00:01:37.919 --> 00:01:39.660 અને તમને હજી સમજણ ન પડી હોય, તો 00:01:40.963 --> 00:01:41.990 તમે તેને તાપમાનના સંદર્ભમાં વિચારો, હવે.. તાપમાનને ધ્યાનમાં લઈએ તો, 00:01:41.990 --> 00:01:43.784 આમાંનું કયું તાપમાન સૌથી ઠંડુ તાપમાન કહેવાય? 00:01:43.784 --> 00:01:46.200 (તમે સેલ્શીયસ કે ફરનહીટ એમ કોઈપણ એકમ લઈ શકો છો.) 00:01:48.633 --> 00:01:51.067 -40 અંશ એ સોથી ઠંજુ તાપમાન થશે, અને -7 એ સૌથી ગરમ તાપમાન થશે. 00:01:51.067 --> 00:01:54.200 -7 અંશના તાપમાને વાતાવરણમાં સૌથી વધુ ગરમી હશે. 00:01:54.200 --> 00:01:57.600 હવે, આને બીજી રીતે વિચારીએ, આપણે એક સંખ્યા રેખા દોરીશું. 00:01:57.600 --> 00:02:00.533 તો, ચાલો અહીંયા એક રેખા દોરીએ. 00:02:00.533 --> 00:02:04.575 જો આ શૂન્ય હોય, અને તમે જાણો જ છો કે, +7 અહીં આવે. 00:02:06.621 --> 00:02:08.528 +7 એ આપેલી સંખ્યાઓમાં નથી. પણ આપણે સમજવા માટે લઈએ છીએ. 00:02:08.528 --> 00:02:11.461 તો, અહીંયા -7 આવશે. 00:02:11.461 --> 00:02:15.456 જો ત્યાં -7 હોય, તો આટલે -10 આવે. 00:02:15.456 --> 00:02:19.384 જુઓ, અહીંયા આપણે શૂન્યથી વધારેને વધારે ડાબી તરફ જઈએ છીએ. 00:02:19.384 --> 00:02:25.000 અને જો આપણે શૂન્યથી હજી વધારે ડાબી બાજુએ જઈશું, તો લગભગ અહીંયા -25 આવે. 00:02:25.000 --> 00:02:29.394 હજી થોડા ડાબી તરફ આગળ વધીએ, તો આ -30. 00:02:29.394 --> 00:02:36.533 અને હજી ડાબી બાજુ થોડા આગળ જઈએ, તો અહીંયા -40 આવે. 00:02:36.533 --> 00:02:38.119 જો આમ વિચારીએ, તો સંખ્યા રેખા પર શૂન્યથી ડાબી તરફ સૌથી દૂર 00:02:40.841 --> 00:02:42.067 આવેલી સંખ્યા એ સૌથી નાની સંખ્યા છે, 00:02:42.067 --> 00:02:45.508 અને જમણી બાજુએ સૌથી દૂર આવેલ રકમ એ સૌથી મોટી રકમ છે.