WEBVTT 00:00:01.267 --> 00:00:02.944 હે, મારુ નામ પિલગર્મ્ ફારમર છે. 00:00:03.442 --> 00:00:05.771 મે આ વખતે કોેઈ ખેતી નથી કરિ 00:00:06.361 --> 00:00:07.119 આ વરશે. 00:00:07.119 --> 00:00:09.611 મે આ વરશે ઘણુ બધુ બનાવયુ છે. 00:00:09.611 --> 00:00:11.646 તમે મને પિલગ્રિમ બનાવ-વાડો કહિ શકો છો. 00:00:12.056 --> 00:00:14.488 મે પોતે કોઇ ખેતિ નથી કરી, પણ 00:00:14.488 --> 00:00:17.184 અેમ નથિ કેતો કે આ જગયાઅે ખેતી થઇજ નથિ. 00:00:17.184 --> 00:00:18.631 આપળે હમણા શીંગદાણા ના ખેતર મા છીઅે. 00:00:18.631 --> 00:00:21.420 કદાચ તમને આ શીષ્્રક વાંચીને અજુગતુ લાગ્્યુ્્્ હશે 00:00:21.420 --> 00:00:23.902 ને કહેતા હશે કે," હાસતો, શિંગદાણા ઝાડ પર ના ઊગે" NOTE Paragraph 00:00:23.902 --> 00:00:27.021 અમને ઘણા લોકો પુછે છે. 00:00:27.021 --> 00:00:29.192 કોકને આ ખેતર બતાવો તે પુછશે- 00:00:29.192 --> 00:00:31.774 જે બીજિ જગયાઅેથી છે તે પુછશે," આ શું છે?" 00:00:31.774 --> 00:00:33.672 હંુ કઉં,"શિંગદાણાનુ ખેતર" 00:00:33.672 --> 00:00:36.396 તેઅો કે," શિંગદાણા? અમને અેમ કે શિંગદાણા ઝાડ પર ઉગે." 00:00:36.396 --> 00:00:38.353 "ના, ના, ના, અેતો જમીન મા થાઇ." 00:00:38.353 --> 00:00:40.941 અને આ ખાડા જેવુ છે 00:00:40.941 --> 00:00:43.888 જે આપણને અેક તક આપસે. 00:00:45.028 --> 00:00:46.622 ઈ જોવા માટે કે કઈ રીતે ઊગે છે. 00:00:47.922 --> 00:00:49.575 મે હમણા ખોદયું. 00:00:49.575 --> 00:00:51.810 થોડો પાવડો નાખી અંદર 00:00:51.810 --> 00:00:54.772 અહીંયા પાવડો મડયો, સારુ થયુ 00:00:56.072 --> 00:00:57.469 બરાબર 00:00:57.469 --> 00:00:58.881 આ જોવો 00:00:58.881 --> 00:01:00.159 જોયુ તમે 00:01:00.159 --> 00:01:01.281 બોઉ ઊંડા નથી ઉગતા 00:01:01.281 --> 00:01:04.676 અજી પાકયા નથી, અજી તૈયાર થવાને વાર છે 00:01:05.276 --> 00:01:08.431 અને છોડ અજી ઘણો લાંબો હોઇ. 00:01:08.431 --> 00:01:09.244 પણ 00:01:09.244 --> 00:01:11.879 રોજે રાતના હરણ આવી અને ખાઇ- 00:01:11.879 --> 00:01:13.184 (ચાવવાનો અવાજ) 00:01:13.184 --> 00:01:14.509 છેક સુધી ખાઇ જાઇ. 00:01:14.509 --> 00:01:17.318 હરણુ અહિંયા તંયા જમણવાર કરી જાઇ. 00:01:18.818 --> 00:01:22.599 મૂળિયા આવળા લાંબા થાય 00:01:22.989 --> 00:01:24.234 અને શિંગદાણા 00:01:24.824 --> 00:01:26.303 મૂળિયાના ઉપરી ભાગમા ઉગે. 00:01:26.743 --> 00:01:28.650 સારા અેવા શંિગદાણા થયા છે 00:01:28.650 --> 00:01:30.892 આ અેક છોડમા 00:01:30.892 --> 00:01:32.522 અને જુઅો કેટલા દાણા થયા છે. 00:01:32.522 --> 00:01:34.632 આ બીજા પણ ખુલ્્લા છે. 00:01:35.872 --> 00:01:37.201 ખાડો જોયો? 00:01:38.351 --> 00:01:40.207 સારા છે 00:01:40.887 --> 00:01:42.501 ઘણા સારા છે. 00:01:43.011 --> 00:01:44.784 હરણ માટે 00:01:45.594 --> 00:01:47.756 મકાઇ ના દાણા રાખ્યા છે. 00:01:47.756 --> 00:01:50.909 જોરજીયામા લિગલ છે હરણને પકડવુ 00:01:52.299 --> 00:01:54.007 કોઇકઅે આટલી બધી મકાઇ વેરાવી છે 00:01:54.517 --> 00:01:56.144 પણ જુઅો 00:01:56.904 --> 00:01:57.939 હરણના પગલા 00:01:57.939 --> 00:02:00.626 મકાઇમાથી હાલ્યા જાઇછે 00:02:00.626 --> 00:02:01.829 જોતાેઅે નથી. 00:02:01.829 --> 00:02:03.506 કોણ જોવે 00:02:03.506 --> 00:02:05.067 મકાઇને 00:02:05.067 --> 00:02:07.391 જ્યારે 00:02:07.391 --> 00:02:09.385 આટલુ તાજુ લવણ હોઇ? 00:02:10.951 --> 00:02:13.614 ખેડુતો બીજા ખેતરમા કામ કરે છે 00:02:13.614 --> 00:02:14.705 જ્યાં પાક તૈયાર થઇ ગયો છે. 00:02:14.705 --> 00:02:15.891 ચાલો જોઇઅે. 00:02:36.995 --> 00:02:39.913 "કેય, પેલુ મશીન જે હતુ અેને ઇનવ્્રટર કહેવાય 00:02:39.913 --> 00:02:43.030 અને તે શિંગદાણાના છોડને અવળુ કરી આપે 00:02:43.030 --> 00:02:44.372 જોઇઅે છે અેમ. 00:02:44.372 --> 00:02:46.145 જમિનમાથી બાર કાઢી 00:02:46.145 --> 00:02:49.330 અવળુ કરી પાથરી નાખે. 00:02:49.330 --> 00:02:50.981 અને સૂર્યના 00:02:50.981 --> 00:02:52.916 તાપ 00:02:52.916 --> 00:02:54.309 આજે જોરજીયામા સારો તાપ છે 00:02:55.049 --> 00:02:57.715 તળકા અને પવન થકી દાણા સુકાઇ જાશે. 00:02:59.855 --> 00:03:01.952 પછિ બીજુ મશીન આવીને 00:03:01.952 --> 00:03:06.500 શિંગદાણા છોડમાથી છુટા પાડી દેસે. 00:03:07.018 --> 00:03:08.780 શિંગદાણા મોટા ખટારામા જાસે 00:03:08.780 --> 00:03:12.754 અને લીલોત્રિ 00:03:13.314 --> 00:03:15.460 અહિંયાજ રહેશે. 00:03:15.460 --> 00:03:19.116 બીજી મશિન આવિને તેની ગાંસડી બનાવશે 00:03:19.776 --> 00:03:21.553 અેને ધાન તરીકે ઊપયોગ કરવામા આવે 00:03:21.553 --> 00:03:23.500 અેમ ઉપયોગ કરે. 00:03:24.200 --> 00:03:26.349 આ આખી લાઇન થઇ ગઇ છે 00:03:27.649 --> 00:03:28.869 આ ખેતરમા. 00:03:28.869 --> 00:03:30.782 અને અજી, 00:03:30.782 --> 00:03:32.610 અજી તો 00:03:32.610 --> 00:03:33.732 ઘણું લવણ બાકી છે. 00:03:36.052 --> 00:03:38.186 સૌથી સારી વાત અે છે કે 00:03:38.186 --> 00:03:40.510 શિંગદાણા ક્યાંય પણ ઉગી શકે. 00:03:41.570 --> 00:03:43.199 આ જુઅો 00:03:43.199 --> 00:03:44.737 આ માટી 00:03:45.677 --> 00:03:48.844 માટલા બનાવવા માટે સારી ગણાય 00:03:48.844 --> 00:03:50.815 પણ આમા માંડવિ થાય છે. 00:03:52.345 --> 00:03:54.317 આફ્રિકા અને ચાઇનામા ઘણી જગ્યાઅે 00:03:54.317 --> 00:03:57.158 લોકો ભૂખે મરે છે. 00:03:57.758 --> 00:04:01.722 અેમણે પ્રોટિન માટે માંડવિ ખાવી જોઇઅે. 00:04:03.962 --> 00:04:06.687 માંડવિ માટે મારે ફક્ત આટલુંજ કહેવુ છે. 00:04:08.611 --> 00:04:10.781 આ વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર. 00:04:10.781 --> 00:04:13.620 આશા છે કે તમને આમાથી કશુંક જાણવા મળ્યુ હશે. 00:04:13.620 --> 00:04:16.028 હું બોલ્યો 00:04:16.028 --> 00:04:17.252 તમે સાંભળ્યું. 00:04:19.192 --> 00:04:21.876 આ જગ્યઅેથી 00:04:22.946 --> 00:04:24.669 આ વ્યુ જુઅો. 00:04:26.269 --> 00:04:28.602 હું ઘણા સમય પછિ 00:04:29.702 --> 00:04:32.582 હરણના સ્ટેંડમા આવ્યો છું. 00:04:33.077 --> 00:04:36.282 અહિંયા 00:04:36.282 --> 00:04:38.094 સ્પાઇડર હોેઇ. 00:04:39.514 --> 00:04:41.629 વીંછિ હોેઇ. 00:04:42.039 --> 00:04:43.313 ભલે ત્યારે, 00:04:43.313 --> 00:04:45.328