[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:03.46,0:00:04.77,Default,,0000,0000,0000,,આ વિડીયોમાં આપણે નકારાત્મક અટલે કે ઋણ સંખ્યાઓનો પરિચય મેળવીશું. Dialogue: 0,0:00:04.77,0:00:07.56,Default,,0000,0000,0000,,અને તેના સરવાળા અને બાદબાકી કરવા અંગે પણ થોડી માહિતી મેળવીશું. Dialogue: 0,0:00:09.33,0:00:11.61,Default,,0000,0000,0000,,હવે, પહેલી નજરે તો આ થોડું અઘરું અને અટપટું લાગે છે. Dialogue: 0,0:00:11.61,0:00:14.77,Default,,0000,0000,0000,,સામાન્ય રીતે, આપણે ગણતરી માટે સકારાત્મક એટલે કે ધન સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. Dialogue: 0,0:00:14.77,0:00:17.35,Default,,0000,0000,0000,,આ નકારાત્મક કે ઋણ સંખ્યા એટલે શુ તે જોઈએ. Dialogue: 0,0:00:20.84,0:00:22.90,Default,,0000,0000,0000,,હવે, થોડું વિચારશો, તો તમને ખ્યાલ આવશે કે આ નકારાત્મક કે ઋણ સંખ્યાઓને તમે પણ જાણો જ છો. Dialogue: 0,0:00:26.41,0:00:30.67,Default,,0000,0000,0000,,આ અંગે હું ઉદાહરણ આપું તે પહેલાં જાણી લો કે સામાન્ય રીતે ઋણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે શૂન્ય કરતાં નાની હોય. Dialogue: 0,0:00:30.67,0:00:34.84,Default,,0000,0000,0000,,શૂન્ય કરતાં નાની Dialogue: 0,0:00:37.19,0:00:39.85,Default,,0000,0000,0000,,આ તમને જો થોડું અટપટું અને વિચિત્ર લાગતું હશે. તો આપણે થોડાં ઉદાહરણ જોઈએ. Dialogue: 0,0:00:45.25,0:00:47.11,Default,,0000,0000,0000,,જો આપણે તાપમાનના માપ વિશે વાત કરીએ તો તે સેલ્શીયસ કે ફેરનહીટમાં હોય છે. Dialogue: 0,0:00:47.11,0:00:49.88,Default,,0000,0000,0000,,પણ આપણે અહીં સેલ્શીયસના એકમમાં વાત કરીશું. Dialogue: 0,0:00:51.88,0:00:53.71,Default,,0000,0000,0000,,આપણે અહીંયા એક રેખા લઈ તેના આધારે તાપમાન માપીએ. Dialogue: 0,0:00:57.10,0:01:02.91,Default,,0000,0000,0000,,હવે, અહીંયા આ 0 ડીગ્રી સેલ્શીયસ, આ 1 ડીગ્રી સેલ્શીયસ, 2 ડીગ્રી સેલ્શીયસ, 3 ડીગ્રી સેલ્શીયસ. Dialogue: 0,0:01:05.82,0:01:10.30,Default,,0000,0000,0000,,હવે આ ઘણો જ ઠંડો દિવસ છે અને તેનું તાપમાન અત્યારે 3 ડીગ્રી સેલ્શીયસ છે. Dialogue: 0,0:01:12.00,0:01:16.98,Default,,0000,0000,0000,,અને કોઈ એવી આગાહી કરે કે આવતી કાલે 4 ડીગ્રી સેલ્શીયસ ઠંડી વધશે. Dialogue: 0,0:01:16.98,0:01:21.50,Default,,0000,0000,0000,,તો કેટલી ઠંડી થશે અને આ ઠંડીને તમે કેવી રીતે દર્શાવશો. Dialogue: 0,0:01:25.13,0:01:26.87,Default,,0000,0000,0000,,સારુ. હવે જો 1 ડીગ્રી ઠંડી વધે તો તે તાપમાન 2 ડીગ્રી થશે. પરંતુ અહીં 4 ડીગ્રી ઠંડી વધે છે એટલે કે 4 ડીગ્રી તાપમાન ઘટે છે. Dialogue: 0,0:01:26.87,0:01:32.07,Default,,0000,0000,0000,,જો 2 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 1 ડીગ્રી થશે. Dialogue: 0,0:01:32.07,0:01:35.31,Default,,0000,0000,0000,,જો 3 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 0 ડીગ્રી થશે. Dialogue: 0,0:01:38.45,0:01:43.96,Default,,0000,0000,0000,,પરંતુ અહીંયા તો 3 ડીગ્રી પણ પૂરતી નથી. અહીંયા ઠંડી તો 4 ડીગ્રી વધે છે. માટે આપણે 0 કરતાં પણ 1 ડીગ્રી પાછળ જવું પડે. Dialogue: 0,0:01:43.96,0:01:50.42,Default,,0000,0000,0000,,અને આમ 0 કરતાં 1 પગલું પાછળ આને આપણે ઋણ 1 કહીશું. Dialogue: 0,0:01:52.91,0:01:57.03,Default,,0000,0000,0000,,હવે, અહીં રેખાને જોતાં જણાય છે કે શૂન્યથી જમણી તરફ જતાં ધન સંખ્યા વધે છે. Dialogue: 0,0:01:57.03,0:02:04.21,Default,,0000,0000,0000,,પરંતુ શૂન્યથી ડાબી તરફ જતાં ઋણ સંખ્યા -1, -2, -3 એમ વધે છે.